, ઇસમો અધ્યાય માર્કડેયજીને ભગવાન શંકરનું વરદાન સૂત ઉવર સૂતજી કહે છે - શૌનકાદિ ઝ્રપિઓ! માર્કફડેમમુનિએ આ પ્રમાણે ભગવાન નારાયણ દ્વારા રચેલી યોગમાયાના સ એવમનુભૂલેદૈ નારયણવિનિર્મિતમ્ | જેબજનો અનુભ ક્ય. અને આ મામાથી યુન્ત થવા મટે વૈભવં યોગમાયાયાસ્તમેવ શરણં યયૌ |૧॥ માર્ક ઉલાર2 પ્રપન્નોડસ્મ્યડધ્રિમૂલં તે પ્રપશ્ઞાભયદં હરે | યન્માયયાપિ વિબુધા મુહ્યન્તિ જ્ઞાનકાશયાર્ગે ॥ ૨॥ સૂત ઉવાજ તશેવંષ નિભૃતાત્માનં વૃષેણ દિવિ પર્યટત્ | રદ્રાણ્યા ભગવાન્ સુદ્રો દદર્શ સ્વગૈર્વુતઃ ॥ ૩॥ અથોમા તમૃર્ષિ વીક્ય ગિરિશં સમભાષત | પશ્ધેમં ભગવન્ વિપ્રં નિભૃતાત્મેન્દ્રિયાશયમ્ ॥૪॥। માયાપત્તિ ભગવાનનું શરણ જ એકમાત્ર ઉપાય છે, એવો. નિશ્ચય કરીને તેમના શરણમાં સ્થિત થઈ ગયા. ૧ || માર્કણ્ડેયજીએ (મનમાં જ) કહ્યું - પ્રભુ! આપની માથા ખરેખર પ્રતીતિમાત્ર હોવા છતાં પણ સત્યજ્ઞાન જેવી પ્રકાશિત થાય છે અને મોટા-મોટા વિદ્વાનો પણ તેના પ્રભાવથી મોહિત થઈ જાય છે. આપના શ્રીચરણકમળ જ શરણાગતોને અભયદાન આપે છે. તેથી મેં તેમનું શરણ લીધું છે. ॥૨ ॥ સૂતજી કહે છે - માર્કટ્ડેયજજી આ પ્રમાણે શરજ્ઞાગતભાવમાં તન્મય થઈ રહ્યા હતા, તે જ સમથે ભગવાન શંકર, ભગવતી પાર્વતીજી કેટલાક ગણોની સાથે નંદી પર બેસીને આકાશમાર્ગે વિચરણ કરતાં ત્યાં આવ્યાં અને માર્કફડેયજીને તે જ અવસ્થામાં જોયા. ।। ૩ |! જયારે ભગવતી પાર્વતીજીએ માર્કફ્ડેયજીને ધ્યાનાવસ્થામાં જોયા, ત્યારે તેમનું હદય વાત્સલ્પભાવથી ઊભરાઈ ગયું. તેમણે ભગવાન શંકરને કહ્યું - “ભગવન! જરા આ બ્રાહ્મણદેવ તરફ તો જુઓ! જેમ તોફાન શાંત થયા પછી સમુદ્રની લહેરો અને માછલીઓ શાંત થઈ જાય છે અને સમુદ્ર ૧. અત્તર્દધે ચ સધોડસૌ યયે૦ | ૨. માર્ડશડયોપાખ્યાને નવ૦ | ૩. ત્ાપિરુવાચ ! ૪. કાલકાશયા | પ. તમિત્ય 1 અ૦ ૧૦] બારમો સંધ 81ક નિભૃતોદઝષદ્રાત વાતાપાયે યથાર્ણવમ્ | કુર્વસ્ય તપસઃ સાક્ષાત્ સંસિદ્ધિં સિદ્ધિદો ભવાન્ ॥ ૫॥ કીંજગવાયુવાચ સૈવેચ્છત્યાશિષઃ ક્વાપિ બ્રહ્મર્પિમોક્ષમપ્યુત ! ભકિંત પરાં ભગવતિ લબ્ધવાન્ પુરુપેડવ્યયે || ૬॥ અથાપિ સંવદિષ્યામો ભવાન્યેતેન સાધુતા | અયં હિ પરમો લાભો નૃણાં સાધુસમાગમઃ | ૭॥ યૂત ઉવાચ ઇત્યુક્ત્વા તમુપૈયાય ભગવાન્ સ સતાં ગતિઃ । ઈશાનઃ સર્વવિધાનામીશ્વરઃ સર્વદેહિનામ્ ॥ ૮॥ તયોરાગમનં સાક્ષાદીશયોર્જગદાત્મનોઃ | ત વેદ સુદ્રધીવૃત્તિરાત્માનં વિશ્મમેવ ચ ॥૯॥ ભગવાંસ્તદભિજ્ઞાય ગિરીશો યોગમાયયા | આવિશત્તદ્ગુહાકા્શ વાયુશ્છિદ્રમિવેશ્વરઃ ॥ ૧૦॥ આત્મન્યપિ શિવં પ્રામ તડિત્પિદ્રજટાધરમ્ | ત્યક દશભુ્જ પ્રાંશુમુદરન્તામેવ ભાસ્કરમ્ 1૧૧।। વ્યા્રચર્મામ્બરધરં શૂલખટ્વાડ્રચર્મભિઃ૨ે | અક્ષમાલાડમરુકકપાલાસિધતુઃ સહ ॥૧૨॥ બિભ્રાણં સહસા ભાતં વિચક્ષ્ય હૃદિ વિસ્મિતઃ ! કિમિદં કુત એવેતિ સમાધેર્વિરતો મુનિઃ ।૧૩॥ ગંભીર થઈ જાય છે, તે જ પ્રમાણે આ બ્રાહ્મણદેવનું શરીર, ઇન્દ્રિયો અને અંતઃકરણ શાંત થઈ રહ્યું છે. સમસ્ત સિદ્ધિઓના દાતા આપ જ છો. તેથી કૃપા કરીને આપ આ બ્રાહ્મણદેવની તપસ્યાનું પ્રત્યક્ષ ફળ આપો. ॥ ૪-૫ ॥ ભગવાન શંકરે કહ્યું — દેવી! આ બ્રહ્મર્ષિ આ લોક કે પરલોકની કોઈ વસ્તુ ઇચ્છતા નથી. બીજું તો શું, એમના પનમાં ક્યારેય મોક્ષની ઇંચ્છઃ પણ થતી નથી. એનું કારગર એ છે કે, થટ-ઘટવાસી અવિનાશી ભગવાનના ચરણકમળોમાં એમને પરમભક્તિ પ્રાપ્ત થઈ ચૂકી છે. ॥૬ ॥ દેવી! જો. કે એમને આપણી કોઈ જરૂર નથી, તેમ છતાં હું એમની સાથે વાતથીત કરીશ, કેમકે, આ મહાત્મા પુરુષ છે. જીવમાત્ર માટે સૌથી મોટા લાભની વાત એ જ છે કે, સંત્ પુરુષોનો સમાગમ પ્રાપ્ત થાય. 1૭ | સૂતજી કહે છે - શોનક્જી! ભગવાન શંકર સમસ્ત વિદ્યાઓના પ્રવર્તક અને સર્વ પ્રાન્ીઓના હૃદયમાં વિરાજમાન અંતર્યામી પ્રભુ છે. જગતના જેટલા પણ સંતો. છે, તેમના એકમાત્ર આશ્રય અને આદર્શ પણ તે જ છે. ભગવત્તી પાર્વતીને આ પ્રમાણે ક્હીને ભગવાન શંકર માર્કફ્ડેયમુનિ પાસે ગપા. |! ૮ !। તે સમયે માર્કશ્ડેયમુનિની સધળી મનોવરતિઓ ભગવદ્ભાવમાં તન્મપ હતી. તેમને તેમના શરીરનું કે જગતનું કોઈ જ ભાન ન હતું. તેથી તે સમયે તેઓ એ પણ જાશ્રી ન શક્યા કે મારી સામે સમગ્ર વિશ્વના આત્મા સ્વયં ભગવાન ગૌરી-શંકર પધારેલા છે. ॥ ૯ ॥ શૌનક્જી! સર્વશક્તિમાન ભગવાન કૈલાસપતિથી એ વાત છાની ન રહી કે, માર્કણડેયમુનિ અત્યારે કઈ અવસ્થામાં છે. તેથી જેમ વાયુ અવકાશના સ્થાનમાં અનાયાસે જ પ્રવેશી જાય છે તે જ પ્રમાણે તેઓ પોતાની યોગમામાથી માર્કણ્ડેયમુનિના ફૃદયાકાશમાં પ્રવેશી ગયા. ॥ ૧૦ || માર્કફ્ડેયમુનિએ જોયું કે તેમના હદયમાં તો ભગવાન શંકરતાં દર્શન થઈ રહ્યાં છે. શંકરના મસ્તક પર વીજળી જેવી પીળી-પીળી ચમકદાર જટાઓ શોભી રહી છે. ત્રણ નેત્ર છે અને દસ ભુજાઓ છે. શરીરે ઊંચા, 6દષ પામતા સૂર્ય જેવા તેજસ્વી, વ્યાદ્ચર્મરૂપી વસ્ત્ર અને ત્રિશૂળ, ખટ્વાંગ, ઢાલ, અક્ષમાળા, ડમરુ, ખપ્ધર, તલવાર તેમ જ ધનુષ્ય ધારણ કરેલાં છે. | ૧૨ ॥ માર્ક્ડેયમુનિ પોતાના હૃદયમાં અકસ્માત ભગવાન શંકરનું આ મનોહર રૂપ જોઈને વિસ્મિત થઈ ગયા. ‘આ શું છે? આ સ્વરૂપ ક્યાંથી આવ્યું?’ આ પ્રકારની વૃત્તિઓનો ઉદય થતાં તેમણે પોતાની સમાધિ ત્યજી દીધી. | ૧૩ ॥ ૧. ત્યલમષ્ટભુજં | ૨. વ્ખટવાળ્રતોમરૈઃ । 816 શ્રીમદભાગવત [અ૦૧૦ નેત્રે ઉન્મીલ્ય દદંશે સગણં સોમયાડડગતમ્ | આં ત્રિલોકેકગુરું નનામ શિરસા મુનિઃ ॥ ૧૪॥ તસ્મૈ૨ સપર્યા વ્યદધાત્ સગણાય સહોમયા । સ્વાગતાસનપાધાર્ઘ્યગન્ધસગ્ધૂપદીપકેઃ આહ ચાત્માનુભાવેન પૂર્ણકામસ્ય તે વિભો | કરવામ કિમીશાન ઘેનેદં નિર્વૃતં જગત્ ॥૧૬॥ નમઃ શિવાય શાન્તાય* સત્વાય પ્રમૃડાય ચ । રજોજુપેડપ્યઘોરાય” નમસ્તુભ્યં તમોજુષે ॥ ૧૭॥ સૂત ઉવાચ એવં સ્તુતઃ સ ભગવાનાદિદેવઃ સતાં ગતિઃ ! પરિતુષ્ટઃ પ્રસન્નાત્મા પ્રહસંસ્તમભાષત । ૧૮॥ કંવગવાનુવાય” વરં વૃણીષ્વ નઃ કામં વરદેશા વયં ત્રયઃ | અમોઘં દર્શન યેષાં મર્ત્યો યદ્ વિન્દતેડમૃતમ્ ॥ ૧૯॥। બ્રાહ્મણાઃ સાધવઃ શાન્તા નિઃસક્ા ભૂતવત્સલાઃ | એકાન્તભક્તા અસ્માસુ નિર્વેરાઃ સમદર્શિનઃ || ૨૦॥ સલોકા લોકપાલાસ્તાન્” વન્દન્ત્યર્ચન્યુપાસતે । અહં ચ ભગવાન્ બ્રહ્મા સ્વયં ચ હરિરીશ્વરઃ ॥ ૨૧॥ ન તે મય્યચ્યુતેડજે ચ ભિદામશ્વપિ ચક્ષતે | નાત્મનશ્ચ જનસ્યાપિ તદ્ યુષ્માન્ વયમીમહિ | ર૨ ॥ ॥૧૫॥. જ્યારે તેમણે આંખો ખોલી, ત્યારે જોયું કે ત્રણે લોકના એકમાત્ર ગુરુ ભગવાન શંકર શ્રીપાર્વતીજી તથા પોતાના ગણોની સાથે પધાર્યા છે. તેમણે તેમના ચરણોમાં મસ્તક ટેકવી પ્રણામ કર્યા. ।। ૧૪ !! ત્યાર પછી માર્કફડેયમુનિએ સ્વાગત, આસન, પાઘ, અર્થ, ગન્ધ, પુષ્યમાળા, ધૂપ અને દીપ વગેરે. ઉપચારોથી ભગવાન શંકર, ભગવતી પાર્વતીજી અને તેમના ગણોની પૂજા કરી. ।। ૧૫ | ત્યારબાદ માર્કશ્ડેયમુનિ તેમને કહેવા લાગ્યા - “સર્વવ્યાપક અને સર્વશક્તિમાન પ્રભુ! આપશ્રી તો આપના સ્વરૂપથી જ, આપના પ્રભાવથી જ પરિપૂર્દ છો. હે સર્વત્ર વિરાજમાન પ્રભુ! આપનાથી જ આ સમગ્ર વિશ્વ સુખ-શાંતિને પ્રાપ્ત થઈ રહ્યું છે, એવી સ્થિતિમાં હું આપની શી સેવા કરું? ॥ ૧૬ | હું આપના ત્રિગુણાતીત, સદાશિવ રૂપને અને સત્ગુજ્નથી યુક્ત શાંત સ્વરૂપને નમસ્કાર કરું છું. હું આપના રજોગુણયુક્ત સર્વપ્રવર્તક સ્વરૂપ અને તમોગુબ્રયુક્ત અઘોર રૂપને નમસ્કાર કરું છું.’ 1 ૧૫ ॥ -* સૂતજી કહે છે - શૌનકજી! જ્યારે માર્ક્ઞેયમુનિએ. સંતોના પરમ આશ્રય દેવાધિદેવ ભગવાન શંકરની આ પ્રમાણે સ્તુતિ કરી, ત્યારે તેઓ તેમના પર અત્યંત સંતુષ્ટ થયા અને બહુ આનંદપૂર્વક કહેવા લાગ્યા. 1૧૮ ॥ ભગવાન શંકરે કહ્યું - માર્કલ્ડેયજી! બ્રહ્મા, વિષ્ણુ તથા મે ત્રણે વરદાન આપનારાઓના ઈશ્વર છીએ, અમારાં દર્શન ક્યારેય વ્યર્થ જતાં નથી. અમારી પ્રાપ્તિ થતાં મર્ત્ય -મરણધર્મા મનુષ્ય પણ અમૃત-મોકષે પ્રાપ્ત થાય છે. તેથી તમારી જે ઇચ્છા હોય તે વરદાન માંગી લો. ॥ ૧૯ ॥બ્રહ્મલો સ્વભાવથી જ પરોપકારી, શાંતચિત્ત અને અનાસક્ત હોય છે. તેઓ કોઈની સાથે વેરભાવ રાખતા નથી અને સમદર્શી હોવા છતાં પદ પ્રાણીઓનું કષ્ટ જોઈને તેના નિવારણ માટે હૃદયપૂર્વક લાગી જાય છે. તેમની સહુથી મોટી વિશેષતા એ હોય છે કે, તે અમારા અનન્ય પ્રેમી અને ભક્ત હોય છે. | ૨૦ ॥ બધા લોકો અને લોકપાલો આવા બ્રાહ્મણોની વંદના, પુજા અને ઉપાસના કરે છે. માત્ર તેઓ જ નહિ, હું, બ્રહ્માજી અને સ્વયં સાક્ષાત્ ઈશ્વર વિષ્ણુ પણ તેમની સેવા કરીએ છીએ. |! ૨૧ 11 આવા શાંત મહાપુરુષ મારામાં, વિષ્ણુ ભગવાનમાં, બ્રહ્માજીમાં, પોતાનામાં અને જીવમાત્રમાં અલબુમાત્રનો પણ્ન ભેદભાવ જોતા નથી.સદા-સર્વદા, સર્વત્ર અને સર્વથા એકરસ આત્માનાં જ દર્શન કરે છે. તેથી અમે તમારા જેવા મહાત્માઓની સ્તુતિ અને સેવા કરીએ છીએ. ૨૨ || ૧, વિલોક્યૈક” ! ૨. પ્રાચીન પ્રતમાં ‘તસ્મ---સહોમયા’ આ શ્લોકાર્ષના સ્થાને ‘વિમુચ્ચત્મસમાધાન તપસા નિયરર્મૈ”’ આવો પાઠ છે. આ શિવાધ વર્તમાન પ્રતમાં જે રપમી સંખ્યાનો “ક્વલાદ્ દર્શના—4કેગુ સમ્ભાષબ્રાદિલિઃ’ શ્લોક છે, એને ત્યાં ન વાંચતાં અહીં જ ((યિમુચા”—ર્ધઃ’ એના પછી) વાંચવામાં આવ્યો છે. ત્પાર પછી “સ્વાગતાસન---” વગેરે શ્લોકોનો પાઠ છે. ૩. દેવાય નિત્યાય પ્રમૂડાય ! ૪. રજોજુષે મ ઘોરાથ ! ૫. ભગવાન્મહાદેવઃ ! દ. પ્રાચીન પ્રતમાં ‘પરિતુષ:---ભાષત ? એ શ્લોકાર્ષના સ્થાને ‘ઉવાચ—“પરવચો દેવદેવો મહેશ્ર !’ આવો પાઠ છે. ૭. શ્રીમહાદેવ ઉવાચ | ૮, લોકપાલાથ ન મા વિન્દન્તુપાસિતુમ્ અ૦૧૦] બારમો સ્કંધ 817 ન હ્મ્મયાનિ તીર્થાનિ ન દેવાશ્વેતનોજિઝિતાઃ । તે પુનત્ત્યુરુકાલેન યૂયં દર્શનમાત્રતઃ ॥ ૨૩॥ બ્રાહ્મણેભ્યો નમસ્યામો યેડસ્મદ્રૂપં ત્રયીમયમ્ ! બિભ્રત્યાત્મસમાધાનતપઃસ્વાધ્યાયસંયમૈઃ | ર૪॥ શ્રવણાદ્ દર્શનાદ્ વાપિ મહાપાતકિનોડપિ વઃ | શુધ્યેરશન્ત્યજાશ્ચાપિ કિમુ સમ્ભાષણાદિભિઃ ॥ ર૫॥ સૂત ઉશચ ઇતિ ચન્દ્રલલામસ્ય ધર્મગુહ્યોપબૃંહિતમ્ | વચોડમૃતાયનમૃષિર્નાતૃપ્યત્ કર્ણયોઃ પિબન્ ॥ ર૬॥ સચિરં માયયા વિષ્કોરભ્રોમિતઃ કર્સિતો? ભ્રશમ્ | શિવવાગમૃતધ્વસ્તક્લેશપુગ્જસ્તમબ્રવીત્ |૨૭॥ શ/ષિરુવાચ અહો ઈશ્વરલીલેયં* દુર્વિભાવ્યા શરીરિણામ્ | યજ્ઞમત્તીશિતવ્યાનિ સ્તુવન્તિ જગદીશ્ચરાઃ | ર૮॥ ધર્મ ગ્રાહયિતું પ્રાયઃ પ્રવક્તારશ્ચ દેહિનામ્ । આચરૂ્ત્યનુમોદન્તે ક્રિયમાણં સ્તુવન્તિ ચ || ૨૯॥ નૈતાવતા ભગવતઃ સ્વમાયામયવૃત્તિભિઃ | - ન દુષ્ષેતાનુભાવસ્તેર્માયિનઃ* કુહકં યથા || ૩૦॥ સૃષ્ટ્વેદં મનસા વિશ્વમાત્મનાનુપ્રવિશ્ય યઃ । ગુશૈઃ કુર્વદ્ધિરાભાતિ કર્તવ સ્વપ્નટંગ્ યથા 1 ૩૧॥ માર્કફ્ડેયજી! માત્ર જળમય તીર્થો જ તીર્થ નથી હોતાં તથા માત્ર જડ મૂર્તિઓ જ દેવતા નથી હોતી. સર્વોપરિ તીર્થ અને દેવતા તો તમારા જેવા સંતો છે; કેમકે, તે તીર્થો અને દેવતાઓ તો લાંબા ગાળાની આરાધના પછી પવિત્ર કરે છે, પરંતુ તમે લોકો તો દર્શનથી જ પવિત્ર કરી દો છો. ॥ ર૩ ॥ અમે લોકો તો બ્રાહ્મણોને જ નમસ્કાર કરીએ છીએ; કારણ કે, તેઓ ચિત્તની એકાગ્રતા, તપસ્યા, સ્વાધ્યાય, ધારણા, ધ્યાન અને સમાધિ દ્વારા અમારા વેદમય સ્વરૂપને હદયમાં ધારણ કરે છે. || ૨૪ || માર્કશ્ડેયજી! મહાન પાપીઓ અને અંત્યજો પણ તમારા જેવા મહાપુરુષોના ચરિત્ર-શ્રવણ અને દર્શનથી જ શુદ્ધ થઈ જાય છે. પછી તે લોકો તમારા સહવાસથી કે સંભાષદ્થી પવિત્ર થઈ જાય, એમાં તો કહેવાનું જ શું હોય! | ૨૫ || સૂતજી કહે છે - શૌનકાદિ ગ્દષિઓ! ચન્દ્રભૂષણ ભગવાન શંકરની એક-એક વાત ધર્મના ગુપ્તતમ રહસ્યથી પરિપૂર્ણ હતી. તેમના એક-એક અક્ષરમાં અમૃતનો સમુદ્ર છલકાતો હતો. માર્કફ્ડેયમુનિ પોતાના કાનો દ્વારા પૂરી તન્મયતા સાથે તેનું પાન કરતા રહ્યા, પરંતુ તેમને તૃપ્તિ ન થઈ.||ર૬ || તેઓ લાંબાકાળથી વિષ્ણુભગવાનની માયાથી પુષ્કળ ક્લેશ પામેલા હોવાથી બહુ થાકી પણ ગયા હતા. ભગવાન શિવજીની કલ્યાણપ્રદ વાણીનું અમૃતપાન કરવાથી તેમનાં બધાં દુઃખો નષ્ટ થઈ ગયાં. તેમણે ભગવાન શંકરને આ પ્રમાણે કહ્યું - 1૨૭ || માર્કશ્ડેયજીએ કહ્યું - ખરેખર, સર્વશક્તિમાન ભગવાનની આ લીલા તમામ મનુષ્યોના માટે ન સમજી શકાય તેવી છે. જુઓ તો ખરા! આ સંપૂર્ણ જગતના ઈશ્વર હોવા છતાં પણ પોતાને આધીન રહેવાવાળા મારા જેવા જીવોની સ્તુતિ-વંદના કરે છે. || ૨૮ [| ધર્મના પ્રવચનકારો પ્રાયઃ મનુષ્યોને ધર્મનું રહસ્ય અને સ્વરૂપ સમજાવવા માટે તેનું આચરણ અને અનુમોદન કરે છે તથા કોઈ ધર્મનું આચરણ કરે છે, તો તેની પ્રશંસા પણ કરે છે. | ૨૯ || જેમ જાદુગર અનેક પ્રકારના ખેલ દેખાડે છે, પરંતુ તે ખેલથી તે સ્વયં પ્રભાવિત થતો નથી, તે જ પ્રમાણે આપ પોતાની સ્વજનમોહિની માયાની વૃત્તિઓનો સ્વીકાર કરીને કોઈની વન્દના-સ્તુતિ વગેરે કરો છો, તો માત્ર આમ કરવાથી આપનો મહિમા સ્હેજ પણ ઘટતો નથી. || ૩૦ ॥ આપે સ્વખ્નદ્રણાની જેમ પોતાના મનથી જ સંપૂર્ણ વિશ્વની રચના કરી છે અને એમાં સ્વયં પ્રવેશ કરીને કર્તા ન હોવા છતાં પણ આપ કર્મ કરવાવાળા ગુણો દ્વારા કર્તા જેવા પ્રતીત થાઓ છો. 1૩૧ | ૧, કૃશિતો | ૨. ઈશ્વરચર્યેય | ૩, વર્માવિનાં | શ્રીમદભાગવત, [અ૦૧૦ તસ્મૈ નમો ભગવતે ત્રિગુજ્ઞાય ગુણાત્મને | કેવલાયાદ્િતીયાય ગુરવે બ્રહ્મમૂર્તયે । ૩૨! કં વૃણે નુ પરં ભૂમન્ ૧ર ત્વદ વરદર્શનાત્ | યદ્શનાત્ પૂર્ણકામઃ સત્યકામઃ૧ પુમાન્ ભવેત્ | ૩૩॥ વરમેકં વૃજ્ેડયાપિ પૂર્ણાત્ કામાભિવર્ષણાત્ । ભગવત્યચ્યુતાં ભકિત તત્પરેષુ તથા ત્વયિ | ૩૪॥ સૂત ઉર ઇત્યર્ચિતોડભિષુતશ્ચ મુનિના સૂક્તયા ગિરા । તમાહ ભગવાગ્છર્વઃ શર્વયા ચાભિનન્દિતઃ૨ ॥ ૩૫॥ કામો મહર્પે સર્વોડયં ભક્તિમાંસ્ત્વમધોક્ષજે । આકલ્પાન્તાદૂ યશઃ પુણ્યમજરામરતા તથા | ૩૬॥ જ્ઞાનં ત્રૈકાલિકં” બ્રહ્મન્ વિશાનં ચ વિરક્તિમત્ । બ્રહ્મવર્ચસ્વિનો ભૂયાત્ પુરાણાચાર્યતાસ્તુ તે 1 ૩૭॥ સૂત ઉજાશ એવં વરાન્ સ મુનવે દત્ાડગાત્ત્યક્ષરે ઈશ્વરઃ । દેભૈ તત્કર્મ ‘કથયજ્ઞનુભૂતં પુરાડમુના |! ૩૮! સોડપ્યવા્તમહાયોગમહિમા ભાર્ગવોત્તમઃ ! વિચરત્યધુનાપ્યદ્ધા હરાવેકાન્તતાં“ ગતઃ ॥ ૩૯! અનુર્વર્ણિતમેતત્તે માર્કફ્ડેયસ્ય ધીમતઃ | અનુભૂતં ભગવતો માયાવૈભવમહ્ુતમ્ | ૪૦॥ એતત્ કેચિદવિદ્દાંસો માયાસંસૃતિમાત્મતઃ | અનાધ્ાર્વાતિતં નૃણાં કાદાચિત્કં પ્રચક્ષતે 1૪૧॥ ભગવન! ત્રિગુલ્રસ્વરૂષ હોવા છતાં પષ્ ત્રણે ગુજ્યોથી પર કૈવલ્યસ્વરૂપ, અહ્ડિતીય બ્રહ્મસ્વરૂપ અને ગુરુરૂપ આપને હું નમસ્કાર કરું છું. 1૩૨ || હે અનંત! આપના શ્રેષ્ઠ દર્શનથી વધીને એવી બીજી કઈ વસ્તુ છે, જેને હું વરદાનના રૂપમાં માંગુ? મનુષ્ય આપનાં દર્શનથી જ પૂર્ણકામ અને સત્યસંફહ્ય બની જાય છે. ।। ૩૩ ॥ આપ સ્વયં તો પૂર્ણ છો જ, પોતાના ભક્તોને પણ સમસ્ત કામનાઓથી પૂર્ણ કરવાવાળા છો. તેથી હું આપનાં દર્શન કરવા છતાં એક બીજું. વરદાન માગું છું. તે એ છે કે, ભગવાનમાં, તેમના શરણાગત ભક્તોમાં અને આપમાં મારી અવિચલ ભક્તિ હર-હંમેશ બની રહો. ॥ ૩૪ ॥ £ સૂતજી કહે છે - શૌનક્જી! જ્યારે માર્ક્ડેયમુનિએ સુમધુર વાણીથી આ પ્રમાણે ભગવાન શંકરની સ્તુતિ અને પૂજા કરી, ત્યારે ભગવાન શંકરે ભગવતી પાર્વતીની ઇચ્છાથી આ વાત કરી - 13૩૫ ॥ મહર્ષિ! તમારી સર્વ કામનાઓ પૂરી થાઓ, ઇન્દ્રિયાતીત પરમાત્મામાં તમારી અનન્ય ભક્તિ સદા-સર્વદા બની રહો. કલ્પપર્યન્ત તમારો પવિત્ર યશ ફેલાય અને તષે કલ્પજીવી અજર-અમર બનો. । ૩૬ ! બ્રહ્મન્! તમારું બ્રહ્મતેજ તો અખંડ રહેશે જ. તમને ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું (ત્રશો કાળનું) જ્ઞાન અને વૈરાગ્યયુક્ત સ્વરૂપ-સ્થિતિ પ્રાઘ્ત થાઓ, તેમજ પુરાણોનું આચર્યપદ મ્રાધ્ત થાઓ. | ૩૭ || સૂતજી કહે છે - શૌનક્જી! આ પ્રમાણે ત્રિલોચન ભગવાન શંકર માર્કજ્રેયમુનિને વરદાન આપીને તેમની તપસ્થા અને તેમના પ્રલથ-સંબંધી અનુભવો ભગવતી પાર્વતી સમક્ષ વર્ણન કરતા રહીને ત્યાંથી વિદાય થઈ ગયા. 1 ૩૮ ॥ ભૃગુવંશશિરોમાણિ માર્કણેવમુનિને તેમના મહાયોગનું પરમફળ પ્રાષ્ત થઈ ગયું, તેઓ ભગવાનના અનન્ય પ્રેમી થઈ ગયા. હજી (વર્તમાનમાં) પણ તેઓ ભક્તિભાવથી પૂર્ણ હૃદયથી પૃથ્વી પર વિચરણ કર્યા કરે છે. ! ૩૯ |! પરમજ્ઞાનસમ્પન્ન માર્કણડેયમુનિની યોગમાયાથી જે અદભુત લીલાનો અનુભવ કર્યો હતો તે મેં તમને સંભળાવ્યો. ॥ ૪૦ |! શૌનક્જી! આ જે માર્કલ્ડેયજીએ અનેક કલ્પોનો - સૃષ્ટિ-પ્રલયોનો અનુભવ કર્યો, તે ભગવાનની માયાનો જ વૈભવ હતો અને તેમના માટે જ હતો, સર્વ-સાધારણ (અન્ય લોકો) માટે ન હતો. કેટલાક આ માયાની રચના ન જાણીને અનાદિકાળથી શરંવાર થનારો સૂષ્ટિ-પ્રલલ જ ગણાવે છે. (તેથી તમારે એવી શંકા ન કરવી જોઈએ કે આ જ કલ્યના અમારા પૂર્વજ માર્કશેષજીનું આયુષ્ય આટલું દર્ઘ કઈ રીતે થઈ ગયું?) ॥૪૧ 1
- સધ દેવઃ | ર, વ્વન્દિતઃ | ૩. ત્રિકાલિકં | ન્યાત્યક્ષ ! પ. ઝકાન્તિતાં ! અ૦ ૧૧] બારમો ર્સ્કંધ 819 ય એવમેતદ્ ભૃગુવર્ય વર્ણિત રથાડ્વપાણેરનુભાવભાવિતમ્ 1 સંશ્રાવયેત્’ સંશ્રણુયાદુ તાવુભૌ, તયોર્ન કર્માશયસંસૃતિર્ભવેત્ ॥ ૪૨॥ ભૃગુવંશમાં શ્રેષ્ઠ શૌનક્જી! મેં તમને આ જે માર્કફ્ડેયજીનું ચરિત્ર સંભળાવ્યું તે ભગવાન ચક્રપાશિના પ્રભાવ અને મહિમાથી ભરપૂર છે. જે મનુષ્ય આ ચરિત્રનું. શ્રવણ અને કીર્તન કરે છે, તેઓ કર્મ-વાસનાઓને કારણે. પ્રાપ્ત થનારા આવાગમનના ચક્કરમાંથી હંમેશને માટે મુક્ત થઈ જાય છે. 1૪૨ ॥ —ક્- ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દ્વાદશસ્કન્ધે દશમોડધ્યાયઃ ॥। ૧૦ ॥ બારમા સ્કંધ-અંતર્ગત દસમો અધ્યાય સમાપ્ત.