Śrīmad Bhāgavatam

શ્રીશુકદેવજીનો અંતિમ ઉપદેશ

પરીક્ષિતની પરમગતિ, જનમેજયનું સર્પસત્ર અને વેદોના શાખાભેદ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

પાંચમો અધ્યાય શ્રીશુકદેવજીનો અંતિમ ઉપદેશ કશુક ઉશાચ શ્રીશુકદેવજી કહે છે - પ્રિય પરીક્ષિત! આ શ્રીમદ્‌- ભાગવત મહાપુરાણમાં વારંવાર સર્વત્ર વિશ્વાત્મા ભગવાન શ્રીહરિનું જ સંકીર્તન થયું છે. બ્રહ્મા અને રૂદ્ર પણ શ્રીહરિથી અત્રાનુવર્્યતેડભીક્ષાં વિશ્વાત્મા ભગવાન્‌ હરિઃ ભિન્ન નથી. તેમની જ પ્રસાદ-લીલા અને કોધ-લીલાની * યસ્ય પ્રસાદજો બ્રહ્મા રદ્ઃ ક્રોધસમુદ્વઃ । ૧॥ ત્વં તુ રાજન્‌ મરિષ્ષેતિ પશુબુદ્ધિમિમાં જહિ | ન જાતઃ પ્રાગભૂતોડદય દેહવત્ત્વં ત નડક્્યસિ ॥ ૨ ॥ ન ભવિષ્યસિ ભૂત્વા ત્વં પુત્રપૌત્રાદિરૂપવાન્‌ | બીજાફકુરવદ્‌ દેહાદેર્વ્વતિરિક્તો યથાડનલઃ | ૩॥ અભિબક્તિ છે. ॥ ૧ ॥ હે રાજન્‌! હવે તમે આ પશુઓ જેવી અવિવેકરૂપી ધારણા (માન્યતા) છોડી દો કે “હું મરીશ.’ જેમ શરીર પહેલાં ન હતું અને હમણાં દેખાય છે અને પાછું નષ્ટ થઈ જશે, તે શરીરની જેમ તમે પહેલાં ન હતા, તમારો જન્મ થયો છે અને હવે તમે મરી જશો — એવી વાત નથી. | ૨ | જેમ બીજથી અંકુર અને અંકુરથી બીજની ઉત્પત્તિ થાય છે, તે જ પ્રમાણે એક શરીરથી બીજા શરીરની અને બીજા શરીરથી ત્રીજા શરીરની ઉત્પત્તિ થાય છે. પરંતુ તમે નથી તો કોઈનાથી ઉત્પન્ન થયા કે ન ભવિષ્યમાં પુત્ર-પૌત્રાદિકના શરીરરૂપે ઉત્પન્ન થશો. અગ્નિ લાકડાથી સર્વ રીતે અલગ રહે છે - લાકડાની ઉત્પત્તિ અને વિનાશથી તે સર્વ રીતે અલગ છે, તે જ રીતે તમે પણ શરીર વગેરેથી સર્વથા અલગ છો. ॥૩ ॥ ૧, બ્સ્કન્યે પરમાર્થવિનિર્ણયો નામ ! [15531 790. શ્રીમદભાગવત [અ૦૫ સ્વપ્ને યથા શિરશ્છેઇં પગ્ચત્વાઘાત્મનઃ સ્વયમ્‌ । યસ્માત્‌ પશ્યતિ દેહસ્ય તત આત્મા હ્યજોડમરઃ ॥૪॥ ઘટે ભિજ્ઞે થથાડડકાશ આકાશઃ સ્યાદ્‌ યથા પુરા | - એવં દેહે મૃતે જીવો બ્રહ્મ સમ્પદ્યતે પુનઃ 1 ૫॥।। મનઃ સૃજતિ વૈદદેહાન્‌ ગુણાન્‌’ કર્માણિ ચાત્મનઃ | તનમન: સુજતે માયા તતો જીવસ્ય સંસૃતિઃ ॥ ૬॥ સ્નેહાધિષ્ઠાનવર્ત્યગ્નિસંયોગો યાવદીયતે | તતો* દીપસ્ય દીપત્વમેવં દેહકૃતો ભવઃ | રજઃસત્ત્વતમોવૃત્તા જાયતેડથ વિનશ્યતિ | ૭॥ ન તત્રાત્મા સ્વયંજ્યોતિ્યો વ્યક્તાવ્યક્તયોઃ પરઃ | આકાશ ઇવ ચાધારો ધ્રુવોડનન્તોપમસ્તતઃ ॥ ૮| એવમાત્માનમાત્મસ્થમાત્મનૈવામૃશ પ્રભો | બુદ્ધયાનુમાનગર્ભિણ્યા વાસુદેવાનુચિન્તયા | ૯! ચોદિતો વિપ્રવાક્યેન ન ત્વાં ધક્્યતિ તક્ષક: | મૃત્યવો નોપધક્યન્તિ મૃત્યૂનાં મૃત્યુમીશ્રરમ્‌ ॥ ૧૦? અહં બ્રહ્મ પરં ધામ બ્રહ્માહં પરમં પદમ્‌ | એવં સમીક્ષન્નાત્માનમાત્મન્યાધાય નિષ્કલે ॥| ૧૧।| સ્વપ્નાવસ્થામાં એવું લાગે છે કે મારું માથું કપાઈ ગયું છે અને હું મરી ગયો છું, મને લોકો સ્મશાનમાં બાળી રહ્યા છે; પરંતુ આ બધી શરીરની જ અવસ્થાઓ દેખાય છે, આત્માની નહીં. દેખનારો તો તે બધી અવસ્થાઓથી ભિન્ન, જન્મ-મૃત્યુથી રહિત, શુદ્ધ-બુદ- પરમતત્તસ્વરૂપ છે. । ૪ || જેમ ઘડો ફૂટી જવાથી આકાશ અગાઉની જેમ અખંડ રહે છે, પરંતુ ઘટાકાશની નિવૃત્તિ થતાં લોકોને એવું લાગે છે કે તે આકાશમાં મળી ગયું

  • વાસ્તવમાં તો તે મળેલું જ હતું. તે જ પ્રમાણે દેહ છૂટી જતાં એવું લાગે છે કે, જાશે જીવ બ્રહ્મ થઈ ગયો. વાસ્તવમાં” તો તે બ્રહ્મ હતો જ, તેની અબ્રહ્મતા તો પ્રતીતિમાત્ર હતી. 1પ 1 મન્‌ જ આત્માને માટે શરીર, વિષય અને કર્મોની ક્ક્પના કરે છે; અને તે મનની સૃષ્ટિ રચે છે માયા (અવિદા). વાસ્તવમાં જીવ માટે સંસારચક્રમાં પડવાનું કારણ માયા જ છે. || ૬ |! જ્યાં સુધી તેલ, તેલ સખવાનું પાત્ર, દીવેટ અને અગ્નિનો સંયોગ રહે છે, ત્યાં સુધી દીવામાં દીવાપણું છે; તે જ રીતે જયાં સુધી આત્માનો કર્મ, મન, શરીર અને એમનામાં રહેવાવાળા ચૈતન્યાભાસ સાથે સંબંધ રહે છે, ત્યાં સુધી તેને જન્મ-મૃત્યુના ચકરાવામાં ભટકવું પડે છે અને રજોગુણ, સત્ત્તગુણ તથા તમોગુશ્નની વૃત્તિઓથી તેને ઉત્પન્ન થવું, સ્થિત્ત થવું અને નષ્ટ યવું. પડે છે.॥૭ |! પરંતુ જેમ દીવો બુઝાઈ જતાં તત્વરૂપ તેજનો વિનાશ થતો નથી, તે જ પ્રમાણે સંસારનો નાશ થઈ જવા છતાં પણ સ્વયંપ્રકાશ આત્માનો નાશ થતો નથી. કેમકે, તે કાર્ય અને કારણ, વ્યક્ત અને અવ્યક્ત બધાથી પટ છે, તે આકાશની જેમ બષાનો આધાર છે, નિત્ય અને નિશ્ચળ છે, તે અનંત છે. બરેખર આત્માની ઉપમા આત્મા જ છે.॥૮॥ ડે રાજન્‌! તમે તમારી વિશુદ્ધ અને વિવેકવાળી બુદ્ધિને પરમાત્માના ચિંતનથી ભરી દો અને સ્વયં પોતાના અંતરમાં સ્થિત પરમાત્માનો સાક્ષાત્કાર કરે. ॥ ૯ ।। જુઓ, તમે મૃત્યુઓનું પણ મૃત્યુ છો! તમે સ્વર્ય ઈશ્વર છો. બ્રાહ્મણના શાપથી પ્રેરિત તક્ષક તમને ભસ્મ કરી શકશે નહીં. તક્ષકની તો વાત જ ક્યાં છે, સ્વયં મૃત્યુ અને મૃત્યુઓનો સમૂહ પણ તમારી નજીક ફરકી નહીં શકે. ॥ ૧૦ | તમે આ પ્રમાણે અનુસંધાન - ચિંતન કરો કે ‘હું જ સર્વનું અધિષ્ઠાન એવો પરબ્રહ્મ છું. સર્વાધિષ્ઠાન બ્રહ્મ હું જ છું.’ આ પ્રમાણે તમે તમારી જાતને તમારા વાસ્તવિક, અભિન્ન, અનંત, અખંડ સ્વરૂપમાં સ્થિત કરી દો. | ૧૧ ॥ ૧. ગુજ્ઞકર્માણિ 1 ૨. તાવદીપસ્ય ! ૬૬૯૯૨૧ અ૦૬] બારમો સંધ. 791 દશત્તં તક્ષક પાદે લેલિહાનં વિષાનનૈઃ | તે સમયે પોતાની વિષથી ભરેલી જીભના લપકારા ન દ્રક્યસિ શરીરં ચ વિશ્વં ચ પૃથગાત્મનઃ ||૧૨॥ ( લેતો અને પોતાના હોઠ ચાટતો તક્ષક આવીને પોતાન, વિષભર્યા મુખથી તમને ડસી જાય - તો પદ્ન કોઈ પરવા નહીં. તમે તમારા આત્મસ્વરૂપમાં સ્થિત થઈને આ શરીરને તો શું, સંપૂર્ણ વિશ્વને પોતાનાથી ભિન્ન નહીં દેખો. ॥ ૧૨ ॥ નિ ક આત્મસ્વરૂપ પુત્ર પરીક્ષિત! તમે વિશ્વાત્મ ભગવાનની એતતતે કિતાં તાત યથાડડત્મા’ પૃષ્ટવાન્‌ નૃપ | લીલા-સંબંધી જે પ્રશ્ન કર્યો હતો તેનો મેં ઉત્તર આપી દીધો, હરે્વિશ્વાત્મનશ્રેષ્ટાં કિં ભૂયઃ શ્રોતુમિચ્છસિ ॥13॥ | હવે વધારે શું સાંભળવા ઇચ્છો છો? [૧૩ || ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાશે પારમરહસ્યાં સંહિતાયાં દ્વાદશસ્કન્ધેચ બ્રહ્મોપદેશો નામ પગ્ચમોડધ્યાયઃ [| પ ॥ બારમા સ્કંધ-અંતર્ગત બ્રહ્મોપદેશ નામનો પાંચમો અધ્યાય સમાપ્ત.