Śrīmad Bhāgavatam

ભગવાન વામનજીએ વિરાટરૂપ થઈને બે જ ચરણમાં પૃથ્વી અને સ્વર્ગ માપી લેવાં કછુ ઉવાર બલિરેવં ગૃહપતિઃ કુલાચાર્યેણ ભાષિતઃ | તૃષ્ણી ભૂત્વા ક્ષણ રાજન્નુવાચાવહિતો

વામન ભગવાન દ્વારા બલિને બાંધવો કીંદુક ઉશર સત્યં સમીક્ષ્યાબ્જભવો નખેન્દુભિ- ર્હતસ્વધામધુતિરાવૃતોડભ્યગાત્‌ । મરીચિમિશ્રા ત્#ષયો બૃહદવ્રતાઃ સનન્દનાધા નરદ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

વીસમો અધ્યાય ભગવાન વામનજીએ વિરાટરૂપ થઈને બે જ ચરણમાં પૃથ્વી અને સ્વર્ગ માપી લેવાં કછુ ઉવાર બલિરેવં ગૃહપતિઃ કુલાચાર્યેણ ભાષિતઃ | તૃષ્ણી ભૂત્વા ક્ષણ રાજન્નુવાચાવહિતો ગુરુમ્‌ ॥ ૧॥ શ્રીશુકદેવજી કહે છે - હે રાજન્‌! જ્યારે કુળગુરુ શુક્રાચાર્યજીએ આ પ્રમાણે કહ્યું ત્યારે આદર્શ ગૃહસ્થ રાજા બલિએ એક ક્ષણ માટે મૌન રહ્યા પછી અત્યંત વિનયપૂર્વક અને સાવધાનીથી શુક્રચાર્યજીને આ પ્રમાણે કહ્યું. (૧) ૧. પ્રા. પા. - નેત્યતિથિ | ૨. પ્રા. પા. - ન્નાનુચરિતે એકોનવિંશતિતમો ! અ૦ ૨૦] આઠમો સંધ 843 કવિરવાચ સત્યં ભગવતા પ્રોક્તં ધર્મોડયં ગૃહમેધિનામ્‌ । અર્થ કામં યશો વૃત્તિ યો ન બાધેત કર્હિચિત્‌ || ૨॥ સ ચાહે વિત્તલોભેન’ પ્રત્પાચક્ષે કથં દ્રિજમ્‌ | પ્રતિશ્રુત્ય દદામીતિ પ્રાહ્રાદિઃ કિતવો યથા || ૩।। ન હ્યસત્યાત્પરોડધર્મ ઇતિ હોવાથ ભૂરિયમ્‌ । સર્વ સોઢુમલં મન્યે ત્દતેડલીકપરં નરમ્‌ | ૪।। નાહં બિભેમિ નિરયાન્ઞાધન્યાદસુખાર્ણવાત્‌ | ન સ્થાનચ્યવનાન્મૃત્યોર્યથા વિપ્રપ્રલમ્ભનાત્‌ | ૫॥। યધદ્ધાસ્યતિ લોકેડસ્મિન્‌ સમ્પરેતં ધનાદિકમ્‌ । તસ્ય ત્યાગે નિમિત્ત કિં વિપ્રસ્તુષ્પે્ન તેન ચેત્‌ | ૬॥ શ્રેયઃ કુર્વન્તિ ભૂતાનાં સાધવો દુસ્ત્યજાસુભિઃ ! દધ્યડશિબિપ્રભૃતયઃ કો વિકલ્પો ધરાદિષુ ।। ૭।। પૈરિયં બુભુજે બ્રહ્મન્‌ દૈત્યેન્દ્રેરનિવર્તિભિઃ । તેષાં કાલોડગ્રસીલ્લોકાન્ન યશોડધિગતં ભુવિ | ૮|! સુલભા યુધિ વિપ્રર્ષે હ્યનિવૃત્તાસ્તનુત્યજઃ | ન તથા તીર્થ આયાતે શ્રદ્ધયા યે ધનત્યજઃ | ૯॥ મનસ્વિનઃ કારુણિકસ્ય શોભનં યદર્થિકામોપનયેન દુર્ગતિઃ। કુતઃ પુર્બ્રહ્મવિદાં ભવાટશાં તતો બટોરસ્ય દદામિ વાગ્છિતમ્‌ ॥ ૧૦॥ યજન્તિ યશ્ઞક્રતુભિર્યમાદંતા ભવન્ત આમ્નાયવિધાનકોવિદાઃ | રાજા બાલિએ કહ્યું - હે ભગવન! તમે કહ્યું એ જ્ઞાચું છે. ગૃહસ્થાશ્રમમાં રહેનારાઓ માટે એ જ ધર્મ છે કે જેનાથી અર્થ, કામ, યશ અને આજીવિકાની પ્રાપ્તિમાં ક્યારેય કોઈ રીતે અવરોધ ઊભો ન થાય. (૧) પરંતુ ગુરુદેવ! હું પ્રહ્લાદજીનો પૌત્ર છું અને દાન કરવાની એક વાર પ્રતિશ્ઞા કરી ચૂક્યો છું; તો હવે ધનના લોભને લીધે એક ઠગની જેમ હું આ બ્રાહ્મલ્રને કેવી રીતે કહી શકું કે “હું તમને દાન નહીં આપું?’ (૩) આ પૃથ્વીએ કહેલું છે કે “અસત્ય કરતાં મોટો અધર્મ બીજો કોઈ નથી; હું બધું જ સહી લેવાને સમર્થ છું, પણ અસત્ય બોલનારા મનુષનો ભાર હું સહી શકતો નથી.” (૪) હું નરકથી, દરિદ્રતાથી, દુઃખના સમુદ્રથી, પોતાના રાજ્યના વિનાશથી અને મૃત્યુથી પણ એટલો બીતો નથી કે જેટલો બ્રાહ્મણ આગળ પ્રતિજ્ઞા કર્યા પછી તેને દગો દેવાથી બીઉં છું. (પ) આ સંસારમાં મરી ગયા પછી ધન વગેરે જે વસ્તુઓ સાથ છોડી દે છે તેમના વડે દાન વગેરેથી જો બ્રાહ્મણોને પણ સંતોષ ન આપી શકાય તો તેમના ત્યાગનો લાભ જ શો છે? (૬) દધીચિ, શિબિ વગેરે મહાપુરુષોએ પોતાના પરમપ્રિય દુસ્ત્યજ પ્રાણોનું દાન કરીને પણ પ્રાથ્નીઓનું કલ્યાણ જ કર્યું છે; તો પછી પૃથ્વી વગેરે વસ્તુઓનું દાન આપવામાં વિચારવાની જરૂર જ શી છે? (૭) ડે બ્રહ્મન્‌! પહેલાંના યુગમાં પોટા-મૌટા દૈત્યરાજોએ આ પૃથ્વીનો ઉપભોગ કર્યો છે. પૃથ્વી પર તેમનો પ્રતિકાર કરનાર કોઈ ન હતો. તેમના લોક અને પરલોકને તો કાળ ભરખી ગયો છે, પરંતુ તેમનો યશ અત્યારેય જેમનો તેમ કાયમ છે. (૮) હે ગુરુદેવ! સંસારમાં એવા લોકો ઘણા છે કે જેઓ યુદ્રમાં પીઠ ન બતાવતાં પોતાના પ્રાશોની બલિ ચડાવી દે છે; પરંતુ એવા લોકો ઘણ્રા દુર્વભ છે કે જેઓ સુપાત્ર આવી મળતાં શ્રદ્ધા-સહેત ધનનું દાન કરે. (૯) હે ગુરુદેવ! જો ઉદાર અને કરુણાશીલ મનુષ્ય અપાત્ર યાચકની કામના પૂરી કરીને દુર્ગતિ ભોગવે છે તો તે દુર્ગતિ પણ તેને માટે શોભાસ્યદ છે; જ્યારે આ બટુક પણ તમારા જેવા બ્રહ્મવેત્તા જ છે. તો પછી તમારા જેવા બ્રહ્મવેત્તાને દાન કરવાથી દુઃખ પ્રાપ્ત થાય તો એ તો વધુ શોભાસ્પદ છે. તેથી હું આ બટુક-બ્રહ્ચારીની કામના અવશ્ય પૂરી કરીશ. (૧૦) હે મહર્ષિ! વેદવેષિના જ્ઞાતા તમે લોકો અત્યંત આદરપૂર્વક યજ્ઞ-યાગ વગેરે વડે જેમની આરાધના કરો છો તે ૧. પ્રા. પા. - વૃસ્તિલોલેન ! 844 શ્રીમદભાગવત [૦૨૦ સ એવ વિષ્ણુર્વરદોડસ્તુ વા પરો દાસ્યામ્યમુષ્મે ક્ષિતિમીપ્સિતાં મુને | ૧૧) યદપ્યસાવધર્મેણ માં બધ્નીયાદનાગસમ્‌ ! તથાપ્યેન ન હિંસિષ્વે ભીતં બ્રહ્મતનું રિપુમ્‌ ॥। ૧૨ એષ વા ઉત્તમશ્લોકો ન જિહાસાંતિ યદ યશઃ ! હત્વા મૈનાં હરેદ્‌ યુદ્ધે શયીત નિહતો મયા ।૧૩॥ કીંશુક ઉવાચ એવમશ્રદ્ધિતેં શિષ્યમનાદેશકરં ગુરુઃ શશાપ દૈવપ્રહિતઃ સત્યસન્ધં મનસ્વિનમ્‌ |! ૧૪।। દેઠં પણ્ડિતમાન્યશ્ઃ સ્તબ્ધોડસ્યસ્મદુપેક્ષયા । મચ્છાસનાતિગો યસૂવમચિરાદ્‌ ભ્રશ્યસે શ્રિયઃ 11 ૧૫|। એવં શમઃ સ્વગુરુણા સત્યાજ્ઞ ચલિતો મહાન્‌ | વામનાય દદાવેનાર્મર્ચિત્વોદકપૂર્વકમ્‌પ ॥ ૧૬।। વિન્ધ્યાવલિસ્તદાડડગત્યપત્નીજાલકમાલિની । આંનેન્યે કલશ હૈમમવનેજન્યપાં ભૃતમ્‌ 1૧૭॥ યજમાનઃ સ્વયં તસ્ય શ્રીમત્પાદયુગં મુદા । અવનિજ્યાવહન્મૂર્ધિ તદપો વિશ્ચવપાવનીઃ । ૧૮॥ તદાડસુરેન્દ્રં દિવિ દેવતાગણા ગન્ધર્વવિદ્યાધરસિદ્રચારણાઃ । તત્કર્મ સર્વેડપિ ગૃણન્ત આર્જવં પ્રસૂનવર્ષર્વવૃષુર્મુદાન્વિતાઃ ॥૧૯॥ વરદાતા વિષ્ણુ જ આ રૂપમાં આવ્યા છે, ત્યારે તેમની ઇચ્છા અનુસાર તેમને પૃથ્વીનું દાન કરીશ, (૧૧) મારાથી અપરાધ નહીં થવા છતાં પણ જો એ મને અધર્મપૂર્વક બાંધી લેશે તોપજ્ન હું એમનો વિરોધ કરીશ નહીં; કારણ કે મારા શત્રુ હોવા છતાં પણ, ભયભીત થઈને એમણે બ્રાહ્રણનું શરીર ધારણ કર્યું છે. (૧૨) એ પવિત્રકોર્તિ ભગવાન વિષ્ણુ જ છે તેથી એ પોતાનો યશ ગુમાવશે નહીં. (પોતાની માગેલી વસ્તુ લઈને જ રહેશે.) એ યુદ્ધમાં મને મારીને પજ્ન પૃથ્વી પડાવી જ લેશે; અને જો એ કદાચ કોઈ બીજા જ છે તો મારાં બાશ્ોના પ્રહારથી યુદ્ધભૂમિમાં હંમેશને માટે પોઢી જશે. (૧૩) શ્રીશુકદેવજી કહે છે - શુકાચાર્યજીએ જયારે જોયું કે પોતાનો આ શિષ્ય ગુરુ પ્રત્યે અશ્રદ્ધવાન છે અને આજ્ઞાનું ઉલ્લંઘન કરી રહ્યો છે ત્યારે દૈવના પ્રેર્યા તેમણે. ચજા બલિને શાપ આપી દીધો - જોકે તેઓ સત્યપ્રતિજ અને ઉદાર હોવાને કારજ શાપને પાત્ર ન હતા. (૧૪) (શુકાચાર્યજીએ શાપ આપ્યો 3ે) “હે મૂઢ! તું છે તો. અજ્ઞાની, પણ પોતાને ઘણો મોટો પંડિત માને છે; તું. મારી અવગણના કરીને ગર્વ કરી રહ્યો છે. તેં મારી આજ્ઞાનું ઉલ્લંધન કર્યું છે, તેથી તું સત્વરે પોતાના ચૈશ્વર્યમાંથી ભ્રષ્ટ થઈ જઈશ.” (૧૫) રાજા બલિ મોટા મહાત્મા હતા. પોતાના ગુરુએ શાપ આપ્યો છતાં પણ તેઓ ચલિત થયા નહીં. તેમણે વામન ભગવાનની વિધિપૂર્વક પૂજા કરી અને હાથમાં જળ લઈને ત્રણ ચરણ ભૂમિનું દાન કરવાનો સંકલ્પ કરી દીધો. (૧૬) તે જ સમથે રાજા બહિનાં પત્ની વિંધ્યાવલી, કે જે મોતીનાં થરેણાંથી સુસજ્જ હતાં, તે ત્યાં આવ્યાં. તેમણે વામન ભગવાનનાં ચરણ્રો પખાળવા માટે જળથી ભરેલો સોનાનો કળશ પોતાના હાથે લાવીને આપ્યો. (૧૭) બલિએ જ ઘજ્ઞા આનંદ સાથે ભગવાનનાં સુંદર સુંદર બંને થરજ્રો પખાળ્યાં અને તેમનાં ચરશોનું તે વિશ્વપાવન જળ પોતાના મસ્તક પર પધરાવ્યું. (૧૮) તે સમયે આકાશમાં ઉપસ્થિત દેવો, ગંધર્વ, વિદ્યાયરો, સિદ્ધો, ચારણો - બધા જ રાજા બલિનઃ અલૌકિક કાર્યની અને નિખાલસતાર્ની પ્રશંસા કરતા કરતા અતિ-આનંદપૂર્વક તેમના ઉપર દિવ્ય ૧. કા. પા. - ન્વેતામર્શિતોદડપૂર્વિકાપ્‌। આઠમો સ્કંધ 845 અ૦ ૨૦] નેદુર્મુહુર્દુન્દુભયઃ સહસ્રશો ગન્ધર્વકિંપૂરુષકિન્નરાર જગુઃ। મનસ્વિનાડનેન કૃતં સુદુષ્કરં વિદ્વાનદાદ્‌ યદ્‌ રિપવે જગત્ત્રયમ્‌ । ૨૦॥ તદ્રામનં રૂપમવર્ધતાહુત હરેરનન્તસ્ય ગુણત્રયાત્મકમ્‌ ! ભૂઃ ખં દિશો ધૌર્વિવરાઃ પયોધય- સ્તિર્યડ્નૃદેવા ત્રષયો યદાસત ॥ ૨૧ કાયે બલિસ્તસ્ય મહાવિભૂતેઃ સહર્ત્વિંગાચાર્યસદસ્ય એતત્‌ | દદર્શ વિશ્વં ત્રિગુણં ગુણાત્મકે ભૂતેન્દ્રિયાર્થાશયજીવયુક્તમ્‌ ॥ર૨૨૫ રસામચષ્ટાડધ્રિતલેડથ પાદયો- મહીં મહીધ્રાન્‌ પુરુષસ્ય જહ્યયોઃ | પતત્ત્રિણો જાનુનિ વિશ્વમૂર્ત- રૂવોર્ગણં મારુતમિન્દ્રસેનઃ । ૨૩॥ સન્ધ્યાં વિભોર્વાસસિ ગુહ્ય એક્ષત્‌ પ્રજાપતીઞ્જથને આત્મમુખ્યાન્‌ | નાભ્યાં નભઃ કુક્ષિષુ સસસિન્ધૂ- નુરુક્રમસ્યોરીસ ચૅચર્ક્ષમાલામ્‌ ।૨૪॥ હૃધડ્ઞ ધર્મ સ્તનયોર્મુરારે- ર્્તંતં ચ સત્યં ચ મનસ્યથેન્દુમ્‌ । શ્રિયં ચ વક્ષસ્યરવિન્દહસ્તાં કણે ચ સામાનિ સમસ્તરેફાન્‌ ॥ ર૫॥ ઇન્દ્રપ્રધાનાનમરાન્‌ ભુજેષુ તહ્કર્ણયોઃ કકુભો ધૌશ્ચ મૂર્ધ્નિ । કેશેષુ મેઘાગ્છવસનં નાસિકાયા- મક્ષ્ણોશ્વ સૂર્ય વદને ચ વદ્ધિમ્‌ ।૨૬॥ પુષ્યોની વૃષ્ટિ કરવા લાગ્યા. (૧૯) એક્સામટાં જ હજારો નગારાં વારંવાર વાગવા લાગ્યાં; ગંધર્વા, કિંપુરુપો અને કિન્નરો ગાવા લાગ્યા - “અહો, ધન્ય છે! આ ઉદારશિરોમણિ બલિએ એવું કાર્ય કરી બતાવ્યું કે જે કરવું બીજાઓ માટે અત્યંત દુષ્કર છે, જુઓ તો ખરા, આમણે જાણીજોઈને પોતાના શત્રુને ત્રણે લોકનું દાન આપી દીધું!”’ (૨૦) આ જ સમયે એક ઘણી અદ્દભુત ધટના બની. અનંત ભગવાનનું તે ત્રિગુદ્ધાત્મક વામન-રૂપ મોટું થવા લાગ્યું; તે એટલું તો મોટું થઈ ગયું કે પૃષ્ત્રી, આકાશ, દિશાઓ, સ્વર્ગ, પાતાળ, સમુદ્રો, પશુપક્ષીઓ, મનુષ્યો, દેવો અને શ્દષિઓ - બધાં જ તે રૂપમાં સમાઈ ગયાં. (૨૧) શ્રત્વિજો, આચાર્યો અને સભાજનો સહિત બલિએ સમસ્ત ઔશ્ર્યોના એકમાત્ર સ્વામી શ્રીભગવાનના તે ત્રિગુણાત્મક રૂપમાં પંચભૂતો, ઇન્દ્રિયો અને એમના વિષયો, અંતઃકરણ તથા જીવો સાથેનું તે સંપૂર્ણ ત્રિગુન્રમય વિશ્વ જોયું. (૨૨) રાજા બલિએ તે વિશ્વરૂપ ભગવાનનાં ચરણોના તળિયામાં રસાતલ, ચરલોમાં પૃથ્વી, પિંડીઓમાં પર્વતો, ઘૂંટણોમાં પક્ષીઓ અને જાંયોમાં મરુધ્ગણને જોપાં. (૨૩) આ જ પ્રમાણે ભગવાનનાં વસ્ોમાં સંધ્યા, ગુહ્ય ભાગમાં પ્રજાપતિઓ, જંઘાસ્થળમાં પોતાના સહિત અસુરો, નાભિમાં આકાશ, કૂખ (ઉદર)માં સાતે સમુદ્ર અને વક્ષ:સ્થળમાં નક્ષત્રોના સમુદાયને જોયાં. (૨૪) તે બધા (અસુરો)ને ભગવાનના ફદયમાં ધર્મ, સ્તનોમાં સત્ય-મધુર વરી, મનમાં ચંદ્રમા, વક્ષઃસ્થળમાં હાથમાં કમળ સાથેનાં લક્ષ્મીજી, કંઠમાં સામવેદ અને સમસ્ત વર્ણસમૂહો (ભાષા) દેખાયાં; (૨૫) બાહુઓમાં ઇન્દ્ર વગેરે સમસ્ત દેવો, કાનોમાં [દૈશાઓ, મસ્તકમાં સ્વર્ગ, કેશમાં મેઘમાળા, નાસિકામાં વાયુ, નેત્રોમાં સૂર્ય અને મુખમાં અગ્નિ દેખાયાં. (૨૬) ૧. પ્રા. પા. - ગન્યર્વવિઘાધરકિન્નરઃ | ૨. પ્રા. પા. - યર્ષિટ ! 846 શ્રીમદભાગવત [અ૦૨૦ વાણ્યાં ચ છન્દરાંસિ રસે જલેશં ભ્રુવોર્નિષેધં ચ વિધિ ચ પક્ષ્મસુ | અહશ્ચ રાત્રિં ચ પરસ્ય પુંસો મન્યું લલાટેડથર એવ લોભમ્‌ ॥૨૭॥ સ્પર્શ ચ કામં નૃપ રેતસોડમ્ભઃ પૃષ્ઠે ત્વધર્મ ક્રમણેષુ યજ્ષમ્‌ | છાયાસુ મૃત્યું હસિતે ચ માયાં તનૂરુહેષ્વોષધિજાતયશ્ચ ॥૨૮॥ નદીશ્વપ નાડીષુ શિલા નખેષુ બુદ્ધાવર્જ દેવગણાનૃષીશ્ચ । ગાત્રે સ્થિરજક્નમાનિ સર્વાણિ ભૂતાનિ દદર્શ વીરઃ।1૨૯॥ પ્રાણેષુ સર્વાત્મનીદીં ભુવનં નિરીક્ય સર્વેડસુરાઃ કશ્મલમાપુરક્ । સુદર્શન ચક્રમસહ્યતેજો ધનુશ્ચ શાર્શ્ઞ સ્તનથિત્નુઘોષમ્‌ ! ૩૦॥ પર્જન્યથોષો જલજઃ પાઝગ્ચજન્યઃ કૌમોદકી વિષ્ણુગદા તરસ્વિની । વિદ્યાધરોડસિઃ શતચન્દ્રયુક્ત- સ્તૂણોત્તમાવક્ષયસાયકી ચ॥૩૧॥ સુનન્દમુખ્યા ઉપતસ્થુરીશં પાર્ષદમુખ્યાઃ સહલોકપાલાઃ | સ્ફુરત્કિરીટાદ્રદમીનકુણ્ડલ- શ્રીવત્સરત્નોત્તમમેખલામ્બરૈેઃ 11૩૨ મધુવ્રતસગ્વનમાલયા વૃતો રરાજ રાજન્‌ ભગવાનુરુકમઃ | ક્ષિતિ પદેકેન બરલેર્વિચક્રમે નભઃ શરીરેણ દિશશ્ચ બાહુભિઃ ॥ ૩૩॥ વાણીમાં વેઠ, જિહ્મામાં વરૂણ, ભમરોમાં વિષિ-નિમેષ અને પલકોમાં દિવસ અને રાત્રિ દેખાયાં. તે વિશ્વરૂપના લલાટમાં કોધ અને નીચલા હોઠમાં લોભનાં દર્શન થયાં. (૨૭) હે રાજન! તેમના (વિશ્રરૂપના) સ્પર્શમાં કામ, વીર્યમાં જળ, પીઠમાં અધર્મ, પદવિન્ય:સમાં યશ, છાયામાં મૃત્યુ, હાસ્યમાં માયા અને શરીરનાં રુંવાટાંમાં સર્વ પ્રકારની ઔષધેઓ (દશ્યમાન) હતાં. (૨૮) તેમની નાડીઓમાં નદીઓ, નખોમાં શિલાઓ અને બુદ્ધિમાં બ્રહ્માજી, દેવો તથા ઝપિઓ દેખાયાં. આ પ્રમાણે તે વીર બલિએ ભગવાનનૌ ઇન્દ્રિયો અને શરીરમાં સમસ્ત ચરાચર પ્રાણીઓનાં દર્શન કર્યા. (૨૯) (હે પરીક્ષિત!) સર્વાત્મા ભગવાનમાં આ સમગ્ર જગતને જોઈને તે તમામ દૈત્યો અત્યંત ભયભીત થઈ ગયા. તે જ સમયે ભગવાન પાસે અસહ્ય તેજવાળું સુદર્શન ચક, ગરજતા વાદળ જેવો ભયંકર ટંકાર કરતું શાર્કધનુષ્ય, વાદળ જેવો ગંભીર ધોષ કરતો પાંચજન્ય શંખ, ભગવાન શ્રીવિષ્ણુની અત્યંત વેગવાળી કૌમોદકી ગદા, ચંદ્રાકાર ચિહ્મોથી યુક્ત ઢાલ અને વિદ્યાધર તલવાર, અક્ષય બાણોથી ભરેલા બે તરક્સ (ભાથા) વગેરે આયુધો તથા લોકયાલો સહિત સુનંદ વગેરે ભગવાનના પાર્ષદો સેવામાં હાજર થઈ ગયાં. તે સમયે ભગવાનની શોભામાં અભિવૃદ્ધિ થઈ. તેમના મસ્તક પર મુગટ, બાહુઓમાં બાજુબંધ, કાનોમાં મકરાકાર કુંડલ, વક્ષસ્થળ પર શ્રીવત્સલાંછન, ગળામાં કૌસ્તુભમણિ, કમરમાં મેખલા અને ખભા પર પીતાંબર શોભી રહ્યાં હતાં. (૩૦-૩૨) તેમણે પાંચ પ્રકારનાં પુષ્પોની બનેલી વનમાળા ધારણ કરેલી હતી, કે. જેના પર મધના લોભી ભમરા ગુંજારવ કરી રહ્યા હતા. તે શ્રીભગવાતે પોતાના એક ચરણથી બલિની સઘળી પૃધ્વી માપી લીધી, શરીરથી આકાશને તથા ભુજાઓથી દિશાઓને ઘેરી લીધાં; બીજા ચરશ્રથી તેમણે સ્વર્ગને પણ માપ લીધું, પોતાનું. ૧, પ્રા. પા. - નધથ ! અ૦ ૨૧] આઠમો સ્કંધ 847 પદં હ્વિતીયે ક્રમતસિરિષ્ટપં ન વૈ તૃતીયાય તદીયમણ્વપિ | ઉસુક્રમસ્યાડદ્રિરુપર્યુપર્યથો મહર્જનાભ્યાં તપસઃ પરં ગતઃ | ૩૪॥ ત્રીજું ચરણ મૂકવા માટે બલિની જરા જેટલી પણ કોઈ વસ્તુ બાકી બચી નહીં. ભગવાનનું તે બીજું ચરણ ઉપર તરફ વધું. મહર્લોક, જનલોક અને તપોલોક પણ ઓળંગીને સત્યલોકમાં જઈ પહોંચ્યું. (૩૩-૩૪) -્ક્ક્— ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહેસ્યાં સંહિતાયામષ્ટમસ્કન્ધે વિશ્વરૂપદર્શન? નામ વિંશતિતમોડધ્યાયઃ ॥ ૨૦॥ આઠમા સ્કંધ-અંતર્ગત વિશ્વરૂપદર્શન નામનો વીસમો અધ્યાય સમાપ્ત.