Śrīmad Bhāgavatam

લૌકિક તથા પારલૌકિક ભોગોની અસારતાનું નિરૂપણ 4&ભગવાનુવાશ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - પ્રિય ઉદ્વવ! સાધકે સર્વ પ્રકારે મારું શરણ લઈને મારા દ્વારા ઉપદેશાયેલા

બદ્ધ, મુક્ત અને ભક્તજનોનાં લક્ષણ કંભગશનુવાર બદ્ધો મુક્ત ઈતિ વ્યાખ્યા ગુશ્નતો મે ન વસ્તુતઃ | ગુણસ્ય માયામૂલત્વાન્ઞ મે મોક્ષો ન બન્ધનમ્‌ ॥ 1॥ શોકમોહી સુ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

કે દસમો અધ્યાય લૌકિક તથા પારલૌકિક ભોગોની અસારતાનું નિરૂપણ 4&ભગવાનુવાશ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - પ્રિય ઉદ્વવ! સાધકે સર્વ પ્રકારે મારું શરણ લઈને મારા દ્વારા ઉપદેશાયેલા પોતાના ધર્માનું સાવધાનીપૂર્વક પાલન કરવું જોઈએ. મયોદિતેષ્વવહિતઃ સ્વધર્મેપુ મદાશ્રયઃ | નિષ્કામભાવે પોતાના વર્જા, આશ્રમ અને કુળ અનુસાર વર્ણાશ્રમકુલાચારમકામાત્મા સમાચરેત્‌ |૧॥ | સદાચારનું પણ પાલન કરવું જોઈએ. ||૧ ॥ સંસારી લોકો કે જેમનું વિત્ત વિષયોમાં પરોવાયેલું છે, તેમનાં બધાં કર્મોનું પરિણામ વિપરીત જ હોય છે. સાધક આ વાતને ગંભીરતાથી સમજીને શુદ્ધ અંતઃકરણનો થઈને સંસારથી વિમુખ થઈ જાય. ર || અન્વીક્ષેત વિશુદ્ધાત્મા દેહિનાં વિષયાત્મનામ્‌ | ગુણેષુ તત્તધ્યાનેન સર્વારમ્ભવિપર્યયમ્‌ | ૨।| ૧. ત્હનસકકુતઃ | ર. સુસ્ધિતં | અ૦૧૦] અગિયારમો સ્કંધ ઠ્ક્ક સુસ્સસ્થ વિષયાલોકો ધ્યાયતો વા મનોરથઃ નાનાત્મકત્વાદ્‌ વિફ્લસ્તથા ભેદાત્મધીર્ગુણૈઃ ॥ ૩॥ નિવૃત્ત કર્મ સેવેત પ્રવૃત્ત મત્પરસ્ત્યજેત્‌ | જિજ્ઞાસાયાં સમ્પ્રવૃત્તો નાદ્રિયેત્‌ કર્મચોદનામ્‌ ॥ ૪॥ યમાનભીક્ષ્ણં સેવેત નિયમાન્‌ મત્પરઃ ક્વચિત્‌ | મદભિશં ગુરું શાન્તમુપાસીત મદાત્મકમ્‌ ॥૫॥।। અમાન્યમત્સરો દક્ષો નિર્મમો દંઢસૌહૃદઃ । અસત્વરોડર્થજિજ્ઞાસુરનસૂયુરમોઘવાક્‌ ॥૬॥ જાયાપત્યગૃહક્ષેત્રસ્વજનદ્રવિણાદિષુ 1 ઉદાસીનઃ સમં પશ્યન્‌ સર્વેષ્વર્થમિવાત્મનઃ | ૭॥ વિલક્ષણઃ સ્થૂલસૂકમાદ્‌ દેહાદાત્મેક્ષિતા સ્વદંક્‌ ! યથાગ્નિર્દારણો દાહ્યાદ્‌ દાહકોડન્યઃ પ્રકાશકઃ ॥ ૮॥। નિરોધોત્પત્ત્યણુબૃહન્નાનાત્વં તત્કૃતાન્‌ ગુણાન્‌ | અત્ત3્રવિષ્ટ આધત્ત એવં દેહગુણાન્‌ પરઃ ॥૯॥ જે પ્રમાણે મનુષ્યને સ્વપ્નાવસ્થામાં અનેક પદાર્થો, દેખાય છે પરંતુ જાગ્યા પછી તે બધા પદાર્થો નિષ્ફળ છે. તે જ પ્રમાણે જાગ્રત અવસ્થામાં પણ મનથી જે સાંસારિક સંક્લ્ય-વિક્લ્પ થાય છે, તે પણ બધા મિથ્યા જ છે અને ઇન્દ્રિયો દ્વારા થનારી ભેદબુદ્ધિ પણ મિથ્યા જ છે. કારણ કે ભેદબુદ્ધિનો ભ્રમ અજ્ઞાનને કારણે જ છે. 1૩ ॥ મનુષ્યે નિષ્કામ કર્મનું આચરણ કરવું જોઈએ. બધાં જ કર્મો ભગવાનને અર્પ્ન કરી દેવાં. સકામ કર્મો ક્યારેય ન કરવાં. આત્મજ્ઞાનની જ્યારે પ્રબળ ઇચ્છા થાય ત્યારે વિહિત કર્મોનો પણ આદર કરવો. ૪ || ૬ અસા, સત્ય, અસ્તેય બ્રહ્મચર્ય, અપરિગ્રહ જેવા “યમો’ું પૂર્ણરૂપે પાલન કરવું. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વરની ઉપાસના - આ ‘નિયમો’ છે, તેમનું યથાસાધ્ય પાલન કરવું. મુજ પરમાત્માને જાણનારા શાંતભાવવાળા ગુરુની મારું જ રૂપ માનીને ઉપાસના કરવી. ગુરુસેવાનિષ્ઠ ભક્તે અભિમાનનો ત્યાગ કરવો. કોઈ પ્રકારનો મત્સરતાનો ભાવ ન રાખવો. દક્ષ એટલે આળસ છોડીને સેવા કરવી, દેહ-ધર વગેરેમાં મમતા ન રાખવી. ભગવાનની જેમ ગુરુચરણોમાં દઢ ભક્તિ રાખવી. તત્્વજિજ્ઞાસુએ કોઈ પ્રકારની અધીરાઈ ન રાખવી. કોઈના પ્રત્યે દોષદ્ષ્ટિ કરવી નહીં અને વ્યર્થ તેમજ અસત્ય ભાષણથી દૂર રહેવું. ॥ ૫-૬ || આ પ્રમાણે અભ્યાસ દ્વારા સર્વમાં સમદષ્ટિ થઈ જાય છે ત્યારે પત્ની, પુત્ર, ઘર, જમીન, મિત્ર-બાંધવ અને ધન વગેરેમાં ક્યાંય તે આસક્ત થતો નથી, પછી તે પોતાની જેમ સર્વમાં સમભાવ રાખતો રહીને બધાથી બિલકુલ * ઉદાસીન થઈ જાય છે. ૭ || આત્મા સ્વર્ય પ્રકાશસ્વરૂપ છે અને બધાનો સાક્ષી છે. તે સ્થૂળ અને સુક્ષ્મ - બન્ને દેહોથી બિલકુલ ભિન્ન છે. જે પ્રમાણે સળગતાં લાકડામાં જે અગ્નિ છે, તે લાકડાને. પ્રકાશિત કરવાવાળો અગ્નિ તેનાથી ભિન્ન જ છે તેવી રીતે બધાં શરીરોને પ્રકાશિત કરનાર આત્મા પણ આ શરીરોથી બિલકુલ અલગ છે. || ૮ ॥ જેમ લાકડાના સંબંધથી અગ્નિ લાકડાના આકારનો નાનો-મોટો દેખાય છે તથા બધાં લાકડાં બળી ગયા પછી અગ્નિનું શાંત થવું અને સળગાવવાથી અગ્નિનું પ્રગટ થવું દેખાય છે, પરંતુ વાસ્તવમાં અગ્નિ તેમનાથી અલગ જ છે; તે જ પ્રમાણે આત્મા પણ જ્યારે દેહના ગુશોને ધારણ કરે છે ત્યારે દેહનો વિકાર તેમાં આરોપિત થાય છે. ॥૯ | 656 શ્રીમદભાગવત, [અ૦૧૦ યોડસૌ ગુશૈર્વિરચિતો દેહોડયં પુરુષસ્ય હિ | સંસારસ્તસિબન્ધોડયં પુંસો વિદ્યાચ્છિદાત્મનઃ ॥ ૧૦॥ તસ્માજ્જિજ્ઞાસયાડડત્માનમાત્મસ્થં કેવલં પરમ્‌ ! સક્નમ્ય નિરસેદેતદ્‌ વસ્તુબુદ્વિં યથાક્રમમ્‌ || ૧૧॥ આચાર્યોડરણિરાધઃ સ્યાદન્તેવાસ્યુત્તરારણિઃ । તત્સન્ધાનં પ્રવચન વિધા સન્ધિઃ સુખાવહઃ ॥ ૧૨॥ વૈશારદી સાતિવિશુદ્ધબુદ્ધિ- ધુનોતિ માયાં ગુણસમ્પ્રસૂતામ્‌ | ગુણ સન્દહ્ય યદાત્મમેતત્‌ સ્વયં ચ શામ્યત્યસમિદ્‌ યથાગ્નિઃ | ૧૩॥ અથૈષાં કર્મકરતૃણાં ભોક્તૃણાં સુખદુઃખયોઃ | નાનાત્યમથ નિત્યત્વં લોકકાલાગમાત્મત્તામ્‌ ॥ ૧૪।। મન્યે સર્વભાવાનાં સંસ્થા લ્ષૌત્પત્તિકી યથા । તત્તદાકૃતિભેદેન જાયતે ભિદ્યતે ચ ધીઃ॥૧૫॥

  • ઈગ્વર દ્વારા નિયંત્રિત માયાના ગુણોએ જ સૂક્મ અને સ્થૂળ શરીરનું નિર્માણ કર્યું છે. શરીરને જીવ અને જીવને શરીર સમજી લેવાને કારણે જ સ્થૂળ શરીરનું જન્મ-મરણ અને સૂક્મ શરીરનું આવાગમન આત્મા પર આરોપિત કરવામાં આવે છે. જીવને જન્મ-મરશ્નરૂપી સંસાર આ જ ભ્રમને કારે જ પ્રાપ્ત થાય છે. આત્માના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયા પછી તેનું મૂળ કપાઈ જાય છે. |૧૦ | તેથી તત્ત્વને જાણવાની ઇચ્છા કરવી જોઈએ. તેનાથી આત્મસ્વરૂપનો બોધ થાય છે. આ આત્મા સ્વયંમાં જ સ્થિત છે, કેવલ છે અને શ્રેષ્ઠ છે. તેને જાણીને જે અસત પદાર્થોમાં સત-બુદ્ધિ છે તે ક્રમશઃ દૂર થતી જાય છે. ૧૧ ॥| આ વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગુરુનો જ આશ્રધ લેવો, તેમની ઉપાસના કરવી. આચાર્ય અરજ્ષિમંથનું ઉપરનું અને શિષ્ય નીચેનું કાષ્ઠ છે. આચાર્યનું પ્રવચન જ શિપ્યનું મંથન છે. તેનાથી વિદારૂપી અગ્નિ પ્રગટ થાય છે કે જે અજ્ઞાનને ભસ્મ કરી દે છે અને પરમાનંદની પ્રાપ્તિ કરાવે છે.॥૧૨ ॥ આ પ્રમાણે અભ્યાસ કરતાં-કરતાં જ્યારે બુદ્ધિ સૂક્મ થઈ જાય છે ત્યારે તે અતિશય શુદ્ધ થયેલી બુદ્ધિ માયાથી ઉત્પન્ન થનારા બધા ગુણોના કાર્યરૂપ મોહનો નાશ કરી દે છે. ત્યારે ગુદ્ો દ્વારા નિર્મિત આ જગત પણ તેના માટે રહેતું નથી. જે રીતે અગ્નિ લાકડાંને બાળીને પોતે શાંત થઈ જાય છે, તે જ પ્રમાણે ગુદ્નોનું કાર્ય એવા મોહને પશ બાળીને બુદ્ધિ શાંત થઈ જાય છે.” 1૧૩ || પ્રિય ઉદ્વવ જો તમે કદાચ કર્મોના કર્તા અને સુખ-દુઃખોના ભોક્તા જીવોને અનેક તથા જગત, કાળ, વેદ અને આત્માઓને નિત્ય માનો છો, સાથે-સાથે સઘળાં પદાર્થાની સ્થિતિને નિત્ય અને યથાર્થ સ્વીકારો છો તથા એવું સમજો છો કે ઘટ-પટ વગેરે બાહ્ય આકૃતિના ભેદથી તેમના અનુસાર જ્ઞાન પણ ઉત્પન્ન થાય છે અને બદલાતું રહે છે, તો આ મતને માનવાથી મોટો અનર્થ થઈ જશે.
  • અહી સૂધી એ વાત સ્મષ્ટ ચઈ અઈ કે, સ્વયપ્રકા, શાનસ્વરૂપ એક જ આત્મા છે, ક્તૃત્વ, ભોક્તુત્વ વગેરે ધર્મો દેહાભિમાનને લીધે છે. આત્યા સિવાય જે કાંઈ છે તે બધું જ અનિત્ય અને માથાષય છે; તેથી આત્મણાન થતાં જ સમસ્ત દુઃખોનો અંત થઈ જાય છે. અ૦૧૦] અગિયારમો સ્કંધ 657 એવમપ્ય% સર્વેષાં દેહિનાં દેહયોગતઃ | કાલાવયવતઃ સન્તિ ભાવા જન્માદયોડસકુત્‌ ।। ૧૬॥॥ અત્રાપિ કર્મણાં કર્તુરસ્વાતન્ત્યં ચ લક્ષ્યતે | ભોક્તુક્ચ દુઃખસુખયોઃ કો ન્વર્થો વિવશ ભજેત્‌ ॥ ૧૭॥ ન દેહિનાં સુખં કિગ્યિદ વિદ્યતે વિદુષામપિ | તથા ચ દુઃખં મૂઢાનાં વૃથાડડફરણં પરમ્‌ | ૧૮॥। યદિ પ્રા્તિ વિઘાતં ચ જાનન્તિ સુખદુઃખયોઃ તેડપ્યદ્ધા ન વિદુર્યોગં મૃત્યુર્ન પ્રભવેદ્‌ યથા ॥ ૧૯॥ કો’ ન્વર્થઃ સુખયત્યેનં કામો વા મૃત્યુરન્તિકે ! આઘાતં નીયમાનસ્ય વધ્યસ્યેવ ન તુષ્ટિદઃ | ૨૦॥ શ્રુતં ચ દૅષ્ટવદ્‌ દુષ્ટ સ્પર્ધાસૂયાત્યયવ્યધૈઃ | બહ્ભન્તરાયકામત્વાત્‌ કૃષિવચ્ચાપિ નિષ્ફલમ્‌ । ૨૧।। (કેમકે આથી જગતના કર્તા આત્માની નિત્યસત્તા અને જન્મ્‌-મરણથી મુક્તિ પણ સિદ્ધ થશે નહીં.) જો કદાચ એવું સ્વીકારી પણ લેવામાં આવે તો દેહ અને સંવત્સરો વગેરે કાળના અવયવોના સંબંધથી થનારી જીવોની જન્મ- મરજ્ન વગેરે અવસ્થાઓ પણ નિત્ય હોવાને કારણે દૂર થઈ શકશે નહીં, કારણ કે તમે દેહાદિ પદાર્થ અને કાળની નિત્યતાને સ્વીકારો છો. આ સિવાય અહીં પણ કર્મોનો કર્તા તથા સુખ-દુઃખનો ભોક્તા જીવ પરતંત્ર જ દેખાય છે, જો તે સ્વતંત્ર હોત તો દુઃખનું ફળ શા માટે ભોગવે? આ પ્રમાણે સુખભોગની સમસ્યા હલ થઈ જવાથી પણ દુઃખભોગની સમસ્યા તો રહેશે જ. તેથી આ મત પ્રમાણે જીવને ક્યારેય મુક્તિ અથવા સ્વતંત્રતા પ્રાપ્ત થઈ શકશે નહીં. જ્યારે જીવ સ્વરૂપથી જ પરતંત્ર છે, વિવશ છે ત્યારે તો સ્વાર્થ અથવા પરમાર્થ બન્નેથી વંચિત રહી જશે. ૧૪-૧૭ ॥ એવું જોવામાં આવે છે કે, કોઈ વિદ્ધાન હોઈને પણ સુખી નથી, તે જ પ્રમાશે કોઈ મૂર્ખ હોવા છતાં પણ દુઃખી નથી. આવી સ્થિતિમાં અહંકાર કરવો વ્યર્થ છે, જો સુખ-દુઃખની પ્રાપ્તિ અને તેનું નિવારણ કઈ રીતે થાય, તે જાણી લે તો પણ મૃત્યુ ક્યારે આવશે એ તો જાણી શકાતું નથી અને મૃત્યુને કઈ રીતે ટાળી શકાય, એ પણ કોઈ જાણતું નથી. 1 ૧૮-૧૯ ॥ જેમ કોઈ ફાંસીની સજાવાળાને કોઈ પણ ભોગ- સામગ્રી સંતુષ્ટ કરી શકતી નથી; તે જ પ્રમાણે મૃત્યુ તો’ બધાંના માથે બેઠેલું જ છે, તો કોઈ પણ પદાર્થ આ મરણધર્મી મનુષ્યને સુખી કઈ રીતે કરી શકે? ૨૦ ॥ આ લોકની જેમ પરલોક પણ દોષયુક્ત છે, ત્યાં પણ હરીફાઈ, અદેખાઈ, ક્રમશઃ ક્ષીણ થવું અને અંતે નાશ થવો - આ બધું છે જ. પુલ્ય સમાપ્ત થતાં ત્યાંથી પતન થાય જ છે. જે રીતે ખેડૂત ખેતી કરે છે, પરંતુ તે ખેતી અતિવૃષ્ટિ વગેરે ઉપદ્રવોના કારણે નષ્ટ થઈ જાય છે, તે જ પ્રમાણે સ્વર્ગાદિ કામનાઓ માટે જ મનુષ્ય પ્રયાસ કરે છે. તેમાં પણ અનેક પ્રકારનાં વિઘ્નો ઉપસ્થિત થાય છે, તેથી તે કામનાઓ પણ નષ્ટ થઈ જાય છે. ॥૨૧ ॥ ૧. કિન્સ્વર્થઃ 1 658 શ્રીમદભાગવત, [અ૦ ૧૦ અન્તરાધૈરવિહતો યદિ ધર્મઃ સ્વનુષ્ઠિતઃ તેનાપિ નિર્જિત સ્થાન યથા ગચ્છતિ તચ્છુણુ | રર॥ ઇષ્વેહ દેવતા યશૈઃ સ્વર્લોકં યાતિ યાકિકઃ | . ભુગ્જીત દેવવત્તત્ર ભોગાન્‌ દિવ્યાન્‌ નિજાર્જિતાન્‌ | ૨૩॥ સ્વપુણ્યોપચિતે શુભ્રે વિમાન ઉપગીયતે | ગન્ધર્વેવિહરન્‌ મધ્યે દેવીનાં” હદવેષધૃક્‌ | ર૪॥ સ્ત્રીભિઃ કામગયાનેન કિક્રિણીજાલમાલિના । ક્રીડન્‌ ન વેદાત્મપાતં સુરાક્રીડેષુ નિર્વૃતઃ || રપ૫॥ તાવત્‌ પ્રમોદતે સ્વર્ગે યાવત્‌ પુણ્યં સમાપ્યતે | ક્ષીણપુણ્યઃ પતત્યર્વાગનિચ્છન્‌ કાલચાલિતઃ || ર૬॥ યઘધર્મરતઃ સક્નાદસતાં વાડજિતેન્દ્રિયઃ | કામાત્મા કૃપણો લુબ્ધઃ સ્ત્રૈણો ભૂતવિર્હિસકઃ | ૨૭॥ પશુનવિધિનાકડલભ્ય પ્રેતભૂતગણાન્‌ યજન્‌ | નરકાનવશો જત્તુર્ગત્વા યાત્યુલ્બણં તમઃ | ર૮॥ કર્માણિ દુભોદર્કાણિ કુર્વન્‌ દેહેત તૈઃ પુનઃ । દેહમાભજતે તત્ર કિં સુખં મર્ત્યધર્મિણઃ ॥ ૨૯ લોકાનાં લોકપાલાનાં મદ્ધયં કલ્પજીવિનામ્‌ | બ્રહ્મજ્ોડપિ ભયં મત્તો દ્રિપરાર્ધપરાયુષઃ । ૩૦॥ જો નિર્વિધ્નતાપૂર્વક યજ્ઞ-યાગાદિ કાર્ય સંપન્ન થઈ જાય તો તે ઊંચા લોકને પ્રાપ્ત પણ કરી લે છે. તેમ છતાં તેની આગળ શું થાય છે તે સાંભળો. || ૨૨ ॥ યજ્ઞ કરનાર પુરુષ યજ્ઞો દ્વારા દેવતાઓની આરાધના કરીને સ્વર્ગમાં જાય છે અને ત્યાં પોતાનાં પુણ્યકર્મો દ્વારા નિશ્ચિત થયેલા દિવ્ય ભોગોને દેવતાઓની જેમ ભોગવે છે.॥૨૩॥ તેને તેના પુશ્ધ અનુસાર એક દિવ્ય વિમાન મળે છે અને તેમાં તે દેવાંગનાઓ સાથે વિહાર કરે છે. ગંધર્વો તેનાં ગુણગાન કરે છે. તેના રૂપ-લાવક્યને જોઈને જોનારાઓના મન લાલાષિત થઈ જાય છે. 1૨૪ || તે તેનું વિમાન જ્યાં લઈ જવા ઇચ્છે છે, ત્યાં ચાલ્યું જાય છે અને તેની ઘંટડીઓ તેના રણકારથી દિશાઓને ચૂંજવી મૂકે છે. તે દેવાંગનાઓ સાથે નંદનવન વગેરે દેવોનાં વિહાર-સ્થાનોમાં ક્રીડા કરતો-કરતો એટલો મોહિત થઈ જાય છે કે તેને એ વાતની ખબર જ પડતી નથી કે હવે મારાં પુણ્ય સમાપ્ત થઈ જશે અને મને અહીંથી હાંકી કાઢવામાં આવશે. | ૨૫ ॥ 9 જ્યાં સુધી તેનાં પુશ્ય રહે છે ત્યાં સુધી તે સ્વર્ગનો આનંદ લૂંટે છે. પુણ્ય ક્ષીણ થતાં જ તેની ઇચ્છા ન હોવા છતાં તેને કાળ દ્વારા નીચે ધકેલી દેવામાં આવે છે. | ૨૬ || જો કોઈ મનુષ્ય દુ્લોકોની સોબતમાં આવીને અધર્મનું આચરણ કરે, તેની ઇન્દ્રિયોનો ગુલામ બની જાય, સ્વેચ્છાચારી બની જાય, કૃપણ, લંપટ અને પશુઓનું. બલિદાન આપવાના બહાને હિંસા આચરીને ભૂત-પ્રેતની ઉપાસના કરે તો તેને ઘોર નરકમાં જવું પડે છે, | ૨૭- સ્૮્॥ જેટલાં પણ સકામ કર્મો છે, તે બધાંનું ફળ દુઃખ જ છે. જે જીવ શરીરમાં અહંતા-મમતા કરીને તેમાં જ રઓન-પચ્યો રહે છે તેને જન્મ-મૃત્યુમાંથી મુક્તિ મળતી નથી; અને આવી સ્થિતિમાં મૃત્યુધર્મી જીવને ક્યું સુખ મળશે? લોક અને લોકપાલોનું આયુષ્ય પદન મર્યાદિત છે અર્થાત્‌ એક કલ્યમાત્ર છે. તેઓ પણ મારાથી ભયભીત રહે છે, બીજાઓની વાત જ શી છે? સ્વયં બ્રહ્મા, કે જેમનું આયુષ્ય બે પરાર્ધનું છે, આટલું લાંબુ આયુષ્ય હોવા છતાં પણ તે મારાથી ભયભીત રહે છે. | ૨૯-૩૦ ॥ ૧. દેવાનાં ! અ૦10] અગિયારમો સ્કંધ

ગુણાઃ સૃજન્તિ કર્માણિ ગુણોડનુસૂજતે ગુણાન્‌ । જીવસ્તુ ગુણ્સંયુક્તો ભુઠક્તે કર્મફલાન્યસૌ ।। ૩૧॥ યાવત્‌ સ્યાદ ગુણવૈષમ્યં તાવજ્ઞાનાત્વમાત્મનઃ । નાનાત્વમાત્મનો યાવત્‌ પારતત્ત્યં તંદૈવ હિ |! ૩૨! યાવદસ્યાસ્વતત્ત્રત્વં તાવદીશ્વરતો ભયમ્‌ | _ ય એતત્‌ સમુપાસીરંસ્તે મુદ્યન્તિ શુચાર્પિતાઃ ॥ ૩૩॥ કાલ આત્માડડગમો લોકઃ સ્વભાવો ધર્મ એવ ચ | ઇતિ માં બહુધા પ્રાહુર્ગુણવ્યતિકરે સતિ | ૩૪॥ ઉદ૧ 4/૨ ગુણેષુ વર્તમાનોડપિ દેહજેષ્વનપાવૃતઃ | ગુશૈર્ન બદ્ધયતે દેહી બદ્ધયતે વા કથં વિભો || ૩૫॥ કથ વર્તેત વિહરેત્‌ કરવા જ્ઞાયેત લક્ષણેઃ | કિં ભુગ્જીતોત વિસૃજેચ્છયીતાસીત યાતિ વા | ૩૬॥ એતઘચ્યુત મે બ્રૂહિ પ્રશ્નં પ્રશ્નવિદાં વર | નિત્યમુક્તો નિત્યબદ્ધ એક એવેતિ મે ભ્રમઃ 1 ૩૦॥ સત્ત્વ, રજ અને તમ-આ ત્રણે ગુણો ઇન્દ્રિયોને તેમનાં કર્મોમાં પ્રેરિત કરે છે અને તેથી ઇન્દ્રિયો કર્મ કરે છે. જીવ અજ્ઞાનવશ સત્ત, રજ આદિ ગુજ્ઞ અને ઇન્દ્રિયોને પોતાનું સ્વરૂપ મઃની બેસે છે અને તેમનાં કરેલાં કર્મો સાથે સંબંધ જોડીને સુખ-દુઃખ ભોગવે છે. જ્યાં સુધી ગુશ્નોનો વિષમતા છે અર્થાત્‌ શરીરાદિમાં હું અને મારાપણાનું અભિમાન છે ત્યાં સુર્ધી આત્માની અખંડિતતાની અનુભૂતિ થતી નથી - ભેદબુદ્ધિ જતી તથી. જ્યાં સુધી આ અજ્ઞાનનું કારણ એવા બ્રમતી નિવૃત્તિ થતી નથી, ત્યાં સુધી તે પરતંત્ર જ છે, / ૩૧-૩૨ ॥ ૭ જ્યાં સુધી પરતંત્રતા છે, ત્યાં સુધી તેને ઈશ્વર તરફથી [ભય છે. જે આ પ્રકારના ગુણ-ધર્ણમાં રાચે છે તેના શોકમોહની નિવૃત્તિ થતી નથી. || ૩૩ | પ્રિય ઉદ્ધવ! જ્યારે માયાના ગુણોમાં ક્ષોભ થાય છે ત્યારે એમની વ્યાવહારિક સત્તા અનેકરૂપ ભાસે છે. કાળ, આત્મા, શાસ્ત્રો, (વેદ) લોક, સ્વભાવ અતે ધર્મ - આ સઘળું હું જ છું. (આ પ્રમાણે આ બધામાં ભેદબુદ્ધિ ન રાખીને આ બધાના રૂપમાં એકમાત્ર મને - પરમાત્માને જ જુઓ.) [૩૪ 1! ઉદ્ધવજીએ પૂછ્યું — ભગવન્‌! આ જીવ દેહથી. ઉત્પન્ન થનારા ગુણોમાં રહેતો હોવા છતાં પણ તેમનાથી મુક્ત કઈ રીતે રહે છે અર્થાત્‌ તે ગુણોથી લેપાતો નથી તથા બીજા કેટલાક તે ગુણોમાં બંધાઈ જાય છે - આવું કેમ? ૩૫ ॥ બદ્ધ અને મુક્ત પુરુષનો વર્તાવ કેવો હોય છે, તે કઈ રીતે વિહાર કરે છે, તે કયાં લક્ષણોથી જાણી શકાય છે, તૈ ભોજન કઈ રીતે કરે છે અને શૌચાદે ક્રિયાઓ કઈ રીતે કરે છે? તે સૂએ, બેસે અને ચાલે છે કઈ રીતે? ૩૬ || હે અચ્યુત! પ્રશ્નનો મર્મ જાણનારાઓમાં આપ શ્રેષ્ઠ છો. તેથી આપ મારા આ પ્રશ્નનો ઉત્તર આપવાની કૃપા કરો - એક જ આત્મા નિત્યબદ્ધ પણ છે અને નિત્યમુક્ત પશ. આ સંબંધમાં મને બ્રમ થઈ રહ્યો છે. 1૩૭ ॥ ન્ક્ક્ડઃ ઇતિ શ્રીંમન્વાગવતે મહાપુરાણ પારમર્હસ્યાં સંહિતાયાં એકાદશસ્કન્ધે ભગવદુદ્ધવસંવાદે દશમોડધ્યાયઃ |! ૧૦ |! અગિયારમા સ્કંધ-અંતર્ગત ભગવાન અને ઉદ્ધવના સંવ!દમાંનો દસમો અધ્યાય સમાપ્ત.