Śrīmad Bhāgavatam

સ્વાયંભુવ મનુની પુત્રીઓના વંશનું વર્ઘન મૈંકેજ 6૨/૨૪ મનોસ્તુ શતરૂપાયાં તિસ્ત્રઃ કન્યાશ્ચ જજ્ઞિરે ।

ભગવાન શિવ અને દક્ષ પ્રજાપતિના વચ્ચે વૈમનસ્ય
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

ઠઠ પહેલો અધ્યાય સ્વાયંભુવ મનુની પુત્રીઓના વંશનું વર્ઘન મૈંકેજ 6૨/૨૪ મનોસ્તુ શતરૂપાયાં તિસ્ત્રઃ કન્યાશ્ચ જજ્ઞિરે । આકૂતિર્દેવહૃતિશ્ચ પ્રસૂતિરિતિ વિશ્રુતાઃધ ॥ ૧।। આકૂતિં રુચયે પ્રાદાદપિ ભ્રાતૃમતી નૃપઃ | પુત્રિકાધર્મમાશ્રિત્ય શતરૂપાનુમોદિતઃ || ૨ પ્રજાપતિઃ સ ભગવાન્‌ રુચિસ્તસ્યામજીજનત્‌ | મિથુન બ્રહ્મવર્ચસ્વી પરમેણ સમાધિના | ૩॥। યસ્તયોઃ પુરુષઃ સાક્ષાદિષ્ણુર્યજ્ઞસ્વરૂપધૃક | યા સ્રી સા દક્ષિણા ભૂતેરંશભૂતાડનપાયિની ।। ૪॥। આનિન્યે સ્વગૃહં પુત્ર્યાઃ પુત્રં વિતતરોચિષમ્‌ ! સ્વાયમ્મુવો મુદા યુક્તો રુચિર્જગ્રાહ દક્ષિણામ્‌ ॥ ૫॥। તાં કામયાનાં ભગવાનુવાહ યજુષાં પતિઃ | તુષ્ટાયાં તોષમાપન્નોડજનયદ્‌ દ્વાદશાત્મજાન્‌ || ૬॥ તોષઃ પ્રતોષઃ સંતોષો ભદ્રઃ શાન્તિરિડસ્પતિઃ । શ્રીમૈત્રેયજી કહે છે - શતરૂપાની કૃ મહારા! મનુએ મહારાણી શતરૂપાની અન્‌ આકૃતિને ભાઈ પુ પ્રજાપતિ સાથે કર્યા. (૨) ભગવાનના અનન્ય ચિંતનને બ્રહ્મતેજથી સંપન્ન હતા. તેમજ સૌનું એક યુગલ ઉત્પન્ન કર્યું. ( યશસ્વરૂપધારી સાક્ષાત્‌ ભગ હતી તે ભગવાનથી ક્યા શ્રીલક્ષ્મીજની અંશસ્વરૂપા આકૃતિના તે પરમતેજ પોતાને થર પોતાની પા આવ્યા રખી. (૫) સ ભગવાન ને’જ પતિ બાર પુત્રો ઉત્પ ઇધ્મઃ કવિર્વિભુઃ સ્વહ્રઃ સુદેવો રોચનો હ્વિષટ્‌ ॥ ૭।। | સંતોષ, ભત, શાંતિ, અન રોચન. (૭) આ બધા જ સ્વાવઃ તુષિતા નામ તે દેવા આસન સ્વાયમ્ભુવાન્તરે । નામના દેવતાઓ થયા. તે મરીચિમિશ્રા કષયો યશઃ સુરગણેશ્વરઃ ॥ ૮।! | સપતાર્પિઓ હતા, ભગ હતા અને મહાપ્રભાવઃ પ્રિયવ્રતોત્તાનપાદો મનુપુત્રો મહૌજસો । મનુપુત્રો હતા. તે મન તત્પુત્રપૌત્રનતૃણામનુવૃત્ત તદન્તરમ્‌૨ 1૯! | દોહિત્રોના વંશથી છવાઈ ગયો. ( ૧. પ્રા. પા. - સુત્રતાઃ 1 ૨ પ્રા પા. - દ જ નુત્રિકાષર્મ’ અનુસાર ક: શમાં આવતાં લગ્નમાં એવી શરત હોય છે કે પુત્રીને % પહેલો પુત્ર જન્મે તેન ત 322 શ્રીમદભાગવત [અ૦૧ દેવહૂતિમદાત્તાત કર્દમાયાત્મજાં મનુઃ | તત્સમ્બન્ધિ શ્રુતપ્રાય ભવતા ગદતો મમ 11 ૧૦॥ દક્ષાય બ્રહ્મપુત્રાય પ્રસૂર્તિ ભગવાન્મનુઃ | પ્રાયચ્છઘત્કૃતઃ સર્ગસ્તરિલોક્યાં વિતતો મહાન્‌ | ૧૧।। યાઃ કર્દમસુતાઃ પ્રોક્તા નવ બ્રહ્મર્ષિપત્નયઃ । તાસાં પ્રસૂતિપ્રસવં પ્રોચ્યમાનં નિબોધ મે 1 ૧૨॥। પત્ની મરીચેસ્તુ કલા સુષુવે કર્દમાત્મજા | કશ્યપં* પૂર્ણિમાનં ચ યયોરાપૂરિતં જગત્‌ | ૧૩॥। પૂર્ણિમાડસૂત વિર્જં વિશ્વગં ચ પરન્તપ | દેવકુલ્યાં હરેઃ પાદશૌચાઘાડભૂત્સરિદિવઃ ।। ૧૪॥। અત્રેઃ પત્યનસૂયા ત્રીગ્જજ્ઞે સુયશસઃ સુતાન્‌ ! દત્ત દુર્વાસસં સોમમાત્મેશબ્રહ્મસમ્ભવાન્‌ | ૧૫।। વિદુર ઉવાચ અત્રેર્ગુહે સુરશ્રેષ્ઠાઃ સ્થિત્યુત્પત્્યન્તહેતવઃ । કિગ્યિચ્ચિકીર્ષવો જાતા એતદાખ્યાહિ મે ગુરો || ૧૬।॥ મૈત્રેય ઉવાચ બ્રહ્મણા નોદિતઃ” સૃષ્ટાવત્રિર્બ્રહ્મવિદાં વરઃ । સહ પત્યા યયાવૃક્ષ કુલાદ્રિં તપસિ સ્થિતઃ || ૧૭।। તસ્મિન્‌ પ્રસૂનસ્તબકપલાશાશોકકાનને | વાર્ભિઃ સવદ્ધિરુદઠુષટે નિર્વિન્ધ્યાયાઃ સમન્તતઃ ।। ૧૮॥ પ્રાણાયામેન સંયમ્ય મનો વર્ષશતં મુનિઃ । અતિષ્ઠદેકપાદેન નિર્ઠનદ્રોડનિલભોજનઃ | ૧૯॥ શરણં તં પ્રપદ્યોડહે ય એવ જગદીશ્વરઃ । પ્રજામાત્મસમાં મહ્યં પ્રયચ્છત્વિતિ ચિન્તયન્‌ || ૨૦॥ તપ્યમાનં ત્રિભુવન પ્રાણાયામૈધસાગ્નિના ! નિર્ગતેન મુરનેર્મૂર્ધઃ સમીક્્ય પ્રભવસ્્રયઃ || ૨૧।। પ્રિય વિદુરજી! મનુએ પોતાની બીજી પુત્રી દેવહૂતિને, કર્દમજી સાથે પરણાવી હતી. તેના વિશેની લગભગ બધી વાતો તમે મારી પાસેથી સાંભળી ચૂક્યા છો. (૧૦) ભગવાન મનુએ પોતાની ત્રીજી પુત્રી પ્રસૂતિનાં લગ્ન બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિ સાથે કર્યા હતાં; તેની વિશાળ વંશપરંપરા તો સમગ્ર ત્રિલોકમાં ફેલાયેલી છે. (૧૧) હું કર્દમજીની નવ પુત્રીઓનું, કે જેમને નવ બ્રહ્મર્ષિઓ સાથે પરજ્રાવવામાં આવી હતી - તેમનું વર્જન અગાઉ કરી જ ચૂક્યો છું. હવે તેમની વંશપરંપરાનું વર્લન કરું છું, તે સાંભળો. (૧૨) મરીચિ ત્્ષિની પત્ની, કર્દમજીની પુત્રી કલાથી કશ્યપ અને પૂર્ણિમા નામના બે પુત્રો થયા, જેમના વંશથી આ સઘળું જગત ભરેલું છે. (૧૩) હે પરંતપ (શત્રુ- તાપન) વિદુરજી! પૂર્ણિમાને વિરજ અને વિશ્ગ નામના બે પુત્રો તથા દેવકુલ્યા નામે એક પુત્રી થયાં. એ જ (પુત્રી) બીજા જન્મમાં શ્રીહરિનાં ચરણોના પ્રક્ષાલનથી દેવનદી ગંગારૂપે પ્રગટ થઈ. (૧૪) અત્રિની પત્ની અનસુયાથી દત્તાત્રેધ, દુર્વાસા અને ચંદ્રમા નામના ત્રણ પરમયશસ્વી પુત્રો થયા. તેઓ ક્રમશઃ ભગવાન વિષ્ણુ, શંકર અને બ્રહ્માના અંશથી ઉત્પન્ન થયા હતા. (૧૫) વિદુરજીએ પૂછ્યું - ગુરુજી! કૃપા કરીને એ બતાવો કે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારા આ સર્વશ્રેષ્ઠ દેવોએ અત્રિ મુનિને ત્યાં કયું કાર્ય કરવાની ઇચ્છાથી અવતાર લીધો હતો? (૧૬) શ્રીમૈત્રેયજીએ કહ્યું - જ્યારે બ્રહ્માજીએ બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ એવા મહર્ષિ અત્રિને સૃષ્ટિ રચવા માટે આશા આપી, ત્યારે તેઓ પોતાની સહધર્મિણી સહિત, તપ કરવા માટે તદ, નામના કુળપર્વત પર ગયા. (૧૭) ત્યાં પલાશ અને અશોક વૃક્ષોનું એક વિશાળ વન હતું. તેનાં બધાં વૃક્ષ પુષ્પગુચ્છોથી લદાયેલાં હતાં તથા તેમાં ચારે કોર નિર્વિન્ધ્યા નદીના જળનો ક્લક્લ ધ્વનિ ગૂંજતો રહેતો હતો. (૧૮) તે વનમાં તે મુનિશ્રેષ્ઠ પ્રાણાયામ વડે ચિત્તને વશ કરીને સો વર્ષ સુધી, કેવળ વાયુનું પાન કરીને, ઠંડી-ગરમી વગેરે દોની કશી જ કર્યા વગર એક જ પગે ઊભા રહ્યા. (૧૯) તે સમયે તેઓ મનોમન એ જ પ્રાર્થના કરતા હતા કે ‘જે કોઈ સમસ્ત વિશ્વના ઈશ્વર છે, તેમના શરલમાં હું છું; તેઓ મને પોતાના જ જેવી સંતતિ પ્રદાન કરે.’ (૨૦) ત્યારે એ જોઈને કે પ્રાણાામરૂપી ઇંધણથી પ્રજ્વલિત થયેલું અત્રિ મુનિનું તેજ તેમના મસ્તકમાંથી નીકળીને ત્રણો લોકોને તપાવી રહ્યું છે - બ્રહ્મા, વિષ્લુ અને મહેશ - ત્રણે. જગત્પતિ તેમના આશ્રમે પધાર્યા. તે સમયે અપ્સરાઓ, ૧, પ્રા. પા. - ક્તાઃ વ્કત્ર્બહ્ા૦ | ૨. પ્રા. પા. - યજ્ઞ ચ! ૩. પ્રા. પા. - ચોટ! અ૦૧] ચોથો સ્કન્ધ 323 અપ્સરોમુનિગન્ધર્વસિદ્ધવિદ્યાધરોરગૈઃ । વિતાયમાનયશસસ્તદાશ્રમપદં યયુઃ રર! તત્માદુર્ભાવસંયોગવિદ્યોતિતમના મુનિઃ । ઉત્તિષ્ઠશ્નેકપાદેન દદર્શ વિબુધર્ષભાન્‌ || ર૩।। પ્રણમ્ય દણ્ડવદ્માવુપતસ્થેડર્હણાગ્જલિઃ૧ । વૃષહેસસુપર્ણસ્થાન્‌ સ્વેઃ સ્વેશ્વિૈશ્ચ ચિહ્ધિતાન્‌ | ર૪॥। કૃપાવલોકેન હસદ્દદનેનોપલમ્મિતાન્‌ | તદ્રોચિષા પ્રતિહતે નિમીલ્ય મુનિરક્ષિણી ॥ રપ॥ ચેતસ્તત્્રવણં યુગ્જજ્સ્તાવીત્સંહતાગ્જલિઃ | શ્લક્ષ્ણયા સૂક્તયા વાચા સર્વલોકગરીયસઃ || ર૬! અત્રિસ્વચ વિશ્વોદ્વવસ્થિતિલયેષુ વિભજ્યમાનૈ- ર્માયાગુણૈરનુયુંગૅ વિગૃહીતદેહાઃ । તેબ્રહ્મવિષ્ણુગિરિશાઃ પ્રણતોડસ્મ્યહેં વ- સ્તેભ્યઃ ક એવ ભવતાં મ ઇહોપહૂતઃ ।। ૨૭॥ એકો મયેહ ભગવાન્‌ વિવિધપ્રધાને-૨ શ્ચિત્તીકૃતઃ પ્રજનનાય કથં નુ યૂયમ્‌ | અત્રાગતાસ્તનુભૃતાં મનસોડપિ દૂરા બ્રૂત પ્રસીદત મહાનિહ વિસ્મયો મે | ૨૮॥ મૈત્રેય ઉર૨2 ઇતિ તસ્ય વચઃ શ્રુત્વા ત્રયસ્તે વિબુધર્ષભાઃ । પ્રત્યાહુઃ શ્લક્ષ્ણયા વાચા પ્રહસ્ય તમૃષિંપ્રભો ॥ ૨૯॥ દેશ ઊંચુ: યથા કૃતસ્તે સફલ્પો ભાવ્યં તેનૈવ નાન્યથા । સત્સકલ્યસ્ય તેબ્રહ્મન્‌ યદ ધ્યાયતિ” તેવયમ્‌ | ૩૦॥। અથાસ્મદંશભૂતાસ્તે આત્મજા લોકવિશ્રુતાઃ । ભવિતારોડડ્ા ભદ્રં તે વિસ્પ્સ્યન્તિ ચ તે યશઃ ।। ૩૧ એવં કામવરં દત્ત્વા પ્રતિજગ્મુઃ સુરેશ્વરાઃ । સભાજિતાસ્તયોઃ સમ્યગ્દમ્પત્યોર્મિષતોસ્તતઃ ॥ ૩૨ મુનિઓ, ગંધર્વા, સિદ્ધો, વિ દેવોનો સુયશ ગાઈ રહ્યાં હતાં. (૨૧-૨૨) તે ત્ર એકસાથે જ પ્રાદુર્ભાવ થવાથી અત્રિ મુનિનું અંતઃકરણ પ્રકાશિત થઈ ઊઠ્યું. તેમણે એક પગ પર ઊભા ઊભા જ તે દેવ-દેવોને જોયા અને પછી પૃથ્વી પર દંડવત્‌ લાંબા થઈને પ્રબ્રામ કર્યા બાદ અર્ધ્ય-પુષ્પ વગેરે પૂજાસામગ્રી હાથમાં લઈને તેમની પૂજા કરી. તે ત્રણે પોતપોતાના વાહન - હંસ, ગરુડ અને ગષભ પર આરૂઢ થયેલા હતા અને પોતાનાં કમંડલ, ચક્ર, ત્રિશૂળ વગેરે પ્રતીકોથી સુશોભિત હતા. (૨ ૩- ૨૪) તેમની આંખોમાંથી કૃપાવર્ષા થઈ રહી હતી. તેમનાં મુખ પર મંદસ્મિતની રેખા હતી, જેમાંથી તેમની પ્રસન્નતા ઝળકી રહી હતી. તેમના તેજથી અંજાઈ જઈને મુનિવરે પોતાની આંખો મીંચી દીધી. (૨૫) તેઓ ચિત્તને તેમનામાં પરોવીને હાથ જોડીને અતિમધુર અને સુંદર ભાવસભર વચનોમાં, સર્વલોકોમાં સૌથી મહાન તે ત્રણે દેવોની સ્તુતિ કરવા લાગ્યા. (ર૬) અત્રિ મુનિએ કહ્યું - હે ભગવન! પ્રત્યેક કલ્પના આરંભમાં જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય માટે માયાના સત્ત વગેરે ત્રબે ગુણોનું વિભાજન કરીને જેઓ ભિન્ન-ભિન્ન શરીર ધારલર કરે છે તે બ્રહ્મા, વિષ્લુ અને મહેશ તમે જ છો. હું તમને પ્રલ્રામ કરું છું. કહો, મેં જેમને બોલાવ્યા હતા તેઓ તમારામાંથી કયા મહાનુભાવ છે? (૨૭) કારણ કે મેં તો સંતાનપ્રાપ્તિની ઇચ્છાથી વિવિધ પ્રકારની પૂજાની સામગ્રી દ્વારા કેવળ એક સુરેશ્વર ભગવાનનું જ ચિંતન કર્યુ હતું. તો પછી તમે ત્રણેએ અહીં પધારવાની કૃપા કેમ કરી? તમારા સુધી તો દેહધારીઓના મનની પણ ગતિ થતી નથી, તેથી મને થું આશ્ચર્ય થઈ રહ્યું છે. તમે કૃપા કરીને મને આનું. રહરૂઃ બતાવો. (૨૮) 6 શ્રીમૈત્રેજી કહે છે - સમર્થ વિદુરજી! અત્રિ મુનિનાં વચનો સાંભળીને તે ત્રલે દેવો હસ્યા અને તેમને સુમધુર વાણીમાં કહેવા લાગ્યા. (૨૯: દેવતાઓએ કહ્યું - હેબ્રહ્મન! તમે સત્યસંકલ્પ છો, તેથી તમેજેવો સંકલ્પ કર્યો હતો તેવું જ થવું જોઈએ. તેનાથી વિપરીત કેવી રીતે થઈ શકે? તમે જે “જગદીશ્વર’નું ધ્યાન કરતા હતા તે અમેત્રણે જ છીએ. (૩૦) પ્રિય મહર્ષિ! તમારું કલ્યાણ થાઓ. તમારે ત્યાં અમારા જ અંશસ્વરૂપે ત્રણ વિશ્વવિખ્યાત પુત્રો થશે અને તમારા સુથશનો વિસ્તાર કરશે. (૩૧) તેમને આ પ્રમાણે મનવાંછ્યું વરદાન આપીને તથા (તે) પતિ-પત્ની વડે સમ્યક્પણે પૂજિત થઈને, તેમના દેખતાં જ ત્રણે સુરેશ્વરો પોતપોતાના લોકમાં સિધાવી ગયા. (૩૨) ૧. મરા. પા. - ત્સ્વે કૃતાગજલિઃ | ૨. વિબુષપ્રયાનેઃ 1 3. પ્રાચીન પ્રતમાં ‘મેત્રેવ ઉવાચ’ નથી. ૪. પ્રા. પા. [1552] 9૦ ૦ 8૦ ( સળ્ક-1 ) ગુઝર 12 મ્યાયસિ। 324 શ્રીમદભાગવત, [અ૦૧ સોમોડભૂદબ્રહ્મણોંડશેન દત્તો વિષ્ણોસ્તુયોગવિત્‌ | દુર્વાસાઃ શફરસ્યાંશો નિબોધાત્રિરસઃ પ્રજાઃ । ૩૩॥ શ્રદ્ધા ત્વશ્નિરસઃ પત્ની ચતસ્્રોડસૂત કન્યકાઃ | સિનીવાલી કુહૂ રાકા ચતુર્થ્યનુમતિસ્તથા || ૩૪।। તત્પુત્રાવપરાવાસ્તાં ખ્યાત સ્વારોચિષેડન્તરે । ઉતથ્યો ભગવાન્સાક્ષાદબ્રહ્વિષ્ઠશ્ચ બૃહસ્પતિઃ ॥ ૩૫॥ પુલસ્ત્યોડજનયત્પત્યામગસ્ત્યં ચ હવિર્ભુવિ । સોડન્યજન્મનિદહ્યાગ્નિર્વિશ્રવાશ્ મહાતપાઃ | ૩૬॥ તસ્ય યક્ષપતિર્દેવઃ કુબેરસ્ત્વિડવિડાસુતઃ । રાવણઃ કુમ્ભકર્ણશ્ચ તથાન્યસ્યાં વિભીષણઃ || ૩૭! પુલહસ્ય ગતિર્ભાર્યા ત્રીનસૂત સતી સુતાન્‌ | કર્મશ્રેષ્ઠ વરીયાંસં સહિષ્ણું ચ મહામતે | ૩૮॥ ક્રતોરપિ ક્રિયા ભાર્યા વાલખિલ્યાનસૂયત |! ત્રષીન્ષષ્ટિસહસ્્રાણિ જ્વલતો બ્રહ્મતેજસા ॥ ૩૯॥ ઊર્જાયાં જશ્ઞિરે પુત્રા વસિષ્ઠસ્ય પરન્તપ | ચિત્રકેતુપ્રધાનાસ્તે સસ બ્રહ્મર્ષયોડમલાઃ ॥ ૪૦॥ ચિત્રકેતુઃ સુરોચિશ્ચ વિરજા મિત્ર એવ ચ | ઉલ્બણોવસુભૃદાનોઘુમાન્‌શક્ત્યાદયોડપરે ॥ ૪૧।। ચિત્તિસ્ત્વથર્વણઃ પત્ની લેભે પુત્રં ધૃતવ્રતમ્‌ । દધ્યઞ્યમશ્ચશિરસં’ ભૃગોર્વશં નિબોધ મે 1 ૪૨॥ ભૃગુઃખ્યાત્યાં મહાભાગઃપત્ય્યાં પુત્રાનજીજનત્‌ । ધાતારં ચ વિધાતારં શ્રિયં ચ ભગવત્પરામ્‌ 1૪૩।। આયર્તિં નિયતિં ચૈવ સુતે મેરુસ્તયોરદાત્‌ | તાભ્યાં તયોરભવતાં મૃકણ્ડઃ પ્રાણ એવ ચ ।૪૪॥ માર્કણડેયો મૃકણ્ડસ્ય પ્રાણાદ્વેદશિરા મુનિઃ ! કવિશ્વ ભાર્ગવો યસ્ય ભગવાનુશના સુતઃ || ૪૫।। તચ એતે મુનયઃક્ષત્તર્લોકાન્‌ સર્ગરભાવયન્‌ | એષ કર્દમદૌહિત્રસન્તાનઃ કથિતસ્તવ | શ્રૃ્વતઃ શ્રદ્ધાનસ્ય સધઃ પાપહરઃ પરઃ | ૪૬॥ (પછી) બ્રહ્માજીના અંશથી ચંદ્રમા, વિષ્ણુના અંશથી યોગવેત્તા દત્તાત્રેયજી અને મહાદેવના અંશથી દુર્વાસા ત્દષિ અત્રિના પુત્રોરૂપે પ્રગટ થયા. હવે અંગિરા ગ્દષિનાં સંતાનોનું વર્જન સાંભળો. (૩૩) અંગિરાનાં પત્ની શ્રદ્ધાએ સિનીવાલી, કુહ્‌, રાકા અને. અનુમતિ - એ ચાર પુત્રીઓને જન્મ આપ્યો. (3૪) એ ઉપરાંત તેમને સાક્ષાત્‌ ભગવાન ઉતથ્યજી અને બ્રહ્મનિષ્ઠ બૃહસ્પતિજી - એ બે પુત્રો પણ થયા, કે જેઓ સ્વારોચિષ મન્વંતરમાં વિખ્યાત થયા. (૩૫) પુલસ્ત્યજીને તેમની પત્ની હવિર્ભૂથી મહર્ષિ અગસ્ત્ય અને મહાતપસ્વી વિશ્વા - એ બે પુત્રો થયા. એમાંના અગસ્ત્યજી બીજા જન્મમાં જઠરાગ્નિ થયા. (૩૬) વિશ્રવા મુનિને ઇંડવિડાના ગર્ભથી યક્ષપતિ કુબેરજી જન્મ્યા અને તેમનાં બીજાં પત્ની કેશિનીથી રાવણ, કુંભક્ણ અને વિભીષણ જન્મ્યા. (૩૭) હે મહામતિ! મહર્ષિ પુલડની પરમ સાધ્વી પત્ની ગતિથી કર્મશ્રેષ્ઠ, વરીયાન્‌ અને સહિષ્ણુ - એ ત્રણ પુત્રો ઉત્પન્ન થયા. (૩૮) આ જ પ્રમાણે કતુની પત્ની ક્રિયાએ બ્રહ્મતેજથી દેદીપ્યમમાન વાલખિલ્ય વગેરે સાઠ હજાર શ્રષિઓને જન્મ આપ્યો. (૩૯) હે પરંતપ વિદુરજી! વસિષ્ઠજીની પત્ની ઊર્જા (અરુંધતી)થી ચિત્રકેતુ વગેરે સાત વિશુદ્ધચિત્તના બ્રહ્મર્ષિઓનો જન્મ થયો. (૪૦) તેમનાં નામ ચિત્તકેતુ, સુરોચિ, વિરજા, મિત્ર, ઉલ્બણ, વસુભૃધાન અને લુમાન હતાં. એ ઉપરાંત તેમની બીજી પત્નીથી શક્તિ વગેરે બીજા પલ્ર કેટલાક પુત્રો થયા. (૪૧) અથર્વા મુનિની પત્ની ચિત્તિએ દધ્યડ્‌ (દધીચિ) નામના એક તપોનિષ્ઠ પુત્રને પ્રાપ્ત કર્યો, જેનું બીજું નામ અશ્ચશિરા પણ હતું. હવે ભૃગુના વંશનું વર્ણન સાંભળો, (૪૨) મહાભાગ ભૃગુજીએ પોતાની પત્ની ખ્યાતિથી ધાતા અને વિધાતા નામના બે પુત્રો તથા શ્રી (લક્ષ્મીજી) નામની એક ભગવત્પરાયબ્ર પુત્રી ઉત્પન્ન કર્યા. (૪૩) મેરુ જાપિએ આયતિ અને નિયતિ નામની પોતાની પુત્રીઓને ક્રમશઃ ધાતા અને વિધાતાને પરણાવી; તેમનાથી તેમને મૃકંડ અને પ્રાણ નામના પુત્રો થયા. (૪૪) તે પૈકીના મૃકંડને ત્યાં માર્ડેય અને પ્રાશને ત્યાં મુનિવર વેદશિરાનો જન્મ થયો. ભૃગુજીને કવિ નામના એક પુત્ર પણ હતા. તેમને ત્યાં ભગવાન ઉશના (શુક્રાચાર્ય) થયા. (૪૫) વિદુરજી! આ બધા મુનીશ્વરોએ પણ સંતાનો ઉત્પન્ન કરીને સૃષ્ટિનો વિસ્તાર કર્યો. આ પ્રમાણે મેં તમને કર્ટમજીના દોહિત્રોનાં સંતાનોનું આ વર્ણન સંભળાવ્યું. જે મનુષ્ય એને શ્રદધપર્વક સાંભળે છે તેનાં પાપોને એ તત્કાળ નષ્ટ કરી દે છે. (૪૬) ૧. પ્રા. પા. - દપીચમશ્૦ ! ૨. પ્રા. પા. - સર્વે તે મુન 1 [15521 અ૦ ૧] ચોથો સ્કન્ધ 325 પ્રસૂર્તિ માનવી દક્ષ ઉપયેમે હ્યજાત્મજઃ | તસ્યાં સસર્જ દુહિતૃઃ ષોડશામલલોચનાઃ ॥ ૪૭॥ ત્રયોદશાદાદ્ધર્માય તથૈકામગ્નયે વિભુઃ | પિતૃભ્ય એકાં યુક્તેભ્યો ભવાયૈકાં ભવચ્છિદે ॥ ૪૮॥ શ્રદ્ધામૈત્રી દયા શાન્તિસ્તુષ્ટિઃપુષ્ટિઃક્રિયોન્નતિઃ । બુદ્ધિર્મેધા તિતિક્ષા હ્ીર્મૂર્તિ્ધર્મસ્ય પત્નયઃ ॥ ૪૯।। શ્રદ્ધાડસૂત શુભં મૈત્રી પ્રસાદમભયં દયા । શાન્તિઃ સુખં મુદં તુષ્ટિઃ સ્મયં પુષ્ટિર્સૂયત | ૫૦॥ યોગં ક્રિયોન્નતિર્દર્ષમર્થ બુદ્ધિરસૂયત | મેધા સ્મૃતિ તિતિક્ષા તુ ક્ષેમ હીઃ પ્રશ્રયં સુતમ્‌ ॥ ૫૧ મૂર્તિ યયોર્જન્મન્યદો વિશ્વમભ્યનન્દત્સુનિર્વૃતમ્‌ । મનાંસિ કકુભો વાતાઃ પ્રસેદુઃ સરિતોડદ્રયઃ । ૫૩॥। સર્વગુણોત્પત્તિર્નરનારાયણાવૃષી ।। ૫૨ ॥ દિવ્યવાઘન્ત તૂર્યાણિ પેતુઃ કુસુમવૃષ્ટયઃ | મુનયસ્તુષ્ટુવુસ્તુષ્ટા જગુર્ગન્ધર્વકિન્નરાઃ ॥ ૫૪॥ નૃત્યન્તિસ્મ સ્રયોદેવ્ય આસીત્પરમમડ્ડલમ્‌’ |! દેવા બ્રહ્માદયઃ સર્વે ઉપતસ્થુરભિષ્ટવૈઃ ॥ ૫૫।। દેવા ઊમુઃર યો માયયા વિરચિતં નિજયાડડત્મનીદં ખે રૂપભેદમિવ તત્પ્રતિચક્ષણાય | એતેન ધર્મસદને ગ્દષિમૂર્તિનાડધ પ્રાદુશ્રકાર પુરુષાય નમઃ પરસ્મૈ ૫૬ સોડયં સ્થિતિવ્યતિકરોપશમાય સૃષ્ટાન્‌ સત્ત્વેન નઃ સુરગણાનનુમેયતત્ત્વઃ | દેશ્યાદદભ્રકરુણેન વિલોકનેન યચ્છીનિકેતમમલં ક્ષિપતાડરવિન્દમ્‌ ।। ૫૭॥ એવં સુરગણૈસ્તાત ભગવન્તાવભિષ્ટુતો । લબ્ધાવલોકૈર્યયતુર્ચિતૌ ગન્ધમાદનમ્‌ 1૫૮॥ બ્રહ્માજીના પુત્ર દક્ષ પ્રજાપતિએ મનુપુત્રી પ્રસૂતિ સાથે લગ્ન કર્યું. તેનાથી તેમણે સુંદર આંખોવાળી સોળ પુત્રીઓ ઉત્પન્ન કરી. (૪૭) ભગવાન દક્ષે તેમાંથી તેર પુત્રીઓ ધર્મને, એક અગ્નિને, એક સમસ્ત પિતૃગબ્રને અને એક પુત્રી સંસારનો સંહાર કરનારા તથા જન્મ-મૃત્યુમાંથી ઉગારનારા ભગવાન શંકરને આપી. (૪૮) શ્રદ્ધા, મૈત્રી, દયા, શાન્તિ, તુષ્ટિ, પુષ્ટિ, ક્રિયા, ઉન્નતિ, બુદ્ધિ, મેધા, તિતિક્ષા, હી અને મૂર્તિ - એ ધર્મની પત્નીઓ છે. (૪૯) એમાંની શ્રદ્ધાએ શુભ, મૈત્રીએ પ્રસાદ, દયાએ અભય, શાન્તિએ સુખ, તુષ્ટિએ મોદ અને પુષ્ટિએ અહંકારને જન્મ આપ્યો. (૫૦) ક્રિયાએ યોગ, ઉન્નતિએ દર્પ, બુદ્ધિએ અર્થ, મેધાએ સ્મૃતિ, તિતિક્ષાએ ક્ષેમ અને હી (લજ્જા)એ પ્રશ્રય (વિનય) નામના પુત્ર ઉત્પન્ન કર્યા. (૫૧) સમસ્ત ગુજોની ખાલ્ર મૂર્તિદેવીએ નર-નારાયણ શ્દષિઓને જન્મ આપ્યો. (પર) તેમનો જન્મ થવાથી આ સમગ્ર વિશ્વે આનંદિત થઈને પ્રસન્નતા પ્રગટ કઃ લોકોનાં મન, દિશાઓ, વાયુ, નદીઓ અને પર્વતો - બધાંમાં પ્રસન્નતા છવાઈ ગઈ. (૫૩) આકાશમાં મંગળ વાઘો વાગવા લાગ્યાં, દેવતાઓ પુષ્યવૃષ્ટિ કરવા લાગ્યા, મુનિઓ પ્રસન્ન થઈને સ્તુતિ કરવા લાગ્યા, ગંધર્વો અને કિન્નરો ગાન કરવા લાગ્યા. (૫૪) અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. આ પ્રમાણે તે સમયે ઘણું જ આનંદ-મંગળ થયું તથા બ્રહ્મા વગેરે. સમસ્ત દેવતાઓ સ્તોત્રો વડે ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. (૫૫) દેવતાઓએ કહ્યું - જેમ આકાશમાં જાત-જાતનાં રૂપોની કલ્પના કરી લેવામાં આવે છે તેવી જ રીતે જેમણે પોતાની માયા વડે પોતાના જ સ્વરૂપની ભીતર આ સંસારની રચના કરી છે અને પોતાના તે સ્વરૂપને પ્રકાશિત કરવા માટે અત્યારે આ ગ્દષિ-વિગ્રહ સાથે ધર્મના ધરમાં સ્વયં પોતાને પ્રગટ કર્યા છે તે પરમપુરુષને અમારા નમસ્કાર છે. (૫૬). જેમના તત્ત્વનું શાસ્રના આધારે આપણે કેવળ અનુમાન જ કરીએ છીએ, પ્રત્યક્ષ કરવા પામતા નથી — તે જ ભગવાને સંસારની મર્યાદામાં કોઈ પ્રકારની અવ્યવસ્થા (ગરબડ) ન થાય એટલા માટે સત્વગુણ થકી દેવતાઓને ઉત્પન્ન કર્યા છે. હવે તેઓ પોતાનાં કરુલ્રાસભર નેત્રોથી, કે જેઓ સમસ્ત શોભા અને સૌંદર્યના નિવાસસ્થાન એવા નિર્મળ દિવ્ય કમળને પણ નીચું જોવડાવનારાં છે - તે નેત્રોથી અમારા તરફ નિહાળે. (૫૭) વહાલા વિદુરજી! પ્રભુનું સાક્ષાત્‌ દર્શન પામીને દેવતાઓએ તેમની આ પ્રમાણે સ્તુતિ અને પુજા કરી. ત્યારબાદ ભગવાન નર અને નારાયણ - બંને ગંધમાદન ૧. પ્રા. પા. - દિવ્યા આસૌત્‌ પરમસદ્રમમ્‌ ૨. પ્રાચીન પ્રતમાં “દેવા ઊચુ? નથી. (15521 326 શ્રીમદ્માગવત [અ૦૨ તાવિમૌ વૈ ભગવતો હરેરંશાવિહાગતો ! ભારવ્યયાય ચ ભુવઃ કૃષ્ણો યદુકુરૂદ્રહી ૫૯॥। સ્વાહાડભિમાનિનશ્ચાગ્નેરાત્મજાંસીનજીજનત્‌ 1 પાવક પવમાનં ચ શુચિં ચ હુતભોજનમ્‌ |! ૬૦! તેભ્યોડગ્નયઃ સમભવન્ચત્વારિશચ્ચપગઞ્યચ । ત એલૈકોનપગ્ચાશત્સાર્ક પિતૃપિતામહૈઃ ॥ ૬૨॥ વૈતાનિકે કર્મણિ યન્નામભિર્બ્રહ્મવાદિભિઃ ! આગ્નેય્ય ઇષ્ટયો યજ્ઞેનિરૂપ્યન્તેડગ્નયસ્તુતે ॥ ૬૨॥ અગ્નિષ્વાત્તા બર્હિષદઃ સૌમ્યાઃ પિતર આજ્યપાઃ | સાગ્નયોડનગ્નયસ્તેષાં પત્ની દાક્ષાયણી સ્વધા !! ૬૩।! તેભ્યો દધાર કન્યે દ્વ વયુનાં ધારિણી સ્વધા । ઉભે તે બ્રહ્મવાદિન્યૌ જ્ઞાનવિજ્ઞાનપારગે ॥ ૬૪॥ ભવસ્ય પત્ની તુ સતી ભવ દેવમનુધ્રતા ! આત્મનઃ સદશ પુત્રં ન લેભે ગુણશીલતઃ ।। ૬૫॥। પિતર્યપ્રતિરૂપે સ્વે ભવાયાનાગસે રુષા | અપ્રૌઢૈવાત્મનાડડત્માનમજહાદ્યોગસંયુતા ॥ ૬૬! પર્વત પર સિધાવી ગયા. (૫૮) ભગવાન શ્રીહરિના અંશભૂત તે નારાયણ-નર જ આ સમયે પૃથ્વીનો ભાર ઉતારવા માટે યદુકુળભૂષણ શ્રીકૃષ્ણના રૂપમાં અને તેમના જ જેવા શ્યામ્વર્જ, કુરુકુળતિલક અર્જુનના રૂપમાં અવતર્યા છે. (૫૯) અગ્નિદેવની પત્ની સ્વાહાએ અગ્નિના જ અભિયાની પાવક, પવમાન અને શુચિ - એ ત્રણ પુત્રો ઉત્પન્ન કર્યા. એ ત્રણેય હવન કરાયેલા પદાર્થોનું ભક્ષણ કરનારા છે. (૬૦) આ ત્રણેમાંથી પિસ્તાળીસ પ્રકારના બીજા અગ્નિ ઉત્પન્ન થયા. આ બધા જ પોતાના ત્રજ્ન પિતાઓ અને એક પિતામહને સાથે લઈને ઓગણપચાસ અગ્નિ કહેવાયા. (૬૧) વેદજ્ાતા બ્રાહ્મજ્રો વૈદિક યજ્ઞકર્મમાં જે ઓગણપચાસ અગ્નિઓનાં નામોથી જે આગ્નેયી ઇષ્ટિઓ કરે છે તે આ જ છે. (૬ર) અગ્નિષ્વાત્ત, બાર્હિષદ્‌, સોમપ અને આજ્યપ - આ પિતૃઓ છે; એમનામાં સાગ્નિક પણ છે અને નિરગ્નિક પણ છે. આ બધા ધિતૃઓની પત્ની દક્ષુત્રો સ્વધા છે. (૬૩) આ પિતૃઓથી સ્વધાને ધારિણી અને વયુના નામની બે પુત્રીઓ થઈ. તે બંનેવ જ્ઞાન-વિજ્ઞાનમાં પારંગત અને બ્રહ્મશાનની ઉપદેશક થઈ. (૬૪) મહાદેવજીની પત્ની સતી હતાં, તેઓ સર્વથા પોતાના પતિદેવની સેવામાં સંલગ્ન સ્છેનારં હતાં. પરંતુ તેમને પોતાના ગુણ અને શીલને અનુરૂપ કોઈ પુત્ર થયો નહીં. (૬૫) કારજ કે સતીના પિતા દક્ષે કોઈ પણ અપરાધ વિના જ ભગવન શિવના વિરુદ્ધ (પ્રતિકૂળ) આચરણ્ર કર્યું હતું, તેથી સતીએ યુવાવસ્થામાં જ કોધવશ થઈને યોગ વડે પોતે જ પોતાન! શરીરનો ત્યાગ કરી દીધો હતો. (૬૬) ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમહેસ્યાં સંહિતાયાં ચતુર્થસ્કન્ધે વિદુરમૈત્રેવસંવાદે* પ્રથમોડધ્યાયઃ॥ ૧।/ ચોથા સ્કંધ-અંતર્ગત ‘વિદુરમૈત્રેષસંવાદ’માંનો પહેલો અધ્યાય સમાષ્ત.