આઠમો અધ્યાય ગર્ભમાં પરીક્ષિતનું રક્ષણ, કુન્તીએ કરેલી સૂત ઉવાચ અથ તે” સમ્પરેતાનાં સ્વાનામુદકમિચ્છતામ્ | દાતું સકૃષ્ણા ગદ્નાયાં પુરસ્કૃત્ય યયુઃ સ્ત્રિયઃ ॥ ૧॥। તે નિનીયોદકં સર્વે વિલપ્ય ચ ભૃશં પુનઃ | આપ્લુતા હરિપાદાબ્જરજઃપૂતસરિજ્જલે || ૨॥ તત્રાસીનં કુરુપતિં ધૃતરાષ્ટ્રું સહાનુજમ્ । ગાન્ધારી પુત્રશોકાર્તા પૃથાં કૃષ્ણાં ચ માધવઃ | ૩।/ સાન્ત્વયામાસ મુનિભિર્હતબન્ધૂઝ્છુચાર્પિતાન્” । ભૂતેષુ કાલસ્ય ગતિ દર્શયન્નપ્રતિક્રિયામ્ ॥૪।। સાધવિત્વાડજાતશત્રોઃ સ્વં રાજ્યં કિતવૈર્ટતમ્ । ઘાતયિત્વાડસતો રાજ્ઞઃ કચસ્પર્શક્ષતાયુષઃ ॥ ૫॥ ભગવાનની સ્તુતિ અને યુધિષ્ઠિરનો શોક સૂતજી ક્હે છે - ત્યારબાદ પાંડવો જલાંજલિના ઈચ્છુક મૃત સ્વજનોનું તર્પણ કરવા માટે સ્રીઓને આગળ કરીને, શ્રીકૃષ્છાની સાથે ગંગાકિનારે ગયા. (૧) ત્યાં તે બધાંએ મૃતકોને જલાંજલિ આપી અને તેમના ગુદ્રોનું સ્મરણ કરી ઘણો વિલાપ કર્યો. ત્યારપછી ભગવાનનાં ચરણકમળોની ધૂળથી પવિત્ર ગંગાજળમાં પુનઃ સ્નાન કર્યું. (૨) ત્યાં પોતાના ભાઈઓ સમેત કુરુપતિ મહારાજ યુધિષ્ઠિર, ધૃતરાષ્ટ્ર, પુત્રશોકવિહૂવળ ગાંધારી, કુન્તી અને દ્રૌપદી - બધાં બેસીને, મૃત સ્વજનો માટે શોક કરવા લાગ્યાં. ધોમ્ય વગેરે મુનિઓ સહિત ભગવાન શ્રીકૃષ્ણે તેમને સાન્ત્વના આપી અને સમજાવ્યાં કે સંસારનાં બધાં જ પ્રાણીઓ કાળને આધીન છે, મોતથી કોઈને કોઈ બચાવી શક્તું નથી. (૩-૪) આ રીતે ભગવાન શ્રીકૃષ્ણે અજાતશત્રુ મહારાજ યુધિષ્ઠિરને તેમનું તે રાજ્ય, કે જેને ધૂર્તાએ છળથી છીનવીલીધું. હતું, પાછું અપાવ્યું તથા દ્રૌપદીના કેશોનો સ્પર્શ કરવાથી જેમનું ૧. કા. પા. - સહસા શાત્યા | ૨. પ્રા. પા. - પ્રાથીન પ્રતમાં
- તૈપાં પરેતાનાં ! ૪. પ્રા. પા. - શુચાર્દિતાન્॥ (15523 “દ્રૉણિનિગ્રહો નામ’ની જગ્યાએ પાર્સશિતે’ પાઠ છે. ૩. પ્રા. પા. અ૦૮] પહેલો સ્કન્ધ 71 યાજયિત્વાશ્ચમેધૈસ્તં ત્રિભિરુત્તમકલ્પકેઃ । તદયશઃ પાવનં દિક્ષુ શતમન્યોરિવાતનોત્ ॥ ૬॥ આમત્ત્ર્ય પાણ્ડુપુત્રાંક્ષ શૈનેયોદ્ધવસંયુતઃ । દ્વૈપાયનાદિભિર્વિપ્રેઃ પૂજિતેઃ પ્રતિપૂજિતઃ ॥ ૭॥ ગત્તું કૃતમતિર્બ્રહ્મન્ દ્વારકાં રથમાસ્થિતઃ | ઉપલેભેડભિધાવત્તીમુત્તરાં ભયવિદ્દલામ્ | ૮॥ ઉત્તરોવજ પાહિ પાહિ મહાયોગિન્દેવદેવ જગત્પતે | 1નાન્યં ત્વદભયં પશ્થે યત્ર મૃત્યુઃ પરસ્પરમ્ ॥૯॥॥ અભિદ્રવતિ મામીશ શરસ્તપ્તાયસો વિભો | કામંદહતુ૨ માં નાથ મા મે ગર્ભો નિપાત્યતામ્ ॥ ૧૦॥ સૂત ઉવા૨? ઉપધાર્ય વચસ્તસ્યા ભગવાન્ ભક્તવત્સલઃ | અપાણવમિદં કર્તું દ્રૌણેરસ્ત્રમબુધ્યત ॥ ૧૧॥। ત્હેવાથ મુનિશ્રેષ્ઠ” પાણ્ડવાઃપઞ્ય સાયકાન્ ! આત્મનોડભિમુખાન્દીપ્તાનાલક્ષયાસ્રાણ્યુપાદદુઃ ॥ ૧૨ ॥ વ્યસનં વીક્ષ્ય તત્તેષામનન્યવિષયાત્મનામ્ । સુદર્શનેન સ્વાસ્ેણ સ્વાનાં રક્ષાં વ્યધાદ્વિભુઃ ।। ૧૩।। અન્તઃસ્થઃ સર્વભૂતાનામાત્મા યોગેશ્ચરો હરિઃ । સ્વમાયયાડડવૃણોદ્ગર્ભ વૈરાટ્યાઃ કુરુતન્તવે ॥ ૧૪॥ યઘપ્યસ્ં બ્રહ્મશિરસ્ત્વમોથં ચાપ્રતિક્રિયમ્ । વૈષ્ણવં તેજ આસાદ્ય સમશામ્યદ્ ભૃગૂદ્રહ || ૧૫।। મા મંસ્થા હ્યોતદાશ્ચર્ય સર્વાશ્ચર્યમયેડચ્યુતે ! ય ઇદં માયયા દેવ્યા સજત્યવતિ હન્ત્યજઃ ॥ ૧૬॥। બ્રહ્મતેજોવિનિર્મુક્તેરાત્મજૈઃ સહ કૃષ્ણયા | પ્રયાણાભિમુખં કૃષ્ણમિદમાહ પૃથા સતી | ૧૭॥ આયુષ્યક્ષીણ થઈ ગયું હતું તે દુ રાજાઓનો વધ કરાવ્યો. (૫) સાથે જ, યુધિષ્ઠિર પાસે ઉત્તમ સામગ્રીઓ અને પુરોહિતો વડે ત્રણ અશ્ચમેધ યજ્ઞ કરાવ્યા. આ પ્રમાલે યુધિષ્ઠિરના પવિત્ર યશને સો યજ્ઞો કરનારા ઇન્દ્રના યશની જેમ બધી બાજુએ ફેલાવ્યો. (૬) ત્યારબાદ ભગવાન શ્રીકૃષ્ણે ત્યાંથી જવા માટે પાંડવો પાસેથી વિદાય લીધી અને વ્યાસ વગેરે બ્રાહ્મણોનો સત્કાર કર્યો. એ લોકોએ પણ ભગવાનનું ઘણું સમ્માન કર્યું ત્યારપછી તેઓ સાત્યકિ અને ઉદ્ધવ સાથે દ્વારકા જવા માટે રથ પર સવાર થયા. તે જ સમયે તેમણે જોયું કે ઉત્તરા ભયવિહ્વળ થઈને સામેથી દોડી આવી રહી છે. (૭-૮) ઉત્તરાએ ક્લયું - હે દેવાધિદેવ! જગદીશ્વર! આપ મહાયોગી છો. આપ મારું રક્ણ કરો, રક્ષણ કરો. આપના સિવાય આ લોકમાં મને અભય આપનાર અન્ય કોઈ નથી; કારણ કે અહીં બધાં જ એકબીજાના મૃત્યુનું | નિમિત્ત બની રહ્યાં છે. (૯) હે પ્રભુ! આપ સર્વશક્તિમાન છો. આ ધધકતા લોઢાનું બાજ્ઞ મારી તરફ દોડી આવી રહ્યું સ્વામી! આ બાણ મને ભલે બાળી નાખે, પણ મારા ગર્ભનો નાશ ન કરે - એવી કૃપા કરો. (૧૦) સૂતજી ક્હે છે - ભક્તવત્સલ ભગવાન શ્રીકૃષ્ણ તેની વાત સાંભળતાં જ જાણી ગયા કે અશ્રત્થામાએ પાંડવોના વંશને નિર્બીજ કરવા માટે બ્રહ્માસ્તરનો પ્રયોગ કર્યો છે. (૧૧) હે શૌનક્જી! એ જ સમયે પાંડવોએ પણ જોયું કે સળગતાં પાંચ બાણ અમારી તરફ આવી રહ્યાં તેમણે પણ પોત-પોતાનાં અસ્ત ઉપાડ્યા. (૧ ૨ ) સર્વશક્તિમાન ભગવાન શ્રીકૃષ્ણે પોતાના અનન્ય પ્રેમીઓ પર, શરણાગત ભક્તો પર ઘણી મોટી વિપત્તિ આવેલી જાણીને પોતાના અસ સુદર્શન- ચકથી તે સ્વજનોનું રક્ષણ કર્યું. (૧૩) યોગેશ્વર શ્રીકૃષ્ણ સમસ્ત પ્રાણીઓના કદયમાં વિરાજમાન આત્મા છે. તેમણે પાંડવોની વંશ-પરંપરા ચલાવવા માટે પોતાની માયાના કવચથી ઉત્તરાના ગર્ભને ઢાંકી દીધો. (૧૪) હે શૌનકજી! જોકે બ્રહ્માસ્ર અમોઘ છે અને તેના નિવારણનો કોઈ ઉપાય નથી, તોપણ તે ભગવાન શ્રીકૃષ્ણના તેજની સામે આવીને શાંત થઈ ગયું. (૧૫) આને કોઈ આશ્ચર્યની વાત ન માનવી જોઈએ, કારણ કે ભગવાન તો સર્વાશ્ર્યપૂર્ણ છે, તેઓ જ પોતાની નિજ શક્તિ માયાથી, સ્વયં અજન્મા હોવા છતાં પણ, આ સંસારનું સર્જન, રક્ષણ અને સંહાર કરે છે. (૧૬) હવે ભગવાન શ્રીકૃષ્ણ જવા લાગ્યા ત્યારે બ્રહ્માસ્તની જ્વાળાથી મુક્ત પોતાના પુત્રો અને દ્રૌપદી સહિત સતી કુન્તીએ ભગવાન શ્રીકૃષ્ણની આ પ્રમાણે સ્તુતિ કરી. (૧૭) ૧. પ્રા. પા. - નાન્યત્ર ત્વભયં | ર. પ્રા. પા. - દહતિ ! ૩. પ્રાચીન પ્રતમાં “સૂત ઉવાચ’ નથી. ૪. પ્રા. પા. - ભગુશ્રેષ્ઠ! 72 શ્રીમદભાગવત, [અ૦૮ ડન્તુવાર નમસ્થે પુરુષં ત્વાડડદમીશ્ચરં પ્રકૃતેઃપરમ્ ! અલક્ચં સર્વભૂતાનામન્તર્બહિરવસ્થિતમ્! ।।૧૮॥। માયાજવનિકાચ્છન્નમજ્ઞાડધોક્ષજમવ્યયમ્ ! ન લક્ષ્સે મૂહદંશા નટો નાટચધરો યથા | ૧૯॥। તથા પરમહંસાનાં મુનીનામમલાત્મનામ્ | ભક્તિયોગવિધાનાર્થ કથં પશ્યેમ હિ સિયઃ ॥ ૨૦॥ ઢંષ્ણાય વાસુદેવાય દેવકીન”દનાય ચ ! નન્દગોપકુમારાય ગોવિન્દાય નમો નમઃ 1૨૧॥। નમઃ પકજનાભાય નમઃ પદ્ડજર્માલિને ! નમઃ પક્જનેત્રાય તમસ્તે પડ્ડજાડઘ્રયે 1 ૨ર॥ યથા હૃષીકેશ ખલેન દેવકી કંસેન રુદ્ધાડતિચિરં શુચાર્પિતા । વિમોચિતાહે ચ સહાત્મજાવિભો ત્વયૈવ નાથેન મુહુર્વિપદ્ગણાત્ ॥ ર૩! વિષાત્મહાગ્નેઃ પુરુષાદદર્શના- દસત્સભાયા વનવાસકૃચ્છૂતઃ | મૃધે મૃધેડનેકમહારથાસ્રતો દ્ોણ્યસ્રતશ્ચાસ્મ હરેડભિરક્ષિતાઃ ॥ ૨૪॥ વિપદઃ સન્તુ નઃ” શશ્ચત્તત્ર તત્ર જગદગુરો । ભવતો દર્શન યત્સ્યાદપુનર્ભવદર્શનમ્ ॥ રપ॥ જન્મૈશ્ચર્યશ્રુતશ્રીભિરેધમાનમદઃ પુમાન્ | નૈવાર્હત્યભિધાતું વૈ ત્વામકિઞ્યનગોચરમ્ ॥ ર૬ નમોડકિગ્ચનવિત્તાય નિવૃત્તગુણવૃત્તયે । આત્મારામાય શાન્તાય કૈવલ્યપતયથે નમઃ ૨૭॥। મન્્યેત્વાંકાલમીશાનમનાદિનિધનં વિભુમ્ । સમં ચરન્તં સર્વત્ર ભૂતાનાં યન્મિથઃ કલિઃ ॥ ર૮॥ કુન્તીએ કહ્યું - આપ સમસ્ત જીવોની બહાર અને અંદર (એકરસ) સ્થિત છો, તોષ્ણ ઇન્દ્રિયો અને વુંત્તિઓથી જોઈ શકાતા નથી; કારણકે આપ પ્રકૃતિથી પર આદિપુરુષ પરમેશ્વર છો. હું આપને નમસ્કાર કરું છું. (૧૮) ઇન્દ્રિયો વડે જે કંઈ જાણવામાં આવે છે એના મૂળમાં આપ વિધમાત રહો છો અને પોતાની જ માથાના પડદાથી પોતાને ઢાંકેલા રાખો છો. હું. અબૂધ નારી, આપ અવિનાશી પુરૂષોત્તમને ભલા, કેવી રીતે જાણી શકું? જેમ મૂઢ લોકો બીજો વેશ ધારણ કરેલા નટને પ્રત્યક્ષ જોઈને પણ ઓળખી શક્તા નથી, તેવી જ રીતે આપ દેખાવા છતાં દેખાતા નથી. (૧૯) આપ શુદ્ધ હદયના વિચારશીલ, જીવન્મુક્ત પરમહંસોના દયમાં પોતાની પ્રેમમા મૂર્તિનું સર્જન કરવા માટે અવતર્યા છો. પછી, અમે અલ્યબુદ્ધિની સખ આપને કેવી રીતે ઓળખી શકીએ? (ર૦) આપ શ્રીકૃષ્ણ,વાસદેવ,દેવકીનંદન,નંદગોપના લાડકા લાલ ગોવિંદને અમાર વારંવાર પ્રજ્ઞામ છે. (૨૧) જેમર્ની નાભિમાંથી બ્રહ્માનું. જન્મસ્થાન કમળ પ્રગટ થયું છે, જેઓ સુંદર પંકજમાળા ધારણ કરે છે, જેમનાં નેત્રો પંકજ જેવાં વિશાળ અને કોમળ છે, જેમનાં ચરણકમળોમાં કમળનું ચિ&્ધ છે એવા ડે શ્રીકૃષ્ણ ! આપને મારા વારંવાર નમસ્કાર છે. (૨૨) હે હષીકેશ! જેમ આપે દુષ્ટ કંસ વડે કેદ કરાવેલી અને ચિરકાવથી શોકગ્રસ્ત દેવકીનું રક્ષણ કર્યુ હતું તેવી જ રીતે પુત્રો સહિત મારું પણ વિપત્તિઓમાંથી વારંવાર રક્ષજ્ન કર્યું છે, આપ જ અમારા સ્વામી છો. આપ સર્વશક્તિમાન છો. હે શ્રીકૃષ્ણ! કેટકેટલું ગણાવું? - વિષમાંથી, લાક્ષગૃહની ભયાનક આગમાંથી, હિડિમ્બ વગેરે રાથસોની નજરમાંથી, દુષ્ટોની ધૂતસભામાંથી,વનવાસની વિપત્તિઓમાંથી અનેઅનેકવારનાં યુદ્ધોમાં અનેકમહારથીઓનાં શસ્તાસોમાંથી અને હમશાં-હમલ્રાં આ અશ્ત્થામાના બ્રહ્માસ્રમાંથી પણ આપે જ અમારું રક્ષણ કર્યું છે. (૨૩-૨૪) હે જગદ્ગુરુ! અમારા જીવનમાં હંમેશાં ડગલે-પગલે વિપત્તિઓ આવતી રહો, કારણ કે વિષત્તિઓમાં જ નિશ્ચિતપણે આપનાં દર્શન થતાં રહે છે અને આપનાં દર્શન થવાથી, પછી જન્ય-મૃત્યુના ચકરાવામાં આવવું, પડતું નથી. (૨૫) ઊંચા કુળમાં જન્મ, એશ્ર્વ, વિધા અને સંપત્તિને કારે જેનું ઘપંડ વધી જાય છે તે મનુષ્ય તો આપનું નામ પણ નથી લઈ શકતો; કારણ કે આપ તો એવા લોકોને દર્શન આપો છો કે જેઓ અરડેંચન છે. (ર૬) આપ નિર્ધનોનું પરમ ધન છો. માયાનો પ્રપંચ આપનો સ્પર્શ પલ્ર નથી કરી શકતો. આપ પોતે જ પોતાનામાં વિઠાર કરનારા, પરમ શાંતસ્વરૂપ છો. અપ જ કૈવલ્ય મોક્ષના અષિપતિ છો. આપને હુંવારંવાર નમસ્કાર કરું છું. (૨૭) હું આપને અનાદિ, અનંત, સર્વવ્યાપક, સર્વનિયંતા કાળરૂપ પરમેશ્વર સમજું છું. આ ૧. મ. પા. - બિપિ પુવમ્ ૨. ત્રો. પ. - ત01 અ૦૮] પહેલો સ્ક્ન્ધ 73 વેદ કશ્ચિદ્ધગવંશ્ચિકીર્ષિત તવેહમાનસ્ય નૃણાં વિડમ્બનમ્ | ન યસ્ય કશ્ચિદ્વિતોડસ્તિ કર્હિચિદ્ દ્વેષ્યશ્ચ યસ્મિન્ વિષમા મતિર્નણામ્ ॥ ર૯॥ ત જન્મ કર્મ ચ વિશ્વાત્મન્નજસ્યાકર્તુરાત્મનઃ | તિર્યડ્નૃષિષુ યાદઃસુ તદત્યન્તવિડમ્બનમ્ ॥ ૩૦॥ ગોપ્યાદદે ત્વવિ કૃતાગસિ દામ તાવદ્ યાતે ચ્દશાશ્રુકલિલાગ્જનસમ્ભ્રમાક્ષમ્ । વકત્રં નિનીય ભયભાવનયા સ્થિતસ્ય સામાં વિમોહયતિ ભીરપિ યદ્બિભેતિ || ૩૧।। કેચિદાહુરજં જાતં પુણ્યશ્લોકસ્ય કીર્તયે | યદોઃ પ્રિયસ્યાન્વવાયે મલયસ્યેવ ચન્દનમ્ | ૩૨ અપરે વસુદેવસ્ય દેવક્યાં યાચિતોડભ્યગાત્ | અજસ્ત્વમસ્ય ક્ષેમાય વધાય ચ સુરદ્વિષામ્ |! ૩૩॥ ભારાવતારણાયાન્યે ભુવો નાવ ઇવોદધો । સીદન્ત્યા ભૂરિભારેણ જાતો હ્યાત્મભુવાર્થિતઃ || ૩૪।। ભવેડસ્મિન્ ક્લિશ્યમાનાનામવિદ્ાકામકર્મભિઃ । શ્રવણસ્મરણાર્હાણિ *કરિષ્યન્નિતિ કેચન || ૩૫॥। શ્ૃણ્વન્તિ ગાયન્તિ *ૅગૃણન્ત્યભીક્ષ્ણશઃ સ્મરન્તિ નન્દન્તિ તવેહિતં જનાઃ । ત એવ પશ્યત્ત્યચિરેણ તાવ્કં ભવપ્રવાહોપરમં પદામ્બુજમ્ ।૩૬॥ અપ્યધ નસ્ત્વં પસ્વકૃતેહિતપ્રભો જિહાસસિ સ્વિત્સુહદોડનુજીવિનઃ । યેષાં ન ચાન્યદ્રવતઃ પદામ્બુજાત્ પરાયણં રાજસુ યોજિતાંહસામ્ | ૩૭॥ સંસારના સમસ્ત પ્રાબ્રીઓમાં આપ સમાનરૂપે વિચરી રહ્યા છો છતાં લોકો પરસ્પર કલહ કરી રહ્યા છે તે શા માટે? ખરી રીતે તો તે ક્લહ આપની સાથે જ છે અને તે આપનું સ્વરૂપ જ છે કારણ કે આપના સિવાય કંઈ છે જ નહી. (ર ૮) હે ભગવાન! આપજ્યારે મનુષ્યોના જેવી લીલા કરો છો ત્યારે આપ શું કરવા ઈચ્છો છો એ કોઈ જાણતું નથી. આપનું કદી કોઈ નથી પ્રિય અને નથી અપ્રિય. આપની બાબતમાં લોકોની બુદ્ધિ જ વિષમ રહેતી હોય છે. (૨૯) [આપ વિશ્વના આત્મા છો, વિશ્વરૂપ છો. નથી તો આપ જન્મ લેતા કે નથી તો કર્મ પણ કરતા; તેમ છતાં પશુ-પક્ષી, મનુષ્ય, કષિ, જળચર વગેરેમાં આપ જન્મ લો છો અને તે યોનિઓને અનુરૂપ દિવ્ય કર્મો પણ કરો છો. આ આપની લીલામાત્ર છે. (૩૦) જ્યારે બાળપણમાં આપે મહીની માટલી ફોડીને યશોદા માતાને ખીજવ્યાં હતાં અને એમણે આપને બાંધવા માટે હાથમાં દોરડું લીધું હતું ત્યારે આપની આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં હતાં, કાજળ ગાલો પર રેલાઈ રહ્યું હતું, નેત્ર ચંચળ થઈ રહ્યાં હતાં અને ભયની ભાવનાથી આપે પોતાનું મુખ નીચું નમાવી દીધું હતું! આપની તે દશાનું.
- લીલાછબીનું ધ્યાન કરીને હું મોહિત થઈ જાઉં છું, ભલા, જેનાથી ભય પણ ભય પામે છે તેની આ દશા! (૩૧) અજન્મા હોવા છતાં પણ આપે જન્મ શા માટે લીધો, એનું કારણ બતાવતાં કોઈ-કોઈ મહાપુરુષો એમ કહે છે કે જેમ મલયાચલની કીર્તિનો વિસ્તાર કરવા માટે તેમાં ચંદન પ્રગટ થાય છે તે જ રીતે પોતાના પ્રિય ભક્ત પુલ્યશ્લોક રાજા યદુની કીર્તિનો વિસ્તાર કરવા માટે જ આપે એમના વંશમાં અવતાર લીધો છે. (૩૨) બીજા લોકો એમ કહે છે કે વસુદેવ અને દેવકીએ પૂર્વજન્મમાં (સુતપા અને પૃશ્નિ-રૂપે) આપની પાસેથી આ જ વરદાન મેળવ્યું હતું, તેથી આપ અજન્મા હોવા છતાં પણ જગતના કલ્યાણ માટે અને દૈત્યોના નાશ માટે તેમના પુત્ર બન્યા છો. (૩૩) બીજા કેટલાક લોકો એમ કહે છે કે આ પૃથ્વી દૈત્યોના અત્યંત ભારથી સમુદ્રમાં ડૂબતી નાવની જેમ ડગમગી રહી હતી
- પીડિત થઈ રહી હતી, ત્યારે બ્રહ્માની પ્રાર્થનાથી તેનો ભાર ઉતારવા માટેજ આપ પ્રગટ થયા. (૩૪) કોઈ મહાપુરુષો એમ કહે છે કે જે લોકો આ સંસારમાં અજ્ઞાન, કામના અને કર્મોના બંધનમાં જકડાઈને પીડિત થઈ રહ્યા છે તે લોકો માટે શ્રવણ અને સ્મરણ કરવા યોગ્ય લીલા કરવાના વિચારથી જ આપે અવતારલીધો છે. (૩૫) ભક્તજનો આપના ચરિત્રનું વારંવાર શ્રવણ, ગાન, કીર્તન અને સ્મરણ કરીને આનંદિત થતા રહે છે; તેઓ જ તત્કાળ આપનાં તે ચરણકમળોનું દર્શન કરવા પામે છે. કે જે જન્મ-મૃત્યુના પ્રવાહને હંમેશ માટે રોકી દે છે. (૩૬) હે ભક્તવાંછા-કલ્પતરુ પ્રભુ! શું હવે આપ પોતાનાં આશ્રિત અને સંબંધી એવાં અમને છોડીને જવા ઇચ્છો છો? ૧. પ્રા. પા. - ત્વૃષ્વષિ થાદસ્સુ | ૨. પરા. પા. - મૃષા૦ । 3. પરા. પા.
- કારિપ્ય ઇતિ । ૪. પ્રા. પા. - વદન્યય૦ ! પ. પ્રા. પા. - સ્વકૃતેડિતઃ !
74 શ્રીમદભાગવત _ [અ૦૮ કે વયં નામરૂપાભ્યાં યદુભિઃ સહ પાણ્ડવાઃ | ભવતોડદર્શનં યર્હિ હૃષીકાણામિવેશિતુઃ ॥ ૩૮॥ નેયં શોભિષ્યતે તત્ર યથેદાનીં ગદાધર |! ત્વત્પદૈરફ્રિતા ભાતિ સ્વલક્ષણવિલક્ષિતેઃ | ૩૯॥ ઇમે જનપદાઃ સ્વૃદ્ધાઃ સુપક્વૌષધિવીરુધઃ ! વનાદ્રિનધુદન્વન્તો હ્યોધન્તે તવ વીક્ષિતેઃ ।। ૪૦॥ અથવિશ્વેશ વિશ્વાત્મન્ વિશ્વમૂર્ત સ્વકેષુ મે | સ્નેહપાશમિમં છિન્થિ દંઢં પાણ્ડુષુ વૃષ્િષુ । ૪૧ ત્વયિ મેડનન્યવિષયા મતિર્મધુપતેડસકૃત્ | રતિમુદ્રહતાદદ્વાચ ગદ્વેવૌઘમુદન્વતિ 1૪૨! શ્રીકૃષ્ણ કૃષ્ણસખ વૃષ્ક્યૃષભાવનિધ્રુગ્- રાજન્યવંશદહનાનપવર્ગવીર્ય | ગોવિન્દ ગોદ્ધિજસુરાર્તિહરાવતાર યોગેશ્વરાખિલગુરો ભગવન્તમસ્તે 1૪૩॥ સૂત ઉવાચ પૃથયેત્થં કલપદૈઃ પરિણૂતાખિલોદયઃ | મન્દં જહાસ વૈકુણ્ઠો મોહયજ્નિવ માયયા | ૪૪।। તાંબાઢમિત્યુપામન્ત્યપ્રવિશ્ય ગજસાદ્ધયમ્ | સિયશ્ચ સ્વપુરં યાસ્યન્પ્રેમ્ણા રાજ્ઞા નિવારિતઃ | ૪૫।। વ્યાસાધૈરીશ્વરેહાશૈઃ કૃષ્ણેનાતહુતકર્મણા । પ્રબોધિતોડપીતિહાસૈર્નાબુધ્યત શુચાર્પિતઃ2 ।। ૪૬॥ આહ રાજા ધર્મસુતશ્ચિન્તયન્ સુહદાં વધમ્ । પ્રાકૃતેનાત્મના વિપ્રાઃ સ્નેડમોહવશં ગતઃ ૪૭॥ અહો મે પશ્યતાજ્ઞાનં હૃદિ રૂઠં દુરાત્મનઃ પારક્યસ્ધૈવ દેહસ્ય બદ્ધયો મેડક્ષૌહિણીર્હતાઃ || ૪૮।। આપ જાજો છો કે આપનાં ચરણકમળો સિવાય અમને અન્ય કોઈનો સહારો નથી. પૃથ્વીના રાજાઓનાં તો અમે આમેય વિરોધી થઈ ગયાં છીએ. (૩૭) ઇન્દ્રિયોના દેવતાઓ વિના ઇન્દ્રિયોનું શું મહત્ત્વ છે? તેવી જ રીતે આપના વિના યદુવંશીઓના અને અમારા પુત્રો પાંડવોનાં નામ અને રૂપનું. અસ્તિત્વ જ ક્યાં રહે છે? (૩૮) હે ગદાધર! આપનાં વિલક્ષણ ચરશચિહ્ધોથી ચિદ્ધિત આ કુરુજાંગલ દેશની ભૂમિ આજે જેવી શોભી રહી છે તેવી આપના ચાલ્યા ગયા પછી શોભશે નહીં. (૩૯) આપની ૬ના પ્રભાવથી જ આ દેશ પાકેલી ફસલથી તથા વેલી-વૃક્ષોથી સમૃદ્ધ છે. આ વન, પર્વત, નદી અને સમુદ્ર પણ આપના દૃષ્ટિપ્રભાવે જ વૃદ્ધિ પામી રહ્યાં છે. (૪૦) આપ વિશ્વના સ્વામી છો, વિશ્વના આત્મા છો અને વિશ્વરૂપ છો. યદુવંશીઓ અને પાંડવોમાં મારી મમતા થઈ ગઈ છે.આપ કૃપા કરીને સ્વજનોની સાથે જોડેલા આ દઢ સ્નેહ-પાશને કાપી નાખો. (૪૧) હે શ્રીકૃષ્ક!! જેમ ગંગાની અખંડ ધારા સમુદ્રમાં પડતી રહે છે તેવી જ રીતે મારી બુદ્ધિ અન્ય કોઈ તરફ ન જતાં નિરંતર આપનામાં જ પરોવાયેલી રહે. (૪૨) હે શ્રીકૃષ્ણ! અર્જુનના પ્રિય સખા! યદુવંશશિરોમણિ! આપ પૃથ્વીના ભારરૂપ રાજવેશધારી દૈત્યોને બાળવા અગ્નિસ્વરૂપ છો. આપની શક્તિ અનંત છે. હે ગોવિંદ! આપનો આ અવતાર ગાય, બ્રાહ્મણ અને દેવતાઓનું દુઃખ દૂર કરવા માટે જ છે. હે યોગેશ્વર! ચરાચરના ગુરુ ભગવાન! હું આપને નમસ્કાર કરું છું. (૪૩) સૂતજી કહે છે - આ પ્રમાણે કુન્તીએ પણ ઘણા મધુર શબ્દોમાં ભગવાનની અધિકાંશ લીલાઓનું વર્શ્ન કરતાં તેમની સ્તુતિ કરી. સાંભળીને ભગવાન શ્રીકૃષ્થે પોતાની માયાથી તેમને મોહિત કરતાં મંદ-મંદ સ્મિત કર્યું. (૪૪) તેમણે. કુન્તીજીને કહ્યું - ‘સારું, ઠીક છે’ અને ત્યારથી તેમણે હસ્તિનાપુર રાજમહેલમાં પ્રવેશ કર્યો અને કુન્તી, વગેરે સ્ત્રીઓ પાસેથી વિદાય લઈને જ્યારે જવા નીકળ્યા ત્યારે રાજા યુષિષ્ઠિરે ખૂબ પ્રેમપૂર્વક તેમને રોકી લીધા. (૪૫) રાજા યુધિષ્ઠિરને પોતાના ભાઈ-બંધુઓના માર્યા જવાનો ભારે શોક થઈ રહ્યો હતો. ભગવાનની લીલાનો મર્મ જાણનારા વ્યાસ વગેરે મહર્ષિઓએ અને અદ્દભુત ચરિત્ર કરનારા સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે પણ અનેક ઇતિહાસો કહીને તેમને સમજાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ તેમને સાન્ત્વના મળી નહીં, તેમનો શોક દૂર થયો નહીં. (૪૬) હે શૌનકાદિ ત્દધષિઓ ! પોતાના સ્વજનોના વધથી ધર્મપુત્ર રાજા યુધિષ્ઠિરને મોટી ચિંતા થઈ. તેઓ અવિવેક-યુક્ત ચિત્તે સ્નેઠ-મોહવશ થઈને કહેવા લાગ્યા - “અરે, મુજ દુરાત્માના હદયમાં બદ્ધમૂલ થયેલું આ અજ્ઞાન તો જુઓ; મેં શિયાળ-કૃતરાંના આહાર એવા આ અનાત્મા શરીર ૧. પ્રા. પા. - વીશિતાઃ | ૨. પ્રા. પા. - રતિમુદરહતા તદ્ ! ૩. પ્રા. પા. - શુચાર્દિતાઃ !, અ૦૯] પહેલો સ્કન્ધ 7ક બાલદ્ધિજસુહૃન્મિત્રપિતૃભ્રાતૃગુરુતુહઃ 1! ન મે સ્યાજ્ઞિરયાન્મોક્ષો હ્યપિ વર્ષાયુતાયુતેઃ |! ૪૯।॥। નૈનો રાશઃ પ્રજાભર્તુર્ધર્મયુદ્ધે વધો દ્વિષામ્ । ઇતિ મે ન તુ બોધાય કલ્પતે* શાસનં વચઃ || ૫૦॥। સરીણાં મદ્ધતબન્ધૂનાં દ્રોહ યોડસાવિહોત્થિતઃ । કર્મભિર્ગુહમેધીયૈર્નાહં કલ્પો વ્યપોહિતુમ્ | ૫૧।। યથાપફ્કેન પફામ્ભઃ* સુરયા વા સુરાકૃતમ્ ! ભૂતહત્યાં તથૈવૈકાં૨ે ન યશૈર્માર્ષમર્હતિ | પર |! માટે અનેક અક્ષોહિણી* સેનાનો નાશ કર્યો. (૪૭-૪૮) મેં બાળકો,બ્રાહ્મજ્ો, સંબંધીઓ, મિત્રો, કાકા,ભાઈ-ભાંડુઓ અને ગુરુજનોનો દ્રોહ કર્યો છે. કરોડો વર્ષે પણ નરકમાંથી મારો છુટકારો થઈ શકશે નહીં. (૪૯) જોકે શાસ્ત્રનું વચન છે કે રાજા જો પ્રજાનું પાલન કરવા માટે ધર્મયુદ્ધમાં શત્રુઓને મારે તો તેને પાપલાગતું નથી, તોપણ તેનાથી મને સંતોષ થતો નથી. (૫૦) મારા વડે માર્યા ગયેલાઓની સ્ત્રીઓ અને બંધુઓનો મેં દ્રોહ કર્યો છે. તેમાંથી ગમે તેટલા યજ્ઞયાગાદિ કર્મો કરીને પણ છૂટી શકું એમ નથી. (૫૧) જેમ કાદવથી ગંદા જળને સ્વચ્છ કરી શકાતું નથી, મદિરાથી મદિરાની અપવિત્રતાને મિટાવી શકાતી નથી તેજ રીતે એક પણ પ્રાણીની હત્યાનું પ્રાયશ્ચિત્ત અનેક યજ્ઞો વડે કરી શકાતું નથી.’ (તો પછી અનેક અક્ષૌહિણી સેના હણાઈ એનું પ્રાયશ્ચિત્ત કઈ રીતે થાય?) (૫૨) ક્ક્કઝિન્ન ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં પ્રથમસ્કન્ધે કુન્તીસ્તુતિર્યુધિષ્ઠિરાનુતાપો” નામાષ્ટમોડધ્યાયઃ || ૮॥। પહેલા સ્કંધ-અંતર્ગત કુન્તીસ્તુતિ-યુધિષ્ઠિરાનુતાપ નામનો આઠમો અધ્યાય સમાપ્ત.