Śrīmad Bhāgavatam

કામનાઓ અનુસાર [વિભિન્ન દેવતાઓની ઉપાસના તથા ભગવદ્‌ભક્તિના પ્રાધાન્યનું નિરૂપણ

રાજાનો સૃષ્ટિવિષયક પ્રશ્ન અને શુકદેવજી દ્વારા કથા-આરંભ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

ત્રીજો અધ્યાય કામનાઓ અનુસાર [વિભિન્ન દેવતાઓની ઉપાસના તથા ભગવદ્‌ભક્તિના પ્રાધાન્યનું નિરૂપણ શુક ઉવાચ એવમેતજ્ઞિગદિતં પૃષ્ટવાન્‌ યદ્ધવાન્‌ મમ |! નૃણાં યન્મ્રિયમાણાનાં મનુષ્વેષુ મનીષિણામ્‌ || ૧॥। બ્રહ્મવર્ચસકામસ્તુ યજેત બ્રહ્મણસ્પતિમ્‌ ! ઇન્દ્રમિન્દ્રિયકામસ્તુ પ પ્રજાકામઃ પ્રજાપતીન્‌ ॥ ૨॥। દેવી માયાં તુ શ્રીકામસ્તેજસ્કામો વિભાવસુમ્‌ । વસુકામો વસૂન્‌ રુદ્રાન્‌ વીર્યકામોડથ વીર્યવાન્‌ ॥ ૩।। અન્નાધકામસ્ત્વદિતિંચ સ્વર્ગકામોડદિતેઃ સુતાન્‌ । વિશ્વાન્દેવાન્‌રાજ્યકામઃ સાધ્યાન્સંસાધકો વિશામ્‌ ॥ ૪॥ આયુષ્કામોડશ્ચિનૌ દેવૌ પુષ્ટિકામ ઇલાં યજેત્‌ | પ્રતિષ્ઠાકામઃ પુરુષો રોદસી લોકમાતરૌ ॥૫॥।। રૂપાભિકામો ગન્ધર્વાન્‌ સ્રીકામોડપ્સરઉર્વશીમ્‌ | આધિપત્યકામઃ સર્વેષાં યજેત પરમેષ્ઠિનમ્‌ !! ૬॥ યજ્ઞ યજેદ્‌ યશસ્કામઃ કોશકામઃ પ્રચેતસમ્‌ | વિધાકામસ્તુ ગિરિશંદામ્પત્યાર્થ* ઉમાં સતીમ્‌ ॥ ૭॥ ધર્માર્થ” ઉત્તમશ્લો્કં તત્તુંપ તન્વન્ષિતૃન્યજેત્‌ । રક્ષાકામઃ પુણ્યજનાનોજસ્કામો મરુદ્ગણાન્‌ | ૮॥ રાજ્યકામો મન્‌ન્‌દેવાન્‌નિર્્રતિત્વભિચરન્‌યજેત્ર્ । કામકામો યજેત્‌ સોમમકામઃ પુરુષં પરમ્‌? ॥૯॥ અકામઃ સર્વકામો વા મોક્ષકામ ઉદારધીઃ ! તીદ્રેણ ભક્તિયોગેન યજેત પુરુષં પરમ્‌ | ૧૦॥ શ્રીશુકદેવજીએ ક્યું - ટે પરીકિત! તમે મને જે પૂછ્યું હતું કે બુદ્ધિમાન મનુષ્વે મરતી વખતે શું કરવું જોઈએ, તેનો ઉત્તર મેં તમને આપ્યો. (૧) જે %હયાતેજની ઇચ્છાવાળો હોય તેક બ્રહ્માની, જેને ઇન્દ્રિયોની વિશેષ શક્તિની કામના હોય તેણે ઇન્દ્રની અને જેને સંતાનની લાલસા હોય તેલ પ્રજાપતિઓની ઉપાસના કરવી. (૨) જેને લક્ષ્મી જોઈએ તેણે માયા દેવીની, જેને તેજ જોઈએ તેજે અગ્નિની, જેને ધન જોઈએ તેજે વસુઓની અને જે પ્રભાવશાળી મનુષ્યને વીરતાની ઇંચા હોય તેણે રૃદ્રોની ઉપાસના કરવી જોઈએ. (૩) જેને ઘણું અન્ન મેળવવાની ઇચ્છા હોય તેણે અદિતિની, જેને સ્વર્ગની કામના હોય તૈશે અદિતિના પુત્ર દેવતાઓની, જેને રાજ્યની અભિલાષા હોય તેણે વિશ્વેદેવોની અને જે પ્રજાને પોતાને અનુકૂળ બનાવવાની ઇચ્છા રાખતો હોય તેણે સાધ્ય દેવતાઓની આરાધના કરવી જોઈએ. (૪) આયુષ્યની ઇચ્છા હોય તો અશ્વિનીકુમારોનું, પોષણની ઇચ્છા હોય તો પૃથ્વીનું અને પ્રતિષ્ઠાની ઇચ્છા હોય તો લોકમાત પૃથ્વી અને ધો (આકાશ)નું સેવન કરવું જોઈએ. (૫) સૌંદર્યની ઇચ્છા હોય તો ગંધર્વોની, ધત્ની-પ્રાપ્તિ માટે અપ્સરાં ઉર્વશીની અને સૌના સ્વામી બનવા માટે બ્રહ્માની આરાધના કરવી જોઈએ. (૬) જેને યશની ઇચ્છા હોય તેણે યશપુરુષની,, જેને ખજાનાની લાલસા હોય તેણે વરૂણની, જેને વિદ્યાપ્રાપ્હિની આકાંક્ષા હોય તેણે ભગવાન શંકરની અને પતિ-પત્ની વચ્ચે પરસ્પર પ્રેમ જાળવી રાખવા માટે પાર્વતીજીની ઉપાસના કરવી જોઈએ. (૭) ધર્મનું ઉપાર્જન કરવા માટે વિષ્તુ ભગવાનની, વંશ-પરંપરાના રક્ષણ માટે પિતૃઓની, વિઘ્નોથી બચવા માટે યક્ષોની અને બળવાન બનવા માટે મરુદ્ગણોની આરાધના કરવી જોઈએ. (૮) રાજ્ય માટે મન્વન્તરોના અધિપતિ દેવોનું, અભિચાર માટે નિર્ત્રતિનું (રક્ષસોનું), ભોગો માટે ચંદ્રમાનું અને નિષ્કામતાની પ્રાપ્તિ માટે પરમ પુરુષ નારાયણનું ભજન કરવું જોઈએ. (૯) અને જે બુદ્ધિમાન મનુષ્ય હોય - ભલે પછી તે નિષ્કામ હોય, સમસ્ત કામનાઓર્થી યુક્ત હોય કે પછી મોક્ષ ઇચ્છતો હોય - તેણે તો તીવ્ર ભક્તિયોગ વડે કેવળ પુરુષોત્તમ ભગવાનની જ આરાધના કરવી ૧. પ્રા પા. - કમાય ! ર, પ્રા. પા. - ત્વતિર્થિ | ૩. પ્રા. પા - ન્યાર્થમુમાં | ૪. મરા. પા. - પર્મોમુતમત 1 પ. પ્રા પા

  • તત્તુકામઃ પિતૃન્‌! ૬. પ્ર. પા. - તર: ૭, પ્રા. પા. - પુમાન્‌! 138 શ્રીમદભાગવત _ ર [અ૦૩ એતાવાનેવ યજતામિહ નિઃશ્રેયસોદયઃ | ભગવત્યચલો ભાવો યદ ભાગવતસક્નતઃ || ૧૧।| જ્ઞાનં યદા પ્રતિનિવૃત્તગુણોર્મિચક્ર- માત્મપ્રસાદ ‘ઉત યત્ર ગુણેષ્વસદ્રઃ ! વલ્યસમ્મતપથસ્ત્વથ ભક્તિયોગઃ કોનિર્વૃતો હરિકથાસુ રતિં ન કુર્યાત્‌ | ૧૨ થૌનક ઉવાચ ઇત્યભિવ્યાહતં રાજા નિશમ્ય ભરતર્ષભઃ | કિમન્યત્યૃષ્ટવાન્‌ ભૂયો વૈયાસકિમૃષિં કવિમ્‌ !। ૧૩॥। એતચ્છુશ્રૂષતાં વિદ્ન્‌સૂત નોડર્હસિ ભાષિતુમ્‌ ! કથા હરિકથોદર્કાઃ સતાં સ્યુઃ સદસિ ધ્રુવમ્‌ ।। ૧૪॥ સ વૈ ભાગવતો રાજા પાણ્ડવેયો મહારથઃ | બાલક્રીડનકૈઃ ક્રીડન્‌ કૃષ્ણક્રીડાં ય આદદે ॥ ૧૫॥ વૈયાસકિશ્ચ ભગવાન્‌ વાસુદેવપરાયણઃ | ઉરુગાયગુણોદારાઃ સતાં સ્યુર્હિ સમાગમે ॥ ૧૬॥ આયુર્હરતિ વૈ પુંસામુઘન્નસ્તં ચ યન્નસૌ | તસ્યર્ત યત્ક્ષણો નીત ઉત્તમશ્લોકવાર્તયા | ૧૭॥ તરવઃ કિં ન જીવત્તિ ભસ્તરાઃ કિં ન શ્સન્ત્યુત । ન ખાદન્તિ ન મેહન્તિ કિં ગ્રામપશવોડપરે | ૧૮॥ શ્વવિડ્વરાહોષ્ટ્રખરૈઃ સંસ્તુતઃ પુરુષઃ પશુઃ । ન યત્કર્ણપથોપેતો જાતુ નામ ગદાગ્રજઃ ॥ ૧૯॥ બિલે બતોરુક્રમવિક્રમાન્‌ યે ન કશ્રૃણ્વતઃ કર્ણપુટે નરસ્ય | જિહ્માડસતી દાર્દુરિકેવ સૂત ટડ ચોપગાયત્યુરુગાયગાથાઃ ॥૨૦॥ જોઈએ. (૧૦) જેટલા પણ ઉપાસકો છે તે બધાનું સૌથી મોટું હિત એમાં જ છે કે તેઓ ભગવત્યરેમી ભક્તોનો સંગ કરીને ભગવાનમાં અવિચળ પ્રેમ પ્રાપ્ત કરી લે. (૧૧) આવા મનુષ્યોના સત્સંગમાં ભગવાનની જે લીલા-કધાઓ, થાય છે તેમનાથી એવા દુર્લભ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે કે જેના થકી સંસારરૂપી સાગરની ત્રિગુણમયી તરંગમાળાઓની થપાટો શાંત થઈ જાય છે, ફદય શુદ્ધ થઈને આનંદનો અનુભવ થવા લાગે છે, ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ રહેતી નથી અને કૈવલ્ય-મોક્ષનો સર્વસંમત માર્ગ એવો ભક્તિયોગ પ્રાપ્ત થઈ જાય છે. ભગવાનની આવી રસપૂર્ણ લીલા-કથાઓમાં રસ પડ્યા પછી ભલા, એવું કોજ્ન હોય કે તેમને પ્રેમ ન કરે? (૧૨). શૌનકજીએ કહ્યું - હે સૂતજી! આ પ્રમાણે સાંભળીને ભરતશ્રેષ્ઠ રાજા પરીક્ષિતે વ્યાસનંદન, સર્વજ્ઞ, ક્ષિ શુકદેવજીને બીજું શું પૂછયું? (૧૩) હે સૂતજી! તમે, તો બધું જ જાણો છો, અમે તેમની તે વાતચીત ખૂબ પ્રેમથી સાંભળવા ઇચ્છીએ છીએ; તમે કૃપા કરીને અવશ્ય કહી સંભળાવો, કારણ કે સંતોની સભામાં એવી જ વાતો થતી હોય છે કે જેનું પરિણામ ભગવાનની રસમથી લીલા-કથામાં જ થાય છે. (૧૪) પાંડવેષ મહારથી રાજા પરીક્ષિત મોટા ભગવદ્ભક્ત હતા. બાળપણમાં રમકડાં રમતી વખતે પભ્ર તેઓ શ્રીકૃષ્ણલીલાનો જ રસ લેતા હતા. (૧૫) ભગવન્મય શ્રીશુકદેવજી પણ જન્મથી જ વાસુદેવ-પરાયણ છે. તેથી આવા સંતોના સત્સંગમાં ભગવાનના મંગળમય ગુણોની દિવ્ય ચર્ચા અવશ્ય થઈ જ હશે. (૧૬) જેનો સમષ ભગવાન શ્રીકૃષ્ણના ગુણો ગાવા કે સાંભળવામાં વ્યતીત થતો હોય છે તેના સિવાય બધા મનુપ્યોનું આયુષ્ય વ્યર્થ જતું હોષ છે. આ ભગવાન સૂર્ય દરરોજ પોતાના ઉદય અને અસ્તથી તેમનું આયુષ્ય છીનવી લેતા રહે છે. (૧૭) શું વૃક્ષો જીવતાં નથી? શું. લુહારની ધમણ શ્વાસ લેતી નથી? ગામનાં અન્ય પાલતુ પશુઓ શું ખાતાં-પીતાં કે મૈથુન નથી કરતાં? (૧૮) જે મનુષ્યોના કાને ભગવાન શ્રીકૃષ્ણની કથા પડતી નથી તે મનુષ્યની તુલના કૂકર-શૂકર, ઊંટ-ગધેડા જેવા પશુઓ સાથે કરવામાં આવી છે. (૧૯) હે સૂતજી! ઘણા દુઃખની વાત છે કે, જે મનુષ્ય ભગવાન શ્રીકૃષ્ણની કથા ક્યારેય સાંભળતો નથી તેના કાન બાકોરા જેવા છે. જે જીભ ભગવાનની લીલાઓનું ગાન કરતી નથી તે દેડકાની જીભ જેવી ટર્ર ટર્ર કરનારી છે, એ ૧. પ્રા. પા. - ઉભયત્ર | આ પાઠાંતર શ્રીધરસ્વામીએ પણ સ્વીકાયું છે. અ૦૩] ભારઃ પરં પટ્ટકિરીટજુષ્ટ- મપ્યુત્તમાર્ક ન નમેન્મુકુન્દમ્‌ ! શાવૌ કરૈ નો કુરુતઃ સપર્યા હરેર્લસત્કાગ્ચનકકણો બર્હાષિતે તે નયને નરાણાં લિજ્નાનિ વિષ્ણોર્ન નિરીક્ષતો યે | પાદૌ નૃણાં તૌ દુમજન્મભાજો ક્ષેત્રાણિ નાનુવ્રજતોપ હરેર્યો | ૨૨ જીવગ્છવો ભાગવતાડદ્યેરેણું ન જાતુ મર્ત્યોડભિલભેત યસ્તુ | શ્રીવિષ્ણુપધારે મનુજસ્તુલસ્યાઃ શ્વસગ્છવો યસ્તુ ન વેદ ગન્ધમ્‌ ॥ ૨૩॥ તદશ્મસારં હૃદયં બતેદં યદ્‌ ગૃહ્યમાણૈ્હરિનામધેયૈઃ | ન વિક્રિયેતાથ યદા વિકારો નેત્રે જલં ગાત્રરુહેષુ હર્ષઃ ॥ ર૪॥ વા।ર૧।। અથાભિધેહ્યક્ન મનોડનુકૂલં પ્રભાષસે ભાગવતપ્રધાનઃ ૨ । યદાહ વૈયાસકિરાત્મવિધા- વિશારદો નૃપતિં સાધુ પૃષ્ટઃ | ૨૫॥। બીજો સ્કન્ધ તો ન હોય તો જ સારું. (૨૦) જે માથું ભગવાન શ્રીકૃષ્ણના ચરજ્ઞોમાં ક્યારેય નમતું નથી તે રાજમુકુટયુક્ત હોય તોપણ માત્ર બોજો જ છે. જે હાથ ભગવાનની સેવાપૂજા કરતા નથી તે સોનાના કડાંથી શોભિત હોય તોપણ શબ સમાન છે. (૨૧) જે આંખો ભગવાનનું સ્મરણ કરાવનાર મૂર્તિ, તીર્થ, નદી વગેરેનું દર્શન કરતી નથી તે મોરનાં પીછાંમાં બનેલાં આંખનાં ચિદ્ધો જેવી નિરર્થક છે. જે પગ ભગવાનનાં લીલાસ્થાનોની યાત્રા કરતા નથી તે મનુષ્ય- પગ ચાલવાની શક્તિ ધરાવતા હોવા છતાં પણ નહીં ચાલનારાં ઝાડ જેવા જ છે. (૨૨) જે મનુષ્પે ભગવાનના પ્રેમી સંતોનાં ચરણોની ધૂળ ક્યારેય (પોતાના) માથે ચઢાવી નથી તે જીવતો છતાં મરેલો છે. જે મનુષ્યે ભગવાનનાં ચરશોમાં ચડેલી તુલસીની સુગંધ લીધી નથી કે તેનાં વખાણ કર્યાં નથી તે શ્વાસ લેતો હોવા છતાં પણ શ્વાસરહિત શબ જેવો છે. (૨૩) હે સૂતજી! તે હદય નથી, લોઢું છે કે જે ભગવાનનાં માંગલ્યપૂર્ણ નામોનું શ્રવણ-કીર્તન કરવા છતાં પણ પીગળીને તેમના તરફ વહેતું નથી. જે સમયે કદય પીગળે છે તે સમયે આંખોમાં આંસુ ઊભરાવા લાગે છે અને શરીરનાં રોમેરોમ ખીલી ઊઠે છે. (૨૪) પ્રિય સૂતજી! તમારી વાણી અમારા કદને મધુરતાથી ભરી દે છે. તેથી ભગવાનના પરમ ભક્ત, આત્મવિદ્યાવિશારદ શ્રીશુકદેવજીએ, પરીક્ષિતના સુંદર પ્રશ્ન કરવાથી, જે કંઈ કહ્યું હતું તે વાર્તાલાપ તમે કૃપા કરીને અમને કહી સંભળાવો. (૨૫) ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દ્વિતીયસ્કન્ધે* તૃતીયોડધ્યાયઃ ॥ ૩॥ બીજા સ્કંધ-અંતર્ગત (મહાપુરુષવર્ણન નામનો) ત્રીજો અધ્યાય સમાપ્ત.