Śrīmad Bhāgavatam

ભક્તિહીન મનુષ્યોની ગતિ અને ભગવાનની પૂજાવિધિનું વર્ણન ચજ્નેશચ ભગવત્તં હરિં પ્રાયો ન ભજન્ત્યાત્મવિત્તમાઃ | તેષામશાન્તકામાનાં કા નિષ્ઠાડવિજિતાત્મનામ્‌ ॥

દેવતાઓની ભગવાનને સ્વધામ સિધાવવા માટે પ્રાર્થના તથા યાદવોને પ્રભાસક્ષેત્ર જવાની તૈયારી કરતા જોઈને ઉદ્ધવજીનું ભગવાન પાસે આવવું #* કંદુક ઉરાર* અથ બ્રહ્મા
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

(«_ પાંચમો અધ્યાય ભક્તિહીન મનુષ્યોની ગતિ અને ભગવાનની પૂજાવિધિનું વર્ણન ચજ્નેશચ ભગવત્તં હરિં પ્રાયો ન ભજન્ત્યાત્મવિત્તમાઃ | તેષામશાન્તકામાનાં કા નિષ્ઠાડવિજિતાત્મનામ્‌ ॥ ૧॥। ચમસ ઉવચ મુખબાહૂરુપાદેભ્યઃ પુરુષસ્યાશ્રમૈઃ સહ | ચત્વારો જશ્ઞિરે વર્ણા ગુણેર્વિપ્રાદયઃ પૃથક્‌ | ૨॥ ય એપષાં પુરુષં સાક્ષાદાત્મપ્રભવમીશ્વરમ્‌ | ન ભજન્ત્યવજાનત્તિ સ્થાનાદ્‌* ભ્રષ્ટાઃ પતન્ત્યધઃ ॥ ૩॥ દૂરેહરિકથાઃ કેચિદ્‌ દૂરેચાચ્યુતકીર્તનાઃ | સ્ત્રિયઃ શૂદ્રાદયશ્ષેવ તેડનુકમ્પ્યા ભવાદંશામ્‌ 1૪॥ વિપ્રો રાજન્યવૈશ્યૌ ચ હરેઃ પ્રાસ્સાઃ પદાન્તિકમ્‌ । શ્રૌતેન જન્મનાથાપિ મુ્યન્ત્યામ્નાયવાદિનઃ | ૫॥ કર્મણ્યકોવિદાઃ સ્તબ્ધા મૂર્ખાઃ પણ્ડિતમાનિનઃ ! વદત્તિ ચાટુકાન્‌ મૂઢા યયા માધ્વ્યા ગિરોત્સુકાઃ | ૬॥ રજસા ઘોરસક્લ્પાઃ કામુકા અહિમન્યવઃ | દ્ામ્ભિકા માનિનઃ પાપા વિહસન્ત્યચ્યુતપ્રિયાન્‌ ॥ ૭॥ નિમિરાજાએ પૂછ્યું - હે આત્મવેત્તા યોગીશ્વરો! જે લોકોએ પોતાની ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો નથી, સાથે- સાથે તેમનું ચિત્ત પણ ભોગોની લાલસામાં અશાંત બનેલું છે, આવા લોકો પ્રાયઃ ભગવાનની ભક્તિ કરતા નથી. તો આવા લોકોની શી ગતિ થાય છે? ॥૧ || આઠમા યોગીશ્વર શ્રીચમસજીએ કહ્યું - રાજન્‌! વિરાટપુરુષ પરમાત્માનાં જ મુખ, બાહુ, ઊરુ તથા ચરણોથી ચારવર્ણ અને આશ્રમોની ઉત્પત્તિ તે-તે ગુ્ઞો અને કર્મો પ્રમાણે થઈ છે; ભગવાનના મુખથી સત્ત્વપ્રધાન બ્રાહ્મણોની, બાહુથી સત્ત્વ-રજ મિશ્રિત ક્રત્રિયોની,જાંઘમાંથી રજોગુણ અને તમોગુણ, મિશ્રિત વૈશ્યવર્ણની તથા ચરણોથી તમોગુણપ્રધાન શૂદ્રોની ઉત્પત્તિ થઈ છે. એ જ પ્રમાણે કદય, જાંઘ, વક્ષસ્થળ અને મસ્તકથી બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમની પણ ઉત્પત્તિ થઈ છે. આ પ્રમાણે વર્ણાશ્રમના વિભાગવાળું સમગ્ર વિશ્વ ભગવાનથી જ ઉત્પન્ન થયું છે. ॥ ૨ ॥ આ ચારેય વર્ણોના લોકોમાંથી જે લોકો પોતાના જ પિતા પરમાત્માને ભજતા નથી, એટલું જ નહિ, તેમની અવગણના -અનાદર કરે છે અને પરિણામે પોતાના સ્થાનથી ભ્રષ્ટ થઈને અધોગતિને પામે છે. 1૩ ॥ એવા લોકો જે ભગવાનની કથા-સત્સંગ વગેરેથી વંચિત છે અને ભગવાનના સંકીર્તનાદિથી ઘણા દૂર છે, એવા બધા શૃદ્રાદિ આપ જેવા ભગવદ્દભક્તોની કૃપાને પાત્ર છે. || ૪ |! બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય - આ દ્વિજાતિ છે. તેથી વેદાધ્યયન વગેરે સંસ્કારોથી સમ્પન્ન હોવાથી ભગવાનનું સાંનિધ્ય પામવાની વિશેષ યોગ્યતા ધરાવે છે. આવો વિશેષ અષિકાર મળવા છતાં તેમાંના કેટલાક લોકો અજ્ઞાનવશ વેદોમાં વર્શવેલાં સકામ કર્મોના અનુષ્ઠાન અને ફળના વર્ણનથી ભ્રમિત થઈને મોહિત થતા રહે છે. 1૫ ॥ તેલોકો કર્મોનું રહસ્ય તો જાણતા નથી,બલ્કે અભિમાની અને મૂર્ખ હોય છે અને પોતાને જ પંડિત માને છે. આવા અભિમાની મૂર્ખ લોકો જે લોભામણી મધુરવાશીને કહ્યા કરે છે, જેને સાંભળીને અજ્ઞાની લોકો સ્વેચ્છાચારી બને છે. || ૬ || આવા લોકો રજોગુણથી ભરેલા હોય છે, તેમના મનોરથો પણ ભયંકર હોય છે. તેમની કામનાઓ અનંત હોય છે, તેઓ સર્પ જેવા અપાર ક્રોધી હોય છે. આવા દમ્ભી આચરણવાળા ઘમંડી અને પાપાચારી લોકો ઉલટા ભગવાનના ભક્તોની ઠેકડી ઉડાવે છે. ॥ ૭ | ૧. સ્થાનબ્રષ્ટાઃ | / ન શ્રીમદમાગવત ન વદન્તિ તેડન્યોન્યમુપાસિતસ્ત્રિયો 7 આવા સ્ત્રીલંપટ લોકો પરસ્પર સંસાર-સુખની વ્યર્થ ગૃહેષુ મૈુન્યપરેષુ ચાશિષઃ | ચર્ચામાં પોતાનો સમય નષ્ટ કરે છે અને સ્ત્રી-સહવાસમાં યજન્ત્યસૃષ્ટાત્નવિધાનદક્ષિણં જ તેમનું સર્વાધિક સુખ સીમિત રહે છે. તેવા અજ્ઞાની વૃત્તૈ પરં ઘનન્તિ પશૂતતદ્રિદઃ ॥ ૮॥ શ્રિયા વિભૂત્યાડભિજનેન વિધયા ત્યાગેન રૂપેણ બલેન કર્મણા ! જાતસ્મયેનાન્ધધિયઃ સહેશ્વરાન્‌ સતોડવમન્યન્તિ હરિપ્રિયાન્‌ ખલાઃ ॥૯॥ સર્વેષુ શશ્ત્તનુભૃત્સ્વવસ્થિતં યથા ‘ખમાત્માનમભીષ્ટમીશ્વરમ્‌ | વેદોપગીતં ચ ન કૃણ્વતેડબુધા શનોરથાનાં પ્રવદન્તિ વાર્તયા ॥૧૦॥ લોકે વ્યવાયામિયમધસેવા નિત્યાસ્તુ જન્તોર્ન હિ તત્ર ચોદના | વ્યવસ્થિતિસ્તેષુ [વિવાહયશ્ઞ- સૂરાગ્રહૈરાસુ નિવૃત્તિરિષ્ટા ॥ ૧૧।। પનં ચ ધર્મેકફલે યતો વૈ જ્ઞાન સવિજ્ઞાનમનુપ્રશાન્તિ ! ગૃહેષુ ઘુગ્જન્તિ કલેવરરય મૃત્યું તત પશ્યત્તિ દુરન્‍્તવીર્યમ્‌ ॥ ૧૨॥॥ યદ ઘ્રાણભક્ષો વિહિતઃ સુરાયા- સ્તથા પશોચલભનં ન હિંસા ખેવં ભવાયઃ પ્રજયા ત રત્યા ઉમ વિશુદ્ર ત [વિદુઃ સ્વધર્ષમ્‌ 1૧૩॥ લોકો અન્નદાન અને દક્ષિણા વિનાના અવિધિપૂર્વક યશો કરે છે. પોતાની આજીવિકા માટે પશુઓની હત્યા કરીને પોતાની ઇન્દ્રિયો તૃપ્ત કરે છે. આવા લોકો યજ્ઞોની ઉપાસનાના નામે હિંસા આદિનું પાપ પોતાના ખાતામાં ઉમેચય છે, તે વાતને પણ જાણતા નથી. ૮ || આવા દુટ્લોકો ધ્ન-વૈભવ, ઊચું ફુળ, વિઘા, દાન, સૌંદર્ય, બળ અને કર્મ વગેરેના કારણે ઘમંડથી બહેકી જાય છે અને મદાન્ધ થઈને ભગવાનની અને ભગવાનના પ્રિય ભક્તોની તથા સંત-મહાત્માઓની નિંદા કરે છે. | ૯ ॥| જે રીતે આકાશ સમાનરૂપે સર્વત્ર વ્યાપ્ત છે તે જ રીતે પરમાત્મા તમામ દેહધારીઓની અંદર-બહાર સર્વત્ર, પરિપૂર્ણ છે. વેધોએ પણ આ વાતનું વારંવાર સમર્થન કર્યુ છે. પરંતુ તે અજ્ઞાની લોકો આ સળી વાતોને સાંભળતા નથી, આનાથી વિપરીત અનેક ત્રકારના મનોસ્થોની વ્યર્થ વાતો પરસ્પર કહે-સાંભળે છે. | ૧૦ ॥ જીવોની મૈથુન, માંસ અને મદ્યસેવન તરફ સ્વાભાવિક જ પ્રવૃત્તિ હોય છે, આ ત્રશેષ પ્રવૃત્તિઓ પતન કરનારી છે. શસ્ત્રમાં લગ્ન પછી :હતુકાળમાં સ્ત્રી-સહવાસ અને સૌત્રામલિ યજ્માં સુરાને માત્ર સૂંધવાનું જે વિધાન બતાવ્યું છે, તેમાં શાસ્ત્રનો અભિપ્રાય આ બધી ચીજોથી દૂર ચ્હેવાનો જ છે. લોકોની જે આ પદાર્થો પ્રત્યે લોલુપતા છે તેને સમેત કરવા માટે જ શાસ્ત્રે તેના સેવનની સીમા બાંધો દીધી છે. ॥1૧ ॥ પનનો શ્રેષ્ઠ ઉપયોગ એ છે કે, તેને ધાર્મિક કાર્યોમાં વાપરવામાં આવે, કારણ કે, ધર્મથી જ્ઞાન પ્રાપ્ત થાય છે, જ્ઞાનથી પરમાત્મતત્્વનો અનુભવ અને પરમશાંતિ મળે છે. પરંતુ જે લોકો ધનને માત્ર ઘર બનાવવામાં તથા અન્ય સાંસારિક કામોમાં ખર્ચ કરે છે તે લોકો આ શરીરને ભરખી જનારા ભયંકર કાળને જોતા નથી. ॥૧૨ ॥ સૌત્રામજ્રિ યજ્ઞમાં સુરાને સુંપવાનું જ વિધાન કરવામાં આવ્યું છે (તેને પીવાનું નહિ), યજ્રમાં પશુનો સ્પર્શ કરવાનું. જ વિધાન છે (તેને મારવાનું નહિ), એ જ રીતે મૈથુન પણ સંતતિ-પરંપરા માટે જ માન્ય છે (રતિ માટે નહિ). આ જે વિશુદ્ધ ધર્મો છે તેને તેઓ જાણતા નથી. 1૧૩ |!

  1. સ્વમાત્માન | અ૦પ] અગિયારમો સંધ 825 થે ત્વનેવંવિદોડસન્તઃ સ્તબ્ધાઃ સદભિથાનિનઃ । પશૂન્‌કુહ્યન્તિ વિસબ્ધાઃ પ્રેત્ય ખાદન્તિ તે ચ તાન્‌ | ૧૪॥ દ્વિષન્તઃ પરકાવેષુ સ્વાત્માનં હરિમીશ્વરમ્‌ | મૃતકે સાનુબન્ધેડસ્મિન્‌બદ્ધસ્નેહાઃ પતન્ત્યધઃ ॥ ૧૫॥ થે કૈવલ્યમસમ્પ્રામા યે ચાતીતાશ્ચ મૂઢતામ્‌ | ગ્રૈવર્ગિકા હ્ક્ષણિકા આત્માનં ઘાતયન્તિ તે ॥ ૧૬॥ એત આત્મહનોડશાન્તા અજ્ઞાને જ્ઞાનમાનિનઃ । સીદન્સ્યકૃતકૃત્યા વૈ કાલધ્વસ્તમનોરથાઃ ॥ ૧૭॥ હિત્વાડત્યાયાસરચિતા ગૃહાપત્યસુહચ્છિયઃ | તમો વિશન્ત્યનિચ્છન્તો વાસુદેવપરાફ્મુખાઃ ।। ૧૮! રજોજય કસ્મિન્‌ કાલે સ ભગવાન્‌ કિંચર્ણઃ કીદૅશો નૃભિઃ | નામ્ના વા કેન વિધિના પૂજ્યતે તદિહોચ્યતામ્‌ | ૧૯॥ કરભ#%ન ઉવાચ કૃતં ત્રેતા દ્વાપર ચ કલિરિત્યેષુ કેશવઃ | નાનાવર્ણાભિધાકારો નાનૈવ વિધિનેજ્યતે ॥ ર૦॥ કૃતે શુક્લશ્ચતુર્બાહુર્જટિલો વલ્કલામ્બરઃ | કૃષ્ણાજિનોપવીતાક્ષાન્‌ બિભ્રદ્‌ દણ્ડકમણ્ડલૂ ॥ ૨૧॥ મનુષ્ઘાસ્તુ તદા શાન્તા નિર્વેરાઃ સુહદઃ સમાઃ । યજત્તિ તપસા દેવં શમેન ચ દમેન ચ |ર૨॥ આ પ્રકારનો જે વિશુદ્ધ ધર્મ છે, તેને ન જાણનારા ઘમંડી લોકો પોતાની વાતને પકડી રાખે છે અને પોતાની જ વાતોમાં શ્રદ્ધા રાખીને નિર્દયતાપૂર્વક મૂંગા પશુઓની હત્યા કરે છે. મર્યા પછી તે જ પશુ તે મારનારને ખાય છે. ॥ ૧૪ ॥ આવા લોકો આ મરણધર્મી શરીરમાં તથા પોતાના પરિવારમાં જ પોતાની મમતાને બાંધી રાખે છે. તેઓ અન્ય. લોકોનો હષ કરે છે; ‘ભગવાન શ્રીહરિ જ બધાંનો આત્મા છે,” એ વાતને તે જાણતા નથી. ।! ૧૫ || આવા મૂઢલોકોને મોક્ષ તો ૬ર રહ્યો, તે તો મૂર્ખતાની સીમા પણ ઓળંગી ચૂક્યા છે અર્થાત્‌ મહામૂઢ છે. આવા લોકો ધર્મ, અર્થ અને કામ આ ત્રણ જ પુરુષાર્થ માને છે કેં જે ક્ષણભંગુર -નાશવાન છે. આ પ્રમાણે સકામ કર્મોના ચક્કરમાં ફસાયેલા લોકો પોતાના જ આત્માને હણે છે. 1૧૬ |! આ પ્રમાજ્ઞે પોતાના જ આત્માને હણનારાઓને કયારેય શાંતિ મળતી નથી. તેમણે અશાનને જ જ્ઞાન માની લીધું છે. મનુષ્યશરીર પરમાત્માની પ્રાપ્તિને માટે મળ્યું છે, પરંતુ તે આવા અમૂલ્ય જીવનને પ્રાપ્ત કરીને પણ પરમ લાભથી વંચિત રહી જાય છે અને દુઃખ ભોગવતા રહે છે. તેમના મનોરથો ક્યારેય પૂરા થતા નથી. || ૧૭ || આવા લોકો ભગવાનની ભક્તિથી સંપૂર્ણપણે વિમુખ રહે છે. અતિશય કષ્ટ ઉઠાવીને ભારે પરિશ્રમથી જે તેમશે ઘર, પુત્ર, મિત્રવર્ગ, ધન-સંપત્તિ એકઠી કરી હોય છે તેને ન ઇચ્છવા છતાં પણ છોડીને જવું જ પડે છે અને નરકોમાં જાય છે. (આ પ્રમાણે આપે “ભગવાનની ભક્તિ ન કરનારાઓની શી ગતિ થાય છે’ તેમ પૂછયું હતું, તે મેં બતાવ્યું.) !! ૧૮ ॥ હ નિપિરાજાએ પૂછ્યું - હે યોગીશ્વરો! આપ કૃપા કરીને જણાવો કે, ભગવાન ક્યા સમયે કયા રંગ (વર્ણ) અને કઈ આકૂતિનો સ્વીકાર કરે છે અને મનુષ્યો કાં નામોથી અને વિધિઓથી તેમની ઉપાસના કરે છે? । ૧૯ || ન નવમા યોગીશ્વર શ્રીકરભાજનજીએ કહ્યું - રાજન્‌! સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલિ—આ ચાર યુગોમાં કેશવ ભગવાનનાં અનેક રંગ, નામ અને આકાર હોય છે તથા અનેક વિષિઓથી તેમની પૂજા કરવામાં આવે છે. ॥ ૨૦ ॥ સતયુગમાં ભગવાનના શ્રીવિગ્રહનો રંગ શ્વેત હોય છે. તેમને ચાર ભુજાઓ અને મસ્તક પર જટા હોય છે તથા તેઓ વલ્ક્લ વસ્ત્ર પરિધાન કરે છે. કાળા મૃગનું ચર્મ, યજ્ઞોપવીત, સ્દ્રાક્ષની માળા, દંડ અને કમંડળ તેઓઃધારણ કરે છે. ॥ ૨૧ ॥ સતયુગમાં મનુષ્યો ખૂબ જ શાંત, પરસ્પર વેરરહિત, બધાંના હિતૈષી અને સમદર્શી હોય છે. તે લોકો ઇન્દ્રિયો અને શ્રનને વશમાં રાખીને ધ્યાનરૂપી તપસ્યા દ્વારા સર્વના પ્રકાશક પરમાત્માની આરાધના કરે છે. || ૨૨ ॥ 626 શ્રીમદભાગવત, [અ૦૫ રહેસઃ સુપર્ણો વૈકુણ્ઠો ધર્મો યોગીશ્વરોડમલઃ | ઈશ્વરઃ પુરુષોડવ્યક્તઃ પરમાત્મેતિ ગીયતે ॥ ૨૩॥ ત્રેતાયાં રક્તવર્ણોડસૌ ચતુર્બાહુસ્ત્રિમેખલઃ હિરણ્યકેશસ્ત્યય્યાત્મા સુકસુવાલુપલક્ષણઃ ॥ ર૪॥ તં તદા મનુજા દેવં સર્વદેવમયં હરિમ્‌। યજત્તિ વિધ્યા ત્રય્યા ધર્મિષ્ઠા બ્રહ્મવાદિનઃ || ર૫॥ વિષ્ણુર્યજ્ઃ પૃશ્નિગર્ભઃ સર્વદેવ ઉરુક્રમઃ | વૃષાકપિર્જયન્તશ્વ ઉરુગાય ઈતીર્યતે | ર૬॥ દ્વાપરે ભગવાગ્છયામઃ પીતવાસા નિજાયુધઃ । શ્રીવત્સાદિભિરડકૈશ્ષ લક્ષણૈરુપલક્ષિતઃ || ર૭॥ ર્ત તદા પુરુષ મર્ત્યા મહારાજોપલક્ષણમ્‌ | થજત્તિ વેદતન્ત્રાભ્યાં પરં જિજ્ઞાસવો નૃપ ॥ ર૮॥ નમસ્તે વાસુદેવાય તમ: સફરર્ષણાય ચ | પ્રધુમ્નાયાનિરુદ્રાય તુભ્યં ભગવતે તમઃ | ર૯॥ નાશઘણાય ત્રષયે પુરુષાય મહાત્મને ! વિદ્યેશ્વરાય વિશ્વાય સર્વભૂતાત્મને નમઃ || ૩૦॥ ઈતિ દ્વાપર ઉર્વીશ સ્તુવન્તિ જગદીશ્વરમ્‌ ! નાનાતન્ત્રવિધાનેન કલાવપિ યથા શૃણુ 1 ૩૧॥ કૃખાવ્ ત્વિષાકકૃષ્ણં સાજ્ઞોપાજ્ઞસ્ત્રપાર્પદમ્‌ચ | થશેઃ સકીર્તનપ્રામર્મજન્તિ હિ સુમેધસઃ ॥ ૩ર॥ ઇજ તે યુગમાં લોકો હંસ, સુપર્ણ, વૈકુંઠ, ધર્મ, યોગેશ્વર, અમલ, ઈશ્વર, પુરુષ, અવ્યક્ત અને પરમાત્મા -એ નામો દ્વારા ભગવાનના ગુજ અને લીલાઓનું ગાન કરે છે. । ૨૩ ॥ ચજન્‌!ત્રેતાયુગમાં ભગવાનના શ્રીવિગ્રહનો રંગ લાલ હોય છે. ચાર ભુજા અને કટિપ્રદેશમાં ત્રણ મેખલા હોય છે. તેમના કેશ સોનેરી હોય છે. તેઓ વેદો વડે પ્રતિપાદિત યશના ડૂપમાં રહીને સુફ,સુવા વગેરે યશપાત્રોને ધારણ કરેછે. ॥ ૨૪ ॥. આ યુગમાં મનુષ્યો પોતાના ધર્મમાં નિષ્ઠાવાળા અને વેદોના અધ્યયન-અધ્યાપનમાં ખૂબ પ્રવીણ હોય છે. તે લોકો ઝગ્વેદ, યજુર્વેદ અને સામવેદરૂપી વેદત્રયી દ્વારા સર્વદેવસ્વરૂપ દેવાધિદેવ ભગવાન શ્રીહરિની આરાધના કરે છે. ॥ ૨૫ | આત્રેતાયુગમાં અધિકાંશ લોકો વિષ્ણુ, યશ, પૃશ્નિગર્ભ, સર્વદેવ, ઉરુક્રમ, વૃષાકપિ,જયન્ત અને ઉરુગાય વગેરે નામોથી તેમના ગુણ અને લીલા વગેરેનું કીર્તન કરે છે. । ૨૬ |! રાજન્‌! દ્વાપરયુગમાં ભગવાનના શ્રીવિગ્રહનો રંગ શ્યામવર્ણનો હોય છે. તેઓ પીતાંબર તથા શંખ, ચક્ર, ગદા વગેરે પોતાનાં આયુધો ધારણ કરે છે. વક્ષઃસ્થળ પર શ્રીવત્સનું. ચિહ્ન,ભૃગુલાઝકન, કૌસ્તુભમળિ વગેરે ચિહ્નોથી ઓળખાય છે.॥૨૭॥ તે સમયે જિજ્ઞાસુ મનુષ્યો મહારાજાઓનાં ચિહ્નો— છત્ર, ચામર વગેરેથી યુક્ત પરમપુરુષ ભગવાનની વૈદિક અને. ધર્મશાસ્ત્રોએ સૂચવેલ વિધિથી આરાધના કરે છે. |! ૨૮ || તે લોકો આ પ્રમાણે ભગવાનની સ્તુતિ કરે છે - “હે જ્ઞાનસ્વરૂપ ભગવાન વાસુદેવ તથા ક્રિયાશક્તિરૂપ સંકર! અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ. ભગવાન પ્રદુમ્ન અને અનિરુદ્ધના રૂપમાં અમે આપને નમસ્કાર કરીએ છીએ. ત્દષિ નારાયણ, મહાત્મા નર, વિશ્વેશ્વર, વિશ્વરૂપ અને સર્વભૂતાત્મા ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ.’॥ ૨૯-૩૦ ॥ રાજન્‌! દ્વાપરયુગમાં લોકો આ પ્રમાણે જગદીશ્વર ભગવાનની સ્તુતિ કરે છે. આ જ પ્રમાણે કળિયુગમાં પબ્ર અનેક ધર્મશાસ્ત્ર પ્રમાણે ભગવાનની જેવી પૂજા કરવામાં આવે છે, તેનું વર્ણન સાંભળો. । ૩૧ || કળિયુગમાં ભગવાનનો રંગ કૃષ્ણ (શ્યામ) હોય છે, પરંતુ કાંતિથી ઇન્દ્રનીલમણિ જેવા ઉજ્જ્વળ હોય છે અર્થાત્‌ તેમનું રૂપ અત્યંત મનોહર હોય છે. તેઓ જીવોને પોતાની તરફ ખેંચીને આનંદિત કરે છે. તેઓ હદયાદિ અંગો, ઉપાંગો, અસ્ત્રો અને સુનદાદિ પાર્ષદોથી ઘેરાયેલા રહે છે. આ યુગમાં શ્રેષ્ઠ બુદ્ધિના લોકો તેમનાં નામ, ગુણ, લીલા વગેરેના કીર્તનની પ્રધાનતા હોય એવા યજ્ઞોથી આરાધના કરે છે. | ૩૨ || ૨. તથા | ૨. સાહોપારં સપાર્ષદમ્‌ 1, અ૦પ] અગિયારમો સ્કંધ 627 ધ્ય સદા પરિભવઇ્નમભીષ્ટદોર્હ તીર્થાસ્પદેં શિવવિરિગ્ચિનુતં શરણ્યમ્‌ | ભૃત્યાર્તિડં પ્રણતપાલ ભવાબ્કિપોતં વન્દે મહાપુરુષ તે ચરણારવિન્દમ્‌ ॥ ૩૩॥। ત્યક્ત્વા સુદુસ્ત્યજસુરેપ્સિતરાજ્યલક્ષ્મી૧ ધર્મિષ્ઠ આર્યવચસા યદગાદરણ્યમ્‌ | માયામૃગે દઘિતયેપ્સિતમન્વધાવદ્‌ વન્દે મહાપુરુષ તે ચરણારવિન્દમ્‌ ॥ ૩૪॥ એવં યુગાનુરૂપાભ્યાં ભગવાન્‌ યુગવર્તિભિઃ । મનુજૈરિજ્યતે રાજન્‌ શ્રેયસામીશ્વરો હરિઃ ॥ ૩૫॥ કલિં સભાજયન્ત્યાર્યા ગુણજ્ઞાઃ સારભાગિનઃ | યત્ર સકીર્તનેનૈવ સર્વઃ સ્વાર્થોડભિલભ્યતેરે | ૩૬॥ ન હ્યતઃ પરમો લાભો દેહિનાં ભ્રામ્યતામિહ | યતો વિત્દેત પરમાં શાન્તિ નશ્યતિ સંસૃતિઃ ॥ ૩૭॥ કૃતાદિષુ પ્રજા રાજન્‌ કલાવિચ્છન્તિ સમ્ભવમ્‌ | કલી ખલુ ભવિષ્યત્તિ નારાયણપરાયણાઃ | ૩૮॥ ક્વચિત્‌ કવચિન્મહારાજ દ્રવિડેષુ ચ ભૂરિશઃ । તાપ્રપર્ણી નદી યત્ર કૃતમાલા પયસ્વિની | ૩૯॥ કાવેરી ચ મહાપુણ્યા પ્રતીચી ચ મહાનદી | થે પિબન્તિ જલં તાસાં મનુજા મનુજેશ્વર | પ્રાયો ભક્તા ભગવાતિ વાસુદેવેડમલાશયાઃ ॥ ૪૦॥ તે લોકો ભગવાનની આ પ્રમાણે સ્તુતિ કરે છે - “હે શરશ્ઞાગતવત્સલ પ્રભુ! હે મહાપુરુષ! આપના ચરણકમળમાં અમે વારંવાર ગ્રજ્ઞામ કરીએ છીએ. આપના ચરણકમળ નિત્ય ધ્યાન કરવા યોગ્ય છે, ધ્યાન કરનારાઓનાં તમામ પ્રકારનાં દુઃખોનો આપ અંત કરવાવાળા છો, ભક્તોને ઇચ્છિત વસ્તુ પ્રદાન કરવાવાળા છો, આપ તીર્થરૂપ છો. શિવ અને બ્રહ્માજી વગેરે દેવતાઓ હંમેશાં આપની વંદના કરે છે. આપ શ્રણ લેવા યોગ્ય છો. ભક્તોની બધા પ્રકારની વિધ્ન-બાધાઓને દૂર કરવાવાળા છો. સંસાર-સાગરને પાર કરવા માટે નૌકા સમાન છે, એવા આપનાં ચરણકમળની અમેવારંવાર વંદના કરીએછીએ. || ૩૩ ॥ હે ધર્મની મર્યાદાના પાલક! હે મહાપુરુષ! અમે આપનાં ચરણ્રકમળમાં વારંવાર પ્રણામ કરીએ છીએ. અયોધ્યાની રાજ્યલક્ષ્મી, જેના માટે દેવતાઓ પણ લાલસા સેવે છે, એવી . અપાર રાજ્યલક્ષ્મીનો કે જેનો ત્યાગ કરવો અન્ય લોકો માટે અત્યંત કઠણ છે,પરંતુ આપનાં આ ચરણકમળ પૂજ્ય પિતાશ્રીના વચનનું પાલન કરવા માટે તેને છોડીને વનમાં ચાલ્યાં ગયાં. જ્યારે પ્રિયપત્ની સીતાએ માયામૃગની આપની પાસે ઇચ્છા કરી ત્યારે આપનાં આ ચરણકમળ તે માયામૃગની પાછળ-પાછળ દોડવાં લાગ્યાં; એવા આપના ચરણકમળને અમારા કોટિ-કોટિ પ્રણામ છે.॥૩૪॥ રાજન્‌! આ પ્રકારે વિભિન્ન યુગના લોકો પોતપોતાના યુગને અનુરૂપ નામ અને રૂપ દ્વારા [વેભિન્ન પ્રકારે ભગવાનની આરાધના કરે છે. એમાં સંદેહ નથી કે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બધા જ પુરુષાર્થોના એકમાત્ર સ્વામી તો શ્રીહરિ જ છે. || ૩૫ ॥ ગુજ્ોને જાણવાવાળા, ગુણગ્રાઢી ઉત્તમ પુરુષો પ્રત્યેક યુગમાં કલિયુગની પ્રશંસા કરે છે. કારણ કે, આ યુગમાં માત્ર ભગવાનના નામ-સંકીર્તનથી જ બધા પુરુષાર્થો સિદ્ધ થઈ જાય છે.॥૩૬ ॥ દેહાભિમાની જીવો, જે આ સંસારમાં આવાગમનરૂપી ચક્કર કાપતા રહે છે તેમના માટે ભગવાનનું નામ-સંકીર્તન એક * એવું સરળ સાધન છે કે, જેનાથી પરમશાંતિ મળે છે અને આવાગમનના ફેરા સદાને માટે ટળી જાય છે. મનુષ્ય માટે આથી વિશેષ બીજો કોઈ લાભ નથી. || ૩૭ || રાજન્‌! સતયુગ વગેરેમાં ઉત્પન્ન થયેલા લોકો પણ, “તેમનો જન્મ કળિયુગમાં થાય’ એવી કામના કરે છે. કેમકે, કલિયુગમાં ક્યાંક-ક્યાંક ભગવાન નારાયણના શરણાગત અને તેમના,આશ્રયમાં રહેવાવાળા અનેક ભક્તો થશે. | ૩૮ ॥ ક રાજન્‌! કલિયુગમાં દ્રવિડદેશમાં (દક્ષિણ ભારતમાં) ઘછ્ધી ભક્તો થશે, અન્ય સ્થાનોમાં તો ક્યાંક-ક્યાંક થશે. જ્યાં તાપ્રપર્લ, કૃતમાલા, પયસ્વિની, પરમ પવિત્ર કાવેરી, મહાનદી અને પશ્ચિમવાહિની કૃતમાલા (વેગો) નામની નદીઓ વહે છે. હે રાજન્‌! જે લોકો આ પવિત્ર નદીઓનું જળ પીએ છે, તેમનું અંતઃકરણ મુદ્ધ થઈ જાય છે અને તેઓ ભગવાન વાસુદેવના ભક્ત બની જાય છે. || ૩૯-૪૦ ॥ ૧, ન્રાજલક્્મી | ર. સ્વાર્થોડપિ લભ્યતે 1 1 1553 ] શ૦ ૫૦ સ૦ (ળ્ડ-2 ) ગુઝર 49 628 શ્રીમદભાગવત [અન્‍પ દેવર્ષિભૂતાસનૃણાં પિતૃણાં ન કિક્રરો નાયમૃણી ચ રાજન્‌ | સર્વાત્મના યઃ શરણં શરણ્યં ગતો મુકુન્દ પરિહત્ય કર્તમ્‌ 1૪૧॥ સ્વપાદમૂલ ભજતઃ પ્રિયસ્ય ત્યક્તાન્યભાવસ્ય હરિઃ વિકર્મ યચ્ચોત્પતિતં કથગ્ચિદ્‌ ધુતોતિ સર્વ હૃદિ સતન્નિવિષ્ટઃ 1૪૨॥ પરેશઃ | નારદ 6વાજ ધર્માન્‌ ભાગવતાનિત્યં શ્રુત્વાથ મિથિલેશ્વરઃ | જાયન્તેયાન્‌ મુનીન્‌ પ્રીતઃ સોપાધ્યાયો હ્યપૂજયત્‌ | ૪૩॥ તતોડન્તર્દધિરે સિદ્ધાઃ સર્વલોકસ્ય પશ્યતઃ | રાજા ધર્માનુપાતિષ્ઠશ્વાપ પરમાં ગતિમ્‌ | ૪૪॥ ત્વમપ્યેતાન્‌ મહાભાગ ધર્માન્‌ ભાગવતાગ્છુતાન્‌ | આસ્થિતઃ શ્રદ્ધયા યુક્તો નિઃસદ્રો યાસ્યસે પરમ્‌ ॥ ૪૫॥ મુવયોઃ ખલુ દમ્પત્યોર્યશસા પુરિતં જગત્‌ | પુત્રતામગમદ્‌ યદ વાં ભગવાનીશ્વરો હરિઃ ॥૪૬॥ દર્શનાલિગ્રનાલાપૈઃ શયનાસનભોજનેઃપ | આત્મા વાં પાવિતઃ કૃષ્ણે પુત્રસ્નેહં પ્રુર્વતોઃ ॥ ૪૭॥ વૈરેણ વં નૃપતઘઃ શિશુપાલપૌણ્ડૂ-૨ શાલ્વાદયો ગતિવિલાસવિલોકનાધઃ | ધ્યાયન્ત આકૃતધિયઃ* શયનાસનાદો* તત્સામ્યમાપુરનુરક્તાધિયાં પુનઃ કિમ્‌ ॥ ૪૮॥। શરણ લેવાયોગ્ય એકમાત્ર ભગવાન જ છે. જે ભક્ત પૂર્ણરૂપે ભગવાનને શરણ થાય છે તે દેવો, ત્દષિઓ, પિતૃઓ, પરિવાર અને અતિથિ આ બધાના ત્રદણમાંથી મુક્ત થઈ જાય છે. તે આ બધામાં કોઈનો પણ દાસ બનતો નથી અને તેમનો જાણી રહેતો નથી. તે બધી જ કામવાસનાઓથી અને કર્મબંધનથી પૂર્ણરૂપે મુક્ત થઈને મુક્તિ અને પ્રેમાસ્પદ ભગવાનને પ્રાપ્ત થઈ જાય છે. ॥। ૪૧ ॥ જે પ્રેમીભક્ત ભગવાનની અનન્ય ભાવથી શરણાગતિ લેછે તે ભક્તોનાં પાપકર્મ ભૂંસાઈ જાય છે. કદાચ કોઈ પાપકર્મ અથવા નિષિદ્ધ કર્મ થઈ જાય તો સર્વેશ્વર ભગવાન શ્રીહરિ કે જે બધાના કદયમાં બિરાજમાન છે તે પોતે તેના હદયમાંથી પાપવાસનાઓને ધોઈને તેને શુદ્ધ કરી દે છે. ૪૨ || નારદજી કહે છે -વસુદેવજી મિથિલાનરેશ નિમિરાજા આ નવ યોગીશ્રરો પાસેથી આ પ્રમાણે ભાગવતધર્મોનું વર્લન સાંભળીને ખૂબ જ આનંદિત થયા. તેમણે પોતાના ત્દત્વિજ અને આચાર્યોની સાથે ત્રષભનંદન* નવ યોગીશરોનું પૂજન કર્યું. 1૪૩ | આ પછી આ બધા લોકોની સામે જ તે સિદ્ધ મહાપુરુષો અંતર્ધાન થઈ ગયા. વિદેઠરાજ નિમિએ તેમની પાસેથી સાંભળેલા ભાગવતધર્મનું આચરણ કર્યું અને પરમગતિને ગ્રાપ્ત થયા. | ૪૪ ॥ અત્યંત ભાગ્યવાન વસુદેવજી! મેં આપની સામે જે ભાગવતધર્મોનું વર્શન કર્યું છે, તેનું તમે શ્રદ્ધા સાથે આચરણ કરશો તો અંતમાં બધી આસક્તિઓથી છૂટીને ભગવાનના પરમપદને પ્રાપ્ત થશો. ॥ ૪૫ ॥ વસુદેવજી! તમારા અને દેવકીજીના યશથી સંપૂર્ણ જગત પરિપૂર્ણ થઈ ગયું છે, કેમકે, સર્વશક્તિમાન ભગવાન શ્રીકૃષ્ણ તમારા પુત્રરૂપે પધાર્યા છે. |! ૪૬ |! તમે લોકોએ ભગવાનનાં દર્શન, આલિંગન તથા વાતચીત કરવી, તેમને પોઢાડવા, બેસાડવા, ભોજન કરાવવું, વગેરેના માધ્યમથી વાત્સલ્ય-સ્નેહં કરીને પોતાનું હદય શુદ્ધ કરી લીધું છે. અર્થાત્‌ તમે પરમ પવિત્ર થઈ ગયા છો. || ૪૭ ॥। વસુદેવજી! શિશુપાલ, પૌંડ્ક અને શાલ્વ વગેરે રાજાઓ તો શ્રીકૃષ્ણનું સતાં, બેસતાં, ખાતાં, પીતાં, ઊઠતાં, વેરભાવથી સ્મરજ્ય કરતા હતા તો પણ તેમની ચિત્તવૃત્તિ શ્રીકૃષ્ણાકાર થઈ ગઈ અને તેઓ સારૂપ્ય-મુક્તિના અધિકારી બની ગયા. તો પછી આપ પ્રેમભાવ અને અનુરાગથી શ્રીકૃષ્ણનું ચિંતન કરતા રહ્યા છો તો આપને શ્રીકૃષ્ણની પ્રાપ્તિ થવામાં કોઈ સંદેહ છે? 1૪૮ ॥ ૨. ્રશષ્યાસનભોજનેઃ । ૨. શિમુપાલમાલ્વપૌજડાદયો । ૩. આકૃતિથિયઃ | ૪. શયનાશનાદો !
  • આ પ્રકારે નવ યોચીશ્રોનું પ્રકરણ મરણાગતિથી પ્રારંભ ઘયું અને આ પ્રસંગનો અંત પણ શરણાગતિમાં જ છે અને આત્યત્તિક શ્રયપ્રાષતિનું, સર્વાત્તમ સાધન પણ રારણાગતિ જ છે એવું પ્રતિપાદિત થયું. ૬ સા યોગીશરોના પિતા ભગવાન ગ્લપભદેવ છે અને શ્લોકમાં ‘જાયનતેયાન્‌ શબ્દથી તેમની માતાનું નામ જયન્તી છે એમ સમજવું. 1 155૩1 અનંદ] અગિયારમો સ્કંધ 629 માડપત્યબુદ્ધિમકૃથાઃ કૃષ્ણે સર્વાત્મનીશ્રરે* । માયામનુષ્યભાવેન ગૂઢૈશ્વર્યે પરેડવ્યયે | ૪૯ ભૂભારાસુરરાજન્યહન્તવે ગુપ્તયો સતામ્‌ | અવતીર્ણસ્ય નિર્વૃત્ધૈ યશો લોકે વિતન્યતે || ૫૦॥ શ્રંયુક ઉશચ* એતચ્છુત્વા મહાભાગો વસુદેવોડતિવિસ્મિતઃ | _ દેવકી ચ? મહાભાગા જહતુર્મોહમાત્મનઃ | ૫૧॥ ઇંતિહાસમિમં પુણ્યં ધારયેદ્‌ યઃ સમાહિતઃ | સ વિધૂષેહ શમલં બ્રહ્મભૂયાય કલ્પતે | ૫૨॥ વસુદેવજી! તમે શ્રીકૃષ્ણને માત્ર તમારા પુત્ર જ ન સમજો. તેઓ સર્વાત્મા, સર્વેશ્વર, કારણાતીત અને અવિનાશી છે. તેમશે લીલા માટે મનુષ્યરૂપ પ્રગટ કરીને પોતાનું એશ્વર્ય છુપાવી રાખ્યું છે. ॥ ૪૯ ॥ તેઓ પૃથ્વીને ભારરૂપ રાજાના રૂપમાં રહેલા અસુરોનો સંહાર કરવા અને સત્પુરુષોનું રક્ષણ કરવા અવતર્યા છે અને તેમની કીર્તિનું ગાન કરીને જીવોને પરમશાંતિ અને મુક્તિ મળે છે. 1૫૦ ॥ શ્રીશુકદેવજી કહે છે - પ્રિય પરીક્ષિત! નારદજીના મુખેથી આ બધું સાંભળીને પરમ ભાગ્યવાન વસુદેવજી અને પરમ ભાગ્યવતી દેવકીજી અત્પંત આનંદ સાથે વિસ્મિત થઈ ગયાં. તેમનામાં જે કાંઈ માયા-મોહ શેષ હતાં તેને તેમણે તે જ ક્ષણે છોડી દીધાં. ।। ૫૧ || રાજન્‌! આ ઇતિહાસ પરમ પવિત્ર છે. જે એકાગ્રચિત્તથી આને હૃદયસ્થ કરે છે તે પોતાનો તમામ શોક-મોહ દૂર કરીને બ્રહ્મપદને પ્રાપ્ત થાય છે. | પ૨ ॥ —ક્- ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમર્હસ્યાં સંહિતાયાં એકાદશસ્કન્ધે પગ્ચમોડધ્યાયઃ ॥ ૫ || આગિયારમા સ્કંધ-અંતર્ગત પાંચમો અધ્યાય સમાપ્ત.