Śrīmad Bhāgavatam

યુગલગીત શુક ઉજાચર ગોપ્યઃ કૃષ્ણે વનં યાતે તમનુદ્ુતચેતસઃ । કૃષ્ણલીલાઃ પ્રગાયન્ત્યો નિ્યુર્દુઃખેન વાસરાન્‌ | ૧॥। ગોપ ઊંચુ વામબાહુકૃતવામકપોલો વલ્િતભ્રુરધર

અરિષ્ટાસુરનો ઉદ્ધાર અને કંસ દ્વારા શ્રીઅકરજીને વ્રજમાં મોકલવા ઝન
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

અધ્યાય યુગલગીત શુક ઉજાચર ગોપ્યઃ કૃષ્ણે વનં યાતે તમનુદ્ુતચેતસઃ । કૃષ્ણલીલાઃ પ્રગાયન્ત્યો નિ્યુર્દુઃખેન વાસરાન્‌ | ૧॥। ગોપ ઊંચુ વામબાહુકૃતવામકપોલો વલ્િતભ્રુરધરાર્પિતવેણુમ્‌ । કોમલાડ્ગુલિભિરાશ્રિતમાર્ગ ગોપ્ય ઈરથરતિ યત્ર મુકુન્દઃ || ૨॥। વ્યોમયાનવનિતાઃ સહ સિદ્રે- ર્વિસ્મિતાસ્તદુપધાર્ય સલજ્જાઃ | કામમાર્ગણસમર્પિતચિત્તાઃ ક્શ્મલં યયુરપસ્મૃતનીવ્યઃ ॥ ૩॥। શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણ ગાયો ચરાવવા માટેદરરોજ વનમાં જતા ત્યારે ગોપીઓનું ચિત્ત પણ તેમની સાથે ચાલ્યું જતું હતું. તેમનું મન શ્રીકૃષ્ણનું ચિંતન કરતું રહેતું અને તેઓ વાણીથી તેમની લીલાઓનું ગાન કરતી સ્હેતી. આ પ્રમાણે બહુ જ મુશ્કેલીથી તે તેમનો દિવસ વિતાવતી હતી. ॥૧ | ચ્રોપીઓ આપસમાં કહેતી—અરે સખી! પોતાના પ્રેમી- જનોને પ્રેમનું વિતરણ કસ્વાવાળા અને દ્રેષ કરનારાઓને પશ્ન મોક આપી દેનારા શ્યામસુંદર નટનાગર જ્યારે પોતાના ડાબા કપોલને ડાબા ખભા પર મૂકીને પોતાની ભ્રૂકુટિ નચાવતા રહીને વાંસળીને પોતાના અધરો પર મૂકીને પોતાની કોમળ આંગળીઓ તેનાં છિદ્રો પર નચાવતા મધુર તાન છેડે છે, ત્યારે સિદ્ધોની પત્નીઓ આકાશમાં પોતાના પતિ સિદ્વગણો સાથે વિમાનમાં બેસીને આવી જાય છે અને તે વેણુનાદ સાંભળીને અત્પંત વિસ્મિત થઈ જાય છે.પહેલાં તો તેમના પતિદેવો સાથે હોવાથી તેમના મનની આવી સ્થિતિ થાય ત્યારે તે સંકોથ અનુભવે છે પરંતુ ક્ષણભરમાં તેમનું ચિત્ત પણ ભગવાનમાં આકૃષ્ટથઈ જાય છે, તે વિવશ અને અચેત થઈ જાય છે. તેમને એ વાતનું પલ ભાન રહેતું નથી કે, તેમની વસ્ત્રગ્રેથિઓ પણ શિથિલ થઈ ગઈ છે અને તેમનાં વસ્ત્રો ખસી ગયાં છે. | ૨-૩ || ૧. પ્રાયીન પ્રતમાં ‘પૂર્વરપે’ પાઠ નથી. ! ૨. બાદરાયજ્રિસ્વાચ | ઇસમો સ્કન્ધ 295 અ૦ ૩પ] હન્ત ચિત્રમબલાઃ શૃરૃણુતેદં હારહાસ ઉરસિ સ્થિરવિધુત્‌ । નન્દસૂનુરયમાર્તજનાનાં નર્મદો યર્હિ કૂજિતવેણુઃ 1૪॥ વૃન્દશો વ્રજવૃષા મૃગગાવો વેણુવાદ્યહૃતચેતસ આરાત્‌। દન્તદષ્ટકવલા ધૃતકર્ણા નિદ્રિતા લિખિતચિત્રમિવાસન્‌ ॥ ૫ બર્હિણસ્તબકધાતુપલારૈ- ર્બદ્ધમલ્લપરિબર્હવિડમ્બઃ 1 કર્હિચિત્‌ સબલ આલિ સ ગોપૈ- ર્ગાઃ સમાહ્ર્યાતે યત્ર મુકુન્દઃ |! ૬1 તર્હિ ભગ્નગતયઃ સરિતો વૈ તત્પદામ્બુજરજોડનિલનીતમ્‌ | સ્પૃહયતીર્વયમિવાબહુપુણ્યાઃ પ્રેમવેપિતભુજાઃ સ્તિમિતાપઃ | ૭ સમનુવર્ણિતવીર્ય આદિપૂરુષ ઇવાચલભૂતિઃ | વનચરો ગિરિતટેષુ ચરન્તી- રવૈણુનાડડહ્રયતિ ગાઃ સ યદા હિ ૮ અનુચરૈઃ વનલતાસ્તરવ આત્મનિ વિષ્ણું વ્યગ્જયન્ય ઇવ પુષ્પફલાહ્યાઃ | પ્રણતભારવિટપા મધુધારાઃ પ્રેમહષ્ટતનવઃ સસૃજુઃ સ્મ॥૯॥ અરે ગોપીઓ! તમેએક આશ્ચર્યજનક વાત સાંભળો.આ નંદકુમાર કેટલા સુંદર છે? જ્યારે તેઓ હસે છે ત્યારે તેમની હાસ્યરેખાઓ તેમન! ગળાના હારનું રૂપ ધારણ કરી લે છે, અને શુભ મોતી જેવી ચળકવા લાગે છે. અરે સખી! તેમનાં વક્ષઃસ્થળ પર લટકી રહેલા હારમાં તે હાસ્યનાં કિરલ્ો ચળકવા લાગે છે. તેયના વક્ષ:સ્થળ પર જે શ્રીવત્સની સોનેરી રેખા છે, તેતો એવી લાગે છે,જાણે કાળા વાદળ ઉપર વીજળી સ્થિર થઈને બેસી ગઈ હોય. તેઓ જ્યારે સંતપ્ત લોકોને સુખ ખાપવા માટે, વિરઠીજનોના મૃત શરીરમાં પ્રા્નોનો સંચાર કરવા માટે જાંસળી વગાડે છે, ત્યારે વ્રજનાં ટોળે-ટોળાં બળદો, ગાયો અને હરણાંઓ તેમની પાસે દોડી આવે છે. માત્ર આવતાં જ નર્થી, સખી! દાંતોમાં આવેલા ઘાસનો ગ્રાસ તેમના મોઢામાં જેષનો તેમ રહી જાય છે, તેને ॥્‌-મશુઓ ગળી શક્તાં નથી અને નથી તેને પાછો કાઢી શકતાં બન્ને કાન ઊંચા કરીને એ રીતે સ્થિર ઊભાં થઈ જાય છે જાણે સૂઈ ગયાં છે અથવા ભીંત પરનાં ચિત્રો જ છે. તેમની આવી દશા થવી સ્વાભાવિક જ છે, કેમ કે, આ વાંસળીની તાન તેમના ચિત્તને હરી લે છે. ॥ ૪-૫ ॥ હેસખી!જ્યારેતેનંદનોલાડીલોલાલ પોતાના મસ્તકમાં મોરનાં પીંછાંનો મુકુટ મૂકે છે, વાંકડિયા કેશની ૯ટોમાં ફૂલના ગુચ્છખોસે છે, ગેરુવગેરે ધાતુઓથી પોતાનું અંગે-અંગ રંગીને, તસ્વરોના કોમળ પાનના અંકુરો્થી નટવેશનું નાટક કરતા, અને કોઈ મોટા પહેલવાન હોય એવો વેશ સજીને બલભદ્ર ભૈયા સાથે દૂર ગયેલી ગાયોને અને ગોપ સખાઓને વાંસળીમાં નામ ૯ઈ- લઈનેબોલાવેછે, ત્યારે હેસખીઓ!નદીઓનાં નીર સ્થંભી જાય છે. તે ઇચ્છે છે કે અમારા પ્રિયતમના ચરણોની રજ લઈને વાયુ અમને પહોંચાડી દે અને તે પ્રાપ્ત કરીને અમે કૃતાર્થ થઈ જઈએ, (પિરંતુસબીઓ! તેનદીઓ પણ આપી જેમ બહુપુક્યશાળી નથી.. જેમ નંદનંદન શ્રીકૃષ્ણનું આલિંગન કરીએ ત્યારે આપજ્ઞા હાથ” મૂજેછે અનેજડતારૂપ અસ્થિરભાવનો ઉદય થઈ જવાથી આપશે આપણા હાથ હલાવી શકતી નથી, તે જ રીતે નદીઓ પશ પ્રેમવશ થઈને કૂજવા લાગે છે. બે-ચાર વખત પ્રેમથી કંપિત તરંગરૂપી પોતાની ભુજાઓને ઉઠાવે છે, પરંતુ પછી વિવશ થઈને સ્થિર થઈ જાય છે, પ્રેમના આવેશથી સ્થંભી જાય છે. ॥ ૬-૭ !! અરે સખી! જેમ દેવતાઓ અનંત અને અચિન્ત્ધ સશ્ચર્યોના સ્વામી ભગવાન નારાયણની શક્તિઓનું ગાત કરે છે,તે જ રીતે ગ્વાલબાળકો અનંત સુંદર નટનાગર શ્રકૃષ્ણની લીલાઓનું ગાન કરે છે. અચિન્ત્ય એશ્વર્ય સંપન્ન શ્રીકૃષ્ણ, જ્યારે વૃન્દાવનમાં વિહાર કરે છે અને વેણુનાદ કરીને ગિરિરાજ ગોવર્ધનની તળેટીમાં ચરતી ગાયોને નામ લઈ- લઈને બોલાવે છે, ત્યારે વૃક્ષો, લતાઓ, પુષ્પો અને ફળોથી ભરપૂર ડાળીઓ નીચે ઝૂકીને ધરતીને સ્પર્શ કરે છે, જાણે ભગવાનને પ્રણામ કરતી હોય! તે વૃક્ષો અને લતાઓ પોતાની 296 શ્રીમદભાગવત [૦૩૫ ૬ર્શનીયતિલકો વનમાલા- દિવ્યગન્ધતુલસીમધુમતૈઃ 1 અલિકુલૈરલઘુગીતમભીષ્ટ- માદ્રિયન્‌ યર્હિ સન્ધિતવેણુઃ | ૧૦॥ સરસિ સારસહૅસવિહદ્ા- શ્ચારુગીતહતચેતસ એત્ય| હંરિમુપાસત તે યતચિત્તા હન્ત પીલિતદેશો ધૃતમૌનાઃ ॥ ૧૧॥ સહબલઃ સગવતંસવિલાસઃ સાનુષુ ક્ષિતિભૃતો વ્રજદેવ્યઃ | હર્ષષન્‌ યર્હિ વેશુરવેણ જાતહર્ષ ઉપરમ્ભતિ વિશ્વમ્‌ 1૧૨! મહદતિક્રમણશકરિતચેતા મન્દમન્દમનુ ગર્જતિ મેઘઃ। સુહૃદમભ્યવર્ષત્‌ સુમનોભિ- શ્છાયયા ચ વિદધત્‌ પ્રતપત્રમ્‌ | ૧૩॥ વિવિધગોપચરણેષુ વિદગ્ધો વેણુવાધ ઉરધા નિજશિક્ષાઃ | તવ સુતઃ સતિ થદાધરબિમ્બે દત્તવેણુરનયત્‌ સ્વરજાતીઃ ॥ ૧૪।। સવનશસ્તદુપધાર્ય સુરેશાઃ શક્રશર્વપરમેષ્ઠિપુરોગાઃ 1 આનતકન્ધરચિત્તાઃ યયુરનિશ્ચિતતત્ત્વાઃ || ૧૫॥ કવય કશ્મલં અંદર ભગવાન વિષ્ણુને પ્રગટાવતાં હોય એ રીતે પ્રેમથી. રોમાંચિત થઈ મધની ધરાઓ વહાવે છે. ॥ ૮-૯ |! અરે સખી! જેટલી પણ વસ્તુઓ સંસારમાં અથવા તેની બહાર જોવા યોગ્ય છે, તેમાં સૌથી સુંદર, સૌથી મધુર, સૌના શિરોમાશિ છે - આ આપદ્ના મનમોહન. તેમના મેઘશ્યામ લલાટ પર કેસરનું તિલક કેટલું શોભે છે - બસ, જોયા જ કરો! “| ળામાં ઘૂંટણ્રો સુધી લટકતી વનમાળામાં ગૂંયેલાં તુલસીની દિવ્ય ગંધ અને મધુર મધથી મદમસ્ત થઈને ભમરાના ટોળે- ટોળાં ઊંચા સ્વરે ગુંજાર કરી રહ્યાં છે. આપણા નટનાગર શ્યામસુંદર ભમરાઓના ગબ્રગણાટનો આદર કરે છે અને તેમના સ્વરમાં સ્વર મિલાવીને વાંસળી વગાડે છે, તે વખતે સખી! તે મુનિઓને મોહિત કરનારા સંગીતને સાંભળીને સરોવરમાં રહેવાવાળા સારસ-હંસ વગેરે પક્ષીઓનું ચિત્ત પણ તેમના હાથમાં રહેતું તથી, હરાઈ જાય છે. તેઓ વિવશ થઈને પ્રિય શ્યામસુંદર પાસે આવીને બેસી જાય છે તથા આંખો બંધ કરીને, ચૂપચાપ ચિત્ત એકાગ્ર કરીને તેમની આરાધના કરે છે. જાણે કોઈ વિઠંગમવૃત્તિન! રસિક પરમહંસ જ હોય, ભલા કહો. તો, આ કેટલા આશર્યની વાત છે! ॥ ૧૦-૧૧ ॥ અરે વ્રજદેવીઓ! આપણા થ્યામસુંદર જ્યારે ફૂલોનાં કુંડળ બનાવીને કાનોમાં ધારણ કરે છે, અને બલરામજીની સાથે. શિરિરાજજીનાં શિખરો પર ઊભા રહીને સમસ્ત લોકને હર્ષ પમાડતા વેણુનાદ કરે છે - અરે વાંસળી શું વગાડે છે, આનંદમમ્ન થઈને તેના ધ્વનિ દ્વારા સમસ્ત વિશ્વનું આલિંગન કરે છે -ત્યારે કાળા મેઘો વાંસળીમાં સૂર પૂરતા હોય તેમ મંદ- મંદ ગર્જના કરવા લાગે છે. મેઘોના મનમાં એવી શંકા રહે છે કે, ક્યાંક અમે જોરથી ગર્જના કરીએ અને તે ક્યાંક વેશુનાદના સુરથી વિપરીત થઈ જાય, તેમાં બેસૂરાપલું લાગે તો મહાત્મા શ્રીકૃષ્ણનો અપરાધ થઈ જાય. સખી! તે મેધ એટલું જ નથી. કરતા, તે જ્યારે જુએ છે કે અમારા મિત્ર ઘનશ્યામને પસીનો થઈ રહ્યો છે ત્યે તે તેમના ઉપર આવીને છાયા કરે છે, તેમનું. છત્ર બની જાય છે. અરે સખી! મેઘ તો પ્રસૂન થઈને તેમના ઉપર પોતાનું જીવન ન્યોછાવર કરી દે છે — ઝીજયાં-ઝીશાં ફોરાં રૂપે એવી રીતે વરસવા લાગે છે કે જાણે દિવ્ય પુષ્પોની વર્ષા થઈ. રહી હોય! ક્યારેક વાદળોની પાછળ છુપાઈને દેવતાઓ પણ પુષ્પની વૃષ્ટિ કરે છે. ॥ ૧૨-૧૩ ॥ સતીશિરોમફિ યશોદાજી! તમારા સુંદર ડુંવર ગોપકુમારો સાથે રમવામાં બહુ ચતુર છે. તમારા લાડલા લાલ બધાના પ્રિવ તો છે જ, ચતુર પદ્મ છે. જુઓ, તેમણે વાંસળી વગાડવાની કળા કોઈની પાસેથી શીખી નથી. અનેક પ્રકારની રાગ-રાગિણીઓ તેમણે જાતે જ શોધી કાઢી. હવે તેઓ તેમના પાકા ઘિલોડા જેવા લાલ-લાલ નીચલા હોઠ પર વાંસળીરાખી ત્ષભ, નિષાદ વગેરે સ્વરોવગાડેછે, ત્યારે વે્જુતાદના તે સ્વરોથી મોહિત થઈબ્રહ્મા, શંકર અને ઇન્દ્રવગેરે મોટા-પોટા દેવતાઓ પણર કે જેઓ સર્વશ અ૦ ૩૫] દસમો સ્કન્ધ 297 નિજપદાબ્જદલૈર્ધ્વજવજ- નીરજાડકુશવિચિત્રલલામૈઃ 1 ત્રજભુવઃ ) શમયન્‌ ખુરતોદં વર્ષ્મધુર્યગતિરીડિતવેણુઃ ॥૧૬।| ત્રજતિ તેન વયં સવિલાસ- વીક્ષણાર્ષિતમનોભવવેગાઃ 1 કુજગતિં ગમિતા ન વિદામઃ કશ્મલેન કબરં વસનં વા ||૧૭॥ મણિધરઃ માલયા પ્રણયિનોડનુચરસ્ય પ્રક્ષિપન્‌ ભુજમગાયત ક્વચિદાગણયત્‌ ગા દથિતગન્ધતુલસ્યાઃ । કદાંસે યત્ર1૧૮॥ ક્વકિતવેણુરવવગ્ચિતચિત્તાઃ કૃષ્ણમન્વસત કૃંપ્ણગૃહિણ્યઃ | ગુણગણાર્ણમનુગત્ય હરિણ્યો ગોપિકા ઇવ વિમુક્તગૃહાશાઃ ॥ ૧૯॥ કુન્દદામકૃતકૌતુકવેષો ગોપગોધનવૃતો યમુનાયામ્‌ । નન્દસૂનુરનધે તવ વત્સો નર્ષદઃ પ્રણંયેનાં વિજહાર || ૨૦ મન્‍્દ્વાયુરુપવાત્યનુકૂલ માનયન્‌ મલયજસ્પર્શેનપ । વન્દિનસ્તમુપદેવગણા યે વાધગીતબલિભિઃ પરિવલ્યુઃ || ૨૧॥। છે -તેને સમજી શકતા નથી. તેઓ એટલા મોહિત થઈ જાય છે કે તેમનું ચિત્ત તો તેમના રોકવા છતાં પજ તેમના હાથમાંથી. નીક્ળાને વંશીનાદમાં તલ્લીન થઈ જાય છે, મસ્તક પણ ઝૂકી જાય છે, અને તેઓ પોતાનું સાન-ભાન ગુમાવીને તન્મય થઈ જાય છે. 1૧૪-૧૫ [/ અરી સખી! તેમના ચરણકમળમાં ધજા, ૧જ, કમળ, અંકુશ વગેરેનાં અદ્દભુત અને સુંદર-સુંદર ચિહનો છે. જ્યારે વ્રજભૂમિ ગાયોની ખરીઓથી ખોદાઈ જાય છે ત્યારે તેઓ પોતાના કોમળ ચરણોથી તેની પીડા હરીને ગજરાજની જેમ મન્દગતિથી આવે છે અને વાંસળી પન વગાડે છે. તેમનો તે વેણુનાદ, તેમની તે ચાલ અને તે વિલાસપૂર્ણ દૃષ્ટિ અમારા હૃદયમાં પ્રેમની, મિલનની આકંક્ષાન! આવેગને વધારી દે છે. અપે ત્યારે એટલી મુગ્ધ, એટલી મોહિત થઈ જઈએ છીએ કે, જડ વૃક્ષની જેમ હાલી-ચાલી પણ શકતી નથી. અમને તો અમારાં વસ્ત્રો અને કેશનું પણ ભાન રહેતું નથી. || ૧૬-૧૭ | (9 અરે સખી! તેમના ગળામાં મણિઓની માળા બહુસુંદર લાગે છે. તુલસીની મધુર સુગન્ધ તેમને બહુ પ્રિય છે. તેથી તુલસી-માળાને તો તેઓ ક્યારેય છોડતા જ નથી, હંમેશાં ધારણ કરી રાખે છે. જ્યારે તે શ્યામસુંદર તે મણિઓની માળાથી ગાયોની ગણતરી કરતાં-કરતાં કોઈ પ્રેમી સખાના ગળામાં હાથ તાખી દે છે અને ભાવયુક્ત થઈને વાંસળી વગાડતા ગાવા લગે છે, તે સમયે વાગી રહેલી તે વાંસળીના મધુર સ્વરથી મોહિત. થયેલી કૃષ્ણસાર મૃગોન્રી પત્ની હરણીઓ પણર પોતાનું ચિત્ત તેમના ચરજ્ો પર ન્યોછાવર કરી દે છે. અને જેમ આપણે ગોપીઓ આપણ્ણાં ઘર-બારની આશા-અભિલાષા મૂકીને ગુણસાગર નાગર નન્દનન્દનને ઘેરી લઈએ છીએ, તે જ રીતે હરણીઓ પદ્મ તેમની પાસે દોડી આવે છે અને ત્યાં એકીટશે. જોતી ઊભી રહી જાય છે. પાછા વળવાનું તામ લેતી” નથી.॥૧૮-૧૯॥ 6 નંદરાણી યશોદાજી! ખરેખર તમે બહુ પુણ્યશાળી છો. તેથી તો તમને આવા પુત્ર મળ્યા છે. તમારા તે લાડલા લાલ બહુજ પ્રેમી છે, તેમનું ચિત્ત બહુ કોમળ છે. તે પ્રેમી સખાઓને. જાત-જાતની હાંસી-મજાક દ્વારા ઝુખ આપે છે. મોગરાની કળીઓનો હાર પહેરીને જ્યારે તે પોતાને અદ્દભુત વેશમાં સજાવે છે અને ગોપકુમારો અને ગાયોની સાથે યમુના’કેનારે વિહાર કરે છે, ત્યારે ચંદન જેવા સુગંધી અને શીતળ સ્પર્શથી તેમનો સત્કાર કરતો મંદ વાયુ અનુકૂળ બની સેવ! કરે છે અને ગન્ક્વ વગેરે ઉપદેવતાઓ બંદીજનોની જેમ વા[જન્ત્ર સાથે મધુર ગીતો ગાઈને તેમને સંતુષ્ટ કરે છે અને અનેક પ્રકારની ભેટો આપતા, બધી રીતે તેમની સેવા કરે છે. ॥ ૨૦-૨૧ ॥ 5. મલધજસ્થ રસેન | 298 શ્રીમદૂભાગવત [અ૦ ૩૫ વત્સલો વ્રજગવાં યદગધ્રો વન્ધમાનચરણઃ પથિ વૃહઃ। કૃત્સગોધનમુપોહ્ય દિનાન્તે ગીતવેણુરનુગેડિતકીર્તિઃ ॥રર૨॥ ઉત્સવ શ્રમરુચાપિ દંશીના- મુક્નયન્‌ ખુરરજશ્છુરિતસક્‌ | દિત્સવૈતિ સુહૃદાશિષ એષ દેવકીજઠરભૂરુડુરાજઃ ॥ર૨૩॥ મદવિથૂર્ણિતલોચન ઈષત્‌ માનદઃ સ્વસુહૃદાં વનમાલી | બદરપાણ્ડુવદનો. મૃદુગણડં મણ્ડયન્‌ કનકકુણ્ડલલક્ષ્મ્યા | ૨૪॥ યદુપતિર્ઠિરદરાજવિહારો યામિનીપતિરિવૈષ દિનાન્તે । મુદિતવક્ત્ર ઉપયાતિ દુરત્તં મોચયત્ત્‌ વ્રજગવાં દિનતાપમ્‌ ॥ ર૫]! અરી સખી! શ્યામસુંદર વ્રજની ગાયો સાથે બહુ પ્રેષ કરે. છે, તે માટે તો તેમજ્રે ગોવર્ધન ધારશ કર્યો હતો. હવે તે બધા ગાયોને ચરાવીને આવતા જ હશે; જુઓ, સાયંકાલ થઈ ગયો છે. ત્યારે આટલું મોડું કેમ થાય છે, સખી? કારણ કે, રસ્તામાં મોટા-મોટ બ્રહ્મા વગેરે વયોવૃદ્ધ અને શંકર વગેરે જ્ઞાનવૃદ્ધ તેમના ચરણોની વંદના કરતા હોય છે. હવે ગાયોની પાછળ- પાછળ વાંસળી વગાડતા તે આવતાજ હશે.ગ્વાલ પિત્રો તેમનો. યશોગાન ગાતા જ હશે. જુઓને,એ આવી જ ર્યા છે. ગાયોની ખરીઓધી ઊડીને કેટલીય ધૂળ વનમાળા પર પડી છે. તેઓ દિવસભર વનમાં ફરી-કરીને થાકી ગયા છે.તેમ છતાં પોતાની શોભાથી તેઓઅમારીઆંખોને કેટલું સુખ, કેટલો આનંદઆપી સહ્યા છે.જુઓ,આ યશોદાની કૂખે પ્રગટ થઈ બધાનેઆહ્લ#દેત કરવાવાળા શ્રીગોકુલચન્દ્ર અમારા પ્રેમીજનોના [હેત માટે અમારી આશા-અભિલાષાઓ પૂરી કરવા માટે આપણી પાસે આવી રહ્યા છે. ॥ ૨૨-૨૩ || સખી! જો તો ખરી, કેવું સૌન્દર્ય છે! મદભર્યા સ્તુમડાં નેત્રોને નચાવે છે ત્યારે તે કેટલા સુન્દર લાગે છે! કંઠમાં વનમાળા લહેરાઈ રહી છે. સુવર્લનાં કુંડળોની કાન્તિથી તેઓ પાતાના કોમળ કપોલોને અલંકૃત કરી રહ્યા છે. એનાથી તેમનું મુખ્‌ અર્ધપાકેલ! બૌર જેવું પાંડુવર્શ લાગે છે અને તેમના રોમે સેમમાંથી,ખાસ કરીને મુખકમળમાંથી પ્રસન્નતા છલકાઈ રહી છે. જો, જો, હવે તે પોતાના સ’ખા ગોપબાળકોને સન્માનપૂર્વક વિદાય કરી રહ્યા છે. સખી! જો તો ખરી, વ્રજભૂષણ શ્રીકૃષ્ણ ગજરાજ જેવી મદભરી ચાલથી આપણી તરફ આવી રહ્યા છે. હવે વ્રજમાં (પુરાઈ રહેલી) ગાય જેવી ગોપીઓના (આપશા) આખા દિવસના ફદયના વિરહ-તાપને શાંત કરવા હમજ્ઞાં (સાયંકાળે) તેઓ અહીં પાધારી રહ્યા છે. !। ૨૪-૨૫ ॥ શ્રી શુકદેવજી ક્હે છે - પરીક્ષિત! બહુ ભાગ્યશાળી ગોપીઓનું મન શ્રીકૃષ્ણમાં જ પરોજાયેલું રહેતું હતું. તે કૃષ્ણમ્ય હલો થઈ ગઈ હતી. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણ દિવસે ગાયો ચારવા વનમાં ચાલ્યા જતા, ત્યારે ગોપીઓ તેમનું જ ચિંતન કરતી ડે રહેતી અને પોત-પોતાની સખીઓ સાથે જુદી જુદી તેમની એવંદ્રજસિયો રાજન્‌ કૃષ્ણલીલા નુ ગાયતીઃ । લીલાઓનું ગાન કરીને તેમાં મગ્ન થઈ જતી, આ પ્રમાણે તે રેમિરેડહઃસુ તચ્યિત્તાસ્તન્મનસ્કા મહોદયાઃ || ર ૬!! | દિવસો પસાર કરતી હતી. || ર૬ || તકિનક ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમર્હસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વા્ષે વૃન્દાવનકીડાયાં* ગોપિકાયુગલગીતં નામ, પગ્ચર્્રિંશોડધ્યાયઃ ॥ ૩પ ॥ હાં દસમ સ્કંધના પૂર્વા્ધ-અંતર્ગત ગોપિકાયુગલગીત નામનો પાંત્રીસમો અધ્યાય સમાપ્ત.