Śrīmad Bhāgavatam

રાજા પરીક્ષિતને શ્રંગી જ્ષિનો શાપ

પરીક્ષિતનું અનશન-વ્રત અને શુકદેવજીનું આગમન
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

અઢારમો અધ્યાય રાજા પરીક્ષિતને શ્રંગી જ્ષિનો શાપ સૂત ઉજાચ યો વૈ દ્રૌ્યસ્્રવિપ્લુષ્ટો ન માતુરુદરે મૃતઃ । અનુગ્રહાદ્‌ ભગવતઃ કૃષ્ણસ્યાત્કુતકર્મણઃ ॥ ૧॥। બ્રહ્મકોપોત્થિતાદ્‌ યસ્તુ તક્ષકાત્પ્રાણવિપ્લવાત્‌ ન સમ્મુમોહોરુભયાદ્‌ ભગવત્યર્પિતાશયઃ | ૨॥ ઉત્સુજ્ય સર્વતઃ સશ્રં વિજ્ઞાતાજિતસંસ્થિતિઃ । વૈયાસકેર્જહૌ શિષ્યો ગદ્વાયાં સ્વં કલેવરમ્‌ | ૩॥। નોત્તમશ્લોકવાર્તાનાં જુષતાંપ તત્કથામૃતમ્‌ | સ્યાત્સમ્બ્રમોડન્તકાલેડપિ સ્મરતાં તત્પદામ્બુજમ્‌ | ૪।। તાવત્કલિર્ન પ્રભવેત્‌ પ્રવિષ્ટોડપીહ સર્વતઃ । યાવદીશો મહાનુર્વ્યામાભિમન્યવ એકરાટ્‌ ॥૫॥ યસ્મિન્નરહાને યર્હ્યેવ ભગવાનુત્સસર્જ ગામ્‌ | તદૈવેહાનુવૃત્તોડસાવધર્મપ્રભવઃ કલિઃ | ૬॥॥ ચઆનુદ્રેષ્ટિ કલિ સમ્નાટ્‌ સારક ઇવ સારભુક્‌ । કુશલાન્યાશુ સિદ્ધયન્તિ નેતરાણિ કૃતાનિ યત્‌ | ૭॥ કિં નુ બાલેષુ શૂરેણ કલિના ધીરભીરણા ! અપ્રમત્તઃ પ્રમત્તેષુ યો વૃકો”* નૃષુ વર્તતે | ૮ ઉપવર્ણિતમેતદ્જ વઃ પુણ્યં પારીક્ષિતં મયા ! વાસુદેવકથોપેતમાખ્યાન યદપૃચ્છત ॥૯॥ યા યાઃ કથા ભગવતઃ કથનીયોરુકર્મણઃ । ગુણકર્માશ્રયાઃપુમ્મિઃ સંસેવ્યાસ્તા બુભૂષુભિઃ ॥ ૧૦॥॥ સમય ળરુ: સૂત જીવ સમાઃ સૌમ્ય શાશ્ચતીર્વિશદં યશઃ | યસ્ત્વં શંસસિ કૃષ્ણસ્ય મર્ત્યાનામમૃતં હિ નઃ !। ૧૧।। સૂતજી કહે છે - અદ્દભુતકર્મી ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી રાજા પરીક્ષિત પોતાની માતાના ઉદરમાં અશ્ચત્યામાના બ્રહ્માસ્રથી બળી જવા ર્યા નહીં. (૧) જે સમયે બ્રાહ્મણના શાપને કારણે તેમને ડંખવા માટે તક્ષક આવ્યો તે સમયે તેઓ પ્રાશ્સંકટના મહાન ભયથી ભયભીત થયા નહીં; કારણ કે તેમણે પોતાનું ચિત્ત ભગવાન શ્રીકૃષ્ણનાં ચરલ્રોમાં સમર્પિત કરી દીધેલું હતું. (૨) તેમણે સર્વથા આસક્તિ ત્યજી દીધી હતી, ગંગાકિનારે જઈને શ્રીશુકદેવજી પાસેથી ઉપદેશ ગ્રહણ કર્યો અને એ રીતે ભગવાનના સ્વરૂપને જાણીને પોતાના શરીરને ત્મજી દીધું. (૩) જે લોકો ભગવાન શ્રીકૃષ્ણની કીર્તિ સંબંધે વાતો કર્યા કરે છે, તેમની કથામૃતનું પાન કરતા રહે છે અને તેમનાં ચરણકમળોનું સ્મરણ કરતા રહે છે તેમને અંતકાળે પણ પોહ થતો નથી. (૪) જ્યાં સુધી પૃથ્વી પર અભિમન્યુસુત મહારાજ પરીક્ષિત સપ્રાટ રહ્યા ત્યાં સુધી, ચારે તરફ વ્યાપ્ત થઈ જવા છતાં પણ કળિયુગનો કશો પણ પ્રભાવ ન હતો. (૫) એમ તો જે દિવસે, જે કણે શ્રીકૃષ્તર પૃથ્વીનો પરિત્યાગ કર્યા તે જ સમયે પૃથ્વી પર અધર્મના મૂળ કારણભૂત કળિયુગ આવી ગયો હતો. (૬) બ્રમરના જેવા સારગ્રાહી સમ્રાટ પરીક્ષિત કળિયુગ પ્રત્ધે કોઈ દરેષ ધરાવતા ન હતા; કારણ કે એનામાં (કળિયુગમાં) એ એક ઘજ્ઞો મોટો ગુશ છે કે પુલ્ધકર્મો તો સંકલ્પમાત્રથી જ ફળીભૂત થઈ જાય છે; પરંતુ પાપકર્મોનું ફળ શરીર વડે કરવામાં આવે તો જ મળે છે, સંકલ્પ કરવા-માત્રથી નહીં. (૭) એ બાળકો પ્રત્યે શૂરવીર છે, પણ ધૈર્યવાન પુરુષો માટે ભીરુ છે. તે જ પ્રમાણે કલિ પ્રમાદી મનુષ્યોને વરુની જેમ પોતાના વશમાં કરવા હંમેશાં સાવધાન રહે છે. (૮) હે શૌનકાદિ ગ્દષિજનો! આપ લોકોએ મને જે પૂછ્યું હતું તે મેં તમને ભગવાનની કથા સાથે જોડાયેલું રાજા પરીક્ષિતનું પવિત્ર ચરિત્ર કહી સંભળાવ્યું. (૯) ભગવાન શ્રીકૃષ્ણ કીર્તન-યોગ્ય ઘણીબધી લીલાઓ કરે છે, તેથી તેમના ગુણ અને લીલાઓ સાથે સંબંધિત જેટલી પદ્મ કથાઓ છે તે બધીયનું કલ્યાણવાંછુ મનુષ્યોએ સેવન કરવું જોઈએ. (૧૦) શ્રષિઓએ કહ્યું - હે સૌમ્યસ્વભાવના સૂતજી! તમે. મુગોયુગ જીવો; કારણ કે મૃત્યુના પ્રવાહમાં પડેલા અમને તમે ભગવાન શ્રીકૃષ્ણની અમૃત જેવી ઉજ્જ્વળ કીર્તિ ૧. પ્રા. પા. - ફર્વતાં | ૨. પ્રા. પા. - નાભિટ | ૩. પ્રા. પા. - નૃપો | ૪. પ્રા. પા. - ત્મેતહિ ! અ૦૧૮] પહેલો સ્કન્ધ 117 કર્મણ્યસ્મિન્નનાશ્ચાસે ધૂમધૂમ્રાત્મનાં ભવાન્‌ | આપાયયતિ ગોવિન્દપાદપવ્માસવં મધુ ।૧૨॥ તુલયામ લવેનાપિ ન સ્વર્ગ નાપુનર્ભવમ્‌ | ભગવત્સશ્રિસક્રસ્ય મર્ત્યાનાં કિમુતાશિષઃ ।। ૧૩॥ કો નામ તૃપ્ઘેદ્‌ રસવિત્કથાયાં મહત્તમૈકાન્તપરાયણસ્ય 1 ગુણાનામગુણસ્ય જગ્મુ- રયોંગેશ્વરા યે ભવપાવ્મમુખ્યાઃ || ૧૪! નાન્તં તન્ઞો’ ભવાન્‌ વૈ ભગવત્પ્રધાનો મહત્તમૈકાન્તપરાયણસ્ય 1 ચરિતં વિશુદ્ધ શુશ્રૂષતાં નો વિતનોતુ વિદ્ન્‌ચે ॥ ૧૧૫॥ સ વૈ મહાભાગવતઃ પરીક્ષિદ્‌ હરેરુદારં યેનાપવર્ગાખ્યમદભ્રબુદ્ધિઃ 1 જ્ઞાનેન વૈયાસકિશબ્દિતેન ભેજે ખગેન્દ્રધ્વજપાદમૂલમ્‌ ॥ ૧૬॥ તન્નઃ પરં પુણ્યમસંવૃતાર્થ- માખ્યાનમત્ય.હુતયોગનિષ્ઠમ્‌ । આખ્યાહ્યનન્તાચરિતોપપન્ન પારીક્ષિતં ભાગવતાભિરામમ્‌ ૧૭! સૂત ઉશાચ અહો વયં જન્મભૃતોડધ હાસ્મ વૃદ્ધાનુવૃત્યાપિ વિલોમજાતાઃ | દૌષ્કુલ્યમાર્ધિ વિધુનોતિ શીઘ્ર મહત્તમાનામભિધાનયોગઃ 11૧૮! કુંતઃ પુનર્ગુણતો નામ તસ્ય મહત્તમૈકાન્તપરાયણસ્ય 1 યોડનન્તશક્તિર્ભગવાનનન્તો મહદગુણત્વાદ્‌ યમનન્તમાહુઃ । ૧૯ સંભળાવો છો. (૧૧) યજ્ઞો કરી-કરીને તેના ધૂમાડાથી અમારાં શરીર ધુમાડિયાં થઈ ગયાં છે, તોપણ આ કર્મ- ફળનો કોઈ વિશ્વાસ નથી. અહીં તો તમે વર્તમાનમાં જ ભગવાન શ્રીકૃષ્ણનાં ચરણકમળોનું માદક અને મધુર મધ પિવડાવીને અમને તૃપ્ત કરી રહ્યા છો. (૧૨) ભગવત્પ્રેમી ભક્તોના લેશમાત્ર સત્સંગ સાથે સ્વર્ગ અને મોક્ષની પણ તુલના કરી શકાતી નથી; અને એ સત્સંગ અમને આપની પાસેથી મળી રહ્યો છે. તો પછી મનુષ્યોના તુચ્ ભોગોની તો વાત જ શી? (૧૩) એવો કોણ રસ-મર્મશ હશે કે જે મહાપુરુષોના એકમાત્ર જીવનસર્વસ્વ એવા શ્રીકૃષ્ણની લીલાકથાઓથી તૃપ્ત થઈ જાય? સમસ્ત પ્રાકૃત ગુશોથી અતીત ભગવાનના અંચિત્ય-અનંત કલ્યાણમય ગુણોનો પાર તો બ્રહ્મા, શંકર વગેરે મોટા મોટા યોગેશ્વરો પણ પામી શક્યા નથી. (૧૪) હે વિદ્વાન! તમે ભગવાનને જ પોતાના જીવનના ધ્રુવતારક માનો છો; તેથી તમે સત્પુરુષોના એકમાત્ર આશ્રય એવા ભગવાનનાં ઉદાર અને વિશુદ્ધ ચરિત્રોનું અમ શ્રદ્ધાળુ શ્રોતાઓ માટે વિસ્તારપૂર્વક વર્જન કરો. (૧૫) ભગવાનના પરમ પ્રેમી મહાબુદ્ધિમાન પરીક્ષિતે શ્રીશુકદેવજીએ ઉપદેશેલા જે જ્ઞાન થકી મોક્ષરૂપી ભગવત્‌-ચરણકમળોને પ્રાપ્ત કર્યા તે જ જ્ઞાનનું અને પરીક્ષિતના પવિત્ર ઉપાખ્યાનનું કૃપા કરીને તમે વર્ણન કરો; એમાં કાંઈ ગુપ્ત ન રાખતાં સ્પષ્ટરૂપે કહો કેમકે તેમાં ભગવત્મેમની અદ્દભુત યોગનિષ્ઠાનું નિરૂપણ કર્યુ હશે, તેમાં ડગલે ને પગલે ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓનું વર્ણન થયું હશે. ભગવાનના પ્રિયભક્તોને એવા પ્રસંગો સાંભળવામાં ઘણો રસ પડે છે. (૧૬-૧૭) સૂતજી કહે છે - અહો! વિલોમ’ જાતિમાં જન્મ લેવા છતાં પણ મહાત્માઓની સેવા કરવાને કારણે આજે મારો જન્મ સફળ થઈ ગયો; કારણ કે મહાપુરુષોની સાથે વાર્તાલાપ કરવા માત્રથી જ નીચ કુળમાં જન્મ થયાની મનોવ્યથા તરત જ નષ્ટ થાય છે. (૧૮) તો પછી એવાં લોકોની તો વાત જ શી કરવી, કે જેઓ સત્પુરુષોના એકમાત્ર આશ્રયભૂત ભગવાનનું નામ લે છે! ભગવાનની શક્તિ અનંત છે, તેઓ સ્વયં અનંત છે. વાસ્તવમાં તેમના ગુણોની અનંતતાને કારબ્રે જ તેમને “અનંત’ કહેવામાં આવ્યા છે. (૧૯) ૧. પ્રા. પા. - તતો ૨. પ્રા. પા. - વિદ્વાન!

  • ઉચ ની માતા અને નિમ્ન વર્જાના પિતાથી જન્મેલા સંતાનને ‘વિલોમજ’ કહે છે. સૂત જાતિની ઉત્પત્તિ આ જ રીતે બ્રા્ળણ- માતા અને ક્ષત્રિય-પિતાથી થવાને લૌષે તેને શાસોમાં ‘વિલોમ’ જાતિ માનવામાં આવી છે. 118 શ્રીમદભાગવત [અ૦૧૮ એતાવતાડલં નનુ’ સૂચિતેન ભગવાનના ગુશ્રોની સમાનતા પણ જ્યારે કોઈ કરી શકતું ગુણૈરસામ્યાનતિશાયનસ્ય૨ 1 નથી ત્યારે તેમનાથી ચઢિયાતું તો હોઈ જ કોણ શકે? તેમના હિત્વેતરાન્‌ પ્રાર્થયતો વિભૂતિ- ર્યસ્યાડદ્રિરેણું જુષતેડનભીપ્સોઃ | ૨૦॥ અથાપિ યત્પાદનખાવસૃષ્ટં જગદ્વિરિઞ્ચોપહૃતાર્હણામ્ભઃ 1 પુતાત્યન્યતમો મુકુન્દાત્‌ કો નામ લોકે ભગવત્પદાર્થઃ | ૨૧।| સેશં યત્રાનુરક્તાઃ સહસૈવ ધીરા વ્યપોહ્મ દેહાદિષુ સક્નમૂઢમ્‌ | દ્રજન્તિ પતત્પારમહંસ્યમન્ત્યં યસ્મિન્નહિંસોપશમઃ સ્વધર્મઃ | ર૨॥ અહં હિ પૃષ્ટોડર્યમણો ભવદ્ધિ- રાચક્ષ આત્માવગમોડત્ર યાવાન્‌ | નભઃ પતત્ત્યાત્મસમં પતત્ત્રિણ- સ્તથા સમં વિષ્ણુગર્તિં વિપશ્ચિતઃ |! ર૩॥ એકદા ધનુરુધમ્ય વિચરન્‌ મૃગયાં વને | મૃગાનનુગતઃશ્રાન્તઃક્ષુધિતસ્તૃષિતો ભૃશમ્‌ ॥ ર૪।। જલાશયમચક્ષાણઃ પ્રવિવેશ તમાશ્રમમ્‌ | દદર્શ મુનિમાસીનં શાન્ત મીલિતલોચનમ્‌ || ર૫॥। પ્રતિસુદ્ધેન્દ્રિયપ્રાણમનોબુદ્ધિમુપારતમ્‌ | સ્થાનત્રયાત્પરં પ્રાપ્તં બ્રહ્મભૂતમવિક્રિયમ્‌ | ર૬ વિપ્રકીર્ણજટાચ્છન્નં રૌરવેણાજિનેન ચ । વિશુષ્યત્તાલુરુદરક તથાભૂતમયાચત 1 ૨૭ અલબ્ધતૃણભૂમ્યાદિરસમ્પ્રાપ્તાર્ઘ્યસૂનૃતઃ । અવજ્ઞાતમિવાત્માનં મન્યમાનશ્રુકોપ હ || ર૮ ગુણોની આવી વિશેષતા સમજાવવા માટે એટલું જ કહેવું, પૂરતું છે કે લક્ષ્મીજી તેમને મેળવવાની ઇચ્છાથી પ્રાર્થના કરનારા દેવતાઓને છોડીને, ભગવાનના નહીં ઇંચ્છવા છતાંય તેમનાં ચરણકમળોની રજનું સેવન કરે છે. (૨૦) બ્રહ્માજીએ ભગવાનનાં ચરણોનું પ્રક્ષાલન કરવા માટે જે જળ સમર્પિત કર્યુ હતું તે જ તેમનાં ચરણોના નખમાંથી નીકળીને ગંગારૂપે વહેતું થયું. આ જળ મહાદેવજી સહિત સમસ્ત જગતને પવિત્ર કરે છે. આવી સ્થિતિમાં ત્રિભુવનમાં “ભગવાન” શબ્દનો “શ્રીકૃષ્ણ” સિવાય બીજો વળી કયો અર્થ હોઈ શકે? (૨૧) જેમનો પ્રેમ મેળવીને ધીર મનુષ્યો કોઈ પણ ખચકાટ વગર શરીર વગેરેની દઢ આસક્તિને ત્યજી દે. છે અને તે અંતિમ પરમહંસ-આશ્રમને અપનાવી લે છે, કે. જેમાં કોઈનેય કષ્ટ નહીં આપવું અને બધી તરફથી પૂરી રીતે શાંત થઈ જવું એ જ સ્વ-ધર્મ હોય છે. (૨૨) હે સૂર્ય જેવા તેજસ્વી મહાત્માઓ! તમે મને જે કંઈ પૂછ્યું છે તે વિશે હું પોતાની સમજ પ્રમાણે કહી સંભળાવું છું. જેમ પક્ષીઓ પોતાની શક્તિ પ્રમાણે આકાશમાં ઊડે છે તેવી જ રીતે વિદ્વાનો પબ્ર પોતપોતાની બુદ્ધિ પ્રમાે જ શ્રીકૃષ્ણની લીલાનું. વર્ણન કરે છે. (૨૩) એક દિવસે રાજા પરીક્ષિત ધનુષ્ય લઈને વનમાં મૃગયા માટે વિચરતા હતા. હરણોની પાછળ દોડતાં-દોડતાં તેઓ થાકી ગયા અને તેમને ઘણી ભૂખ અને તરસ લાગ્યાં, (૨૪) જ્યારે ક્યાંય તેમને કોઈ જળાશય ન મળ્યું ત્યારે તેઓ નજીકમાં જ એક ષિના આશ્રમમાં પ્રવેશ્યા. તેમણે જોયું કે ત્યાં એક મુનિ આંખો બંધ કરીને શાંતભાવે આસન પર બેઠા હતા. (૨૫) ઇન્દ્રિયો, પ્રાણ, મન અને બુદ્ધિનો નિરોધ થઈ જવાથી તેઓ સંસારથી પર થઈ ગયા હતા. તેઓ જાગ્રત, સ્વપ્ન, સુપુપ્તિ - એ ત્રણે અવસ્થાઓથી રહિત, નિર્વિકાર બ્રહ્મરૂપ તુરીય અવસ્થામાં સ્થિત હતા. (૨૬) તેમનું શરીર વિખેરાયેલી જટાઓથી અને કૃષ્ણ-મૃગચર્મથી ઢંકાયેલું હતું.. ચજા પરીક્ષિતે આવી જ સ્થિતિમાં તેમની પાસે પાણી માગ્યું; કારણ કે તરસને લીધે તેમનું ગળું સુકાતું હતું. (૨૭) રાજાને જ્યારે ત્યાં બેસવા માટે તણખલા જેટલું પણ આસન મળ્યું નહીં, કોઈએ તેમને જમીન પર પણ બેસવાનું કહ્યું નહીં - અર્ધ અને આદરયુક્ત મીઠી વાતો તો મળે જ ક્યાંથી? - ત્યારે પોતાને અપમાનિત થયેલા જાણીને તેઓ કોધાયમાન ૧. પ્રા. પા. - બત | ૨. પ્રા. પા. - તરસામ્મૈરતિક । ૩. પ્રા. પા. - તે! અ૦૧૮] પહેલો સ્કન્ધ 119 અભૂતપૂર્વ: સહસા ક્ષુત્રડભ્યામર્દિતાત્મનઃ | બ્રાહ્મણંપ્રત્યભૂદ બ્રહ્મન્‌ મત્સરો મન્યુરેવ ચ || ર૯॥। સ’ તુ બ્રહ્મત્રપેરંસે ગતાસુમુરગં રુષા । વિનિર્ગચ્છન્ધનુષ્કોટ્યા નિધાય પુરમાગમત્‌* ॥ ૩૦ એષ કિં નિભ્તાશેષકરણો મીલિતેક્ષણઃ | મૃષાસમાધિરાહોસ્વિર્ત્કિનુસ્યાત્ક્ષત્રબન્ધુભિઃ ॥ ૩૧॥ તસ્યપુત્રો્ડાતિતેજસ્વી વિહરન્‌બાલકોડર્ભકૈઃ । રાશ્ડથં પ્રાપિતં તાત શ્રુત્વા તત્રેદમબ્રવીત્‌ 1 ૩૨॥ અહોઅધર્મઃપાલાનાંપીન્નાંબલિભુજામિવ । સ્વામિન્યઘંયદ્‌ દાસાનાંદ્વારપાનાં શુનામિવ |! ૩૩।! બ્રાહ્મણ: ક્ષત્રબન્ધુર્હિ દ્વારપાલો* નિરૂપિતઃ । સકથં તદ્ગૃહે દ્વાસ્થઃ સભાણં ભોક્તુમર્હતિ ॥ ૩૪॥ કૃષ્ણે ગતે ભગવતિ શાસ્તર્યુત્પથગામિનામ્‌ । તદ્ધિજ્સેતૂનદયાહં” શાસ્મિ પશ્યત મે બલમ્‌ ॥ ૩૫॥। ઇત્યુક્ત્વા રોષતામ્રાક્ષો વયસ્યાનૃષિબાલકઃ । કૌશિક્યાપ ઉપસ્પૃશ્ય વાગ્વજં વિસસર્જ હ || ૩૬॥ ઇતિર્ લહ્વિતમર્યાદં તક્ષકઃ સપ્તમેડહનિ દડક્ષ્યતિ સ્મ કુલાક્ઞારંચોદિતો મે તતહુહમ્‌? ॥। ૩૭॥ તતોડવ્યેત્યાશ્રમં બાલો ગલે સર્પકલેવરય્‌ ( પિતરંવીક્ય”દુઃખાર્તો મુક્તકણ્ઠોરુરોદ હ ।॥ ૩૮॥ સવા*આદ્રિરસો બ્રહ્મન્‌શ્રુત્વા સુતવિલાપનમ્‌ | ઉન્મીલ્ય શનકૈનેત્રે દ્વા સ્વાસે 1૦ મૃતોરગમ્‌ । ૩૯॥। વિસૃજ્ય પુત્રં પપ્રચ્છ વત્સ કસ્માદ્ધિ રોદિષિ । કેન વા તેડપકૃતમિત્યુક્તઃ સ ન્યવેદયત્‌ ॥ ૪૦॥ થયા. (૨૮) હે શૌનક્જી! તેઓ ભૂખ અને તરસથી તરફડતા હતા, તેથી તેમને બ્રાહ્મણ પ્રત્યે એકાએક ઇર્ષ્યા થઈ અને કોધ. થઈ આવ્યો. તેમના જીવનમાં આ ક્રકારનો આ પહેલો જ પ્રસંગ હતો. (૨૯) ત્યાંથી પાછા #રતી વખતે તેમણે કોધવશ થઈને એક મરેલો સાપ ધનુષ્યની અલ્રીથી ઉપાડોને જિના ગળામાં નાખ્યો અને પોતાના નગરમાં આવી ગયા. (૩૦) તેમના મનમાં એવી કલ્પના આવી કે “તે કષિએ પોતાની આંખો બંધ કરી રાખી છે તો તેમણે ખરેખર પોતાની બધી ઇન્દ્રિથનો શું નિરોધ કરી લીધો? કે પછી આ સામાન્ય રાજાઓથી અમારે શું પ્રયોજન?” એમ વિચારીને જોઈને સમાધિનો ઢોંગ રઓ છે. (૩૧) તે શમીક ત્હધિનો પુત્ર ઘણો તેજસ્વી હતો, તે બોજા ત્રષિકુમારો સાથે નજીકમાં જ રમતો હતો. જયારે તે બાળકે ાંભળ્યું કે રાજાએ મારા પિતા સાથે દૂર્જવ્યહાર કર્યો છે ત્યારે તેશે આ પ્રમાણે કહ્યું - (૩૨) ‘ચંજા કહેવડાવનારા આ લોકો છાંડેલું ખાનારા કાગડાઓર્ના જેમ થમંડી થઈને કેવો અન્યાય કરે છે! બ્રાહ્મણોના દાસ હોવા છતાં પણ તેઓ દરવાજે પહેરો ભરનાર કૂતરાની જેમ પોતાના માલિકનો જ તિરસ્કાર કરે છે. (૩૩) બ્રાહ્મણોએ ક્ષત્રિયોને પોતાના દ્વારપાળ બનાવ્યા છે. તેમણે દરવાજા પર રહીને રક્ષબ્ર કરવું જોઈએ, ઘરમાં ધૂસીને માલિકનાં વાસજ્રોમાં ખાવાનો તેમને અધિકાર નથી. (૩૪) તેથી અધમ માર્ગે જનારાઓના શાસક ભગવાન શ્રીકૃષ્ણના પરમધામમાં ગયા પછી મર્યાદા તોડનાર આ લોકોને આજે હું દંડ આપું છું. મારૂં તપોબળ જુઓ.” (3૫) પોતાના સાથી બાળકોને અ(મ કહીને, કોધથી લાલઘુમ થયેલી આંખોવાળા તે ત્દષિકુમારે કૌશિકી નદીના જળથી આચમન કરીને પોતાની વાલીરૂપી વજનો પ્રયોગ કર્ય. (૩૬) “ફુલાંગાર પરીક્ષિતે મારા પિતાનું અપમાન કરીને મર્યાદાનું ઉલ્લંધન કર્યું છે, તેથી મારી પ્રેરણાથી તક્ષક નાગ આજથી સાતમા દિવસે તેને ડસશે.’ (૩૭) ત્યારપછી તે બાળક પોતાન્સ આશ્રમમાં આવ્યો અને પિતાન! ગળામાં સાપ જોઈને દુઃખાર્ત થયેલો તે ગળું ફાડીને રહવ! લાગ્યો. (૩૮) હે વિષ્રવર શૌનકજી! પોતાના પુત્રનું રહવું-: નકકળવું. સાંભળીને શ્રમીક મુનિએ ધીરે ધીરે પો આંખો ખોલી અને જોયું કે પોતાના ગળામાં એક મર પડ્યો છે. (૩૯) તેને ફેકી દઈને તેમળે પોતાના પુત્રને કહું
  • “બેટા! તું શા માટે રડે છે? શું કોઈએ તારો અપકાર કર્યો છે? તેમના આમ પૂછવાથી બાળકે બધી બીના કહી સંભળાવી. (૪૦) ૧. પ્રા. પા. - તસ્થ બ્હયર્પેરંસે | ૨. પ્રા. પા. - ટમાગતઃ । ૩. પ્રા. ૫. - ગૃહયાલો । ૪. પ્રા. પા. - ભઃ ૬. પ્રા. પા. - અતો ! ૭. પ્રા. પા. - પિતૃદહમ્‌ । ૮. પ્રા. ધા. - પરેશ્થ । ૯. પ્રા. પા. - સ વૈવાળિરસો ૧૦. પ્રા. પા. - ચાં 1૫. પ્રા. પા. 120 શ્રીમદભાગવત દ..€ [અ૦૧૮ નિશમ્ય શપ્તમતદર્હ નરેન્દ્ર સ બ્રાહ્મણો નાત્મજમભ્યનન્દત્‌ ! અહો બતાંહો મહદજ્ઞ તે કૃત- મલ્પીયસિ દ્રોહ ઉરુર્દમો ધૃતઃ ૪૧॥ ન વૈ નૃભિર્નરદેવં પરાખ્યં સમ્માતુમર્હસ્યવિપક્વબુદ્વેરે । યત્તેજસા દુર્વિષહેણ ગુપ્તા વિન્દન્તિ ભદ્રાણ્યકુતોભયાઃ પ્રજાઃ 1૪૨ અલક્ષ્યમાણે નરદેવનમ્નિ ૨થાજ્ઞપાણાવયમ%્ન તદા હિ ચૌરપ્રચુરો વિનડક્ષ્ય- ત્યરક્ષ્યમાણોડવિવરૂથવત્૨ ક્ષણાત્‌ ।૪૩॥॥ તદધ નઃ પાપથુધત્યનન્વરય યન્નષષ્ટનાથસ્ય? વસોર્વિલુમ્પકાત્‌ | પરસ્પરં ઘનન્તિ શપન્તિ વૃગ્જતે પશૂન્‌સ્તરિયોડર્થાન્પુરુદસ્યવોજનાઃ || ૪૪॥। *તદાડડર્યધર્મશ્ચ વિલીયતે નૃણાં વર્ણાશ્રમાચારયુતસ્ત્રયીમયઃ 1 તતોડર્થકામાભિનિવેશિતાત્મનાં શુનાં કપીનામિવ વર્ણસકરઃ 1૪૫॥ ધર્મપાલો નરપતિઃ સ તુ સમ્રાડ્‌ બૃહચ્છૂવાઃ । સાક્ષાન્મહાભાગવતો રાજર્ષિહેયમેધયાટ્‌ | ક્ષુતુટશ્રમયુતો દીનો નૈવાસ્મચ્છાપમર્હતિ ॥ ૪૬॥ અપાપેષુ સ્વભૃત્યેષુ બાલેનાપક્વબુદ્ધિના । પાપં કૃતં તદ્ધગવાન્‌ સર્વાત્મા ક્ષન્તુમર્હતિ ॥ ૪૭॥ તિરસ્કૃતા વિપ્રલબ્ધાઃ શપ્તાઃક્ષિપ્તા હતા અપિ | નાસ્યતત્‌પ્રતિકુર્વન્તિ તદ્ધક્તાઃપ્રભવોડપિ હિ ॥ ૪૮॥ ઇતિ પુત્રકૃતાઘેન સોડનુતપ્તો મહામુનિઃ । સ્વયં વિપ્રકૃતો રાજ્ઞા નૈવાથં તદચિન્તયત્‌ | ૪૯॥ પ્રાયશઃ સાધવો લોકે પરેર્હન્દ્રષુ યોજિ; નવ્યથન્તિન હૃષ્યન્તિયત આત્માડગુણાશ્રયઃ લોકઃ | ૫૦॥ બ્રહ્મર્ષિ શમીકે રાજાને અપાયેલા શાપની વાત સાંભળીને પોતાના પુત્રને અભિનંદન ન આપાં. તેમની દસિમાં પરીક્ષિત શાપ-પાત્ર ન હતા. તેમણે ક્લું - ‘અરે, મૂર્ખ બાળક! તે મોટું પાપ કર્યું! ખેદ છે કે તેમની નાની-સરખી ભૂલ માટે તેં તેમને આવડો મોટો દંડ આપ્યો. (૪૧) તારી બુદ્ધિ હજી અપરિપક્વ છે. ભગવત્સ્વરૂપ રાજાને તારે સાધારણ મનુષ્યો જેવા ન સમજવા જોઈએ; કાર કે રાજાના દુઃસહ તેજથી સુરક્ષિત અને નિર્ભય રહીને જ પ્રજા પોતાનું કલ્યાણ સંપન્ન કરે છે. (૪૨) જ્યારે ભગવાન રાજાનું રૂપ ધારણ કરીને પૃથ્વી પર દેખાશે નહીં ત્યારે ચોરો વધી જશે અને અરક્ષિત ઘેટાંઓની જેમ લોકોનો પળવારમાં નાશ થઈ જશે. (૪૩) રાજાનો નાશ થઈ જવાથી ધન વગેરે લૂંટનારા ચોરો જે પાપ કરશે તેની સાથે આપણી કોઈ નિસ્બત નહીં હોવા છતાં પણ તે આપણને પણ લાગુ પડશે; કારણ કે રાજા નહીં રહેવાથી લૂંટારાઓ વધી જાય છે અને તેઓ પરસ્પર મારપીટ, ગાળાગાળી કરે છે, સાથે જ પશુઓ, સ્રીઓ અને ધનસંપત્તિ પણ લૂંટી લે છે. (૪૪) એવા સમયે મનુષ્યોના વર્ણ-આશ્રમ અનુસારના આચરણવાળા વૈદિક આર્યધર્મનો લોપ થઈ જાય છે તથા ધનલાલસાથી અને કામવાસનાથી વિવશ થઈને લોકો કૂતરાં-વાંદરાંઓ જેવાં વર્ણસંકર થઈ જાય છે. (૪૫) સપ્રાટ પરીક્ષિત્‌ તો અત્યંત થશસ્વી અને ધર્મપાલક છે. તેમણે ઘણ્ઞાબધા અશ્રમેધ યજ્ઞો કર્યા છે અને તેઓ ભગવાનના પરમપ્રિય ભક્ત છે. તે જ રાજર્ષિ ભૂખ-તરસથી વ્યાકુળ થઈને આપણા આશ્રમમાં આવ્યા હતા. તેઓ કદાપિ શાપ-પાત્ર નથી. (૪૬) આ અબુધ બાળકે આપણ્રા નિષ્યાપ સેવક રાજાનો અપરાધ કર્યો છે. સર્વાત્મા ભગવાન કૃપા કરીને તેને ક્ષમા કરે. (૪૭) ભગવદ્દભક્તોમાં બદલો લેવાની શક્તિ હોય છે તોપણ તેઓ બીજાઓએ કરેલા અપમાન, દગાબાજી, ગાળાગાળી, આક્ષેપ અને મારપીટનો કોઈ બદલો લેતા નથી.’ તેથી આપણે પણ કોઈ બદલો ન લેવો જોઈએ કારણ કે આપણે પણ ભગવદ્‌ભક્ત છીએ. (૪૮) મહામુનિ શમીકને પુત્રના અપરાધનો ઘણો પશ્ચાત્તાપ થયો. રાજા પરીક્ષિતે તેમનું જે અપમાન કર્યું હતું તેને તેમણે અપકાર માન્યો જ નહીં. (૪૯) મહાત્માઓનો સ્વભાવ જ એવો હોય છેકેસંસારમાં જ્યારે બીજા લોકો તેમને સુખ-દુઃખ વગેરેદંહોમાં નાખે છે ત્યારે પણ તેઓ ઘલું કરીને સુખી કે દુઃખી થતા નથી; કારણ કે આત્માનું સ્વરૂપ તો સર્વથા ગુણાતીત છે. (૫૦) —શ્- ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં પ્રથમસ્કન્ધેષ વિપ્રશાપોપલમ્ભનં નામાષ્ટાદશોડધ્યાયઃ ।। ૧૮।। પહેલા સ્કંધ-અંતર્ગત વિપ્રશાપ-ઉપાલંભ નામનો અઢારમો અધ્યાય સમાપ્ત.