Śrīmad Bhāgavatam

દેવતાઓ વડે દધીચિ જાષિનાં અસ્થિઓથી વજનું નિર્માણ અને વૃત્રાસુરની સેના પર આક્રમણ

વૃત્રાસુરની વીરવાણી અને ભગવત્પ્રાપ્તિ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

દસમો અઘ્યાય દેવતાઓ વડે દધીચિ જાષિનાં અસ્થિઓથી વજનું નિર્માણ અને વૃત્રાસુરની સેના પર આક્રમણ કશુક ઉવચર શ્રીશુકદેવજી કહે છે - (હે પરીક્ષિત!) વિશ્વના ઇન્દ્રમેવં સમાદિશ્ય ભગવાન્‌ વિશ્વભાવનઃ | જીવનદાતા ભગવાન શ્રીહરિ ઇન્દ્રને આ પ્રમાણે આદેશ પશ્યતામનિમેષાણાં તત્રૈવાન્તર્દધે હરિ: ।। ૧।! [| આપીને, દેવતાઓની સામે જ અંતર્ધાન થઈ ગયા. (૧) ૧. પ્રા. પા. - નિષ્કૃતમ્‌। ૨. ત્રા. પા. - બાદરાપશિરુતાચ |

  • આ કથા આ પ્રમાણે છે : દધીચિ શ્ાપિને પ્રવર્ગ (પશર્યવિશેષ) અને બ્વિધાનું ઉત્તમ જ્ઞાન છે - એ જાલીને અશ્િનીકુમારો એક વાર તેમની પાસે ગયા અને પોતાને બ્રહ્મવિાનો ઉપદેશ કરવા માટે તેમને પ્રાર્થતા કરી. ત્યારે દધોચિ મુતિએ કલું - ‘અલારે તો હું એક કાર્યમાં વ્યસ્ત છું, તો ફરી વાર કોઈ સમયે આવજો.’ તેથી અશ્વિનીકુષારો ચાલ્યા ગયા. તેમના ગયા પછી ઇન્દ્ર આવ્યા અને તેમશે મુનિને કલુ - “હે મુનિ! અશ્વિનકુમારો વૈ છે, તેમને તમે બ્રહ્મવિધાનો ઉપદેશ ન કરશો. જો તમે મારી વાત નર્હી માનીને તેમને ઉપદેશ કરશો તો હું તમારું કિર કાપી નાખીશ.’ આમ કહીને જ્યારે ઇન્દ્ર ચાલ્યા ગયા ત્યારે અશ્રિનોફુમારોએ આવીને ફરીથી તે જ પ્રાર્થના કરી, મુનિએ ઇન્દનો બધો વૃત્તાંત કહી સંભળાવો. એ સાંભળી અશ્ચિનીડુમારોએ કલું - ‘અમે પતેલાંથી જ તમારું આ માથું કાપીને (તેને સ્થાને) ઘોડાનું માથું જોર દઈએ, એનાથી તપે અમને ઉપદેશ કરો; અને ઇન્દ્ર જયારે તમારું ઘોડાનું મહવું કાપી નાખશે ત્યારે અમે (તમારું) અસલ માથું કર્સથી જોડી દઈશું.’ મુનિએ વ્યર્થ વિવાદના ભયને લીંષે તેમનું કહેવું સ્વીકારી લીધું. આ. પ્રમાશે અશ્વના મુખેથી ઉપદેશ કરવામાં આવ્યો. એને કારે બ્રહ્મવિલાનું નામ અજરિરા’ પડ્યું. અ૦ ૧૦] છઠ્ઠો સ્કન્ધ 619 તથાડભિયાચિતો દેવૈર્ત્રષિરાથર્વણો મહાન્‌ | મોદમાન ઉવાચેદં પ્રહસન્નિવ ભારત | ૨ અપિ વૃત્દારકા યૂયં ન જાનીથ શરીરિણામ્‌ ! સંસ્થાયાં યસ્ત્વભિદ્રોહો દુઃસહશ્વેતનાપહઃ || ૩॥ જિજીવિષૂણાં જીવાનામાત્મા પ્રેષ્ઠ ઇહેપ્સિતઃ ! ક ઉત્સહેત તં દાતું ભિક્ષમાણાય વિષ્ણવે | ૪॥ દેવા ઊચુઃ કિં નુ તદ્‌ દુસ્ત્યજ બ્રહ્મન્‌ પુંસાં ભૂતાનુકમ્પિનામ્‌ । ભવહિધાનાં મહતાં ૧ પુણ્યશ્લોકેડ્યકર્મણામ્‌ ॥ ૫ નનુચ સ્વાર્થપરો લોકો ન વેદ પરસફ્રટમ્‌ | યદિ વેદ ન યાચેત નેતિ નાહ યદીશ્વરઃ ॥ ૬।! 22 ધર્મ વઃ શ્રોતુકામેન યૂયં મે પ્રત્યુદાહતાઃ એષ વઃ પ્રિયમાત્માનં ત્યજન્તં સન્ત્યજામ્યહમ્‌ ।। ૭॥ યોડબ્રુવેણાત્મના નાથા ન ધર્મ ન યશઃ પુમાન્‌ | ઈહેત? ભૂતદયયા સ શોચ્યઃ સ્થાવરેરપિ | ૮॥। એતાવાનવ્યયો ધર્મઃ પુણ્યશ્લોકૈરુપાસિતઃ | યો ભૂતશોકહર્ષાભ્યામાત્માર્” શોચતિ હૃષ્યતિ ॥ ૯।। અહો દૈન્યમહો કષ્ટં પારક્યૈઃ ક્ષણભડગુરેઃ । યન્નોપકુર્યાદસ્વાર્થેર્મત્યઃ સ્વજ્ઞાતિવિગ્રહેઃ ॥ ૧૦॥। એ પછી દેવો ઉદારશિરોમણિ અથર્વવેદી દધીચિ ત્ષિ પાસે ગયા અને ભગવાનની આજ્ઞા પ્રમાણે તેમને પ્રાર્થના કરી. દેવોની પ્રાર્થના સાંભળીને દધીચિ ત્દપિને ધણો આનંદ થયો. તેમણે હસીને દેવોને કહ્યું - (૨) “હે દેવો! તમને લોકોને કદાચ એ વાતની જાણ નથી કે મરતી વખતે પ્રાણીઓને ભારે કષ્ટ થાય છે. તેમને જયાં સુધી ભાન રહે છે ત્માં સુધી ઘણી અસહ્ય પીડા સહન કરવી પડે છે અને અંતે તેઓ મૂર્ચ્છિત થઈ જાય છે. (૩) જે જીવો જગતમાં જીવતા રહેવા ઇચ્છે છે તેમના માટે શરીર અત્યંત અમૂલ્ય, પ્રિયતમ અને અભીષ્ટ વસ્તુ છે. આવી સ્થિતિમાં સ્વયં ભગવાન શ્રીવિષ્શુ પશ જો જીવ પાસેથી તેનું શરીર માગે તો તે આપવા કોણ ઉત્સાહ બતાવે, ભલા?” (૪) દેવોએ કહ્યું - હે બ્રહ્મન્‌! તમારા જેવા ઉદાર અને પ્રાણીઓ પર દયા કરનારા મહાપુરુષો, કે જેમનાં કર્મોની મોટા-મોટા યશસ્વી મહાનુભાવો પણ પ્રશંસા કરે છે - તેઓ પ્રાણીઓની ભલાઈ માટે કઈ વસ્તુ ન્યોછાવર નથી કરી શક્તા! (૫) હે ભગવન્‌! એમાં સંદેહ નથી કે માગનારા લોકો સ્વાર્થી હોય છે, તેમનામાં આપનારાની મુશ્કેલીનો વિચાર કરવાની બુદ્ધિ હોતી નથી. જો તેમનામાં આટલી સમજ હોય તો તેઓ માગે જ શા માટે? એ જ પ્રમાણે આપનાર પણ માગનારાની વિપત્તિ જાણતો નથી હોતો, નહિતર તેના મુખેથી કદી પણ “ના’ ન નીકળે (તેથી તમે અમારી વિપત્તિ સમજીને અમારી યાચના પૂરી કરો). (૬) દધીચિ ત્વષિએ કહ્યું - હે દેવો! મેં તમારા બધાના મુખેથી ધર્મની વાત સાંભળવા માટે જ તમારી યાચના પ્રત્યે ઉપેક્ષા બતાવી હતી. આ લો, હું પોતાના પ્રિય શરીરનો તમારા બધાના ભલા માટે અત્યારે જ ત્યાગ કરી દઉં છું; કારણ કે એક દિવસ આ શરીર પોતે જ મારો ત્યાગ કરનાર છે. (૭) હે દેવશ્રેષ્ઠો! જે મનુષ્ય આ નાશવંત શરીર થકી, દુઃખી પ્રાણીઓ પર દયા કરીને મુખ્યરૂપે ધર્મને અને ગૌણરૂપે યશને સંપાદિત કરતો નથી તે તો જડ ઝાડઝાંખરાંથી પણ ગયો-ગુજર્યો છે. (૮) મોટી મોટા મહાત્માઓએ આ અવિનાશી ધર્મની ઉપાસના કરી છે. તે (પર્મ)નું સ્વરૂપ તો બસ આટલું જ છે કે મનુષ્ય કોઈ પણ પ્રાણીના દુઃખમાં દુઃખ અને સુખમાં સુખ અનુભવે. (૯) જગતના ધન, જન, તન વગેરે પદાર્થો ક્ષણભંગુર છે. એ પોતાના કોઈ કામમાં ખપ લાગતા નથી, અંતે બીજાને જ ખપ લાગશે. અરે! આ તે કેવી કૃપણતા છે, કેટલા દુઃખની વાત છે કે આ મરણધર્મી મનુષ્ય એના થકી બીજાઓનું ભલું કરી લેતો નથી? (૧૦) ૧. પ્રા. પા. - સાધૂનાં | ૨. પ્રા. પા. - નૂનં! ૩. પ્રા. પા. - ઇચ્છેત | ૪. પ્રા. પા. - તભ્યાં ન શોચતિ ન કષ્યતિ | 8620 શ્રીમદભાગવત [અ૦૧૦ શરંશુક ઉવાચ? એવં કૃતવ્યવસિતો દધ્યડડાથર્વણસ્તનુમ્‌ | પરે ભગવતિ બ્રહ્મણ્યાત્માનં સન્નયગ્જહૌ ।। ૧૧।। યતાક્ષાસુમનોબુદ્ધિસ્તત્ત્દદંગ્‌ ધ્વસ્તબન્ધનઃ । આસ્થિતઃ પરમં યોગં ન દેહં બુબુધે ગતમ્‌ 1 ૧૨॥। અથેન્દ્રો વજમુધમ્ય નિર્મિતં વિશ્વકર્મણા | મુનેઃશુક્તિભિરત્સિક્તો ભગવત્તેજસાડન્વિતઃ ॥ ૧૩॥ વૃતો દેવગણૈઃ સર્વેર્ગજેન્દ્રોપર્યશોભત | સ્તૂયમાનો મુનિગણૈસ્વલોક્યં હર્ષયજ્ઞિવ || ૧૪॥ વૃત્રમભ્યદ્રવચ્છેત્તુમસુરાનીકયૂથપૈઃ 1 પર્યસ્તમોજસા રાજન્‌ કરુદ્ધો રુદ્ર ઇવાન્તકમ્‌ ॥ ૧૫॥। તતઃ સુરાણામસુરે રણઃ પરમદારુણઃ 1 ત્રેતામુખે નર્મદાયામભવત્‌ પ્રથમે યુગે ॥૧૬॥। સ્્ૈવસુભિરાદિત્યૈરશ્ચિભ્યાં પિતૃવદ્ધિભિઃ મરદ્ધિર્્રભુભિઃ સાધ્ધેર્વિશ્વેદેવૈર્મરુત્પતિમ્‌ । ૧૭॥। દંષ્ટ્વા વજધરં શક્રં રોચમાનં સ્વયા શ્રિયા | નામૃષ્ય્સુરા રાજન્‌ મૃધે વૃત્રપુરઃસરાઃ ।। ૧૮॥॥ નમુચિઃ શમ્બરોડનર્વા દ્િમૂર્ધા ્રષભોડમ્બરઃ । હયગ્રીવઃ શડકુશિરા વિપ્રચિત્તિરયોમુખઃ ।। ૧૯॥। પુલોમા વૃષપર્વા ચ પ્રહેતિર્હેતિરુત્કલઃ૨ । દૈતેયા દાનવા યક્ષા રક્ષાંસિ ચ સહસ્રશઃ ॥ ૨૦॥ શ્રીશુકદેવજી કહે છે - (હે પરીક્ષિત!) આ પ્રમાણે નિશ્ચય કરીને અથર્વવેદી મહર્ષિ દધીચિએ પોતાને પરબ્રહ્મ પરમાત્મા શ્રીભગવાનમાં લીન કરીને પોતાના સ્થૂળ શરીરનો ત્યાગ કર્યો. (૧૧) તેમનાં ઇન્દ્રિયો, પ્રાણ, મન અને બુદ્ધિ સંયત હતાં, તેમની દષ્ટિ તત્ત્વમયી હતી, તેમનાં બધાં બંધન કપાઈ ચૂક્યાં હતાં; તેથી તેઓ જ્યારે ભગવાન સાથે અત્યંત યુક્ત થઈને સ્થિત થઈ ગયા ત્યારે તેમને એ વાતનો ખ્યાલ પણ ન આવ્યો કે પોતાનું શરીર છૂટી ગયું છે. (૧૨) 7 (આ રીતે) ભગવાનની શક્તિ મેળવીને ઇન્દરનું બળ- પૌરુષ ઉન્નતિના શિખરે પહોંચી ગયું. હવે વિશ્વકર્માજીએ દધીચિ ગ્ાષિનાં હાડકાંમાંથી વજ બનાવીને તેમને આપ્યું અને તેઓ તેને હાથમાં લઈને એરાવત હાથી પર આરૂઢ થયા. તેમની સાથે સાથે બધા જ દેવો તૈયાર થઈ ગયા. (ત્યારે) મોટા મોટા %પિમુનિઓ દેવરાજ ઇન્દ્રની સ્તુતિ કરવા લાગ્યા. પછી તેમણે ત્રણે લોકને આનંદિત કરતાં કરતાં, વૃત્રાસુરનો વધ કરવા માટે પૂરું બળ પ્રયોજીને તેના પર આક્રમણ કર્યું - બરાબર એવી જ રીતે કે જાણે ભગવાન રુદ્ર ક્રોધિત થઈને સ્વયં કાળ પર જ આક્રમણ કરી રહ્યા હોય. હે રાજન! ત્યારે તે વૃત્રાસુર પણ દૈત્ય- સેનાપતિઓની થણી મોટી સેના સહિત યુદ્મોરચે આવી પહોંચ્યો હતો. (૧૩-૧૫) જે વૈવસ્વત મન્વંતર આ સમયે પ્રવર્તમાન છે તેની પહેલી ચતુર્યુંગીનો ત્રેતાયુગ આ સમયે જ શરૂ થયો હતો. તે જ સમયે નર્મદાકિનારે દેવોનું દૈત્યો સાથેનું આ ભયંકર યુદ્ધ થયું. (૧૬) તે સમયે હાથમાં વજ ધારણ કરેલા દેવરાજ ઇન્દ્ર રુદ્રો, વસુઓ, આદિત્યો, અશ્વિનીકુમારો, પિતૃઓ, અગ્નિ, મરુદ્ગણ, ત્&ભુગણ, સાધ્યો, વિશ્વેદેવો વગેરે સહિત પોતાની કાન્તિથી શોભી રહ્યા હતા. વૃત્રાસુર વગેરે દૈત્પો તેમને પોતાની સામે આવેલા જોઈને આવેશમાં આવી ગયા. (૧૭-૧૮) અને તેથી તે નમુચિ, શંબર, અનર્વા, દ્વિમૂર્ધા, ક#પભ, અંબર, હમગ્રીવ, શંકુશિરા, વિપ્રચિત્તિ, અયોમુખ, પુલોમા, વૃષપર્વા, પ્રહેતિ, હેતિ, ઉત્કલ, સુમાલી, માલી વગેરે હજારો દૈત્યો”. દાનવો તેમ જ યક્ષો-રાક્ષસો સુવર્ણની સાધન-સામગ્રીથી સુસજ્જ થઈને દેવરાજ ઇન્દ્રની સેનાને આગળ વધતી ૧. પ્રા. પા. - બાદરાયજિરુવાચ | ૨. પ્રા. પા. - ન્રૂત્કટઃ 1 અ૦૧૦] છઠ્ઠો સ્કન્ય 821 સુમાલિમાલિપ્રમુખાઃ કાર્તસ્વરપરિચ્છદાઃ । પ્રતિષિધ્યેન્દ્રસેનાગ્રં મૃત્યોરપિ દુરાસદમ્‌ ॥ ૨૧।| અભ્યર્થયન્નસમ્ભ્રાન્તાઃ સિંહનાદેન દૂર્મદાઃ । ગદાભિઃ પરિધૈર્બાણૈઃ પ્રાસમુદ્ગરતોમરેઃ૧ ॥ રર ॥ શૂલૈઃપરશ્ચધૈઃ ખડ્ડીઃ શતધ્નીભિર્ભુશુહ્ડિભિઃ । સર્વતોડવાકિરન્‌ શસૈરસ્તશ્ષ વિબુધર્ષભાન્‌ ॥ ૨૩।। ન તેડદેશ્યન્ત સગ્છત્રાઃ શરજાલૈઃ સમન્તતઃ | પુદ્ધાનુપુદ્રપતિતેજર્યોતીષીવ નભોઘનેઃ | ર૪॥। ન તે શસ્રાસ્રવષૌધા લ્યાસેદુઃ સુરસૈનિકાન્‌ । છિન્નાઃ સિદ્ધપથે દેવૈર્લઘુહસ્તેઃ સહસ્રધા || રપ।। અય ક્ષીણાઅશસ્રોઘા ગિરિકૃદ્રદુમોપલૈઃ । અભ્યવર્ષન્‌ સુરબલં ચિચ્છિદુસ્તાંશ્ચ પૂર્વવત્‌ ।। ર ૬॥ તાનક્ષતાન્‌ સ્વસ્તિમતો નિશામ્ય શસ્્રાસ્રપૂડૌરથ વૃત્રનાથાઃ । ક્રમટષદ્વિર્વિવિધાદ્રિતૃગે-. રવિક્ષતાંસ્તત્રસુરિન્દ્રસૈેનિકાન્‌ |૨ર૭! સર્વે પ્રયાસા અભવન્‌ વિમોઘાઃ કૃતાઃ કૃતા દેવગણેષુ દૈત્વૈઃ 1 અટકાવવા લાગ્યા, (હે પરીક્ષિત!) તે સમયે દેવોની સેના સ્વયં મૃત્યુ માટે પણ અજેય હતી. (૧૯-૨૧) અને બીજી બાજુ મદોન્મત્ત અસુરો શિંહગજના કરતા કરતા અત્યંત સાવધાનીપૂર્વક દેવોની સેના પર પ્રહારો કરવા લાગ્યા, તે લોકોએ ગદા, પરિઘ, બાથ, પ્રાસ, મઃ તોમઃ શૂળ, પરશુ, તલવાર, શતધ્ની (તોય), ભુશુંડે વગેરે અસ્ો- શસ વરસાવીને દેવોને બધી બાજુએથી ઢાંકી દીધા. (૨૨- ૨૩) એક પછી એક એટલાં બાણ ચારે બાજુથી આવી રહ્યાં હતાં કે તેમનાથી ઢંધ દેવો દેખાતા પણ ન યતા, જેમ કે વાદળોથી ઢંકાઈ જવાથી આકાશના રીકિત! જોકે તે -સૈનિકોને સ્પર્શ પણ શક્યો નહી જવાને કાઃ [સ્્- તારા દેખાતા નથી. (૨૪) શસ્રોનો વરસાદ તાના હસ્તકૌશલથી આકાશમાં જ તેમના અને તેમણે હજારો ટુકડા કરી દીધા. (રપ) જયારે શસ સમાપ્ત થઈ ગયાં ત્યારે તેઓ નાં અઆ- વોની સેના પર પર્વતનાં શિખરો, વૃકો અને પથ્થરો વરસાવવા લાગ્યા, પરંતુ તેમને પણ દેવોએ પહેલાંની જેમ તોડી પાડ્યાં. (૨૬) (હે પરીક્ષિત!) જ્યારે વૃત્રાસુરના અનુયાયી અસુરો જોયું કે પોતાનાં અસંખ્ય અસ્ો-શસો પણા દેવસેનાને કોઈ ક્ષતિ પહોંચાડી શક્યાં નથી - અરે, ત્યાં સુમી કે વક્ષો, પથ્ધરશિલાઓ અને પર્વતોનાં મોટાં મોટાં શિખરોથી પણ તૈમનાં શરીરોને સ્ટેજ પળ ઇજા સુદ્ધાં પહોંચો નથી અને તેઓ બધા જ સકુશળ છે ત્યારે તે સુરો ઘશ્રા ગભરાઈ ગયા. તે દૈત્યો દેવોને પરાજિત કરવા માટે જે જે પ્રયત્નો કરતા રહ્યા તે તમામ [નિષ્ફળ બનતા રહ્યા; બરાબર એવી જ રીતે કૈ ભગવાન શ્રીકૃષ્ણ વડે સુરક્ષિત ભક્તો પ થૂદ્ર મનુષ્યોનાં કઠોર અને અમંગલમય વચનોનો તો નથી. (૨૭-૨૮) ભગવાન પોતાના પ્રથત્નો વ્યર્થ ગયેલા જોઈને નિરુત્સાહ થઈ ગયા, પડતો તેમનો વીરતાનો થમંડ ઊતરી ગયો. ત્યારે તેઓ પોતાના નાયક વૃત્રાસુરને યુદભૂમિમાં જ ત્યજી દઈને ભાગ છૂટયા, કારણ કે દેવોએ તેમનું તમામ બળ-પોરૃષ છીનવી લાંધું હતું. (ર૯) ડૃષણનુફલેૈષુ યથા મહત્સુ ક્ષુદ્રેઃ પ્રયુક્તા રુશતી રૂક્ષવાચઃ | ર૮।। તે સ્વપ્રયાસં વિતથં નિરીક્ષ્ય હરાવભક્તા હતયુદ્ધદર્પાઃ । પલાયનાયાજિમુખે વિસૃજ્ય પર્તિ મનસ્તે દધુરાત્તસારાઃ | ર૯॥ ૧. પ્રા. પા. - પ્રાસતોમરમૃદ્ગરૈઃ | 622 શ્રીમદભાગવત [અ૦૧૧ વૃત્રોડસુરાંસ્તાનનુગાન્‌ૂ મનસ્વી પ્રધાવતઃ પ્રેક્ય બભાષ એતત્‌ | પલાયિતં પ્રેક્ય બલં ચ ભગ્નં ભયેન તીતવ્રેણ વિહસ્ય વીરઃ ૩૦॥ કાલોપપન્નાં રુચિરાં મનસ્વિના- મુવાચ વાચં પુરુષપ્રવીરઃ | હે વિપ્રચિત્તે નમુચે પુલોમન્‌ મયાનર્વગ્છમ્બર મે કૃણુધ્વમ્‌ | ૩૧॥। જાતસ્ય મૃત્યુર્ધુવ એષ સર્વતઃ પ્રતિક્રિયા યસ્ય ન ચેહ ક્લૃસા5 । લોકો યશશ્ચાથ તતો યદિ હ્યમું કો નામ મૃત્યું ન વૃણીત યુક્તમ્‌ 1 ૩૨॥ દ્વૌ સમ્મતાવિહ મૃત્યૂ દુરાપો યદ્‌ બ્રહ્મસન્ધારણયા જિતાસુઃ | જ્યારે ધીર-વીર વૃત્રાસુરે જોયું કે મારા અનુયાયી અસુરો ભાગી જઈ રહ્યા છે અને અત્યંત ભયભીત થયેલી મારી સેના પલ નષ્ટભ્રષટ અને વેરણછેરણ થઈ રહી છે ત્યારે તે હસીને કહેવા લાગ્યો. (૩૦) તે વીરશિરોમણિ વૃત્રાસુરે સમયને અનુરૂપ વીરોચિત વાણીથી વિપ્રચિત્તિ, નમુચિ, પુલોમા, મય, અનર્વા, શંબર વગેરે દૈત્યોને સંબોધીને કહ્યું - “હે અસુરો! ભાગો નહીં. મારી એક વાત સાંભળી લો. (૩૧) એમાં સંદેહ નથી કે જે ઉત્પન્ન થયું છે. તેણે એક ને એક દિવસે અવશ્ય મરવું જ પડશે. સંસારમાં વિધાતાએ મૃત્યુમાંથી બચવાનો કોઈ ઉપાય બતાવ્યો નથી. આવી સ્થિતિમાં જો મૃત્યુ મારફતે સ્વર્ગ વગેરે લોકો અને સાથે સુયશ પણ મળતો હોય તો એવો કોણ બુદ્ધિમાન હશે કે જે તે ઉત્તમ મૃત્યુને અપનાવશે નહીં? (૩૨) સંસારમાં બે પ્રકારનું મૃત્યુ પરમ દુર્લભ અને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે - એક તો યોગીજનનો પોતાના પ્રાણોને વશ કરીને બ્રહ્મનું ચિંતન કરતાં કરતાં દેહત્યાગ કરવો અને બીજું, યુદ્વભૂમિમાં સેનાની મોખરે રહીને, પીઠ નહીં બતાવતાં, કલેવર યોગરતો વિજહ્યાદ્‌ ઝઝૂમીને મરવું. (તમે બધા આવો શુભ અવસર શા માટે યદગ્રણીર્વીરશયેડનિવૃત્તઃ ॥૩૩॥ | ગુમાવી રહ્યા છો?) (૩૩) નકન ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણ પારમહંસ્યાં સંહિતાયાં ષષ્ઠસ્કન્ધે ઇન્દ્રવૃત્રાસુરયુદ્ધવર્ણનં નામ દશમોડધ્યાયઃ ॥ ૧૦॥ છટ્ટા સ્કંધ-અંતર્ગત ઇન્દ્ર-વૃત્રાસુરના યુદ્ધનું વર્ણન નામનો દસમો અધ્યાય સમાપ્ત.