Śrīmad Bhāgavatam

જડભરત અને રાજા રહુગણનો મેળાપ શીજુક ઉશાચ અથ સિન્ધુસૌવીરપતે* રહૂગણસ્ય વ્રજત ઇક્ષુમત્યાસ્તટે તત્કુલપતિના પ₹*શિબિકાવાહ- પુરુષાન્વેષણસમયે૫2 દૈવેનોપસાદિતઃ સ

હં રાજા રહૂગણને ભરતજીનો ઉપદેશ શ્રાહ્ણ ઉચ અકોવિદઃ કોવિદવાદવાદાન્‌ વદસ્યથો નાતિવિદાં* વરિષ્ઠઃ | ન સૂરયો હિ વ્યવહારમેનં૨ તત્ત્વાવમર્શેન સહામનન્તિ ॥૧॥। તથ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

અધ્યાય જડભરત અને રાજા રહુગણનો મેળાપ શીજુક ઉશાચ અથ સિન્ધુસૌવીરપતે* રહૂગણસ્ય વ્રજત ઇક્ષુમત્યાસ્તટે તત્કુલપતિના પ₹શિબિકાવાહ- પુરુષાન્વેષણસમયે૫2 દૈવેનોપસાદિતઃ સ દ્વિજવર ઉપલબ્ધ એષ પીવા 1જયુવા સંહનનાક્નો ગોખરવદ્ધુરં વોઢુમલમિતિ પૂર્વવિષ્ટિગૃહીતૈઃ સહ શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્‌! એક વાર સિંધુસૌવીર દેશનો સ્વામી રાજા રહૂગ પાલખી પર ચડીને જઈ રહ્યો હતો. જ્યારે તે ઇકુમતી નદીના કિનારે પહોંચયો ત્યારે તેની પાલખી ઊંચકનારા કહારોના જમાદારને એક કહારની જરૂર પડી. કહાર ખોળતી વખતે નસીબજોગે તેને આ બ્રાહ્મણદેવતા મળી ગયા. આમને જોઈને તેણે વિચાર્યું - “આ માણસ હૃષ્ટપુષ્ટ, યુવાન અને માંસલ અંગોવાળો છે. તેથી આ તો બળદ કે ૧. પ્રા. પા. - હન્તુકામેવેદ 1 ૨. પરા. પા. - મહાટહાસસંરમ્મેજ । ૩. પ્રા. પા. - વૃષલાના 1 ૪. પરા. પા. - નનર્ત વિજહાર થ 1પ. પરા. પા.

  • એવં ન્યુરુપાન્વેષસમયે । ૧૪. પ્રા. પા. - યાવાન્‌ સંહનનાકો ! ખલુ | ૬. પ્રા. પા. - ત્નાત્મનિ કલતિ | ૭. પ્રા. પા. - તૈસર્ભાવેરભિરક્યમાણાનાં । ૧૦. પ્રા. પા. - ત્યડુતથનભયમુપ- ! ૧૧. પ્રા. પા. એવં વિષ્યૂદત 1 ૮. પ્રા. પા. - ત્દેહાપ્યાત્મભાવ૦ | ૯. પ્રા. પા. - -શઊિન્યુપતે ! ૧૨. પ્રા. પા. - શિબિકાવાહકન । ૧૩, પ્રા. પા. - અ૦૧૦] પાંચમો સ્કન્ધ 503 ગૃહીતઃ પ્રસભમતદર્હપ ઉવાહ શિબિકાં સ મહાનુભાવઃ ॥૧॥ યદા હિ દ્વિજવરસ્યેષુમાત્રાવલોકાનુગતેર્ન સમાહિતા પુરુષગતિસ્તદા વિષમગતાં સ્વશિબિકાં રહૂગણ ઉપધાર્ય પુરુષાનધિવહત આહ હે વોઢારઃ સાધ્વતિક્રમત કિમિતિ વિષમમુહ્યતે યાનમિતિ ॥૨॥ અથ તચ૨ ઈશ્વરવચઃ સોપાલમ્ભમુપા- કણ્યોપાયતુરીયાચ્છફિતમનસસ્તં વિજ્ઞાપયામ્બભૂવુઃ ॥૩॥ ન વયં નરદેવ પ્રમત્તા ભવજ્ઞિયમાનુપથાઃ સાધ્વેવ વહામઃ । અયમધુનૈવ નિયુક્તોડપિ ન દુતં વ્રજતિ નાનેન સહ વોઢુમુ હ વયં પારયામ ઇતિ ॥૪॥ સાંસર્ગિકો દોષ એવ નૂનમેકસ્યાપિ સર્વેષાં સાંસર્ગિકાણાં* ભવિતુમર્હતીતિ નિશ્ચિત્ય” નિશમ્ય કૃપણવચો રાજા રહૂગણ ઉપાસિતવૃદ્ધોડપિ નિસર્ગેણબલાત્કૃત ઈષદુત્થિતમન્યુરવિસ્પષ્ટબ્રહ્મતેજસં જાતવેદસમિવ રજસાડડવૃતમતિરાહ || ૫। અહો કષ્ટં ભ્રાતર્વ્યક્તમુરુ પરિશ્રાન્તો દીર્થમધ્વાનમેકર્ચ એવ ઊઠિવાન્‌ સુચિરં નાતિપીવા ન સંહનનાદ્ો જરસા ચોપદ્ુતો? ભવાન્‌ સખે નો એવાપર એતે સદ્ઠટ્ટિન ઇતિ બહુ વિપ્રલબ્ધોડપ્યવિધયા “દવ્યગુણકર્માશયસ્વચરમકલેવરેડવસ્તુનિ સંસ્થાન- વિશેષેડહંમમેત્યનધ્યારોપિતમિથ્યાપ્રત્યયો બ્રહ્મ- ભૂતસ્તષ્ણી શિબિકાં પૂર્વવદુવાહ ॥ ૬।॥ રચિત- ગધેડાની જેમ સારી રીતે બોજ ખેંચી શકે.’ આમ વિચારીને તેણે વેઠ માટે પકડેલા બીજા કહારોની સાથે આમને પણ બળપૂર્વક પકડીને પાલખીમાં જોતરી દીધા. મહાત્મા ભરતજી જોકે કોઈ રીતે આ કામને લાયક ન હતા, તોપણ તેઓ કશું બોલ્યા વિના ચૂપચાપ પાલખી ઉપાડીને ચાલવા લાગ્યા. (૧) તે બ્રાહ્મણશ્રેષ્ઠ કોઈ જીવ રખેને પગ તળે દબાઈ જાય એવા ડરથી આગળની એક બાજ્ન જેટલી ધરતી જોઈને ચાલતા હતા, તેથી બીજા કહારોની સાથે તેમની ચાલનો મેળ ખાતો ન હતો. તેથી જ્યારે પાલખી વાંકી-સીધી થવા લાગી ત્યારે એ જોઈને રાજા રહૂગણે પાલખી ઊંચકનારાઓને કહ્યું - “અરે કહારો! બરાબર ચાલો, પાલખીને આ રીતે વાંકી-સીધી કરતા કેમ ચાલો છો? (૨) પોતાના માલિકનું આ આક્ષેપયુક્ત વચન સાંભળીને કહારોને બીક લાગી કે ક્યાંક રાજા તેમને સજા ન કરે. તેથી તેમણે રાજાને આ પ્રમાણે નિવેદન કર્યું - (૩) “મહારાજ! અમે તમારી નિયમમર્યાદા મુજબ યોગ્ય રીતે જ પાલખી ઊંચકીને ચાલીએ છીએ. આમાં અમારી ગફલત નથી, આ એક નવો કહાર હમણાં-હમણાં જ પાલખીમાં જોતરવામાં આવ્યો છે, છતાં પણ એ ઝડપથી ચાલતો નથી. અમે બધા એના સાથમાં પાલખી લઈ જઈ શકતા નથી.’ (૪) કહારોનાં આ દીન (દયામણાં) વચન સાંભળીને રાજા રહુગશે વિચાર્યું - ‘સંસર્ગને લીધે ઉત્પન્ન થતો દોષ એક વ્યક્તિમાં હોવા છતાં પણ તેની સાથે સંબંધ રાખનારા બધા જ મનુષ્યોમાં આવી શકે છે. તેથી જો આનો પ્રતીકાર (ઉપાય) નહીં કરવામાં આવે તો ધીરે ધીરે આ બધા જ કહારો પોતાની ચાલ બગાડશે.’ આમ વિચારતાં રાજા રહૂગણને થોડો ક્રોધ થઈ આવ્યો.જોકે તેણે મહાપુરુપોનું સેવન કર્યું હતું તોપણ (પોતાના) ક્ષત્રિય-સ્વભાવને લીધે બળપૂર્વક તેની બુદ્ધિ રજોગુણથી વ્યાપ્ત થઈ ગઈ અને તે, જેમનું બ્રહ્મતેજ રાખથી ઢંકાયેલા અગ્નિની જેમ પ્રગટ નહીં હતું તેવા તે બ્રાહ્મણશ્રેષ્ઠને વ્યંગ્યપૂર્ણ વચન કહેવા લાગ્યો - (૫) ‘અરે ભાઈ! ઘણા ખેદની વાત છે, અવશ્ય તું ઘણો થાકી ગયો છે. લાગે છે કે તારા આ સાથીઓએ તને જરાયે સહારો આપ્યો નથી. આટલે દૂરથી તું એકલો જ ઘણા વખતથી પાલખી ઊંચકીને ચાલી રહ્યો છે. તારું તો શરીર પણ ખાસ સશક્ત અને હૃષ્ટપુષ્ટ નથી. અરે મિત્ર! ધડપશે તને ઢીલો પાડી દીધો છે!’ આ પ્રમાણે ઘણાં ટોણાં મારવા છતાં પણ તેઓ પહેલાંની જેમ જ ચૂપચાપ પાલખી ઊંચકીને ચાલતા રહ્યા. આનું તેમને કશું માઠું લાગ્યું નહીં; કારણ કે તેમની દષ્ટિએ તો ૧. પ્રા. પા. - સ્‍મતદર્પણ૦ | ૨. પ્રા. પા. - અથ ઈશ્વરવચઃ। ૩. પ્રા. પા. - વોઢું વયં | ૪. પ્રા. પા. - સંસર્ગિશાં | ૫. પ્રા. પા. - ભવિતુમર્હતીતિ નિશમ્ય | ૬. પ્રાચીન પ્રતમાં “નમેક એવ’ - એટલો ભાગ ખંડિત છે. ૭. પ્રા. પા. - જરસા કુતો ભવાન્‌ સુખિનો થે વાડપર | ૮. પ્રા. પા. - ન્કર્માતિશયક । 504 શ્રીમદભાગવત [અ૦૧૦ અથપુનઃસ્વશિબિકાયાં વિષમગતાયાં પ્રકુપિત ઉવાચ રહુગણઃ કિમિદમરે ત્વં જીવન્મૃતો માં કદર્થીકૃત્ય ભર્ટુશાસનમતિચરસિ પ્રમત્તસ્ય ચ તે કરોમિ ચિકિત્સાં’ દણ્ડપાલિરિવ જનતાયા યથા પ્રકૃતિં સ્વાં ભજિષ્યસ ઇતિ 1 ૭॥ એવં બહ્મબદ્ધમપિ* ભાષમાણં નરદેવાભિમાન રજસા તમસાડનુવિદ્વેન* મદેન તિરસ્કૃતાશેષભગવત્ધરિયનિકેતં પશ્ડિતમાનિનં સ ભગવાન બ્રાહ્મણો બ્રહ્મભૂતઃ સર્વભૂતસુહદાત્મા યોગેશ્વરચર્યાયાં નાતિવ્યુત્પન્નમતિ સ્મયમાન ઇવ વિગતસ્મય ઇદમાહ 1 ૮॥ લાલ ઉવાચ ત્વયોદિતં વ્યક્તમવિપ્રલબ્ધં ભર્તુઃ સ મે સ્યાદ્‌ યદિ વીર ભારઃ | ગત્તુર્યદિ સ્યાદધિગમ્યમધ્વા પીવેતિ રાશૌ ન વિદાં પ્રવાદઃ 1૯11 સ્થૌલ્યં કાર્શ્ય વ્યાધય આધયશ્ચ્* ક્ષુતૃડૂભયં કલિરિચ્છા જરા ચ।| નિદ્રા રતિર્મન્યુરહંમદઃ શુચો દેહેન જાતસ્ય હિ મે ન સન્તિ |1૧૦॥। જીવન્મૃતત્વ નિયમેન રાજન્‌ આદ્ન્તવઘ્દ્ધિકૃતસ્ય દષ્ટમ્‌ | સ્વસ્વામ્યભાવો ધ્રુવ ઈડ્ચ યત્ર ત્લુચ્યતેડસૌ વિધિકૃત્યયોગઃ 1૧૧॥ વિશેષબુદ્ધેવિવર મનાક્‌ ચ પશ્યામ યજન્ન વ્યવહારતોડન્યત્‌ | ક ઈશ્વરસ્તત્ર કિમીશિતવ્યં તથાપિ રાજન્‌ કરવામ કિં તે 1૧૨! પંચભૂતો, ઇન્દ્રિયો અને અંત:કરણના યોગ(સંધાત)રૂપ પોતાનું આ અંતિમ શરીર અવિધ્યાનું જ કાર્ય હતું. તે વિવિધ અંગોવાળું દેખાતું હોવા છતાં પણ વાસ્તવમાં તો હતું જ નહીં. તેથી તેમનો તેમાં “હું-મારા’પણાનો મિથ્યા અધ્યાસ સર્વથા નિવૃત્ત થઈ ગયો હતો અને તેઓ બ્રહ્મરૂપ થઈ ગયા હતા. (૬) (પરંતુ) પાલખી હજી પણ સીધી ચાલે ચાલતી નથી - એજોઈને રાજા રહૃગણ કોધાવિષ્ટ થઈ ગયો અને કહેવા લાગ્યો -‘ખઅરે! આ શું છે? શું તું જીવતો જ મરી ગયો છે? તું મારો અનાદર કરીને (મારી) આજ્ઞાનું ઉલ્લંધન કરી રહ્યો છે. લાગે છે કે તું સર્વથા પ્રમાદી (બેદરકાર) છે. અરે! જેમ દંડપાણિ યમરાજ જનસમુદાયને તેના અપરાધો બદલ દેડ આપે છે તેવી જ રીતે હું પણ હમણાં જ તારો ઇલાજ કસ ત્યારેજ તારી સાન ઠેકાણે આવશે.’ (૭) સહૂગણને રાજા હોવાનું અભિમાન હતું, તેથી તે આ પ્રમાણે ઘણીબધી એલ-ફેલ વાતો બોલી ગયો. તે પોતાને મોટો પંડિતસમજતો હતો,તેથી રજ-તમનયુક્ત અભિમાનને વશીભૂત થઈને તેણે ભગવાનના અનન્ય મ્ીતિપાત્ર ભક્તશ્રેષ્ઠ ભરતજીનો તિરસ્કાર કરી નાખ્યો. યોગેશ્વરોની અદ્દભુત કહેણી-કરણીને તો તે બિલકુલ જાણતો ન હતો. તેની આવી અપરિપક્વ બુદ્ધિ જોઈને સમસ્ત પ્રાણીઓના સુકરદ અને આત્મા, બ્રહ્મભૂત તે બ્રાહ્મણદેવતા સ્ટેજ મલ્કાઈને કોઈ ગ્રકારનું અભિમાન કર્યા વિના આ પ્રમાણે કહેવા લાગ્યા. (૮) જડભરતે કહ્યું - હે રાજન્‌! તમે જે કહ્યું છે તે સાચું જ છે, તેમાં કોઈ ઠેક્ડી અથવા ઉપહાસની વાત નથી. જો ભાર નામની કોઈ વસ્તુ છે તો તે ઊંચકનારા માટે છે (મારા માટે. નહિ); જો માર્ગ છે તો તે ચાલવાવાળા માટે છે, (હું તો ચાલનારો નથી); તેમજ જાડાપણું પણ પંચભૂતોની રારિસ્વરૂપ આ દેહનું છે - ક્ષેત્રણ, આત્માનું નથી. (૯) સ્થૂળતા, કૃશતા, આધિ, વ્યાધિ, ભૂખ, તરસ, ભય, કલહ, ઇચ્છા, વૃદ્ધત્વ, નિદ્રા, પ્રેમ, ક્રોધ, અભિમાન અને શોક — આ બધા ધર્મા દેહાભિમાનને લીધે ઉત્પન્ન થનારા જીવના છે (હું દેહાભિમાની નથી), મારામાં તેઓ લેશમાત્ર પણ નથી. (૧૦) હે રાજન્‌! તમે જીવવા-મરવાની જે વાત કહી એ બંને વાતો તો જેટલા પણ વિકારી પદાર્થો છે તે બધાયમાં નિયમિતરૂપે જોવામાં આવે છે; કારણ કે તે બધાય આદિ અને અંતવાળા છે. હે યશસ્વી નરેશ! જયાં સ્વામી-સેવકભાવ સ્થિર હોય ત્યાં જ આજ્ઞાપાલન વગેરે જેવા નિયમો પણ લાગુ પડી શકે છે. (પરંતુ તે મને લાગુ પડતા નથી.) (૧૧) ‘તમે રાજા છો અને હું પ્રજા છું’ - આ પ્રકારના વ્યવહારમાં ભેદબુદ્ધિ સિવાય બીજું કાંઈ પશ હોવાનો જરા પલ ૧, પ્રા. પા.
  • એટલો પાઠ લખવાનો રહી ગયો છે. વિડિત્સાં તવ દરેડ | ૨. ઝરા. પા. - ન્મભિભાપમાલ । ૩. મા. પા. -. તમસાડનુકૃટેન 1 ૪. પ્રાથીન પ્રતમા “આપ, અ૦૧૦] પાંચમો સ્કન્ધ 505 ઉન્મત્તમત્તજડવત્સ્વસંસ્થાં ૧ ગતસ્ય મે વીર ચિકિત્સિતેન | અર્થઃ૨ કિયાન્‌ ભવતા શિક્ષિતેન સ્તબ્ધપ્રમત્તસસ્‍્ય ચ પિષ્ટપેષઃ | ૧૩! કશુક ઉવાચ એતાવદનુવાદપરિભાષયા પ્રત્યુદીર્ય મુનિવર* ઉપશમશીલ ઉપરતાનાત્મ્યનિમિત્ત ઉપભોગેનર્* કર્મારબ્ધં વ્યપનયન્‌ રાજયાનમપિ તથોવાહ ॥૧૪॥ સ ચાપિ પાણ્ડવેય સિન્ધુસૌવીરપતિ- સ્તત્ત્જિજ્ઞાસાયાં સમ્યકશ્રદ્ધયાડધિકૃતાધિકાર- સ્તદ્ધૃદયગ્રન્થિમોચનેં દ્રિજવચ આશ્રુત્ય બહુયોગગ્રન્થસમ્મતં ત્વરયાડવરુહ્યા શિરસા પાદમૂલમુપસૃતઃ ક્ષમાપયન્‌ વિગતનૃપદેવસ્મય ઉવાચ ।૧૫॥। કસ્ત્વ નિગૂઢશ્વરસિ દ્વિજાનાં બિભર્ષિ સૂત્ર કતમોડવધૂતઃ । કસ્યાસિ કુત્રત્ય ઇહાપિ કસ્માત્‌ ક્ષેમાય નશ્ચેદસિ નોત” શુક્લઃ ॥૧૬।। નાહં વિશફે સુરરાજવજા- જ્ઞ ત્રયક્ષશૂલાન્ન યમસ્ય દણ્ડાત્‌ । નાઝ્યયર્કસોમાનિલવિત્તપાસ્્રા- ચ્છફે ભૃશં બ્રહ્મકુલાવમાનાત્‌ | ૧૭॥। તદ્‌ બ્રહ્મસજ્નો જડવતન્તિગૂઢ- વિજ્ઞાનવીર્યો વિચરસ્યપાર: 5 । વચાંસિ યોગગ્રથિતાનિ સાધો ન નઃ ક્ષમન્તે મનસાડપિ ભેત્તુમ્‌ ।૧૮॥। અવકાશ નથી. પરમાર્થ-દષ્ટિએ જોવામાં આવે તો બે વસ્તુ જ નથી તો કોને સ્વામી કહેવો અને કોને સેવક કહેવો? તેમ છતાં હે રાજન્‌! તમને જો સ્વામીપણાનું અભિમાન છે તો બોલો, હું તમારી શી સેવા કરું? (૧૨) હે વીરશ્રેષ્ઠ! હું મત્ત, ઉન્મત્ત અને જડ જેવો પોતાની જ સ્થિતિમાં રહું છું. મારો ઇલાજ કરીને તમારા હાથમાં શું આવશે? જો હું વાસ્તવમાં જડ અને પ્રમાદી જ છું, તોપણ મને શિક્ષા કરવી એ તો વ્યર્થ પિટ્પેષણ જ થશે. (૧૩) ૫ શ્રીશુકદેવજી કહે છે - હે પરીક્ષિત! મુનિશ્રેષ્ઠ ભરતજી યથાર્થ તત્ત્તનો ઉપદેશ કરતાં-કરતાં આટલો ઉત્તર આપીને મૌન થઈ ગયા. દેહાત્મબુદ્ધિના કારણભૂત તેમનું અજ્ઞાન નિવૃત્ત થઈ ચૂક્યું હતું, તેથી તેઓ બ્રાહ્મી સ્થિતિમાં હોવાથી પરમ શાંત હતા. તેથી આટલું કહીને, ભોગ વડે પ્રારબ્ધનો ક્ષય કરવા માટે તેઓ ફરી પાછા પહેલાંની જેમ જ તે પાલખી ખભા પર લઈને ચાલવા લાગ્યા. (૧૪) હે પરીક્ષિત! સિંધુસૌવીર- નરેશ રહૂગણ પણ પોતાની ઉત્તમ શ્રદ્ધાને કારણે તત્ત્વ- જિજ્ઞાસાનો સંપૂર્ણ અધિકારી હતો. જ્યારે તેણે તેબ્રાહ્મણશ્રેષ્ઠનાં, યોગસંબંધિત અનેક ગ્રંથો વડે સમર્પિત અને હૃદયની ગ્રંથિને કાપનારાં આ વચનો સાંભળ્યાં ત્યારે તે તરત જ પાલખીમાંથી નીચે ઊતર્યો. તેનો રાજ-મદ સર્વથા દૂર થઈ ગયો હતો અને તે તેમનાં ચરણોમાં માથું મૂકીને પોતાના અપરાધને માફ કરવા વીનવતો આ પ્રમાશે કહેવા લાગ્યો - (૧૫) “દેવ! તમે. બ્રાહ્મણોનું ચિહ્ન યજ્ઞોપવીત ધારણ કરેલું છે. બતાવો, આ પ્રમાણે ગુપ્તવેશમાં વિચરનારા તમે કોણ છો? શું તમે દત્તાત્રેય વગેરે અવધૂતોમાંથી કોઈ છો?તમે કોના પુત્ર છો? તમારો જન્મ ક્યાં થયો છે? અને અહીં આપનાં પગલાં શા માટે થયાં છે? જો તમે અમારું કલ્યાણ કરવા પધાર્યા છો, તો શું તમે સાક્ષાત્‌ સત્ત્વમૂર્તિ ભગવાન કપિલજી જ તો નથી ને? (૧૬) મને ઇન્દ્રના વજનો કોઈ ડર નથી અને નથી તો હું મહાદેવજીના ત્રિશૂળથી ડરતો કે નથી તો યમરાજના દંડથી પણ ડરતો. મને અગ્નિ, સૂર્ય, ચંદ્ર, વાયુનો અને કુબેરનાં અસ-શસ્્રોનો પણ કોઈ ભય નથી; પરંતુ હું બ્રાહ્મણકુળના અપમાનથી ઘણો જ ડરું છું. (૧૭) માટે, કૃપા કરીને બતાવો કે આ પ્રમાણે પોતાની વિજ્ઞાનરૂપી શક્તિને છુપાવીને અજ્ઞાનીની જેમ વિચરનારા તમે કોણ છો? વિષયોથી તો તમે સર્વથા અનાસક્ત છો. તમારાં યોગયુક્ત વચનોને બુદ્ધિ વડે ચકાસતાં તમારી ગહનતાને મનથી જાજી એ મુશ્કેલ થઈ રહ્યું છે અને મારો સંદેહ દૂર થતો નથી. હું આત્મજ્ઞાની મુનિઓના પરમ ગુરુ અને સાક્ષાત્‌ શ્રીહરિની જ્ઞાનશક્તિના અવતાર યોગેશ્વર ભગવાન કપિલજીને એ પૂછવા જઈ રહ્યો હતો કે આ લોકમાં એકમાત્ર શરણ લેવા ૧. પ્રા. પા. - ત્જડવત્વસ્વસસ્થા । ૨. પરા. પા. - અથ કિયાન્ભવતા ! ૩. મ્રા. પા. -. સ મુનિવર 1 ૪. પા. પા. - તેનેમિતમુપભોગેન 1 ૫. પ્રા. પા. - નોડત્ર | ૬. પ્રાચીન પ્રતમાં ‘વિચરસ્યપાર:‘થી શરૂ કરીને ‘સાક્ષાદ્રરિં’ સુધીનો ભાગ ખંડિત છે. શ્રીમદભાગવત [અ૦૧૦ 506 અહે ચ યોમગેશ્ચરમાત્મતત્ત્વ- વિદ્ાં મુનીનાં પરમં ગુરું વૈ। પ્રષ્ટું પ્રવૃત્તઃ કિમિહારણં તત્‌ સાક્ષાદ્ધરિં જ્ઞાનકલાવતીર્ણમ્‌ | ૧૯॥ સપ વૈ ભર્વાલ્લોકનિરીક્ષણાર્થ- મવ્યક્તલિક્નો વિચરત્યપિસ્વિત્‌ ! યોગેશ્વરાણાં ગતિમન્ધબુદ્ધિઃ કથં વિચક્ષીત ગૃહાનુબન્ધઃ ॥ ૨૦॥ દંષ્ટઃ શ્રમઃ કર્મત આત્મનો વૈ ભર્તુર્ગન્તુર્ભવતશ્ચાનુમન્યે૨ । યથાડસતોદાનયનાદ્યભાવાત્‌ સમૂલ ઇષ્ટો વ્યવહારમાર્ગઃ || ૨૧॥ સ્થાલ્યગ્નિતાપાત્પયસોડભિતાપ- સ્તત્તાપતસ્તણ્ડુલગર્ભરન્ધિઃ । દેહેન્દ્રિયાસ્વાશયસશ્ઞિકર્ષાત્‌ તત્સંસૃતિઃ પુરુષસ્યાનુરોધાત્‌ | ૨૨॥। શાસ્તાડભિગોમા નૃપતિઃ પ્રજાનાં યઃ કિક્રો વૈ ન પિનષ્ટિ પિષ્ટમ્‌ । સ્વધર્મમારાધનમચ્યુતસ્ય યદીહમાનો વિજહાત્યઘૌઘમ્‌ | ૨૩॥ તન્મે ભવાન્નરદેવાભિમાન- મદેન તુચ્છીકૃતસત્તમસ્ય । કૃષીષ્ટ મૈત્રીદશમાર્તબન્ધો યથા તરે સદવધ્યાનમંહઃ || ૨૪॥ તન વિક્રિયા વિશ્વસુહત્સખસ્ય સામ્યેન વીતાભિમતેસ્તવાપિ | મહદ્વિમાનાત્‌ સ્વકૃતાદ્ધિે માટંડ્‌ નડક્ષ્યત્યદૂરાદપિ શૂલપાણિઃ ॥ ર૫॥ યોગ્ય કોણ છે. (૧૮) શું તમે તે કપિલ મુનિ જ છો, કે જેઓ લોકોની દશા જોવા માટે આ રીતે પોતાનું રૂપ છુપાવીને વિચરી રહ્યા છે? ભલા, ઘરમાં આસક્ત રહેનારો વિવેકહીન મનુષ્ય યોગેશ્વરોની ગતિને કેવી રીતે જાણી શકે? (૨૦) કર્મો કરવાથી આત્માને (દેહને) શ્રમ થાય છે તેવું મેં જોયું, તેથી મારું અનુમાન છે કે વજન ઊંચકવાથી અને રસ્તે ચાલવાથી તેમને પણ અવશ્ય શ્રમ પહોંચતો હશે. (પરંતુ તમે તો કહ્યું હતું કે હું તો વજન ઊંચકનારો પણ નથી અને ચાલનારો પણ નથી, અને વ્યવહાર સિવાય મને કંઈ જણાતું નથી વગેરે) તો મને તો ભ્વવહારમાર્ગ પણ સાચો જ જણાય છે, કારણ કે નકામા (ફૂટેલા) ઘડાથી પાણી લાવવું વગેરે કામ થતાં નથી. (૨૧) (દેહ વગેરેના ધર્મોનો આત્મા પર કોઈ પ્રભાવ હોતો નથી, એવી વાત પણ નથી.) ચૂલા પર મૂકેલી તપેલી જ્યારે અગ્નિથી તપવા લાગે છે ત્યારે તેમાંનું પાણી પણ ઊકળવા લાગે છે; અને પછી તે પાણીથી ચોખાનો અંદરનો ભાગ પણ પાકી જાય (રંધાઈ જાય) છે. એ જ પ્રમાણે દેહ, ઇન્દ્રિપ અને. અંતઃકરણના સાન્નિધ્યથી જીવનું સંસરણ થાય છે. જીવનો તે દેહથી સંબંધ છે તેથી તેમાં થનારા સુખ-દુઃખ, ઠંડી-ગરમી વગેરેને તથા તેના શ્રમ વગેરેનો આત્મા પલ અનુભવ કરે છે. (૨૨) તમે દંડ વગેરેનું જે વ્્થપણું બતાવ્યું, પણ રાજા તો પ્રજાનું શાસન અને પાલન કરવા માટે નિયુક્ત કરાયેલો તે પ્રજાનો સેવક જ છે. પરંતુ રાજા દ્વારા ઉન્મત વગેરે લોકોને દંડ આપવો એ પિષ્ટપેષણ કહેવાય નહીં. કારણ કે પોતાના ધર્મનું આચરણ કરવું એ ભગવાનની સેવા જ છે, તેમ કરનારો માણસ પોતાના સમસ્ત પાપસમૂહને નષ્ટ કરી દે છે. (૨૩) “હે દીનબંધુ! રાજવીપણાના અભિમાનથી ઉન્મત્ત થઈને મેં તમારા જેવા પરમસાધુની અવશા કરી છે. હવે તમે મૈત્રીની ભાવના કરો અને એવી કૃપાદષિ કરો કે જેનાથી સાધુની અવજ્ઞા કરવાના આ અપરાધમાંથી હું મુક્ત થઈ જાઉં. (૨૪) તમે દેહાભિમાન-રહિત અને વિશ્ચબંધુ શ્રીહરિના અનન્ય ભક્ત છો; તેથી સૌમાં સમદરિટ છે. આપની અંદર માન-અપમાનને કારણે કોઈ વિકાર થઈ શકતો નથી. પરંતુ એક મહાપુરુષનું અપમાન કરવાને કારણે મારા જેવો મનુષ્ય, સાક્ષાત્‌ ત્રિશુળપાણિ મહાદેવજી જેવો પ્રભાવશાળી હોવા છતાં પણ, પોતાના અપરાધને લીધે થોડા જ સમયમાં અવશ્ય નટ થઈ જશે.” (૨પ) રઇસ, ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં પગ્યમસ્કન્ધે *ેદશમોડધ્યાયઃ ।। ૧૦॥ પાંચમા સ્કંધ-અંતર્ગત દસમો અધ્યાય સમાપ્ત.