Śrīmad Bhāgavatam

સૃષ્ટિ-વર્ણન

વિરાટસ્વરૂપની વિભૂતિઓનું વર્ષ્ન બ્રહ્માજી કહે છે - તે જ વિરાટ પુરુષના મુખમાંથી વાણી અને તેના અધિષ્ઠાતૃ દેવતા અગ્નિ ઉત્પન્ન થવેલા છે. સાતે છંદ* તેમની સ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

૧ પાંચમો અધ્યાય સૃષ્ટિ-વર્ણન નારદ ઉવાચ દેવદેવ નમસ્તેડસ્તુ ભૂતભાવન પૂર્વજ । તદ્‌ વિજાનીહિ યજજ્ઞાનમાત્મતત્ત્વનિદર્શનમ્‌ ॥। ૧॥। યદ્ૂપં યદધિષ્ઠાનં યતઃ સૃષ્ટમિદં પ્રભો । યત્સંસ્થં યત્પરં યચ્ચ તત્તત્ત્વં વદ તત્ત્વતઃ || ૨ સર્વ હ્યોતદ્‌ ભવાન્‌ વેદ ભૂતભવ્યભવત્પ્રભુઃ । કરામલકવદ્‌ વિશ્વં વિજ્ઞાનાવસિતં તવ ॥૩॥ યદ્વિજ્ઞાનો યદાધારો યત્પરસ્ત્વં યદાત્મકઃ । એકઃ સૃજસિ ભૂતાનિ ભૂતૈરેવાત્મમાયયા | ૪॥। આત્મન્‌ ભાવયસે તાનિ નપરાભાવયન્‌ સ્વયમ્‌ | આત્મશક્તિમવષ્ટભ્ય ઊર્ણનાભિરિવાક્લમઃ* ॥ ૫॥ નાહં વેદ પરં હ્યસ્મિન્નાપરં ન સમં વિભો | નામરૂપગુણૈર્ભાવ્યં સદસત્‌ કિગ્ચિદન્યતઃ || ૬।। નારદજીએ પૂછ્યું - હે પિતાજી! આપ માત્ર મારા જ નહીં, સૌના પિતા છો, સમસ્ત દેવતાઓ કરતાં શ્રેષ્ઠ અને સર્જનહાર છો. આપને મારા પ્રણામ છે, આપ મને એ જ્ઞાન આપો, કે જેનાથી આત્મતત્ત્વનો સાક્ષાત્કાર થઈ જાય છે. (૧) હે પિતાજી! આ સંસારનું શું લક્ષણ છે? એનો આધાર શો છે? એનું નિર્માણ કોણે કર્યું છે? એનો પ્રલય શામાં થાય છે? એ કોને આધીન છે? અને વાસ્તવમાં એ શી વસ્તુ છે? આપ તેનું તત્વ જણાવો. (૨) આપ તો આ સર્વ કાંઈ જાણો છો; કારણ કે જે કંઈ થયું છે, થઈ રહ્યું છે અને થશે, તેના સ્વામી આપ જ છો. આ સઘળો સંસાર હથેળીમાં રાખેલા આમળાની જેમ આપની જ્ઞાન-દષ્ટિની અંતર્ગત જ છે. (૩) હે પિતાજી! આપને આ જ્ઞાન ક્યાંથી મળ્યું? આપ કોના આધારે રહેલા આપના સ્વામી કોણ છે? અને આપનું સ્વરૂપ શું છે? આપ એકલા જ પોતાની માયાથી પંચ-ભૂતો વડે પ્રાણીઓનું સર્જન કરો છો, એ કેટલું અદ્દભુત છે! (૪) જેમ કરોળિયો અનાયાસે જ પોતાના મોઢામાંથી જાળ કાઢીને તેમાં રમવા લાગે છે, તે જ રીતે આપ પોતાની શક્તિના આશ્રયથી જીવોને પોતાનામાં ઉત્પન્ન કરો છો અને તેમ છતાં આપનામાં કોઈ વિકાર થતો નથી. (૫) જગતમાં નામ, રૂપ અને ગુશ્રોથી જે કંઈ જાણવામાં આવે છે તેમાં મને એવી કોઈ સત્‌, અસત્‌, ઉત્તમ, મધ્યમ કે અધમ વસ્તુ ૧. પ્રા. પા. - સર્વે વદાહ હરિરીશ્ર 1 ૨. પ્રાચીન પ્રતમાં “પુરુપસસ્થાનુવર્શન’ એટલો પાઠ વધારે છે. ૩. પ્રા. પા. - સુત્રનાભિત | ૪. પ્રા. પા. - તસ્મિ। 144 શ્રીમદભાગવત [અ૦પ સ ભવાનચરદ્ ઘોરં યત્‌ તપઃ સુસમાહિતઃ | તેન ખેદયસે નર્ત્વં પરાશક્રાં પ્રયચ્છસિ । ૭॥ એતન્મે પૃચ્છતઃ સર્વ સર્વજ્ઞ સકલેશ્વર | વિજાનીહિ યથૈવેદમહં બુદ્ધચેડનુશાસિતઃ ॥ ૮ ત્રહોવચ સમ્યક્‌ કારણિકસ્યેદં વત્સ તે વિચિકિત્સિતમ્‌ | યદહં ચોદિતઃ સૌમ્ય ભગવહીર્યદર્શને | ૯॥ નાનૃતં તવ તચ્ચાપિ યથા માં પ્રબ્રવીષિ ભોઃ | અવિજ્ઞાય પરં મત્ત એતાવત્ત્વં યતો હિ મે 1 ૧૦॥। યેન સ્વરોચિષા વિશ્વં રોચિતં રોચયામ્યહમ્‌ | યથથાડર્કોડગ્નિર્યથા સોમો યથર્ક્ષગ્રહતારકાઃ ।। ૧૧॥। તસ્મૈ નમો ભગવતે વાસુદેવાય ધીમહિ । યન્માયયાદુર્જયયા૨ માંબ્રુવન્તિજગદ્‌ગુરુમ્‌ | ૧૨॥ વિલજ્જમાનયા યસ્ય સ્થાતુમીક્ષાપથેડમુયા । વિમોહિતા વિકત્થન્તે મમાહમિતિ દુર્ધિયઃ ।। ૧૩।। દ્રવ્ય કર્મ ચ કાલશ્ચ સ્વભાવો જીવ એવ ચ | વાસુદેવાત્પરોબ્રહ્મન્ન ચાન્યોડર્થોડસ્તિ તત્ત્તતઃ ॥ ૧૪ નારાયણપરા વેદા દેવા નારાયણાડ્ઞાજાઃ । નારાયણપરા લોકા નારાયણપરા મખાઃ || ૧૫।। નારાયણપરો યોગો નારાયણપરં તપઃ | નારાયણપરં જ્ઞાનં નારાયણપરા ગતિઃ ૧૬ તસ્યાપિદ્રષ્ટુરીશસ્ય કૂટસ્થસ્યાખિલાત્મનઃ | સૃજ્યં સુજામિ સૃષ્ટોડહમીક્ષધૈવાભિચોદિતઃ ।। ૧૭॥। દેખાતી નથી, કે જે આપના સિવાય અન્ય કોઈથી ઉત્પન્ન થઈ હોય. (૬) આ પ્રમાલ્રે સૌના ઈશ્વર હોવા છતાં પણ આપે એકાગ્ર ચિત્તે ઘોર તપસ્યા કરી, એ વાતથી મને મોહ અને સાથે જ મોટી શંકા પણ થઈ રહી છે કે શું આપનાથી પણ કોઈ મોટું છે ખરું? (૭) હે પિતાજી! આપ સર્વજ્ઞ અને સર્વેશ્વર છો. હું જે કંઈ પૂછી રહ્યો છું તે બધું આપ કૃપા કરીને એ રીતે સમજાવો કે જેથી હું. આપનો ઉપદેશ બરાબર સમજી શકું. (૮) બ્રહ્માજીએ કહ્યું - બેટા નારદ! જીવો પ્રત્મે કરુજ્ઞાભાવ-સભર તમે આ ઘો જ સુંદર પ્રશ્ન કર્યો છે; કારણ કે તેનાથી મને ભગવાનના ગુણ્રોનું વર્ણન કરવાની પ્રેરણા મળી છે. (૯) તમે મારા વિષે (સર્વેશ્વર સર્વ આદિ) જે કંઈ કહ્યું તે તમારું કહેવું અસત્ય તો નથી જં; કારણ કે જ્યાં સુધી મારાથી પર તત્ત્વ - જે સ્વયં ભગવાન જ છે - જાણી લેવામાં આવતું નથી ત્યાં સુધી આ બધો મારો જ પ્રભાવ દેખાય છે. (૧૦) સંપૂર્ણ જગને પ્રકાશિત કરનાર ભગવાનના પ્રકાશથી પ્રકાશિત થઈને હું જગતનું સર્જન કરું છું અને તેમના જ પ્રકાશથી પ્રકાશિત, થઈને સૂર્ય, અગ્નિ, ચન્દ્ર, નક્ષત્રો અને તારા વગેરે બધા જગતમાં પ્રકાશ ફેલાવે છે. (૧૧) તે ભગવાન વાસુદેવની હું વંદના કરું છું અને ધ્યાન પણ, કે જેમની દર્જ માયાથી મોહિત થઈને લોકો મને જગદ્ગુરુ કહે છે. ખરેખર તો જગદગુરુ ભગવાન છે. (કૃષ્ણં વંદે જગદગુરુમ્‌) (૧૨) માયા તેમની સામે લજ્જાયમાન થઈને ડરતી રહે છે; પરંતુ સંસારના અજ્ઞાની મનુષ્યો તે માયાથી મોહિત થઈને ‘આ હું છું, “આ મારું છે’ એમ બક્યા કરે છે. (૧૩) ભગવત્સ્વરૂપ નારદ! દ્રવ્ય, કર્મ, કાળ, સ્વભાવ અને જીવ આ બધું વાસ્તવમાં ભગવાનથી અલગ બીજી કોઈ વક્તુ નથી. (૧૪) વેદો નારાયણ-પરાયબ્ર છે, દેવતાઓ પણ નારાયણનાં જ અંગોમાં કલ્પિત છે અને સમસ્ત યજ્ઞો પણ નારાયણની જ પ્રસન્નતા માટે છે તથા તેમનાથી જે લોકોની પ્રાપ્તિ થાય છે તે બધા પબ નારાયણમાં જ કલ્પિત છે. (૧૫) બધા પ્રકારના યોગ પણ નારાયલ્ર-પ્રાપ્તિના જ હેતુ. છે; બધી તપસ્યાઓ નારાયબ્ર ભણી જ લઈ જનારી છે; જ્ઞાન વડે પણ નારાયબ્ર જ જ્ઞાત થાય છે; સમસ્ત સાધ્ય અને સાધનોનું પર્યવસાન ભગવાન નારાયણમાં જ છે. (૧૬) તેઓ દ્રષ્ટા છે અને ઈશ્વર પણ છે, બધાંના સ્વામી છે; નિર્વિકાર છે છતાંય સર્વસ્વરૂપ છે. તેમણે જ મને બનાવ્યો છે અને તેમની દૃષ્ટિથી જ પ્રેરાઈને હું તેમની ૧. પ્રા. પા. - તત્વમેતાવત્ત | ૨. પ્રા. પા. - દુ્જરયા માં વદત્તિ! અ૦૫] બીજો, સ્ક્ન્ધ 145 સત્ત્વ રજસ્તમ ઇતિ નિર્ગુણસ્ય ગુણાસ્રયઃ | સ્થિતિસર્ગનિરોધેષુ ગૃહીતા માયયા વિભોઃ || ૧૮॥। કાર્યકારણકર્તૃત્વે દ્રવ્યજ્ઞાનક્રિયાશ્રયાઃ । બધ્નત્તિ નિત્યદા મુક્ત માયિનં પુરુષં ગુણાઃ ॥ ૧૯॥। સ એષ ભગવાંલ્લિશ્ૈસ્્રિભિરેભિરધોક્ષજઃ । સ્વલક્ષિતગતિર્બ્રહ્મન્‌ સર્વેષાં મમ ચેશ્વરઃ | ર૦ કાલં કર્મ સ્વભાવં ચ માયેશો માયયા સ્વયા ! આત્મન્‌ યદંચ્છયા પ્રાપ્ત વિબુભૂષુરુપાદદે ।। ર ૧॥ કાલાદ્‌ ગુણવ્યતિકરઃ પરિણામઃ સ્વભાવતઃ | કર્મણો જન્મ મહતઃ પુરુષાધિષ્ઠિતાદભૂત્‌ ॥ ર ર મહતસ્તુ વિકુર્વાણાદ્રજઃસત્ત્વોપબૃંહિતાત્‌ | તમડપ્રધાનસ્ત્વભવદ્‌ દ્રવ્યજ્ઞાનક્રિયાત્મકઃ || ૨૩।। સોડહક્રાર ઈતિ પ્રોક્તો વિકુર્વન્‌ સમભૂત્તિધા’ | વૈકારિકસ્તેજસશ્ચ તામસશ્ચેતિ યદ્ધિદા | દ્રવ્યશક્તિઃ ક્રિયાશક્તિર્શાનશક્તિરિતિ પ્રભો ॥ ર૪॥ તામસાદપિ ભાૂતાદેર્વિકુર્વાણાદભૂન્નભઃ | તસ્યમાત્રા ગુણઃ શબ્દો લિક્રયદદ્રષ્ટ્રદશ્યયોઃ ॥ ર૫॥ નભસોડથ વિકુર્વાણાદભૂત્‌સ્પર્શગુણોડનિલઃ । પરાન્વયાચ્છબ્દવાંશ્વપ્રાણ ઓજઃ સહોબલમ્‌ ॥ ર૬॥ વાયોરપિ વિકુર્વાણાત્‌ કાલકર્મસ્વભાવતઃ | ઉદપદ્યત તેજો વૈ રૂપવત્‌ સ્પર્શશબ્દવત્‌ | ર૭! તેજસસ્તુ વિકુર્વાણાદાસીદમ્ભો રસાત્મકમ્‌ ! રૂપવત્‌સ્પર્શવચ્ચામ્ભો ઘોષવચ્ચપરાન્વયાત્‌ ॥ ર૮ વિશેષસ્તુ વિકુર્વાણાદમ્ભસો ગન્ધવાનભૂત્‌ ! પરાન્વયાદ્‌ રસસ્પર્શશબ્દરૂપગુણાન્વિતઃ | ૨૯॥ ઇચ્છા અનુસાર સૃષિનું સર્જન કરું છું. (૧૭) ભગવાન માયાના ગુબ્રોથી રહિત અને અનંત છે. સર્જન, સ્થિતિ (અસ્તિત્વ) અને પ્રલય માટે રજોગુણ, સત્વગુણ અને તમોગુલ્ર - આ ત્રજ્રે ગુબ્ર માયા વડે તેમનામાં સ્વીકારાયેલા છે. (૧૮) આ જ ત્રશે ગુજ્ન દ્રવ્ય, જ્ઞાન અને ક્રિયાનો આશ્રય લઈને માયાથી અતીત, નિત્ય-મુક્ત મનુષ્યને પણ માયામાં સ્થિત થવાને લીધે કાર્ય, કારણ અને કરતૃત્વના અભિમાનથી બાંધી લે છે. (૧૯) હે નારદ! આ ત્રળે ગુણોના આવરણને કારણે જ ભગવાન કે જે ઇન્દ્રિયોથી પર છે તે ઢંકાઈ ગયા છે; તેથી તેમનું સત્યસ્વરૂપ લક્ષિત થતું નથી, ગુશ્ર દેખાય છે - ભગવાન દેખાતા નથી. સંપૂર્ણ સંસારના અને મારા પણ એક માત્ર સ્વામી તે પરમાત્મા જ છે. (૨૦) માયાપતિ ભગવાને પોતે જ અનેક થવાની ઇચ્છા કરતાં, પોતાની માયાથી પોતાના સ્વરૂપમાં પોતે જ સ્થિત કાળ, કર્મ અને સ્વભાવનો સ્વીકાર કરી લીધો. (૨૧) કાળે ભગવાનની શક્તિથી જ ત્રણે ગુણોમાં ક્ષોભ ઉત્પન્ન કર્યો, સ્વભાવે તેમને રૂપાંતરિત કરી દીધા અને કર્મે મહત્ત્વને જન્મ આપ્યો. (૨ર) રજોગુણ અને સત્ત્ગગુણની વૃદ્ધ થવાથી મહત્તત્્તનો જે વિકાર થયો તેનાથી જ્ઞાન, ક્રિયા અને દ્રવ્યરૂપી તમઃપ્રધાન વિકાર ઉત્પન્ન થયો, (૨૩) તે અહંકાર કહેવાયો અને વિકાર પામીને તે ત્રણ પ્રકારનો થયો. તે પ્રકાર છે : વૈકારિક, તૈજસ અને તામસ. હે નારદ! તે (અહંકારો અનુક્રમે) જ્ઞાનશક્તિપ્રધાન, ક્રિયાશક્તિપ્રધાન અને દ્રવ્યશક્તિપ્રધાન છે. (૨૪) પંચ- મહાભૂતોના કારબ્રરૂપ તામસ અહંકારમાં જ્યારે વિકાર થયો ત્યારે તેનાથી આકાશની ઉત્પત્તિ થઈ. આકાશની તન્માત્રા અને ગુણ “શબ્દ’ છે. આ ‘શબ્દ’ થકી જ દ્રષ્ટા અને દશ્યનો બોધ થાય છે. (૨૫) આકાશમાં જ્યારે વિકાર થયો ત્યારે તેનાથી વાયુની ઉત્પત્તિ થઈ; તેનો ગુલ્ર ‘સર્શ’ છે. પોતાના કારણનો ગુણ આવી જવાથી આ શબ્દયુક્ત પણ છે. ઇન્દ્રિયોમાં સ્ફૂર્તિ, શરીરમાં જીવન-શક્તિ, ઓજ અને બળ આનાં રૂપ છે. (ર૬) કાળ, કર્મ અને સ્વભાવથી વાયુમાં પણ વિકાર થયો, તેનાથી તેજની ઉત્પત્તિ થઈ. તેનો પ્રધાન ગુણ “રૂપ’ છે. સાથે જ તેના કારણભૂત આકાશ અને વાયુના ગુણ્ર “શબ્દ’ અને “સ્પર્શ’ પણ તેનામાં છે. (૨૭) તેજનો વિકાર થતાં જળની ઉત્પત્તિ થઈ, તેનો ગુણ “રસ’ છે; કારણભૂત તત્ત્વોના ગુણ “શબ્દ’, ‘સ્પર્શ’ અને “રૂપ’ પબ્ર એનામાં છે. (ર૮) જળનો વિકાર થવાથી ૧. પ્રા. પા. - સોડભવત્તરિધા । 146 શ્રીમદભાગવત વૈકારિકાન્મનો જજ્ઞે દેવા વૈકારિકા દશ | દિગ્વાતાર્કપ્રચેતોડશ્વિવહ્મોન્દ્રોપેન્દ્રમિત્રકાઃ ॥ ૩૦॥ તૈજસાત્‌તુ વિકુર્વાણાદિન્દ્રિયાણિ દશાભવન્‌ | જ્ઞાનશક્તિઃ ક્રિયાશક્તિર્બુદ્વિઃપ્રાણશ્ચ તૈજસૌ | શ્રોત્રંત્વગ્પ્રાણદંગ્જિહ્ધાવાગ્દોર્મેદ્રાફધ્રિપાયવઃ ।। ૩૧॥ યદૈતેડસક્નતા ભાવા ભૂતેન્દ્રિયમનોગુણાઃ । યદાયતનનિર્માણે ન શેકુર્બ્હ્મવિત્તમ | ૩૨॥ તદા સંહત્યચાન્યોન્યં ભગવચ્છક્તિચોદિતાઃ । સદસત્ત્વમુપાદાય ચોભયં સસજુર્હાદઃ ૩૩॥ વર્ષપૂગસહસ્રાન્ને તદણડમુદકેશયમ્‌ | કાલકર્મસ્વભાવસ્થો જીવોડજીવમજીવયત્‌ || ૩૪॥। સ એવ પુરુષસ્તસ્માદણડ નિર્ભિઘ નિર્ગતઃ | સહસોર્વડધ્રિબાદ્ધક્ષઃ સહસ્્રાનનશીર્ષવાન્‌ ॥ ૩૫॥ યસ્થેહાવયવૈર્લોકાન્‌ કલ્પયન્તિ મનીષિણઃ | કટ્યાદિભિરધઃ સપ્ત સમોર્ધ્વ જઘનાદિભિઃ ॥ ૩૬॥॥। પુરુષસ્ય મુખં બ્રહ્મ ક્ષત્રમેતસ્ય બાહવઃ | ઊર્વોરવૈશ્યો ભગવતઃ પદ્દભ્યાં શૂદ્રોડભ્યજાયત || ૩૭॥। ભૂર્લોકઃ કલ્પિતઃ પદ્દભ્યાં ભુવર્લોકોડસ્ય નાભિતઃ । હદા સ્વર્લોક ઉરસા મહર્લોકો મહાત્મનઃ | ૩૮॥ ગ્રીવાયાં જનલોકશ્ચ તપોલોકઃ સ્તનદ્યાત્‌ | મૂર્ધભિઃ સત્યલોકસ્તુ બ્રહ્મલોકઃ સનાતનઃ || ૩૯॥। [અ૦પ પૃથ્વીની ઉત્પત્તિ થઈ, તેનો ગુશ ‘ગંધ’ છે; કારણોના ગુશ્ કાર્યમાં આવે છે - એ ન્યાયે ‘શબ્દ’, ‘સ્પર્શ’, ‘રૂપ’ અને ‘સ’ - એ ચારે ગુશ્ઞ પણ આનામાં વિધમાન છે. (૨૯) વૈકારિક અહંકારથી મનની તથા ઇન્દ્રિયોના દશ અધિષ્ઠાતૃ દેવતાઓની પણ ઉત્પત્તિ થઈ, તેમનાં નામ છે - દિશા, વાયુ, સૂર્ય, વરુણ, અશ્વિનીકુમારો, અગ્નિ, ઇન્દ્ર, વિષ્જુ, મિત્ર અને પ્રજાપતિ. (૩૦) તૈજસ અહંકારના વિકારથી શ્રોત્ર, ત્વચા, નેત્ર, જિદ્રા અને પ્રાણ - આ પાંચ જ્ઞાનેન્દ્રિયો તેમ જ વાક્‌, હસ્ત, પાદ, ગુદા અને જનનેન્દ્રિય - આ પાંચ કર્મેન્દ્રિયો ઉત્પન્ન થઈ. સાથે જ જ્ઞાનશક્તિરૂપી બુદ્ધિ અને ક્રિયાશક્તિરૂપી પ્રાણ પણ તૈજસ અહંકારથી જ ઉત્પન્ન થયા. (૩૧) હે શ્રેષ્ઠ બ્રહ્મવેત્તા! જે સમયે આ પંચ-ભૂતો, ઇન્દ્રિયો, મન અને સત્ત્વ વગેરે ત્રણે ગુણ પરસ્પર સંગઠેત ન હતાં. તે સમયે પોતાના રહેવા માટે ભોગોનાં સાધનરૂપ શરીરની રચના કરી શક્યાં નહીં. (૩૨) જ્યારે ભગવાને પોતાની શક્તિથી પ્રેરિત કર્યા ત્યારે તે તત્ત્વો પરસ્પર એકબીજા સાથે મળી ગયાં અને તેમણે અરસ-પરસમાં કાર્ય-કારણભાવ સ્વીકારીને વ્યક્તિ-સમષ્ટિરૂપ પિંડ અને બ્રહ્માંડ બંનેની રચના કરી.* (૩૩) તે બ્રહ્માંડરૂપી ઇંડું એક સહસ વર્ષો સુધી નિર્જીવરૂપે જળમાં પડી રહ્યું; પછી કાળ, કર્મ અને સ્વભાવનો સ્વીકાર કરનારા ભગવાને તેમાં પ્રવેશ કરીને તેને જીવિત કરી દીધું. (૩૪) તે ઇંડાને ફોડીને તેનામાંથી તે જ વિરાટ પુરુષ નીકળ્યો, કે જેનાં જાંધ, ચરણ, ભુજાઓ, નેત્રો, મુખ અને માથાં હજારોની સંખ્યામાં છે. (૩૫) વિદ્વાન પુરુષો (ઉપાસના માટે) તેનાં જ અંગોમાં સમસ્ત લોકોની અને તેમાં રહેનારી વસ્તુઓની કલ્પના કરે છે. તેની કમરથી નીચેનાં અંગોમાં સાતે પાતાળોની અને તેનો પેડુ (નાભિ નીચેના ભાગ)થી ઉપરનાં અંગોમાં સાતે સ્વર્ગોની કલ્પના કરવામાં આવે છે. (૩૬) બ્રાહ્મણો આ વિરાટ પુરુષનાં મુખ છે, ક્ષત્રિયો ભુજાઓ છે, વૈશ્યો જાંઘોમાંથી અને શૂદ્રો પગોમાંથી ઉત્પન્ન થયેલા છે. (૩૭) પગોથી માંડીને કમર સુષી સાતે પાતાળની તથા પૃથ્વીલોકની કલ્પના કરવામાં આવી છે; નાભિમાં ભુવર્લોકની, કદયમાં સ્વર્લોકની અને પરમાત્માના વક્ષઃસ્થળમાં મહર્લોકની કલ્પના કરવામાં આવી છે. (૩૮) તેના ગળામાં જનલોક, બંને સ્તનોમાં તપોલોક અને મસ્તકમાં બ્રહ્માનું નિત્ય-નિવાસસ્થાન - સત્યલોક ૧, પ્રા. પા. - ય એતે!

  • આ બધાં તત્વો એકબીજાના શત્રુ જ છે, પરંતુ ભગવાનની નિકંત્રશ-શક્તિથી પરસ્પર મળીને સૃષ્ટિ નિર્માણ કરે છે. જે કેટલા આથર્યની વાત છે! તેથી બધા લોકોએ પરસ્પર પ્રેમપૂર્વક રહેવાનો ઉપદેશ લેવો જોઈએ. જુઓ તો ખરા! અગ્નિ બધાંને બાળી દેનારો, વાયુ બધાંને ઉડાડી દેનારો અને પાણી બધાંને ડુબાડી દેનારું હોવા છતાં સંગઠિત થઈને સૃષ્ટિના નિર્માણમાં સહાયક બને છે! અ૦૬] બીજો સ્કન્ધ 147 તત્કટ્યાં ચાતલં ક્લુમમૂરુભ્યાં વિતલં વિભોઃ । જાતુભ્યાં સુતલં શુદ્ધ જહ્ઠાભ્યાં તુ તલાતલમ્‌ |! ૪૦।। મહાતલં તુ ગુલ્ફાભ્યાં પ્રપદાભ્યાં રસાતલમ્‌ | પાતાલં પાદતલત ઇતિ લોકમયઃ પુમાન્‌ ।૪૧॥ ભૂર્લાકઃય કલ્પિતઃ પદ્ભ્યાં ભુવર્લોકોડસ્ય નાભિતઃ । સ્વર્લોકઃ કલ્પિતો મૂર્ધ્ા ઈતિ વા લોકકલ્પના ।। ૪૨ || છે. (૩૯) તે વિરાટ પુરુષની કમરમાં અતલ, જાંધોમાં વિતલ, ધૂંટણોમાં પવિત્ર સુતલ અને જંધાઓમાં તલાતલની કલ્પના કરવામાં આવી છે. (૪૦) એડીની ઉપરની ગાંઠોમાં (પૂંટીઓમાં) મહાતલ, પંજાઓ અને એડીઓ (પાનીઓ)માં રસાતલ અને તળિકાઓમાં પાતાળ લોક સમજવાના છે. આ રીતે વિરાટ પુરુષ સર્વ-લોકમય છે, (૪૧) વિરાટ ભગવાનનાં અંગોમાં એ પ્રમાજ્ઞે ત્રશે લોકોની કલ્પના પણ કરવામાં આવે છે કે તેમનાં ચરણોમાં પૃથ્વી છે, નાભિમાં ભુવર્લોક છે અને મસ્તકમાં સ્વર્લોક છે. આ પ્રમાહો અલગ અલગ માન્યતાઓ છે. (૪ર) ક્ક્કકન્કક ઇતિ શ્રીમતદ્રાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દ્વિતીયસ્કન્ધે પગ્યમોડધ્યાયઃ* ॥ વ।/ બીજા સ્ક! તર્ગત (પુરુષસંસ્થાનુવર્લન નામનો) પાંચમો અધ્યાય સમાપ્ત.