દ સત્તરમો અધ્યાય મહારાજ પરીક્ષિતે કરેલું કળિયુગનું દમન સૂત ઉવાચ તત્ર ગોમિથુનં રાજા હન્યમાનમનાથવત્ | દણ્ડહસ્તં ચ વૃષલં દદંશે નૃપલાગ્છનમ્ ॥ ૧।। સૂતજી કહે છે - હે શૌનક્જી! ત્યાં પહોંચીને રાજા પરીક્ષિતે જોયું કે એક રાજવેશધારી શૂ્રે હાથમાં ડંડો લીેલો છે અને ગાય તથા બળદની એક જોડને એવી રીતે પીટતો રહ્યો છે કે જાણે તેમનો કોઈ માલિક છે જ નહીં. (૧) ૧. પ્રા. પા. - યદનિશ 1 ૨. પ્રા. પા. - તપોવ્રતધરા ભગવ. ! ૩. પ્રા. પા. - તપોવિભૂતિ । ૪. પ્રા. પા. - પારિક્ષિતે પોડના 112 શ્રીમદભાગવત [અ૦૧૭ વૃષ મૃણાલધવલં મેહન્તમિવ બિભ્યતમ્ | વેપમાનં પદૈકેન સીદન્તં શૂદ્રતાડિતમ્’ || ૨॥ ગાં ચ ધર્મદુઘાં દીનાં ભૃશં શૂદ્રપદાહતામ્ ! વિવત્સાં સાશ્રુવદનાં ક્ષામાં ૨ યવસમિચ્છતીમ્ | ૩! પપ્રચ્છ રથમારૂઢઃ કાર્તસ્વરપરિચ્છદમ્ | મેઘગમ્ભીરયા વાચા સમારોપિતકાર્મુકઃ | ૪।। કસ્ત્વં મચ્છરણે લોકે બલાદ્ધંસ્યબલાન્ બલી । નરદેવોડસિ વેષેણ નટવત્કર્મણાડદ્રિજઃ | ૫॥ યસ્ત્વં કૃષ્ણે ગતે દૂરં સહ ગાણ્ડીવધન્વના | શોચ્યોડસ્યશોચ્યાન્ રહસિપ્રહરન્વધમર્હસિ || ૬।। ત્વં વા મૃણાલધવલઃ પાદૈર્ન્યૂનઃ પદા ચરન્ ! વૃષરૂપેણ કિં કશ્ચિદ્ દેવો નઃ પરિખેદયન્ 1 ૭॥ ન જાતુ પૌરવેન્દ્રાણાં દોર્દણ્ડપરિરમ્ભિતે | ભૂતલેડનુપતન્ત્યસ્મિન્ વિના તેપ્રાણિનાં શુચઃ ॥ ૮॥ મા સૌરભેયાનુશુચો વ્યેતુ તે વૃષલાદ્ ભયમ્ ! મા રોદીરમ્બ ભદ્રં તે ખલાનાં મયિ શાસ્તરિ || ૯॥ યસ્યરાષ્ટ્રેપ્રજાઃ સર્વાસ્રસ્યન્તે” સાધ્યસાધુભિઃ । તસ્ય મત્તસ્ય નશ્યન્તિ કીર્તિરાયુર્ભગો ગતિઃ । ૧૦॥। એષરરાજ્ઞાં* પરો ધર્મો હ્યાર્તાનામાર્તિનિગ્રહઃ । અત એનં વધિષ્યામિ ભૂતઠુહમસત્તમમ્ || ૧૧।। કોડવૃશ્ચત્તવ પાદાંસ્રીન્ સૌરભેય ચતુષ્પદ’ । માભૂવંર્ત્વાદંશા રાષ્ટ્ર રાશાં કૃષ્ણાનુવર્તિનામ્ || ૧૨ આખ્યાહિ વૃષ ભદ્રં વઃ સાધૂનામકૃતાગસામ્ ! આત્મવૈરૂપ્યકર્તારં પાર્થાનાં કીર્તિદૂષણમ્ ॥ ૧૩॥ જનેડનાગસ્યઘં યુગ્જન્ સર્વતોડસ્ય ચ મદ્ધયમ્ સાધૂનાં ભદ્રમેવ સ્યાદસાધુદમને કૃતે | ૧૪॥ તે શ્વેત રંગનો બળદ કમળતંતુની જેમ એક પગે ઊભેલો ધુજી રહ્યો હતો તથા શૂદ્રની મારપીટથી પીડિત અને ભયભીત થઈને મૃત્રત્યાગ કરી રહ્યો હતો. (૨) ધર્મોપયોગી દૂધ, ધી વગેરે હવિષ્ય પદાર્થો આપનારી તે ગાય પણ વારંવાર શૃદ્રના પગોની લાતો ખાઈને અત્યંત દીન બની રહી હતી. એક તો તે જાતે જ દૂબળી-પાતળી હતી અને બીજું તેનું વાછરડું પણ તેની પાસે ન હતું, તેને ભૂખ લાગી હતી અને તેની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં. (૩) સુવર્ણજડિત રથ પર ચઢેલા રાજા પરીક્ષિતે પોતાનું ધનુષ્ય ચડાવીને મેધ જેવી ગંભીર વાણીથી તે (શૂદ્)ને લલકાર્યો. (૪) “અરે! તું કોણ છે? આ બધા મારા શરણમાં છે. તું બળવાન દેખાય છે અને મારા રાજપનાં આ દુર્બળ પ્રા્રીઓને બળપૂર્વક કેમ મારી રહ્યો છે? તે નટ (અભિનેતા)ની જેમ વેશ તો રાજા જેવો બનાવી રાખ્યો છે, પણ કર્મથી તો તું શૂદ્ર જ જણાય છે. (૫) અમારા દાદા અર્જુન સહિત ભગવાન શ્રીકૃષ્ણ પરમધામમાં પધારી ગયા છે તેથી તું આ પ્રમાશે કરી રહ્યો છે? આ રીતે નિર્જન સ્થાનમાં નિર્દોષ પર પ્રહાર કરનારો તું અપરાધી છે, તેથી વધને પાત્ર છે.’ (૬) તેમણે ધર્મને પૂછ્યું - કમળની નાળ જેવો તમારો શ્વેત વર્થ છે. ત્રણ પગ નહીં હોવા છતાં પણ તમે એક જ પગે હરો- ફરો છો. આ જોઈને મને ઘણું દુઃખ થઈ રહ્યું છે. બતાવો, તમે બળદના રૂપમાં શું કોઈ દેવતા છો? (૭) અત્યારે આ ભૂમંડળ કુરુવંશી રાજાઓના બાહુબળથી સુરક્ષિત છે. એમાં તમારા સિવાય અન્ય કોઈ પણ પ્રા્રીની આંખોમાંથી શોકનાં આંસુ વહેતાં મેં જોયાં નથી. (૮) હે ધેનુપુત્ર! હવે તમે શોક ન કરો. આ શુૂદ્રથી નિર્ભય થઈ જાઓ. હે ગાયમાતા! હું દુોને સજા કરનારો છું. હવે તમે રડો નહીં. તમારું કલ્યાણ થાઓ. (૯) હે દેવી! જે રાજાના રાજ્યમાં દુષ્ટોના ઉપદ્રવથી સધળી પ્રજા ત્રસ્ત રહે છે તે મદોન્મત્ત રાજાનાં કીર્તિ, આયુષ્ધ, એશ્વર્ય અને પરલોક નષ્ટ થઈ જાય છે. (૧૦) રાજાઓનો પરમ ધર્મ એ જ છે કે તેઓ દુઃખીઓનાં દુઃખ દૂર કરે. આ મહાદુષ્ટ છે અને પ્રાજ્રીઓને દુઃખી કરનારો છે, તેથી હું અત્યારે જ આને મારી નાખીશ. (૧૧) હે સુરભિનંદન! તમે તો ચાર પગવાળા જીવ છો. તમારા ત્રણ પગ કોણે કાપી નાખ્યા છે? શ્રીકૃષ્ણના અનુયાયી રાજાઓના રાજ્યમાં કદી કોઈ પણ તમારી જેમ દુઃખી ન થાઓ. (૧૨) હે વૃષભ! તમારું કલ્યાણ થાઓ. બતાવો, તમારા જેવા નિર્દોષ સાધુઓનો અંગ-ભંગ કરીને કયા દુષ્ટે પાંડવોની કીર્તિમાં કલંક લગાડ્યું છે? (૧૩) કોઈ નિર્દોષ પ્રાણીને જે સતાવે છે તેને, ભલે ને તે ક્યાંય પણ રહે, મારો ભય અવશ્ય હશે. દુષ્ટોનું દમન કરવાથી સાધુઓનું કલ્યાણ જ થાય ૧. પ્રા. પા. - ત્પીડિતમ્ । ૨. પરા. પા. - કશાં ! 3. પ્રા. પા. - માતર્તિસ્યન્તે | ૪. મર. પા. - રાજઃ । પ. પ્ર. પા. - ચતુષ્યદઃ ! અ૦૧૭] પહેલો સ્કન્ધ 113 અનાગસ્સ્વિહ ભૂતેષુ ય આગસ્કૃન્િરકુશઃ ! આહર્તાસ્મિ ભુર્જ સાક્ષાદમર્ત્યસ્યાપિ સાડ્દમ્ ।। ૧૫॥ રાજ્ઞો હિ પરમો ધર્મઃ સ્વધર્મસ્થાનુપાલનમ્ । શાસતોડન્યાન્ યથાશાસ્રમનાપધુત્પથાનિહ ॥ ૧ ૬।। કર્મ ઉચ એતદ્વઃપાણ્ડવેયાનાં યુક્તમાર્તાભયં વચઃ । યેષાં ગુણગણૈઃ કૃષ્ણો દૌત્યાદૌ ભગવાન્ કૃતઃ ॥ ૧૭।। નવયંક્લેશબીજાનિ યતઃ સ્યુઃપુરુષર્ષભ । પુરુષં તં વિજાનીમો વાક્યભેદવિમોહિતાઃ ॥ ૧૮॥। કેચિદ્વિકલ્પવસના આહુરાત્માનમાત્મનઃચે । દૈવમન્યે પરે કર્મ સ્વભાવમપરે પ્રભુમ્ડ । ૧૯॥ અપ્રતર્ક્યાદનિર્દેશ્યાદિતિ કેષ્વપિ નિશ્ચયઃ | અત્રાનુરૂપં રાજર્ષે વિમૃશ સ્વમનીષયા | ૨૦।। સૂત ઉવાચ એવં ધર્મે પ્રવદતિ સ સપ્રાડ્ દ્વિજસત્તમર્” | સમાહિતેન મનસા વિખેદઃ પર્યચષ્ટપ તમ્ ॥ ૨૧।। ચજવાચ૬ ધર્મ બ્રવીષિ ધર્મજ્ઞ ધર્મોડસિ વૃષરૂપધૃક્ | યદધર્મકૃતઃ* સ્થાનં સૂચકસ્યાપિ તદ્રવેત્ । ર૨ | અથવા દેવમાયાયા નૂનં ગતિરગોચરા | ચેતસો” વચસશ્ચાપિ ભૂતાનામિતિ નિશ્ચયઃ | ૨૩।॥। તપઃ શૌચં દયા સત્યમિતિ પાદાઃ કૃતે કૃતાઃ | અધર્માશૈસ્રયો ભગ્નાઃ સ્મયસડ્ઞમદૈસ્તવ ॥ ર૪॥। ઇદાનીં ધર્મ પાદસ્તે સત્યં નિર્વર્તયેધતઃ । તં જિઘૃક્ષત્યધર્મોડયમનૃતેનૈધિતઃ કલિઃ ॥ ર૫॥ છે. (૧૪) જે ઉદંડ વ્યક્તિ નિર્દોષ પ્રાણીઓને દુઃખ આપે છે તે ભલે ને સાક્ષાત્ દેવતા પણ કેમ ન હોય, હું તેની બાજુબંધથી વિભૂપિત ભુજાને કાપી નાખીશ. (૧૫) આપત્તિકાળ ન હોય તોપણ જેઓ મર્યાદાનું ઉલ્લંધન કરે તેમને શાસ્રાનુસાર સજા કરીને પોતાના ધર્મમાં સ્થિત પ્રજાનું પાલન કરવું એ રાજાઓનો પરમ ધર્મ છે. (૧૬) ધર્મે કહયું - હે રાજન્! તમે મહારાજ પાંડુના વંશજ છો. તમારું આ રીતે દુઃખીઓને આશ્વાસન આપવું તમને ઉચિત જ છે; કારણ કે તમારા પૂર્વજોના શ્રેષ્ઠ ગુણોએ ભગવાન શ્રીકૃષ્ણને તેમના સારથિ, દૂત વગેરે બનાવ્યા હતા. (૧૭) હે નરેન્દ્!આ. ક્લેશોનું કારણ શું છે, તે ક્યાંથી આવે છે અને કયો પુરુષ આપે છે અને કયો પુરુષ આપે છે તે જાણતો નથી. શાસ્ત્રોમાં તો ભિન્ન ભિન્ન પ્રકારના વાક્યો છે તેમાં મોહિત થવાને કારણે હું જાણતો નથી (કે મારા ત્રણ પગ કોણે કાપી નાખ્યા?) (૧૮) કોઈ તાર્કિકો કહે છે કે, આપજ્રા દુઃખનું કારણ આપણે સ્વયં છીએ, કોઈ પ્રારબ્ધને, કોઈ કર્મને અને કોઈ વળી ઈશ્વરને દુઃખનું કારણ માને છે. (૧૯) કોઈ-કોઈનો એવો પણ નિશ્ચય હોય છે કે દુઃખનું કારણ નથી તો તર્ક દ્વારા જાણી શકાતું અને નથી તો વાલી દ્વારા બતાવી શકાતું. હે રાજરપિ! હવે આ બધામાં કયો મત યોગ્ય છે તે તમે પોતાની બુદ્ધિથી વિચારી લો. (હું આ બાબતમાં કશું કહી શકતો નથી.) (૨૦) સૂતજી કહે છે - હે શ્રપિશ્રેષ્ઠ શૌનકજી ! ધર્મનું આ પ્રવચન સાંભળીને સમ્રાટ પરીક્ષિત ઘણા પ્રસન્ન થયા અને તેમનો ખેદ ટળી ગયો. તેમણે શાંતચિત્તના બનીને તે ધર્મને કહ્યું. (૨૧) પરીક્ષિતે કહ્યું - ધર્મનું તત્ત્વ જાણનારા હે વૃષભદેવ! તમેધર્મ વિશે બોલી રહ્યા છો, અવશ્ય તમે વૃષભના રૂપમાં સ્વરય પર્મ છો. [પોતાને દુઃખ આપનારનું નામ તમે એ માટે નથી બતાવ્યું કે] અધર્મ આચરનારને જે નરક વગેરે મળે છે તે જ નામ સૂચવનારને પણ મળે છે. (ર૨) અથવા એ નિશ્ચિત સિદ્ધાંત છે કે પ્રાણીઓના મન અને વાણી વડે પરમેશ્વરની માયાનું સ્વરૂપ વર્ણવી શકાતું નથી. (ર૩) હે ધર્મદેવ! સત્યયુગમાં તમારાં ચાર ચરણ હતાં : તપ, પવિત્રતા, દયા અને સત્ય. આ સમયે અધર્મના અંશ એવા ગર્વ, આસક્તિ અને મદથી ત્રણ ચરણ નષ્ટ થઈ ચૂક્યાં છે. (૨૪) અત્યારે તમારું માત્ર ચોથું ચરલ્ર “સત્ય’ જ બચ્યું છે. તેના જ બળ પર તમે જીવિત છો. અસત્યથી પુષ્ટ થયેલો આ અધર્મરૂપી કળિયુગ તેનો પબ્ર કોળિયો કરી જવા માગે છે. (ર૫) ૧. પ્રા. પા. - થતસ્વ | ૨. પ્રા. પા. - માત્મના | ૩. પ્રા. પા. - વિભુમ્ | ૪. પ્રા. પા. - દ્વિજસત્તમાઃ | ૫. પ્રા. પા. - પ્રતયચષ્ટ | ૬. પ્રાચીન પ્રતમાં નથી. ૭. પ્રા. પા. - ન્કૃતં | ૮. પ્રા. પા. - વચસો મનસશ્ચાપિ ! 114 શ્રીમદભાગવત [અ૦ ૧૭ ઇયં ચ ભૂર્ભગવતા ન્યાસિતોરુભરા સતી | શ્રીમદ્ધિસ્તત્પદન્યાસૈઃ સર્વતઃ કૃતકૌતુકા | ૨૬।। શોચત્યશ્રુકલા સાધ્વી દુર્ભગેવોજ્ઝિતાડધુના ! અબ્રહ્મણ્યા નૃપવ્યાજાઃ શૂદ્રા ભોક્યન્તિ મામિતિ |! ૨૭॥ ઇતિ ધર્મ મહીં ચૈવ સાન્ત્વયિત્વા મહારથઃ | નિશાતમાદદે ખડ્ગં કલયેડધર્મહેતવે | ૨૮॥ તંજિઘાંસુમભિપ્રેત્ય’ વિહાય નૃપલાગ્છનમ્ | તત્પાદમૂલં શિરસા સમગાદ્ ભયવિદ્લઃ || ૨૯॥। પતિતં પાદયોર્વીક્ષ્ય કૃપયા દીનવત્સલઃ ! શરણ્યો નાવધીચ્છલોક્ય આહ ચેદં હસજ્નિવ । ૩૦॥। જોવાય ન તે ગુડાકેશયશોધરાણાં બદ્ધાગ્જલેર્વચ ભયમસ્તિ કિગ્ચિત્ । ન વર્તિતવ્યું ભવતા કથગ્ચન ક્ષેત્રો મદીયે ત્વમધર્મબન્ધુઃ ॥ ૩૧॥ નરદેવદેહે- પ્રવૃત્તોડયમધર્મપૂગઃ | લોભોડનૃત ચૌર્યમનાર્યમંહો જ્યેષ્ઠા ચ માયા કલહશ્ચ દમ્ભઃ | ૩૨! ન વર્તિતવ્યં તદધર્મબન્ધો ધર્મેણ સત્યેન ચ વર્તિતવ્યે | બ્રહ્માવર્તે યત્ર યજન્તિ યશૈ- ર્યશ્ઞેશ્વરં યશ્વિતાનવિશાઃ || ૩૩।। યસ્મિન્ હરિર્ભગવાનિજ્યમાન પઇજ્યામૂર્તિ્યજતાં શં તનોતિ | કામાનમોધાન્ સ્થિરજક્નમાના- મન્તર્બહિર્વાયુરિવૈષ સૂત ઉવાચ પરીક્ષિતૈવમાદિષ્ટઃ સ કલિર્જાતવેપથુઃ । તમુધતાસિમાહેદં દષ્ડપાણિમિવોધતમ્ | ૩૫।| ત્વાં વર્તમાનં આત્મા | ૩૪॥। આ ગાયમાતા સાક્ષાત્ પૃથ્વી છે. તેનો ઘજ્નો ભાર ભગવાને ઉતારી દીધો હતો અને આ તેમનાં (ભગવાનનાં) ભરપૂર સૌંદર્ય વેરનારાં ચરણચિહ્મોથી સર્વત્ર ઉત્સવમધ બની ગઈ હતી. (ર૬) પરંતુ હવે આ સાધ્વી (પૃથ્વી) અભાગલ્ીની જેમ આંખોમાં પાજ્ની ભરીને એવી ચિંતા કરી રહી છે કે. ભગવાન તો મને છોડીને ચાલ્યા ગયા અને હવે બ્રાહ્મજદ્રોહી શૂદ્યો રાજાનો સ્વાંગ રચીને મને ભોગવશે. (૨૭) મહારથી પરીક્ષિતે આ પ્રમાણે ધર્મ અને પૃથ્વીને સાન્ત્વના આપી. પછી તેમણે અધર્મના કારણરૂપ કળિયુગને મારવા માટે તલવાર ઉપાડી. (૨૮) કળિયુગ જાણી ગયો કે આ તો હવે મને મારી જ નાખવા ઇચ્છે છે, તેથી તેશે ઝટપટ પોતાનાં રાજચિદ્મો ઉતારી નાખ્યાં અને ભયવિદ્રળ થઈને તેણે તેમનાં ચરણોમાં પોતાનું માથું મૂકી દીધું. (૨૯) પરીક્ષિત ધણા યશસ્વી, દીનવત્સલ અને શરજ્રાગતરક્ષક હતા. તેમણે જ્યારે કળિયુગને પોતાના પગોમાં પડેલો જોયો, તો કૃપા કરીને તેને માર્યો નહિ, બલકે હસતાં-હસતાં તેને કહ્યું. (૩૦) પરીક્ષિત બોલ્યા - જ્યારે તું હાથ જોડીને શરણે આવી ગયો છે ત્યારે અર્જુનના યશસ્વી વંશમાં જન્મેલા કોઈ પશ્ઞ વીર તરફથો તને કોઈ ભય નથી. પરંતુ તું અધર્મનો સહાયક છે, તેથી તારે મારા રાજ્યમાં બિલકુલ, રહેવાનું નથી. (૩૧) રાજાઓના શરીરમાં તારા રહેવાથી જ લોભ, અસત્ય, મોરી, દુષ્ટતા, સ્વધર્મ-ત્યાગ, લક્ષ્મીની મોટી બેન અલક્મી (દરિદ્રતા), કપટ, કલહ, દંભ અને બીજાં પાપોની વૃદ્ધિ થઈ રહી છે. (૩૨) તેથી, હે અધર્મના સાથી! તારે આ બ્રહ્માવર્તમાં એક ક્ષણ માટે પણ રહેવું નહીં; કારણ કે આ ધર્મ અને સત્યનું નિવાસસ્થાન છે. આ ક્ષેત્રમાં યજ્વિધિના જ્ઞાતા મહાત્માઓ યજ્ઞો વડે યશ્પુરુષ ભગવાનની આરાધના કરતા રહે છે. (૩૩) આ દેશમાં ભગવાન શ્રીહરે યજ્ઞો-રૂપે નિવાસ કરે છે, યજ્ઞો વડે તેમની પૂજા થાય છે અને તેઓ યજ્ઞ કરનારાઓનું ક્લ્ધાણ કરે છે, તે સર્વાત્મા ભગવાન વાયુની જેમ સમસ્ત ચરાચર જીવોની અંદર અને બહાર એકરસ સ્થિત રહીને તેમની કામનાઓ પૂરી કરતા રહે છે. (૩૪) સૂતજી કહે છે - પરીક્ષિતની આ આજ્ઞા સાંભળીને કળિયુગ ધ્રૂજી ગયો. યમરાજની જેમ મારવા માટે ઉઘત, હાથમાં તલવાર ધારણ કરી રહેલા પરીક્ષિતને તે કહેવા લાગ્યો. (૩૫) ૧, પ્રા. પા. - ત્પેલ્વ | રે, પ્રા. પા. - બહાજલેસ્તે ! 3. પ્રા. પા. - ઇશટત્મમૂર્તિટ | ૪. પ્રાચીન પ્રતમાં નથી. અ૦1૭] પહેલો સ્કન્ધ 915 કલિસ્વાય | કળિએ કહ્યું - હે મહારાજ! હું જોઉં છું ત્યાં ધનુષ્ય- યત્રક્વચન’ વત્સ્યામિ સાર્વભૌમ તવાશયા । બાણથી સજ્જ આપ જ દેખાઓ છો, તેથી આપ મને આજ્ઞા કરો ત્યાં હું રહીશ. (૩૬) તેથી હે ધાર્મિક-શિરોમણિ! તમે મને એવું લકષયે તત્ર તત્રાપિ ત્વામાત્તેપુશરાસનમ્ || ૩૨!1 | સથળ બતાવો કે જયા હું તમારી આશાનું પાલન કરતો રહીને તન્મે ધર્મભૃતાં શ્રેષ્ઠ સ્થાને નિર્દેષ્ટુમર્હસિ | સ્થિર થઈને રહી શું. (૩૭) મ રી યત્રૈવનિયતો વત્સ્ય આતિષ્ઠંસ્તેડનુશાસનમ્ ॥ ૩૭॥ ચૂતજી કહે છે — કળિયુગ્ની પ્રાર્થના સ્વીકારીને રાજા પરીક્ષિતે તેને ચાર સ્થાન આપ્યાં : ધૂત, મઘપાન, સ્્રીસંગ અને વૂત ઉવાશ હિંસા. આ સ્થાનોમાં અનુક્રમે અસત્ય, મદ, આસક્તિ અને અભ્યર્થિતસ્તદા તસ્મૈ સ્થાનાનિ કલયે દદૌ | જ -આચારપ્રકારનાર મ કરેછે. જે કૈ ન બીજાં પણ સ્થાન માગ્યાં, ત્યારે સમર્થ પરીક્ષિતે તેને રહેવા મા ધૂતં પાન સ્્રિયઃ સૂના યત્રાધર્મશ્ચતુર્વિધઃ ॥૩૮॥ | બીજું સ્થાન ‘સુવરજ’ (ધન) આપ્યું. આ રીતે કળિયુગના પુનશ્ચ યાચમાનાય જાતરૂપમદાત્પ્રભુઃ | પાંચનિવાસસ્થાન થયાં - અસત્ય, મદ,કામ, વેર અને રજોગુણ. તતોડનૃતં મદં* કામં રજો વૈર ચ પગ્ચમમ્ || ૩૯ | (2૯) પરીક્ષિતે આપેલાં આ જસ્થાનોમાં અધર્મના મૂળ કારબ્રભૂત કળિ તેમની આજ્ઞાઓનું પાલન કરતો રહીને રહેલ લાગ્યો. અમૂનિપગ્ચ સ્થાનાનિ હ્યધર્મપ્રભવઃ કલિઃ | (૪૦) તેથી આત્મકલ્યાણની કામના કરનાર મનુષ્યે આ પાંચે ઔત્તરેયેશ દત્તાનિ નયવસત્ તન્ઞિદેશકૃત્ ।। ૪૦॥ | સ્થાનોનું ક્યારેય સૈવન કરવું જોઈએ નહીં. ધાર્મિક રાજાએ, પ્રજાવર્ગના લૌક્રિક નેતાએ અને ધર્મોપદેશ કરનારા ગુરુઓએ અધૈતાનિ ન સેવેત બુભૂષુઃ પુરુષઃ કવચિત્ | તો આમનો ખૂબ સાવધાનીપૂર્જક ત્યાગ કરવો જોઈએ. (૪૧) વિશેષતો ધર્મશીલો રાજા લોકપતિર્ગુરુઃ || ૪૧॥ | આ પછી રાજા પર્સીક્ષેતે વૃષભરૂપી ધર્મનાં તપસ્યા, શૌચ અને 1: હા દયા - એ ત્રણે ચરણ જોડી દીધાં અને પૃથ્વીને પણ આશ્વાસન ન ઝા નિ ર આપીને સંવર્ધન કર્ય. ૪૨) તે જ મહારાજા પરીક્ષિત આ સમધે તિસન્દધ આશ્ચાસ્ય ’ મહીં ચ સમવર્ધયત્ | ૪૨11 | પોતાના રાજ્યસિંહ્માસન પરવિરાજમાન છે, કેજેતેમના પિતામહ સએપષએતર્હાધ્યાસ્ત” આસનંપાર્થિવોચિતમ્ ! મહારાજયુધિષ્ઠિરે વનમાં જતી વખતે તેમને આપ્યું હતું. (૪૩) નો વિ યૂં તેપરમયશસ્વી સૌભાગ્યશાળી ચક્રવર્તીસમ્રાટ રાજર્ષિ પરીક્ષિત પિતામહેનોપન્યસ્તં રાજ્ઞારણ્યં વિવિક્ષતા ॥ ૪૩ આસમયેહસ્તિનાપુરમાં કૌરવકુળની રાજ્યલક્ષ્મીથી શોભાયમાન આસ્તેડધુના સરાજર્ષિઃકૌરવેન્દ્રશ્રિયોલ્લસન્ । છે. (૪૪) અભિમન્યુસુત રાજા પરીક્ષિત વાસ્તવમાં એવા જ ગજાહ્યયે મહાભાગશ્ચક્રવર્તી બૃહચ્છૂવાઃ ॥ ૪૪) | પ્રભાવશાળીછે, (પરમને ચાર પગવાળો કર્યો,પૃશ્વીને આશ્ચાસિત કરી સંવર્ષિત કરી અને કલિધુગને દંડ આપીને તેના સ્થાનને ઇત્થમ્ભૂતાનુભાવોડયમભિમન્યુસુતો નૃપઃ । મર્થાદિત કર્યુ.) જેમના શાસનકાળમાં તમે આ દીર્થકાલીન યજ્ઞ યસ્યપાલયતઃક્ષોણીં યૂયં સત્રાય દીક્ષિતાઃ ॥ ૪૫1 | માટે દીક્ષિત થયા છો. (૪૫), ક્ક્કકિન્ન* ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં પ્રથમસ્કન્યેષ કલિનિગ્રહો નામ સથ્તદશોડધ્યાયઃ | ૧૭॥ પહેલા સ્કંધ-અંતર્ગત કલિનિગ્રહ નામનો સત્તરમો અધ્યાય સમાપ્ત.
મહારાજ પરીક્ષિતે કરેલું કળિયુગનું દમન
રાજા પરીક્ષિતને શ્રંગી જ્ષિનો શાપ Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.