Śrīmad Bhāgavatam

દ્વારકાગમન, શ્રી બલરામજીનો વિવાહ તથા શ્રીકૃષ્ણની પાસે રુક્મિણીનો સંદેશો લઈને બ્રાહ્મણનું આવવું

સુક્મિણીહરણ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

બાવનમો અધ્યાય દ્વારકાગમન, શ્રી બલરામજીનો વિવાહ તથા શ્રીકૃષ્ણની પાસે રુક્મિણીનો સંદેશો લઈને બ્રાહ્મણનું આવવું શ્રીશુક ઉગાચ ઇત્થ સોડનુગૃહીતોડક્ા કૃખોેનેક્વાકુનન્દનઃ 1 તં પરિક્રમ્ય સન્ઞમ્ય નિશ્ચક્રામ ગુહામુખાત્‌ || ૧।! સ વીક્ષ્ય શુલ્લકાન્‌ મર્ત્યાન્‌ પશ્‌ન્‌ વીરદ્ધનસ્પતીન્‌ !- મત્વા કલિયુગં પ્રાસં જગામ દિશમુત્તરામ્‌ ॥ ૨॥ તપઃશ્રદ્ધાયુતો ધીરો નિઃસદ્નો મુક્તસંશયઃ | સમાધાય મનઃ કૃષ્ણે પ્રાવિશદ્‌ ગન્ધમાદનમ્‌ || ૩।। બદર્યાશ્રમમાસાધ નરતનારાયણાલયમ્‌ | સર્વતનદ્રસહઃ શાત્તસ્તપસાડડરાધયદ્ધરિમ્‌ 1 ૪॥ ભગવાન્‌ પુનરાવ્રજય પુરીચે યવનવેષ્ટિતામ્‌ । હત્વા પ્લેચ્છબલં નિન્યે તદીયં દ્વારકાં ધનમ્‌ | ૫॥। તીયમાને ધને ગોભિર્નૃભિશ્ચાચ્યુતચોદિતૈઃ । આજગામ જરાસન્ધસ્ત્રયોવિંશત્યનીકપઃ || ૬|| વિલોક્ય વેગરભસં રિપુસૈન્યસ્ય માધવૌ 1 મનુષ્યચેષ્ટામાપજ્ઞો રાજન્‌ દુદ્ઠવતુર્ટુતમ્‌ ॥ ૭॥ વિહાય વિત્ત પ્રચુરમભીતૌ ભીરુભીતવત્‌ | પદભ્યાં પવાપલાશાભ્યાં ચેરતુર્બહુયોજનમ્‌ || ૮! પલાયમાનૌ તૌ દૃષ્ટ્વા માગધઃ પ્રહસન્‌ બલી | અત્વધાવદ્‌ રથાર્નીકેરીશયોરપ્રમાણવિત્‌ 1૯ શ્રીશુકદેવજી કહે છે - પ્રિય પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણે આ રીતે ઇક્વાકુનંદન રાજા મુચુકુન્દ પર અનુગ્રહ કર્યો. હવે તેમણે ભગવાનની પરિકમા કરી, તેમને નમસ્કાર કર્યા અને ગુફામાંથી બહાર નીકળ્યા. ॥ ૧ || તેમણે બહાર આવીને જોયું કે, બધા જ મનુષ્યો, પશુ, લતા અને વૃક્ષ- વનસ્પતિ પહેલાંની તુલનામાં બહુ નાના આકારનાં થઈ ગયાં છે. તેથી (એવું જાણીને કે કલિયુગ આવી ગયો,) તેઓ ઉત્તર દિશા તરફ ચાલ્યા ગયા. ।। ર ।॥। મહારાજ મુચુકુન્દ તપસ્યા, શ્રદ્ધા, પર્ય તથા અનાસક્તિથી યુક્ત અને સંશય-સંદેહથી મુક્ત હતા. તેઓ પોતાનું ચિત્ત ભગવાન શ્રીકૃષ્ણમાં પરોવીને. ગન્ધમાદન પર્વત પર પહોંચ્યા. 1૩ || ભગવાન નર- નારાયણના નિત્ય નિવાસસ્થાન બદરિકાશ્રમ જઈને બહુ શાંતભાવે ગરમી-ઠંડી વગેરે દ્રહોને સહન કરતાં તેઓ તપસ્યા દ્રારા ભગવાનની આરાધના કરવા લાગ્યા. | ૪ || અહીં ભગવાન શ્રીકૃષ્ણ મથુરાપુરીમાં પાછા આવ્મા ત્યાં. સુધી કાલયવનની સેનાએ તેને ઘેરી રાખી હતી. હવે તેમણે મ્લેછોની સેનાનો સંહાર કર્યો અને તેમનું બધું ધન છીનવી લઈ દ્વારકા લઈ ગયા. ॥ ૫ ॥ જે સમયે ભગવાન શ્રીકૃષ્ટની આજ્ઞા પ્રમાશે માભ્નસો અને પોઠિયાઓ પર ચડાવીને તે ધન દ્વારકા લઈ જવાતું હતું તે વખતે તેવીસ અક્ષૌહિણી સેના સાથે જરાસંધ (અઢારમી વાર) મથુરા પર્‌ ચડી આવ્યો. ॥૬ ॥ પરીક્ષિત! શત્રુસેનાનો પ્રબળ વેગ જોઈને ભગવાન શ્રીકૃષ્ટ અને બલરામ મનુષ્યોના જેવી લીલા કરતા રહીને તેમની સામેથી બહુ જ ત્વરાથી ભાગી ગયા. ॥ ૭ [તેમના મનમાં સહેજ પણ ભય ન હતો. છતાં જાણે અત્યંત ભયભીત થઈ ગયા હોય એવું નાટક કરતાં, તે તમામ ધન ત્યાં જ છોડીને અનેક યોજનો સુધી તેઓ પોતાના કમળપત્ર જેવા કોમળ ચરણોથી જ,અર્થાત્‌ પગપાળા દોડતા દોડતા ભાગી ગયા. || ૮ | હવે મહાબળવાન મગધરાજ જરાસંધે જોયું કે શ્રીકૃષ્ણ અને બલરામ તો ભાગી રહ્યા છે, ત્યારે તે હસવા લાગ્યો અને પોતાના રથ અને સેના સાથે તેમની પાછળ દોડ્યો. તેને ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજીના એવશ્ચર્ય, પ્રભાવ વગેરેનું શાન ન હતું. | ૯ ॥ ૧. વીરો । ૨. મયુરાં યવને હતે ! 398 શ્રીમદભાગવત [અ૦પ૨ર પ્રકુત્ય દૂરં સંશ્રાન્તૌ તુક્રમારુહતાં ગિરિમ્‌ । પ્રવર્ષણાખ્યં ભગવાન્‌ નિત્યદા યત્ર વર્ષતિ | ૧૦।। ગિરી નિલીનાવાજ્ઞાય નાધિગમ્ય પદં નૃપ ! દદાહગિરિમેધોભિઃ સમન્તાદગ્નિમુત્સુજન્‌ ॥ ૧૧। તત ઉત્પત્ય તરસા દલ્યમમાનતટાદુભૌ |! દશ્ેકયોજનોત્તુદ્રાશ્રિપિતતુરધો ભુવિ ॥૧૨॥ અલક્ષ્મમાણૌ રિપુણા સાનુગેન યદ્ત્તમૌ સ્વપુરં પુનરાયાતો સમુદ્રપરિખાં નૃપ ॥૧૩॥ સોડપિ દગ્ધાવિતિ મૃષા મન્વાનો બલકેશવૌ બલમાકૃષ્ય સુમહન્મગધાત્‌ માગધો યયૌ || ૧૪॥। આનર્ત્તાધિપતિઃ શ્રીમાન રૈવતો રેવતી સુતામ્‌ । બ્રહ્મણા ચોદિતઃપ્રાદાદ્‌ બલાયેતિ પુરોદિતમ્‌ | ૧૫॥। ભગવાનપિ ગોવિન્દ ઉપયેમે કુરૂદ્રહ | વૈદભીં ભીષ્મકસુતાં શ્રિયો માત્રાં સ્વયંવરે ॥ ૧૬।। પ્રમથ્થ તરસા રાશઃ શાલ્વાદીશ્ૈદ્યપક્ષગાન્‌ | પશ્યતાં સર્વલોકાનાં તાર્ક્યપુત્રઃ સુધામિવ || ૧૭॥। રાજોવાક ભગવાન્‌ ભીપ્મકસુતાં રુક્મિણી રુચિરાનનામ્‌ | શક્ષસેન વિધાનેન ઉપયેમ ઇતિ શ્રુતમ્‌ ।૧૮॥ ભગવગ્છ્રોતુમિચ્છામિ કૃષ્ણસ્યામિતતેજસઃ । યથામાગધશાલ્વાદીન્‌ જિત્વા કન્યામુપાહરત્‌ ॥ ૧૯ ઘણે દૂર સુધી દોડવાને કારણે બન્ને ભાઈ થોડા થાકી ગયા હોય એવા થઈ ગયા. હવે તેઓ બહુ ઊંચા પ્રવર્ષણ પર્વત પર ચડી ગયા. તે પર્વતનું “પ્રવર્ષણ’ નામ એટલા માટે પડ્યું હતું કે, ત્યાં હંમેશાં મેઘ વર્ષા કરતા હતા. || ૧૦ || પરીક્ષિત! જ્યારે જરાસંધે જોયું કે તે બન્ને પર્વતમાં છુપાઈ ગયા છે અને બહુ શોધવા છતાં મળતા નથી, ત્યારે તેલ્રે લાકડાંથી ભરપૂર એવા પ્રવર્ષણ પર્વતની ચારે બાજુ આગ લગાવડાવીને તેને બાળી મૂકયો. || ૧૧ ।। જ્યારે ભગવાને જોયું કે પર્વતના છેડા બળવા લાગ્યા છે ત્યારે બન્ને ભાઈ જરાસંધની સેનાને ઓળંગીને બહુ જ વેગપૂર્વક તે અગિયાર યોજન (ચુંમાલીસ કોસ) ઊંચા પર્વત પરથી એક્દમ નીચે ધરતી પર કૂદી પડ્યા. 1૧૨ || રાજન્‌! તેમને જરાસંધે અથવા તેમના કોઈ સૈનિકે જોયા નહીં અને તે બન્ને ભાઈ ત્યાંથી ચાલીને પોતાની સમુદ્રથી ઘેરાયેલી દ્વારકાપુરીમાં આવી ગયા. |! ૧૩ | જરાસંધે એવું માની લીધું કે શ્રીકૃષ્ણ અને બલરામ તો બળી ગયા હશે ત્યારે તે પોતાની બહુ મોટી સેના સાથે મગધદેશ ચાલ્યો ગયો. 1૧૪ ॥ એ વાત હું તમને પહેલાં જ (નવમા સ્કંધમાં) કહી ચૂક્યો છું કે, આનર્ત દેશના રાજા શ્રીમાન રૈવતજીએ પોતાની રેવતી નામની કન્યા બ્રહ્માજીની પ્રેરણાથી બલરામજી સાથે પરજ્ઞાવી. 1૧૫ ।। પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણ પણ સ્વયંવરમાં આવેલા શિશુપાલ તથા તેના પક્ષપાતી શાલ્વ વગેરે રાજાઓને બળપૂર્વક હરાવીને બધાની સામે જેમ ગરડે સુધા(અમૃત)નું હરજ્ર કર્યું હતું, તે જ રીતે વિદર્ભદેશની રાજકુમારી રુક્મિણીને હરી લાવ્યા અને તેમની સાથે લગ્ન કર્યા. રુકિમિણીજી રાજા ભીષ્મકની કન્યા અને સ્વયં ભગવતી લક્ષ્મીજીનો અવતાર હતાં. ॥ ૧૬-૧૭ ॥ શજા પરીક્ષિતે પૂછયું — ભગવન્‌! અમે સાંભળ્યું છે કે ભગવાન શ્રીકૃષ્ણે ભીષ્મકનંદિની પરમસુંદરી સક્મિણીદેવીને બળપૂર્વક હરણ કરીને રાક્ષસવિધિથી તેમની સાથે લગ્ન કર્યા હતાં. 1૧૮ ॥ મહારાજ! હવે હું એ સાંભળવા ઇશછું છું કે પરમ તેજસ્વી ભગવાન શ્રીકૃષ્ણે જરાસંધ, શાલ્વ વગેરે રાજાઓને જીતીને કઈ રીતે સ્ક્મિણીનું હરણ કર્યું, ॥૧૯ ॥ અ૦પર] દસમો સ્કન્ધ 386 બ્રહ્મન્‌ કૃષ્ણકથાઃ પુણ્યા માધ્વીલોકમલાપહાઃ 1 કોનુ તૃપ્યેત શ્ૃણ્વાનઃ શ્રુતજ્ઞો નિત્યનૂતનાઃ 1! ૨૦॥ કુક ઉરાચ? રાજાડડસીદ્ભીષ્મકો નામ વિદર્ભાધિપતિર્મહાન્‌ | તસ્યપગઞ્ચાભવન્‌ પુત્રાઃ કન્ચૈકા ચ વરાનના ।। ૨૧॥। સુકમ્યગ્રજો સુકમરથો રુક્મબાહુરનન્તરઃ ! રુક્મકેશો રુકમમાલી રુક્મિણ્પેષાં સ્વસા સતી ॥ ર૨ | સોપશ્રુત્ય મુકુન્દસ્ય રૂપવીર્યગુણશ્રિયઃ । ગૃહાગતેર્ગયિમાનાસ્તં* મેને સદશ પતિમ્‌ ॥ ૨૩ તાં બુદ્ધિલક્ષણૌદાર્યરૂપશીલગુણાશ્રયામ્‌ | કૃષ્ણશ્વ સદેશીં ભાર્યા સમુદ્દોઢું મનો દધે |! ર૪॥ બન્ધૂતામિચ્છતાં દાતું કૃષ્ણાય ભગિની નૃપ ! તતો નિવાર્ય કૃષ્ણટ્ટિડ્‌ રુકમી ચૈદ્યમમન્યત ।। ર૫॥। તદવેતત્યાસિતાપાડ્ડી વૈદર્ભી દુર્મના ભૃશમ્‌ । વિચિન્ત્યામં દ્િજં કગ્ચિત્‌ કુષ્ણાય પ્રાહિણોદ્‌દુતમ્‌ ॥ ૨૬॥ દ્વારકાં સ સમભ્યેત્ય પ્રતીહારૈઃ પ્રવેશિતઃ । અપશ્યદાધં પુરુષમાસીનં કાગ્યનાસને || ૨૭॥ દૃષ્ટ્વા બ્રહ્મણ્યદેવસ્તમવરુહ્ય નિજાસનાત્‌ ઉષવેશ્યાર્હયાગ્યક્રે યથાડડત્માન દિવૌકસઃ ।। ર૮।0 તં ભુક્તવન્તં વિશ્રાન્તમુપગમ્ય સતાં ગતિઃ । પાણિત્તાડભિમૃશન્પાદાવવ્યગ્રસ્તમપૃચ્છત || ર૯! હે બ્રહ્મર્ષિ! ભગવાન શ્રીકૃષ્હ્ની લીલાઓ વિશે તો કહેવાનું જ શું? તે લીલા-ચરિત્રો સ્વયં તો પવિત્ર છે જ, સંપૂર્ણ જગતના મલોનો નાશ કરનારાં છે. તેમાં એવી અલૌકિક મધુરતા છે, જેનું રાત-દિવસ સેવન કરતાં રહેવા છતાં નિત્ય નવો-નવો રસ મળતો રહે છે. એવો કોણ રસિક, કોણ મર્મ છે,જે તે લીલા-કથાઓને સાંભળીને તૃપ્ત થઈ જાય? | ૨૦ |! ઝીશુક્દેવજી કહે છે — પરીક્ષિત! મહારાજ ભીષ્મક વિદર્ભદેશના અધિપતિ હતઃ. તેમને પાંચ પુત્રો અને સુંદર મુખવાળી એક કન્યા હતી. ।। ૨૧ બધાથી મોટા પુત્રનું નામ સુકમી હતું, બીજા ચાર નાના હતા - જેમનાં નામ હતાં ક્રમશઃ સ્કમરથ, રુક્મબાહુ, રૂક્મકેશ અને રુકમમાલી. તેમનાં બહેન હતાં સતી રુક્મિણી. !! ૨૨ || જ્યારે રુક્મિણીએ ભગવાન શ્રીકૃષ્ણનાં સૌન્દર્ષ, પરાક્રમ, ગુ અને વૈભવની પ્રશંસા સાંભળી, જે તેમને ત્યાં આવતા અતિથિઓ પ્રાયઃ ગાયા કરતા હતા, ત્યારે તેમણે એવો નિશ્ચય કર્યો કે ભગવાન શ્રીકૃષ્ણ’જ મારા માટે યોગ્ય પતિ છે. || ર૩ ।। ભગવાન શ્રીકૃષ્ણે પણ બુદ્ધિ, લક્ષણો, ઉદારતા, રૂપ, શીલ તથા ગુણોના નિવાસરૂપ સુક્મિથ્રીને જ યોગ્ય પત્ની માનીને તેમનો સાથે લગ્ન કરવાતો નિશ્ચય કર્યો. |! ર૪ |રુક્મિણીના ભાઈ-બાંધવો પણ ઇચ્છતા હતા કે અમારી બહેનનું લગ્ન શ્રીકૃષ્કા સાથે જ થાય. પરંતુ સ્ક્મ શ્રીકૃષ્ણ સાથે બહુ દ્વેષ કરતો હતો, તેજને બીજા ભાઈઓને આપ કરતાં સેકી દીધાં અને શિક્ષુપાલને જ પોતાની બહેન માટે યોગ્ય વર સમજ્યો. | ૨૫ | પકયારે પરમ સુંદરી રુક્પિણીને આ વાતતી ખબર પડી કે મારો ભાઈ સ્ક્મી શિશુપાલ સાથે મારો વિવાહ કરવા ઇચ્છે છે, ત્યારે તેઓ બહુ ઉદાસ થઈ ગયાં. તેમણે ખૂબ સમજી-વિચઃરીને એક વિશ્વાસપાત્ર બ્રાઠાણને તુરંત શ્રીકૃષ્, પાસે મોકલ્યા. || ૨૬ | જ્યારે તે બ્રાહ્મણદેવતા દ્વાર્કાપુરીમાં પહોંચ્યા ત્યારે દ્વારપાલ તેમને રાજમહેલમાં લઈ ગયો. ત્માં જઈને બ્રાહ્મણદેવતાએ જોયું કે, આદિપુરુષ ભગવાન શ્રીકૃષ્ણ સોનાના સિંહાસન પર બિરાજેલા છે. | ૨૭ 1 બ્રહ્મણના પરમ્ભક્ત ભગવાન શ્રીકૃષ્ણ તે બ્રાહ્મણદેવતાને જોતાં જ પોતાના આસન પરથી નીચે ઊતરી ગયા અને તેમને પોતાના આસન પર બેસાડીને (જેમ દેવતાઓ ભગવાનની પૂજા કરે. છે તેવી) તેયર્ની પૂજા કરી. |! ૨૮ || આદર-સત્કાર કુશળ- પ્રશ્ન પછી જ્યારે બ્રાહ્મણ્દેવતાએ ભોજન કરી લીધું ત્યારે ચંતોના પરમ આશ્રય ભગવાન શ્રીકૃષ્ણ તેમની પાસે ગયા્‌ અને પોતાના કોમળ કરકમળથી તેમની ચરણસેવા કરતા રહીને શાંતભાવે પૂછવા લાગ્યા. [| ૨૯ !| ૧. બાઠરાયખ્રિર્વાચ | ૨. ન્ગયિમાનં તં । 390 શ્રીમદભાગવત [અ૦૫૨ કચ્ચિદ હિજવરશ્રેષ્ઠ ધર્મસ્તે વૃદ્ધસમ્મતઃ । વર્તતે નાતિકૃચ્દ્રેણ સન્તુષ્ટમનસઃ સદા || ૩૦॥। સત્તુષ્ટો યર્હિ વર્તેત બ્રાહ્મણો યેન કેનચિત્‌ | અહીયમાનઃઃસ્વાદ્ધર્માત્સ હ્ાસ્યાખિલકામધુકપ ।। ૩૧॥ અસત્તુષ્ટોડસકૃલ્લોકાનાપ્નોત્યપિ સુરેશ્વરઃ | અકિંગ્યનોડપિ સન્તુષ્ટઃશેતે સર્વાદ્રવિજ્વરઃ | ૩૨ || વિપ્રાત્‌સ્વલાભસત્તુષ્ટાન્‌ સાધન ભૂતસુહત્તમાન્‌ | નિરહફ્ારિણઃશાન્તાન્‌નમસ્થે શિરસાડસકૃત્‌ |! ૩૩॥ કચ્થિદ્વઃકુશલંબ્રહ્મન્રાજતો યસ્ય હિપ્રજાઃ | સુખં વસ્તિ વિષયે પાલ્યમાનાઃ સ મે પ્રિયઃ ॥ ૩૪॥। યતસ્ત્વમાગતો દુર્ગ નિસ્તીર્યેહ યદિચ્છયા | સર્વ નો બ્રહ્મગુહ્યં ચેત્‌ કિં કાર્ય કરવામ તે | ૩૫॥ એવંસમ્પૃષ્ટસમ્પ્રશ્નોબ્રાહ્મણઃ પરમેષ્ઠિના | લીલાગૃઢીતદેહેન તસ્મૈ સર્વમવર્ણાયત્‌ | ૩૬॥ સમેક્યુવાચ શ્રુત્વા ગુણાન્‌ ભુવનસુન્દર શૃણ્વતાં તે નિર્વિશ્ય કર્ણવિવરેર્હરતોડક્વતાપમ્‌ | રૂપં દશાં દૅશિમતામખિલાર્થલાભં ત્વય્યચ્યુતાવિશતિ ચિત્તમપત્રપં મે ॥ ૩૭॥ કા ત્વા મુકુન્દ મહતી કુલશીલરૂપ- વિદ્યાવયોદ્રવિણધાર્મભિરાત્મતુલ્યમ્‌ । ધીરા પતિં કુલવતી ન વૃણીત કન્યા કાલેનૃસિંહનરલોકમનોડભિરામમ્‌ 1 ૩૮॥

હે શ્રેષ્ઠ બ્રાહ્મણ | આપનું ચિત્ત તો સદા-સર્વદા સંતુષ્ટ

રહે છે ને? આપને પોતાના પૂર્વપુરુષો દ્વારા સ્વીકૃત ધર્મનું પાલન કરવામાં કોઈ મુશ્કેલી તો થતી નથી ને? | ૩૦ || બ્રાહ્મણ જે કાંઈ મળી જાય તેમાં સંતુષ્ટ રહે અને પોતાના ધર્મનું પાલન કરે, તેનાથી ચ્યુત ન થાય તો તે સંતોષ જ તેની બધી કામનાઓ પૂરી કરી દે છે. । ૩૧ | જો ઇન્દ્રનું પદ મેળવીને પણ કોઈને સંતોષ ન થાય તો તેણે સુખ માટે એક લોકથી બીજા લોકમાં વારંવાર ભટકવું પડશે, તે ક્યાંય પણ શાંતિથી બેસી નહીં શકે. પરંતુ જેની પાસે બિલકુલ સંગ્રહ- પરિગ્રહ નથી અને જે પ્રાપ્ત પરિસ્થિતિમાં સંતુષ્ટ છે તે બધી રીતે સંતાપરહિત થઈને સુખની નિદ્રામાં સૂએ છે, | ૩૨ ॥ જેઓ સ્વયં પ્રાપ્ત થયેલી વસ્તુમાં સંતોષ માની લે છે, જેમનો સ્વભાવ અત્યંત મધુર છે અને જેઓ સમસ્ત પ્રાણીઓના પરમ હિતૈષી, અહંકારરહિત અને શાંત છે - તેવા બ્રાહ્મણોને હું મસ્તક નમાવી નમસ્કાર કરું છું. |! ૩૩ ॥ બ્રહ્મદેવ! રાજા તરફથી તો આપ લોકોને બધા પ્રકારની સુવિધા મળે છે ને? જેના રાજ્યમાં પ્રજાનું સારી રીતે પાલન થાય છે, અને જેની પ્રજા આનંદમાં રહે છે તે રાજા મને બહુ પ્રિય છે. | ૩૪ || બ્રહ્મદેવ! આપ કયાંથી, ક્યા હેતુથી અને કઈ અભિલાપાથી આટલો વિક્ટ માર્ગ કાપીને અહીં પધાર્યા છો? જો કોઈ વાત વિશેષ ગુપ્ત ન હોય તો મને કહો. અમે આપની શી સેવા કરીએ? ॥1 ૩૫ 1! પરીક્ષિત! લીલાથી જ મનુષ્યરૂપ ધારણ કરવાવાળા ભગવાન શ્રીકૃષ્ણે જ્યારે આ પ્રમાણે બ્રહ્મદેવને પૂછ્યું, ત્યારે તેમણે બધી વાત કહી સંભળાવી. ત્યાર પછી તેઓ ભગવાનને રુંક્મિણીજીનો સંદેશો કહેવા લાગ્યા, | ૩૬ || સક્મિણીએ કહ્યું છે - ત્રિભુવનસુંદર! આપના ગુશોનું મેં શ્રવણ કર્યું છે, જે ગુજ્માનુવાદ કર્શદવારોમાંથી અંતઃકરણમાં પ્રવિષ્ટ થઈને શ્રવણ કરનારના અંગતાપ- સંતાપને હરી લે છે. આ સંસારમાં જેટલા પણ નેત્રવાળા - સાચી આંખવાળા પ્રાણીઓ છે, તેમના માટે આપનું રૂપ અખિલાર્થ-લાભ અર્થાત્‌ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ - ચારે પુરુષાર્થોની પ્રાપ્તિ કરાવનારું છે. હે શ્રીકૃષ્ણ! મારું ચિત્ત લજ્જાને નેવે મૂકીને આપના સ્વરૂપમાં પ્રવેશ કરી ગયું છે. | ૩૭ ॥ ઠે પ્રેમસ્વરૂપ શ્યામસુંદર! આપણા બન્નેનાં કુળ, શીલ, રૂપ, વિઘા, વય, દ્રવ્ય-ધામ (ઘર) વગેરે સમાન છે. મનુષ્યલોકમાં જેટલાં પણ પ્રાણી છે, બધાનું મન આપને જોઈને શાંતિનો. અનુભવ કરે છે, આનંદિત થાય છે. હવે પુરુષોમાં શ્રેષ્ટ! આપ જ કહો, એવી કઈ કુળવાન, મહાગુણવાન અને ધૈર્યવાન કન્યા હશે, જે વિવાહ કરવા યોચ્ય સમય આવતાં પતિ તરીકે આપને ન વરે? ૩૮ || ૧. કસ્માખિલાર્મકૃત્‌! અ૦પ૨] દસમો સ્કન્ધ 391 તન્મે ભવાન્‌ ખલુ વૃતઃ પતિરક્ન જાયા- માત્માડર્ષિતશ્વ ભવતોડત્ર વિભો વિધેહિ । મા વીરભાગમભિમર્શતુ ચૈ આરાદ્‌ ગોમાયુવન્મૃગપતેર્બલિમમ્બુજાક્ષ । ૩૯ પૂર્તષ્ટદત્તનિયમવ્રતદેવવિપ્ર- ગુર્વ્ચનાદિભિરલં ભગવાન્‌ પરેશઃ | આરાધિતો યદિ ગદાગ્રજ એત્ય પાણિં ગુહ્ધાતુ મે ન દમઘોષસુતાદયોડન્યે 1 ૪૦॥ શ્વોભાવિનિ ત્વમજિતોદ્રહને વિદર્ભાન્‌ ગુક્તઃ સમેત્ય પૃતનાપતિભિઃ પરીતઃ | નિર્મથ્થ ચૈધમગધેન્દ્રબલં પ્રસહા માં રાક્ષસેન વિધિનોદ્રહ વીર્યશુલ્કામ્‌ ॥ ૪૧! અન્તઃપુરાન્તરચરીમાનિહત્ય બત્ધૂં- સ્ત્વામુદ્હે કર્થમિતિ પ્રવદામ્યુપાયમ્‌ | પૂર્વેધુરસ્તિ મહતી કુલદેવિયાત્રા યસ્યાં બહિર્નવવયૂર્ગિરિજામુપેયાત્‌ ।૪૨ | યસ્યાફધ્રિપકજરજઃસ્નપનં મહાત્તો વાગ્છન્ત્યુમાપતિરિવાત્મતમોડયહત્યૈ યર્હામ્બુજાક્ષ ન લભેય ભવત્યસાદં જહ્યામસૂન્‌વ્રતકૃશાગ્છતજન્મભિઃસ્યાત્‌ 1૪૩॥। ભક 6૧૨ ઇત્પતે ગુહ્યસન્દેશા યદુદેવ મયાડડહતાઃ । વિમૃશ્ય કર્તું યચ્ચાત્ર ક્રિયતાં તદનન્તરમ્‌ | ૪૪॥ તેથી હેપ્રિયતમ | મેંઆપને પતિરૂપે સ્વીકારી લીધા છે.હું આપને આત્મસમર્પણ કરી ચૂકી છું. આપ અંતર્યામી છો. મારા દયની વાત આપનાથી છાની તથી, આપ અહીં પધારીને મારો પત્નીરૂપે સ્વીકાર કરો. કમલનયન! પ્રાણવલ્લભ! હું આપ જેવા વીરપુરુષને સમર્પિત થઈ ચૂકી છું, આપની જ છું. હવે સિંહતા’ ભાગ તરીકે નક્કી થયેલી એર્વી મને શિયાળ સ્પર્શી ન જાય, અર્થાત્‌ શિશુપાલ મને સ્પર્શ ન કરી જાય. 11૩૯ ! મેં જો પૂર્વજન્મમાં કૂવા, વાવ, તળાવ વગેરે બનાવ્યાં હોય,યજ્ઞ-યાગાદે કર્યા હોય, દાન, નિયત, વ્રત તથા દેવતાઓ, બ્રાહ્મણો અને ગુરુજનોની પૂજા દ્વારા ભગવાન પરમેશ્વરની આરાધના કરી હોય અને તે મારા પર પ્રસન્ન હોય તો ભગવાન શ્રીકૃષ્ણ અહીં પધારીનેમારુંપાણિગ્રહણ કરે, શિશુપાલ અથવા બીજો કોઈ પણ પુરુષ મારો સ્પર્શ ન કરી શકે. !! ૪૦ ॥ પ્રભુ! આપ અજીત છો. જે દેવસે મારો વિવાહ થવ!નો હોય તેન્શ એક દિવસ પહેલાં આપ અમારી રાજધાનીમાં ગુપ્તરૂપે આવી જશો અને પછી મોટા-મોટા સેનાપતિઓ સાથે શિશુપાલ તથા જરઃસંધની સેનાઓનું મંઘન કરીને, હરાવીને બળપૂર્વક રાક્ષક્ષવિધિથી વીરતાનું મૂલ્ય ચૂકવીને મારું પાણિન્નહણ કરો. |! ૪૧ | જો આપ એવું વિચારતા હો કે, ‘તમે તો અંતઃપુરમાં - મહેલોની અંદર અને અનેક રક્ષક સૈનિકોના પહેરામાં રહો છો, તમારા ભાઈન-બંધુઓને માર્યા વિના હું તમને કઈ રીતે લઈ જઈ શકું?’ તો આનો ઉપાય હુંઆપને જણાવી દઉંછું. અમારા કુળનો એવો નિયમછે કેવિવાહના એક દિવસ પહેલાં કુળદેવીનાં દર્શન કરવા માટેએક બહુ મોટી શોભાયાત્રા નીકળે છે/જેમાં લગ્ન કરનાર કન્યાને નગરની બહાર ગિરિજાદેવીના મંદિરે જવું પડે છે. તે સમયે આપ રાક્ષસવિધિથી વીરતાનું મૂલ્ય ચૂકવીને મારું પાણ્રિગ્રહણ કરો. | ૪૨ 11 કમલનયન! ઉમાપતિ ભગવાન શંકર જેવા મોટા-મોટા મહાપુરુષો પણ આત્મશુદ્ધિ માટે આપની ચરણરજમાં સ્નાન કરવા ઇચ્છે છે. જો હું આપનો તે* પ્રસ:દ, આપની તે ચરણરજ પ્રાપ્ત ન કરી શકી તો વ્રત દ્વારા આ શરીરને ક્ષીણ કરીને પ્રાશ્નોનો ત્યાગ કરીશ, ભલે, તેના માટે સેંકડો જન્મ કેમ ન લેવાં પડે, ક્યારેક તો આપનો એ પ્રસાદ અવશ્ય મળશે જ. | ૪૩ |! બ્રહ્મદેવે કહ્યું - યદુશ્રેષ્ટ! આ જ રુક્મિણીજીનો ગુપ્ત સંદેશો છે, જે લઈને હું આપની પાસે આવ્યો છું, આ બાબતમાં જે કંઈ કરવું હોય, વિચારી લો અને તુરંત જ તે પ્રમાણે કાર્ય કરો. 1૪૪ ॥ ક્ક્ક્કત્કક ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે૧ ઉત્તરાર્ષે રુક્મિષ્યુદવાહપ્રસ્તાવે હ્િપગ્ચાશત્તમોડધ્યાયઃ || પર |! કસમાં સ્કંધના ઉત્તરાર્ધ-અંતર્ગત રુક્મિણીનાં લગ્નના ત્રસ્તાવમાંનો બાવનમો અધ્યાય સમાપ્ત.