Śrīmad Bhāgavatam

ભિન્નભિન્ન સિદ્ધિઓનાં નામ અને લક્ષણ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - પ્રિપ ઉદ્ધવ! જ્યારે સાધક ઇન્્રિયો, પ્રાણ અને મનને વશમાં કરીને પોતાનું ચિત્ત મારા તરફ વાળે

ભગવાનની વિભૂતિઓનું વર્ણન
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

પંદરમો અધ્યાય ભિન્નભિન્ન સિદ્ધિઓનાં નામ અને લક્ષણ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - પ્રિપ ઉદ્ધવ! જ્યારે સાધક ઇન્્રિયો, પ્રાણ અને મનને વશમાં કરીને પોતાનું ચિત્ત મારા તરફ વાળે છે, મારું ધ્યાન કરવા લાગે છે, ત્યારે તેની સામે. અનેક સિદ્ધિઓ ઉપસ્થિત થઈ જાય છે. 1 ૧ ॥ ઉદ્ધવજીએ કહ્યું — હે અચ્યુત! કઈ ધારાથી ક્યા પ્રકારની કઈ સિદ્ધિ ગ્રાપ્ત થાય છે અને તે સિદ્ધિઓ કેટલી છે. આપજતેયોગીઓને સિદ્ધિઓ આપનારા છો,તેથી કૃપા કરીને. જણાવો, (૨ ॥ ભગવાન શ્રીકૃષ્ણે કલું - પ્રિય ઉદ્વ! યોગપાર્રગત પુરુષોએ સિદ્ધિઓ તથા ધારણાઓની સંખ્યા અઢાર કહી છે. તેમાંની આઠ સિદ્ધિઓ તો મુખ્યરૂપે મારામાં સ્હે છે તથા બાકીની દશ સત્ત્વગુણના ‘વેકાસથી પણ મળી જાય છે. ॥ ૩ ॥ તેમાં ત્રણ સિદ્ધિઓ તો શરીરની છે - અણિમા’, “માંહિમા’ અને ‘૯િમા’.જે જોઈએ તે મળી જય તે ઇન્દ્રિયોની, એક સિદ્ધિનું નામ છે - ‘પ્રાપ્તિ.’ આ લોક અને પરલોકના પદાર્થોનો ઇચ્છા અનુસાર અનુભવ કરાવનારી સિદ્ધિ છે - “પ્રાકાપ્ય’. માયા અને તેના કાર્યનું ઇચ્છા અનુસાર સંચાલન કરે. તે “ઈશઞિતા’ સિદ્ધિ છે. |! ૪ 1! વિષયોમાં સ્હીને પણ તેમનામાં આસક્ત ન થવું તે “હશિતા’ સિદ્ધિછે અને જેની જેની કામના કરીએ, તેની સીમા, સુધી પહોંચી જવું તે ‘કામાવસાથિતા’ નામનો આઠમી સિદ છે.આ આઠેય સેદ્ધિઓ મારામાં સ્વભાવથી જ રહે છે. (જેમને હું આપું છું, તેને અંશતઃ પ્રાપ્ત થાય છે.) ૫ ॥ ખા સિવાય બીજી પણ અનેક સિદ્ધિઓ છે. શરીરમાં શુધ-તૃષા, કામ-કોધ આદિ વેગો પર નિયંત્રણ, બહુ દૂરથી વસ્તુને જોઈ લેવી, ખૂબ દૂરની વાત સાંભળવી, મનની સાથે જ શરીરનું તે સ્થાન પર પહોંચી જવું, જે ઇચ્છા થાય તે રૂપ ધરવું, બીજા શરીરમાં પ્રવેશ કરવો, જ્યારે ઇચ્છા થાય ત્યારે શરીર, છોડવું, અપ્સરાઓ સાથે થનારી દેવક્રીડાનું દર્શન, પોતે જે વસ્તુનો સંકલ્પ કરે તે વસ્તુ મળી જવી, પોતાની આજ્ઞાનું હરકોઈ સ્થળે પાલન થાય - આ ઘશ સિદ્ધિઓ સત્ત્વગૂણના વિશેષ વિકાસથી પ્રાપ્ત થાય છે. || ૬-૭ ॥ ભૂત, ભવિષ્ય અને વર્તમાનની વાત જાજ્રી લેવી, ઠંડી- શરપી, સુખ-દુઃખ અને રાગ-દેષ વગેરે દોના વશમાં ન થવું, બીજાના મનની વાત જાણી લેવી, અગ્નિ, સૂર્ય, જળ, વિષ વગેરેની શક્તિને રોકી લેવી કને કોઈનાથી પણ પરાજિત ન થવું. આ પાંચ સિદ્ધિઓ પજ યોગીઓને પ્રાપ્ત થાય છે. || ૮ ॥ ૧. અણ ચોત્પતિકા | અત ૧૫] અગિયારમો સ્કંધ 681 એતાશ્રોદ્દેશતઃ પ્રોક્તા યોગધારણસિદ્રયઃ | યયા ધારણયા યા સ્યાદ્‌ યથા વા સ્યાજ્તિબોધ મે ॥ ૯॥ ભૂતસૂક્ષ્માત્મનિ મિ તત્માત્રં ધારયેન્મતઃ | અણિમાનમવાપ્નોતિ તન્માત્રોપાસકો મમ | ૧૦॥ મહત્યાત્મન્મથિ પરે યથાસંસ્થં મનો દધત્‌ | મહિમાનમવાપ્નોતિ ભૂતાનાં ચ પૃથક્‌ પૃથક્‌ । ૧૧॥। પરમાણુમયે ચિત્ત ભૂતાનાં મથિ રગ્જયન્‌ | કાલસૂક્ષ્માર્થતાં યોગી લઘિમાનમવાપ્નુયાત્‌ || ૧૨॥ ધારયન્‌ મય્યરહતત્ત્વે મનો વૈકારિકેડખિલમ્‌ | સર્વેન્દ્રિયાણામાત્મત્વં પ્રાર્મિ પ્રાપ્નોતિ મન્મનાઃ | ૧૩॥ મહત્યાત્મનિ યઃ સૂત્રે ધારયેન્મથિ1 માનસમ્‌ ! પ્રાકામ્યં પારમેષ્ઠયં મે વિન્દતેડવ્યક્તજન્મનઃ ।। ૧૪॥ વિષ્ણી ત્યધીશ્ચરે ચિત્ત ધારયેત્‌ કાલવિગ્રહે ! સ ઈશિત્વમવાપ્નોતિ ક્ષેત્રક્ષેત્રશચોદનામ્‌ચે ॥ ૧૫॥ નારાયણે તુરીયાખ્યે” ભગવચ્છબ્દશબ્દિતે । શનો મય્યાદધદ્ યોગી મદ્ર્મા વશિતામિયાત્‌ | ૧૬ -7 પ્રય ઉદ્વવ! યોગધારણા કરવાથી જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તેનું મેં નામ-કાર્યની સાથે વર્ણન કરી દીધું. હવે કઈ ધારણાથી કઈ સિદ્ધે કઈ રીતે મળે છે એ કહું છું, સાંભળો. ॥ ૯ |! પ્રિય ઉદ્વવ! પંચમહાભૂતોનું સૂક્ષમરૂપ જેને તન્માત્રા કહે. છે,તે મારું જ શરીર છે, જે સાધક મારી આ પંચતન્માત્રાઓમાં પોતાના મનની ધારણા કરે છે, તેને ‘અણિમા’ નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. |! ૧૦ । આ મહત્તત્ત્વના રૂપમાં હું જ પ્રકાશિત થઈ રહ્યો છું. જે યોગી પોતાના મનને મારા આ મહત્તત્તરૂપ પરમાત્મામાં ધારણ કરી લે છે, તે “મહિમા’ નામની સિદ્ધિ પામે છે. તે જ પ્રમાણે જો એક-એક મહાભૂતની તન્માત્રામાં પણ મનની ધારણા કરે તો પણ તેને મહિમા નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ॥ ૧૧ ॥ વાયુ વગેરે ચાર ભૂતોની અંદર પરમાણુરૂપે આકાશ બધી જગાએ વ્યાપ્ત છે, તે જ પ્રમાણે હું (ભગવાન) સર્વત્ર પરિપૂર્ણ છું. જે યોગી પોતાના ચિત્તને મારામાં પરોવીને મારામાં એકતા પ્રાપ્ત કરી લે છે, તેને ‘લથિમા’ નામની સિદ્ધિ ગ્રાપ્ત થાય છે. તથા કાળના સૂક્ષ્મથી સૂક્મ પરમાણુ બની શકવાનું તેને સામર્થ્ય પ્રાપ્ત થઈ જાય છે. || ૧ર | મત બધી ઇન્દ્રિયોનો રાજા છે, આ મન અહંતત્ત્વના સત્ત્વગુશ્રૂપી વિકારથી ઉત્પન્ન થયું છે. સાત્વિક અહંકાર એ સ્વરૂપ છે, કોઈ પણ યોગી તે સાત્વિક અહંકારને મારું સ્વરૂપ સમજીને ધ્યાન કરે છે તેમજ મનને તદાકાર બનાવી દે છે તે યોગી સર્વ, ઇન્દ્રિયોનું સ્વામિત્વ પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે મનને મારામાં જોડી દેનાર યોગીને “પ્રાપ્તિ’ નામની સિદ્ધિ મળે છે. 1 ૧૩ ॥ મુજ અબ્યક્ત, અજન્માથી જ બ્રહ્માંડનું નિર્માણ થયું છે. મહત્તત્ત્તનો અભિમાની જે સુત્રાત્મા છે તે સૂત્રાત્મા એવા હિરશ્યગર્ભમાં મનની ધારણા કરવાથી તેને “પ્રાકામ્ય’ સિદ્ધ પ્રાપ્ત થાય છે. તે સંપૂર્ણ બ્રહ્માંડનો માલિક થઈ જાય છે અને તેને ઇચ્છાનુસાર સર્વ મનઃકાંક્ષિત પદાર્થોની પ્રાપ્તિ થાય , છે. || ૧૪ ॥ ત્રિલોકનો અધીશ્વર હું છું. ત્રિગુણાત્મક માયાનો હું સ્વામી છું. સમસ્ત બ્રહ્માંડનો નાશ કરનાર કાળ પણ મારું જ સ્વરૂપ છે. હું જ ક્ષેત્ર-શરીર અને ક્ષેત્રશ-જીવાત્મા એ બન્નેનો પ્રેરક પુરુષોત્તમ છું, મારા આ વિષ્ણુરૂપમાં જો કોઈ ચિત્તની ધારણા કરે તો તેને “ઈશિત્વ’ નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. તેને પછી મારી જેમ તમામ જીવોને પ્રેરણા કરવાનું સામર્થ્ય મળે છે. | ૧૫ ॥ ‘એશ્વર્યસ્ય સમગ્રસ્ય ધર્મસ્ય યશશઃ શ્રિયઃ। જ્ઞાન-વૈરાગ્યયોશ્રેવ ષથ્ણાં ભગ ઇતીરણા |’ આ છ ઔશ્રર્યોથી સંપન્ન ભગવાન છે, આ ભગવાન જ નારાયણ છે. તેઓ તુરીય સ્થિતિમાં રહે છે. જે યોગી મારા આ નારાયણ સ્વરૂપમાં મનની ધારણા કરીને સ્થિર કરી દે છે તેનામાં મારા ૧, પારપન્‌ ! ૨. શેત્રણશેનચોદનાત્‌ ! ૩. તુ તૂર્યષપ્યે ! ક આ સપૂર્ણ વિશ્વમાં જે કાંઈ છે, તે બધું મારા જ કોઈ અંશની અભિવ્યક્તિ છે. તેની બહાર-અંદર સર્વત્ર હું - જ - હું વ્યાપ્ત છું. મેં જે તત્તો દ્વારા વિશ્વનું નિર્માષ કર્યું છે. તે તે મારાં સમાર તત્વોમાં સાથક જ્યારે પોતાને એકાકાર કરી લે છે ત્યારે તેના જ અનુસાર તે શક્તિ પ્રાપ્ત કરી લે છે - સિદ્ધિઓ એને જ કહે છે. પરમાત્મતત્ત્વને પ્રાપ્ત મહાપુરુષ માટે આ સિંદ્ધિઓનું કોઈ મહત્ત્વ નથી. 682 શ્રીમદ્ભાગવત_ [અ૦૧૫ નિર્ગુણે બ્રહ્મણિ મયિ ધારયન્‌ વિશદ મનઃ | પરમાનન્દમાપ્નોતિ યત્ર કામોડવસીયતે || ૧૭॥ શ્વેતદ્વીપપતૌ ચિત્ત શુદ્ધે ધર્મમપે મયિ | ધારયગ્છ્વેતતાં યાતિ ષડૂર્મિરહિતો નરઃ ॥૧૮॥ મય્યાકાશાત્મનિ પ્રાણે મનસા ઘોષમુદ્રહન્‌ | તત્રોપલબ્ધા ભૂતાનાં હંસો વાચઃ શરણોત્યસૌ || ૧૯॥ ચક્ષુસ્ત્વષ્ટરિ સંયોજ્ય ત્વષ્ટારમપિ ચક્ષુષિ | માં તત્ર મનસા ધ્યાયન્‌ વિશ્વં પશ્યતિ સૂક્ષ્મદંક્‌ ॥ ૨૦॥ મનો મથિ સુસંયોજ્ય દેહં તદનુ વાયુના | મદ્ધારણાનુભાવેન તત્રાત્મા યત્ર વૈ મનઃ ૨૧॥। યદા મન ઉપાદાય યદ યદ રૂપં બુભૂષતિ | તત્તદૂ ભવેન્મનોરૂપં મઘોગબલમાશ્રયઃ | ૨૨॥ પરકાયં વિશન્‌ સિદ્ આત્માનં તત્ર ભાવધેત્‌ | પિણ હિત્વા વિશેત્‌પ્રાણો વાયુભૂતઃ ષડડક્રિવત્‌ | ૨૩॥ પાષ્ઠ્ાડડપીઠ્ય ગુદં પ્રાણ હદુરઃકણઠમૂર્ધસુ આરોપ્ય બ્રહ્મરન્પરેણ બ્રહ્મ નીત્વોત્સુજેત્તનુમ્‌ ॥ ર૪॥ વિહરિષ્યત્‌ સુરાકીડે મત્સ્થં સત્ત્વ વિભાવયેત્‌ ! વિમાનેનોપતિષ્ઠન્તિ સત્ત્વવૃત્તીઃ સુરસ્ત્રિયઃ ॥ ૨૫॥ જે સ્વાભાવિક ગુદ્રો છે તે પ્રગટે છે. આવો યોગી ‘વશિતા’ નામની સિદ્ધિને પ્રાપ્ત થાય છે, ! ૧૬ || જે યોગીનું શુદ્ધ થયેલું મન મુજ નિર્ગુ્ બ્રહ્મમાં લાગ્યું છે તે મારી નિર્ગુણ નિરાકારરૂપની ઉપાસના કરીને પરમાનંદને પ્રાપ્ત થાય છે. તેને કોઈ કામના રહેતી નથી. તેને ‘કામાવસાયિતા’ નામની સિદ્ધિ કહે છે. 1૧૭ || હું શ્રેતદ્વીપનો સ્વામી છું, ધર્મ મારું જ સ્વરૂપ છે. આવા મારા વિશુદ્ધ સ્વરૂપમાં જે પોતાના, ચિત્તને સ્થિર કરે છે તે ક્ુધા-તૃષા, કામ-કોધ, શોક-મોહથી વ્યથિત થતો નથી. તેને મારા શુદ્ધ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. || ૧૮ || હું જ સમષ્ટિ-પ્રાલરૂપ આકાશાત્મા છું. જે મારા આ સ્વરૂપમાં મન દ્વારા અનાહત નાદનું ચિંતન કરે છે તે “દૂરશ્રવણ’ નામની સિદ્ધિથી સંપન્ન થઈ જાય છે અને આ ધારણાથી યોગી આકાશમાં ઉપલબ્ધ થવાવાળી વિવિધ પ્રાણીઓની બોલી સાંભળી-સમજી શકે છે. || ૧૯ ॥ જે યોગી ચક્ષુ નામની ઇન્દ્રને સૂર્યમાં અને સૂર્યને ચક્ષુમાં પરોવીને મારા સ્વરૂપનું ધ્યાન કરે છે તેની દષિ સૂક્મ થઈ જાય છે, તેને “દૂરદર્શન’ નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને તે સમગ્ર સંસારને જોઈ શકે છે. || ૨૦ ॥ જે મન અને શરીરને પ્રાશ્નવાયુ સહિત મારી સાથે જોડી દે છે અને મારી ધારજ્રા કરે છે તેતે ‘મનોજવ’ નામની સિદ્ધિ મ્રાપ્ત થઈ જાય છે. આ સિદ્ધેના પ્રભાવથી તે યોગી જ્યાં પણ જવાનો સંકલ્પ કરે છે, ત્યાં તેનું શરીર તે જ ક્ષણે પહોંચી. જાય છે.॥૨૧ || જે સમયે યોગી મનને ઉપાદાન-કારણ બનાવીને કોઈનું પણ રૂપ ધારણ કરવા ચાહે તો તે સમયે પોતાના મનને અનુરૂપ તેવું જ રૂપ ધારણ કરી લે છે. એનું કારણ એ છે કે, તેજે પોતાના ચિત્તને મારી સાથે જોડી દીધું છે. । ૨૨ || જે યોગી બીજા શરીરમાં પ્રવેશ કરવા ઇચ્છે, તે એવી ભાવના કરે કે, હું તે જ શરીરમાં છું, આવું કરવાધી તેનો પ્રાણ વાયુનું રૂપ ધારણ કરીને, એક ફૂલ પરથી બીજા ફૂલ ઉપર જનાર બ્રમરની જેમ, પોતાનું શરીર છોડીને બીજા શરીરમાં પ્રવેશ કરી જાય છે, | ૨૩ || યોગીએ એ શરીરનો પરિત્યાગ કરવો હોય તો એડીથી ગુદાદ્ારને દબાવીને મ્રાજ્નવાયુને ક્રમશઃ હૃદય, વક્ષઃસ્થળ, કંઠ અને મસ્તકમાં લઈ જાય. પછી બ્રહ્મરન્ક ભેદીને સુપુષ્ણા દ્વારા બ્રહ્મમાં લીન કરીને શરીરનો પરિત્યાગ કરી દે, || ર૪ ॥| જો તેને દેવતાઓનાં વિહારસ્થળોમાં ક્રીડા કરવાની ઇચ્છા હોય તો મારા શુદ્ધ- સત્તતગુ્ની અંશસ્વરૂપ સુર- સુન્દરીઓ વિમાન લઈને સેવા માટે તેની પાસે પહોંચી જાય છે.॥રપ॥ અ૦૧૫] અગિયારમો સ્કંધ _ 683 યથા સકલ્પયેદ્‌ બુદ્ધયા યદા વા મત્યરઃ પુમાન્‌ | મિ સત્યેચે મનો યુગ્જંસ્તથા તત્‌ સમુપાશ્નુતે | ર૬॥ યો વૈ મદ્ધાવમાપન્ન ઈશિતુર્વશિતુઃ પુમાન્‌ ! કુંતશ્ચિ્ન” વિહન્યેત તસ્ય ચાજ્ઞા યથા મમ | ર૭ મદ્ધક્ત્યા શુદ્ધસત્ત્વસ્ય” યોગિનો ધારણાવિદઃ | તસ્ય ત્રૈકાલિકી બુદ્ધિર્જન્મમૃત્યૂપબૃંહિતા || ૨૮॥ અગ્યાદિભિર્ન હન્યેત મુનેર્યોગમયં વપુઃ | મધ્ોગશ્રાન્તચિત્તસ્ય યાદસામુદર્ક યથા || ર૯| મદ્વિભૂતીરભિધ્યાયન્‌ શ્રીવત્સાસ્ત્રવિભૂષિતાઃ 5 । ધ્વજાતપત્રવ્યજનૈઃ સ ભવેદપરાજિતઃ 1 ૩૦॥ ઉપાસકસ્ય મામેવં યોગધારણયા મુનેઃ | સિદ્ધયઃ પૂર્વકથિતા ઉપતિષ્ઠન્ત્યશેષતઃ || ૩૧॥ જિતેન્દ્રિયસ્ય દાન્તસ્ય જિતશ્ચાસાત્મનો મુનેઃ । મદ્ધારણાં ધારયતઃ કા સા સિદ્ધિઃ સુદુર્લભા ॥ ૩૨॥ અન્તરાયાન્‌ વદન્તેતા” યુગ્જતો યોગમુત્તમમ્‌ | મયા સમ્યદ્યમાનસ્ય કાલક્ષપણહેતવઃ || ૩૩॥ જન્મૌષધિતપોમત્તર્યાવતીરિહ સિદ્ધયઃ | યોગેનાપ્નોતિ તાઃ સર્વા નાન્યૈર્યોગગતિ વ્રજેત્‌ ॥ ૩૪॥ સર્વાસામપિ સિહ્ધીનાં હેતુઃ પતિરહં પ્રભુઃ । અહં યોગસ્ય સાડ્ખ્યસ્ય ધર્મસ્ય બ્રહ્મવાદિનામ્‌ | ૩૫॥ મારા પરાયણ થયેલો યોગી જેશે સત્યસંકલ્પરૂપ મારામાં પોતાનું ચિત્ત સ્થિર કરી દીધું છે, તેને સંકલ્પ-સિદ્ધિ મ્રાપ્ત થાય છે. તે મનથી જેવો સંકલ્પ કરે છે તે જ સમયે તેનો તે સંકલ્પ સિદ્ધ થઈ જાય છે. | ૨૬ | હું ‘ઈશિત્વ અને વશિત્વ’ - આ બન્ને સિદ્ધિઓનો સ્વામી છું. તેથી ક્યારેય કોઈ મારી આજ્ઞા ટાળી શકતું નથી અને બધા જ મારા શાસનમાં રહે છે. જે મારા તે રૂપનું ચિંતન કરીને તે જ ભાવથી યુક્ત થઈ જાય છે, ત્યારે મારી જેમ તેની આજ્ઞાને પણ કોઈ ટાળી શકતું નથી. || ૨૭ ॥। જે યોગીનું ચિત્ત મારી ધારણા કરતાં-કરતાં મારી ભક્તિના પ્રભાવથી શુદ્ધ થઈ ગયું છે તેની બુદ્ધે જન્મ-કૃત્યુ વગેરે અદષ્ટ વિષયોને પણ જાણી લે છે. આ ઉપરાંત ભૂત, ભવિષ્ય અને વર્તમાનની સઘળી વાતો તે જાલ્રી શકે છે. ૨૮ | જેમ જળમાં રહેનારા પ્રાણીઓનો જળ દ્વારા નાશ થતો નથી, તે જ રીતે જે યોગીનું. ચિત્ત એકભાવથી મારામાં સ્થિર થઈ ગયું છે તેના યોગમય શરીરને અગ્નિ, જળ વગેરે કોઈ પણ પદાર્થો નષ્ટ કરી શકતા નથી. ॥ ૨૯ || જે પુરુષ શ્રીવત્સ આદિ ચિહન અને શંખ, ચક્ર, ગદા, પદ્મ આદિ આયુધોથી વિભૂષિત તથા ધજા, ઇત્ર, ચામર આદિથી સંપન્ન મારા વિવિધ અવતારોનું ધ્યાન કરે છે, તે અજેય બની જાય છે. 1૩૦ || આ પ્રમાણે જે વિચારશીલ પુરુષ મારી ઉપાસના કરે. છે અને યોગ-ધારણા દ્વારા મારું ચિંતન કરે છે, તેની સામે. આ બધી સિદ્ધિઓ ઉપસ્થિત થઈ જાય છે, જેનું વર્ણન મેં કર્યું, ૩૧ | પ્રિય ઉદ્ધવ! જેણે પોતાનાં પ્રાણ, મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરી લીધો છે, જે સંયમી છે અને મારા જ સ્વરૂપની ધારણા કરી રહ્યો છે તેના માટે આમાંની ’ કોઈ પલ્ર સિદ્ધિ દુર્લભ નથી. અર્થાત્‌ તેને બધી સિદ્ધિઓ પ્રાપ્ત જ છે.11૩૨ 1 પરંતુ શ્રેષ્ઠ પુરુષો કહે છે કે, જે લોકો ભક્તિયોગ અથવા જ્ઞાનયોગાદિ ઉત્તમ યોગોનો અભ્યાસ કરી રહ્યા છે, જે મારાથી અભિન્ન થઈ રહ્યા છે તેમના માટે આ સિદ્ધિઓનું પ્રાપ્ત થવું એક વિધ્ન જ છે. કારણ કે, આ બધું ભગવાન સુધી પહોંચવામાં વિલંબ કરનારું છે. 1૩૩ || ઔષધિ, તપસ્યા અને મંત્રાદિ દ્વારા જેટલી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, તે બધી યોગ દ્વારા સુલભ છે; પરંતુ તે યોગ દ્વારા મારી પ્રાપ્તિ થતી નથી. || ૩૪ ॥ બ્રહ્મવાદીઓએ ઘણાં સાધન બતાવ્યાં છે, યોગ, સાંખ્ય અને ધર્મ વગેરે - તેમનો અને સમસ્ત સિદ્ધિઓનો એકમાત્ર હું જ આશ્રય, સ્વામી અને પ્રભુ છું. 1૩૫ | ૧. યથા | ૨. તત્તે ! ૩. ન કુતથિત્‌ | ૪. શુદ્ધતત્વસ્ | પ. મચવેવ શ્રાન્ત- | ૬. તવિભૂપિતમ્‌ ! ૭. વદન્યેતાન્‌ ! 6્ક4 શ્રીમદભાગવત [અ૦૧૬ અહમાત્માડડન્તરો બાહ્યોડનાવૃતઃ સર્વદેહિનામ્‌ | યથા ભૂતાનિ ભૂતેષુ બહિરત્તઃ સ્વયં તથા | ૩૬॥ જેમ બધા પ્રાણીઓમાં અંદર-બહાર સર્વત્ર સૂકમ પંચ- મહાભૂત જ છે, તે જ રીતે હું સમસ્ત પ્રાણીઓની અંદર દ્રરારૂપે અને બહાર દંશ્યરૂપે સ્થિત છું. મારામાં અંદર- બહારનો ભેદ નથી, કારણ કે, હું નિરાવરણ, એક, અહ્રિતીય આત્મા સર્વવ્યાપક છું, | ૩૬ || નડ ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમર્હસ્યાં સંહિતાયાં એકાદશસ્કન્ધે પગ્યદશોડધ્યાયઃ ॥ ૧૫ || અગિયારમા સ્કંધ-અંતર્ગત પંદરમો અધ્યાય સમાપ્ત.