Śrīmad Bhāgavatam

ભવાટવીનું સ્પષ્ટીકરણ સ હોશ ય એષ દેહાત્મમાનિનાં સત્ત્વાદિગુણ- વિશેષવિકલ્પિતકુશલાકુશલસમવહારવિનિર્મિત- વિવિધદેહાવલિભિર્વિયોગસંયોગાધનાદિ- સંસારાનુભવસ્ય દ્

ભરતજીના વંશનું વર્ણન કઇક ઉવાર, ભરતસ્યાત્મજઃ સુમતિર્નામાભિહિતો યમુ હ વાવ કેચિત્પાખશ્ડિન ત્દષભપદવીમનુવર્તમાનં ચાનાર્યા અવેદસમામ્નાતાં દેવતાં સ્વમનીષયા પ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

અધ્યાય ભવાટવીનું સ્પષ્ટીકરણ સ હોશ ય એષ દેહાત્મમાનિનાં સત્ત્વાદિગુણ- વિશેષવિકલ્પિતકુશલાકુશલસમવહારવિનિર્મિત- વિવિધદેહાવલિભિર્વિયોગસંયોગાધનાદિ- સંસારાનુભવસ્ય દ્વારભૂતેન ષડિન્દ્રિયવર્ગેણ તસ્મિન્દુર્ગાધ્વવદસુગમે- ડધ્વન્યાપતિત ઈશ્વરસ્ય ભગવતો વિષ્ણોર્વશવર્તિન્યા માયયા જીવલોકોડયં યથા વણિક્સાર્થોડર્થપરઃ સ્વદેહનિષ્પાદિતકર્માનુભવઃ શ્મશાનવદશિવતમાયાં સંસારાટવ્યાં ગતો નાઘ્યાપિ વિફલબહુપ્રતિયોગેહ- સ્તત્તાપોપશમની* હરિગુરુચરણારવિન્દ- મભધુકરાનુપદવીમવરુન્ધે યસ્યામુ હ વા એતે પષઠિન્દ્રિયનામાનઃ કર્મણા દસ્યવ એવ તે॥૧॥ તદ્થા પુરુષસ્ય ધનં યત્િગ્ચિદ્ર્મોપયિકં” બહુકુચ્છાધિગતં સાક્ષાત્પરમ- પુરુષારાધનલક્ષણો્* યોડસૌ ધર્મસ્તં તુ સામ્પરાય ઉદાહરતન્તિ | તદ્ધર્્થ ધનં પદર્શનસ્પર્શનશ્રવણા- સ્વાદનાવદ્રાણસફ્લ્પવ્યવસાયગૃહગ્રામ્યોપભોગેન શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્‌! દેહના અભિમાની જીવો વડે સત્ત્વ વગેરે ગુણોના ભેદથી શુભ, અશુભ અને મિશ્ર (શુભાશુભ) - એ ત્રણ પ્રકારનાં કર્મો થતાં રહે છે. તે કર્મો દ્વારા જ નિર્માયેલો, અનેક પ્રકારનાં શરીરો સાથે થતો, સંયોગ- વિષોગ વગેરેરૂપે જે અનાદિ સંસાર જીવોને પ્રાપ્ત થાય છે તેના અનુભવનાં છ દ્વાર છે - મન અને પાંચ જ્ઞાનેન્દ્રિયો, તેમને આધીન થઈને આ જીવસમૂહ માર્ગ ભૂલીને ભયંકર જંગલમાં, ભટકતો રહીને, ધનના લોભી વણઝારાઓની જેમ, પરમસમર્થ ભગવાન વિષ્ણુને આશ્રિત રહેનારી માયાની પ્રેરણાથી ભયાનક જંગલ જેવા દુર્ગમ માર્ગ ચડીને સંસારરૂપી વનમાં જઈ પહોંચે છે. આ વન સ્મશાન જેવું અત્યંત અશુભ છે. આમાં ભટકતા જીવે પોતાના શરીરથી કરાયેલાં કર્મોનું ફળ ભોગવવું પડે છે. અહીં અનેક વિધ્નોને કારણે તેને પોતાના કાર્ય-વ્યાપારમાં સફળતા મળતી નથી, તોપણ આ જીવ તેના શ્રમનું શમન કરનારા શ્રીહરિ અને ગુરુદેવનાં ચરણમકળોના મકરંદના મધના રસિક ભક્તોરૂપી ભમરાઓના માર્ગને અનુસરતો નથી. આ સંસારરૂપી વન (ભવાટવી)માં મન સહિત છ ઇન્દ્રિયો જ પોતાનાં કર્મોની દષ્ટિએ લુટારાઓ જેવી છે. (૧) મનુષ્ય ઘણુંબધું કષ્ટ વેઠીને જે ધન કમાય છે તેનો ઉપયોગ ધર્મમાં થવો જાઈએ.તેજ ધર્મ જો સાક્ષાત્ભગવાન પરમપુરુષની આરાધનાના રૂપે થાય છે તો તે પરલોકમાં નિઃશ્રેયસનો હેતુ થાય છે એમ બતાવવામાં આવ્યું છે. પરંતુ જે મનુષ્યનો બુદ્ધિરૂપી સારથિ ૧. પ્રા. પા. - જીવલોકભાવાધ્વા ! ૨. પ્રા. પા. - તપોપશમનાં ૫. પ્રા. પા. - દર્શનસ્વાદનાવધ્રાણસફલ્પસંવ્યવસાય૦ ! 11552 ] ૦ 8૦ સ૦ ( ત્તળ્5-1 ) મુઝરાતી 18 1પ. પા. - થત્કિગ્િત્સાશાદીપ૦ । ૪. મરા. પા. -_ થત્‌ પરમપુસુપાન | 516 શ્રીમદભાગવત [[અ૦૧૪ કુનાથસ્યાજિતાત્મનો યથા સાર્થસ્ય* તથા- ડજિતાત્મનો વિલુમ્પન્તિ | ર1 અથ ચ યત્ર કૌટુમ્બિકા દારાપત્યાદયો નામ્ના કર્મણા વૃકસૃગાલા એવાનિચ્છતોડપિ કુટુમ્બિન ઉરણકવત્સંરક્ષ્યમાણં મિષતોડપિ* હરન્તિ ॥ ૩। યથા હ્યનુવત્સરં કૃષ્યમાણમપ્યદગ્ધબીજં ક્ષેત્ર પુનરેવાવપનકાલે ગુલ્મતૃણવીરુદ્ધિર્ગદ્રરમિવ ભવત્પેવમેવ ગૃહાશ્રમઃ કર્મકષેત્રં યસ્મિન્ન હિ કર્માણ્યુ- ત્સીદન્તિ યદયં કામકરણ્ડ એષ આવસથઃ ।૪॥ કદર્યસ્ય તત્રગતો* દંશમશકસમાપસદેર્મનુજૈઃશલભ- શકુન્તતસ્કરમૂષકાદિભિરુપરુધ્યમાનબહિડ્રાણઃ ક્વચિત્પરિવર્તમાનોડસ્મિન્નધ્વન્યવિધાકામકર્મભિ- સુપરક્તમનસાડનુપપન્ઞાર્થ નરલોકં ગન્ધર્વનગરમુપપન્નમિતિ મિથ્યાદષ્ટિરનુ- પશ્યતિ*॥૫॥ તત્ર“ ચ ક્વચિ- દાતપોદકનિભાન્‌ વિષયાનુપધાવતિ પાનભોજન- વ્યવાયાદિવ્યસનલોલુપઃ ॥ ૬॥ ક્વચિચ્ચાશેષદોષ- નિષદનં પુરીષવિશેષં તદર્ણગુણનિર્મિતમતિઃ સુવર્ણમુપા- દિત્સત્યગ્નિકામકાતર ઇવોલ્મુકપિશાચમ્‌ | ૭॥ અથ કદાચિજ્ઞિવાસપાનીયદ્રવિણાધનેકાત્મોપ- જીવનાભિનિવેશ એતસ્યાં સંસારાટવ્યામિતસ્તતઃપરિ- ધાવતિ ॥ ૮॥ક્વચિચ્ચવાત્યૌપમ્યયા પ્રમદયાડડરોહ- મારોપિતસ્તત્કાલરજસા રજનીભૂતા ઇવાસાધુ- મર્યાદોરજસ્વલાક્ષોડપિ દિગ્દેવતા અતિરજસ્વલમતિર્ન વિજાનાતિ | ૯॥ ક્વચિત્સકૃદવગતવિષયવૈતથ્યઃ સ્વયં વિવેકહીન હોય છે અને મન વશમાં હોતું નથો તેના તે ધર્મના ઉપયોગ માટેના ધનને આ મનસહિત છ ઇન્દ્રિયો દર્શન, સ્પર્શ, શ્રવણ, સ્વાદ, પ્રાણ, સંક્લ્પ-વિકલ્પ અને નિશ્ચય - એ વૃત્તિઓ વડે ગૃહસ્થોચિત વિષયભોગોમાં ફસાવીને એવી રીતે લૂંટી લે છે કે જેમ બેઈમાન સરદારનું અનુગમન કરનારા તેમ જ અસાવધાન વણઝારાઓના ટોળાના ધનને ચોર-લુટારાઓ હૂંટીને લઈજાય છે. (૨) એટલું જ નહીં, તે સંસારવનમાં રહેતાં તેનાં કુટુંબીઓ, કે જેઓ નામથી તો પત્નીનપુત્ર વગેરે કહેવાતાં હોય છે પણ જેમનાં કર્મો સાક્ષાત્‌ વરૂઓ અને ગીધો જેવાં હોય છે તે અર્થલોલુપ (ધનના લાલચુ) કુટુંબીઓના ધનને (પણ) તેમની ઇચ્છા નહીં હોવા છતાંય, તેના જોતાં જ એવી રીતે ઝૂંટવીને લઈ જાય છે કે જેમ વરૂઓ ભરવાડોથી સુરક્ષિત, ઘેટાંઓને ઉપાડી લઈ જાય છે. (૩) જેમ ખેતરનાં કોઈ બીજને જો અગ્નિથી બાળી નાખવામાં આવ્યાં ન હોય તો દર વર્ષે ખેડી નાખવા છતાં પણ ખેતી (વાવણી)નો સમય આવતાં તે ખેતર ફરી પાછું ઝાડઝાંખરાં, વેલા, ઘાસ વગેરેથી ગીચ થઈ જાય છે, તેવી જ રીતે આ ગૃહસ્થાશ્રમ પણ કર્મોની ભૂમિ છે, એમાં પણ કર્મોનો સર્વથા ઉચ્છેદ ક્યારેય થતો નથી, કારણ કે આ ધર (મૃહસ્થી) કામનાઓનો પટારો છે. (૪) ગૃહસ્થાશ્રમમાં આસક્ત થયેલી તે વ્યક્તિના ધનરૂપ બાહ્ય પ્રાણોને ડાંસ અને મચ્છરો જેવા નીચ મનુષ્યોથી તથા શલભ (તીડ), શકુન્ત (પક્ષી), ચોર, ઉંદર વગેરેથી હાનિ પહોંચતી રહે છે. ક્યારેક આ માર્ગમાં ભટકતી ભટકતી આ શક્તિ અવિદ્યા, કામના અને કર્મોથી કલુષિત થયેલા પોતાના મનથી, દૃષ્ટિદોપને કારણે, ગંધર્વનગર જેવા અસત્‌ (મિથ્યા) એવા આ મર્ત્યલોકને સત્ય સમજવા લાગે છે. (૫) પછી ખાવું- પીવું અને સીસમાગમ વગેરે વ્યસનોમાં ફસાઈને મૃગજળ જેવા મિથ્યા (અસત્‌) વિષયો તરફ દોડવા લાગે છે; (૬) ક્યારેક બુદ્ધિના રજોગુથી પ્રભાવિત થવાથી તમામ અનર્થોના મૂળ અગ્નિના મળરૂપ સુવર્ણને જ સુખનું સાધન સમજીને તેને પામવા માટે આતુર થઈને એવી રીતે દોડાદોડ કરવા લાગે છે કે જેમ વનમાં ઠંડીથી થથરતો માણસ આગ માટે વ્યાકુળ થઈને ઉલ્મૂક પિશાચ (આગિયા-વેતાળ) ભણી તેને આગ માનીને દોડે છે. (૭) ક્યારેક આ શરીરને જીવિત રાખનાર ઘર, અન્ન- જળ, ધન વગેરેમાં અભિનિવેશ કરીને આ સંસારરૂપી વનમાં અહીં-તહીં દોડધામ કરતો રહે છે. (૮) ક્યારેક આંધીની’જેમ આંખોમાં ધૂળ ભરી દેનારી સ્ત્રી (પત્ની) ખોળામાં બેસાડી લે છે તો તત્કાળ પ્રેમાંધ બની જઈને સત્પુરુષોની મર્યાદાનો પણ, વિચાર કરતો નથી. તે સમયે આંખોમાં રજોગુણની ધૂળ ભરાઈ ૧. પ્રા. પા. -. યથા સાર્શિકસ્વ | ૨. પ્રા. પા. - નિમિષતોન ! ૩. પ્રા. પા. - રતો દશમશકાપસદે૦ ! ૪. પ્રાચીન પ્રતમાં “મિથ્યાદષ્ટિરનુપશ્યતિ

  • એ ભાગ ખંડિત છે. પ. પ્રાચીન પ્રતમાં ‘તત્ર ચ - એ પાઠ નથી. [ 15521 અ૦૧૪] પાંચમો સ્કન્ધ 517 પરાભિધ્યાયેન વિભ્રંશિતસ્મૃતિસ્તયૈવ મરીચિતોયપ્રાયાં- સ્તાનેવાભિધાવતિ ॥ ૧૦॥ ક્વચિદુલૂકઝિલ્લીસ્વન- વદતિપરુષરભસાટોપં’ પ્રત્યક્ષ પરોક્ષ વા રિપુરાજ- ડુલનિર્ભ્ત્સિતેનાતિવ્યથિતકર્ણમૂલહૃદયઃ ॥। ૧૧ સ યદા દુગ્ધપૂર્વસુકૃતસ્તદા કારસ્કરકાક- તુણ્ડાધપુણ્યઠુમલતાવિષોદપાનવદુભયાર્થશૂન્ય- દ્રવિણાગ્જીવન્મૃતાનૂ સ્વયં જીવન્મ્રિયમાણ ઉપધાવતિ 1૧૨॥ એકદાડસત્પ્રસક્વાજ્ઞિકૃતમતિ- ર્યુદકસોતઃસ્ખલનવદુભયતોડપિ* દુઃખદં પાખણ્ડમભિયાતિ 1 ૧૩॥ યદા તુ પરબાધયાન્ધ આત્મને નોપનમતિ તદા હિ પિતૃપુત્રબર્હિષ્મતઃ પિતૃપુત્રાન્‌ વા સ ખલુ ભક્ષયતિ | ૧૪॥ ક્વચિદાસાધ ગૃહં દાવવભ્વિયાર્થવિધુરમસુખોદર્ક શોકાગ્નિના દહ્યમાનો ભશ નિર્વેદમુપગચ્છતિ ॥ ૧૫॥ ક્વચિત્કાલવિષમિત- રાજકુલરક્ષસાડપહતપ્રિયતમધનાસુઃ પ્રમૃતક* ઇવ વિગતજીવલક્ષણ આસ્તે ॥૧૬॥ કદાચિન્મનોરથોપગતપિતૃપિતામહાધસત્સદિતિ સ્વપ્ન- નિર્વૃતિલક્ષણમનુભવતિ ॥ ૧૭॥। ક્વચિદ્‌ ગૃહાશ્રમકર્મચોદનાતિભરગિરિમારુરુક્ષમાણો લોક- વ્યસનકર્ષિતમનાઃ કણ્ટકશર્કરાક્ષેત્ર પ્રવિશિવ સીદતિ ॥ ૧૮॥ક્વચિચ્ચ દુઃસહેન કાયાભ્યન્તરવદ્િના ગૃહીતસારઃ ૪ સ્વકુટુમ્બાય ફ્રુધ્યધતિ 1૧૯॥ સ એવ પુનર્નિદ્રાજગરગૃહીતોડન્ધે તમસિ મગ્નઃ શૂન્યારણ્ય ઇંવશેતે નાન્યત્‌ કિઞ્યન વેદ શવ ઇવાપવિદ્ધઃ ॥ ૨૦॥ જવાથીબુદ્ધિ એવી મલિન થઈ જાય છે કે પોતાનાં કર્મોના સાક્ષી દિશાઓના દેવતાઓને પણ વિસારે પાડી દે છે. (૯) ક્યારેક આપોઆપ જ એકાદ વાર વિષયોનું મિથ્યાપણું જાણી લેવા છતાં પણ અનાદિકાળથી શરીરમાં આત્મબુદ્ધિ રહેવાથી વિવેક્બુદ્ધિ નષ્ટ થઈ જવાને કારણે રણમાંના મૃગજળ જેવા વિષયો તરફ જ પાછો દોડવા લાગે છે. (૧૦) ક્યારેક પ્રત્યક્ષ બોલનારા ઘૂવડ જેવા શત્રુઓની અને પરોક્ષપણે બોલનારાં તમરાંઓ જેવા રાજાની અત્યંત કઠોર તેમ જ દિલને દઝાડનારી ભયાવહ ધાકધમકીથી તેના કાન અને મનને ઘણી વેદના થાય છે. (૧૧) ૫૮ પૂર્વેકરેલાં પુશ્યો ક્ષીણ થઈ જવાથી આ જીવતો જ મરેલા (મડદા) જેવો થઈ જાય છે; અને જેઓ કારસ્કર, કાકતુંડ વગેરે ઝેરી ફળોવાળાં પાપ-વૃદ્ષો, એવા જ પ્રકારની દૂપિત વેલીઓ અને ઝેરી કૂવાઓ જેવા છે તથા જેમનું ધન આ લોક અને પરલોક - બંનેય માટે કામમાં આવતું નથી અને જેઓ જીવિત હોવા છતાં શબવત્‌ છે - તેવા કૃપણ મનુષ્યોનો આશ્રય લે છે. (૧૨) ક્યારેક અસત્‌ (દુષ્ટ) મનુષ્યોના સંગથી બુદ્ધિ બગડી જવાને કારણે, સૂકી નદીમાં પડીને દુઃખી થયા જેવો એ લોક અને પરલોકમાં દુઃખ આપનારા પાખંડમાં જઈ પડે છે. (૧૩) બીજાંઓને સતાવવાથી એને જ્યારે અન્ન પણ મળતું નથી ત્યારે એ પોતાના સગા પિતા અને પુત્રોને અથવા જેમની પાસે પિતા, પુત્ર વગેરેનું એક તણખલું પણ જુએ છે તેમને ફાડી ખાવા તત્પર બની જાય છે. (૧૪) ક્યારેક પ્રિય વિષયો વિનાના અને પરિણામે દુઃખમય લાગતા ધરમાં દાવાનળની જેમ જઈ પહોંચે છે તો ત્માં ઇપ્ટજનોનો વિયોગ-વગેરેથી તેના શોકની આગ ભભૂકી ઊઠે છે; તેનાથી સંતપ્ત થઈને તે ઘણ્રો જ ખિન્ન થવા લાગે છે. (૧૫) ક્યારેક કાળ જેવો ભયંકર રાજકુળરૂપ રાક્ષસ તેના પરમ પ્રિય ધનરૂપી પ્રાણને હરી લે છે ત્યારે તે શબવત્‌ નિર્જીવ થઈ જાય છે. (૧૬) ક્યારેક મનોરથના પદાર્થો જેવા અત્યંત મિથ્યા, પિતા-પિતામહ વગેરે સંબંધોને સત્ય માનીને તેમના સહવાસથી સ્વપ્નવત્‌ ક્ષણિક સુખ અનુભવે છે. (૧૭) ગૃહસ્થાશ્રમ માટે જે કર્મવિધિનો થણ્રો વિસ્તાર કરવામાં આવ્યો છે તેનું અનુષ્ઠાન કોઈ પર્વતના કપરા ચઢાણ જેવું જ છે. લોકોને તે તરફ પ્રવૃત્તિ કરતા જોઈને તેમની દેખાદેખીથી જ્યારે આ પણ તે અનુષ્ઠાન પૂરું કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે જાતજાતની મુશ્કેલીઓથી ક્લેશ પામીને, કાંટા અને કાંકરાથી ભરેલી ભૂમિમાં જઈ પહોંચેલી વ્યક્તિની જેમ દુઃખી થઈ જાય છે. (૧૮) ક્યારેક પેટની અસહ્ય આગથી અધીરો થઈને પોતાના કુટુંબ પર ગુસ્સે થાય છે. (૧૯) પછી જ્યારે નિદ્રારૂપ ૧. પ્રા. પા. - ત્પરુૂષસરભસાટોપ પ્રત્યક્ષ વા રિપુરાજન । ૨. પ્રા. પા. - તમતિર્વિદિવસોત:સ્વનેન સ્ખલનન 1 ૩. પ્રા. પા. - ત્મૃત, ઉવ। ૪. પ્રા. પા. - ગૃહીતગતસારઃ 1 11552] કાક શ્રીમદભાગવત [અ૦૧૪ કદાચિદ્ ભગ્નમાનદંષ્ટ્રો દુર્જનદન્દશૂકૈરલબ્ધ- નિદ્રાક્ષણો વ્યથિતહદયેનાનુક્ષીયમાણ- વિશ્ઞાનોડન્ધકૂપેડન્ધવત્પતતિ ॥ ર૧।। કર્હિ સ્મચ ચિત્કામમધુલવાન્‌ વિચિત્વન્‌ યદા પરદારપર- દ્રવ્યાણ્યવરુૂધાનો રાજ્ઞા સ્વામિભિર્વા નિહતઃ પતત્ય- પારે નિરયે || ર૨॥ અથ ચ તસ્માદુભયથાડપિ હિ કર્માસ્મિન્ઞાત્મનઃ સંસારાવપનમુદાહરન્તિ | ૨૩॥ મુક્તસ્તતો યદિ બન્ધાદેવદત્ત ઉપાચ્છિનત્તિ તસ્માદપિ વિષ્ણુમિત્ર ઇંત્યનવસ્થિતિઃ 1 ૨૪| ક્વચિચ્ચ શીતવાતાદ્યનેકાધિદૈવિકભૌતિકાત્મીયાનાં દશાનાં પ્રતિનિવારણેડકલ્પો દુરન્તચિન્તયા ક્વચિન્મિથો યત્કિગ્ચિદ્ધનમન્યેભ્યો વા કાકિણિકામાત્રમપ્યપહરન્‌ યત્ડિગ્ચિદ્ધા વિદ્ધેષમેતિ વિત્તશાઠચાત્‌ ॥ ર ૬।! વિષણ્ણ” આસ્તે ॥૨ર૫॥। વ્યવહરન્* અધ્વન્યમુષ્મિ્તિમ ઉપસર્ગાસ્તથા સુખદુઃખ- રાગદ્રેષભયાભિમાનપ્રમાદોન્માદશોકમોહલોભ- માત્સર્યેષ્યાવમાનક્ષુત્પિપાસાધિવ્યાધિજન્મજરા- મરણાદયઃ | ૨૭॥ ક્વાપિ દેવમાયયા સિયા ભુજલતોપગૂઢઃ પ્રસ્કન્ષવિવેકવિજ્ઞાનો* યદ્વિહાર- ગૃહારમ્ભાકુલહૃદયસ્તદાશ્રયાવસક્તસુતદુહિતૃકલત્ર- ભાષિતાવલોકવિચેષ્ટિતાપહતહૃદય* મજિતાત્માપારેડન્ધેતમસિ પ્રહિણોતિ ॥ ર૮॥ આત્માન- અજગરની ચુંગાલમાં ફસાઈ જાય છે ત્યારે અશાનરૂપ ઘોર અંધકારમાં ડૂબીને, સૂના વનમાં કેંકી દીધેલા મડદા જેવો સૂતેલો પડી રહે છે. તે સમયે તેને કોઈ વાતનું ભાન રહેતું નથી. (૨૦) ક્યારેક દુર્જનોરૂપી કરડનારા - દંશ દેનારા જીવ એટલા કરડે છે, તિરસ્કાર કરે છે કે જેમના વડે આ બીજાઓને કરડતો હતો, એના તે ગર્વરૂપી દાંત તૂટી જાય છે; ત્યારે આને અશાંતિને કારણે ઊંઘ પણ આવતી નથી તથા મર્મ-વેદનાને કારણે ક્ષણે- ક્ષણે વિવેકશક્તિ ક્ષીણ થતી રહેવાથી અંતે આંધળાની જેમ આ નરકરૂપ અંધારા કૂવામાં જઈ પડેછે. (૨૧) ક્યારેક વિષયસુખરૂપ મધુબિંદુઓને ખોળતો-ખોળતો આ જ્યારે છાનાં-છપનાં પરસ્રી કે પરધનને તફડાવવા ઇચ્છે છે ત્યારે તેમના સ્વામીઓ કે રાજાના હાથે માર્યો જઈને એવા નરકમાં જઈ પડે છે કે જેનો કોઈ પાર-પત્તો નથી. (૨૨) આથી જ એવું કહેવાય છે કે. પ્રવૃત્તિમાર્ગમાં રહીને કરેલાં લૌકિક અને વૈદિક બંનેય પ્રકારનાં કર્મો જીવને સંસારની જ પ્રાપ્તિ કરાવે છે. (૨૩) જો કોઈ રીતે ચજા વગેરેના બંધનમાંથી આ છૂટી પણ જાય, તો અન્યાયથી અપહરણ કરેલ તે સ્ત્રી કે ધનને દેવદત્ત નામની કોઈ બીજી વ્યક્તિ છીનવી લે છે અને તેની પાસેથી (વળી) વિષ્ણુમિત્ર નામની કોઈ ત્રીજી વ્યક્તિ આંચકી લે છે. આ પ્રમાણે તે ભોગો એક મનુષ્ય પાસેથી બીજા મનુષ્ય પાસે જતા રહેતા હોય છે, એક ઠેકાણે ઠરીને રહેતા નથી. (૨૪) ક્યારેક ક્યારેક ઠંડી, વાવાઝોડું વગેરે આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક અનેક દુઃખોની પરિસ્થિતિઓનું નિવારણ કરવામાં સમર્થ નહીં હોવાથી આ અપાર ચિંતાઓને કારણે ઉદાસ થઈ જાય છે. (૨૫) ક્યારેક પરસ્પર આપ-લેનો વ્યવહાર કરતી વખતે કોઈ બીજાનું થોડું-સરખું, પૈસાભાર અથવા એનાથી પણ ઓછું ધન ચોરી લે છે તો આ બેઈમાનીને કારણે તેની સાથે વેર બંધાઈ જાય છે. (૨૬) ૬ ટેરાજન્‌! આ માર્ગમાં અગાઉ કહ્યાં તે વિધ્નો ઉપરાંત સુખ-દુઃખ, રાગ-દ્વેષ, ભય, અભિમાન, પ્રમાદ, ઉન્માદ, શોક, લોભ, મોહ, મત્સર, ઈર્ષ્યા, અપમાન, ભૂખ-તરસ, આધિ- વ્યાધિ, જન્મ, જરા (વૃદ્ધત્વ), મૃત્યુ વગેરે બીજાં પણ અનેક વિધ્નો છે. (૨૭) (આ વિધનપ્રચુર માર્ગમાં આ રીતે ભટકતો જીવ) કોઈ વખત દેવમાયારૂપી સ્ત્રીના બાહુપાશમાં પડીને વિવેકહીન થઈ જાય છે ત્યારે તેના માટે વિહારગૃહ વગેરે બનાવવાની ચિંતાથી ગ્રસ્ત રહે છે તથા તેના આશ્રયે રહેનારાં પુત્ર, પુત્રી અને અન્ય બીજી સ્ત્રીઓના મીઠા મીઠા બોલ, દષિ (નેત્રકટાક્ષ) અને ચેષ્ટાઓમાં આસક્ત થઈને, તેમનામાં જ ચિત્ત ફસાઈ જવાથી તે ઇન્દ્રિયોનો દાસ અપાર અંધકારમય નરકોમાં પડે છે. (૨૮) ૧. પ્રા. પા. -. ક્વચિત્‌ 1 ૨. પ્રા. પા. - કર્તિચિત્‌ ! ૩. પરા. પા. - આપન્ન । ૪. પ્રા. પા. - વ્યવહર વા કાકિશિકામાત્રમખેવ હરિત, મિટ । પ. પ્રા. પા. - તવિશાનસ્તદ્િયારગુષાન । ૬. પ્રા. પા. - :ભાપિતાલોકવિચેષિતાકતકદય ! ૭. પ્રા. પા. - ત્તમાપારે તમસિ ! [15521 અ૦ ૧૪] પાંચમો સ્કન્ય કા9 કદાચિદીશ્વરસ્ય ભગવતો વિષ્ણોશ્ચક્રાત્‌ કાળચકર સાક્ષાત્‌ ભગવાન વિષ્ણુનું આયુધ છે. તે વિગ હાતે પરમાણુથી માંડીને દ્વિપરાર્ધ સુધીના પળ-ઘડી વગેરે પરમાણ્વાદિદ્રિપરાર્ધાપવર્ગકાલોપલક્ષણાત્પરિ- પરક ક વર્તિતેન! વયસા રંહસાહરત આબ્રહ્મતૃણસ્તમ્બાદીનાં ભૂતાનામનિમિષતો મિષતાં વિત્રસ્તહદયસ્તમેવેશ્વરં કાલચક્રનિજાયુધં સાક્ષાદ્રગવન્તં યશપુરુષમનાદંત્ય પાખણ્ડદેવતાઃ કક્ગૃધ્રબકવટપ્રાયાચ આર્ય- સમયપરિહૃતાઃ સાફેત્યેનાભિધત્તે ।ર૯॥ યદા પાખક્ડિભિરાત્મવગ્ચિતેસ્તેરરુ વગ્ચિતો બ્રહ્મકુલં સમાવસંસ્તેષાં શીલમુપનયનાદિશ્રૌતસ્માર્તકર્માનુષ્ઠાનેન ભગવતો યશપુરુષસ્યારાધનમેવ તદરોચયન્‌ શૂદ્રકુલં ભજતે નિગમાચારેડશુદ્ધિતો યસ્ય મિથુનીભાવઃ કુટુમ્બભરણં યથા વાનરજાતેઃ ॥ ૩૦॥ તત્રાપિ સ્વૈરેણ કૃપણબુદ્ધિરન્યોન્યમુખનિરીક્ષણાદિના નિરવરોધઃ વિહરશ્નતિ- ગ્રામ્ય- કર્મણૈવ વિસ્મૃતકાલાવધિઃ ॥ ૩૧॥ ક્વચિદ્‌ ઠ્ુમ- વદૈહિકાર્થેષુ ગૃહેષુ રંસ્યન્‌યથા વાનરઃ સુતદારવત્સલો થ્રવાયક્ષણઃ । ૩ર ॥ એવમધ્વન્યવરુન્ધાનો મૃત્યુગજભયાત્તમસિ ગિરિકન્દરપ્રાયે 1૩૩॥ ક્વચિચ્છીતવાતાધનેક- દૈવિકભૌતિકાત્મીયાનાં દુઃખાનાં પ્રતિનિવારણેડ- કલ્પો દુરન્તવિષયવિષણ્ણ આસ્તે | ૩૪॥ ક્વચિન્મિથો વ્યવહરન્‌ યત્કિગ્ચિદ્રનમુપયાતિ વિ્તશાઠ્યેન ॥ ૩૫॥ ક્વચિત્ક્ષીણધનઃ અવયવોથી યુક્ત છે. તે નિરંતર સાવધાન રહીને ઘૂમતું રહે છે, જલદી જલદી બદલાતી બાળપણ, યૌવન વગેરે અવસ્થાઓ જ તેની ગતિ છે. તેના વડે તે બ્રહ્માથી માંડીને શુદ્ર-અતિક્ષુદ્રતણખલા સુધીનાં બધાં જ ભૂત-પ્રાણીપદાર્થોનો નિરંતર સંહાર કરતું રહે છે. તેની ગતિમાં કોઈ પણ અડચણ ઊભી કરી શકતું નથી. તેનો ભય રાખવા છતાં પણ, જેમનું આ કાળચક્ર નિજી આયુધ છે તે સાક્ષાત્‌ ભગવાન યજપુરુષની આરાધના છોડીને આ મંદ બુદ્ધિનો મનુષ્ય પાખંડીઓના ચક્કરમાં પડીને તેમના કંક, ગીધ, બગ અને બટેર જેવા, આર્યશાસ્રોએ બહિષ્કૃત કરેલા દેવતાઓનો આશ્રય લે છે - કે જેમનો માત્ર વેદ-બહારના અપ્રામાણિક આગમ-શાસ્ત્રોએ જ ઉલ્લેખ કર્યો છે. (૨૯) આ પાખંડીઓ તો પોતે જ છેતરાયેલા છે; જ્યારે આ પદ્મ તેમની છેતરપિંડીમાં ભેરવાઈને દુઃખી થાય છે ત્યારે બ્રાહ્મણોનું શરણ્ર લે છે. પરંતુ. ઉપનયન-સંસ્કાર પછીનાં શ્રુતિ-સ્મૃતિ-કથિત કર્મોથી ભગવાન યશ્પુરુષની આરાધના કરવી વગેરે તેમનાં (બ્રાહ્મણોનાં) જે શાસ્રોક્ત આચરણ છે તે તેને સારાં લાગતાં નથી; તેથી/’ વેદોક્ત આચરણોને અનુકુળ શુદ્ધિ પોતાનામાં નહીં હોવાને કારણે આ કર્મો વિનાના શૂદ્ર-કુળમાં પ્રવેશે છે, કે જેનો સ્વભાવ વાનરોની જેમ કેવળ કુટુંબનું પોષણ અને સૌનું, સેવન કરવું એ જ છે. (૩૦) ત્યાં કોઈ રોક-ટોક વિના, સ્વચ્છંદ વિહાર કરવાથી આની બુદ્ધિ અત્યંત દીન થઈ જાય છે અને એક-બીજાનાં મુખ જોવાં વગેરે વિષયભોગોમાં ફસાઈને આને પોતાના મૃત્યુકાળનું પણ સ્મરણ થતું નથી. (૩૧) વૃક્ષોની જેમ જેમનું ફળ લૌકિક સુખ જ છે તેવાં ઘરોમાં જ સુખ માનીને વાનરોની જેમ પત્ની-પુત્ર વગેરેમાં આસક્ત થઈને આ પોતાનો સઘળો સમય મૈથુન વગેરે વિષયભોગોમાં જ વિતાવી દે છે. (૩૨) આ પ્રમાણે પ્રવૃત્તિમાર્ગમાં અવરોધાયેલો સુખ-દુઃખ ભોગવતો આ જીવ રોગરૂપી પર્વતગુકામાં ફસાય છે અને તેમાં રહેતા મૃત્યુરૂપી હાથીથી ડરતો રહે છે. (૩૩) ક્યારેક, ક્યારેક ઠંડી (હિમપાત), વાવાઝોડું વગેરે અનેક પ્રકારનાં આધિદેવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક દુઃખોનું નિવારણ કરવામાં અસફળ થાય છે ત્યારે તે સમયે વિષયોની અપાર ચિંતાથી આ જીવ ખિન્ન બની જાય છે. (૩૪) ક્યારેક પરસ્પર ખરીદ-વેચાણ વગેરે વ્યાપાર કરતાં ઘણી કંજુસાઈ કરવાથી આને થોડુંક ધન મળી જાય છે. (૩૫) ક્યારેક ધનનો નાશ થવાથી જ્યારે આની પાસે સૂવા, બેસવા, ખાવા વગેરેની ૧. પ્રા. પા. - પરમાશ્વાદિપરાર્દા૦ | ર. પ્રા. પા. - વટબક૦ | 529 શ્રીમદભાગવત, [અ૦ ૧૪ શય્યાસનાશનાયુપભોગવિહીનો યાવદપ્રતિલબ્ધ-૨ મનોરથોપગતાદાનેડવસિતમતિસ્તતસ્તતોડવમાનાદીનિ જનાદભિલભતે !!૩૬॥ એવં વિત્તવ્યતિષદ્રવિવૃદ્ધ- વૈરાનુબન્ધોડપિ પૂર્વવાસનયા મિથ ઉદ્રહત્યથાપહવતિ ॥ ૩૭) એતસ્મિન્‌ સંસારાધ્વનિ નાનાક્લેશોપસર્ગ- બાધિત આપન્નવિપશ્નો યત્ર” યસ્તમુ હ વાવેતરસ્તત્ર* વિસૃજ્ય જાતં જાતમુપાદાય શોચન્મુહ્યન્‌ બિભ્યદ્વિવદન્ષ ક્રન્દન્‌ સંહૃષ્યન્‌ ગાયશ્ષહ્મમાનઃ૬ સાધુવર્જિતો નૈવાવર્તતેડદ્યાપિ યત આરબ્ધ એષ નરલોકસાર્થો યમધ્વનઃ પારમુપદિશન્તિ ॥૩૮॥ યદિદં યોગાનુશાસને ન વા? એત- દવરૂધતે યન્ન્યસ્તદણ્ઠા મુનય ઉપશમશીલા ઉપરતાત્માનઃ સમવગચ્છન્તિ ॥ ૩૯॥ યદષિ દિગિભજયિનો યજિવનો યે વૈ રાજર્ષયઃ કિં તુ પરં મૃધે શયીરન્ઞસ્યામેવ મમેયમિતિ” કૃતવૈરાનુબન્ધા યાં વિસુજ્ય સ્વયમુપસંહતાઃ 1૪૦॥ કર્મવલ્લી- મવલમ્બ્ય તત આપદઃ કથગ્ચિન્નરકાહિમુક્તઃ પુન- રપ્યેવં સંસારારધ્વનિ વર્તમાનો નરલોકસાર્થમુષયાતિ એવમુપરિ ગતોડપિ ॥ ૪૧) પણ કોઈ સામગ્રી રહેતી નથી ત્યારે પોતાના અભીષ્તિત ભોગો નહીં મળવાથી આ તેમને ચોરી વગેરે હીણા ઉપાયોથી મેળવવાનો નિશ્ચય કરે છે. આને લૌધે આણે જ્યાં ને ત્યાં બીજાઓના હાથે ધણું અપમાનિત થવું પડે છે. (૩૬) આ ત્રમાણે ધનની આસક્તિથી પરસ્પર વેરભાવ વધી જવાથી પણ આ પોતાની પૂર્વ-વાસનાઓથી વિવશ થઈને પરસ્પર, લગ્ન વગેરે સંબંધ બાંધતો અને તોડતો રહે છે. (૩૭) આ સંસારમાર્ગમાં ચાલનારો આ જીવ અનેક પ્રકારના ક્લેશો અને વિધ્નો-અડચણોથી બાધિત થવા છતાં પણ માર્ગમાં જેના પર જ્યાં સંકટ આવે છે અથવા જે કોઈ મરી જાય છે તેને ત્યાં જ છોડી દે છે તથા નવા જન્મેલાઓનો સાથ સાધે છે; ક્યારેક કોઈના માટે શોક કરે છે, કોઈનું દુઃખ જોઈને મૂર્ત થઈ જાય છે, કોઈનો વિયોગ થવાની આશંકાથી ભયભીત થઈ જાય છે, કોઈની સાથે ઝઘડવા લાગે છે, કોઈ સંકટ આવે. તો રોકકળ કરવા લાગે છે, ક્યારેક મનને અનુકૂળ કોઈ વાત બની જાય તો ખુશીનો માર્યો ફૂલ્યો સમાતો નથી, કયારેક ગાવા લાગે છે અને ક્યારેક તેમને ખાતર બંધનમાં પડવામાં પણ ખચકાતો નથી. સાધુઓ આની પાસે ક્યારેય આવતા નથી, આ સાધુઓના સંગથી હંમેશાં વંચિત રહે છે. આ પ્રમાણે આ નિરંતર આગળ જ વ્યતો રહે છે. જ્યાંથી આની યાત્રા શરૂ થઈ છે અને જેને આ માર્ગની અંતિમ અવધિ કહે છે તે પરમાત્મા પાસે આ આજ સૂધી પાછો ફર્યો નથી.. (૩૮) આ યોગશાસ્ત્ર (કર્મકાંડ) પરમાત્મા સુધી તો પહોંચાડી શકતું નથી; જેમણે બધા પ્રકારના દંડ (શાસન)નો ત્યાગ કરી દીધો છે તે નિવૃત્તિપરાયણ સંયત આત્માવાળા મુનિજનો તે (પરમાત્મા)ને ત્રાપ્ત કરી શકે છે. (૩૯) જેખો દિગ્ગજોને, જીતનારા અને મોટા-મોટા યશોનું અનુષ્ઠાન કરનારા રા્જ્ષિઓ છે તેમની પણ ત્યાં સુધી ગતિ નથી. તેઓ. સંગ્રામભૂમિમાં શત્રુઓનો સામનો કરીને કેવળ ત્રાણોનો પરિત્યાગ જ કરે છે તથા જેમાં આ “મારી’ છે એવું અભિમાન કરીને વેર બાંધ્યું હતું તે પૃથ્વીમાં જ પોતાનું શરીર છોડીને પોતે પરલોકમાં ચાલ્યા જાય છે; તેઓ પણ આ સંસારને પાદે કરી શકતા નથી. (૪૦) પોતાનાં પુદ્યકર્મોરૂપી લતાનો. આશ્રય લઈને જો કોઈ પ્રકારે આ જીવ તે સંકટોમાંથી કે નરક્માંથી છુટકારો મેળવી પણ લે છે તો ફરી પાછો આ જ પ્રમાણે સંસારમાર્ગમાં ભટકતો-ભટકતો આ જનસમુદાયમાં ભળી જાય છે. આ જ દશા સ્વર્ગ વગેરે ઊર્ધ્વ લોકોમાં, જનારાઓની પણ છે. (૪૧) ૧. પ્રા. પા. - ત્શનાદિકામભોગ્યવિહીનો | ૨, પ્રા. પ. - ત્લબ્યમનોરથસ્તસ્યાધનેડવ૦ 1 ૩. પ્રાચીન પ્રતમાં ‘પત્ર’ પાઠ ન્થી. ૪ પ્રા. પા. - તત્ર તત્ર વિસજય । પ. પ્ર. પા.
  • ઊરસન્‌ સન્નદન્‌ સંક૦ । €. પ્રા. પા. - મુધ્રમાનઃ | ૭. પ્રા. પા. - ન મે એતદેવ રૂપે ન્યસ્તદશા મુનથઃ । ૮. પ્રા. પા. — મમેદમિતિ ફૃતવેરાનુબન્યા વિસ્જેય । અ૦ ૧૫] પાંચમો સ્કન્ધ ક્ટ તસ્યેદમુપગાયન્તિ - આર્ષભસ્યેહ રાજર્પેમનસાપિ મહાત્મનઃ | નાનુવર્ત્માર્હતિ નૃપો મક્ષિકેવ ગરુત્મતઃ 1 ૪૨॥ યો દુસ્ત્યજાન્દારસુતાન્‌ સુહદ્રાજ્યં હૃદિસ્પૃશઃ । જહી યુવૈવ મલવદુત્તમશ્લોકલાલસઃ ॥ ૪૩॥ યો દુસ્ત્યજાન્‌ ક્ષિતિસુતસ્વજનાર્થદારાન્‌ પ્રા્થથા શ્રિયં સુરવરૈઃ સદયાવલોકામ્‌ | નૈચ્છકૃપસ્તદુચિત મહતાં મધુદ્વિટ્‌- સેવાનુરક્તમનસામભવોડપિ ફલ્ગુઃ॥૪૪॥ ધર્મપતષે વિધિનૈપુણાય યોગાય સાડ્ખ્યશિરસે પ્રકૃતીશ્વરાય નારાયણાય હરષે નમ ઇત્યુદારં હાસ્યન્મૃગત્વમપિ યઃ સમુદાજહાર 1૪૫॥ યજ્ઞાય ય ઇદં ભાગવતસભાજિતાવદાતગુણકર્મણો રાજર્ષે્ભરતસ્યાનુચરિતં સ્વસ્ત્યયનમાયુષ્યં ધન્યં યશસ્યં સ્વર્ગ્યાપવર્ગ્ય પ વાડનુ- કૃણોત્યાખ્યાસ્યત્યભિનન્દતિચે ચ સર્વા એવાશિષ આત્મન આશાસ્તે ન કાગ્ચન પરત ઇતિ ॥૪૬॥ 5 હે રાજન! રાજર્ષિ ભરત વિશે પંડિતજનો એવું કહે. છે કે “જેમ ગરુડની સ્પર્ધા કોઈ માખી કરી શકતી નથી, તેવી જ રીતે રાજર્ષિ મહાત્મા ભરતજીના માર્ગનું અનુસરણ કોઈ અન્ય રાજા મનથી પણ કરી શકતો નથી. (૪૨) તેમણે પુદ્યકીર્તિ શ્રીહરિમાં અનુરક્ત થઈને અતિમનોરમ પત્ની, પુત્રો, મિત્રો અને રાજ્ય વગેરેનો યુવાવસ્થામાં જ વિષ્ઠાની જેમ ત્યાગ કરી દીધો હતો; બીજાઓ માટે તો એ બધાનો ત્યાગ કરવો અત્યંત મુશ્કેલ છે. (૪૩) તેમણે ત્યજી દેવાં અતિ-મુશ્કેલ એવાં પૃથ્વી, પુત્રો, સ્વજનો, સંપત્તિ અને પત્નીની તથા જેના માટે મોટા મોટા દેવતાઓ પણ કરગરતા રહે છે પણ જે પોતે તેમના પ્રત્પે દયાદષ્ટિ કરવા તેમના પર દષ્ટિપાત કરતી રહે છે તે લક્ષ્મીની પણ લેશમાત્ર ઇચ્છા કરી નહીં. આ બધું તેમને યોગ્ય જ હતું; કારણ કે જે મહાનુભાવોનું ચિત્ત ભગવાન મધુસૂદનની સેવામાં અનુરક્ત થઈ ગયું હોય છે તેમની દ્િમાં મોક્ષનું પદ પણ અત્યંત તુચ્છ છે. (૪૪) તેમણે મૃગ-શરીરનો ત્યાગ કરવાની ઇચ્છા થતાં ઊંચા અવાજે કહ્યું હતું કે ધર્મનું રક્ષણ કરનારા, ધર્મના અનુષ્ઠાનમાં નિપુબ્ર, યોગ વડે જાણી શકાનારા, સાંખ્ય (યોગ)ના પ્રતિપાધ, પ્રકૃતિના અધીશ્વર, યજ્ઞમૂર્તિ સર્વ- અંતર્યામી શ્રીહરિને નમસ્કાર છે.’ (૪૫) હે રાજન્‌! રાજર્ષિ ભરતના પવિત્ર ગુણો અને કર્મોની ભક્તજનો પણ પ્રશંસા કરે છે. તેમનું આ ચરિત્ર ઘણું કલ્યાણકારી, આયુષ્ય અને ધનની વૃદ્ધિ કરનારું, લોકમાં (સંસારમાં) સુયશ વધારનારું અને અંતે સ્વર્ગ તથા મોક્ષ મેળવી આપનારું છે. જે મનુષ્ય આ ચરિત્ર સાંભળે છે અથવા સંભળાવે છે અને આનું અભિનંદન કરે છે તેની સઘળી કામનાઓ આપમેળે જ પૂર્ણ થઈ જાય છે; બીજાઓ પાસેથી તેશે કશું જ માગવું પડતું નથી. (૪૬) ઇતિશ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં પગ્યમસ્કન્ધે ભરતોપાખ્યાને પારોક્ષ્યવિવરણં નામ ચતુર્દશોડધ્યાયઃ ॥ ૧૪॥। પાંચમા સ્કંધ-અંતર્ગત ભરત-ઉપાખ્યાનમાંનો પારોક્યવિવરણ નામનો ચૌદમો અધ્યાય સમાપ્ત. “