Śrīmad Bhāgavatam

ભગવાન શ્રીરામની શેષ લીલાઓનું વર્ણન

વ શુક 6ઉવ/ચ કુશસ્ય ચાતિથિસ્તસ્માજ્ઞિષધસ્તત્સુતો નભઃ ! પુણ્ડરીકોડથ તત્પુત્રઃ ક્ષેમધન્વાડભવત્તતઃ । ૧॥। દેવાનીકસ્તતોડનીહઃ*પારિયાત્રોડથ તત્સુતઃ | તતોબલસ્થ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

અગિયારમો અધ્યાય ભગવાન શ્રીરામની શેષ લીલાઓનું વર્ણન શુક ઉવાચ ભગવાનાત્મનાડડત્માનં રામ ઉત્તમકલ્પકેઃ । સર્વદેવમયં* દેવમીજ આચાર્યવાન્‌ મખૈઃ || ૧।। હોત્રેડદદાદ્પ દિશંપ્રાચી બ્રહ્મણે દક્ષિણાં પ્રભુઃ | અધ્વર્યવે પ્રતીચીં ચ ઉદીચીં સામગાય સઃ | ૨॥। આચાર્યાય દદૌ શેષાં યાવતી ભૂસ્તદન્તરા । મન્યમાન ઇદં કુત્સ્નં બ્રાહ્મણોડર્હતિ નિઃસ્યૃહઃ ॥ ૩॥ ઇત્યયો તદલક્ડારવાસોભ્યામવશેષિતઃ | તથા રાશ્યપિ વૈદેહી સૌમક્વલ્યાવશેષિતા || ૪।। શ્રીશુકદેવજીએ કહ્યું — પરીક્ષિત! ભગવાન શ્રીરામે ગુરુ વસિષ્ઠને પોતાના આચાર્ય બનાવીને ઉત્તમ સામગ્રીઓથી યુક્ત યજ્ઞો દ્વારા પોતે પોતાના સર્વદેવમય આત્મસ્વરૂપનું થજન કર્યું, ॥। ૧ ॥ તેમણે હોતાને પૂર્વ દિશા, બ્રહ્માને દક્ષિણ દિશા, અધ્વર્યુને પશ્ચિમ અને ઉદ્દગાતાને ઉત્તર દિશા આપી દીધી. ॥ ર || તેની વચ્ચે જેટલી ભૂમિ શેષ રહી હતી, તે તેમણે આચાર્યને આપી દીધી. તેમનો એવો નિશ્ચય હતો કે, સંપૂર્ણ ભૂમંડળનો એકમાત્ર અધિકારી નિઃસ્પૃહ બ્રાહ્મણ જ છે.॥૩ || આ પ્રમાણે સમસ્ત ભૂમંડળનું દાન કરીને તેમણે પોતાના શરીરનાં વસ્ત્રો અને અલંકારો જ પોતાની પાસે રાખ્યાં. આ જ પ્રમાણે મહારાણી સીતાજીની પાસે પણ માત્ર માંગલિક વસ્ત્ર અને આભૂષણો જ હતાં. । ૪ ॥ ૧. નાપિર્જાધિર્જરા ગ્લાનિર્દ્ઃખ૦ ! ૨. સમાનુચરિતં નામ | ૩. વ્કલ્પકઃ | ૪. વ્મયો | પ. હોત્રે તદાદિશત્માર્ચી | 4 શ્રીમદભાગવત [અ૦1૧ તે તુ પ્રહ્મણ્યદેવસ્ય* વાત્સલ્ય વીક્ષ્ય સંસ્તુતમ્‌ ! પ્રીતાઃ ક્લિ્ષધિવસ્તસ્મે પ્રત્યર્ખેદં બભાષિરે 1 ૫।॥ અપ્રત્ત નસ્ત્વયા કિં નુ ભગવન્‌ ભુવનેશ્વર | યશ્ોડન્તર્દદયં વિશ્ય તમો હૈસિ સ્વરોચિષા || ૬! નમો બ્રહ્મણ્યદદેવાય રામાયાકુણ્ઠમેધસે ! ઉત્તમશ્લોકધુર્યાય ન્યસ્તદહ્ડાર્પિતાડ્રયે ॥ ૭|| કદાચિલ્લોકજિજ્ઞાસુર્યૂઠો રાત્ર્યામલક્ષિતઃ | ચરન્વાચોડૃણોદ્રે રામો ભાર્યામુદ્દ્ય કરસ્યચિત્‌ ॥ ૮|| નાહં બિભર્મિ ત્વાં દુષ્ટામસતીં પરવેશ્મગામ્‌ | લોભી” બિભૃયાત્સીતાં રામો નાહં ભજે પુનઃ ॥ ૯ ઇતિ લોકાદ્‌ બહુમુખાદ્‌ દુરારાધ્યાદસંવિદઃ । પત્યા ભીતેન સા ત્યકતા પ્રામા પ્રાચેતસાશ્રમમ્‌ || ૧૦) અત્તર્વત્ન્યાગતે કાલે યમૌ સા સુષુવે સુતૌ । કુશો લવ ઈતે ખ્યાતૌ તયોશ્ચક્રે ક્રિંયા મુનિઃ |! ૧૧॥ અડ્દશ્િત્રકેતુશ્ર* લક્ષ્મણસ્યાત્મજૌ સ્મૃતૌ । તક્ષઃ પુષ્કલ ઈત્યાસ્તાં ભરતસ્ય મહીપતે || ૧૨ સુબાહુંઃ શ્રુતસેનશ્ચ શત્રુઘ્નસ્ય બભૂવતુઃ | ગન્ધર્વાન્કોટિશો જઘ્ને ભરતો વિજયે દિશામ્‌ ॥ ૧૩॥। તદીયં ધનમાનીય સર્વ રાજ્ઞે ન્યવેદયત્‌ । શત્નુધશ્ચ મધોઃ પુત્રં લવણં નામ રાક્ષસમ્‌ ! હત્વા મધુવને ચક્રે મથુરાં નામ વૈ પુરીપ્‌ || ૧૪॥ મુનૌનિક્ષિપ્ય તનયૌ સીતા ભર્તા” વિવાસિતા ! ધ્યાયન્તી રામચરણૌ વિવર્ર પ્રાવેવેશ હ || ૧૫॥ જ્યારેઆચાર્યવગેરેબ્રાહ્યોએજોયું કેભગવાન શ્રીરામ તો બ્રાહ્મણોને જ પોતાના ઇષ્ટદેવ માને છે, તેમના કૃદયમાં બ્રાહ્મણોન! પ્રતિ અનન્ત સનેહ છે, ત્યારે તેમનું હદય પ્રેમથી ભીંજાઈ ગયું.તેમણે પ્રસન્ન થઈને બધી પ્રષ્વી ભગવાનને પાછી આપીઅને કહ્યું. ॥ ૫ ॥“પ્રભુ! આપ સઘળાલોકોના એકમાત્ર સ્વામી છો. આપ તો અમારાહૃદયમાં રહીને પોતાની જ્યોતિથી અશાનરૂપી અંધકારનો નાશ કરી રહ્યાં છો. આમ જોતાં આપે અમને શું નથી આપ્યું? ॥ ૬ | આપનું સાન અનંત છે. પવિત્રકીર્તિવાળા પુરુષોમાં આપ સર્વશ્રેષ્ઠ છો.જેઓ કોઈને કોઈ પ્રકારની પીડા પહોંચાડતા નથી તેવા મહાત્મ’ઓને આપે આપના ચરણકમળ આપી રાખ્યાં છે. આમ હોવા છતાં ૫% આપબ્રાહ્મણોને પોતાના ઇષ્ટદેવ માનો છો. ભગવન્‌! આપના આ રામરૂપને અમે નમસ્કાર કરીએ છીએ.’ ॥૭ || પરીક્ષિત! એકવાર પોતાની પ્રજાની સ્થિતિ જાણવા માટે ભગવાન શ્રીરામ રાંત્રેના સમયે છુપાઈને કોઈને કહ્યા વિના નગરમાં ફરી રહ્યા હતા. તે સમયે તેમણે કોઈકની આ વાત સાંભળી. તે પોતાની પત્નીને કહી રહ્યો હતો. ॥ ૮ ॥ “અરે!તું. દુષ્ટઅને કુલટાછે.તું પારકા થરમાં રહીને આવી છે. સી-લોભી રામ ભલેને સીતાને રાખે, પરંતુ હું તને રખી શકું એમ નથી.’ ।। ૯ !! ખરેખર બધા લોકોને પ્રસન્ન રાખવા એ સહેલું, કામ નથી. કારણ કે મૂર્ખ લોકોનો તો તોટો નથી. જયારે ભગવાન શ્રીરામે ઘણા લોકોનાં મુખેથી આવી વાત સાંભળી ત્યારે લોકાપ્વાદની ભીતિને કારણે તેમણે સીતજીનો પરિત્યાગ કરી દીધો. ત્યારે સીતાજી વાલ્મીકિમુનિના આશ્રમમાં રહેવા લાગ્યાં. || ૧૦ ॥સીતાજી તે સમયે ગર્ભવતી હતાં. સમય આવ્યે તેમણે એકી સાથે બે પુત્રોને જન્મ આપ્યો. તેમનાં નામ હતાં -. કુશ અને લવ.વાલ્મીકિ મુનિએ તેમના જતકર્મ વગેરે સંસ્કાર કર્યા. 1 ૧૧ ||૯ક્ષ્મણજીને બે પુત્ર થયા - અંગદ અને ચિત્રકેતુ.. પરીક્ષિત! આ જ પ્રમાણે ભરતજીને પણ બે પુત્ર થયા, તેમનાં નામ તક્ષ અને પુષ્કલ હતાં. || ૧ર ॥ શત્રુધ્નજીને પણ બે પુત્ર થયા - સુબાહુ અને શ્રુતસેન. ભરતજીએ દિગ્વિજયમાં કરોડો શન્ધર્વોનો સંહાર કર્યો !! ૧૩ ।! તેમણે ગંધર્વોનું સઘળું ધન લાવીને પોતાના મોટાભાઈ ભગવાન શ્રીરામની સેવામાં અર્પ્ કર્યું. શતરુધ્નજીએ મધુવનમાં મધુના પુત્ર લલજ નામના રાક્ષસને. મારીને ત્યાં મથુરા નામનું નગર વસાવ્યું. |! ૧૪ || ભગવાન શ્રૌરામ દ્વારા ત્યજી દીધેલાં સીતાજીએ પોતાના પુત્રોને વાલ્મીકિના હાથમાં સોંપી દીધા અને ભગવાન શ્રીરાષચંદ્રજીના ચરશોનુંધ્યાન કરતાં કરતાં તેઓ પૃથ્વી દેવીનપ્લોકમાં સિધાવી ગયાં, 1૧૫ || 3. બ્રાલણ | ૨. વપો૦ | ૩. સ્તૈભ્લો હિ બિન | ૪. ત્દશ્યન્કેતુશ્ય ! પ. ભરતુ! અ૦૧૧] નવમો સ્કન્ધ 49 તચ્છુત્વા ભગવાન્રામો રુન્ધન્નપિ ધિયા શુચઃ ! સ્મરસ્તસ્યા ગુણાંસ્તાંસ્તાન્ઞાશકનોદ્‌ રોહુમીશ્વરઃ ॥ ૧ ૬|| સરીપુંપ્રસજ એતાદંક્સર્વત્ર૧ ત્રાસમાવહઃ | અપીશ્રરાણાં કિમુત ગ્રામ્યસ્ય ગૃહચેતસઃ || ૧૭॥ તત ઊર્ધ્વ બ્રહ્મચર્ય ધારયન્નજુહોત્મભુઃ ! ત્રયોદશાબ્દસાહસમઞ્નિહોત્રમખફ્ડિતમ્‌ 1 ૧૮॥। સ્મરતાં હૃદિ વિન્યસ્ય વિદ્દં દણ્ડકકણ્ટકે: । સ્વપાદપલ્લવં રામ આત્મજ્યોતિરગાત્તતઃ || ૧૯! નેદં યશો રઘુપતેઃ સુરયાચ્ઞયાડડત્ત- લીલાતનોરધિકસામ્યવિમુક્તધામ્નઃ । રક્ષોવધો જલધિબન્ધનમસ્રપૂડીઃ ૨ કિં તસ્ય શત્રુહનને કપયઃ સહાયાઃ || ૨૦! યસ્યામલં નૃપસદસ્સુ યશોડધુનાપિ ગાયન્ત્યઘઘ્નમૃષયો દિગિભેન્દ્રપટ્ટમ્‌ ! તં નાકપાલવસુપાલકિરીટજુષ્ટ- પાદામ્બુજં રઘુપતિ શરણં પ્રપધે | ર૧॥ સધૈઃસ્ૃષ્ોડભિદેષ્ટોવા સંવિષ્ટોડનુગતોડપિવા” । કોસલાસ્તે યયુઃ સ્થાનંયત્ર ગચ્છન્તિ યોગિનઃ ॥ ર ૨! પુરુષો રામચરિત શ્રવણૈરુપધારયન્‌ | આનૃશંસ્યપરો રાજન્‌ કર્મબન્ધૈર્વિમુચ્યતે | ૨૩ ચશોવાચ કથંસ ભગવાન્રામો ભ્રાતૃન્વાસ્વયમાત્મનઃ | તસ્મિન્‌વા તેડન્વવર્તન્ત પ્રજાઃ પૌરાશ્ચ ઈશ્વરે | ર૪॥। આ સમાચાર સાંભળીને ભગવાન શ્રીરામે પોતાના શોકના આવેગને પોતાના વિવેક દ્વારા રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પરમ સમર્થ હોવા છતાં પણ તેઓ તેને રોકી ન શક્યા. કેમકે, તેમને જાનકીજીના પવિત્ર ગુણોનું વારંવાર સ્મરણ થયા કરતું હતું. |! ૧૬ ।! પરીક્ષિત! આ સ્ત્રી અને પુરુષનો સંબંધ સર્વત્ર આ જ પ્રમાણે દુઃખનું કારણ છે. આ વાત મોટા-મોટા સમર્થ લોકો માટે પણ આવી જ છે, પછી ઘરમાં આસક્ત વિષયી પુરુષોનું તો કહેવું જ શું? ૧૭ || આ પછી ભગવાન શ્રીરામે બ્રહ્મચર્ય ધારણ કરીને તેર હજાર વર્ષ સુધી અખંડરૂપે અગ્નિહોત્ર વ્રત આચર્યું હતું. 1૧૮ || ત્યાર પછી પોતાનું સ્મરણ કરવાવાળા ભક્તોના કદયમાં પોતાના દંડકવનમાં કાંટાથી વીંધાયેલાં ચરણકમળોને સ્થાપિત કરીને તેઓ પોતાના સ્વયંપ્રકાશ પરમ જ્યોતિર્મય ધામમાં પધારી ગયા. ।૧૯ || પરીક્ષિત! ભગવાનના જેવું પ્રતાપશાળી અન્ય કોઈ નથી, પછી તેમનાથી ચહિયાતું તો હોય જ ક્યાંથી? તેમણે દેવતાઓની પ્રાર્થનાથી આ લીલા-વિગ્રહ ધારણ કર્યો હતો. આવી સ્થિતિમાં રઘુવંશશિરોમણિ ભગવાન શ્રીરામને માટે આ કોઈ મોટા ગૌરવની વાત નથી કે તેમણે અસ્ત્ર-શસ્ત્રોથી રાક્ષસોનો સંહાર કર્યો અથવા સમુદ્ર ઉપર સેતુ નિર્માણ કર્યો. ખરેખર, તેમને શત્રુઓને મારવા માટે વાનરોની મદદની પણ શી જરૂર હતી? આ બધી તેમની લીલા છે. || ૨૦ || ભગવાન શ્રીરામનો નિર્મળ યશ સમસ્ત પાપોને નષ્ટ કરનારો છે. તેનો એટલો વિસ્તાર થયો છે કે દિગ્ગજોનું શ્યામ શરીર પણ ભગવાનના નિર્મળ યશની ઉજ્જ્વળતાથી ચમકી ઊઠે છે. આજે પણ મોટા-મોટા ત્દષિ-મહર્ષિઓ રાજાઓની સભામાં તેનું ગાન કરે છે. સ્વર્ગના દેવતાઓ અને પૃથ્વીના રાજાઓ પોતાના સુંદર મુગટોથી તેમનાં ચરણકમળોની સેવા કરતા રહે છે. હું તે જ -રઘુવંશશિરોમણિ ભગવાન શ્રીરામચંદ્રનું શરજ્ન ગ્રહણ કરું છું. || ૨૧ ॥ જેમણે ભગવાન શ્રીરામનું દર્શન અને સ્પર્શ કર્યો, તેમનો સહવાસ અથવા અનુગમન કર્યું તે બધા જ તથા કોસલદેશના નિવાસીઓ પણ તે જ લોકમાં ગયા, જ્યાં મોટા-મોટા યોગીઓ યોગસાધના દ્વારા જાય છે. ।। ર૨ ॥ જે પુરુષ પોતાના કાન દ્વારા ભગવાન શ્રીરામનું ચરિત્ર સાંભળે છે - તેને સરળતા, કોમળતા વગેરે ગુણોની પ્રાપ્તિ થાય છે. પરીક્ષિત! માત્ર એટલું જ નહીં, તે સઘળા કર્મબંધનોથી મુક્ત થઈ જાય છે. | ૨૩ ॥ રાજા પરીક્ષિતે પૂછ્યું - ભગવાન શ્રીરામ સ્વયં પોતાના ભાઈઓ સાથે કેવા પ્રકારનો વ્યવહાર કરતા હતા? તથા ભરત વગેરે ભાઈઓ, પ્રજાજનો અને અયોધ્યાવાસી ભગવાન શ્રીરામ પ્રત્યે કેવો વર્તાવ કરતા હતા? || ૨૪ ॥ ૧. સર્વત્રોસાપમાવતત્‌ ! ૨. ત્મસ્ત્રપાશેઃ 1 ૩. સર્વતોન ! 50 શ્રીમદભાગવત [૨૦૫૧ શરશુક’ 6વાચ અથાદિશદ્દ દિગ્વિજયે ભ્રાતૃંસ્િભુવનેશ્વરઃ ! આત્માનંદર્શયન્‌સ્વાનાં પુરીમૈક્ષત સાનુગઃ ॥ રપ॥ આસિક્તમાર્ગા ગન્ધોદૈઃ કરિણાં મદશીકરૈઃ । સ્વામિનંપ્રાપ્તમાલોકય મત્તાં વા સુતરામિવ || ૨૬॥ પ્રાસાદગોપુરસભાચૈત્યદેવગૃહાદિષુચ |! વિન્યસ્તહેમકલશૈઃપતાકાભિશ્ચ મણ્ડિતામ્‌ | ૨૭॥ પૂગૈઃ સવૃત્તેરમ્ભાભિઃપટ્ટિકાભિઃ સુવાસસામ્‌ ! આદર્શૈરંશુકેઃ સગિભિઃ કૃતકૌતુકતોરણામ્‌ ॥ ૨૮! તમુપેયુસ્તત્ર” તત્ર પૌરા અર્હણપાણયઃ ! આશિષો યુયુજુર્દેવ પાહીમાં પ્રાક્‌ ત્વયોદ્તામ્‌ । ૨૯॥ તતઃ પ્રજા વીક્ય પતિં ચિરાગતં દિદક્ષયોત્સૃષ્ટટૃહાઃ સ્ત્રિયો નરાઃ | આસુહ્ય હર્મ્યાણ્યરવિન્દલોચન-* શતૃપતનેત્રાઃ કુસુમૈરવાકિરન્‌ | ૩૦॥ અથપ્રવિષ્ટઃ સ્વગૃહે જુષ્ટં સ્વૈઃ પૂર્વરાજભિઃ । અનત્તાખિલકોશાટ્યમનર્ઘ્યોરપરિચ્છદમ્‌ ॥ ૩૧।। વિઠ્ઠુમોદુમ્બરદ્રારે્વેદ્ર્યસ્તમ્ભપડક્તિભિઃ ! સ્થુલૈર્મારકતેઃ સ્વચ્છેર્ભાતસ્ફટિકભિત્તિભિઃ ॥ ૩૨॥ ચિત્રસગ્મિઃ પટ્ટિકાભિર્વાસોમણિગણાંશુંકેઃ । મુક્તાફલૈશ્વિદુલ્લાસૈઃ કાન્તકામોપપત્તિભિઃ || ૩૩॥ ધૃપદીપૈઃ સુરભિભિર્મણ્ડિતં પુષ્પમણ્ડનૈઃ? । સ્રીપુમ્ભિઃ સુરસડકાશૈ્જુષ્ટં ભૂષણભૂષશૈઃ ।। ૩૪।। શ્રીશુકદેવજી કહે છે - ત્રિભુવનપતિ મહારાજ શ્રીરામે રાજ્યસિંહાસન સ્વીકાર કર્યા પછી પોતાના ભાઈઓને દિગ્વિજયની આજ્ઞા આપી અને સ્વયં પોતાના નિજજનોને દર્શન આપતા રહીને પોતાના અનુચરો સાથે નગરની દેખરેખ રાખવા લાગ્યા. રપ || તે સમયે અયોધ્યાપુરીના માર્ગો સુગંધિત જળ અને હાથીઓના મદ્િન્દુઓથી સિંચાયેલા રહેતા હતા. એવું લાગતું હતું જાણે આ નગરી પોતાના સ્જામી શ્રીસમચંદ્રજીને જોઈને અત્યંત મદ્ધેલી બની ગઈ હોધ. ॥ ૨૬ ॥ તેના મહેલો, દરવાજાઓ, સભાભવન, વિહારસ્થાનો અને દેવાલયો વગેરેમાં સુવર્ણના કળશ ‘રાખવામાં આવ્યા હતા અને અનેક સ્થાનોમાં પતાકાઓ લહેરાઈ રહી હતી. | ૨૭ | ફળથી લચેલી સોપારીઓનાં વૃક્ષો અને દીંટા સહિત ફળવાળી કેળોથી અને. જાત-જાતની ધજાઓથી જાણે અયોધ્યા નગરીએ ઉત્તમ વસ્ત્ર પહેર્યા હોય તેવી તથા દર્પલ્રોનાં અને પુષ્પમાળાઓનાં તોરણો બાંધવાથી ઉત્તમ રીતે શોભતી હતી. || ૨૮ |! તગરવાસીઓ પોતાના હાથમાં જાતજાતની ભેટો લઈને ભગવાન પાસે આવતા અને તેમને પ્રાર્થના કરતા કે, ‘હે દેવ! પહેલાં આપે જ વરાહરૂપે પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો, હવે આપ જ આનું પાલન કરો.’ || ર૯ || પરીક્ષિત! તે સમવે જ્યારે પ્રજાને ખબર પડતી કે, ઘણા સમય પછી ભગવાન શ્રીરામ અહીં પધાર્યા છે, ત્યારે બધા જ સ્ત્રી-પુરુષો તેમનાં દર્શનની લાલસાથી ઘર-દ્વાર છોડીને દોડી જતા. તેઓ ઊંચી ઊંચી અટારીઓ પર ચઢીને અતૃપ્ત નેત્રોથી કમલનયન ભગવાનને નિરખતાં નિરખતાં તેમનાં ઉપર પુષ્પો વરસાવતા હતા. 1૩૦ ॥ આ પ્રમાણે પ્રજાનું નિરીક્ષણ કરીને ભગવાન પોતાના પૂર્વના રાજાઓએ સેવેલાં સમગ્ર અનંત કોશ-ખજાનાઓથી ભરપૂર અને અનમોલ અનેક જાતના રાચ-રચીલાવાળા પોતાના રાજભવનમાં આવી જતા. ।। ૩૧ || મહેલોના દ્વારના ઉંબરા પરવાળાના બનેલા હતા. ભવનોમાં વૈદ્્યમણિના સ્તંભોની હારમાળા હતી. સ્વચ્છ મરકત મણિની ભૂમિ હતી તથા સ્ફટિકમણિની દિવાલો હતી. | ૩૨ | રંગ-બે-રંગી માળાઓ, પતાકાઓ, મણિઓનો પ્રકાશ, શુદ્ધ ચેતન જેવાં, ઉજ્જવળ મોતી, સુન્દર-સુન્દર ભોગસામગ્રી, સુગન્થિત ધુપ- દીપ તથા પુષ્યોનાં આભૂપણ્ોથી તે મહેલ ખૂબ શણગારેલા હતા. આભૂષણોને પણ સુન્દર બનાવનારા દેવતાઓ જેવાં સ્ી-પુરુષો સેવામાં લાગેલાં રહેતાં હતાં. | ૩૩-૩૪ || ૧. ભાદરાયશિસુવાચ ! ૨. ન્ગોપુરસદસ્સભાૈત્પગૃહાદિષુ 1 ૩. ન્યુસ્તતસ્તત્ર | ૪. ત્યયાડડકૃતામ્‌ | પ. ત્લોચર્ન ન હપ૦ | ૬. તથા સ્થહૈર્મારક્તેર્ભાત૦ | 9. વ્યફ્ડલેઃ | | રાઝ મમીરથજી પ્રાર્થગાવર બમવાન્‌ જિવવા માજ ઝપને સિસ્વર છારળ સરના છાત્ટલાલ્લ ૪૪ ઉઊગકોતાઉણ 1.0 ડંપ્ણ ઊળાંતંક ઉશાડરે ૦0 ઊડ ઊલ્યર્લ 27 1.૦૯ 1રહામક ધટ 319 ગતંણાાાફળાધણળઝ લમવાન્‌ શ્રીજુળ્નજી વાતતરિત્ર ( જ ) લપ્રાતા૪ 914101:4 01 1.07 ડત ડાન (4) અગનન શ્રીજુાજે તાતતતસ્ ( છા ) લાતા) છત્સાળા 0 1.070 ડત 1ણ (8). સસલન્ધજે જારામારે રાગની ત 110 1લંટ્ટડટ ૦ [11૪5 000 દલ [11501 0 [કઈઊડશાલે(ડ સ્તવવત્ર ગૌ? તિર્તથવા 5? ણ લં 005 01 9પ જિ વિના શાપ ઉપાકટ 101 (ટ સણાોતાળા 0 9ના ઝાડા) પ૯ ફળામીડટ ૦ પિણ લલ્ઝસાપકટ ૦ 1.0૮, અ૦૧૨] નવમો સ્કનધ ડિ ક્વ તસ્મિન્‌સભગવાન્‌ રામઃ સ્નિગ્ધયા પ્રિયયેષ્ટયા । રેમે સ્વારામધીરાણામૃષભઃ સીતયા કિલ । ૩૫॥। બુભુજે૧ ચ યથાકાલં કામાન્‌ ધર્મમપીડયન્‌ ! વર્ષપૂગાન્‌ બહૂન્કૃણામભિધ્યાતાડદ્વિપલ્લવઃ || ૩૬ પરીક્ષિત! ભગવાન શ્રીરામ આત્મારામ જિતેન્દ્રિય પુરુષોના શિરોમણિ છે. તે જ મહેલમાં તેઓ પોતાના પ્રાણપ્રિયા પ્રેમમથી પત્ની શ્રીસીતાજીની સાથે વિહાર કરતા હતા. ૩પ || બધાં જ સ્ત્રી-પુરુષો જેમનાં ચરણકમળોનું ધ્યાન કરતા રહે છે, તે જ ભગવાન શ્રીરામ ઘણાં વર્ષો સુધી ધર્મની મર્યાદાનું પાલન કરતા રહીને સમયાનુસાર ભોગોનો ઉપભોગ કરતા રહ્યા. 1૩૬ ॥ ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં નવમસ્કન્ધે શ્રીરામોપાખ્યાને* એકાદશોડધ્યાયઃ | ૧૧ નવમાં ર્સ્કંધ-અંતર્ગત શ્રીરામ-ઉપાખ્યાનમાંનો અગિયારમો અધ્યાય સમાપ્ત.