રી ત્રીજો અધ્યાય કે યમ અને યમદૂતોનો સંવાદ ચ્્રવાચ રાજા પરીક્ષિતે પૂછયું - ડે ભગવન! તમામ નિશમ્ય દેવઃ સ્વભટોપર્વારણિતં દેવાધિદેવ ધર્મરાજના વશમાં છે; પરંતુ ભગવાનન! પાર્ષદો પ્રત્યાહ કિં તાન્” પ્રતિ ધર્મરાજઃ | તેમની આજ્ઞાનો ભંગ કર્યા ન તેમના ક અપમાનિત કં કર્યા. તેમના દૂતોએ થમપુરીમાં જઈને જ્યારે તેમને એવં હતાશ્ઞો વિહતાન્મુરારે- અજામિલનો વૃત્તાન્ત કહી સંભળાવ્યો ત્યારે તે બધું સાંભળીને નેદેશિકૈર્યસ્ય વશે જનોડયમ્ 1૧1 | તપે પોતાના દૂતોને શું કલું? (૧) હે :હપિવર! મ અગાઉ યમસ્ય દેવસ્ય ન દણ્ડભડ્ઞઃ એવી વાત ક્યારેથ સાંભળી નથી એ કોઈ પણ કારલ્ર કુંતશ્ચનર્ષ શ્રુતપૂર્વ આસીત્ | પર્મરાજના શાસનનો ભંગ કર્યો હોય, હે ભગવન! આ એતન્મુને વૃશ્ચતિ લોકસંશયં બાબતમાં લોકો શંકા કરશે અને તે (શંકા)નું નિવાઃ ન હિ ત્વદન્ય ઇતિ મે વિનિશ્ચિતમ્ ॥ ૨॥ | મારા સિવાય બીજું કોઈ કરી શકે તેમ નથી એવો મારો નિશિત મત છે. (૨) કછુક ઉવ૨* ભગવત્પુરુષૈ રાજન્ યામ્યાઃ પ્રતિહતોધમાઃ । પતિં વિજ્ઞાપયામાસુર્યમં સંયમનીર્પાતિમ્ 1 ૩॥ વમદૂતા ઊચુઃ કતિ સન્તીહ શાસ્તારો જીવલોકસ્ય વૈ પ્રભો ! ત્રૈવિધ્યં કુર્વતઃ કર્મ ફલાભિવ્યક્તિહેતવઃ |૪।! યદિ સ્યુર્બહવો લોકે શાસ્તારો દણ્ડધારિણઃ । કસ્ય સ્યાતાં ન વા કસ્ય મૃત્યુશ્ચામૃતમેવ વા || ૫॥। શ્રીશુક્દેવજીએ કહ્યું - હે પરીક્રિત! ભગવાનના પાર્પદોએ જ્યારે યમદ્તોનો પ્રયત્ન નિષ્ફળ કરી દીધો ત્યારે તે દૂતોએ સંયમનીપુરીના સ્વામી અને પોતાના શાસક યમરાજ પાસે જઈને નિવેદન કર્યું. (૩) યમદૂતોએ કહ્યું - હે પ્રભુ’ સંસારના જાવો ત્રબ્ર પ્રકારનાં કર્મ કરે છે - પાપ, પુલ્ય અને મિશ્ર. આ જીવોને (તેમનાં) તે કર્માનું કળ આપનાર શાસકો સંસારમાં કેટલા છે? (૪) જો સંસારમાં દંડ આપનારા ઘણાબધા શાસકો હોય તો કોને સુખ મળે અને કોને દુઃખ, એની વ્યવસ્થા એકસમાન ૧. પરા. પા. - ઇમ | ૨. પ્રા. પા. - નિષ્ૃતો 1 3, પ્રા. પા. - ગૃહ્નયુત્રમારિતમ્ 1 ૪. મા. પા. ૫. પ્રા. પા. - તાનપિ | ૬. પ્રા. પા. - બાદરાયળિરુવાચ | ત્સ્કન્ધે હ્િતાપોડધ્યાવઃ | કક4 શ્રીમદભાગવત [અવ ૩ કિન્તુશાસ્તૃબહુત્વે સ્યાદ્બહૂનામિહ કર્મિણામ્ | શાસ્તૃત્વમુપચારો હિ યથા મણ્ડલવર્તિનામ્ |! ૬॥ અતસ્ત્વમેકો ભૂતાનાં સેશ્વરાણામધીશ્વરઃ | શાસ્તા દણ્ડધરો નૃણાં શુભાશુભવિવેચનઃ ।। ૭!/ તસ્ય તે વિહતો દણ્ડો ન લોકે વર્તતેડધુના | ચતુર્ભિરહ્રુતેઃ સિદ્ધરાજ તે વિપ્રલમિમતા ।। ૮॥ નીયમાનં તવાદેશાદસ્માભિર્યાતનાગૃહાન્! । વ્યમોચયન્પાતકિનં છિત્ત્વા પાશાન્ પ્રસહ્ય તે 1 ૯॥ તાંસ્તે વેદિતુમિચ્છામો યદિ નો મન્યસે ક્ષમમ્ । નારાયણેત્યભિહિતે મા ભૈરિત્યાયયુર્દુતમ્ ॥ ૧૦ કશુક ઉર૨૨ ઇતિ દેવઃ સ આપૃષ્ટ: પ્રજાસંયમતો યમઃ | પ્રીતઃ સ્વદૂતાન્ પ્રત્યાહ સ્મરન્ પાદામ્બુજં હરેઃ || ૧૧।। થમ 6વ/ચ પરો મદન્યો જગાતસ્તસ્થુષશ્ચ ઓતં પ્રોતં પટવદ્ યત્ર વિશ્વમ્ | યદંશતોડસ્ય સ્થિતિજન્મનાશા નસ્યોતવદ્ યસ્ય વશે ચ લોકઃ॥૧૨॥। યો નાયભિર્વાચિ જનાજ્ઞિજાયાં બધાતિ તત્ત્યામિવ દામભિર્ગાઃ । યસ્મૈ બલિં ત ઇમે નામકર્મ- થઈ શકશે નહીં. (૫) સંસારમાં કર્મ કરનારાઓ અનેક હોવાને કારણે જો તેમન! શાસકો પણ અનેક હોય તો તે શાસકોનું શાસન નામ-માત્રનું જ હશે; જેમ કે એક સ્રાટને આધીન ઘણાબધા નામ-માત્રના સામંત હોય છે. (૬) તેથી અમે તો એવું સમજીએ છીએ કે એકલા તમે જ સમસ્ત માણીઓના અને તેમના સ્વામીઓના પણ અધીશ્વર છો. તમે જ મનુષ્યોના પાપ અને પુર્ષનો નિર્લય કરનારા, દંડ આપનારા અને શાસક છો. (૭) હે પ્રભુ! આજ સુધી સંસારમાં ક્યાંય પબ્ન તમારા વડે નિબ્રંતિ થયેલા દંડની અવગળના થઈ નથી, પરંતુ આ સમથે આ ચાર અદ્દભૂત કિદ્ધોએ તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. (૮) હે પ્રભુ! તમારી આજ્ઞાથી અમે એક પાપીને યાતનાગૃહ તરફ લઈ જઈ રહ્યા હતા, પરંતુ આ લોકોએ જબરદસ્તીથી તમારા બંધનને કાપી નાખીને તેને છોડાવી દીધો. (૯) અમે તમારી પાસેથી આનું રહસ્ય જાવા ઇચ્્ીએ છીએ, તમે જો અમને તે સાંભળવાને પાત્ર (અધિકારી) સમજતા હો તો તે કહી સંભળાવ પ્રભુ! ઘણા જ આશ્ચર્યની ઘટના બની કે આ તરફ અજામિલના મુખમાંથી ‘નારાયલ્ર’ એવો શબ્દ નીકળ્યો અને એ તરફથી તેઓ “ડરો નહીં, ડરો નહીં!’ કહેતા તત્ક્ષણ ત્યાં આવી પહોંચ્યા. (૧૦) શ્રીશુકદેવજી કહે છે - તે દૂતોએ જ્યારે આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે પ્રજાના શાસક દેવશિરોમણ્રિ ભગવાન યમરાજે પ્રસન્ન થઈને શ્રીહારેનાં ચરણકમળોનું સ્મરણ કરતાં-કરતાં તે દૃતોને કહું. (૧૧) યમરાજે કહ્યું - હે દૂતો! માર! સિવાય એક બીજા જ ચરાચર જગતના સ્વામી છે. તેમનામાં જ આ સંપૂર્ણ જગત સૂતરમાં વસ્ની જેમ ઓતપ્રોત છે. તેમના જ અંશભૂત બ્રહ્મા, વિષ્લુ અને શંકર આ જગતન ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરે. છે.તેમણે જ આ સયસ્ત જગતને નાથેલા બળદની જેમ પોતાને આધીન કરી રાખેલું છે. (૧૨) મારા પ્રિય દૂતો! જેમ ખેડૂત પોતાના બળદોને પહેલાં નાની નાની દોરડીઓથી બાંધે છે અને પછી તે દોરડીઓને એક મોટા આડા દોરડા સાથે બાંધી લે છે તેવી જ રીતે જગદીશ્વર ભગવાને પણ બ્રાહ્મણ વગેરે વર્ણો અને બ્રહ્મચર્ય વગેરે આશ્રમોરૂપી (નામનો) નાનો નાની દોરડીઓથી બાંધીને પછી બધાં નામોને વેદવાલીરૂપી મોટા દોરડામાં બાંધી રખેલ છે. આ પ્રમાણે બધા જીવો નામ અને કર્મરૂવી બંધતમાં બંધાયેલા, ભયભીત થઈને તેમને જ પોતાનું સર્વસમર્પણ કરી શંકર, વાયુ, સૂર્ય, બ્રહ્મા, બાર આદિત્યો, વિશ્વેદેવતા, આઠવસુ, સાધ્યો, ઓગણપચાસ મરતો, સિદ્ધો, અગિયાર રૃદ્રો, રજોગુણ- નિબન્ધબદ્ધાશ્રકિતા વહત્તિ 1૧૩॥ અહં મહેન્દ્રો નિર્ષતતિ: પ્રચેતાઃ સોમોડગ્નિરીશઃ પવનોડર્કો વિરિગ્યઃ । આદિત્યવિશ્વે વસવોડથ સાધ્યા મરુદ્ગણા રુદ્રગણાઃ સસિદ્ધાઃ ।૧૪।! ૧. પ્રા. પા. - ત્યૃહમ્| ૨. પ્રા. પા. — બાદરાયસિરુવાચ | અ૦૩] છઠ્ઠો સ્કન્ધ ક્કડ અન્યે ચ યે વિશ્વસૃજોડમરેશા ભૃગ્વાદયોડસ્પૃષ્ટરજસ્તમસ્કાઃ 1 યસ્યેહિતં ન વિદુઃ સ્પૃષ્ટમાયાઃ સત્ત્વપ્રધાના અપિ કિં તતોડન્યે 1 ૧૫॥। યં વૈ ન ગોભિર્મનસાડસુભિર્વા હદા ગિરા વાડસુભૃતો” વિચક્ષતે | આત્માનમન્તર્હદિ સત્તમાત્મનાં ચક્ષુર્યથૈવાકૃતયસ્તતઃ પરમ્ ૧૬ તસ્યાત્મતન્ત્રસ્ય હરેરધીશિતુઃ પરસ્ય માયાધિપતેર્મહાત્મનઃ | પ્રાયેણ દૂતા ઇહ વૈ મનોહરા- શ્રન્તિ તદ્ૂપગુણસ્વભાવાઃ । ૧૭1! ભૂતાનિ વિષ્ણોઃ સુરપૂજિતાનિ દુર્દ્શલિદ્નાનિ મહા્ુતાનિ | રક્ષન્તિ તદ્રક્તિમતઃ પરેભ્યો મત્તશ્વ મર્ત્યાનથ સર્વતશ્ચ 1૧૮॥ ધર્મ તુ સાક્ષાદ્રગવત્પ્રણીતં ન વૈ વિદુર્કરષયો નાપિ દેવાઃ । ન સિદ્ધમુખ્યા અસુરા મનુષ્યાઃ કુંતશ્ચચ વિદાધરચારણાદયઃ ॥ ૧૯॥ સ્વયમ્ભૂર્નારદઃ શમ્ભુઃ કુમારઃ કપિલો મનુઃ ! પ્રહ્દાદો જનકો ભીષ્મો બલિ્વૈયાસકિર્વયમ્ | ર૦॥ દ્વાદશૈતે વિજાનીમો ધર્મ ભાગવતં ભટાઃ | ગુદ્યં વિશુદ્ધં દુર્બોધ યં જ્ઞાત્વાડમૃતમશ્નુતે ॥। ર૧॥ એતાવાનેવ લોકેડસ્મિન્ પુંસાં ધર્મ: પરઃ સ્મૃતઃ । ભક્તિયોગો ભગવતિ તત્ઞામગ્રહણાદિભિઃ ॥ રર ॥ નામોચ્ચારણમાહાત્મ્યં હરેઃ પશ્યત પુત્રકાઃ । અજામિલોડપિ યેનૈવ મૃત્યુપાશાદમુચ્યત ॥ ર૩॥। એતાવતાડલમઘનિર્હરણાય* પુંસાં સફ્રીર્તનં ભગવતો ગુણકર્મનામ્નામ્ | વિ્રુશ્ય પુત્રમઘવાન્ યદજામિલોડપિ નારાયણેતિ પ્રિયમાણ ઇયાયમુક્તિમ્ | ૨૪॥ તમોગુબ્રથી રહિત ભૃગુ વગેરે પ્રજાપતિઓ અને મોટા-મોટા દેવતાઓ - આ બધાયે સત્ત્વપ્રધાન હોવા છતાં પણ તેમની માયાને આધીન છે તથા તે ભગવાન ક્યારે, કયા રૂપમાં શું કરવા ઇચ્છે છે એ જાલતા નથી; તો પછી બીજાઓની તો વાત જ શી કરવી? (૧૪-૧૫) હે દૂતો! જેમ ધડો, વસ્ત વગેરે પદાર્થો પોતાનાં પ્રકાશક નેત્રોને જોઈ શકતા નથી પોતાના સાક્ષીરૂપે અંતઃકરણમાં સ્થિત પરમાત્માને કોઈ પણ પ્રાણી ઇન્દ્રિયો, મન, પ્રાણ, દય, વાણી વગેરે કોઈ પણ સાધન વડેજાણી શકતું નથી. (૧૬) તે પ્રભુ સૌના સ્વામી છે અને સ્વયં પરમ સ્વતંત્ર છે. એ જ માયાપતિ ભગવાન પુરૃપોત્તમના દૂતો તેમના જ જેવા મનોહર રૂપ, ગુણ અને સ્વભાવથી સંપન્ન થઈને આ સંસારમાં ઘણું કરીને વિચરણ કરતા રહે છે. (૧૭) વિષ્ણુ ભગવાનના, દેવતાઓ થકી પૂજિત અને પરમ અલૌકિક પાર્ષદોનું દર્થન અત્યંત દુર્લભ છે. તેઓ ભગવાનના ભક્તોને તેમના શત્રુઓ તરફથી, મારા તરફથી અને અગ્નિ વગેરે બધી વિપત્તિઓ તરફથી સર્વથા સુરક્ષિત રાખે છે, (૧૮) સ્વયં ભગવાને જ ધર્મની મર્યાદાનું નિર્માણ કર્યું છે, તેને નથી તો ત્દષિઓ જાણતા કે નથી તો જાણતા દેવતાઓ કે સિદ્ધો. આવી સ્થિતિમાં તેને મનુષ્યો, વિદ્યાધરો, ચારણો, અસુરો વગેરે તો જાલ્રી જ કેવી રીતે શકે? (૧૯) ભગવાન વડે નિર્માણ કરાવેલો ભાગવત-ધર્મ પરમ શુદ્ધ અને અત્યંત ગોપનીય છે. તેને જાણવો એ ઘણું જ મુશ્કેલ છે. જે તેને જાણી લે છે તે ભગવાનના સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. હે દૂતો! ભાગવત-ધર્મનું રહસ્ય અમે બાર ૪ણ જ જાણીએ છીએ - બ્રહ્માજી, દેવર્ષિ નારદ, ભગવાન શંકર, સનત્કુમાર, કપિલમુનિ, સ્વાયંભુવ મનુ, પ્રહ્લાદ, જનક, ભીષ્મ પિતામહ, બલિ, શુકદેવજી અને હું (ધર્મરાજ). (૨૦-૨૧) મોટું કર્તવ્ય - પરમ ધર્મ બસ આ જ છે કે તેઓ નામ-કીર્તન વગેરે ઉપાયોથી ભગવાનનાં ચરણોમાં ભક્તિભાવ (ભક્તિયોગ) સ્થાપિત કરે. (૨૨) પ્રિય દૂતો! ભગવાનના નામના ઉચ્ચારણનો મહિમા તો જુઓ, અજામિલ જેવા પાપીએ પણ એક વાર નામનું ઉચ્ચારણ કરવા માત્રથી મૃત્યુપાશમાંથી છુટ’ મેળવી લીધો! (૨૩) ભગવાનના ગુણ, તેમની લીલા તેમનાં નામોનું સમ્યક્પલે કરેલું કીર્તન મનુષ્યોનાં પાપોનો સર્વથા વિનાશ કરી દે એ એનું કોઈ થલું મોટું ફળ નથી; કારણ કે અત્યંત પાપી અજામિલે મરતી વખતે ચંચળ ચિત્તથી પોતાના પુત્રનું નામ ‘નારાયણ’ ઉચ્ચાર્યું અને આ નામના આભાસ-માત્રથી જ તેનાં બધાં પાપ તો ક્ષીણ થઈ જ ગયાં, એ સાથે મુક્તિની પ્રાપ્તિ પણ થઈ ગઈ. (૨૪) ૧. પ્રા. પા. - વાસુપૃતો | ૨. પ્રા. પા. - ફુતો નુ! ૩. પ્રા. પા. - ત્કેન 1 ૪. મા. પા - અવાપ કક6 શ્રીમદભાગવત 1અ૦૩ પ્રાયેણ વેદ તદિદં ન મહાજનોડયં દેવ્યાવિમોહિતમતિર્બત માયયાડલમ્ | ત્રષ્યાં જડીકૃતમતિર્મધુપુષ્પિતાયાં વૈતાનિકે મહતિ કર્મણિ યુજ્યમાનઃ । ર૫॥ એવં વિમૃશ્ય સુધિયો ભગવત્યનત્તે સર્વાત્મના વિદધતે ખલુ ભાવયોગમ્ । તે મે ન દણમર્હન્યથ યધમીયષાં સ્યાત્ પાતક તદપિ હન્ત્યુરુગાયવાદઃ ॥ ર ૬॥ તે દેવસિદ્ધપરિગીતષવિત્રગાથા યે સાધવઃ સમદૅશો ભગવત્મપન્નાઃ ! તાન્ નોપસીદત હરેર્ગદયાડભિગુપ્તાન્ નૈષાં વયં ન ચ વયઃ પ્રભવામ દણ્ડે !! ર૭।! તાનાનયધ્વમસતો વિમુખાન્ મુકુન્દ- પાદારવિત્દમકરન્દરસાદજર્રમ્ | નિષ્કિગ્ચનૈઃ પરમહંસકુલૈ રસક્ષૈ- જુંરટાદ ગૃહે નિરથવર્ત્મનિ બદ્ધતૃષ્ણાન્ ॥ ર૮ જિહ્ધા ન વક્તિ ભગવદ્ગુણનામધેયં થેતશ્ચ ન સ્મરતિ તચ્ચરણારવિન્દમ્ । કૃષ્ણાય નો નમતિ યચિકર એકદાડપિ તાનાનયધ્વમસતોડકૃતવિષ્ણુકૃત્યાન્ ॥ ર૯॥ તત્ ક્ષમ્યતાં સ ભગવાન્ પુરુષઃ પુરાણો નારાયણઃ સ્વપુરુષેર્યદદસત્કૃતં નઃ | સ્વાનામહો ન વિદુષાં રચિતાગ્જલીનાં ક્ષાન્તિર્ગરીયસિ નમઃ પુરુષાય ભૂમ્ને ! ૩૦।! મોઢ મોટા વિદ્ઠાનોની બુદ્ધિ (પબ્ર) ક્યારેક ભગવાનની, માયાથી મોહિત થઈ જાય છે; તેઓ કર્મોનાં મીઠાં-મીઠાં ફળોનું વર્ણન કરતી અર્થવાદ-રૂપી વેદવાણીમાં જ મોહિત થઈ જાય છે અને યજ્ઞ-ધાગ્ વગેરે મોટાં મોટાં કર્મ કરવામાં જ પ્રવૃત્ત રહે છે તથા આ સુગમ - અતિસુગમ ભગવાનના નામના મહિમાને જાણતા નથી. આ કેટલા ખેદની વાત છે! (ર૫) ઉ ઢે પ્રિય દૂતો! બુદ્ધિમાન મનુષ્યો આ પ્રમાણે વિચારીને ભગવાન અનંતમાં જ પૂરેપૂરા અંતઃકરણપૂર્વક, પોતાનો ભક્તિભાવ સ્થાપિત કરે છે; તેઓ મારા દંડને પાત્ર (બનતા) નથી. પહેલી વાત તો એ છે કે તેઓ પાપ કરતા જ નથી, પરંતુ જો ક્યારેક સંજોગવશાત્ કોઈ પાપ થઈ પણ જાય તો તેને ભગવાનનું ગુશ્રગાન તરત જ નષ્ટ કરી દે છે. (૨૬) જે સમદર્શી સાધુઓ ભગવાનને જ પોતાનું સાધ્ય અને સાધન - બંને સમજીને તેમન: પર નિર્ભર રહે છે, તેમનાં પવિત્ર ચરિત્રોનું મોટા મોટા દેવતાઓ અને સિદ્ધો પ્રેમપૂર્વક ગાન કરતા રહે છે. ઠે મારા દૂતો! ભગવાનની ગદા તેવા સાધુઓનું હંમેશાં રક્ષણ કરતી રહે છે. તેવાઓની નજીકમાં તમે ક્યારેથ ભૂલથી પણ ફરકશો નહીં. તેમને દંડ આપવાનું સામર્અ નથી તો અમારામાં કે નથી તો સાયાત્ કાળમાં. (૨૭) મોટા મોટા પરમહંસો દિવ્ય રસ(પ્રાપ્તિ)ના લોભથી સમસ્ત જગતમાંથી અને શરીર વગેરેમાંથી પણ પોતાની અહંતા-મમતા દ્ર કરીતે અકિંચન થઈને નિરંતર. ભગવાન મુકુન્દનાં ચરણકમળોના મકરંદ-રસનું પાન કરતા રહે છે. જે દુષો તે દિવ્ય રસથી વિમુખ છે અને નરકના દ્વાર પર ઘર-ગૃહસ્થીની તૃષ્ણાનું પોટલું બાંધીને તેનું વહન કરી રહ્યા છે તેમને જ મારી પાસે વારંવાર લાવતા રહો. (૨૮) જેમની જીભ ભગવાનના ગુણો અને તેમનાં નામોનું. ઉચ્યારણ કરતી નથી, જેમનું ચિત્ત ભગવાનનાં ચરણકમળોનું ચિંતન કરતું તથી અને જેમનું મસ્તક એક વાર પણ ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણોમાં નમતું નથી તેવા, ભગવાનની સેવાથી વિમુખ પાપીઓને જ મારી પાસે લાવતા રહો. (૨૯) આજે મારા દૂતોએ ભગવાનના પાર્ષદોનો અપરાધ કરીને સ્વયં ભગવાનનો જ અનાદર (અસત્કાર) કર્યો છે; આ મારો જ અપરાધ છે. પુરાણપુરુષ ભગવાન નારાયશર અમારો આ અપરાધ માફ કરે. અમે અજ્ઞાની હોવા છતાં પણ છીએ તો તેમના આત્મીયજન અને તેમની આજ્ઞા મેળવવાને હંમેશાં હાથ જોડીને ઉત્સુક રહીએ છીએ. તેથી પરમ માહિમાયુક્ત ભગવાન માટે એ જ યોગ્ય છે કે તેઓ અમને ક્ષમા કરે. હું તે સર્વાન્તર્યામી એકરસ અનંત પ્રભુને નમસ્કાર કરું છું. (૩૦) અ૦૩] છઠ્ઠો સ્કન્ધ 57 તસ્માત્સફ્રીર્તનં વિષ્ણોર્જગન્મક્રલમંહસામ્ | મહતામપિ કૌરવ્ય વિદ્ધચૈકાન્તિકનિષ્કૃતમ્ ॥ ૩૧॥। શ્ૃ્વતાં ગૃણતાં વીર્યાણ્યુદામાનિ’ હરેર્મુહુઃ । યથા સુજાતયા ભક્ત્યા શુદ્ધયેન્નાત્મા વ્રતાદિભિઃ ॥ ૩૨ કૃષ્ણાડધ્રિપલ્મમધુલિણ્ ન પુનર્વિસૃષ્ટ- માયાગુણેષુ રમતે વૃજિનાવહેષુ | અન્યસ્તુ કામહત આત્મરજઃ પ્રમાર્ષટુ- મીહેત કર્મ યત એવ રજઃ પુનઃ સ્યાત્ || ૩૩॥। ઇત્થં સ્વભર્તુંગદિતં ભગવન્મહિત્વં સંસ્મૃત્ય વિસ્મિતધિયો યમકિફરાસ્તે ! નૈવાચ્યુતાશ્રયજનં પ્રતિ શક્માના દ્રષ્ટું ચ બિભ્યતિ તતઃ પ્રભૃતિ સ્મ રાજન્ | ૩૪॥। ઇતિહાસમિમં ગુહ્મં૨ ભગવાન્ કુમ્ભસમ્ભવઃ | કથયામાસ મલય આસીનો હરિમર્ચયન્ | ૩૫।। (શ્રીશુકદેવજી કહે છે-) હે પરીક્ષિત! માટે તમે એમ સમજી લો કે મોટામાં મોટા પાપોનું, અંતિમ અને પાપ- વાસનાઓને પણ નિર્મળ કરી દેનારું પ્રાયશ્ચિત્ત એ જ છે કે માત્ર ભગવાનના ગુણોનું, તેમની લીલાઓનું અને તેમનાં નામોનું કીર્તન કરવામાં આવે. આનાથી સંસારનું કલ્યાણ થઈ શકે છે. (૩૧) જે લોકો ભગવાનનાં ઉદર અને કૃપાસભર ચરિત્રોનું વારંવાર શ્રવણ અને કીર્તન કરે છે તેમના હૃદયમાં પ્રેમમષી ભક્તિનો ઉદય થઈ જાય છે. તે ભક્તિથી જેવી આત્મશુદ્ધિ થાય છે તેવી કૃચ્છ-ચાન્દ્રાયણ વગેરે વ્રતો (કરવા)થી થતી નથી. (૩૨) જે મનુષ્ધ ભગવાન શ્રીકૃષ્ટચંદ્રનાં ચરણકમળોના મકરંદ-રસનો લોભી ભ્રમર છે તે સ્વાભાવિક રીતે જ માયાના આપાત-રમ્ય, (જોવામાં રમ્ય પણ પરિણામમાં દુઃખદ) એવા ત્યજી દીધેલા વિષયોમાં ફરીથી રમમાણ થતો નથી; કારણ કે તેમને ભગવાનનાં ચરણકમળોના રસનો ચસકો લાગી ગયો છે. પરંતુ જે લોકો તે દિવ્યરસથી વિમુખ છે, જેમની વિવેક્બુદ્ધિને કામનાઓએ. નષ્ટ કરી દીધી છે તેઓ પોતાનાં પાપોને ધોવા માટે ફરી પ્રાયશ્િ્તરૂપી કર્મો જ કરે છે. આનાથી થાય છે એવું કે તેમની કર્મોની વાસના મટતી નથી અને તેઓ ફરી પાછા તેવા જ દોષ કરી બેસે છે. (૩૩) હે પરીક્ષિત! યમના દૂતોએ પોતાના સ્વામી ધર્મરાજના મુખેથી આ પ્રમાણે ભગવાન(ના નામ-કીર્તન)નો મહિમા જ્યારે સાંભળ્યો અને તેનું સ્મરણ ક્યું ત્યારે તેમના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. બસ, ત્યારથી ધર્મરાજની વાતમાં વિશ્વાસ કરીને, તેમને ભગવાનના ભક્તો પ્રત્ધે જરા પણ શંકા રહી નહીં, ભગવાનના આશ્રિત ભક્તો પાસે જતા નથી. બીજું તો શું, તેઓ તેમની સામે આંખ ઊંચી કરીને જોવામાં પણ બીતા રહે છે. (૩૪) પ્રિય પરીક્ષિત! આ ઇતિહાસ પરમ ગોપનીય - અત્યંત રહસ્યમય છે. મલય પર્વત પર વિરાજમાન ભગવાન અગરસ્ત્યજીએ શ્રીહરિની પુજા કરતી વખતે મને આ (ઇતિહાસ) સંભળાવ્યો હતો. (૩૫) -— ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં ષષ્ઠસ્કન્ધે યમપુરુષસંવાદે તૃતીયોડધ્યાયઃ || ૩।। છઠ્ટા સ્કંધ-અંતર્ગત યમપુરુષસંવાદમાંનો ત્રીજો અધ્યાય સમાપ્ત.
કે યમ અને યમદૂતોનો સંવાદ ચ્્રવાચ રાજા પરીક્ષિતે પૂછયું - ડે ભગવન! તમામ નિશમ્ય દેવઃ સ્વભટોપર્વારણિતં દેવાધિદેવ ધર્મરાજના વશમાં છે; પરંતુ ભગવાનન! પાર્ષદ
દક્ષે કરેલી ભગવાનની સ્તુતિ અને ભગવાનનો પ્રાદુર્ભાવ રજોવાચ દેવાસુરનૃણાં સર્ગો નાગાનાં મ્ૃગપક્ષિણામ્ | સામાસિકસ્ત્વયાપ્રોક્તો યસ્તુ સ્વાયમ્ભુવેડન્તરે | Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.