બત્રીસમો અધ્યાય 7 ધૂમમાર્ગ અને અર્ચિરાદિ માર્ગે જનારાઓની ગતિનું તથા ભક્તિયોગની ઉત્કૃષ્ટતાનું વર્ણન કપિલ ઉવાચ અથ યો ગૃષહમેધીયાન્ધર્માનેવાવસન્ ગૃહે | કામમર્થ ચ ધર્માન્ સ્વાન દોગ્ધિ ભૂયઃ પિપર્તિ તાન્ | ૧॥ સ ચાપિ ભગવદ્ધર્માત્કામમૂઢઃ પરાડમુખઃ | યજતે ક્રતુભિર્દેવાન્ પિતૃંશ્ર શ્રદ્ધાન્વિતઃ || ૨॥ તચ્છૂદ્વયાક્રાન્તમતિઃ પિતૃદેવવ્રતઃ પુમાન્ | ગત્વા ચાન્દ્રમસં લોકં સોમપાઃ પુનરેષ્યતિ ॥ ૩।। યદા ચાહીન્દ્રશય્યાયાં શેતેડનન્તાસનો હરિઃ । તદા લોકા લયં યાન્તિ ત* એતે ગૃહમેધિનામ્ ।૪।। થે સ્વધર્માશર્” દુદ્યન્તિ ધીરાઃ કામાર્થહેતવે ! નિઃસજ્ના ન્યસ્તકર્માણઃ પ્રશાન્તાઃ શુદ્ધચેતસઃ || ૫॥। શ્રીકપિલદેવજી કહે છે — હે માતાજી! જે મનુષ્ય ઘરમાં રહીને સકામભાવે ગૃહસ્થના ધર્મોનું પાલન કરે છે અને તેમના ફળસ્વરૂપે અર્થ તેમ જ કામનો ઉપભોગ કરીને પછી તેમનું, અનુષ્ઠાન (ધર્માચરણ) કરતો રહે છે તે જાતજાતની કામનાઓથી મોહિત રહેવાને કારણે ભગવદ્વિષયક ધર્મથી વિમુખ થઈ જાય છે અને યજ્ઞો વડે દેવતાઓ અને પિતૃઓની જ શ્રદ્ધાપૂર્વક આરાધના કરતો રહે છે. (૧-૨) તેની બુદ્ધિ તે જ પ્રકારની શ્રદ્ધાયુક્ત રહે છે, દેવતાઓ અને પિતૃઓ જ તેના ઉપાસ્ય રહે છે; તેથી તે ચંદ્રલોકમાં જઈને તેમની સાથે સોમપાન કરે છે અને પછી પુણ્ય ક્ષીણ થતાં આ જ લોકમાં પાછો આવી જાય છે. (૩) જે સમયે પ્રલયકાળમાં શેષશાયી ભગવાન શેષશય્યા પર શયન કરે છે તે સમયે સકામ ગૃહસ્થાશ્રમીઓને પ્રાપ્ત થનારા આ બધા લોકો પલ્ લય પામે છે. (૪) જેવિવેકી મનુષ્યો પોતાના ધર્મોનો અર્થ અને ભોગવિલાસ માટે ઉપયોગ કરતા નથી, બલકે ભગવાનની પ્રસન્નતા માટેજ તે ધર્મોનું પાલન કરે છે તેવા અનાસક્ત, પ્રશાંત, શુદ્રથિત્તના, ઉત્તરા્ષથી માંડીને જીવગતિરેક૦ | ૩. પ્રા. પા. - તદૈતે ! ૪. પ્રા. પા. ૧. પરાચોન પ્રતમાં ‘તત્પગ્યત્વ…’ વર સ્વધર્મ ન 1 શેનાવોગ્વતા વદા આ પૂર્વા સુપીનો ભાગ નથી. ૨. પ્રા. પા. - કાપિલેલે અ૦ ૩૨] ત્રીજો સ્કન્ધ. 313 નિવૃત્તિધર્મનિરતા નિર્મમાં નિરહડકૃતાઃ | સ્વધર્માખ્યેન સત્ત્વેન પરિશુદ્ધેન ચેતસા | ૬ સૂર્યદ્રારેણ તે યાન્તિ પુરુષં વિશ્વતોમુખમ્ પરાવરેશં પ્રકૃતિમસ્યોત્પત્્યન્તભાવનમ્ || ૭॥ દ્રિપરાર્દ્ધાવસાને’ યઃ પ્રલયો બ્રહ્મણસ્તુ તે | તાવદધ્યાસતે લોકં પરસ્ય પરચિન્તકાઃ | ૮॥ ક્ષ્મામ્ભોડનલાનિલવિયન્મનઇન્્રિયાર્થ- ભૂતાદિભિઃ પરિવૃતં પ્રતિસગ્જિહીર્ષુઃ૨ । અવ્યાકૃતં વિશતિ યર્હિ ગુણત્રયાત્મા કાલં પરાખ્યમનુભૂય પરઃ સ્વયમ્ભૂઃ | ૯॥ એવં પરેત્ય ભગવન્તમનુપ્રવિષ્ટા યેયોગિનો જિતમરુન્મનસો વિરાગાઃ | તેનૈવ સાકમમૃતં પુરુષં પુરાણ બ્રહ્મ પ્રધાનમુપયાન્ત્યગતાભિમાનાઃ* ॥ ૧૦॥। અથ તં સર્વભૂતાનાં હત્પશ્મેષુ કૃતાલયમ્ ! શ્રુતાનુભાવં શરણં વ્રજ ભાવેન ભામિનિ* ।। ૧૧॥। આધઃ સ્થિરચરાણાં યો વેદગર્ભઃ સહર્ષિભિઃ । યોગેશ્વર: કુમારાધૈઃ સિહેર્યોગપ્રવર્તકેઃ ॥ ૧૨॥ ભેદદષ્ટ્યાડભિમાનેન નિઃસજ્ઞેનાપિ કર્મણા । કર્તૃત્વાત્સગુણં બ્રહ્મ પુરુષં પુરુષર્ષભમ્ | ૧૩॥। સ સંસૃત્ય પુનઃ કાલે કાલેનેશ્વરમૂર્તિના | જાતે ગુણવ્યતિકરે યથાપૂર્વ પ્રજાયતે ॥ ૧૪॥ એશ્ચર્યપારમેષ્ઠ્યં ચ” તેડપિ ધર્મવિનિર્મિતમ્ ! નિષેવ્ય પુનરાયાન્તિ ગુણવ્યતિકરે સતિ || ૧૫॥ યે ત્વિહાસક્તમનસઃ કર્મસુ શ્રદ્ધયાન્વિતાઃ | કુર્વન્ત્યપ્રતિષિદ્ધાનિ નિત્યાન્યપિ ચ કૃત્સ્નશઃ ।। ૧ ૬।। રજસા કુણ્ઠમનસઃ કામાત્માનોડજિતેન્દ્રિયાઃ । પિતૃન્ યજન્ત્યનુદિનં ગૃહેષ્વભિરતાશયાઃ । ૧૭॥॥ નિવૃત્તિધર્મપરાયબ્ર, મમતારહિત અને અહંકારશુન્ય મનુષ્યો સ્વધર્મ-પાલનરૂપી સત્ત્વગુલ્ર વડે સર્વથા શુદ્ધચિત્તના થઈ જાય છે. (૫-૬) તેઓ અંતમાં સુર્યમાર્ગ (અર્ચિમાર્ગ અથવા રુષ શ્રીહરિને જ પ્રાપ્ત કરી લે છે; કે જેઓ કાર્ય-કારલરૂપી જગતના નિયંતા, સંસારનું ઉપાદાન-કારણ છે અને તેની ઉત્પત્તિ, પાલન તેમ જ સંહાર કરનારા છે. (9) જે મનુષ્યો પરમાર્થ-દણિથી હિરણ્યગર્ભની ઉપાસના કરે છે તેઓ બે પરાર્ઢમાં થનારા બ્રહ્માજીના પ્રલથ સુધી તેમના સત્યલોકમાં જ રહે છે. (૮) જે સમયે દેવતાઓ વગેરે કરતાં શ્રેષ્ઠ બ્રહ્માજી પોતાના બે પરાર્તના કાળનો અગ્મિ, વાયુ, આકાશ, મન, વગેરે સહિત અધિકાર ભોગવીને પૃધ્વી, ઇન્દ્રિયો, તેમના (શબ્દ વગેરે) વિષયો, અહં: સમસ્તજગ્રતનો સંહાર કરવાની ઇચકાથી ત્રિગુણ સાથે એકરૂપ થઈને નિર્વિશેષ પરમાત્મામાં તેસમયે પ્રાણ અને મનને જીતી ચૂકેલા તે વિરક્ત યોગીઓ પણ દેહત્યાગ કરીને તે ભગવાન બ્રહ્માજામાં જ પ્રવેશ કરે છે અને પછી તેમની સાથે જ પરમાનંદસ્વરૂપ પુરાણપુરુષ પરબ્રહ્મમાં વિલય પામે છે. આ પહેલાં તેઓ ભગવાનમાં લીન થયેલા નથી હોતા, કારબ્ કે અત્યાર સુધી તેમનામાં અહંકાર શેષ હતો. (૯- ૧૦) તેથી હે માતા! હવે તમે પણ અત્યંત ભક્તિભાવપૂર્વક તે શ્રીહરિનાં જ ચરણોના શરણે 4 સમસ્ત પ્રાણીઓનાં કદયકમળ જ તેમનું મંદિર છે અને તમે પલ મારી પાસેથી તેમનો પ્રભાવ સાંભળી જ લીધો છે. (૧૧) વેદગર્ભ બ્રહ્માજી, કે જેઓ સમસ્ત સ્થાવર-જંગમ ભૂતો-માણીઓના અદિકારલ વગેરે મુનિઓ તથા યોગપ્રવર્તક સિદ્ધો સમેત આદિપુરુપ પરમશ્રેષ્ઠ સગુબર બ્રહ્મને, નિષ્કામ કર્મો વ હોવા છતાં પણ ભેદદષ્ટિને લીધે તથા કર્તત્વના અભિમાનને કારણે, ભગવાનની ઇંચકાથી, જ્યારે સર્ગકાળ આવી પહોંચે છે કાળરૂપ ઈશ રની પ્રેરણાથી ગુણોમાં ક્ષોભ થવાથી કરી પહેલાંની જેમ પ્રગટ થાય છે. (૧૨-૧૪) આ પ્રમાણે પૂર્વોકત શષિજનો પણ પોતપોતાનાં કર્મા અનુસાર બ્રહ્મલોકનું એશ્ચર્ ભોગવીને,ભગવાનની ઇચ્છાથી ગુણોમાં ક્ોભ થવાથી કરીઆ લોકમાં આવી જાય છે. (૧૫) જેમનું ચિત્ત આ લોકમાં આસક્ત છે અને જેઓ કર્મામાં શ્રદ્ધા રાખે છે તેઓ વેદોમાં બતાવેલાં કામ્ય અને નિત્ય કર્માનું સાંગોપાંગ અનુષ્ઠાન કરવામાં જ રત રહે છે. (૧૬) તેમની બુદ્ધિ રજોગુલ્રની અધિક્તાને કારલે કુંઠિત રહે છે, હદયમાં કામનાઓની જાળ ફેલાયેલી રહે છે અને ઇન્દ્રિયો તેમના વશમાં હોતી નથી; બસ, કેવળ પોતાનાં ઘરોમાં જ આસક્ત થઈને તેઓ દરરોજ પિતૃઓની પૂજામાં જ રત રહે છે. (૧૭) ૧. પ્રા. પા. “નશાનો ૧: 1 ૨. પ્રા. પા. - ત જિકૂકુઃ 1 ૩. પ્રા. પા. - ત્યાન્તિ ગતા | ૪. પ્રા. પા ભાવિની | પ. પ્રા. પા. - તુ તેહપિ 1 314 શ્રીમદભાગવત [અ૦૩૨ ત્રૈવર્ગિકાસ્તે પુરુષા વિમુખા હરિમેધસઃ | કથાયાં” કથનીયોરુવિક્રમસ્ય મધુદ્ધિષઃ || ૧૮॥ નૂનં દૈવેન વિહતા વે ચાચ્યુતકથાસુધામ્ | હિત્વા શૃણ્વન્યસદદગાથા પુરીષમિવ વિડ્ભુજઃ ॥ ૧૯॥ દક્ષિણેન પથાડર્યમ્ણઃ* પિતૃલોકં વ્રજન્તિ તે” । પ્રજામનુ પ્રજાયન્તે શ્મશાનાન્તક્રિયાકૃતઃ* ॥ ૨૦॥ તતસ્તે ક્ષીણસુકૃતાઃ પુનર્લોકમિમં સતિ | પતત્તિ વિવશા દેવૈઃ સયો વિભ્રંશિતોદયાઃ || ૨૧।। તસ્માત્ત્વં સર્વભાવેન ભજસ્વ પરમેષ્ઠિનમ્ | તદ્ગુણાશ્રયયા ભક્ત્યા ભજનીયપદામ્બુજમ્ ॥ ર૨ વાસુદેવે ભગવતિ ભક્તિયોગઃ પ્રયોજિતઃ | જનયત્યાશુ વૈરાગ્યં જ્ઞાનં યદબ્રહ્મદર્શનમ્ ॥ ૨૩॥ યદાડસ્ય ચિત્તમર્થેષુ સમેષ્વિન્દ્રિયવૃત્તિભિઃ | ન વિગૃદ્ધાતિ વૈષમ્યં પ્રિયમપ્રિયમિત્યુત 1 ર૪! સતદૈવાત્મનાડડત્માનં નિઃસ્ડ્ર”સમદર્શનમ્ । હેયોપાદેયરહિતમારૂઢં પદમીક્ષતે 1 ર૫॥ જ્ઞાનમાત્રં પરં બ્રહ્મ પરમાત્મેશ્વરઃ પુમાન્ ! દશ્યાદિભિઃ પૃથગ્ભાવૈર્ભગવાનેક ઈયતેર્ચ || ર૬॥ એતાવાનેવ યોગેન સમગ્રેણેહ યોગિનઃ યુજ્યતેડભિમતોહ્રર્થો યદસદ્ઞસ્તુ કૃત્સ્નશઃ? ॥ ૨૭।। જ્ઞાનમેકં “પરાચીનૈરિન્દ્રિથે્્રહ્મ નિર્ગુણમ્ ! અવભાત્યર્થરૂપેણ ભ્રાન્ત્યા શબ્દાદિધર્મિણા || ર૮।। યથા મહાનહંરૂપસ્તરિવૃત્પગ્ચવિધઃ સ્વરાટ્ | એકાદશવિધસ્તસ્ય વપુરણ્ડં જગદ્યતઃ | ર૯॥ આ મનુષ્યો અર્થ, ધર્મ અને કામને જ પરાયણ હોય છે અને તેથી જેમનાં મહાન પરાક્રમો અત્યંત કીર્તન કરવા યોગ્ય હોય છે તે ભવભયને હરનારા શ્રીમધુસૂદન ભગવાનની કથા-વાર્તાઓથી તો તેઓ વિમુખ જ (૧૮) અરે હાય! વિષ્ઠા-ભોગી ફૂકર-શૂકર વગેરે જીવો જેમ વિષ્ઠાની જ ઇચ્છા કરે છે તેમ જે મનુષ્યો ભગવાનની કથાઓનું અમૃત છોડીને નિંદિત વિષયોની વાર્તાઓ સાંભળે છે - તેઓ તો વિધાતા વડે મરાયેલા જ છે, તેઓ ધળ્રા જ મંદભાગ્ય છે. (૧૯) ગર્ભાધાનથી શરૂ કરી અંત્યેષ્ટિ (મરણોત્તર ક્રિયા) સુધીના બધા સંસ્કારોને વિધિપૂર્વક કરનારા આ સકામ-કર્મી મનુષ્યો સૂર્યથી દક્ષિણ તરફના, પિતૃષાન અથવા ધૂમમાર્ગે, પિત્રીશ્વર અર્યમાના લોકમાં જાય છે અને પછી પોતાનાં જ સંતાનોના કુળમાં ઉત્પન્ન થાય છે. (૨૦) ઢેમા!પિતૃલોકના ભોગો ભોગવી લેવાથી જ્યારે તેમનાં પુણ્ય ક્ષીણ થઈ જાય છે ત્યારે દેવતાઓ તેમને ત્માંના એશ્રર્યથી વંચિત કરી દે છે અને પછી તેમણે વિવશ થઈને તરત જ આ લોકમાં પતન પામવું પડે છે. (૨૧) તેથી હે મા! જેમનાં ચરબ્રકમળ હંમેશાં ભજવા-યોગ્ય છે તે ભગવાનનું તમે તેમના જ ગુણોનો આશ્રય લેનારી ભક્તિ વડે, સર્વ પ્રકારે (મન, વાણી અને શરીરથી) ભજન કરો. (૨૨) ભગવાન વાસુદેવ પ્રત્યે કરાયેલો ભક્તિયોગ તરત જ સંસારમાંથી વૈરાગ્ય અને બ્રહ્મસાક્ષાત્કારરૂપી જાનની પ્રાપ્તિ કરાવી દે છે. રિઝ્ક બધા જ વિષયો ભગવદ્-રૂપ હોવાને કારશે સરખા છે. તેથી જ્યારે ઇન્દ્રિયોની વૃત્તિઓ વડે પણ ભગવદ્દભક્તનું ચિત્ત તે વિષયોમાં પ્રિય-અપ્રિય એવી વિષમતા અનુભવતું નથી - સર્વત્ર ભગવાનનું જ દર્શન કરે છે - ત્યારે તે સંગરહિત, સૌમાં સમાનરૂપે સ્થિત, ત્યજવા અને ગ્રહણ કરવા યોગ્ય દોષો અને ગુજ્ઞો વિનાના, પોતાના મહિમામાં આરૂઢ એવા પોતાના આત્માનો બ્રહ્મરૂપે સાક્ષાત્કાર કરે છે. (૨૪-૨૫) તે જ જ્ઞાનસ્વરૂપ છે, તે જ પરબ્રહ્મ છે, તે જ પરમાત્મા છે, તે જ ઈશ્વર છે, તે જ પુરુષ છે; તે જ એક ભગવાન સ્વયં જીવ, શરીર, વિષયો, ઇન્દ્રિયો વગેરે અનેક રૂપોમાં પ્રતીત થાય છે, (૨૬) સમસ્ત સંસારમાં આસક્તિનો અભાવ થઈ જવો - બસ, એજ યોગીઓનાં બધા પ્રકારનાં યોગસાધનોનું એકમાત્ર અભીષ્ટ ફળછે. (૨૭)બ્રહ્મ એક છે, જઞાનસ્વરૂપ અને નિર્ગુણ છે, તોપણ તેબાહ્ય વૃત્તિઓવાળી ઇન્દ્રિયો વડે, બ્રાન્તિને લીધે, શબ્દ વગેરે પર્મોવાળા વિભિન્ન પદાર્થોરૂપે ભાસી રહ્યો છે. (૨૮) જે રીતે એક જ પરબ્રહ્મ મહત્તત્ત્વ, વૈકારિક, રાજસ અને તામસ - એ ત્રણ પ્રકારનો અહંકાર, પંચમહાભૂતો તેમ જ અગિયાર ઇન્દ્રિયસ્વરૂપ બની ગયો અને પછી તે જ સ્વયંપ્રકાશ (પરમ બ્રહ્મ) તે બધાંના સંયોગથી જીવ કહેવાયો, તે જ રીતે તે જીવના શરીરરૂપ આ બ્રહ્માંડ પણ વાસ્તવમાં તો બ્રહ્મ જ છે; કારણ કે ૧. પ્રા. પા. - ક્થાયાઃ 1 ૨. પ્રા. પા. - પથા તે તુ 3. પ્રા. પા. - વૈ ૪. પ્રો. પા. - ન્યકૃતક્યાઃ 1 ૫. પ્રા. પા. નિક: સમદર્શનઃ 1 ૬. પ્રા. પા. - ઈશતે! ૭. પ્રા. પા. - કૃત્નતઃ 1 €. પ્રા. પા. - ત્રાપીનેન ! અ૦૩૨] ત્રીજો સ્કન્ધ 315 એતે શ્રદ્ધયા ભક્ત્યા યોગાભ્યાસેન નિત્યશઃ | સમાહિતાત્માનિઃસક્નો વિરક્ત્યા’ પરિપશ્યતિ ॥ ૩૦॥ ઇત્યેતત્કથિતં ગુર્વિ જ્ઞાનં તદબ્રહ્મદર્શનમ્ યેનાનુબુદ્ધયતે તત્ત્વ પ્રકૃતેઃ પુરુષસ્ય ચ । ૩૧॥ જ્ઞાનયોગશ્ચ મજ્ઞિષ્ઠો નૈર્ગુણ્યો ભક્તિલક્ષણઃ | દ્રયોરપ્યેક એવાર્થો ભગવચ્છબ્દલક્ષણઃ ॥ ૩ર॥ યથેન્દ્રિધૈઃ પૃથગ્દ્રારેરર્થો બહુગુણાશ્રયઃ । એકો નાનેયતે તદ્રદ્ધગવાન્ શાસ્વર્ત્મભિઃ | ૩૩॥ ક્રિયયા કતુભિર્દાનૈસ્તપઃસ્વાધ્યાયમર્શનેઃ૨ । આત્મેન્દ્રિજજયેનાપિ સંન્યાસેન ચ કર્મણામ્ | ૩૪॥। યોગેન વિવિધાજ્ઞેન ભક્તિયોગેન ચૈવ હિ । ધર્મેણોભયચિદ્નેન યઃ પ્રવૃત્તિનિવૃત્તિમાન્ | ૩૫॥। આત્મતત્ત્વાવબોધેન વૈરાગ્યેણ દેઢેન ચ | ઈયતે ભગવાનેભિઃ સગુણો નિર્ગુણઃ સ્વદંક્ । ૩૬॥ પ્રાવોચં ભક્તિયોગસ્ય સ્વરૂપં તે ચતુર્વિધમ્ । કાલસ્ય ચાવ્યક્તગતેર્યોડન્તર્ધાવતિ જન્તુષુ ।| ૩૭॥ જીવસ્ય સંસૃતીર્બહ્દીરવિધાકર્મનિર્મિતાઃ યાસ્વડ પ્રવિશન્ઞાત્મા ન વેદ ગતિમાત્મનઃ || ૩૮॥। નૈતત્ખલાયોપદિશેન્નાવિનીતાય કર્હિચિત્ ! ન સ્તબ્ધાય ન ભિન્ઞાય નૈવ ધર્મધ્વજાય ચ | ૩૯॥। ન લોલુપાયોપદિશેન્ન ગૃહારૂઢચેતસે | નાભક્તાય ચ મે જાતુ? ન મદ્ધક્તદ્રિષામપિ । ૪૦ શ્રદ્ધાનાય ભક્તાય વિનીતાયાનસૂયવે | ભૂતેષુ કૃતમૈત્રાય શુશ્રૂષાભિરતાય ચ ।।૪૧॥। બહિર્જાતવિરાગાય શાન્તચિત્તાય દીયતામ” । નિર્મત્સરાય શુચયે યસ્યાહ પ્રેયસાં પ્રિયઃ ॥ ૪૨ ય ઇદં શ્રૃણુયાદમ્બ શ્રદ્ધયા પુરુષઃ સકૃત્ | યોવાડભિધત્તે મચ્ચિત્તઃસ હ્યોતિપદવીચપમે 1૪૩॥ બ્રહ્મમાંથી જ તેની ઉત્પત્તિ થઈ છે. (૨૯) પરંતુ, તેને બ્રહરૂપે તે જ જોઈ શકે છે કે જે શ્રદ્ધા, ભક્તિ અને વૈરાગ્ય વડે તથા નિરંતર કરાતા યોગાભ્યાસ વડૅ એકાગ્રચિત્તનો અને અસંગબુદ્ધિનો થઈ ગયો હોય છે. (૩૦) પૂજ્ય મા! મેં તમને બ્રહ્મસાક્ષાત્કારના સાધનરૂપ આ જ્ઞાન સંભળાવ્યું, તેના વડે પ્રકૃતિ અને પુરુષના યથાર્થ સ્વરૂપનો બોધ થઈ જાય છે. (૩૧) દેવી! નિર્ગુણબ્રહ્મ-વિષવક જ્ઞાનયોગ અને મારા પ્રત્બે કરેલો ભક્તિયોગ - આ બંનેનું ફળ એક જ છે; ‘ભગવાન’ નામથી પણ એ જ કહેવાયું છે. (૩૨) જેમ રૂપ, રસ, ગંધ વગેરે વગેરે અનેક ગુજ્રોનો આશ્રયભૂત એક જ પદાર્થ ભિન્ન-ભિન્ન ઇન્દ્રિયો વડે ભિન્ન-ભિન્ન રૂપે અનુભવાય છે તેવી જ રીતે શાસ્ત્રોના વિભિન્ન માર્ગો વડે એક જ ભગવાનની નેક પ્રકારે અનુભૂતિ થાય છે. (૩૩) અનેક પ્રકારના કર્મસમૂહો, ય્ઞો, દાન, તપ, વેદોનું અધ્યયન, વેદવિચાર (મીમાંસા), મન અને ઇન્દ્રિયોનો સંયમ, કર્મોનો ત્યાગ, વિવિધ અંગોવાળા યોગ, ભક્તિયોગ, નિવૃત્તિ અને પ્રવૃત્તિરૂપી સકામ અને નિષ્કામ બંને પ્રકારના ધર્મો, આત્માના તત્ત્વનું જ્ઞાન અને દહ વૈરાગ્ય - આ બધાં જ સાધનોથી સગુણ-નિર્ગુણરૂપ સ્વયંપ્રકાશ એવા ભગવાનને જ પામી શકાય છે. (૩૪-૩૬) હે મા! સાત્વિક, રાજસ, તામસ અને નિઃ પ્રકારના ભક્તિયોગનું અને મ્રાણીઓના જન્મ વગેરે વિકારોનું છેતથા જેની ગતિ જાજી શકાતી નથી તે કાળનું સ્વરૂપ હું તમને કહી જ ચૂક્યો છું. (૩૭) દેવી! અવિલ્ાજનિત કર્મને તે પોતાના સ્વરૂપને ઓળખી શક્તો નથી. (૩૮) મેં તમને જે જ્ઞાન-ઉપદેશ આખો છે તેને (તમારે) ૬૪, દુર્િનીત (વિનયશ્ન્ય),ઘમંડી, દુરાચારી: અને! ધર્મધ્વજી (દંભી) મનુષ્યોને સંભળાવવો નહીં. (૩૯) જે હોય, મારો ભક્ત ન હોય અથવા મારા ભક્તોનો દ્વેષ કરનારો હોય તેને પણ આ જ્ઞાનનો ઉપદેશ ક્યારેય કરવો ન જે અત્યંત શ્રદ્ધાળુ, ભક્ત, વિનથી, બીજાઓ પ્રત્યે નહીં રાખનારો, બધાં પ્રાણીઓ સાથે મિત્રતા રાખનારો, સેવામાં તત્પર, બાહ્ય વિષયોમાં અનાસક્ત, શાંતચિત્તનો મત્સર વિનાનો અને પવિત્રચિત્તનો હોય તથા મને પરમ પ્રિયતમ માનનારો હોય તેને આ જ્ઞાનનો ઉપદેશ અવશ્ય કરવો. (૪૧-૪૨) મા! જે મનુષ્ય મારામાં ચિત્ત જોડીને આ ર પછ શ્રદ્ધાપર્વક શ્રવણ અથવા કથન ન (૪૩) ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં તૃતીયસ્કન્ધે કાપિલેવે* દ્વાત્રિંશોડધ્યાયઃ ॥ ૩ર॥ ત્રીજા સ્કંધ-અંતર્ગત કાપિલેથ(ઉપાખ્યાન)માંનો બત્રીસમો અધ્યાય સમાપ્ત.
7 ધૂમમાર્ગ અને અર્ચિરાદિ માર્ગે જનારાઓની ગતિનું તથા ભક્તિયોગની ઉત્કૃષ્ટતાનું વર્ણન
7: દકૂતિને તતતશાન તથા પોશપદની પ્રાપ્તિ Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.