ચોદમો અધ્યાય અપશુકન જોઈને મહારાજ યુધિષ્ઠિરને શંકા થવી અને અર્જુનનું દ્વારકાથી પાછા ફરવું સૂત ઉવાચ સમ્પ્રસ્થિતે દ્વારકાયાં જિષ્ણો બન્ધુદિદક્ષયા | ચૈજ્ઞાતું ચપુણ્યશ્લોકસ્ય કૃષ્ણસ્ય ચ વિચેષ્ટિતમ્ ।। ૧॥। વ્યતીતાઃ કતિચિન્માસાસ્તદા નાયાત્તતોડર્જુનઃ* । દદર્શ ઘોરરૂપાણિ નિમિત્તાનિ કુરૂદ્રહઃ૫ ॥ ૨! કાલસ્ય ચ ગતિં રૌદ્રાં વિપર્યસ્તર્તુધર્મિણઃ૬ | પાપીયસી નૃણાં વાર્તા કોધલોભાનૃતાત્મનામ્ ।। ૩।! સૂતજી કહે છે — સ્વજનોને મળવા અને પુલ્યશ્લોક ભગવાન શ્રીકૃષ્ણ હવે શું કરવા ઇચ્છે છે એ જાણવા માટે અર્જુન દ્વારકા ગયા હતા. (૧) કેટલાક મહિના વીતવા છતાં પણ અર્જુન ત્યાંથી વળીને પાછા આવ્યા નહીં. ધર્મરાજ યુધિષ્ઠિરને ઘણા ભયંકર અપશુકન દેખાવા લાગ્યા, (ર) તેમણે જોયું, કાળની ગતિ ઘદ્રી વિકટ થઈ ગઈ છે. જે સમથે જે ત્તુ હોવી જોઈએ તે સમયે તે હોતી નથી; અને તેનાં કાર્યો પણ ઊલટાં જ થાય છે. લોકો ઘણા કોધી, લોભી અને અસત્યપરાયણ થઈ ગયા છે. પોતાના જીવનનિર્વાહ, માટે લોકો પાપપૂર્ણ વ્યવહાર કરવા લાગ્યા છે. (૩) ૧. મા. પા. - ઇંત્યુક્વા ચાસ્હત્ 1 ૨. પ્રાચીન પ્રતમાં આની પહેલાં ‘પારિકષિતે’ એટલો વધુ પાઠ છે. ૩. પ્રા. પા. - શતું માયામનુષ્યસ્ય વાસુદેવસ્ય ચેષ્તતિમ્ ! ૪. પ્રા. પા. - પાજુસુતો રૃપઃ | પ. પ્રા. પા. - ભૃગૂદ્હ | ૬. પ્રા. પા
- ધર્મણઃ॥ “ દેવર્ષિ નારદજી ત્રિકાળદર્થી છે. તેઓ ધૃતસાષ્ટ૭ના ભવિષ્ય-જીવનને વર્તમાનનનો જેમ પ્રત્યક્ષ જોતા રહીને તે જ રૂપમાં વર્જાવે છે. પૂતરાષ્ટ્ર ગઈ સતરે જ હસ્તિનાપુરથી ગયા છે, તેથી આ વર્લન ભવિષ્યનું જ સમજવું જોઈએ. કક શ્રીમદભાગવત [અ૦ ૧૪ જિહ્મપ્રાયં વ્યવહતં શાઠ્યમિશ્રં ચ સૌહદમ્ | પિતૃમાતૃસુહૃદભ્રાતૃદમ્પતીનાં ચ કલ્કનમ્ ॥૪॥। નિમિત્તાન્યત્યરિષ્ટાનિ કાલે ત્વનુગતે નૃણામ્ । લોભાધધર્મપ્રકૃતિં દંષ્ટ્વોવાચાનુજં નૃપઃ | ૫।। કુમિષિર ઉવાચ સમ્પ્રેષિતો દ્વારકાયાં જિષ્ણુર્બન્ધુદિટક્ષયા | જ્ઞાતું ચ પુણ્યશ્લોકસ્ય કૃષ્ણસ્ય ચ વિચેષ્ટિતમ્ || ૬। ગતાઃ સપ્તાધુના માસા ભીમસેન તવાનુજઃ | નાયાતિ કસ્ય વા હેતોર્નાહે વેદેદમગ્જસા ॥ ૭॥। અપિદેવર્ષિણાડડદિષ્ટઃ સ કાલોડયમુપસ્થિતઃ । યદાડડત્મનોડક્રમાક્રીડં ભગવાનુત્સિસુક્ષતિ || ૮॥ યસ્માજ્ઞઃ સમ્પદો રાજ્યં દારાઃપ્રાણાઃકુલં પ્રજાઃ । આસન્ સપત્નવિજયો લોકાશ્ચ યદનુગ્રહાત્ ॥ ૯॥ પશ્યોત્પાતાન્નરવ્યાદ્ર દિવ્યાન્ભૌમાન્સદૈહિકાન્ । ૧દારુણાન્શંસતોડદ્રાદ્ધયં નોર બુદ્ધિમોહનમ્ ॥। ૧૦॥ ઊર્વક્ષિબાહવો મદ્ય સ્ફુરન્ત્યક્ર પુનઃ પુનઃ । વેપથુશ્ચાપિ હદયે આરાદાસ્યન્તિ વિપ્રિયમ્ | ૧૧॥। શિવૈષોદ્યન્તમાદિત્યમભિરૌત્યનલાનના* । મામડ્ર” સારમેયોડયમભિરેભત્યભીરુવત્પં ॥ ૧૨॥। શસ્તાઃકુર્વન્તિ માં સવ્યં દક્ષિણ પશવોડપરે । વાહાંશ્વ પુરુષવ્યાદ્ર લક્ષયે રદતો મમ 1૧૩॥। મૃત્યુદૂતઃ કપોતોડયમુલૂકઃ કમ્પયન્ મનઃ । પ્રત્યુલૂકશ્ર *કુદ્ધાનૈરનિદ્રો શૂન્યમિચ્છતઃ ।। ૧૪॥। ધૂષ્ના દિશઃ?પરિધયઃ કમ્પતે ભૂઃ સહાદ્રિભિઃ । નિર્થાતશ્વ” મહાંસ્તાત સાકંચસ્તનથિત્નુભિઃ | ૧૫॥ બધો વ્યવહાર કપટથી ભરેલો હોય છે; ત્યાં સુધી કે મિત્રતામાં પણ છળ ભરેલું રહે છે; માતાપિતા, સગાંસંબંધી, ભાઈ-ભાઈ અને પતિપત્નીમાં પણ્ય કંકાસ રહેવા લાગ્યો છે. (૪) કળિકાળના આવી જવાથી લોકોનો સ્વભાવ લોભ, દંભ વગેરે અધર્મોથી અભિભૂત થઈં ગયો છે અને પ્રકૃતિમાં પણ અત્યંત ઉત્પાતસૂચક અપશુકન થવા લાગ્યા છે, આ બધું જોઈને યુધિષ્ઠિરે પોતાના નાનાભાઈ ભીમસેનને કહ્યું. (૫) યુિષ્ઠિરે કહ્યું - હે ભીમસેન ! અર્જુનને અમે દ્વારકા એટલા માટે મોકલ્યો હતો કે તે ત્યાં જઈને, પુદ્યશ્લોક ભગવાન શ્રીકૃષ્ણ શું કરી રહ્યા છે એના ખબર લેતો આવે અને સંબંધીઓને મળી પણ આવે. (૬) ત્યારથી સાત મહિના વીતી ગયા, પણ તારો અનુજ હજી સુધી પાછો આવ્યો નથી. હું ખરેખર એ સમજી શકતો નથી કે તેના પાછા નહિ આવવાનું શું કારણ છે. (૭) દેવર્ષિ નારદે બતાવેલો તે સમય તો કદાચ નથી આવી પહોંચ્યો ને કે જે સમયે ભગવાન શ્રીકૃષ્ણ પોતાના લીલા-વિગ્રહનું સંવરણ કરવા ઇચ્છે છે? (૮) એ જ ભગવાનની કૃપાથી આપણને આ સંપત્તિ, રાજ્ય, પત્ની, પ્રાણ, કુળ, સંતાન, શત્રુઓ પર વિજય અને સ્વર્ગ વગેરે લોકોનો અધિકાર પ્રાપ્ત થયાં છે. (૯) હે ભીમસેન! તું તો મનુષ્યોમાં વ્યાદ્ર (સિંહ) જેવો બળવાન છે. જો તો ખરો, આકાશમાં ઉલ્કાપાત વગેરે, પૃથ્વીમાં ભૂકંપ વગેરે અને શરીરમાં રોગ વગેરે કેટલા ભયંકર અપશુકન થઈ રહ્યાં છે! આ બધાથી એ વાતનું સૂચન થાય છે કે સત્વરે આપણી બુદ્ધિને મોહમાં નાખનારો કોઈ ઉત્પાત થનારો છે. (૧૦) વહાલા ભીમસેન! મારી ડાબી જાંઘ, આંખ અને ભુજા વારંવાર ફરકી રહ્યાં છે. હૃદય જોરથી ધબકી રહ્યું છે, અવશ્ય બહુ જલદી કોઈ અનિષ્ટ થનારું છે. (૧૧) જો, આ શિયાળવી ઉદય પામતા સૂર્ય સામે મુખ કરીને રડી રહી છે. અરે, તેના મોંમાંથી તો આગ પણ નીકળી રહી છે! આ કૂતરો સાવ નિર્ભય જેવો થઈને મારી સામું જોઈને ભસી રહ્યો છે! (૧૨) હે ભીમસેન! ગાય વગેરે સારાં પશુ મને ડાબે રાખીને જાય છે અને ગધેડાં વગેરે ભૂંડાં પશુ મને પોતાની જમણી બાજુએ રાખે છે. મારા ઘોડા વગેરે વાહનપશુ મને રડતાં દેખાય છે. (૧૩) મૃત્યુનાં દૂત આ ચીબરી, ઘુવડ અને એનો વિરોધી કાગડો રાત્રે કર્ણ-કઠોર શબ્દોમાં મારા મનને કંપાવતાં રહીને વિશ્વને સૂનું કરી દેવા ઇચ્છે છે. (૧૪) દિશાઓ ધૂંધળી થઈ ગઈ છે, સૂર્ય અને ચંદ્રમાની ૧. પ્રા. પા. - ઘોરમાશંસતો ! ૨.
- સ્ભીતક! ૬. પ્રા. પા. - કુાનો સૌદ્રો પા. - મે! ૩. પ્રા. પા. - તમસ્ણમભિટ ! ૪. પ્રા. પા. - મમાગ્રે | પ. પ્રા. પા. શુન્મિચ્છતિ | ૭. પ્રા. પા. - દીપ્તાઃ! ૮. પ્રા. પા. - ત્નિર્ધાતઃ સુષહાંન ! અ૦ 1૧૪] પહેલો સ્કન્ધ 99 વાયુર્વાતિ ખરસ્પર્શો રજસા વિસૃજંસ્તમઃ | અસુગૂવર્ષન્તિ જલદા બીભત્સમિવ સર્વતઃ | ૧૬।! સૂર્ય હતપ્રભં પશ્ય ગ્રહમદં મિથો દિવિ | સસક્ુલૈર્ભૂતગળૈજર્વલિતે ઇવ રોદસી ।૧૭॥ નદ્યો નદાશ્ચક્ષુભિતાઃ સરાંસિ ચ મનાંસિ ચ | ન જ્વલત્યગ્નિરાજ્યેન કાલોડયં કિં વિધાસ્યતિ ॥ ૧ ૮॥ નપિબત્તિ સ્તનં વત્સા ન દુદ્યન્તિ ચ માતરઃ | રુદન્ત્યશ્રુમુખા ગાવો ન હૃષ્યન્ત્યુષભા વ્રજે ॥ ૧૯॥। દૈવતાનિ રુદન્તીવ સ્વિદન્તિ હ્યુચ્ચલત્તિ ચ | ઇમે જનપદા ગ્રામાઃ પુરોદ્યાનાકરાશ્રમાઃ । બ્રષ્ટશ્રિયો નિરાનન્દાઃ કિમથં દર્શયન્તિ નઃ ॥ ૨૦॥ મન્ય એતેર્મહોત્પાતેનૂંનૅ ભગવતઃ પદૈઃ । અનન્યપુરુષશ્રીભિર્હીના ભૂર્હતસૌભગા | ર૧॥ ઇતિ ચિન્તયતસ્તસ્ય દંષ્ટારિષટેન ચેતસા | રાક્ષઃપ્રત્યાગમદબ્રહ્મન્યદુપુર્યાઃ કપિધ્વજઃ |! ર ૨॥। તં પાદ્યોર્નિપતિતમયથાપૂર્વમાતુરમ્ | અધોવદનમબ્બિન્દૂન્સૃજન્ત નયનાબ્જયોઃ । ૨૩ વિલોક્યોદ્ધિગ્નહદયો વિચ્છાયમનુર્જ નૃપઃ । પૃચ્છતિ સ્મ સુહન્મધ્યે સંસ્મરન્નારદેરિતમ્ । ર૪॥। કુશિજિર ઉવાચ કચ્થિદાનર્તપુર્યા નઃ સ્વજનાઃ સુખમાસતે | મધુભોજદશાર્હાર્હસાત્વતાન્ધકવૃષ્ણયઃ૧ ।। ર૫॥। શૂરો માતામહઃ કચ્ચિત્સ્વસ્ત્યાસ્તે વાથ મારિષઃ | માતુલઃ સાનુજઃ કચ્ચિત્કુશલ્યાનકદુન્દુભિઃ ॥ ર ૬॥ સપ્ત સ્વસારસ્તત્પત્યો માતુલાન્યઃ સહાત્મજાઃ | આસતે સસ્નુષાઃ ક્ષેમં દેવકીપ્રમુખાઃ સ્વયમ્ ॥ ર૭॥ ચારે બાજુ વારંવાર કુંડાળાં રચાય છે. પહાડો સમેત પૃથ્વી કંપી ઊઠે છે, વાદળાં ભારે જોર-શોરથી ગરજે છે અને જયાં ને ત્યાં વીજળી પણ પડતી જ રહે છે. (૧૫) શરીરને છેદનારી અને ધૂળના વરસાદથી અંધકાર ફેલાવતી આંધી ઊઠવા લાગી છે. વાદળાં ઘણું ભયાવહ દશ્ય ખડું કરીને બધી બાજુએ રક્ત વરસાવે છે. (૧૬) જો, સૂર્યનું તેજ ઝાંખું પડી ગયું છે. આકાશમાં ગ્રહો પરસ્પર ટકરાતા રહે છે. ભૂતોની ગીચ ભીડમાં પૃથ્વી અને અંતરિક્ષમાં જાણે આગ લાગી છે. (૧૭) નદી, નદ, તળાવ અને લોકોનાં મન કુબ્ થઈ રહ્યાં છે. ઘીથી અગ્નિ પેટાતો નથી. આ ભયંકર કાળ કરશે? (૧૮) વાછરડાં દૂષ પીતાં નથી, ગાયો નથી, ગૌશાળામાં ગાયો આંસુ વહાવી-વહાવીને રડી રહી છે. બળદ પણ ઉદાસ થઈ રહ્યા છે. (૧૯) દેવતાઓની મૂર્તિઓ જાણે કે રડી રહી છે, એમનામાંથી પરસેવો ચૂવા લાગે છે અને તેઓ હાલે-ડોલે પણ છે. ભાઈ! આ દેશ, ગામ, શહેર, બર્ગીચા, ખાણો અને આશ્રમો શ્રી-હીન અને આનંદરહિત થઈ ગયાં છે. ખબર નહીં, એ અમારા કયા દુઃખનો સંકેત આપી રહ્યાં છે. (૨૦) આ મોટ! મોટા ઉત્યાતો જોઈને હું તો એવું સમજું છું કે [નિશ્ચિતપજ્ને આ ભાગ્યહીન ભૂમિ ભગવાનનાં તે ધજા, જ, અંકુશ વગેરે વિલક્ષણ ચિદ્મોવાળા ચરણકમળોથી રહિત થઈ ગઈ છે. (૨૧) હે. શૌનકજી! રાજા યુધિષ્ઠિર આ ભયંકર ઉત્પાતોને જોઈને મનોમન ચિંતિત થઈ રહ્યા હતા ત્યારે જ અર્જુન દ્વારકાથી પાછા અહીં આવ્યા. (૨૨) યુધિષ્ઠિરે જોયું, અર્જુન એટલા દુઃખી થઈ રહ્યા છે કે જેટલા દુઃખી પહેલાં ક્યારેય જોવામાં આવ્યા ન હતા. મોં પડી ગયેલું છે, કમળ જેવાં નેત્રોમાંથી આંસુ વહી રહ્યાં છે અને શરીરમાં બિલકુલ કાન્તિ નથી. તેમને આવા રૂપમાં પોતાનાં ચરણોમાં પડેલા જોઈને યુધિષ્ઠિર ગભરાઈ ગયા. દેવર્ષિ તારદની વાતો યાદ કરીને તેમણે સુદ્રદોની સામે જ અર્જુનને પૂછ્યું, (૨ ૩-૨૪) રે કહયું - ‘ભાઈ! દ્વારકાપુરીમાં આપણા સ્વજનો-સંબંધીઓ મધુ, ભોજ, દશાર્હ, આ અંધક અને વૃષ્ણીવંશી યાદવો કુશળ તો છે ને? (રપ) આપણા માનનીય નાનાજી શૂરસેનજી પ્રસન્ન છે ને? પોતાના નાનાભાઈ સહિત મામા વસુદેવજી તો કુશળ છે ને? (૨૬) તેમની પત્નીઓ દેવકી વગેરે સાતે બહેનો
- આપણી મામીઓ - પોતાના પુત્રો અને વહુઓ સમેત આનંદમાં તો છે ને? (ર૭) ૧. પ્રા. પા. - તદશાર્યસતે ફફરાન્યક# ! 1 1552 ] ૫0૦ પ૦ ત૦ ( છન્ટ-1 ) મુઝરતી 5 100 શ્રીમદ્ભાગવત_ [અ૦૧૪ કચ્ચિદ્રાજાડડહુકો જીવત્યસત્પુત્રોડસ્ય ચાનુજઃ । હૃદીકઃ સસુતોડફ્રરો જયન્તગદસારણાઃ || ર૮॥ આસતે કુશલં કચ્ચિદે ચ શત્રુજિદાદયઃ | કચ્ચિદાસ્તે સુખં રામો ભગવાન્ સાત્વતાં પ્રભુઃ ॥ ૨૯ પ્રધુમ્નઃ સર્વવૃષ્ણીનાં સુખમાસ્તે મહારથઃ | ગમ્ભીરરયોડનિરુદ્ધો વર્ધતે ભગવાનુત | ૩૦॥ સુપેણશ્ચારુદેષ્ણશ્ચ સામ્બો જામ્બવતીસુતઃ । અન્યે ચ કાર્ષ્િપ્રવરાઃ સપુત્રા ્રષભાદયઃ | ૩૧।। તથૈવાનુચરાઃ શૌરેઃ શ્રુતદેવોદ્વવાદયઃ સુનન્દનન્દશીર્ષણ્યા યે ચાન્યે સાત્વતર્ષભાઃ || ૩૨॥ અપિસ્વસ્ત્યાસતે સર્વે રામકૃષ્ણભુજાશ્રયાઃ ! અપિ સ્મરન્તિ કુશલમસ્માર્ક બદ્ધસૌહૃદાઃ ॥ ૩૩॥ ભગવાનપિ ગોવિન્દ બ્રહ્મણ્યો ભક્તવત્સલઃ ! કચ્ચિત્પુરે સુધર્માયાં સુખમાસ્તે સુહૃદ્વૃતઃ || ૩૪।। મક્લાય ચ લોકાનાં ક્ષેમાય ચ ભવાય ચ | આસ્તેયદુકુલામ્ભોધાવાદ્યોડનન્તસખઃપુમાન્ ॥ ૩૫॥ યદ્બાહુદણડગુપ્તાયાં૨ સ્વપુર્યા યદવોડર્ચિતાઃ” । ક્રીડન્તિ પરમાનન્દં મહાપૌરુષિકા ઇવ 1૩૬ યત્પાદશુશ્રૂષણમુખ્યકર્મણા સત્યાદયો દ્રયષ્ટસહસ્્રયોષિતઃ ! નિર્જિત્ય સડખ્યે ત્રિદશાંસ્તદાશિષો હરન્તિ વજાયુધવલ્લભોચિતાઃ | ૩૭॥ યદ્બાહુદણ્ડાભ્યુદયાનુજીવિનો યદુપ્રવીરા હ્યકુતોભયા મુહુઃ | અધિક્રમન્ત્યડધ્રિભિરાહતાં બલાત્ સભાં સુધર્મા સુરસત્તમોચિતામ્ | ૩૮।। કચ્ચત્તેડનામયં તાત ભ્રષ્ટતેજા વિભાસિ મે ! અલબ્ધમાનોડવશઞાતઃ કિં વા તાત ચિરોષિતઃ ।। ૩૯॥ કચ્ચિન્ાભિહતોડભાવૈઃ શબ્દાદિભિરમદ્નલૈઃ ! ન દત્તમુક્તમર્થિભ્ય આશયા યત્પ્રતિશ્રુતમ્ । ૪૦॥ જેમનો પુત્ર કંસ ઘણો જ દુષ્ટ હતો તે રાજા ઉગ્રસેન પોતાના નાનાભાઈ દેવક સાથે જીવતા તો છે ને? હૃદીક, તેમના પુત્રો કૃતવર્મા, અકૂર, જયન્ત, ગદ, સારણ તથા શત્રુજિત વગેરે યાદવ-વીરો સકુશળ તો છે ને? યાદવોના પ્રભુ બળરામજી તો આનંદમાં છે ને? (૨૮-૨૯) વૃષ્ણીવંશના સર્વશ્રેષ્ઠ મહારથી પ્રલુમ્ન સુખમાં તો છે ને? યુદ્ધમાં ભારે સ્ફૂર્તિ બતાવનારા ભગવાન અનિરુદ્ધ આનંદમાં છે ને? (૩૦) સુષેશ, ચારુદેષ્ણ, જાંબવતીનંદન સામ્બ અને પોતાના પુત્રો સહિત ત્%ષભ વગેરે તથા ભગવાન શ્રીકૃષ્્ના અન્ય સર્વ પુત્રો પણ પ્રસન્ન તો છે ને? (૩૧) ભગવાન શ્રીકૃષ્ણના સેવક શ્રુતદેવ, ઉદ્વવ વગેરે અને બીજા સુનંદ-નંદ વગેરે મુખ્ય યદુવંશીઓ, કે જેઓ ભગવાન શ્રીકૃષ્ણ અને બળરામના બાહુબળથી સુરક્ષિત છે તે બધા જ સકુશળ છે ને? અમને અત્યંત પ્રેમ કરનારા તે લોકો ક્યારેક અમારા કુશળ-મંગળ તો પૂછે છે ને? (૩૨-૩૩) ૯6૦? ભક્તવત્સલ બ્રાહ્મણભક્ત ભગવાન શ્રીકૃષ્ણ પોતાના સ્વજનો સહિત દ્વારકાની સુધર્મા-સભામાં સુખપૂર્વક વિરાજે છે ને? (૩૪) તે આદિપુરુષ બળરામજીની સાથે સંસારના પરમ મંગળ, પરમ કલ્યાણ અને ઉન્નતિ માટે યદુવંશરૂપી ક્ષીરસાગરમાં વિરાજમાન છે. તેમના જ બાહુબળથી સુરક્ષિત દ્વારકાપુરીમાં યદુવંશી લોકો સમગ્ર સંસાર વડે સમ્માનિત થઈને ખૂબ જ આનંદથી વિષ્ણુ ભગવાનના પાર્ષદોની જેમ વિહાર કરી રહ્યા છે. (૩૫-૩૬) સત્યભામા વગેરે સોળ હજાર રાણીઓ મુખ્યત્વે તેમનાં ચરણકમળોની સેવામાં જ રત રહીને, તેમના વડે યુદ્ધમાં ઇન્દ્ર વગેરે. દેવતાઓને પણ હરાવીને ઈન્દ્રાણીના ભોગને યોગ્ય તથા એમની જ અભીષ્ટ પારિજાત વગેરે વસ્તુઓનો ઉપભોગ કરે છે. (૩૭) શ્રીકૃષ્ણના બાહુદંડના પ્રભાવથી સુરક્ષિત રહીને યદુવંશી વીર નિર્ભય રહે છે અને બળપૂર્વક લવાયેલી મોટા મોટા દેવતાઓને બેસવા યોગ્ય સુધર્માસભાને પોતાનાં ચરશ્રોથી આક્રાન્ત કરે છે. (૩૮) ભાઈ અર્જુન! એ પણ બતાવ કે તું પોતે તો કુશળ છે ને? મને તું તેજઢીન જેવો ભાસે છે. ત્યાં તું ઘણા દીર્થકાળ સુધી રહ્યો, શું તારા સમ્માનમાં તો કોઈ કમી ન હતી ને? કોઈએ તારી અવજ્ઞા તો નહોતી કરીને? (૩૯) ક્યાંક કોઈએ દુર્ભાવપૂર્ણ અમંગળ શબ્દો વગેરેથી તારું મન તો નથી દુભાવ્યું ને? અથવા આશાપૂર્વક તારી પાસે આવેલા કોઈ થાચકોને તેમની માગેલી વસ્તુ આપવાની કે જાતે જ કંઈ આપવાની પ્રતિજ્ઞા કરવા છતાં ૧. પ્રા. પા. - સિ! રે. પ્રા. પા. - ન્દશગુન! ૩. પ્રા. પા. - મદવોડજિતાઃ | [15521 અ૦૧૫] પહેલો સ્કન્ધ 101 કચ્ચિત્તવ’ બ્રાહ્મણ બાલ ગાં વૃદ્ધ રોગિણં સ્િયમ્ ! શરણોપસૃતંઃ૨ સત્ત્વ નાત્યાક્ષીઃ શરણપ્રદઃ 1 ૪૧।। કચ્ચિત્વં તાગમોડગમ્યાં ગમ્યાંવાડસત્કૃતાં સિયમ્ | પરાજિતો વાથ ભવાસ્ઞોત્તમૈર્નાસમૈઃ પથિ ૪૨ અપિસ્વિર્યભુકક્યારતવં સમ્મોજ્યાન્ કૃદ્ધબાલકાન્ડે | જુગુપ્સિતં કર્મ કિગ્યિત્કૃતવાન્ન” યદક્ષમમ્ 1 ૪૩॥ કચ્ચિત્ પ્રેષ્ઠતમેનાથ હદયેનાત્મબન્ધુના । શૂન્યોડસ્મિ રહિતો નિત્યં મન્યસે તેડન્યથા ન રુક | ૪૪।। પણ તું આપી શક્યો ન હોય એવું તો નથી (બન્યું) ને? (૪૦) તું હંમેશાં શરજ્રાગતોનું રક્ષણ કરતો રહ્યો છે; ક્યાંક કોઈ બ્રાહ્મણ, બાળક, ગાય, વૃદ્ધ, રોગી, અબળા કે અન્ય કોઈ પ્રાથ્રી કે જે તારે શરણે આવ્યું હોય તેનો તેં ત્યાગ તો નથી કર્યો ને? (૪૧) ક્યાંક તેં અગમ્ય સ્ત્રી સાથે સમાગમ તો નથી કર્યો ને? અથવા ગમન કરવા યોગ્ય સૌ સાથે અસત્કારપૂર્વક વ્યવહાર તો નથી કર્યો ને? કયાંક માર્ગમાં પોતાનાથી નાના કે બરાબરીવાળાથી પરાજિત તો નથી થયો ને? (૪૨) અથવા ભોજન કરાવવા યોગ્ય બાળકો અને વૃદ્ધોને (ભૃષ્યાં) રાખીને તે એકલાએ તો ભોજન નથી કર્યું ને? મને વિશ્વાસ છે કે તેં એવું કોઈ નિંધ કાર્ય તો નહીં જ કર્યું હોય, જે તારે કરવા યોગ્ય ન હોય. (૪૩) હોય ન હોય, તું પોતાના પરમપ્રિયતમ અભિન્ન-હૃદય પરમ સુકદ્ ભગવાન શ્રીકૃષ્્ વિનાનો થઈ ગયો છે. તે સિવાય અન્ય કોઈ કારણ હોઈ શકે નહીં કે જેથી તને આટલી માનસિક પીડા થાય. (૪૪) ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં પ્રથમસ્કન્ધે ‘યુધિષ્ઠિરવિતર્કો નામ ચતુર્દશોડધ્યાયઃ ॥ ૧૪॥ પહેલા સ્કંધ-અંતર્ગત યુધિષ્ઠિરવિતર્ક નામનો ચૌદમો અધ્યાય સમાપ્ત.