Śrīmad Bhāgavatam

ભરતજીનું ચરિત્ર

મૃગના મોહમાં ફસાઈને ભરતજીનો મૃગયોનિમાં જન્મ લેવો
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

  • સાતમો અધ્યાય ભરતજીનું ચરિત્ર શઠુક ઉવાચ! શ્રીશુકદેવજી કહે છે - હે રાજત્‌! મહારાજ ભરત રો ઘણા મહાન ભગવદ્ભક્ત હતા. ભગવાન ત્ઞષભદેવે પોતાના ંગ ગ દ કમ યાન મવતાઇવતિતથે- | લાલી તેમને પૂ્તનું રણ કરવા મે નિયુકત કરી જેલના ગ્ચાન્તતસ્તદનુશાસનપરઃ | ઇપ તેમે (ભરતે) તેમની આશા માથે ચડાવીને પગ્ચજની વિશ્વરૂપદુહિતરમુપયેમે || 1॥ તસ્યામુ હ વા આત્મજાન્‌ કાત્સ્યેનાનુરૂપાનાત્મનઃ પઝઞ્ચ જનયામાસ ભૂતાદિરિવ ભૂતસૂક્ષ્માણિ ॥ ૨! સુમર્તિ રાષ્ટ્રભૃતં સુદર્શનમાવરણં* પૂપ્નકેતુમિતિ । અજનાભં* નામૈતદ્ર્ષ ભારતમિતિ યત આરભ્ય વ્યપદિશન્તિ ॥ ૩॥। સ” બહુવિન્મહીપતિઃ પપિતૃપિતામહ- વદુરુવત્સલતયા સવે સ્વે કર્મણિ વર્તમાનાઃ પ્રજાઃ સ્વધર્મમનુવર્તમાનઃ પર્યપાલયત્‌ 1 ૪0 ઈજે ચ ભગવન્તં યશક્રતુરૂપંચ ક્રતુભિરુચ્ચાવચૈઃ શ્રદ્ધયાડડહતાગ્નિહોત્રદર્શપૂર્ણમાસચાતુર્માસ્યપશુ- સોમાનાં પ્રકૃતિવિકૃતિભિરનુસવનં ચાતુહોત્ર- વિધિના 1૫॥ સમ્પ્રચરત્સુ નાનાયાગેષુ? વિરચિતાદ્રક્રિયેષ્વપૂર્વ યત્તત્ક્રિયાફલં ધર્માખ્યં પરે બ્રહ્મણિ યજ્ઞપુરુષે સર્વદેવતાલિજ્ઞાનાં મન્ત્રાણા- મર્થનિયામકતયા સાક્ષાત્કર્તરિ પરદેવતાયાં ભગવતિ વાસુદેવ એવ” ભાવયમાન આત્મનૈપુણ્ય- મૃદિતક્યાયો હવિશ્વધ્વર્યુભિર્ગુદ્રમાણેષુ સ યજમાનો યશભાજોદેવાંસ્તાન્‌પુરુષાવયવેષ્વભ્યધ્યાયત્‌ !! ૬॥ એવં કર્મવિશુદ્ધયા વિશુદ્ધ- સત્ત્વસ્યાન્તર્હદયાકાશશરીરે* બ્રહ્મણિ ભગવતિ વાસુદેવે મહાપુરુષરૂપોપલક્ષણે 5૦ શ્રીવત્સકૌસ્તુભ- વનમાલાડરિદરગદાદિભિરુપલક્ષિતે નિજપુરુષ- હૃલ્લિખિતેનાત્મનિ પુરુષરૂપેણ વિરોચમાન૫ ઉચ્ચૈસ્તરાં ભક્તિરનુદિનમેધમાનરયાડજાયત ॥ ૭।। વિશ્વરૂપની પુત્રી યંચજની સાથે લગ્ન કર્યું, (૧) જેમ અહંકારથી શબ્દ વગેરે પાંચ ભૂત-તન્માત્રાઓ ઉત્પન્ન ઘાય છે તેવી જ રીતે પંચજર્નીના ગર્ભથી તેમને સુમતિ, સાષ્ટ્રભૃત, સુદર્શન, આવરણ અને ધૂમ્રકેતુ નામના પાંચ પુત્રો થયા, કે જેઓ સર્વથા તેમના જ જેવા હતા. આ રાષ્ટ્ર, કે જેનું પહેલાં અજનાભવર્ષ નામ હતું - તેને રાજા ભરતના સમયથી જ ‘ભારતવર્ષ’ કહે છે. (૨-૩) મહારાજ ભરત બહુમત (બહુવિદ) હતા. તેમણે પોતપોતાનાં કર્મોમાં વ્યસ્ત પ્રજાનું, પોતાના બાપદાદાઓની જેમ જ પોતાના ધર્મમાં સ્થિત રહીને, અત્યંત વાત્સલ્યભાવે પાલન કર્યું. (૪) તેમણે હોતા, અધ્વર્યુ, ઉદ્ગાતા અને બ્રહ્મા
  • આ ચાર ્ત્વિજો વડે કરવામાં આવતા પ્રકૃતિ અને વિકૃતિ* એ બંને પ્રકારના અગ્નિોત્ર, દર્શ, પૂર્ણમાસ, ચાતુર્માસ્ય, પશુ, સોમ વગેરે નાના-મોટા યશો (કતુઓ)થી યથાયોગ્ય સયયે યજ્ઞ અને કતુરૂપ શ્રીભગવાનનું શ્રદ્ધાપૂર્વક મજન કર્યું, (૫) આ પ્રમાણે અંગો અને કિયાઓ સમેત. ભિન્ન-ભિન્ન યજ્ઞોના અનુષ્ઠાન વેળાએ જ્યારે અધર્યુઓ આહુતિ આપવા હાથમાં હવિ ધારણ કરતા ત્યારે યજમાન ભરત તે યજ્ઞકર્મથી થતા પુદ્વરૃપી ફળનું યજ્પુરુષ ભગવાન. વાસુદેવને અર્પણ કરી દેતા હતા. વાસ્તવમાં તે પરબ્રહ્મ જ, ઇન્દ્ર વગેરે સમસ્ત દેવતાઓના પ્રકાશક છે. તેઓ જ મંત્રો દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય વાસ્તવિક તત્ત્ત પણ છે, તથા તે દેવતાઓના પણ નિયામક હોવાથી મુખ્ય કર્તા તેમ જ મુખ્ય દેવ છે. આ ત્રમાણે પોતાની ભગવદર્પશબુદ્ધિરૂપી કુશળતા થકી ફદયના રાગ-દ્વેષ વગેરે મળોની શુદ્ધિ કરતા રહીને તેઓ સૂર્ય વગેરે તમામ યજ્ભોક્તા દેવતાઓનું ભગવાનના નેત્રો વગેરે અવયવો-રૂપે ચિંતન કરતા હતા. (૬) આ રીતે કર્મની શુદ્ધિથી તેમનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું; ત્યારે તેમને અંતર્યામીરૂપે વિરાજમાન, હૃદય-આકાશમાં જ અભિવ્યક્ત ૧. પ્રાચીન પ્રતમાં “શ્રીશુક ઉવાચ’ એ પાઠ નથી. ૨. મા. પા. -. સુધાન વાવરણ । 3. પ્રાચીન મતમાં ‘ભ’ એ ભાગ ખંડિત છે. ૪, પ્રા. પા. - સ હ બતુવિન્મહીપતિઃ ! ૫. પ્રાચીન પ્રતમાં *મહ’ એ પાઠ નથી. ૬. પ્રા. પા. - યજ્કર્તું #તુભિરુચ્યાડ | ૭. પ્રા. પા. - નાનાયોગૈષુ | ૮. કા. પા. - એવમ્‌ | ૯. મા. પા. - કર્મવિશુહિ: સત્તસ્થાન્ર્દયાકા૦ ! ૧૦. પ્રાચીન ક્રતમાં ‘જે’ એ ભાગ પંડિત છે. ૧૧. પ્રા. પા. - વિરાજમઃન૦ ।
  • પ્રકૃતિ અને વિકૃતિના ભેદથી અખ્તિહોત્ત વગેરે કતુ બે પ્રકારના હોય છે. સવળાં અંગોવાળા કતુઓને ‘બ્રકૃતિ’ કહે છે અને જેમનામાં બધાં અંગો પૂરેપૂરા હોતાં નથી, કોઈને કોઈ અંગની ઊભ્નપ રહે છે તેમને ‘વિકૃતિ’ કહે છે. અ૦૭] પાંચમો સ્કન્ધ 493 એવં વર્ષાયુતસહસ્પર્યન્તાવસિતકર્મ- નિર્વાણાવસરોડધિભુજ્યમાનં પ સ્વતનયેભ્યો રિક્થં પિતૃપૈતામહં૨ યથાદાયં વિભજ્ય સ્વયં સકલ- સમ્પન્ઞિકેતાત્સ્વનિકેતાત્‌ પુલહાશ્રમં* પ્રવવ્રાજ ॥ ૮॥યત્ર હ વાવ ભગવાન્‌ હરિરધાપિ તત્રત્યાનાં નિજજનાનાં વાત્સલ્યેન સન્નિધાષ્યત* ઇચ્છારૂપેણ ॥૯॥ યત્રાશ્રમપદાન્યુભયતોનાભિભિર્દષચ્ચક્ે- શ્રક્રનદી નામ સરિત્પ્રવરા સર્વતઃ પવિત્રીકરોતિ || ૧૦॥।। તસ્મિન્‌ વાવ” કિલ સ એકલઃ પુલહાશ્રમોપવને વિવિધકુસુમકિસલયતુલસિકામ્બુભિઃ કન્દમૂલ- ફલોપહારૈશ્વ સમીહમાનો ભગવત આરાધનં વિવિક્ત ઉપરતવિષયાભિલાષ ઉપભૃતોપશમઃ પરાં નિર્વૃતિમવાપ ॥૧૧। તયેત્થમવિરતપુરુષપરિચર્યયા ભગવતિ પ્રવર્ધમાનાનુરાગભરડુતહદયશૈથિલ્યઃપ્રહર્ષવેગેનાત્મ- ન્યુદ્ધિધમાનરોમપુલકકુલક ઔત્કણ્ઠયપ્રવૃત્તપ્રણય- બાષ્પનિરુદ્ધાવલોકનયન એવં* નિજરમણારુણ- ચરણારવિન્દાનુધ્યાનપરિચિતભક્તિયોગેન પરિપ્લુત- પરમાહ્દાદગમ્ભીરહદયહૃદાવગાઢધિષણસ્તામપિ ક્રિયમાણાં ભગવત્સપર્યા ન સસ્માર ॥ ૧ ૨॥ઇત્થ ધૃતભગવદવ્રત એણેયાજિનવાસસાડનુસવનાભિષેકાર્દ્રકપિશકુટિલ- જટાકલાપેન* ચ વિરોચમાનઃ સૂર્યર્ચા ભગવન્તં હિરણ્મયંપુરુષમુજ્જિહાને સૂર્યમણ્ડલેડભ્યુપતિષ્ઠશેતદુ હોવાચ- ॥૧૩॥ થતા, બ્રહ્મસ્વરૂપ તેમ જ મહાપુરુષોનાં લથબ્રોથી ઉપલક્ષિત ભગવાન વાસુદેવમાં - કે જેઓ શ્રીવત્સ, કૌસ્તુભમણિ, વનમાળા, ચક, શંખ, ગદા વગેરેથી સુશોભિત છે તથા જેઓ નારદ વગેરે આત્મીય ભક્તોનાં કદયોમાં ચિત્રવત્‌ નિશ્ળભાવે સ્થિત રહે છે, તેમનામાં દિવસે-દિવસે વેગપૂર્વક વધતી રહેતી ઉત્કટ ભક્તિ પ્રાપ્ત થઈ. (૭) આપ્રમાણેએક કરોડવર્ષવીત્યા પછી તેમણે રાજ્યભોગનું પ્રારબ્ધ ક્ષીલ થયેલું જાણીને, પતે ભોગવેલી વંશપરંપરાગત સંપત્તિ યથાયોગ્ય રીતે પુત્રોને વહેંચી આપી. પછી પોતાના સર્વ-સંપત્તિથી સંપન્ન રાજમહેલમાંથી નીકળીને તેઓ પુલહ મુનિના આશ્રમ (હરિહરક્ષેત્ર)માં ચાલ્યા ગયા. (૮) આ જપુલહાશ્રમમાં રહેતા ભક્તો પર ભગવાનનું અત્યંત વાત્સલ્ય છે. તેઓ આજે પલ્ર તે ભક્તોને તેમના ઇષ્ટરૂપમાં મળતા રહે છે. (૯) ત્યાં ચક્રનદી (ગંડકી) નામની પ્રસિદ્ધ નદી ગોળાકાર શાલિગ્રામ-શિલાઓથી, કે જેમની ઉપર-નીચે બંને તરફ નાભિ જેવાં ચિહન હોય છે - તેમનાથ। ગ&ધિઓના આશ્રમોને બધી બાજુએથી પવિત્ર કરતી રહે છે. (૧૦) તેઓ પુલહાશ્રમના ઉપવનમાં, એકાન્ત સ્થાનમાં એકલા જ રહીને તે પત્ર, પુષ્પ, તુલસીદલ, જળ, કંદમૂળ-ફળ વગેરે અનેક પ્રકારના ઉપહારોથી ભગવાનની આરાધના કરવા લાગ્યા. આનાથી તેમનું અંતઃકરણ સમસ્ત વિષય- અભિલાષાઓમાંથી નિવૃત્ત થઈને શાંત થઈ ગયું અને તેમને પરમ આનંદ પ્રાપ્ત થયો. (૧૧) આ પ્રમાણે જ્યારે તેઓ નિયમપૂર્વક ભગવાનની પરિચર્યા કરવા લાગ્યા ત્યારે એનાથી પ્રેમનો વેગ વધતો ગયો, કે જેના થકી તેમનું હદય દ્રવીભૂત થઈને શાંત થઈ ગયું, આનંદના પ્રબળ વેગથી શરીરમાં રોમાંચ થવા લાગ્યો તથા ઉત્કંઠાને કારણે આંખોમાં પ્રેમનાં આંસુ. ઊભરાઈ આવ્યાં - જેનાથી તેમની દષ્ટિ રોકાઈ ગઈ (સ્થિર - અચળ થઈ ગઈ). અંતે જ્યારે પોતાના પ્રિયતમનાં અરૃણ ચરણકમળોના ધ્યાનથી ભક્તિયોગનો આવિર્ભાવ થયો ત્યારે પરમ આનંદથી છલોછલ કૃદયરૂપી ગહન સરોવરમાં બુદ્ધિના ડબીજવાથી તેમને નિયમપૂર્વક કરવામાં આવતી તે ભગવત્પૂજાનું પણ સ્મરણ રહ્યું નહીં. (૧૨) આ પ્રમાણે તેઓ ભગવાનની સેવાના નિયમમાં જ તત્પર રહેતા હતા, શરીરે કૃષ્ણમૃગચર્મ ધારણ કરતા હતા તથા ત્રિકાળસ્નાનને કારણે ભીંજાતા રહેવાને લીધે તેમના કેશ ભૂરી-ભૂરી વાંકડિયાળી લટોમાં પરિણમ્યા હતા, જેમનાથી તેઓ થલા જ સોહામણા લાગતા હતા. તેઓ દય પામેલા સૂર્યમંડળમાં સૂર્યસંબંધિત %ચાઓ વડે જ્યોતિર્મમ ૧. પ્રા. પા. - ત્વસરો વિભુજ્યમાને તનયેભ્યઃ પિતૃ | ૨. પ્રાચીન પ્રતમાં “પૈ’ - એ ભાગ ખડિત છે. ૩. પ્રા. પા. - પુલહાશ્રમમેપ 99! ૪. પ્રાચીન પ્રતમાં “ખક’ - એ ભાગ ખંડિત છે. પ. પ્રા. પા. - તસ્મિમેવ વાવ કિલ સ એવ આશ્રમોપવને | ૬. પ્રાચાન પ્રતમાં ‘એવં’ પાઠ નથી. ૭. પ્રાચીન પ્રતમાં “એલેયાજિનવાસ૦’ી માંડીને ‘તતિષ્કમેતદુ હોવાચ’ સુધાનો ભાગ લખવાનો રહી ગયો છે. 494 શ્રીમદભાગવત [અ૦૮ પરોરજઃ સવિતુર્જાતવેદો દેવસ્ય ભર્ગો મનસેદં જજાન! સુરેતસાદઃ૧ પુનરાવિશ્ય ચષ્ટે હંસં૨ ગૃધ્રાણં નૃષદ્રિદ્રિરામિમઃ ॥ ૧૪॥ પરમપુરુષ ભગવાન નારાયણની આરાધના કરતા હતા અને આ પ્રમાણે સ્તુતિ કરીને કહેતા હતા - (૧૩) ભગવાન સૂર્ય- નારાયજનું તેજ પ્રકૃતિથી પર છે, તેઓ કર્મફળને આપનારા છે. તેમણે પોતાના સંકલ્પથી વિશ્વને ઉત્પન્ન કર્યું, પછી પોતાની ચિત્‌તશક્તિથી એમાં પ્રવેશ કર્યો. તેઓ જ આ વિશ્વને જુએ છે અર્થાત્‌ પાલન કરે છે. તમામ જીવોની ઇચછા પ્રમાણે તેમની બુદ્ધિને ગતિ આપે છે તેવા ભગવાન સૂર્યનારાયણના તેજનું અમે શરણ લઈએ છીએ. (૧૪) -્-ક્-્ડ ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમર્હસ્યાં સંહિતાયાં પગ્ચમસ્કન્ધે ભરતચરિતે ભગવત્પરિચર્યાયાં સપ્તમોડધ્યાયઃ ॥ ૭! પાંચમા સ્કંધ-અંતર્ગત ભરતચરિત્રમાંનો ભગવત્પરિચર્યામાંનો સાતમો અધ્યાય સમાપ્ત.