છવ્વીસમો અધ્યાય મહત્ વગેરે ભિન્ન ભિન્ન તત્તોની ઉત્પતતિું વર્જન કંભગવાનુજાચ અથ તે સમ્પ્રવક્ષ્યામિ તત્ત્વાનાં લક્ષણં પૃથક્ ! યદ્રિદિત્વા વિમુચ્ેત પુરુષઃ પ્રાકૃતેર્ગુણૈઃ ॥ ૧॥ જ્ઞાનં નિઃશ્રેયસાર્થાય પુરુષસ્યાત્મદર્શનમ્ | યદાહુર્વર્ણયો તત્તે હદયગ્રન્થિભેદનમ્ ॥ ૨॥ અનાદિરાત્મા પુરુષો નિર્ગુણઃ પ્રકૃતેઃ પરઃ । પ્રત્યગ્ધામા સ્વયંજ્યોતિર્વિશ્ચં યેન સમન્વિતમ્’ ।| ૩।। સ એપ પ્રકૃતિ સૂક્માં દૈવી ગુણમયી વિભુઃ । યદંચ્છયૈવોપગતામભ્યપધ્યત લીલયા ॥૪॥ ગુણૈર્વિચિત્રાઃ સજતીં સ્વરૂપાઃ પ્રકૃર્તિ પ્રજાઃ । વિલોક્ય મુમુહે સધઃ સ ઇહ જ્ઞાનગૂહયા | ૫।। એવં પરાભિધ્યાનેન કર્તુત્વં પ્રકૃતેઃ પુમાન્ | કર્મસુ ક્રિયમાણેષુ ગુશૈરાત્મનિ મન્યતે || ૬॥ તદસ્ય સંસૃતિર્બન્ધઃ પારતન્ત્રયં ચ તત્કૃતમ્ | ભવત્યકર્તુરીશસ્ય સાક્ષિણો નિર્વૃતાત્મનઃ || ૭॥ કાર્યકારણકર્તૃત્વે કારણં પ્રકુતિ વિદુઃ | ભોક્તૃત્વે સુખદુઃખાનાં પુરુષં૨ પ્રકૃતેઃ પરમ્ ॥ ૮॥। દેવતૂતિસુ્વાચ પ્રકૃતેઃ પુરુષસ્યાપિ લક્ષણં પુરુષોત્તમ | બ્રૂહિ કારણયોરસ્ય સદસચ્ચ યદાત્મકમ્ | ૯॥ શાંભગવાનુવાય યત્તત્ત્રિગુણમવ્યક્તં નિત્યં સદસદાત્મકમ્ | પ્રધાનં પ્રકૃતિં પ્રાહુરવિશેષં વિશેષવત્ | ૧૦॥। પગ્ચભિઃ પગ્ચભિર્બ્રહ્મ ચતુર્ભિદશભિસ્તથા ! એતચ્ચતુર્વિશતિકં ગણં પ્રાધાનિ્કં વિદુઃ ॥। ૧૧।। શ્રીભગવાને ક્યું - હે માતા! હવે હું તમને પ્રકૃતિ વગેરે બધાં તત્તવોનાં ભિન્ન-ભિન્ન લક્ષણો બતાવું છું; તેમને જાણી લેવાથી મનુષ્ય પ્રકૃતિના ગુ્ોથી મુક્ત થઈ જાય છે. (૧) આત્મદર્શનરૂપી જ્ઞાન જ મનુષ્યના મોક્ષનું કારણ છે અને તે જ તેની અહંકારરૂપી હૃદયગ્રંથિને છેદનારું છે
- એમ પંડિતજનો કહે છે. એ શાનનું હું તમારી આગળ વર્ધન કરું છું. (૨) આ સઘળું જગત જેનાથી વ્યાપ્ત થઈને મ્રકાશિત થાય છે તે આત્મા જ પુરુષ છે; તે અનાદિ, નિર્ગુશ, પ્રકૃતિથી પર, અંતઃકરણમાં અનુભૂત થનારો અને સ્વયંપ્રકાશ છે. (૩) તે સર્વવ્યાપી પરમાત્માએ પોતાની પાસે લીલા-વિલાસપૂર્વક આવેલી અવ્યક્ત અને ત્રિગુણાત્મક વૈષ્ણવી માયાનો સ્વેચ્છાએ સ્વીકાર કરી લીધો. (તેથી પ્રકૃતિમાં ચૈતન્ય આવી ગયું.) (૪) લીલાપરાયણ પ્રકૃતિ પોતાના સત્ત્વ વગેરે ગુલ્રો વડે તેમને જ અનુરૂપ પ્રજાનું સર્જન કરવા લાગી. આ જોઈને પુરુષ જ્ઞાનને ઢાંકી દેનારી તેની આવરણ્ર-શક્તિથી મોહિત થઈ ગયો, પોતાના સ્વરૂપને ભૂલી ગયો. (૫) આ પ્રમાણે પોતાનાથી ભિન્ન પ્રકૃતિને જ પોતાનું સ્વરૂપ સમજી લેવાથી, પુરુષ પ્રકૃતિના ગુશ્ઞો વડે કરવામાં આવતાં કર્મોનો પોતાને જ કર્તા માનવા લાગે છે. (૬) કર્તૃત્વના અભિમાનને લીધે જ અકર્તા, સ્વાધીન, સાક્ષી અને આનંદસ્વરૂપ પુરુષને જન્મ-મૃત્યુરૂપી બંધન અને પરતંત્રતાની પ્રાપ્તિ થાય છે. (૭) કાર્યરૂપી શરીર, કારણરૂપી ઇન્દ્રિયો તથા કર્તારૂપી ઇન્દ્રિય- અધિષ્ઠાતારૂપ દેવતાઓમાં પુરુષ પોતાપણાનું જે આરોપણ કરે છે તેમાં પંડિતો પ્રકૃતિને જ કારણ માને છે તથા વાસ્તવમાં પ્રકૃતિથી પર હોવા છતાં પણ પ્રકૃતિ-સ્થિત થઈ રહેલા પુરુષને સુખ-દુઃખોના ભોગનું કારણ માને છે. (૮) દેવહૂતિએ કહ્યું — હે પુરુષોત્તમ! આ વિશ્વનાં સ્થૂળ- સૂક્ષ્મ કાર્યો જેમનાં સ્વરૂપ છે તથા એનાં જે કારણો છે તે પ્રકૃતિ અને પુરુષનાં લક્ષણ પણ આપ મને કહો, (૯) શ્રીભગવાને કહ્યું - જે ત્રિગુજ્ઞાત્મક, અવ્યક્ત, નિત્ય અને કાર્ય-કારલરરૂપ છે તથા પોતે નિર્વિશેષ હોવા છતાં પણ તમામ વિશેષ ધર્મોનો આશ્રય છે તે ‘પ્રધાન’ નામના તત્ત્વને જ પ્રકૃતિ કહે છે. (૧૦) પાંચ મહાભૂતો, પાંચ તન્માત્રાઓ, ચાર અંત:કરણો અને દસ ઇન્દ્રિયો - આ ચોવીસ તત્ત્વોના સમુદ્યયને વિદ્વાનો પ્રકૃતિનું કાર્ય માને છે. (૧૧) ૧. પ્રા. પા. - પ્રકાશિતમ્ 1 ૨. પ્રા. પા. - પુરુષઃ પ્રકૃતેઃ પરઃ અ૦ ર૬] ત્રીજો સ્કન્ધ 287 મહાભૂતાનિ પગ્ચૈવ ભૂરાપોડગ્નિર્મરુન્નભઃ | તન્માત્રાણિ ચ તાવન્તિ ગન્ધાદીનિ મતાનિમે ॥ ૧૨ ઇન્દ્રિયાણિ દશ શ્રોત્રં ત્વગ્ટંગ્રસનનાસિકાઃ ! વાક્કરૌ ચરણૌ મેઢ્ૂં પાયુર્દશમ ઉચ્ચતે 1 ૧૩॥। મનો બુદ્ધિરહફ્ારશ્ચિત્તમિત્યન્તરાત્મકમ્ | ચતુર્ધા લક્ષ્યતે ભેદો વૃત્ત્યા લક્ષણરૂપયા । ૧૪॥। એતાવ્રાનેવ સડખ્યાતો બ્રહ્મણઃ સગુણસ્ય હ | સજ્ઞિવેશો મયાપ્રોક્તો યઃ કાલઃ પગ્ચવિંશકઃ || ૧૫॥। પ્રભાવં’ પૌરુષં પ્રાહુઃ કાલમેકે યતો ભયમ્ | અણક્રારવિમૂઢસ્ય કર્તુઃ પ્રકૃતિમીયુષઃ ॥ ૧૬॥ પ્રકૃતેર્ગુણસામ્યસ્ય નિર્વિશેષસ્ય માનવિ | ચેષ્ટા યતઃ સ ભગવાન્ કાલ ઇત્યુપલક્ષિતઃ ॥ ૧૭॥। અત્તઃ પુરુષરૂપેણ કાલરૂપેણ યો બહિઃ | સમત્વેત્યેષ સત્ત્વાનાં ભગવાનાત્મમાયયા । ૧૮॥ દૈવાત્મુભિતધર્મિણ્યાં સ્વસ્યાં યોનો પરઃ પુમાન્ ! આધત્તવીર્ય સાડસૂત મહત્તત્ત્વં હિરણ્મયમ્ । ૧૯॥ વિશ્વમાત્મગતંવ્યગ્જન્ કૂટસ્થોજગદડકુરઃ । સ્વતેજસાડપિબત્તીવ્રમાત્મપ્રસ્વાપનં તમઃ ॥ ૨૦॥ યત્તત્સત્ત્વગુણં સ્વચ્છંશાન્તં ભગવતઃ પદમ્ | યદાહુર્વાસુદેવાખ્યં ચિત્ત તન્મહદાત્મકમ્ ॥ ૨૧॥। સ્વચ્છત્વમવિકારિત્વં શાન્તત્વમિતિ ચેતસઃ । વૃત્તિભિર્લક્ષણં પ્રોક્તં યથાડપાં પ્રકૃતિઃપરા ॥ રર ॥ પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ - આ પાંચ મહાભૂતો છે; ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ - આ પાંચ તન્માત્ર માનવામાં આવ્યાં છે. (૧૨ શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, રસના, નાસિકા, વાક્, પાણ, પાદ, ઉપસ્થ અને પાયુ - આ દસ ઇન્દ્રિયો છે. (૧૩) મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર - આ ચાર રૂપે એક અંતઃકરણ પોતાની સંકલ્પ, નિશ્ચય, ચિંતા અને અભિમાન-રૂપી ચાર પ્રકારની વૃત્તિઓથી લક્ષિત થાય છે. (૧૪) આ પ્રમાલે તત્તજાની પુરુષોએ સગુભ્ર બ્રહ્મનાં સન્નિવેશસ્થાનભૂત આ ચોવીસ તત્વોની સંખ્યા બતાવી છે. આ સિવાય જે કાળ છે તે પચ્ચીસમું તત્ત્વ છે. (૧૫) કેટલાક લોકો કાળને પુરુપથી પૃથક્ તત્વ નહીં માનતાં, તેને પુરુષનો પ્રભાવ અર્થાત્ ઈશ્વરની સંહારક શક્તિ કહે છે; કે જેનાથી માયાના કાર્યરૂપ શરીર વગેરેમાં પોતાપલ્રાનું અભિમાન કરીને અહંકારથી મોહિત થયેલા અને પોતાને કર્તા માનનારા જીવને નિરંતર ભય રહ્યા કરે છે. (૧૬) હે મનુપુત્રી! જેમની પ્રેરણાથી ગુણોની સમાન-અવસ્થારૂપ નિર્વિશેષ પ્રકૃતિમાં ગતિ (સંચાર) ઉત્પન્ન થાય છે તે પુરુષ-રૂપ ભગવાનને જ વાસ્તવમાં ‘કાળ’ કહેવામાં આવે છે. (૧૭) આ પ્રમાણે જેઓ પોતાની માથા થકી બધાં પ્રાણીઓની અંદર જીવરૂપે અને બહાર કાળરૂપે વ્યાપેલા છે તે ભગવાન જ પચીસમું તત્વ છે. (૧૮) ઊત્યારે પરમપુરુષ પરમાત્માએ જીવોના પ્રારબ્યને લીધે ક્ષોભ પામેલી, સમસ્ત જીવોના ઉત્પત્તિસ્થાન એ પોતાની માયામાં ચિત્-શક્તિરૂપી વોર્ય સ્થાપિત કર્યું ત્યા તેનાથી તેજોમય મહત્તત્ત્વ ઉત્પન્ન થયું. (૧૯) લય-વિક્ષેપ વગેરેથી રહિત તથા જગતના અંકુરરૂપ આ મહત્તત્વે પોતાનામાં સ્થિત વિશ્વને પ્રગટ કરવા માટે, પોતાના સ્વરૂપને દેનારા પ્રલથકાલીન અંધકારને પોતાના જ તેજ વડે પી લીધો. અર્થાત્ મહતત્ત્વ ઉત્પન્ન થતાં જ અંધકાર નષ્ટ થઈ ગયો. (૨૦) સત્તગુભ્રમય, નિર્મળ, શાંત અને ભગવત્મ્રાપ્તિ-સ્થાન- રૂપી જે ચિત્ત છે તે જ મહત્ત્વ છે અને તેને વાસુદેવ કહે છે.” (૨૧) જે રીતે પૃથ્વી વગેરે અન્ય પદાર્થોના સંસર્ગ પૂર્વ જબ પોતાની સ્વાભાવિક (કીબ્ર-મોજાંથી રહિત) અવસ્થામાં અત્યંત નિર્મળ, વિકારરહિત અને શાંત હોય છે તેવી જ રીતે ચિત્ત પણ સ્વાભાવિક રીતે જ નિર્મળ, અવિકારી અને શાંત ૧. પ્રા. પા. - પ્રધાન પુરુષ પ્ર. |
- અધ્યાત્મમાં જેને ચિત્ત ક [ને અધિભૂતમાં મહત્ત્વ કહેવામાં આવે છે. ચિત્તમાં અધિષ્ઠાતા ‘કેત્રશ’ અને ઉપાસ્મ-દેવ ‘વાસુદેવ’ છે. આ જ પ્રમાલે અહંકારમાં અધિષ્ઠાતા ‘રૃ૬’ અને ઉપાસ્ય-દેવ ‘સંકર્ષણ* છે, બુદ્ધિમાં અધિષ્ઠાતા ‘બ્રહ્મા’ અને ઉપાસ્ય-દેવ શપ્રલુમ્ન’ છે તથા મનમાં અધિષ્ઠાતા ‘ચંદરમા’ અને ઉપાસ્વ-દેવ *અનિરુ છે. 288 શ્રીમદભાગવત [અ૦ ૨૬ મહત્તત્તવાટિકુર્વાણાદ્રગવદ્ઠીર્યસમ્ભવાત્ ! ક્રિયાશક્તિરહકારસ્ત્રિવિધઃ સમપધત | ર૩॥ વૈકારિકસ્તેજસશ્ચ તામસશ્ચ યતો ભવઃ | મનસશ્ચેન્દ્રિયાણાં ચ ભૂતાનાં મહતામપિ | ર૪॥। સહસ્રશિરસં સાક્ષાધમનન્તં પ્રચક્ષતે’ | સફર્ષણાખ્યં પુરુષં ભૂતેન્દ્રિયમનોમયમ્ | ર૫॥ કર્તૃત્વં કરણત્વં ચ કાર્યત્વં ચેતિ લક્ષણમ્ | શાન્તઘોરવિમૂઢત્વ્મિ[તિ૨ વા સ્યાદહડકૃતેઃ ॥ ૨ ૬।। વૈકારિકાટિકુર્વાણાન્મનસ્તત્તમજાયત 1 યત્સફલ્પવિકલ્પાભ્યાં વર્તતે કામસમ્ભવઃ2 ॥ ૨૭॥ યહિદુર્હ્ાનિરુદ્ધાખ્યં હૃષીકાણામધીશ્વરમ્ ! શારદેન્દીવરશ્યામં સંરાધ્યં યોગિભિઃ શનૈઃ ।। ર૮॥ તૈજસાત્તુ વિકુર્વાણાદ્ બુદ્ધિતત્ત્તમભૂત્સતિ | દ્રવ્યસ્ફરણવિજ્ઞાનમિન્દ્રિયાણામનુગ્રહઃ ।1ર૯॥। સંશયોડથ વિપર્યાસો નિશ્ચયઃ સ્મૃતિરેવ ચ | સ્વાપ ઇત્યુચ્વતે બુદ્રેર્લક્ષણં વૃત્તિતઃ પૃથક” ॥ ૩૦॥ તૈજસાનીન્દ્રિયાણ્યેવ ક્રિયાજ્ઞાનવિભાગશઃ । પ્રાણસ્ય હિ ક્રિયા શક્તિર્બુદ્વેરવિજ્ઞાનશક્તિતા |! ૩૧॥। તામસાચ્ચ વિકુર્વાણાદ્ધગવદ્દીર્યચોદિતાત્ ! શબ્દમાત્રમભૂત્તસ્માન્ભઃશ્રોત્રં તુ શબ્દગમ્ ॥ ૩૨ ॥ અર્થાશ્રયત્વં શબ્દસ્ય દ્રષ્ટુર્લિ્ઞત્વમેવ ચ | તન્માત્રત્વં ચ નભસો લક્ષણં કવયો વિદુઃ || ૩૩॥। ભૂતાનાં છિદ્રદાતૃત્વં બહિરન્તરમેવ ચ પ્રાણેન્દ્રિયાત્મધિષ્ણ્યત્વં નભસો વૃત્તિલક્ષણમ્ | ૩૪॥ નભસઃ શબ્દતન્માત્રાત્કાલગત્યા વિકુર્વતઃ | સ્પર્શોડભવત્તતો વાયુરૂવક્ સ્પર્શસ્યચ સડગ્રહઃ | ૩૫॥। મૃદુત્વં કઠિનત્વં ચ શૈત્યમુષ્ણત્વમેવ ચ | એતત્સ્પર્શસ્ય સ્પર્શત્વં તન્માત્રત્વં નભસ્વતઃ ।। ૩૬॥ હોય છે. (૨૨) ત્યારપછી ભગવાનની વીર્ષરૂપી ચિત્- શક્તિથી ઉત્પન્ન થયેલા મહત્ત્વના વિકૃત થવાથી તેમાંથી ક્રિયા-શક્તિપ્રધાન અહંકાર ઉત્પન્ન થયો; તે વૈકારિક, તેજસ, અને તામસ એવા ત્રણ પ્રકારનો છે. તેનાથી ક્રમશ: મન, ઇન્દ્રિયો અને પાંચ મહાભૂતોની ઉત્પત્તિ થઈ. (ર ૩-૨૪) આ ભૂતો, ઇન્દ્રિયો અને મનરૂપી અહંકારને જ પંડિતો સાથ્ાત્ “સંકર્પણ’ નામના હજાર માથાંવાળા અનંતદેવ કહે છે. (૨૫) આ અહંકારનું લક્ષણ દેવતારૂપે કર્તૃત્વ, ઇન્દ્રિયોરૂપે કર અને પંચભૂતોરૂપે કાર્યત્વ છે; તથા સત્ત્વ વગેરે ગુણોના સંબંધે તેનાં લક્ષણ શાંતત્વ, ઘોરત્વ અને મૂહત્વ પણ છે. (ર૬) ઉર્યુક્ત ત્રણ પ્રકારના અહંકાર પૈકીના વૈકારિક અહંકારના વિકૃત થવાથી તેનામાંથી મન (ઉત્પન્ન) થયું, કે જેના સંકલ્પ- વિક્લ્પોથી કામનાઓની ઉત્પત્તિ થાય છે. (૨૩) આ મન- તત્ત્વ જ ઇન્દ્રિયોના અધિષ્ઠાતા ‘અનિરુદ્વ’ના નામે પ્રસિદ્ધ છે. યોગીઓ શરદત્&તુના નીલકમળ જેવા *્યામવર્ણના આ અનિરુદ્ધજીની, ધીરે ધીરે મનને વશ કરીને, આરાધના કરે છે. (૨૮) હે સાષ્વી! પછી તૈજસ અહંકારમાં વિકાર થવાથી તેમાંથી બુદ્ધિ-તત્તવ ઉત્પન્ન થયું. વસ્તુનું સ્ફરજ્ઞ-રૂપ વિજ્ઞાન થવું અને ઇન્દ્રિયોના વ્યાપારમાં સહાયક થવું - પદાર્થોનું વિશ્વેષ જ્ઞાન કરવું - આ બુદધિનાં કાર્ય છે. (૨૯) વૃત્તિઓના| ભેદની દષ્ટિએ સંશય, વિપર્યય (વિપરીત જ્ઞાન), નિશ્ચય, સ્મૃતિ અને નિદ્ર - આ પશ બુદ્ધિનાં જ લક્ષણ છે. આ બુદ્ધિતત્વ જ “પ્રધુમ્ન’ છે. (૩૦) ઇન્દ્રિયો પણ તૈજસ, અહંકારનું જ કાર્ય છે. કર્મ અને જ્ઞાનના વિભાગ તેમના કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો એમ બે પ્રકાર છે. એ પ્રાજ્નની શક્તિ છે અને જ્ઞાન એ બુદ્ધિની શક્તિ છે. (૩૧) ભગવાનની ચેતન-શક્તિની પ્રેરણાથી તામસ અહંકારના વિકૃત થવાથી તેનામાંથી શબ્દ-તન્માત્રનો પ્રાદુર્ભાવ થયો. શબ્દ-તન્માત્રમાંથી આકાશનું તથા શબ્દનું શાન કરાવનારી શ્રોત્ર-ઈન્દ્રિય ઉત્પન્ન થઈ. (૩ર) અર્થ દ્વારા શબ્દ સમજાય છે અને શબ્દ દ્વારા વ્યક્તિ ઓળખાય છે. શબ્દ આકાશનું સુક્ષ્મ તન્માત્ર છે. એવું વિદ્ધાનોએ કહ્યું છે. (૩૩/ ભૂતોને અવકાશ આપવો, સૌની અંદર-બહાર વિધમાન રહેવું તયા પ્રા, ઇન્દ્રિયો અને મનના આશ્રય થવું - આ આકાશનાં વૃત્તિ (કાર્પ)રૂપ લક્ષણો છે. (૩૪) એ પછી શબ્દ-તન્માત્રના કાર્યભૂત આકાશમાં કાળની ગતિને લીધે વિકાર થવાથી સ્પર્શ-તન્માત્રની ઉત્પત્તિ થઈ અને તેનાથી વાયુ તથાસ્પર્શ-ગ્રહણ કરાવનારી ત્વક્-ઇન્દ્રિય (ત્વચા) ઉત્પન્ન થઈ. (૩૫) કોમળતા, કઠોરતા, શીતળતા અને ૧. પ્રા. પા. - પ્રવર્તે | ર, પ્રા. પા. - શાન્ત ઘોરં વિન! ૩. પ્રા. પા. - કાર્યસટ | ૪. પ્રા. પા. - ક્વચિત્! પ. પ્રા. પા. - તત્વન્નભઃ અ૦ ૨૬] ત્રીજો સ્કન્ધ
ચાલનં વ્યૂહનં પ્રાિર્નેતૃત્વં દ્રવ્યશબ્દયોઃ ! સર્વેન્દ્રિયાણામાત્મત્વં વાયોઃ કર્માભિલક્ષણમ્ | ૩૭।। વાયોશ્ચ સ્પર્શતન્માત્રાદૂપં દૈવેરિતાદભૂત્ ! સમુત્થિતં તતસ્તેજશ્ચક્ષૂ રૂપોપલમ્ભનમ્ | ૩૮।। દ્રવ્યાકૃતિત્વં ગુણતા વ્યક્તિસંસ્થાત્વમેવ ચ | તેજસ્ત્વં તેજસઃ સાધ્વિ રૂપમાત્રસ્ય વૃત્તયઃ ।। ૩૯॥। ધોતનં પચનં પાનમદનં હિમમર્દનમ્ | તેજસો વૃત્તયસ્ત્વેતાઃ શોષણં ક્ષુત્તડડેવ ચ 1 ૪૦॥ રૂપમાત્રાદિકુર્વાણાત્તેજસો દૈવચોદિતાત્ | રસમાત્રમભૂત્તસ્માદમ્ભો જિહ્મા રસગ્રહઃ | ૪૧।। કષાયો મધુરસ્તિક્તઃ કટ્વમ્લ ઇતિ નૈકધાપ । ભૌતિકાનાં વિકારેણ રસ એકો વિભિદ્યતે 1૪૨॥ ક્લેદનંપિણ્ડનં તૃપ્તિઃ પ્રાણાનાપ્યાયનોન્દનમ્ ! તાપાપનોદો ભૂયસ્ત્વમમ્ભસો વૃત્તયસ્ત્વિમાઃ | ૪૩॥। રસમાત્રાઢિકુર્વાણાદમ્ભસો દૈવચોદિતાત્ | ગન્ધમાત્રમભૂત્તસ્માત્પૃથ્વી ધ્રાણસ્તુ ગન્ધગઃ ॥૪૪॥ કરમ્ભપૂતિસૌરભ્યશાન્તોગ્રામ્લાદિભિઃ૨ પૃથક્ ! દ્રવ્યાવયવવૈષમ્યાદ્ ગન્ધ એકો વિભિદતે | ૪૫।। ભાવનં બ્રહ્મણઃ સ્થાનં ધારણં સદ્ધિશેષણમ્ । સર્વસત્ત્વગુણોદ્ધેદઃ પૃથિવીવૃત્તિલક્ષણમ્ ૪૬॥ ઉષ્ણરતાનો અનુભવ થવો તથા વાયુનું સૂક્મ રૂપ થવું - આ ૩૬) વૃક્ષની ડાળીઓ વગેરેને હલાવવા, એકઠાં કરવાં, સર્વત્ર પહોંચવું, ગંધ વગેરેથી યુક્ત દ્રવ્યોને દ્રાશેન્દ્રિય વગેરે ઇન્દ્રિયોની પાસે તથા શબ્દોને શ્રોત્રેન્દ્રિયની પાસે લઈ જવાં તથા સમસ્ત ઇન્દ્રિયોને કાર્યશક્તિ પ્રદાન કરવી - આ વાયુની વૃત્તિઓનાં લક્ષણ છે. (૩૭) ત્યારબાદદૈવની પ્રેરણાથી સ્પર્શ-તન્માત્રવિશિષ્ટવાયુના વિકૃત થવાથી તેનામાંથી રૂપ-તન્માત્રની ઉત્પત્તિ થઈ અને તેનાથી તેજ અને રૂપની ઉપલબ્ધિ કરાવનારી નેત્ર-ઇન્દ્રિયનો પ્રાુર્ભાવ થયો. (૩૮) હે સાધ્વી! વસ્તુના આકારનો બોધ કરાવવો, ગુબ્રજ્ઞાન થવું અર્થાત્ દ્રવ્યનું અંગરૂપે પ્રતીત થવું, દ્રવ્વનો આકાર, પ્રકાર, પરિમાણ વગેરે જેવાં હોય તે જ રૂપે જણાઈ આવવાં તથા તેજનું સ્વરૂપભૂત થવું - આ બધી રૂપ- તન્માત્રની વૃત્તિઓ છે. (૩૯) ચમકવું, પકવવું, ઠંડી દૂર કરવી, સૂકવવું, ભૂખ-તરસ લગાડવાં ના નિવારણ માટે ભોજન કરાવવું તથા પાણી પાવું - આ તેજની વૃત્તિઓ છે. (૪૦) એ પછી દૈવની પ્રેરણાથી રૂપ-તન્માત્રમવ તેજનો વિકાર થવાથી તેનામાંથી રસ-તન્માત્રની ઉત્પત્તિ થઈ અને તેનાથી જળ અને રસને ગ્રહણ કરનારી રસના-ઇન્દ્રિય (જીભ) ઉત્પન્ન થઈ. (૪૧) રસ પોતાના શુદ્ધ સ્વરૂપમાં એક જ છે; પરંતુ અન્ય ભૌતિક પદાર્થોનો સંયોગ થવાથી તે તૂરો, ગળ્યો, તીખો, કડવો, ખાટો, ખારો વગેરે પ્રકારનો બની જાય છે. (૪૨) પલાળવું, માટી વગેરેને ગોળાકાર બનાવવાં, તૃપ્તિ કરવી, જીવિત રાખવું, તરસ છિપાવવી, પદાર્થાને મુલાયમ બનાવવા, તાપનું નિવારણ કરવું અને કવા વગેરેમાંથી કાઢી લેવામાં આવે તોપણ ત્યાં વારંવાર પુનઃ પ્રગટ થવું - આ જળની વૃત્તિઓ છે. (૪૩)
ત્યારપછી દૈવની પ્રેરણાથી રસસ્વરૂપ જળનો વિકાર
થવાથી તેનામાંથી ગંધ-તન્માત્રની ઉત્પત્તિ થઈ અને તેનાથી પૃથ્વી તથા ગંધને ગ્રહણ કરનારી ધ્રાણ-ઇન્દ્રિય પ્રગટ થઈ. (૪૪) ગંધ એક જ છે; પરંતુ પરસ્પર સંયોગ પામેલાં દ્રવ્યોના પ્રમાણના વત્તા-ઓછાપણાને લીધે તે મિક્રગંધ, દુર્ગંધ, હળવી, તીવ્ર, અમ્લ (ખાટી વાસ) વગેરે અનેક પ્રકારની બની જાય છે. (૪૫) પ્રતિમા વગેરે રૂપે બ્રહ્મની સાકાર ભાવનાનો આશ્રય બનવું, જળ વગેરે કારણતત્વોથી ભિન્ન કોઈ અન્ય આશ્રયની અપેક્ષા રાખ્યા વિના જ સ્થિત રહેવું, જળ વગેરે અન્ય પદાર્થો ધારણ કરવા, આકાશ વગેરેનું વિભાજન કરવું, (ઘટાકાશ, મઠાકાશ વગેરે ભેદ કરવા.) તથા વિશેષ પરિલ્રામરૂપે સમસ્ત પ્રાણીઓના (સત્વ, પુરુષત્વ વગેરે) ગુ્રો પ્રગટ કરવા - આ પૃથ્વીનાં કાર્યરૂપી લક્ષણ છે. (૪૬) ૧, પ્રા. પા. - નૈકશઃ | ર. પ્રા. પા. - ગ્રાચ્કા- | પરીમદૂલાગવત_ [અ૦ ૨૬ નભોગુણવિશેષોડ્થો યસ્ય તચ્છોત્રમુચ્યતે । વાયોર્ગુણવિશેષોડર્થો યસ્ય તત્સ્પર્શનં વિદુઃ 1 ૪૭॥ તેજોગુણવિશેષોડર્થો યસ્ય તચ્ચક્ષુરુચ્યતે અમ્ભોગુણવિશેષોડર્થો યસ્ય તદ્રસનં વિદુઃ ! ભૂમેર્ગુણવિશેષોડર્થો યસ્ય સ દ્રાજ્ ઉચ્યતે 1૪૮॥ પરસ્ય દેશ્યતે ધર્મો હ્યપરસ્મિન્ સમન્વયાત્ ! અતો વિશેષો ભાવાનાં ભૂમાવેવોપલક્ષ્યતેપ !। ૪૯॥ એતાન્યસંહત્ય યદા મહદાદીનિ સપ્ત વૈ । કાલકર્મગુણોપેતો જગદાદિરુપાવિશત્ ॥૫૦॥ તતસ્તેનાનુવિદ્ઠેભ્યો યુક્તેભ્યોડણ્ડમચેતનમ્ ! ઉત્થિતં પુરુષો યસ્માદુદતિષ્ઠદસૌ વિરાટ્ ૫૧।। એતદળ્ડં વિશેષાખ્યં ક્રમવૃદ્ેર્દશોત્તરૈઃ । તોયાદિભિઃ પરિવૃતં પ્રધાનેનાવૃતેર્બહિઃ૨ યત્ર લોકવિતાનોડયં રૂપં ભગવતો હરેઃ ॥પ૨॥ [હિરણ્મયાદણ્ડકોશાદુત્થાય સલિલેશયાત્ ! તમાવિશ્ય મહાદેવો બહુધા નિર્બિભેદ ખમ્ 1 ૫૩।। નિરભિદ્યતાસ્ય પ્રથમં મુખં વાણી તતોડભવત્ ! વાણ્યા વહિરથો નાસે પ્રાણોતો ઘ્રાણ એતયોઃ !। ૫૪॥ ધ્રાણાદ્વાયુરભિલેતામક્ષિણી* ચક્ષુરેતયોઃ । તસ્માત્સૂર્યા વ્યભિઘેતાં” કણો શ્રોત્રં તતો દિશઃ ॥ પપ॥। નિર્બિભેદ વિરાજર્ત્વગ્રોમશ્મશ્રવાદયસ્ત; તત ઓષધયક્ચાસન્ શિશ્ર નિર્બિભિદે તતઃ 1૫૬ રેતસ્તસ્માદાપ આસત્ઞિરભિદ્યત વૈ ગુદમ્ | ગુદાદપાનોડપાનાચ્ચ મૃત્યુર્લોકભયરઃ ॥ ૫૭॥ [આકાશનો વિશેષ ગુશ્ન શબ્દ જેનો વિષય છે તે શ્રોત્રેનદરિ (કાન) છે; વાયુનો વિશેષ ગુબ્ર સ્પર્શ જેનો વિષય છે તે ત્વગિન્દ્રિય (ત્વચા) છે; તેજનો વિશેષ ગુણ રૂપ જેનો વિષય છે તે નેત્રેન્ક્યિ (ચકુ) છે; જળનો વિશેષ ગુણ રસ જેનો વિષષ છે તે રસનેન્દ્રિથ (જીભ) છે અને પૃથ્વીનો વિશેષ ગુલ્ર ગંધ જેનો વિષય છે તેને ધ્રાણેન્દ્રિય (નાસિકા) કહે છે. (૪૭- ૪૦) વાયુ વગેરે કાર્ય-તત્તવોમાં આકાશ વગેરે કારણ-તત્વો, વિધમાન હોવાથી તેમના ગુણ પણ અનુગત જોવા મળે છે; તેથી સમસ્ત મહાભૂતોના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ ગુ્નો માત્ર પૃથ્વીમાં જ જોવા મળે છે. (૪૯) જ્યારે મહત્ત્વ, અહંકાર અને પંચભૂતો - આ સાત તત્ત્વો પરસ્પર મળીને એક થઈ શક્યાં નહીં - અલગ-અલગ જ રહીં ગયાં તારે જગતના આદિકારણ શ્રીનારાયણે તેમનામાં કાળ, અદષ્ટ અને સત્વ વગેરે ગુણો સમેત પ્રવેશ કર્યા. (૫૦) [0 પછી પરમાત્માના પ્રવેશવાથી ક્ષુબ્ધ થયેલા અને પરસ્પર ભળી ગયેલાં તે તત્ત્વોમાંથી એક અચેતન અંડ ઉત્પન્ન થયો. તે અંડથી આ [વેરાટ પુરુષની અભિવ્યક્તિ થઈ. (૧૫) આ અંડનું નામ ‘વિશેષ’ છે, તેની અંતર્ગત શ્રીહરિના સ્વરૂપભૂત ચૌદ ભુવનોનો વિસ્તાર છે.એ ચારેબાજુએથી ખેકબીજાથી દસ-દસ, ગણાં જળ, અગ્નિ, વાયુ, આકાશ, અહંકાર અને મહત્ત્વ - આ છ આવરશોથી વટળાયેલો છે. એ બધાંની બહાર સાતમું. પ્રકૃતિનું આવરણ છે. (૫૨) કારશરૂપ જળમાં રહેલા તે. તેજેમય અંડમાંથી ઊઠીને આ વિરાટ પુરુષે ફરી તેમાં પ્રવેશ કર્યો અને પછી તેમાં કેટલાક પ્રકારનાં છિદ્રો કર્યા. /૫૩) સૌપ્રથમ, એનામાં મુખ પ્રગટ થયું, તેનાથી વાક-ઇન્દ્રિય અને પછી વાક્ (વાણી)નો અધિષ્ઠાતા અગ્નિ ઉત્પન્ન થયો. પછી નાકનાં છિદ્રો (નસકોરાં) પ્રગટ થયાં, તેનાથી પ્રાણસહિત ક્રાણ-ઇન્દ્રિય ઉત્પન્ન થઈ. (પ૪) દ્રાણ પછી તેનો અધિષ્ઠાતા વાયુ ઉત્પન્ન થયો. ત્યારપછી નેત્રગોલક પ્રગટ થયાં, તેમનામાંથી ચક્ષુ- ઇન્દ્રિય પ્રગટ થઈ અને તેની અંતર્ગત તેનો અધિષ્ઠાતા સૂરજ ઉત્પન્ન થયો. પછી કાનનાં છિદ્રો પ્રગટ થયાં, તેનાથી તેમની ઈન્દ્રિય શ્રોત્ર અને તેના અભિમાની દિક્-દેવતા (દિશાઓ) મ્રગટથયા. (૫૫) ત્યારબાદ તે વિરાટ પુરુષની ત્વચા ઉત્પન્ન થઈ. તેનાથી રુવાંટાં,મૂછ-દાઢી તથા માથાના વાળ પ્રગટ થયા અને તે પછી ત્વચાની અભિમાની ઔષધિઓ (અન્ન વગેરે) ઉત્પન્ન થઈ. ત્યારપછી લિંગ પ્રગટ થયું. (૫૬) તેનાથી વીર્ય અને વીર્ય પ્રગટ થયા પછી લિંગનું અભિમાની આપોદેવ (આપ-જળ) ઉત્પન્ન થયું. પછી ગુદા પ્રગટ થઈ, તેનાથી અપાન-વાયુ અને એ પછી તે અપાનના અભિમાની દેવતા, ૨ પ્રા, પા. - ત્લભ્યતે | ૨. પ્રા. પા. - નેન વૃતેન | ૩-૪. મ્રાચીન પ્રતમાં ચિદ્રાક ૩ અને ૪ની વચ્ચેનો ભાગ મૂળમાં નથી, દિખ્્રામાં છે. અલર૬] ત્રીજો સ્કન્ધ 291 હસ્તૌચનિરભિઘ્યેતાં બલં તાભ્યાં તતઃ સ્વરાટ્ । પાદૌ ચનિરભિધેતાં ગતિસ્તાભ્યાં તતો હરિઃ ॥ ૫૮ નાડ્યોડસ્યનિરભિધન્ત તાભ્યો લોહિતમાભૃતમ્! । નધસ્તતઃ સમભવશુદર્ર નિરભિધત |૫૯॥ ક્ષુત્પિપાસે તતઃ સ્યાતાં સમુદ્રસ્ત્વેતયોરભૂત્ ! અથાસ્ય હૃદયં ભિન્ન હદયાન્મન ઉત્થિતમ્ । ૬૦॥ મનસશ્ચન્દ્રમા જાતો બુદ્ધિર્બુદ્વે્ગિરાં પતિઃ 1 અહક્ારસ્તતોસુદ્રશ્ચિત્ત ચૈત્યસ્તતોડભવત્ || ૬૧।। એતે હ્યભ્યુત્થિતા દેવા નૈવાસ્યોત્થાપનેડશકન્ | પુનરાવિવિશુંઃ ખાનિ તમુત્થાપથિતું ક્રમાત્ । ૬૨।! વહ્ધિર્વાચા મુખં ભેજે નોદતિષ્ઠત્તદા વિરાટ્ । ધ્રાણેન૨ નાસિકે વાયુર્નોદતિષ્ઠત્તદા વિરાટ્ 1 ૬૩॥ અક્ષિણીચક્ષુષાડડદિત્યો નોદતિષ્ઠત્તદા વિરાટ્ | શ્રોત્રેણ કણો ચ દિશો નોર્દાતિષ્ઠત્તદા વિરાટ્ । ૬૪॥ ત્વચં રોમભિરોષધ્યો નોદતિષ્ઠત્તદા વિરાટ | રેતસા શિશ્નમાપસ્તુ નોદતિષ્ઠત્તદા વિરાટ્ | ૬૫॥ ગુદં મૃત્યુરપાનેન નોદતિષ્ઠત્તદા વિરાટ્ | હસ્તાવિન્દ્રો બલેનૈવ નોદતિષ્ઠત્તદા વિરાટ્ ॥ ૬૬॥ વિષ્ણુર્ગત્યૈવ ચરણો નોદતિષ્ઠત્તદા વિરાટ ! નાડીનદ્યો લોહિતેન નોદતિષ્ઠત્તદા વિરાટ્ । ૬૭॥। ક્ષુતૃડ્ભ્યામુદરં સિન્ધુર્નોદતિષ્ઠત્તદા વિરાટ ! હૃદયં મનસા ચન્દ્રો નોદતિષ્ઠત્તદા વિરાટ્ | ૬૮॥। બુદ્ધયાબ્રહ્માપિ હૃદયં નોદતિષ્ઠત્તદા વિરાટ્ રદ્રોડભિમત્યા હદય નોદતિષ્ઠત્તદા વિરાટ્ ॥ ૬૯॥| ચિત્તેન હૃદયં ચૈત્યઃ ક્ષેત્રજ્ઃ પ્રાવિશધદા । વિરાટ્ તદૈવ પુરુષઃ સાલિલાદુદતિષ્ઠત ॥ ૭૦॥ લોકને ભયભીત કરનાર મૃત્યુદેવતા પ્રગટ થ્યા. (૫૩) ત્યારપછી હાય પ્રગટ થા, તેમનાથી બળ અને એ પછી હસ્ત- ઇન્દ્િયના અભિમાની દેવતા ઇન્દ્ર ઉત્પન્ન થયા. પછી પ્રગટ થયાં, તેમનાથી ગતિ (ચાલવાની ક્રિયા - ગમન) અને પછી પાદ-ઇન્દિધના અભિમાની વિજજીવતા ઉત્પન્ન થયા, ત્પન્ન થયું અને તેનાથી નદીઓ (પ્રગટ) થઈ. પછી તેને ઉદર (પેટ) પ્રગટ થયું. (પ૯) તેનાથી ભૃખ-તરસની અભિવ્યક્તિ થઈ અને પછી ઉદ અભિમાની સમુદ્રદેવતા ઉત્પન્ન થયા. ત્યારપછી તેમને ઠદય પ્રગટ થયું, હૃદયથી મનનું પ્રાગટય થયું. (૬૦) મન પ્રગટ થયા પછી તેના અભિમાની દેવતા ચંદ્ર (પ્રગટ) થયા. પછી હૃદયથી જબુદ્ધિઅને તે પછી તેના અભિમાની બ્રહ્મદેવતા (પ્રગટ) થયા. તે પછી અહંકાર અને ત્યારપછી તેના અભિમાની રુદ્દેવતા ઉત્પન્ન થથા. ત્યારબાદ ચિત્ત અને તેના અભિમાની દેવતા ક્ષેત્રનું પ્રાગટ્ય થયું. (૬૧) ક્ષેત્રશ સિવાયના તે તમામ દેવતાઓ ઉત્પન્ન થઈને પણ જ્યારે વિરાટ પુરુષને ઉઠાડવામાં અસમર્થ રહ્યા ત્યારે તેને ઉઠાડવા માટે ફરી પાછા ક્રમશઃ પોતપોતાનાં ઉત્પત્તિસ્થાનોમાં પ્રવેશ કરવા લાગ્યા, (૬ર ) અગ્નિએ વાણી સાથે મુખમાં પ્રવેશ કર્યો,પરંતુ તેનાથી વિરાટ, પુરુપઉ ઊઠ્યો નહીં. વાયુએ ્રાશેન્દ્રિય સાથે નસકોરાંઓમાં પ્રવેશ કર્યો તોપણ વિરાટ પુરુષ, ઊઠયો નહીં. (૬૩) સૂર્ય ચયુ સાથે નેત્રોમાં પ્રવેશ કર્યો તોપણ વિરાટ પુરુષ ઊઠ્યો નહીં. દિશાઓએ શ્રવણેન્દ્રિય સાથે કાનોમાં પ્રવેશ કર્યો તોપણ વિસટ પુરુષ ઊઠ્યો નહીં. (૬૪) ઔષધિઓએ રુવાંટાં સાથે ત્વચામાં પ્રવેશ કર્યો તોપણ વિરાટ પુરુષ ઊઠયો નહીં. જળે વીર્ય સાથે લિંગમાં પ્રવેશ કર્યા તોપણ વિરાટ પુરુષ ઊઠ્યો નહીં. (૬૫) મૃત્પુએ અપાન સાથે ગુદામાં પ્રવેશ કર્યા તોપણ વિરાટ પુરુષ ઊઠ્યો નહીં. ઇન્દ્રેબળ સાથે હાથોમાં પ્રવેશ કર્યો, પણ તેનાથી વિરાટ પુરૂષ ઊઠ્યો નહીં. (૬૬) વિષ્ણુએ ગતિ સાથે ચરણોમાં પ્રવેશ કર્યા તોપણ વિરાટ પુરૂષ ઊઠ્યો નહીં. નદીઓએ રુધિર સાથે નાડીઓમાં પ્રવેશ કર્યા તોપણ વિરાટ પુરુષ ઊઠ્યો નહીં. (૬૭) સમુદ્ર ભૂખ-તરસ સાથે ઉદ (પેટ)માં પ્રવેશ કર્યો તોપબ્ર વિસટ પુરુષ ઊઠયો નહીં. ચંદ્રમાએ મન સાથે કદયમાં પ્રવેશ કર્યો તોપણ વિરાટ પુરૃષ ઊઠયો નહીં (૬૮)બ્રહ્માએ બુદ્ધિ સહિત હૃદયમાં પ્રવેશ કો તોપબ્ર પુરુષ ઊઠ્યો નહીં. રુદ્ર અહંકાર સાથે તેના કદયમાં પ્રવેશ કર્યો તોપણ વિરાટ પુરુષ ઊઠ્યો નહીં. (૬૯) પરંતુ જયારે ચિત્તના અધિષ્ઠાતા ક્ષેત્રજ્ઞે ચિત્ત સાથે હૃદયમાં પ્રવેશ કર્યો ત્યારે વિરાટ ૧, પ્રા. પ - મિશ્નમા,’ 1 1552 ] 1૦ 8૦ 8૦ ( સળ્ક-1) મઝતતી 11 વ્મામિતમ્ 1 ૨. પ્રાચીન પ્રતમાં અહો આ ઉતતરાર્ષ મૂળમાં નથી, ટિપ્પલ્રોમા છે તથા ૬૫માં ન્લોકના ‘રેત્સા એ ભાગ આની પહેલાં મુળમાં પલ્ છે, પણ ‘પ્રહોન’ની જગ્યાએ ‘પ્રહોન’ અન તે ‘નાસિકે’ની જગ્યાએ “નાસિકા’ પાઠ છે. 292 શ્રીમદભાગવત [અ૦ ૨૭ યથા પ્રસુમં પુરુષં પ્રાણેન્દ્રિયમનોધિયઃ | પ્રભવન્તિ વિના યેન નોત્થાપયિતુમોજસા || ૭૧ તમસ્મિન્પ્રત્યગાત્માનં ધિયા યોગપ્રવૃત્તયા | ભક્ત્યાવિરક્ત્યા જ્ઞાનેન વિવિચ્યાત્મનિ ચિન્તયેત્ ॥ ૭૨ ॥ પુરુષ તે જ સમયે જળમાંથી ઊઠીને ઊભો થઈ ગયો. (૭૦) જેમ લોકમાં પ્રાલ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે ચિત્તના અધિષ્ઠાતા ક્ષેત્રશની સહાય વિના, પોતાના બળથી, સૂતેલા પ્રાણીને ઊઠાડી શકતાં નથી તેવી જ રીતે તે ક્ષેત્રશ પણ પરમાત્માની સહાય વિના વિરાટ પુરુષને ઉઠાડી શક્યા નહીં, (૭૧) તેથી ભક્તિ, વૈરાગ્ય અને ચિત્તની એકાગ્રતાથી પ્રગટ થયેલા જ્ઞાન વડે તે અંતરાત્મ-સ્વરૂપ ક્ષેત્રશને આ શરીરથી ભિન્ન જાણીને તેનું ચિંતન કરવું જોઈએ. (૭૨) ક્ક્ક્ન્ક ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં તૃતીયસ્કન્ધે કાપિલેવે તત્ત્વસમામ્નાયે ષડ્વિંશોડધ્યાયઃ | ર૬॥ ત્રીજા સ્કંધ-અંતર્ગત કાપિલેય-તત્ત્વસમામ્નાયમાંનો છવ્વીસમો અધ્યાય સમાપ્ત.