પાંચમો અધ્યાય વીરભદ્રે કરેલો દક્ષયશ્નો વિધ્વંસ અને દક્ષવધ મૈત્રેય ઉવાચ ભવો ભવાન્યા નિધનં પ્રજાપતે- રસત્કૃતાયા અવગમ્ય નારદાત્ | સ્વપાર્ષદસૈન્યંય ચ તદધ્વરર્ભુભિ- ર્વિદ્રાવિત ક્રોધમપારમાદધે ॥ ૧॥। ક્રદ્રઃ સુદષ્ટોષ્ઠપુટઃ સ ધૂર્જટિ- ર્જૈટાં તડિદ્રદ્ધિસટોગ્રરોચિષમ્ ! ઉત્કૃત્ય રુદ્ર: સહસોત્થિતો હસન્ ગમ્ભીરનાદો વિસસર્જ તાં ભુવિ ॥૨॥ શ્રીમૈત્રેયજી કહે છે - મહાદેવજીએ જ્યારે દેવર્ષિ નારદના મુખેથી સાંભળ્યું કે પોતાના પિતા દક્ષ દ્વારા અપમાનિત થવાને કારણે દેવી સતીએ પ્રાણ ત્યજી દીધા છે અને તેની યશવેદીમાંથી પ્રગટ થયેલા ્ભુઓએ તેમના પાર્ષદોની સેનાને મારીને ભગાડી મૂકી છે, ત્યારે તેમને ઘણો જ ક્રોધ થઈ આવ્યો. (૧) તેમણે ઉગ્ર રૂપ ધારણ કરીને ક્રોધના માર્યા હોઠ પીસતાં-પીસતાં પોતાની એક જટા ખેંચી ઉખાડી, કે જે વીજળી અને અગ્નિની જ્વાળા જેવી પ્રકાશિત થઈ રહી હતી; અને એકાએક ઊભા થઈ જઈને ઘણા ગંભીર અટ્ટહાસ્ય સાથે તેને પૃથ્વી પર પટકી. (ર) ૧. પ્રા. પા. - તત્પા૦! 338 શ્રીમદભાગવત [અબપ તતોડતિકાયસ્તનુવા સહસ્બાહુર્થનરુક ત્રિસૂર્યદક્ | કરાલદંષ્ટ્રો જ્વલદગ્નિમૂર્ધજઃ કપાલમાલી વિવિધોધ્યતાયુધઃ ॥ ૩॥ તં કિં કરોમીતિ ગૃણન્તમાહ બદ્ધાઝ્ઝલિં ભગવાન્ ભૂતનાથઃ | દક્ષ સયજ્ઞન જહિ મદ્ધટાનાં ત્વમગ્રણી રુદ્ર ભટાંશકો મે ॥1૪॥ આશ્ઞ્ન એવં કુપિતેન મત્યુના સ દેવદેવં પરિચક્રમે વિભુમ્ | મેને તદાડડત્માનમસદ્વરંહસા મહીયસાં તાત સહઃસહિષ્ણુમ્પ 1 ૫॥ અન્વીયમાનઃ સ તુ સ્રપાર્ષદે- ર્ભૃશ નદદ્ધિર્વનદત્સુભૈરવમ્ । ઉદ્યમ્મ શૂલં જગદત્તકાન્તર્ક સ પ્રાદ્રવદ્ ઘોષણભૂષણાડદ્રિઃ૨ || ૬॥ અથર્ત્વિજો યજમાનઃ સદસ્યા: કકુભ્યુદીચ્યાં પ્રસમીક્ષ્ય રેણુમ્ | તમઃ કિમેતત્કુત એતદ્ રજોડભૂ- દિતિ દ્રિજા દ્રિજપત્યશ્ચ ધધ્યુઃ ॥ ૭॥ વાતા ન વાન્તિ ન હિ સન્તિ દસ્યવઃ પ્રાચીનબર્હિ્જીવતિ હોગ્રદણ્ડઃ | ગાવો ન કાલ્યન્ત ઇદં કુતો રજો લોકોડધુના કિં પ્રલયાય કલ્પતે | ૮॥ પ્રસૂતિમિશ્રાઃ સ્ત્રિય ઉદ્ધિગ્નચિત્તા ઊચુર્વિપાકો વૃજિનસ્યૈષ” તસ્ય | યત્યશ્યન્તીનાંધં દુહિતૃણાં પ્રજેશઃ સ્પૃશન્દિવં સુતાં સતીમવદધ્યાવનાગામ્ 1૯ યસ્ત્વન્તકાલે વ્યુપ્રજટાકલાપઃ સ્વશૂલસૂચ્યર્પિતદિગ્ગજેન્દ્રર । વિતત્ય નૃત્યત્યુદિતાસ્ત્રદોર્ધ્વજા- નુચ્ચાટ્ટહાસસ્તનયિત્નુભિન્નદિક્ ॥૧૦॥ તેથી તરત જ એક ઘલ્રો ભારે લાંબો-પહોળો પુરુષ ઉત્પન્ન થયો. તેનું શરીર એટલું વિશાળ હતું કે તે સ્વર્ગને સ્પર્શી રહ્યો હતો. તેને હજાર ભુજાઓ હતી; મેધ સમાન શ્યામ વર્ણ હતો, સૂર્ય સમાન પ્રજ્વલિત ત્રણ નેત્રો હતાં, વિકરાળ દાઢો હતી અને અગ્નિની જ્વાળાઓ સમાન લાલ-લાલ જટાઓ હતી. તેના ગળામાં નરમુંડો (ખોપરીઓ)ની માળા હતી અને હાથોમાં જાત-જાતનાં અસ્તર-શસ્તર હતાં. (૩) તેણે જ્યારે હાથ “ભગવાન! હું શું કરું?’ ત્યારે ભગવાન ભૂતનાથે કહ્યું - “હે વીર રુદ્ર! તું મારો અંશ છે, તેથી મારા પાર્પદોનો અધિનાયક બનીને તું તરત જ જા અને દક્ષનો તથા તેના યશ્નો નાશ કરી દે.’ (૪) પ્રિય વિદુરજી! દેવાધિદેવ ભગવાન શંકરે કોધે ભરાઈને જ્યારે આવી આશ્ઞા કરી ત્યારે વીરભદ્ર તેમની પરિક્રમા કરીને પ્રસ્થાન માટે તૈયાર થઈ ગયા, તે સમયે તેમને એવું લાગવા માંડ્યું કે મારા વેગનો સામનો કરનારો આ સંસારમાં કોઈ નથી અને હું મહાનમાં મહાન વીરનું પણ બળ સહન કરી શકું (એમ) છું. (૫) તેઓ ભયંકર સિંહગર્જના કરતા-કરતા એક અતિ કરાળ ત્રિશૂળ હાથમાં લઈને દક્ષના યશ્ઞમંડપ તરફ દોડ્યા. તેમનું ત્રિશૂળ સંસારનો સંહાર કરનારા મૃત્યુનો પણ સંહાર કરવાને સમર્થ હતું. ભગવાન રુદ્રના અન્ય પણ ઘણાબધા સેવકો ગર્જના કરતા-કરતા તેમની પાછળ થઈ ગયા. તે સમયે વીરભદ્રના પગનાં નૂપુર વગેરે. આભૂષણોનો થલ્રો મોટો ધ્વનિ થઈ રહ્યો હતો. (૬) આ તરફ, યજ્ઞશાળામાં બેઠેલા ત્રત્વિજો, યજમાનો, સભાજનો તથા બીજા બ્રાહ્મણો અને બ્રાહ્મણ-પત્નીઓએ જ્યારે ઉત્તર દિશા તરફ ધૂળ ઊડતી જોઈ ત્યારે તેઓ વિચારવા લાગ્યાં - “અરે, આ અંધારા જેવું કેમ થતું આવી રહ્યું છે? આ ધૂળ ક્યાંથી છવાઈ ગઈ? (૭) આ સમયે તો આંધી પણ્ય ફૂંકાતી નથી અને ઉગ્રદંડ આપનારા પ્રાચીનબર્હિ રજા પણ જીવિત હોવોથી ક્યાંય લુટારાઓ ત્રાટકવાનો ભય પણ અસ્થાને છે. હમણાં તો ગાયોના આવવાનો પણ સમય થયો નથી, તો પછી આ ધૂળ આવી ક્યાંથી? શું આ જ સમયે સંસારનો પ્રલય તો નથી થનારો ને?’ (૮) ત્યારે દક્ષપત્ની પ્રસૂતિ તેમ જ અન્ય સ્ત્રીઓએ વ્યાકુળ થઈને કહ્યું - “પ્રજાપતિ દક્ષે પોતાની બધી પુત્રીઓની સામે બિચારી નિરપરાધ સતીનો તિરસ્કાર કર્યા હતો, લાગે છે કે આ એ જ પાપનું ફળ છે. (૯) (અથવા હોય ન હોય, પલ સંહારમૂર્તિ ભગવાન રૃદ્રના અનાદરનું જ આ પરિણામ છે.) પ્રલયકાળ ઉપસ્થિત થવાથી જે સમયે તેઓ (ભગવાન રૃદ્ર) પોતાના જટાજૂટને વિખેરી નાખીને તથા શસ્ો-અસ્રોથી સુસજ્જ ૧. પ્રા. પા. - મહિર્મતિષ્વઃ 1 ૨. પરા. પા. - ત્ભૂષિતાટ 1 ૩. પ્રા. પા. - યકુશુઃ 1 ૪. પ્રા. પા. - ન્સવૈવ 1 પ. પ્રા. પા. - ૫૦! ચોથો સ્કન્ધ 339 અબપ] અમર્ષયિત્વા તમસહ્યતેજસં મન્યુપ્લુતં દુર્વિષ્હં ભ્રુકુટ્યા | કરાલદંષ્ટ્રાભિરુદસ્તભાગણં સ્યાત્સ્વસ્તિ કિં કોપયતો વિધાતુઃ || ૧૧॥। બહ્રેવમુદિગ્નદેશોચ્યમાને જનેન દક્ષસ્ય મુહુર્મહાત્મનઃ | ઉત્પેતુરુત્પાતતમાઃ સહસ્રશો ભયાવહા દિવિ ભૂમૌ ચ પર્યક્ 1૧૨ તાવત્સ રદ્રાનુચરેર્મખો મહાન્ નાનાયુધેર્વામનકેરુદાયુધેઃ 1 પિશૈર્મકરોદરાનનૈઃ પર્યાદ્રવદ્ધિર્વિદુરાન્વરુધ્યત પિજ્વેઃ૧ ॥૧૩૫॥ કેચિદ્બભગ્ુઃપ્રાગ્વંશં પત્નીશાલાં તથાપરે ! સદ આગ્નીધ્રશાલાં ચ તદ્વિહારં મહાનસમ્ ।। ૧૪॥। રુરજુર્યશ્પાત્રાણિ૨ તથૈકેડગ્નીનનાશયન્ ! કુણ્ડેષ્વમૂત્રયન્ કેચિદ્બિભિદુર્વેદિમેખલાઃ । ૧૫।। અબાધત્ત મુનીનન્ય* એકે પત્નીરતર્જયન્ | અપરેજગૃહુર્દવાન્પ્રત્યાસન્નાન્પલાયિતાન્ | ૧૬॥। ભૃગુંબબન્ધ મણિમાન્ વીરભદ્રઃ પ્રજાપતિમ્ ચણ્ડીશઃપૂષણં દેવં ભગં નન્દીશ્વરોડગ્રહીત્ |! ૧૭॥ સર્વ એવર્ત્વિજો દેષ્ટવા સદસ્યાઃ સદિવૌકસઃ | તૈરર્ધમાનાઃ સુભૃશં ગ્રાવભિર્નેકધાડદ્રવન્ ।। ૧૮॥ જુહ્તઃ સુવહસ્તસ્ય શ્મશ્રૂણિ ભગવાન્ ભવઃ | ભૃગોર્લુલુઞ્ચે સદસિયોડહસચ્છમશ્રુ દર્શયન્ ॥ ૧૯! પોતાની ભુજાઓને ધજાની જેમ ફેલાવીને તાંડવનૃત્ય કરે છે સમયે તેમના ત્રિશૂળનાં ફળોથી દિગ્ગજો વીંધાઈ જાઃ તથા તેમના મેઘગર્જના જેવા ભયંકર અટ્ટહાસ્યથી દિશાઓ ચિરાઈ જાય છે. તે સમવે તેમનું તેજ અસદ્ય બની જાય છે, તેઓ પોતાનાં ભવાં ત્રાંસાં કરવાને કારણે ઘણાં દુર્ષષ જણાઈ આવે છે અને તેમની વિકરાળ દાઢોથી તારાઓ અસ્તવ્યસ્ત થઈ જાય છે. ક્રોધે ભરાયેલા તે ભગવાન શંકરને વારંવાર ક્રોધિત કરનારો મનુષ્ય સાક્ષાત્ વિધાતા જ કેમ ન હ ક્યારેય તેનું કલ્યાલ્ થઈ શકે? (૧૦-૧૧) જે લોકો મહાત્મા દક્ષના યજ્ઞમાં બેઠા હતા તેઓ ભયને કારણે એક્બીજા તરફ કાતર (દયામણી) નજરે નિહાળી રહ્યા હતા અને એવી જ જાત-જાતની વાતો કરી રહ્યા ાં જ આકાશ અને પૃથ્વીમાં બધી બાજુએ હજારો ભયંકર ઉત્યાત થવા લાગ્યા. (૧૨) વિદુરજી! એ જ સમયે ધસી આવેલા રુદ્રસેવકોએ મહાન યજ્ઞમંડપને બધી બાજુએથી વેરી લીધો. ત બધાએ જાત-જાતનાં અસ્-શસ્ર ધારણ કરેલા હતા. તેમનામાં કેટલાક ઠીંગલ્ા, કેટલાક ભૂરા રંગના, કેટલાક પીળા ટલાક મગરના જેવાં પેટ અને મોઢાવાળા હતા, (૧૩) તેમનામાંના કેટલાકે પ્રાગ્વંશ (અર્થાત્ યશશાળાના પૂર્વ અને પશ્ચિમના થાંભલાઓની વચ્ચે આડા મૂકેલા 51)ને તોડી નાખ્યો, કેટલાકે યજ્ઞશાળાની પશ્ચિમ બાજુએ રહેલી પત્નીશાળાને નષ્ટ કરી દીધી, કેટલાકે યજ્ઞશાળાની સામેના સભામંડપને તથા મંડપની આગળ ઉત્તર બાજુએ રહેલી આગ્નીધ્રશાળાને તોડી નાખી, કેટલાકે યજમાનગૃહ અને પાકશાળા (રસોઈધર)ને નષ્ટ-બ્રષ્ટ કરી નાખ્યાં, (૧૪) કોઈએ થશ્ઞનાં પાત્રો કોડી નાખ્યાં, કોઈએ અગ્નિઓ હોલવી નાખ્યા, કોઈએ યક્કુંડોમાં પેશાબ કર્યો, કેટલાકે વેદીની સીમાનાં દોરડાંઓ તોડી નાખ્યાં. (૧૫) કેટલાક વળી મુનિઓને હેરાન કરવા લાગ્યા, કેટલાક સ્રીઓને ડરાવવા-ધમકાવવા લાગ્યા અને કોઈએ પોતાની પાસે થઈને ભાગતા દેવતાઓને પકડી લીધા. (૧૬) મણિમાને ભૃગુ પિને બાંધી દીધા, વીર પ્રજાપતિ દક્ષને કેદ કરી લીધો તથા ચંડીશે પૃષાને અને નંદીશ્રરે ભગ દેવતાને પકડી લીધા. (૧૭) ભગવાન શંકરના પાર્ષદોની આ ભયંકર (ધ્વંસ-) લીલા જોઈને તથા તેમણે કરેલા કાંકરા-પથ્થરોના મારાથી ઘણા તંગ આવીને, ત્યાં જેટલા ત્દત્વિજો, સભાજનો અને દેવતાઓ હતા તે તમામે તમામ આમ-તેમ ભાગી છૂટયા. (૧૮) ભૃગુજી હાથમાં સુવા લઈ હવન કરી રહ્યા હતા, વીરભદ્રે તેમની દાઢી-મૂછ ખેંચી લીધી; કારણ કે તેમણે પ્રજાપતિઓની સભામાં મૂછો આમળીને મહાદે ૧, પ્રા. પા. - નેત્ર! ૨. પ્રા. પા. - બભગ્ઝુ૦ | 3. પ્રા. પા. - મુનીનેકે । 340 શ્રીમદભાગવત [અ૦૬ ભગસ્થ નેત્રે ભગવાન્ પાતિતસ્ય રુષા ભુવિ । ઉજ્જહાર સદઃસ્થોડક્ષ્ણા યઃશપન્તમસૂસુચત્ ॥ ૨૦॥ પૃષ્ણશ્વાપાતયદત્તાન્ કાલિદ્રસ્ય યથા બલઃ | શપ્યમાને ગરિમણિ યોડહસદર્શયન્દતઃ૨ ॥ ૨૧॥ આકમ્યોરસિ દક્ષસ્ય શિતધારેણ હેતિના | છન્દન્નપિ તદુદ્ધર્તુ નાશક્નોત્ઞ્યમ્બકસ્તદા || ર૨॥। શસરસ્રાન્વિતેરેવમનિર્ભિન્નત્વચ હરઃ। વિસ્મર્ષ પરમાપન્નો દધ્યૌ પશુપતિશ્ચિરમ્ ॥ ૨૩॥ દેષ્ટવા સઝ્શપનં યોગં પશૂનાં સ પતિર્મખે | યજમાનપશોઃ કસ્ય કાયાત્તેનાહરચ્છિરઃ || ૨૪॥। સાધુવાદસ્તદા તેષાં કર્મ તત્તસ્ય શંસતામ્ | ભૂતપ્રેતપિશાચાનામન્યેષાં તતદ્ધિપર્યયઃ | ર૫॥। જુહાવૈતચ્છિરસ્તસ્મિન્દક્ષિણાગ્નાવમર્ષિતઃ । તદેવયજનં દગ્ધ્વા પ્રાતિષ્ઠદ્ ગુહ્યકાલયમ્ ॥ ર૬॥ ઉપહાસ કર્યો હતો. (૧૯) તેમણે ક્રોધે ભરાઈને ભગ દેવતાને પૃથ્વી પર પટકી દીધા અને તેમની આંખો કાઢી લીધી; કારણ કે જ્યારે દક્ષ દેવસભામાં શ્રીમહાદેવજીની નિંદા કરતા રહીને શાપ આપી રહ્યા હતા ત્યારે એમણે દક્ષને ઇશારો કરીને (આંખ મચકારીને) ઉશ્કેર્યા હતા, (૨૦) ત્યારપછી જેમ અનિરુદ્ધના લગ્ન વખતે બળરામજીએ કલિંગરાજના દાંત ઉખાડી નાષ્યા હતા તેવી જ રીતે તેમણે પૃષાના દાંત તોડી નાખ્યા; કારણ કે જ્યારે દક્ષે મહાદેવજીને ગાળો આપી હતી તે સમયે એ દાંત કાઢીને હસ્યા હતા. (ર ૧) પછી તેઓ દક્ષની છાતી પર ચડી બેસીને તીક્ણ તલવારથી તેનું માથું કાપવા લાગ્યા, પણ ઘણો પ્રયત્ન કરવા છતાં પણ તેઓ તે સમયે તેને ધડથી અલગ કરી શક્યા નહીં. (૨ ૨) જ્યારે કોઈ પણ પ્રકારે અસ્રો-શસ્રોથી દશની ચામડી કપાઈ નહીં ત્યારે વીરભદ્રને ભારે આશ્ચર્ય થયું અને તેઓ ઘણી વાર સુધી વિચારતા રહ્યા, (૨૩) જ્યારે તેમણે યજ્મંડપમાં યજ્નાં બલિ-પશુઓને જે રીતે મરાતાં જોયાં હતાં તે જ રીતે દક્ષરૂપી તે યજમાન પશુનું મસ્તક ધડથી અલગ કરી દીધું. (ર૪) આ જોઈને ભૂત, પ્રેત, પિશાચ વગેરે તો તેમના આ કાર્યની પ્રશંસા કરત વાહ-વાહ કરવા લાગ્યા અને દક્ષના પક્ષના લોકોમાં હાહાકાર મચી ગયો. (રપ) વીરભદ્રે અત્યંત કોધિત થઈને દક્નું માથું યશના દકષિલ્રાગ્નિમાં નાખી દીધું અને તે યજ્ઞશાળામાં આગ લગાડીને યજ્ઞનો વિધ્વંસ કર્યા; અને પછી તેઓ કૈલાસ પર્વત પર પાછા ગયા. (૨૬) સઝ િગ્ન્ન ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણ પારમહંસ્યાં સંહિતાયાં ચતુર્થસ્કન્ધે દક્ષયશવિધ્વંસો૨ નામ પગ્યમોડધ્યાયઃ 1 ૫॥ ચોથા સ્કન્ધ-અંતર્ગત દક્ષયશવિધ્વંસ નામનો પાંચમો અધ્યાય સમાપ્ત.
વીરભદ્રે કરેલો દક્ષયશ્નો વિધ્વંસ અને દક્ષવધ
7 બ્રહ્મા વગેરે દેવતાઓનું કૈલાસ જવું અને મહાદેવજીને મનાવવા Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.