બારમો અધ્યાય રહૂગણનો પ્રશ્ન અને તેનું ભરતજીએ કરેલું સમાધાન રહૂગલ ઉવાચર રાજા રહૂગણે કહ્યું - હે ભગવન્! હું તમને નમસ્કાર નમો નમઃ કારણવિગ્રહાય કરું છું. તમે જગતનો ઉદ્ધાર કરવા માટે જ આ શરીર ધારણ સ્વરૂપતુચ્છીકૃતવિગ્રહાય 1 કર્યું છે. હે યોગેશ્વર! પોતાના પરમાનંદમય સ્વરૂપનો નમોડવધૂત દ્રિજબન્ધુલિદ્ર- અનુભવ કરીને તમે આ સ્થૂળ શરીરથી ઉદાસીન થઈ ગયા નિગૂકનિત્યાનુભવાય તુભ્યમ્॥ ૧॥ | છો થા એક જડ બ્રાહના વેશી પોતાના નિત્ય શાનમય જ્વરામયાર્તસ્ય યથાડગદં સત્ નિદાઘદગ્ધસ્ય યથા હિમામ્ભઃ | ડુંદેહમાનાહિવિદષ્ટદષ્ટે- ર્બ્રહન્ વચસ્તેડમૃતમૌષધં મે | ૨॥। તસ્માદ્ધવન્ત મમ સંશયાર્થ પ્રક્યામિ પશ્ચાદધુના સુબોધમ્ | અધ્યાત્મયોગગ્રથિતં તવોક્ત- માખ્યાહિ કૌતૂહલચેતસો મે | ૩।। યોગેશ્વર દેશ્યમાનં ક્રિયાફલં સદવ્યવહારમૂલમ્ । ન હ્યગ્જસા તત્ત્વવિમર્શનાય ભવાનમુષ્મિન્ ભ્રમતે મનો મે 11૪॥। ત્રાહબ્ર ઉવાચ અયં જનો નામ ચલન્ પૃથિવ્યાં યઃ પાર્થિવઃ પાર્થિવ” કસ્ય હેતોઃ | યદાહ સ્વરૂપને જનસાધારણની નજરથી અદશ્ય કરી રાખેલું છે. હું. તમને વારંવાર નમસ્કાર કરું છું. (૧) હે બ્રહ્મન્! જેમ જ્વરથી પીડિત રોગી માટે ગળ્યું ષધ અને તડકાથી તપેલા માણસ માટે ઠંડું પાણી અમૃતતુલ્ય હોય છે તેવી જ રીતે જેની વિવેક્બુદ્ધિને દેહાભિમાનરૂપી ઝેરી સાપે ડસી લીધી છે તેવા મારે માટે તમારાં વચનો અમૃતમય ઔષધિ સમાન છે. (૨) હે દેવ! હું તમારી પાસે મારા સંશયોનું નિવારણ તો પછીથી કરાવીશ, પણ એ પહેલાં અત્યારે તમે જે અધ્યાત્મયોગમય ઉપદેશ આપ્યો છે તે જ સરળ બનાવીને સમજાવો. તે પ્સમજવાની મને ઘણી ઉત્ંઠા છે. (૩) હે યોગેશ્વર! તમે. જે એમ કહ્યું કે બોજ ઊંચકવાની ક્રિયા તથા તેને લીધે શ્રમરૂપી |જે ફળ હોય છે - તે બંનેય પ્રત્યક્ષ હોવા છતાં પણ કેવળ વ્યવહારમૂલક જ છે, વાસ્તવમાં સત્ય નથી - તત્ત્વવિચારની આગળ તેનું કોઈ મહત્ત્વ નથી - તો આ વિષયમાં મારું મન ચકરાવે ચડ્યું છે, તમારા ઉક્ત વચનનો મર્મ મારી સમજમાં આવતો નથી. (૪) જડભરતે કહ્યું - હે પૃથ્વીપતિ! આ શરીર પૃથ્વીનો વિકાર છે. એમાં અને પથ્થર વગેરેમાં શો ફરક છે? જ્યારે ૧ પ્રા. પા. - નમિતમપ્રકૃસન । ૨. પ્રા. પા. - રહુગણ ઉવાચ 1 ૩. પરા. પા. - કલન કસ્ય કા0 શ્રીમદભાગવત [અ૦૧૨ તસ્યાપિ ચાડદ્રયોરધિ ગુલ્ફજડ્વા- જાનૂરુમધ્યોરશિરોધરાંસાઃ અંસેડધિ દાર્વી શિબિકા ચ યસ્યાં સૌવીરરાજેત્યપદેશ યસ્મિન્* ભવાન્ રૂઢનિજાભિમાનો રાજાડસ્મિ સિન્ધુષ્વિતિ દુર્મદાન્ધઃ ।। ૬॥ શોચ્યાનિમાંસ્ત્વમધિકષ્ટદીનાન્ વિષ્ટ્યા નિગૃહ્મસિરનુગ્રહોડસિ । જનસ્ય ગોમાસ્મિ વિકત્થમાનો ન શોભસે વૃદ્ધસભાસુ ધૃષ્ટઃ3 ॥૭॥ ક્ષિતાવેવ* ॥પ૫॥ આસ્તે! યદા ચરાચરસ્ય વિદામ નિષ્ઠાં પ્રભવં ચ નિત્યમૂષ | તન્ઞામતોડન્યદ વ્યવહારમૂલં નિરૂપ્યતાં સત્ ક્રિયયાડનુમેયમ્ || ૮॥ એવં નિરુક્તં ક્ષિતિશબ્દવૃત્ત- મસત્સિધાનાત્પરમાણવો૨ યે! અવિદ્યા મનસા કઘ્પિતાસ્તે યેષાં? સમૂહેન કૃતો વિશેષઃ ॥ ૯ એવં કૃશં સ્થૂલમણુર્બુહદ્ યદ્ અસચ્ચ સજ્જીવમજીવમન્યત્ | દ્રવ્યસ્વભાવાશયકાલકર્મ- નામ્નાડજયાડવેહિ કૃતં દ્વિતીયમ્ ॥ ૧૦॥ જ્ઞાનં વિશુદ્ધું પરમાર્થમેક- મનન્તરં ત્વબહિર્બ્ર્મા સત્યમ્ | પ્રત્યક્ પ્રશાન્તં ભગવચ્છબ્દસઝ્શં યદ્વાસુદેવી કવયો વદત્તિ।1૧૧॥ રહૂગણૈતત્તપસાવ ન યાતિ ન ચેજ્યયા નિર્વપણાદ્ ગૃહાદ્ધા | ન ચ્છન્દસા નૈવ જલાગ્નિસૂર્ય- રવિના મહત્પાદરજોડભિષેકમ્ ॥૧૨॥ યત્રોત્તમશ્લોકગુણાનુવાદઃ પ્રસ્ત્યતે ગ્રામ્યકથાવિઘાતઃ । આ (શરીર) કોઈ કારણથી પૃથ્વી ઉપર ચાલવા લાગે છે ત્યારે. આનાં ‘ભારવાહક’ વગેરે નામ પડે છે. આને બે પગ છે; તેમના ઉપર ક્રમશઃ એડીઓ, પિંડીઓ, થૂંટણો, જાંઘો, કમર, વક્ષસ્થળ, ગરદન, ખભા વગેરે અંગો છે. (૫) ખભાઓ ઉપર લાકડાની પાલખી મૂકેલી છે; તેમાં પણ સૌવીરરાજ નામનો એક પાર્થિવ વિકાર જ છે, ટ્રે જેનામાં આત્મબુદ્ધરૂપી અભિમાન કરવાથી તમે “હું સિંધુ દેશનો રાજા છું’ એવા પ્રબળ મદથી આંધળા થઈ રહ્યા છો. (૬) પરંતુ આનાથી તમારી કોઈ શ્રેષ્ઠતા સિદ્ધ થતી નથી; વાસ્તવમાં તો તમે ઘણા કૂર અને ધૃષ્ટ જ છો. તમે આ બિચારા દીનદુઃખી કહારોને કેદ પકડીને પાલખીમાં જોતર્યા છે; અને પછી મહાપુરુષોની સભામાં વધારી-ચડાવીને કહ્યા કરો છો કે હું લોકોનું રક્ષણ કરનારો છું. આમ કરવું તમને શોભતું નથી. (૭) આપણે જોઈએ છીએ કે સઘળાં ચરાચર ભૂતપ્રાણીઓ હંમેશાં પૃથ્વીમાંથી જ ઉત્પન્ન થાય છે અને પૃથ્વીમાં જ લીન થાય છે, તેથી તેમના ક્રિયાભેદને કારણે અલગ-અલગ જે નામ પડ્યાં છે - બતાવો તો, એમના સિવાય વ્યવહારનું બીજું શું મૂળ છે? (૮) આ પ્રમાણે “પૃથ્વી’ શબ્દનો વ્યવહાર પણ મિથ્યા જ છે, વાસ્તવિક નથી; કારણ કે એ પોતાના ઉપાદાન-કારણ સૂક્ષ્મ પરમાણુઓમાં લીન થઈ જાય છે અને જેમના મળવાથી (સંયોગથી) પૃથ્વીરૂપ કાર્યની સિદ્ધિ થાય છે તે પરમાણુઓ. અવિદાને લીધે મનથી કલ્પેલા છે; વાસ્તવમાં તેમની પણ સત્તા (અસ્તિત્વ) નથી. (૯) આ જ પ્રમાણે અન્ય પણ જે કંઈ પાતબું-જાડું (સુક્મ-સ્થૂળ), નાનું-મોટું, કાર્ય-કારણ્ર, ચેતન-અચેતન વગેરે ગુજ્નોથી યુક્ત હૈત પ્રપંચ છે તેને પણ દ્રથ, સ્વભાવ, આશય, કાળ, કર્મ વગેરે નામોવાળી ભગવાનની માયાનું જ કાર્ય સમજો, (૧૦) વિશુદ્ધ પરમાર્થરૂપ, અદ્વિતીય તથા આંતર-બાહ્ય ભેદ વિનાનું પરિપૂર્ણ શાન જ સત્ય વસ્તુ છે. તે સર્વ-અંતર્વતી અને સર્વથા નિર્વિકાર છે. તેનું જ નામ ‘ભગવાન’ છે અને તેને જ પંડિતજનો ‘વાસુદેવ’ કહે છે. (૧૧) હે રહૂગણ! મહાપુરુષોની ચરબ્રરજથી પોતાને નવડાવ્યા વિના કેવળ તપ, યશ વગેરે વૈદિક કર્મો, અન્ન વગેરેનાં દાન, અતિથિસેવા, દીનજનોની સેવા વગેરે ગૃહસ્થોચિત ધર્મોનું અનુષ્ઠાન, વેદોનું અધ્યયન અથવા જળ, અગ્નિ કે સૂર્યની ઉપાસના વગેરે કોઈ પજ્ન સાધનથી આ પરમાત્મ જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું. નથી. (૧૨) આનું કારણ એ છે કે મહાપુરુષોના સમાજમાં હંમેશાં પવિત્રકીર્તિ શ્રીહરિના ગુણોની ચર્ચા થતી રહેતી હોય ૧. પ્રા. પા. - શિબિકા થસ્થાં 1 ર. ગ્રા. પા. -. તસ્મિન્ 1 ૩. પ્રા. પા. -. દુર: 1 ૪. પ્રા. પા. - થદા દુતખિતાવેવ 1 પ. પ્રાચીન પ્રતરમા ‘નિત્યમ્’ - પાઠ ખંડિત છે. ૬. પ્રા. પા. - પરમાશવોડથ યે । ૭. પ્રા. પા. - કલ્િતાસ્તે સમૂેન ! ૮. પ્રા. પા. - રાહુગશૈતત્તપસા ! અ૦૧૩] પાંચમો સ્કન્ધ કાળ નિષેવ્યમાણોડનુદિનં૬ મુમુક્ષો- ર્મતિં સતી યચ્છતિ વાસુદેવે 1૧૩॥ અહં પુરા ભરતો નામ રાજા વિમુક્તદેષ્ટશ્રુતસક્રબન્ધઃ 1 આરાધનં ભગવત ઈડહમાનો મૃગોડભવં મૃગસડ્યાદ્ધતાર્થઃ ॥ ૧૪॥। સા માં સ્મૃતિર્મુગદેહેડપિ વીર કૃષ્ણાર્ચનપ્રભવા નો જહાતિ। અથો અહં જનસડ્ઞાદસક્વો છે, જેથી વિષયોની વાત તો પાસે ફરકવા પણ પામતી નથી; અને જો દરરોજ ભગવાનની કથાનું સેવન કરવામાં આવે છે તો તે (કથા) મોક્ષની આકાંકા ધરાવતા મનુષ્યની શુદ્ધ બુદ્ધિને ભગવાન વાસુદેવમાં લગાડી દે છે. (૧૩) પૂર્વજન્મમાં હું ભરત નામનો રાજા હતો. એહિક અને પારલૌકિક બંને પ્રકારના વિષયોમાંથી વિરક્ત થઈને ભગવાનની આરાધનામાં જ રત રહેતો હતો, તોપણ એક મૃગમાં આસક્તિ થઈ જવાથી મારે પરમાર્થમાંથી ભ્રષટ થઈને આગલા જન્મમાં મૃગ બનવું પડ્યું. (૧૪) પરંતુ ભગવાન શ્રીકૃષ્ણની આરાધનાના પ્રભાવથી તે મૃગયોનિમાં પણ મારી પૂર્વજન્મની સ્મૃતિ લુપ્ત ન થઈ. એથી જ હું. અત્યારે જનસંસર્ગથી ડરીને હંમેશાં અસંગભાવથી ગુપ્તરૂપે જ વિચરતો રહું છું. (૧૫) સારાંશ એ છે કે વિરક્ત વિશકમાનોડવિવૃતશ્વરામિ ॥1૫1 | પસપોના સત્સંગથી પ્રાપ્ત થયેલા જ્ઞાનરૂપી ખડગ વડે મનુષ્ષે આ લોકમાં જ પોતાના મોહબંધનને કાપી નાખવું તસ્માશરોડસક્ાસુસઝાજાત- મડ જોઈએ, પછી શ્રીહરિની લીલાઓના કથન અને શ્રવણથી જ્ઞાનાસિનેહેવ વિવૃક્ણમોહઃ । ભગવાનનું સ્મરણ કાયમ રહેવાને કારણે તે સહેલાઈથી હિં તદીહાકથનશ્રુતાભ્યાં જ સંસારમાર્ગને પાર કરીને ભગવાનને પ્રાપ્ત કરી શકે લબ્ધસ્મૃતિર્યાત્યતિપારમધ્વનઃ 11૧૬|। | છે. (૧૬) વડ ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં પઞ્યમસ્કન્ધે બ્રાહ્મણરહૂગણ્રસંવાદે દ્વાદશોડધ્યાયઃ ॥ ૧૨॥ પાંચમા સ્કંધ-અંતર્ગત બ્રાહ્મણ-રહૂગણસંવાદમાંનો બારમો અધ્યાય સમાપ્ત.
રહૂગણનો પ્રશ્ન અને તેનું ભરતજીએ કરેલું સમાધાન
૭ ભવાટવીનું વર્ણન અને રહૂગણના સંશયનો નાશ Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.