Śrīmad Bhāgavatam

ચંદ્રવંશનું વર્ણન

ત્રચીક, જમદગ્નિ અને પરશુરામજીનું ચરિત્ર કીયુક” હાય એલસ્ય ચોર્વશીગર્ભાત્ષડાસન્ઞાત્મજા નૃપ | આયુઃશ્રુતાયુઃ સત્યાયૂ રયોડથ વિજયો જયઃ ॥ ૧।।
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

પ૭ ચૌદમો અધ્યાય ચંદ્રવંશનું વર્ણન શયુક 6૧૨ શ્રીશુકદેવજીએ કહ્યું - પરીક્ષિત! હવે હું તમને અથાતઃ શ્રૂયતાં રાજન્‌ વંશઃ સોમસ્ય પાવનઃ । યસ્મિજ્ષૈલાદયો ભૂપાઃ કીર્ત્યન્તે પુણ્યકીર્તયઃ ॥ ૧।। ચન્દ્રમાના પવિત્ર વંશનું વર્ણન સંભળાવું છું. આ વંશમાં પુરૂરવા વગેરે મોટા-મોટા પવિત્રકીર્તિ રાજાઓનું યશગાન કરવામાં આવે છે. 1૧ ॥ ૧. ત્સ્યાભૂત્‌ ! ૨. વ્દુપગુરૂ્વચિનિક | ૩. વીતિહવ્યો ! ૪. બહુલાખ્યો ! પ. જનક્વંશસ્ત્રયોન | ક્ઠ શ્રીમદભાગવત [અ૦ ૧૪ સહસ્રશિરસઃ પુંસો નાભિહ્રદસરોરુહાત્‌ | જાતસ્યાસીત્સુતો ધાતુરત્રિઃ પિતૃસમો ગુણૈઃ || ૨!! તસ્ય દંગ્ભ્યોડભવત્યુત્રઃ સોમોડમૃતમયઃ કિલ | વિપ્રૌષધ્યુડુગણાનાં બ્રહ્મણા કલ્પિતઃ પતિઃ || ૩॥ સોડયજદ્‌ રાજસૂયેન વિજિત્ય ભુવનત્રયમ્‌ પત્ની બૃહસ્પતેર્દ્પાત્તારાં નામાહરદ્‌ બલાત્‌ ॥૪॥। યદાસદેવગુરુણા યાચિતોડભીક્ષણશો મદાત્‌ । નાત્યજત્‌ તત્કૃતે જજ્ઞે સુરદાનવવિગ્રહઃ || ૫।। શુક્રો બૃહસ્પતેર્હેષાદગ્રહીત્‌* સાસુરોડુપમ્‌ | હરો ગુરુસુતં સ્નેહાત્સર્વભૂતગણાવૃતઃ || ૬॥ સર્વદેવગણોપેતો મહેન્દ્રો ગુરુમન્વયાત્‌ | સુરાસુરવિનાશોડભૂત્સમરસ્તારકામયઃ ॥૭॥ નિવેદિતોડથાદ્વિરસા સોમંનિર્ભત્સ્ય વિશ્વકૃત્રે । તારાં સ્વભર્ત્ પ્રાયચ્છદન્તર્વત્નીમવૈત્પતિઃ ॥ ૮॥ ત્યજ ત્યજાશુ દુષ્પ્રશે મત્ક્ેત્રાદાહિતં પરેઃ । નાર્હ ત્વાં ભસ્મસાત્કુર્યા સિય સાન્તાનિકઃ સતિ | ૯! તત્યાજ વ્રીડિતા તારા કુમાર કનકપ્રભમ્‌ ! સ્પૃહામાડ્વિરસશ્ચરક્રે કુમારે સોમ એવ ચ || ૧૦॥ મમાયંન તવેત્યુચ્ચૈસ્તસ્મિન્‌ વિવદમાનયોઃ ! પપ્રચ્છુર્તરષયો દેવા નૈવોચે વ્રીડિતા તુ સા || ૧૧॥॥ કુંમારો માતરં પ્રાહ કુપિતોડલીકલજ્જયા | કિં ન વોચસ્યસકૃત્તે આત્માવદયં વદાશુ મે ॥ ૧૨! સ/4જારો મસ્તકવાળા વિરાટ પુરુષ નારાયણના નાભિ- સરોવરના કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. બ્રહ્માજીના પુત્ર થયા અત્રિ. તેઓ પોતાના ગુણોને કારણે બ્રહ્માજી જેવા જ હતા. || ર |! તે જ અત્રિના નેત્રોમાંથી અમૃતમય ચન્દ્રમાનો જન્મ થયો. બ્રહ્માજીએ ચન્દ્રમાને બ્રાહ્મણો, ઔષધિઓ અને નક્ષત્રોના અધિપતિ બનાવ્યા. | ૩ ॥ તેમણે ત્રશે લોક ઉપર વિજયપ્રાપ્ત કર્યો અને રાજસૂવ યશ કર્યો. તેથી તેમનું અભિમાન વધી ગયું અને તેમણે બળપૂર્વક બૃહસ્પતિજીનાં પત્ની તારાનું હરણ કર્યું, |! ૪ । દેવગુરુ બૃહસ્પતિજીએ પોતાનાં પત્નીને પાછાં આપી દેવા માટે તેમની પાસે વારંવાર યાચના કરી, પરંતુ, તેઓ એટલા મદાન્ધ થઈ ગયા હતા કે તેમણે કોઈ રીતે જૃહસ્પતિજીનાં પત્નીને પાછાં ન આપ્યાં. આના કારણે દેવતા અને દાનવો વચ્ચે ઘોર સંગ્રામ થયો. |! પ. શુકાચાર્યજીએ બૃહરપતિજી પરના દ્ેષને કારણે અસુરો સહિત ચન્દ્રમાનો પક્ષ લીધો અને મહાદેવજીએ સ્નેહવશ સમસ્ત ભૂતગણો સાથે પોતાના વિધાગુરુ અંગિરાજીના પુત્ર બૃહસ્પતિજીનો પક્ષ લીધો. || ૬ |! દેવરાજ ઇન્દ્રેપણ સઘળા દેવતાઓ સાથે પોતાના ગુરુ બૃહસ્પતિનો જ પક્ષ લૌધો. આ પ્રમાણે તારા (બૃહસ્પતિજીના પત્ની)ના નિમિત્તથી દેવતાઓ અને અસુરોનો સંહાર કરનારો થોર સંગ્રામ થયો. |! ૭ || ત્યારપછી અંગિરા ગ&ષિએ બ્રહ્માજી પાસે જઈને આ યુદ્ધ રોકવાની પ્રાર્થના કરી. આથી બ્રહ્માજીએ ચન્દ્રમાને બહુ, ધમકાવ્યા ફટકાર્યા ત્યારે તારાને તેના પતિ બૃહસ્પતિજીને સોંપી કીધાં. જ્યારે બૃહસ્પતિજીને એ ખબર પડી કે તારા તો ગર્ભવતી છે,ત્યારે તેમશે કહ્યું - ॥ ૮ ॥‘દુષટ સી! પરપુરુષના સ્થાપેલા ગર્ભને તારે માર ક્ષેત્રમાંથી જલદી છોડી દેવો જોઈએ,તેનો તુરત ત્યાગ કરી દે. ડરીશ નહીં, હું તને શાપ આપીને ભસ્મ કરતો નથી, કારણ કે એક તો તું સ્ત્રી છે અને બીજું, મને પણ સંતાનની કામના છે. દેવી હોવાને કારણે તું નિર્દોષ પણ છે.’ | ૯ ॥ || પોતાના પતિની વાત સાંભળીને તારા અત્યંત લજિજિત થઈ. તેલ્રે સુવર્ણના જેવી કાન્તિવાળો એક બાળક પોતાના ગર્ભથી અલગ કરી દીધો. તે બાળકને જોઈને ચન્દ્રમા અને બૃહસ્પતિ

  • બન્ને મોહિત થઈ ગયા અને બન્ને તેને પ્રાપ્ત કરવાની ઇચ્છા ધરાવવા લાગ્યા. |! ૧૦ ।। હવે તેઓ એક-બીજા સાથે ઉચ્ચસ્વરે વિવાદ કરવા લાગ્યા કે, “આ પુત્ર મારો મનાય છે, મને મળવો જોઈએ, તમને ન મળે.’ ત્યારે ઝ#પધિઓ અને દેવતાઓએવતારાને પૂછયું કે ‘આ કોનો પુત્ર છે” પરંતુ લજ્જાવશ તારાએ કોઈ ઉત્તર ન આપ્યો. || ૧૧ || બાળકે પોતાની માતાની જૂકી લજ્જાથી ક્રોધિત થઈને કહ્યું - ‘અરે, તું કહેતી કેમ નથી? તું તારું કુકર્મ મને જલદી બતાવી દે.’ ૧૨ | 3, વ્કગ્રહીદસુરોદયમ્‌ । ૨. વિશ્વરાટ્‌ । અ૦૧૪] નવમો સ્કનધ _ ક7 બ્રહ્માતાંય રહઆહૂય સમપ્રાક્ષીચ્ચ સાન્ત્વયન્‌ | સોમસ્યવેત્યાહ શનકેઃ સોમસ્તં તાવદગ્રહીત્‌ | ૧૩॥। તસ્યાત્મયોનિરકૃત બુધ ઇત્યભિધાં નૃપ । બુદ્ધયા ગમ્ભીરયા યેન પુત્રેણાપોડુરાણ્મુદમ્‌ ॥ ૧૪ તતઃ પુરૂરવા જજ્ઞે ઇલાયાં ય ઉદાહૃતઃ | તસ્ય રૂપગુણૌદાર્યશીલદ્રવિણવિક્રમાન્‌ | ૧૫॥ શ્રુત્વોર્વશીન્દ્રભવને ગીયમાનાન્‌ સુરર્ષિણા ! તદન્તિકમુપેયાય દેવી સ્મરશરાર્દિતા । ૧૬! મિત્રાવરુણયોઃ શાપાદાપન્ના નરલોકતામ્‌ | નિશમ્ય* પુરુષશ્રેષ્ઠં કન્દર્પમિવ રૂપિણમ્‌ ! ધૂતિં વિષ્ટભ્ય લલના ઉપતસ્થે તદન્તિકે || ૧૭॥ સ તાં વિલોક્ય નૃપતિર્હષેણોત્ફુલ્લલોચનઃ । ઉવાચ શ્લક્ષ્ણયા વાચા દેવી હૃષ્ટતનૂરુહઃ ॥ ૧૮ ચજોવાચ સ્વાગતં તે વરારોહે આસ્યતાં કરવામ કિમ્‌ । સંરમસ્વ મયાસાકં”રતિ્નો શાશ્ચવતીઃસમાઃ ॥ ૧૯ ઉરવયુવાચ કસ્યાસ્ત્વયિ ન સજ્જેત મનો દંષ્ટિશ્ચ સુન્દર । યદક્નાન્તરમાસાધ ચ્યવતે હ રિરંસયા || ર૦ એતાવુરણકૌ રાજન્ન્યાસૌ રક્ષસ્વ માનદ । સંરંસ્યે ભવતાર્સાર્કશ્લાઘ્યઃસ્રીણાં વરઃ સ્મૃતઃ || ૨૧॥। તે વખતે બ્રહ્માજીએ તારાને એકાંતમાં બોલાવીને ઘણું- ઘણું સમજાવીને પૂછયું. ત્યારે તારાએ કહ્યું - “ચન્દ્રમાનો.’ તેથી ચન્દ્રમાએ તે બાળકને લઈ લીધો. ।। ૧૩ ॥ પરીક્ષિત! બ્રહ્માજીએ તે બાળકનું નામ “બુધ’ રાખ્યું, કેમકે તેની બુદ્ધે બહુ જ ગંભીર હતી. આવો પુત્ર મળી જવાથી ચંદ્રમાને ખૂબ આનંદ થયો. 1૧૪ || પરીક્ષિત! બુધ દ્વારા ઇલાના ગર્ભથી પુરૂરવાનો જન્મ થયો એ વાત હું તમને પહેલાં કહી ચૂક્યો છું. એક વાર ઇન્દ્રની સભામાં દેવર્ષિ નારદજી પુરૂરવાના રૂપ, ગુણ, ઉદારતા, શીલ-સ્વભાવ, ધન-સંપત્તિ અને પરાક્રમનું ગાન કરી રહ્યા હતા. તે સાંભળીને ઉર્વશીના મનમાં કામભાવનો. ઉદય થઈ ગયો /અને તેનાથી પીડિત થઈને તે દેવાંગના પુરૂરવા પાસે ચાલી આવી. !1૧૫-૧૬ ॥ જોકે ઉર્વશીને મિત્રાવરુણના શાપથી જ મૃત્યુલોકમાં આવવું પડ્યું હતું. /છતાં પુરુષશિરોમણિ પુરૂરવા સાક્ષાત કામદેવની જ મૂર્તિ જેવા સુંદર છે - આ સાંભળીને સુર-સુંદરી ઉર્વશીએ ધૈર્ય ધારણ ક્યું અને તે તેમની પાસે ચાલી આવી. || ૧૭ || દેવાંગના ઉર્વશીને જોઈને પુરૂરવાનાં નેત્રો હર્ષથી ખીલી ઊઠ્યાં. તેમના શરીરમાં રોમાંચ થઈ ગયો. તેમણે અત્યંત મધુરવાણીથી કહ્યું- 1૧૮ ॥ શજા પુરૂરવાએ કહ્યું — સુંદરી! તારું સ્વાગત છે. બેસ, હું તારી શું સેવા કરું? તું મારી સાથે વિહાર કર અને આપણા બન્નેનો આ વિહાર અનંતકાળ સુધી ચાલતો રહે.॥૧૯ ॥ ઉર્વશીએ કહ્યું - “રાજન્‌! તમે સૌંદર્યની મૂર્તિ જેવા છો. ભલા, એવી કોણ કામિની છે, જેની દષ્ટિ અને મન તમારામાં આસક્ત ન થઈ જાય? કેમકે તમારી પાસે આવીને મારું મન તમારી સાથે વિલાસની ઈચ્છાથી પોતાનું ધૈર્ય ખોઈ બેઠું છે. ૨૦ || રાજન્‌! જે પુરુષ રૂપ-ગુણ વગેરેથી પ્રશંસનીય હોય છે, તે જ સ્ત્રીઓને પસંદ હોય છે. તેથી હું તમારી સાથે અવશ્ય વિહાર કરીશ. પરંતુ મારા પ્રિય મહારાજ! મારી એક શરત છે. હું તમને અનામતના રૂપમાં ઘેટાનાં બે બચ્ચાં સોપું છું. તમે તેની રક્ષા કરજો. 1 ર૧ || ૧. તારાં સમાહ્ય | ૨. નિશામ્ય ! ૩. સાર્ઢ સુરતિઃ શાન | ૪. તતા શશ્રચ્ક્લાઘ્યઃ | કક શ્રીમદભાગવત _ [અ૦૫૪ યૃતંમેવીર ભ્ય સ્યાકેકે ત્વાડન્યત્ર મૈથુનાત્‌ | વિવાસસં તત્‌ તથેતિ પ્રતિપેદે મહામનાઃ || ર૨॥। અહો રૂપમહો ભાવો નરલોકવિમોહનમ્‌ | કો ન સેવેત મનુજો દેવી ત્વાં સ્વયમાગતામ્‌ | ૨૩॥ તયા સ પુરુષશ્રેષ્ઠો રમયન્ત્યા યથાર્હતઃ | રેમે સુરવિહારેષુ કામં ચૈત્રરથાદિષુ || ૨૪1! રમમાણસ્તયા દેવ્યા પ્્મકિગ્જલ્કગન્ધયા | તન્મુખામોદમુષિતો મુમુદેડહર્ગણાન્બહૂન્‌ 1 ૨૫॥ અપશ્યુર્વશીમિન્દ્રો ગન્ધર્વાન્‌ સમચોદયત્‌ ! ઉર્વશીરરહેતં મહ્યમાસ્થાર્ન નાતિશોભતે || ર૬॥ તે ઉપેત્ય મહારાત્રે તમસિ પ્રત્યુપસ્થિતે | ઉર્વશ્યા ઉરણૌ જહુર્ન્યસ્તો રાજનિ જાયયા ॥ ૨૭।। નિશમ્યાક્રન્દિતં દેવી પુત્રયોર્નીયમાનયોઃ ! હંતાસ્મ્યર્ઢ કુનાથેન નપુંસા વીરમાંનેના || ૨૮॥ યદ્શ્રમ્ભાદહે નષ્ટા હતાપત્યા ચ દસ્યુભિઃ ! યઃશેતેનિશિ સન્ત્રસ્તો યથા નારીદિવાપુમાન્‌ || ૨૯ ઇતિ વાક્સાયકેર્વિદ્રઃ પ્રતોત્તૈરિવ કુગ્જરઃ | નિશિનિસિંશમાદાય વિવસ્ોડભ્યદ્રવદ્‌ રષા || ૩૦॥ તેવિસૃજ્યોરણૌલતત્ર વ્યદ્યોતન્ત સ્મ વિધુતઃ૨ । આદ્ય મેષાવાયાન્તં નગ્નમૈક્ષતસા પતિમ્‌ ॥ ૩૧ એલોડપિ શયનેજાયામપશ્યન્‌ વિમનાઇવ | તચ્ચિત્તો વિહ્લઃશોચન્બભ્રામોન્મત્તવન્મહીમ્‌ | ૩૨ | વીરશિરોમણિ! હું માત્ર ધીનો જ આહાર કરીશ અને સહવાસ સિવાય બીજા કોઈ પણ સમયે હું તમને વસ્ત્રથી વિભૂષિત જજોઈશ.’ પરમ મનસ્વી પુરૂરવાએ “બહુસારું’ એમ કહી તેની શરત સ્વીકારી લીધી. ॥ ૨૨ |! અને ફરી ઉર્વશીએ કહ્યું, ‘તમારું આ સૌદર્ય અદ્દભુત છે.’ પુરૂરવાએ કહ્યું - “દેવી! તમારો ભાવ અર્લાકિક છે, એ તો સમસ્ત માનવસૃષ્ટિને મોહિત કરનારો છે. અને હે દેવી! કૃપા કરીને તમે સ્વયં અહીં આવ્યાં છો.પછી,એવો કોણ મનુષ્ય છે જે તમને નસ્વીકારે? | ૨૩ ॥ ॥ પરીક્ષિત! ત્યારે ઉર્વશી કામશાસ્ત્ર પ્રમાણે પુરુષશ્રેષ્ઠ પુરૂરવા સાંથે વિહાર કરવા લાગી. એ બન્ને દેવતાઓનાં વિહાર-સ્થાનો ચૈત્રરથ, નન્દનવન વગેરે ઉપવનોમાં સ્વચ્છન્દ વિહાર કરવા લાગ્યાં. || ર૪ || દેવી ઉર્વશીના અંગમાંથી કમ્લ-કેસર જેવી સુગંધ નીકળતી હતી. તેની સાથે રાજા પુરૂરવાએ જા વર્ષો સુધી આનંદ-વિહાર કર્યો. તેઓ ઉર્શીનું. સુવાસિત મુખ જોઈને પોતાની સુધ-બ્ધ ખોઈ બેઠા હતા. ॥ ર૫ ॥ અહીં સ્દર્ગમાં જ્યારે ઇન્દરએ ઉર્વશીને જોઈ નહીં ત્યારે તેને લાવવા માટે ઇન્દ્રએ ગન્યર્વાને મોકલ્યા અને કહ્યું - “ઉર્વશી વિના મને આ સ્વર્ગનો સભામંડપ નીરસ લાગે છે.’॥ રદ- તે ગન્ધર્વો મધ્યરાત્રિના ઘોર અંધકારમાં ત્યાં ગયા અને રાજાની પાસે અનામત્ત તરીકે રાખેલાં બે થેટાં ચોરીને ભાગી ગયા. !! ર૭ ॥ ઉર્વશીએ જ્યારે ગન્યર્વા દ્વારા લઈ જવાતાં પોતાના પુત્ર જેવા પ્રિય બે ઘેટાંઓની બે-બે સાંભળી ત્યારે તે બોલી ઊઠી કે, અરે, આ કાયરને મારો સ્વામી બનાવીને હું મરાઈ ગઈ. સા નપુંસક પોતાને મોટો વીર માને છે. આ મારાં ઘેટાંને પશ ન બચાવી શક્યો. !! ૨૮ | આના પર વિશ્વાસ મૂકવાને લીધે લુટારુઓ મારા બચ્ચાંને લૂંટીને લઈ જઈ રહ્યા છે. હું તો મરી ગઈ. જુઓ તો ખરા! આ દિવસે તો પુરુષ જેવો છે પરંતુ રાત્રિના સમયે સ્ત્રીઓની જેમ ડરપોક થઈને સૂઈ રહે છે.’ |! ૨૯ || પરીક્ષિત! જેમ હાથીને કોઈ, અંકુશથી વીંધી નાખે તે જ રીતે ઉર્વશીએ તેનાં વાગ્બાણોથી, રાજાને વીંધી નાખ્યો. રાજા પુરૂરવાને અત્યંત ક્રોધ આવ્યો અને હાથમાં તલવાર લઈને જે અવસ્થામાં સૂતા હતા તે જ અવસ્થામાં તેઓ તે તરફ દોડી ગધા. | ૩૬ || ગન્યર્વોએ રજાને આવતા જોઈને તે ઘેટાંઓને તો ત્યાં છોડી દીધાં અને. સ્વયં વીજળીની જેમ પ્રકાશ પાથરવા લાગ્યા. જ્યારે રાજા પુરૂરવા ઘેટાંને લઈને પાછા આવ્યા ત્યારે ઉર્વશીએ તે પ્રકાશમાં ચજાને વસ્ત્રાભૂષણ ધારણ કર્યા વિનાની અવસ્થામાં જોઈ લીધા. (બસ, તે તુરત જ તેમને છોડીને ચાલી ગઈ.) !! ૩૧ 1 પરીક્ષિત! રાજા પુરૂરવાએ જ્યારે પોતાના શયનખંડમાં પોતાની પ્રિપતમા ઉર્વશીને જોઈ નહીં તો તેઓ ઉદાસ થઈ ગયા. તેમનું પિત્ત ઉર્વશીમાં જ રહેલું હતું. તેઓ ઉર્વશી માટે શોકમગ્ન થઈ ગયા અને ઉન્મત્તની જેમ પૃથ્વી પર આમ-તેમ ૧. તથા વૈતિ | ૨. વિક્ષતાઃ ! ૩. વિક્લવઃ ! અ૦૧૪] નવમો સ્કન્ધ 59 સતાં વીક્ષ્ય કુરુક્ષેત્રે સરસ્વત્યાં ચ તત્સખીઃ | પગ્ચ પ્રહષ્ટવદનાઃ પ્રાહ સૂક્ત પુરૂરવાઃ || ૩૩॥ અહો જાયે તિષ્ઠ તિષ્ઠ ઘોરે ન ત્યક્તુમર્હસિ । માં ત્વમદ્યાપ્યનિર્વૃત્ય વચાંસિ કૃણવાવહે || ૩૪॥। સુદેહોડયં પતત્યત્ર દેવિ દૂરં હતસ્ત્વયા* । ખાદન્ય્યેનંવૃકા ગૃધ્રાસ્ત્વત્્રસાદસ્ય નાસ્પદમ્‌ || ૩૫॥ ઉ્વશયુવ૨ મામૃથાઃપુરુષોડસિત્વંમા સ્મ ત્વાડધુર્વકાઇમે । કવાપિ સખ્યંન વૈ સ્ત્રીણાં વૃકાણાં હૃદયં યથા ।। ૩૬।। સિયોહ્યકરુણાઃફૂરા દુર્મર્ષાઃ૨ પ્રિયસાહસાઃ | અત્ત્યલ્યાર્થેડપિ વિશ્રબ્ધં પતિં ્રાતરમપ્યુત || ૩૭॥ વિધાયાલીકવિશ્રમ્ભમજ્ઞેષુ ત્યક્તસૌહદાઃ | નવં નવમભીપ્સન્ત્યઃ પુંશ્ચલ્યઃ સ્વૈરવૃત્તયઃ ॥ ૩૮ સંવત્સરાન્તે હિ ભવાનેકરાત્રં મયેશ્વર | વત્સ્યત્યપત્યાનિચ તે ભવિષ્યન્ત્યપરાણિ ભોઃ ॥ ૩૯॥ અન્તર્વત્નીમુપાલક્ષ્ય દેવી સ પ્રયયૌ પુરમ્‌ | પુનસ્તત્ર ગતોડબ્દાન્તે ઉર્વશી વીરમાતરમ્‌ | ૪૦॥ ઉપલભ્ય મુદાયુક્તઃ સમુવાસ” તયા નિશામ્‌ । અધૈનમુર્વશી પ્રાહ કૃપણ વિરહાતુરમ્‌ 1૪૧॥ ગન્ધર્વાતુપધાવેમાંસ્તુભ્યં દાસ્યન્તિ મામિતિ | તસ્ય સંસ્તુવતસ્તુષ્ટા અગ્નિસ્થાલી દદુર્તપ । ઉર્વશી મન્યમાનસ્તાં સોડબુધ્યત ચરન્‌વને ॥૪૨॥ ભટકવા લાગ્યા ૩૨ || એક દિવસ કુસ્ક્ષેત્રમાં સરસ્વતી નદીના કિનારે ઉર્વશી અને તેની પાંચ પ્રસન્નવદના સખીઓને તેમણે જોઈ અને ખૂબ મધુર વાણ્ીમાં.કહ્યું- ॥૩૩ || ‘પ્રિયા! કણભર ઊભી રહે. એક-વાર મારી વાત માની લે. નિષ્ઠુર! હવે આજે-લો મને સુખી કર્યા વિના જઈશ નહીં. આવ, આપશે બન્ને કંઈક વાતો તો. કરી લઈએ. ॥ ૩૪11 દેવી! હવે આ શરીર પર તારી કૃપાદષ્ટિ રહી- નથી, તેથી તેને તેં દૂર ફેંકી દીધું છે. તેથી મારું આ સુંદર શરીર હવે અહીં જ ઢગલો થઈ જશે અને ગીધ-વરુઓ તેને ખાઈ જશે.’ ૩૫ | ઉર્વશીએ કહ્યું - રાજન્‌! તમે પુરુષ છો. આ પ્રમાણે. મરશો નહે. જુઓ, આ વરુઓ ખરેખર તમને ખાઈ ન્‌ જાય! સ્રીઓ કોઈની મિત્ર હોતી નથી. સ્રીઓનું ફદય અને વરુઓનું ફૃદય બિલકુંલ એકસરખું હોય છે. || ૩૬ || સ્રીઓ નિર્દય હોય છે. કૂરતા તો તેમનામાં સ્વાભાવિક રીતે જ હોય છે. નાની સરખી વાતમાં ચિડાઈ જાય છે અને પોતાનાં સુખ માટે મોટાં-મોટાં સાહસનાં કામ કરી બેસે છે. ઘોડા સરખા સ્વાર્થ માટે વિશ્વાસ આપીને પોતાના પતિ અને ભાઈઓને મારી નાખે છે. | ૩૭ || એમના હૃદયમાં સુહદભાવ તો હોતો જ નથી. ભલા-ભોળા લોકોને ખોટો-ખરો વિશ્વાસ આપીને રહેંસી નાખે છે અને નવા- નવા પુરુષોની લાલચમાં કુલટા અને સ્વેચ્છાચારી બની જાય છે. 1૩૮ | રાજન્‌! તમે ધૈર્ય ધારણ કરો. તમે રજેશ્વર છો. ગભરાઓ નહીં. દર વર્ષે એક રાત તમે મારી સાથે રહેશો, ત્યારે મારાથી બીજાં સંતાનો તમને પ્રાપ્ત થશે. | ૩૯ || જા પુરૂરવાએ જોયું કે, ઉર્વશી ગર્ભવતી છે, તેથી તેઓ પોતાની રાજધાનીમાં પાછા વળ્યા. એક વર્ષ પછી પાછા ત્યાં ગયા. ત્યારે ઉર્વશી એક વીર પુત્રની માતા બની ચૂકી હતી. || ૪૦ || ઉર્વશીના મળવાથી પુરૂરવાને બહુ આનંદ થયો અને એક રાત તેઓ તેની સાથે રહ્યા. મ્રાતઃકાળમાં જ્યારે તેઓ વિદાય થવા લાગ્યા ત્યારે વિરહના દુઃખથી તેઓ અત્યંત રાંક બની ગયા. ઉર્વશીએ તેમને કહ્યું- 1૪૧ ॥ ‘તમે આ ગન્ધર્વોની સ્તુતિ કરો, ઇચ્છે તો તેઓ તમારા હાથમાં મને સોંપી શકે છે, ત્યારે રાજાએ ગન્ધર્વોની સ્તુતિ કરી. પરીક્ષિત! રાજા પુરૂરવાની સ્તુતિથી પ્રસન્ન થઈને ગન્ધર્વોએ તેમને એક અગ્નિ-સ્થાલી 1એટલે કે અગ્નિ સ્થાપન કરવાનું પાત્ર આપ્યું. રાજા તેને જ ઉર્વશી સમજ્યા, તેથી તેને હૃદય સાથે લગાડીને એક વનથી બીજા વનમાં ઘૂમવા લાગ્યા. !| ૪૨ ॥ ૧. ત્વયા હૃતઃ ! ૨. દુર્મુખાઃ । ૩. સ ઉવાસ ! 60 શ્રીમદભાગવત [અ૦૧૫ સેસ્થાલીન્યસ્યવનેગત્વા ગૃહાનાધ્યાયતો નિશિ | ત્ૈતાયાં સમ્પ્રવૃત્તાયાં મનસિ ત્રય્યવર્તત | ૪૩॥ સ્થાલીસ્થાનં ગતોડશ્રત્યંશમીગર્ભ વિલક્ષ્ય’ સઃ । તેન દ્વે અરણી કૃત્વા ઉર્વશીલોકકામ્યયા || ૪૪॥। ઉર્વશીં મત્ત્રતો ધ્યાયશ્ઞધરારણિમુત્તરામ્‌ ! આત્માનમુભયોર્મધ્યે યત્તત્પ્રજનનં પ્રભુઃ | ૪૫॥ તસ્યનિર્મન્થનાજ્જાતો જાતવેદા વિભાવસુઃ ! ત્રય્યા સવિધયા રાજ્ઞા પુત્રત્વે કલ્પિતસ્ત્રિવૃત્‌ ॥ ૪૬॥| તેનાયજત યકજ્ઞેશં૨ ભગવન્તમધોક્ષજમ્‌ | ઉર્વશીલોકમન્વિચ્છન્‌ સર્વદેવમયં હરિમ્‌ 1૪૭! એક એવ પુરા વેદઃ પ્રણવઃ સર્વવાડ્મયઃ | દેવોનારાયણો નાન્ય એકોડગ્નિર્વર્ણ એવચ ॥૪૮॥ પુરૂરવસ એવાસીત્ત્રયી ત્રેતામુખે નૃપ । અગ્નિના પ્રજયા રાજા લોકં ગાન્ધર્વમેથિવાન્‌ ॥ ૪૯॥ જ્યારે તેમને ભાન આવ્યું ત્યારે તેઓ તે સ્થાલી (પાત્ર)ને. વનમાં છોડીને પોતાના નગરમાં પાછા આવ્યા અને રાત્રિના સમયે ઉર્વશીનું ધ્યાન કરતા રહ્યા. આ રીતે જયારે ત્રેતાયુગનો. પ્રારંભ થયો, ત્યારે તેમના હૃદયમાં ત્રણે વેદ પ્રગટ થયા. || ૪૩ | પછી તેઓ તે સ્થાન પર ગયા, જ્યાં તેમણે. અગ્તિપાત્ર છોડ્યું હતું. હવે તે સ્થાન પર શમીવૃક્ષના ગર્ભમાં એકપીપળાનું વૃક્ષ ઊગી નીકળ્યું હતું, તેને જોઈને તેમણે તેનાથી બે અરણિ-કાષ્ઠ બનાવ્યાં. પછી તેમણે ઉર્વશીલોકની કામનાથી નીચેના અરણિને ઉર્વશી અને ઉપરના અરણિને પુરૂરવા અને વચ્ચેના કાષ્ઠને પુત્રરૂપે ચિંતન કરતા રહીને અગ્નિ પ્રજજવલિત કરનારા મંત્રોથી મંથન કર્યું. ! ૪૪-૪૫ ॥ તેમના મંથનથી “જાતવેદા’ નામનો અગ્નિ પ્રગટ થયો, રાજા પુરૂરવાએ અગ્નિદેવતાને ત્રથીવિદ્યા દ્રારા આહૂવનીય, ગાર્હપત્પ અને દહિલ્રાગ્નિ — આ ત્રણ ભાગમાં વિભક્ત કરીને પુત્રરૂપે સ્વીકાર કરી લીધો. !! ૪૬ ।| પછી ઉર્વશીલોકની ઇચ્છાથી પુરૂરવાએ તે ત્રણે અગ્નિઓ દ્વારા સૂર્વદેવસ્વરૂપ ઇન્દ્રિયાતીત અગ્નિપતિ ભગવાન શ્રીહરિનું યજન કર્યું. | ૪૭ || પરીક્ષિત! ત્રેતાયુગ પહેલાં સત્યુગમાં એકમાત્ર પ્રણવ (કાર) જ વેદ હતો. બધા વેદ-શાસ્ત્રો તેના જ અંતર્ભત હતાં. દેવતા એકમાત્ર નારાયણ હતા, બીજું કોઈ ન હતું. અગ્નિ પણ ત્રણ નહીં, માત્ર એક જ હતો અને વર્શ પણ માત્ર એક હંસ જ હતો. || ૪૮ !! પરીક્ષિત! ત્રેતાના પ્રારંભમાં પુરૂરવાથી જ વૈદત્રયી અને અગ્નિત્રયીનો આવિર્ભાવ થયો. રાજા પુરૂરવાએ અગ્નિનો સંતાનરૂપે સ્વીકાર કરીને ગંધર્વલોકની પ્રાપ્તિ કરી. 1૪૯ || — ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમરહસ્યાં સંહિતાયાં નવમસ્કન્ધે એલોપાખ્યાને ચતુર્દશોડધ્યાયઃ ॥ ૧૪॥ નવમા સ્કંધ-અંતર્ગત એલ-ઉપાખ્યાનમાંનો ચૌદમો અધ્યાય સમાપ્ત.