અઠ્યાવીસમો અધ્યાય પરમાર્થ-નિરૂપણ ક્ીંજગવાનુવાચ પરસ્વભાવકર્માણિ ન પ્રશંસેન્ન ગર્હયેત્ | વિશ્વમેકાત્મકં પશ્યન્ પ્રકૃત્યા પુરુષેણ ચ |૧॥ પરસ્વભાવકર્માણિ યઃ પ્રશંસતિ નિન્દતિ | સ આશુ ભ્રશ્યતે સ્વાર્થાદસત્યભિનિવેશતઃ ॥ ૨॥ તૈજસે નિદ્રયાડડપન્ને પિષ્ડસ્થો નષ્ટચેતનઃ | માયાંય પ્રાપ્નોતિ મૃત્યું વા તદ્ભ્ાનાર્થદેક્ પુમાન્ ॥ ૩।। કિં ભદ્રં કિમભદ્રં વા દૈતસ્યાવસ્તુતઃ કિયત્ | વાચોદિતં તદનૃતં મનસા ધ્યાતમેવ ચ |૪॥ છાયાપ્રત્યાહ્યયાભાસા હ્યસન્તોડપ્યર્થકારિણઃ | એવં દેહાદયો ભાવા યચ્છન્ત્યામૃત્યુતો ભયમ્ ॥ ૫ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - ઉદ્ધવજી! બીજાના સ્વભાવની અથવા તેમનાં કર્મોની ચર્ચા ક્યારેય કરવી નહીં; ન તો તેમની પ્રશંસા કરવી કે ન નિંદા. સંપૂર્ણ વિશ્વમાં એક જ આત્મા અંદર-બહાર વ્યાપ્ત છે. પ્રકૃતિ અને પુરુષ આ બતન્નેથી ઉત્પન્ન થયેલું આ વિશ્વ એકરૂપ જ છે. તેમાં પરાયું કોઈ છે જ નહીં. 1૧ ॥ જે વ્યક્તિ બીજાના સ્વભાવ અને કર્મની નિંદા-સ્તુતિ કરે છે તે અસતૂનો આગ્રહી હોવાથી તેના ઉન્નતિ-માર્ગથી તુરંત તેનું પતન થાય છે. ૨ || નિદ્રાવસ્થામાં ઇન્દ્રિયો સૂઈ જાય છે, શરીરમાં રહેવાવાળો જીવ તે સમયે શાનશુન્ય થઈ જાય છે. આ પ્રમાણે નિદ્રાવસ્થામાં ક્યારેક આ મનુષ્ય માયા (સ્વપ્ન) જુએ છે અથવા સુષુપ્તિ-અવસ્થામાં ગાઢ નિદ્રામાં બિલકુલ જ્ઞાનશુન્ય થઈ જાય છે. એ જ પ્રમાણે જાગ્રત-અવસ્થામાં પણ અનેક પ્રકારના પદાર્થોનું ચિંતન કરે છે; અને જોતો રહે છે કે આ બધું મિથ્યા જ છે, સત્ય વસ્તુ એકમાત્ર પરમાત્મા જ છે.॥૩ || “વાસ્તવમાં જે વસ્તુ છે જ નહીં તેના માટે શું સારું કે શું ખોટું? આ બધો વાણીનો વિલાસ છે, તેથી મિથ્યા છે. એ જ પ્રમાણે મનથી આ બધા અસત પદાર્થોનું ચિંતન ’ કરવું એ પભ્મ વ્યર્થ જ છે. 1૪ ।। છાયા, પ્રતિધ્વનિ અને અ્ભાસ - આ ત્રણે સાચાં નથી હોતાં, છતાં તે પોતાનું કાર્ય તો કરે જ છે. (જેમ કે છાયામાં બેસીએ છીએ અને તેવું માનીને કાર્ય પણ ઘાય જ છે; પ્રતિધ્વનિ થાય છે તો માણસ ગભરાય છે કે, શું થયું? દોરડામાં સર્પની ભ્રાન્તિથી ભય લાગે છે. આ પ્રમાણે આ બધા પોત-પોતાનું કાર્ય કરે છે. જોક આ ત્રણે મિથ્થા જ છે.) એ જ પ્રમાણે આ શરીર વગેરે પદાર્થો પણ મિથ્યા જ છે, છતાં પણ પ્રાણીઓને મૃત્યુ સુધી ભય, દુઃખ તો આપે જ છે.!1૫। ૧. માયામાપ્નોતિ ! 78 શ્રીમદભાગવત, [અ૦૨૮ આત્મૈવ તદિદં વિશ્વં સુજ્યતે સૃજતિ પ્રભુઃ ! ત્રાયતે ત્રાતિ વિશ્વાત્મા હ્વિયતે હરતીશ્વરઃ || ૬! તસ્માક હ્યાત્મનોડન્યસ્માદન્યો ભાવો નિરૂપિતઃ | નિરૂપિતેયં ત્રિવિધા નિર્મલા ભાતિરાત્મનિર: । ઇદં ગુણમયં વિદ્ધિ ત્રિવિધ માયયા કૃતમ્ 1૭ એતદ્ વિદ્ધાન્ મદુદિતં જ્ઞાનવિજ્ઞાનનૈપુણમ્ । ન નિન્દતિ ન ચ સ્તૌતિ લોકે ચરતિ સૂર્યવત્ | ૮॥. પ્રત્યક્ષેણાનુમાનેન નિગમેનાત્મસંવિદા ! આઘ્ન્તવદસજજ્ઞાત્વા નિઃસદ્ો વિચરેદિહ ॥ ૯॥ તૈવાત્મનો ન દેહસ્ય સંસૃતિર્દષટ્રદેશ્યયોઃ । અનાત્મસ્વદેશોરીશ કસ્ય સ્યાદુપલભ્યતે ॥ ૧૦॥ ખાત્માડવ્યયોડગુણઃ શુદ્ધઃ સ્વયંજ્યોતિરનાવૃતઃ । અગ્નિવદારુવદચિદ્દેહઃ૨ કસ્વેહ સંસૃતિઃ | ૧૧॥ કજગજતુશય યાવદ્ દેહેન્દ્રિયપ્રાઊરાત્મનઃ સજ્ઞિકર્ષણમ્ । સંસારઃ* ફલવાંસ્તાવદપાર્થોડપ્યવિવેકિનઃ ॥ ૧૨।| સંપૂર્ણ વિશ્વનો આત્મા તો એક જ છે, તે આત્મા જ બ્રહ્મ થઈને પોતાનાથી પોતાનું નિર્માલ્ર કરે છે. તે સ્વયં વિષ્ણુરૂપે આપણું રક્ષણ પણ કરે છે અને પ્રલયકાળમાં આદ્રૂપે આપણો સંહાર પણ કરે છે. | ૬ | આ પ્રમાબે આત્મા સિવાય અન્ય કોઈ પણ વસ્તુ હોવાનું સિદ્ધ થતું નથી, તેમ છતાં આત્માથી ભિન્ન જે બીજો ભાવ જોવામાં આવે છે તેનું કોઈ કારણ નથી. પરંતુ કારણ ન હોવા છતાં પણ આત્મામાં ત્રણ પ્રકારે દિઠ, ઇન્દ્રિયો અને અંતઃકરણરૂપે) પ્રતીતિ થાય છે. તેને તમે ત્રિગુભ્નાત્મક માયાનું જ કાર્ય સમજો. 1૭ ॥ ઉદ્ધવજી! જ્ઞાન-વિજ્ઞાનથી યુક્ત આ ઉપદેશ મેં તમને કહ્યો છે; તેને જાણીને સમજદાર વ્યક્તિ ન તો કોઈની નિંદા કરે છે કે ન સ્તુતિ. આવો મહાપુરુષ સૂર્ય સમાન જ્ઞાનના પ્રકાશરૂપે વિચરણ કરે છે. ૮ ॥ પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા, અનુમાન પ્રમાણ દ્વારા, શાસ્ત્ર અને મહાપુરુષોના વચનામૃત દ્વારા તથા આત્માનુભૂતિ દ્વારા એ સ્પષ્ટ સમજી લેવું કે જે પણ અસત પદાર્થો દેખાય છે તે બધા આદિ-અંતવાળા છે, અર્થાત્ નાશવાન છે; તેથી અનાસક્ત થઈને સંસારમાં વિચરલ્ર કરવું. | ૯ | ઉદ્ધવજીએ પૂછ્યું - ભગવન્! આત્મા દ્રષટા-સાક્ષી છે, સ્વયંપ્રકાશ છે, તે કાંઈ કરતો નથી; તથા દેહ દશ્ય છે અને જડ હોવાથી તે પણ પ્રપંચ કરી શકતો નથી. આવી સ્થિતિમાં સંસૃતિ (જન્મ-મરણ) કોની થાય છે?॥૧૦॥ આત્મા અવિનાશી, નિર્ગુલ, શુદ્ધ, સ્વયંજ્યોતિ અને અંદર-બહાર સર્વત્ર પરિપૂર્ણ છે, અગ્નિની જેમ જ્યોતિર્મય છે; પરંતુ શરીર કાષ્ઠ જેવું અચેતન છે. આવી સ્થિતિમાં જન્મ્-મૃત્યુમાં કોણ ભટકે છે? 1૧૧ || ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - પ્રિય ઉદ્ધવ! જ્યાં સુધી. આત્માનો સંબંધ દેહ, ઇન્દ્રિયો અને પ્રાણ સાથે રહે છે ત્યાં સુધી અજ્ઞાનીઓને આ સંસાર અસત્ય હોવા છતાં પણ સત્ય જ લાગે છે. 1૧૨ || ૧. મતિસાત્મનિ । ૨. અસ્નિવદારુવદેહઃ કસમ હા કસ્પ સંસૃતિઃ 1! ૩. સંસારફલવાં. ! અક ૨૮] અગિયારમો સ્કંધ 749 અર્થે હ્યવિદ્યમાનેડપિ સંસૃતિર્ન નિવર્તતે | ધ્યાયતો વિષયાનસ્ય’ સ્વપ્નેડનર્થાગમો યથા ॥ ૧૩॥ યથા હ્વપ્રતિબુદ્ધસ્ય પ્રસ્વાપો બંહ્નર્થભૃત્ । સ એવ પ્રતિબુદ્ધસ્ય ન વૈ મોહાય કલ્પતે ॥ ૧૪॥ શોકહર્ષભયક્રોધલોભમોહસ્પૃહાદયઃ 1 અહકઠ્ઠારસ્ય દેશ્યન્તે જન્મ મૃત્યુશ્૨ નાત્મનઃ || ૧૫॥ દેહેન્દ્રિયપ્રાણમનોડભિમાનો જીવોડન્તરાત્મા સૂત્ર મહાનિત્યુરુધેવ સંસાર આધાવતિ ગુણકર્મમૂર્તિઃ । ગીતઃ કાલતન્ત્રઃ॥1૧૬॥ અમૂલમેતદ્ બહુરૂપરૂપિતં મનોવચઃ્રાણશરીરકર્મ | શિતેન છિત્તવા મુનિર્ગા વિચરત્યતૃષ્ણઃ || ૧૭॥ જ્ઞાનાસિનોપાસનયા વિવેકો પ્રત્યક્ષમૈતિહ્યમથાનુમાનમ્ 1 આઘ્તયોરસ્ય કેવલ કાલશ્ચ હેતુશ્વ તદેવ મધ્યે 1૧૮॥ જ્ઞાન નિગમસ્તપશ્ચ યદેવ જેમ સ્વપ્નાવસ્થામાં અનેક પ્રકારના અનર્થા થતા ન હોવા છતાં પલ દેખાય છે અને તેનાથી દુઃખ પણ થાય છે, પરંતુ જાગતાં જ તે બધા અનર્થો દૂર થઈ જાય છે; તે જ પ્રમાણે જાગ્રત, અવસ્થામાં પણ જોકે, વિષયો બધા મિથ્યા જ છે, પરંતુ તે વિષયોનું નિરંતર ચિન્તન કરવાથી સંસારમાં ભટકવું પડે છે.॥૧૩ ॥ જ્યારે મનુષ્ય સ્વપ્ન જુએ છે ત્યારે નિદ્રા છૂટતાં પહેલાં તેને મોટી-મોટી આપત્તિઓનો સામનો કરવો પડે છે. તે જાગી જાય છે, ત્યારે ન તો સ્વપ્નની આપત્તિઓ રહે છે કે ન તેના કારણે થતા મોહ વગેરેના વિકારો પણ. | ૧૪ |! ઉદ્ધવજી! તે જ પ્રમાણે જ્યાં સુધી ‘હું અને મારું’ એવી ભાવના છે ત્યાં સુધી શોક, હર્ષ, ભય, ક્રોધ, લોભ, મોહ, સ્પૃહા વગેરે ભાવો તથા જન્મ-મૃત્યુનું દુઃખ જીવને ભોગવવું જ પડે છે. આ બધું દેહાભિમાનને લીધે થાય છે; જોકે આત્માનો આની સાથે કોઈ પણ સંબંધ નથી. ॥ ૧૫ || ઉદ્ધવજી! દેહ, ઇન્દ્રિયો, પ્રાણ અને મનમાં સ્થિત આત્મા જજ્યારે ગુજ્ઞ અને કર્મોથી બનેલા લિંગ શરીરમાં અહંભાવ કરી લેછે ત્યારે તે જીવ કહેવાય છે; તે પોતાના સ્વરૂપથી વિમુખ થઈ જાય છે અને જડ પદાર્થોમાં અહંતા-મમતા કરીને બંધનમાં આવીને સંસારમાં ભટકતો રહે છે. વાસ્તવમાં તો આ જીવ પણ સુક્મથી પણ સૂક્મ આત્માની જ મૂર્તિ છે. એ જ પ્રમાણે આ આત્માનાં જ સુત્રાત્મા, મહત્ત્વ તથા બીજાં પણ ઘજ્માં નામો છે.1૧૬॥ આ અહંકાર જ મન, વાણી, પ્રાણ, શરીર અને કર્મ વગેરે અનેક રૂપોમાં દેખાઈ રહ્યો છે, તેનું કોઈ મૂળ ન હોવાથી તે મિથ્યા જ છે. જીવ સ્વયં તેમાં અહંભાવ કરીને બંધનમાં આવી ગયોછે. તેનાથી મુક્ત થવાનો ઉપાય એ છે કે,બધી રીતે તૃષ્ણા- , રહિત થઈને ઉપાસના દ્વારા, તીક્ષ્ણ જ્ઞાનરૂપી ખડગ દ્વારા, આત્માને બંધનમાં નાખનારા અહંકારને મૂળમાંથી નષ્ટ કરીને ભગવત્સ્વરૂપનું ચિંતન કરતાં રહીને સ્વચ્છન્દરૂપે પૃથ્વી પર વિચરણ કરવું. | ૧૭ ॥ આત્મા અને અનાત્માના સ્વરૂપને સારી પેઠે સમજી લેવું, એ જ જ્ઞાન છે. આવો વિવેક થયા પછી કૈતનું અસ્તિત્વ રહેતું નથી. તેથી આત્મચિંતન દ્વારા કદયને શુદ્ધ કરીને તથા પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા, મહાપુરુષોના ઉપદેશ દ્વારા, શાસ્્રપ્રમાણ દ્વારા અને અનુમાન પ્રમાણ દ્વારા એક આત્મતત્ત્વનો જ સર્વત્ર અનુભવ કરવો, કે જે આ જગતના આદિ, મધ્ય તથા અંતમાં છે આવો નિશ્ચય કરવો, એને જ કાળ પણ કહે છે અને હેતુ પણ; આ રીતે ચિંતન દ્વારા એક પરમાત્માને જ સર્વત્ર જોવા જોઈએ. | ૧૮ ॥ ૧. વિષયાંસ્તસ્ય ! ર. મૃત્યુર્ન વાડડત્મનઃ ! 750 શ્રીમદભાગવત [અબ ર૮ યથા હિરણ્યં સ્વકૃતં પુરસ્તાત્ પશ્ચાચ્ચ સર્વસ્ય હિરણ્મયસ્ય | મધ્યે વ્યવહાર્યમાણં નાનાપદેશૈરહમસ્ય તદેવ તહ્ત્ ॥૧૯॥ વિજ્ઞાનમેતત્ત્રિયવસ્થમડ્ર ગુણત્રયં સમતન્વયેન થેનૈવ તુર્ષેણ કારણકાર્યકર્તુ । વ્યતિરેકતશ્ તદેવ સત્યમ્ ॥૨૦॥ ન યત્ પુરસ્તાદુત યન્ન પશ્ચા- ન્મધ્ધે ચ તન્ન વ્યપદેશમાત્રમ્ | ભૂતં પ્રસિદ્ધ ચ પરેણ યદ્ યત્ તદેવ તત્ સ્યાદિતિ મે મનીષા | ર૧॥ અવિદ્યમાનોડપ્યવભાસતે યો વૈકારિકો રાજસસર્ગ બ્રહ્મ સ્વયંજ્યોતિરતો વિભાતિ બ્રહ્મેન્દ્રિયાર્થાત્મવિકારચિત્રમ્ એષઃ૧ ॥રર॥ એવ બ્રહ્મિવેકહેતુભિઃ વિશારદેન | સ્ફુટં પરાપવાદેન છિત્વાડડત્મસન્દેહમુપારમેત સ્વાનન્દતુષ્ટોડખિલકામુકેભ્દઃ !॥૨૩॥ નાત્મા વપુઃ પાર્થિવમિન્દ્રિયાણિ દેવા હ્યસુર્વાયુજલં મનોડન્નમાત્રં ધિષણા ચ સત્ત્વ- મહડકુતિઃ ખં ક્ષિતિરર્થસાથ્યમ્ | ર૪ હુતાશઃ | ઉદ્ધવજી! સોનાથી કડાં, કુંડળ વગેરે અનેક આભુષણો બને છે, પરંતુ જ્યારે તે આભૂષલ્રો બન્યા ન હતાં ત્યારે પણ તત્તરૂપે સોનું તો હતું જ અને જયારે દાગીના રહેશે નહીં ત્યારે પણ સોનું તો રહેશે જ. મધ્યમાં તેના કડાં-કુંડળ વગેરે નામો આપીને વ્યવહાર થાય છે ત્યારે પણ તે સોનું જ છે. બરાબર એ જ પ્રમાણે જગતનો આદિ, મધ્ય અને અંત ઠું. જ છું. વાસ્તવમાં હું સત્યતત્ત છું, || ૧૯ | --- પ્રિય ઉદ્વવ! આ વિશ્વ જાગ્રત, સ્વપ્ન અને સુપુપ્તિ એવી ત્રજ્ અવસ્થાઓવાળું છે; સત્ત્વ, રજ અને તમ એ ત્રણ ગુન્રોથી બનેલું છે; અધ્યાત્મ (ઇન્દ્રિયો-કારણ), અધિભૂત (પૃથ્વી વગેરે કાર્ય), અપિદૈવ (કર્તા) આ પ્રકારના ત્રણ ભેદથી થુક્ત છે. આ ત્રિવિધતાથી યુક્ત આ જગત, જેનું અધિષ્ઠાન પરમાત્મા હોવાથી જ સત્ય જેવું પ્રતીત થાય છે. અન્વયરૂપે બધામાં પરમાત્મા અનુસ્યૂત (ભરપૂર) છે અને વ્યતિરેક અર્થાત્ નેતિ-નેતિ દ્વારા આ જગતને બાદ કરતાં પણ એકમાત્ર પરમાત્મા જ શેષ રહે છે. જે તત્વથી આ બધાંની સત્તા છે તે જ સત્ય તત્ત્વ છે. તે તુરીય તત્વનું શાન થઈ જતાં સવળી ત્રિવિધતા સમાપ્ત થઈ જાય છે. ॥ ૨૦ ॥ જે પહેલાં પણ ન હતું અને પછી પણ રહેવાનું નથી એવું જગત મધ્યમાં પણ નથી, આ તો વાણીનો વિલાસમાત્ર છે. આમાં વાસ્તવમાં તો પરમાત્મા જ બહાર-અંદર ઓતપ્રોત છે. તેમનાથી જ ભૂતકાળમાં આ જગતની ઉત્પત્તિ થઈ, વર્તમાનમાં બધો વહેવાર તેમના દ્વારા જ થઈ રહ્યો છે. આમ સકળો વહેવાર પરમાત્મા દ્વારા જ તેમાં થઈ રહ્યો છે. તે. જ પરમાર્થસત્તા છે એવો મારો દઢ નિશ્ચય છે. । ૨૧ || આ જે વિકારયુક્ત રાજસ સૃષ્ટિ છે, તે ન હોવા છતાં દેખાઈ રહી છે. આ સ્વયંપ્રકાશ બ્રહ્મ જ છે; તેથી ઇન્દ્રિયો, વિષયો, મન અને પંચમહાભૂત વગેરે જેટલાં ચિત્ર-વિચિત્ર નામ-રૂપ છે તે રૂપે બ્રહ્મ જ પ્રતીત થઈ રહ્યું છે. ! ર૨ ॥ આ પ્રમાણે બ્રહ્મનો વિચાર કરનારા બધા સાધકોએ. કુશળતાપૂર્વક બીજી વસ્તુનું સંપૂર્ણ નિરાકરણ કરીને આત્માના સંબંધમાં દઢનિશ્ચયી થઈને બધા પ્રકારની કામનાઓનો ત્યાગ કરીને ઉપરામ થઈ જવું અને આનંદમગ્ન રહેવું. | ૨૩ ॥ આ પાર્મિવ શરીર આત્મા નથી, એ જ પ્રમાણે ઇન્દ્રિયોના દેવતાઓ, પ્રાભ્ર, વાયુ, જળ, અગ્નિ અને મન સુધ્ધાં આત્મા નથી; કેમકે એમનું ધારણ-પોષણ શરીરની જેમ અન્ન દ્વારા જ થાય છે. બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આકાશ, પૃથ્વી, શબ્દાદિ વિષયો અને ત્રણે ગુશ્ઞોની સામ્યાવસ્થાવાળી જે પ્રકૃતિ છે એ બધાં પણ આત્મા નથી. (આ પ્રમાણે અનાત્મ વસ્તુઓનું નેતિ નેતિ વચનો દ્વારા નિરાકરણ કરવું.) | ૨૪ | ૧. એવ અકસ્ટ] અગિયારમો સ્કંધ 7 સમાહિતેઃ કઃ કરશૈર્ગુણાત્મભિ- ગુણો ભવેન્મત્સુવિવિક્તધામ્નઃ૧ | વિક્ષિપ્યમાણૈરતત કિં નુ દૂષણં ઘનૈરપેતેર્વિંતિ રવેઃ કિમ્॥રપ॥ યથા નભો વાય્વનલામ્બુભૂગુણૈ- ર્ગતાગતેર્વર્તુગુણૈર્ન સજ્જતે | તથાડક્ષરે સત્તવરજસ્તમોમલૈ- િ રહેમતેઃ સંસૃતિહેતુભિઃ પરમ્ ૨૬ તથાપિ સક્નઃ પરિવર્જનીયો ગુણેષુ માયારચિતેષુ તાવત્| મદ્ધક્તિયોગેન દેઢેન યાવદ્ રજો નિરસ્યેત મનઃકષાયઃ | ૨૭॥ યથાડડમયોડસાધુચિકિત્સિતો નૃણાં પુનઃ પુનઃ સત્તુદતિ પ્રરોહન્ | મનોડપક્વકષાયકર્મ કુયોગિનં વિધ્યતિ સર્વસદ્રમ્ ।ર૮॥ એવં ડુયોગિનો યે વિહિતાન્તરાયૈ- ર્મનુષ્યભૂતેસ્ત્રિદશોપસૃષ્ટેઃ 1 તે પ્રાક્તનાભ્યાસબલેન ભૂયો યુગ્જન્તિ યોગં ન તુ કર્મતન્ત્રમ્ ॥ ૨૯॥ કરોતિ કર્મ ક્રિયો ચ જત્તુઃ કેનાપ્યસૌ ચોદિત આનિપાતાત્ | ન તંત્ર વિદ્ધાન્ પ્રકૃતો સ્થિતોડપિ નિવૃત્તતૃષ્ણઃ સ્વસુખાનુભૂત્યા | ૩૦। પ્રિય ઉદ્વવ! આકાશમાં વાદળાં આવે છે, તેમનાથી સૂર્યને શું નુક્સાન? તે જ પ્રમાણે જેને મારા સ્વરૂપનું સારી પેઠે જ્ઞાન થઈ ગયું છે તેની સામે ત્રણે ગુણોના વેગ આવે અથવા જાય, તેને તેમનાથી કશું પણ નુકસાન કે લાભ નથી. ગુણોના આવેગો આત્મજ્ઞાની ઉપર કોઈ પ્રભાવ પાડી શક્તા નથી, કેમકે, તે તો જ્ઞાનમાં દઢ નિશ્ચયથી સ્થિત રહે છે. 1 ર૫ || જેમ આકાશને વાયુ સૂકવી શકતો નથી, અગ્નિ બાળી શક્તો નથી, જળ તેને ભીંજવી શકતું નથી, ધૂળ વગેરે તેને મેલું કરી શકતી નથી અને ત્દ્તુઓના ગુદ્નરૂપે ઠંડી-ગરમી વગેરે તેને પ્રભાવિત કરી શકતાં નથી. કારણ કે, આ બધા આવવા-જવાવાળા ક્ષણિક ભાવો છે અને આકાશ તે બધાંનું અખંડ અધિષ્ઠાન છે - તે જ પ્રમાણે દેહ-ધરના અભિમાનવાળાને સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણની વૃત્તિઓ તથા કર્મ આ બધું ઘેરી વળે છે, પરંતુ એવી સ્થિતિ બ્રહ્મજ્ઞાનીની કદી થતી નથી. | ૨૬ || ઉદ્વવજી! આવું હોવા છતાં પણ જ્યાં સુધી મારા દૃઢભક્તિયોગ દ્વારા મનનો રજોગુણરૂપ મળ પુરી રીતે નીકળી ન જાય ત્યાં સુધી આ માયામય ગુષ્નો અને તેમનાં કાર્યોનો સંગ સર્વથા ત્યજી દેવો જોઈએ. || ૨૭ ॥ ઉદ્વવજી! જેમ સારી રીતે ઇલાજ ન કરવાથી રોગ મૂળમાંથી જતો નથી, તે વારંવાર માથું ઊંચકીને મનુષ્યને પરેશાન કરે છે, તે જ રીતે જેના મતની વાસનાઓ અને કર્મોના સંસ્કાર નષ્ટ થઈ ગયા નથી, જે સ્ીનપુત્રાદિમાં આસક્ત છે તેવા કેવળ નામધારી યોગીને આ કર્મવાસનાઓ પીડા આપતી રહે છે. 1૨૮ ॥ દેવતાઓ દ્વારા પ્રેરિત થઈને કોઈ સ્તી-પુત્ર, મિત્ર , આદિ મનુષ્યરૂપે ઊભાં કરેલાં વિધ્નોથી જો કદાચ યોગી યોગભ્રષટ થઈ જાય, તો પણ તે પોતાના પૂર્વ અભ્યાસને લીધે પુનઃ યોગાભ્યાસમાં સ્થિત થઈ જાય છે. કર્મ વગેરેમાં તે પ્રવૃત્ત થતો નથી. ॥ ૨૯ ॥ ઉદ્વવજી! જીવ સંસ્કારોથી પ્રેરાઈને જન્મથી મૃત્યુ સુધી કર્મમાં જ જોડાયેલો રહે છે અને તેમાં ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ કરીને હર્ષ-વિષાદ વગેરે વિકારોને પ્રાપ્ત થતો રહે છે. પરંતુ જે તત્ત્વનો સાક્ષાત્કાર કરી લે છે તે પ્રકૃતિમાં સ્થિત રહેવા છતાં પણ, સંસ્કાર અનુસાર તેના દ્વારા કર્મો ચાલુ રહેવા છતાં હર્ષ-શોક વગેરે વિકારોથી તે પર હોય છે. કારણ કે, આનંદસ્વરૂપ આત્મસાક્ષાત્કારથી તેની સાંસારિક બધી આશા-તૃષ્ણાઓ પહેલેથી જ નષ્ટ થઈ ચૂકી હોય છે. ૩૦ ॥ ૧. ભવેન્ન હ્ાવિવિક્તધામ્નઃ | 7ક2 શ્રીમદભાગવત [અ૦૨૮ તિષ્ઠન્તમાસીનમુત દ્રજન્ત શયાનમુક્ષન્તમદન્તમન્તમ્ 1 સ્વભાવમન્યત્ કિમપીહમાન- માત્માનમાત્મસ્થમતિર્ન વેદ ॥૩૧॥ યદિ’ સ્મ પશ્યત્યસદિત્દ્રિયાર્થ નાનાનુમાનેન વિરુદ્મન્યત્ ! ન મત્યતે વસ્તુતયા મનીષી સ્વાપ્નં યથોત્થાય તિરોદધાનમ્ | ૩૨॥ પૂર્વ ગૃહીતં ગુણકર્મચિત્ર- મજ્ઞાનમાત્મન્યવિવિક્તમ%્ર 1 નિવર્તતે તત્ પુનરીક્ષયૈવ ન ગૃહ્યતે તાપિ વિસુજ્ય આત્મા 1 ૩૩॥ યથા હિ ભાનોરુદયો નૃચક્ષુષાં તમો નિહન્યાન્ન* તુ સદર વિધત્તે ! એવં સમીક્ષા નિપુણા સતી મે હન્યાત્તામેસં પુરુષસ્ય બુદ્ધેઃ | ૩૪॥ એષ સ્વ્યંજ્યોતિરજોડપ્રમેયો મહાનુભૂતિઃ સકલાનુભૂતિઃ | એકોડહિતીયો વચસાં વિરામે* યેનેષિતા વાગસવશ્ચરન્તિ ॥ ૩૫॥ 03 પોતાના સ્વરૂપમાં સ્િત થઈ ગયો છે, તેને એ વાતની પશ ખબર પડી નથી કે શરીર ઊભું છે કે બેઠેલું, ચાલે છે કે સુઈ રહ્યું છે, મળ-મૂત્ર ત્યાગી રહ્યું છે કે ભોજન કરી રહ્યું છે અથવા કોઈ સ્વાભાવિક કર્મ કરે છે. કેમકે, તેની વૃત્તિઓ તો આત્મસ્વરૂપમાં સ્થિત-બ્રહ્માકાર, બની ગઈ છે. 1૩૧ ॥ જ્ઞાની પુરુષની દૃષ્ટિમાં ઇન્દ્રિયોના જુદા-જુદા બાહ્ય [વિષયો, કે જે અસત છે, તે કદાચ પ્રવૃત્ત થઈ જાય તો પણ તેને તે પોતાના આત્માથી ભિન્ન માનતો નથી, કારણ. કે યુક્તિઓ, પ્રમાણો અને સ્વ-અનુભૂતિથી તેમની સ્વતંત્ર સત્તા નથી. જેમ નિદ્રામાંથી જાગી જતાં સ્વપ્નમાં જોયેલા અને જાગ્યા પછી અદશ્ય થયેલા પદાર્થોને કોઈ સત્ય માનતું નથી, તે જ પ્રમાણે જ્ઞાની પુરુષ પણ પોતાનાથી ભિન્ન પ્રતીત થનારા પદાર્થોને સત્પ માનતો નથી. ૩૨ || પ્રિય ઉદ્વવ! (એનો અર્થ એ નથી કે અજ્ઞાનીએ આત્માનો ત્યાગ કરી દીધો છે અને જ્ઞાની તેને ગ્રહણ કરે છે. આનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે) અનેક પ્રકારનાં ગુણ્ર-કર્મોથી યુક્ત આ દેહ, ઇન્દ્રિયો અને પદાર્થો વગેરેમાં પહેલાં અજ્ઞાનને લીધે આ બધાં આત્માથી અલગ નથી એવું પ્રતીત થતું હતું, પરંતુ જ્યારે જ્ઞાન દ્વારા તેની નશ્ચરતાનો બોધ થઈ જાય છે તથા તે ભ્રમની સંપૂર્ણ નિવૃત્તિ થઈ જાય છે ત્યારે તેના જ્ઞાનમાં એકમાત્ર આત્મતત્ત્ત જ રહે છે. તે સ્વયં પણ આત્મસ્વરૂપ થઈ જાય છે; આ સ્થિતિમાં ગ્રહણ કરવું અને ત્યાગ કરવું કંઈ જ રહેતું નથી. 1૩૩ ॥ જેમ સૂર્યનો ઉદય મનુષ્યની આંખ સામેથી અંધારું દૂર કરે છે ત્યારે તે કોઈ નવું નિર્માણ કરતો નથી, તે જ પ્રમાણે મારું સંપૂર્ણ જ્ઞાન થવાથી મનુષ્યની બુદ્ધિનું અજ્ઞાન દૂર થઈ જાય છે. 1૩૪ ॥ આ આત્મા સ્વયંપ્રકાશ, અજન્મા, અપ્રમેયસ્વરૂપ, મહાન ચૌશ્વર્પૂર્ણ છે, પ્રત્યેકનો સાકી છે, એક છે, અદ્ધિતીય છે. તેનું વેદવાણી પણ વર્ણન કરી શકતી નથી. તેની ઇચ્છાથી વાણી અને પ્રાણ પોતપોતાનું કાર્ય કરે છે. ॥૩૫ || ૧. ઈતિ । ૨. વિહન્યાન્ન ! ૩. સંવિષતે । ૪. વિસમઃ | અ૦ ૨૮] અગિયારમો સ્કંધ 753 એતાવાનાત્મસંમોહો યદ્ વિકલ્પસ્તુ કેવલે । આત્મશ્ષતે સ્વમાત્માનમવલમ્બો ત યસ્ય હિ | ૩૬॥ યજ્ઞામાકૃતિભિર્ગ્રાહ્ાં પગ્ચવર્ણમબાધિતમ્ ! વ્યર્થેનાપ્યર્થવાદોડયં દ્રયં પણ્ડિતમાનિનામ્ ॥ ૩૭॥ યોગિનોડપક્વયોગસ્ય યુગ્જતઃ કાય ઉત્યિતૈઃ | ઉપસર્ગે્વિહન્યેત તત્રાયં વિહિતો વિધિઃ | ૩૮॥ યોગધારણયા કાંશ્ચિદાસનેર્ધારણાન્વિતેઃ૧ । તપોમત્ત્રૌષધૈઃ કાંશ્ચિદુપસર્ગાન્ વિનિર્દહેત્ | ૩૯॥ કાંશ્ચિન્મમાનુધ્યાનેન તામસફીર્તનાદિભિઃ | યોગીશ્ચરાનુવૃત્્યા વા હન્યાદશુભદાગ્છનૈઃ ॥ ૪૦॥ કેચિદ્દ દેહમિમં ધીરાઃ સુકલ્પં વયસિ સ્થિરમ્ ! વિધાય વિવિધોપાધૈરથ યુગ્જન્તિ સિદ્ધયે 1 ૪૧। ન હિ તત્ કુશલાદંત્યં તદાયાસો હ્ાપાર્થકઃ | અત્તવત્વાચ્છરીરસ્ય ફલસ્યેવ વનસ્પતેઃ ॥૪૨॥ યોગં નિષેવતો નિત્યં કાયશ્ચેત્ કલ્પતામિયાત્ | તચ્છદધ્યાજ્ન મતિમાન્ યોગમુત્સૃજ્ય મત્પરઃ૨ 1૪૩॥ યોગચર્યામિમાં યોગી વિચરન્ મદપાશ્રયઃ । નાન્તરાયૈર્વિહન્યેત નિઃસ્પૃહઃ સ્વસુખાનુભૂઃ | ૪૪॥ ઉદ્વવજી! અદ્વિતીય, અખંડ આત્મતત્ત્વમાં જે ભેદ- ભ્રમની કલ્પના છે એ જ અજ્ઞાન છે; જીવ પ્રકૃતિની સાથે અહંભાવ કરીને જ ભેદની કલ્પના કરે છે. આ બ્રમ અને અજ્ઞાનની સ્વતંત્ર સત્તા નથી, પરંતુ તે આત્માના અધિષ્ઠાનથી જ દેખાય છે. તેથી સર્વ કાંઈ આત્મા જ છે. ૩૬ || કેટલાક જે પોતાને પંડિત માને છે, પરંતુ વાસ્તવમાં પંડિત નથી એવા લોકો નામ-રૂપ અને ઇન્દ્રિયો દ્વારા જેનું ગ્રહણ કરવામાં આવે છે એવું આ પંચભૂતોનું ઠૈત જગત સત્ય છે એવો. સ્વીકાર કરે છે; પરંતુ એવું કહેવું તેમના શબ્દોનો વાણી-વિલાસ જછે.!1૩૭॥ ઉદ્વવજી! જો યોગસાધના પૂરી થતાં પહેલાં જ કોઈ સાધકનું શરીર રોગ વગેરે ઉપદ્રવોથી ગ્રસ્ત થઈ જાય તો તેણે આ ઉપાયોનો આશ્રય લેવો જોઈએ. || ૩૮ ॥ ઠંડી-ગરમીને ચન્દ્રમા, સૂર્ય વગેરેની ધારણા દ્વારા, વાત વગેરે રોગોને વાયુધારણા યુક્ત આસનો દ્વારા અને ગ્રહ- સર્પાદિ વિધ્નોને તપ-મંત્ર અને ઔષધિ દ્વારા નષ્ટ કરી નાખવાં જોઈએ. 1૩૯ ॥ કામ-ક્રોધ આદિ વિધ્નોને મારા (પરમાત્માના) ચિંતન અને નામ-સંકીર્તન વગેરે દ્વારા નષ્ટ કરવાં જોઈએ. તથા પતનના માર્ગે લઈ જનાર દંભ-મદ વગેરે વિધ્નોને ધીરે-ધીરે મહાપુરુષોની સેવા દ્વારા દૂર કરી દેવાં જોઈએ. । ૪૦ ॥ કોઈ-કોઈ મનસ્વી યોગી વિવિધ ઉપાયો દ્વારા આ શરીરને સુદઢ અને યુવાવસ્થામાં સ્થિર કરીને પછી અજ્ઞિમાદિ સિદ્ધિઓ માટે યોગસાધના કરે છે, પરંતુ જ્ઞાની પુરુષો આવા વિચારને સમર્થન આપતા નથી. કારણ કે, સિદ્ધિઓ પ્રાપ્ત કરવી એ તો એક વ્યર્થ પ્રયાસ છે. વૃક્ષમાં લાગેલાં ફળની જેમ આ શરીરનો નાશ પણ અવશ્ય થવાનો જ છે. ।। ૪૧-૪૨ || જો કદાચ ઘણા દિવસો સૂધી નિરંતર અને નિષ્ઠાપૂર્વક , યોગસાધના કરતાં રહેવાથી શરીર સુદઢ થઈ પણ જાય તો પણ જ્ઞાની પુરુષે પોતાની સાધના છોડીને તેટલામાં સંતુષ્ટ ન થવું. જોઈએ. તેણે તો નિરંતર મારી પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. | ૪૩ |! જેસાધક મારો આશ્રય લઈને મારા દ્વારા કહેવાયેલી આ યોગસાધનામાં સંલગ્ન થાય છે, તેને કોઈ પણ વિધ્ન ડગાવી શકતું નથી, તેની બધી કામનાઓ નષ્ટ થઈ જાય છે અને તે આત્માનંદની અનુભૂતિમાં મગ્ન થઈ જાય છે. || ૪૪ |! કકક ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં એકાદશસ્કન્ધેડષ્ટાર્વિશોધ્યાયઃ || ૨૮ ॥ અગિયારમા સ્કંધ-અંતર્ગત અઠયાવીસમો અધ્યાય સમાપ્ત.
પરમાર્થ-નિરૂપણ ક્ીંજગવાનુવાચ પરસ્વભાવકર્માણિ ન પ્રશંસેન્ન ગર્હયેત્ | વિશ્વમેકાત્મકં પશ્યન્ પ્રકૃત્યા પુરુષેણ ચ |૧॥ પરસ્વભાવકર્માણિ યઃ પ્રશંસતિ નિન્દ
ભાગવત-ધર્મોનું નિરૂપણ અને ઉદ્ધવજીનું બદરિકાશ્રમ જવું Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.