ત્યાસીમો અધ્યાય ભગવાનની પટરાણીઓ સાથે દ્રૌપદીની વાતચીત શક 6૧૨ તથાનુગૃહ્મ ભગવાન્ ગોપીનાં સ ગુરુર્ગતિઃ । યુધિષ્ઠિરમથાપૃચ્છત્ સર્વાશ્ચ સુહદોડવ્યયમ્ | ૧॥ ત એવં લોકનાથેન પરિપૃષ્ટાઃ સુસત્કૃતાઃ પ્રત્યૂચુર્વષ્ટમનસસ્તત્પાદેક્ષાહતાંહસઃ ॥ર॥ ડુંતોડશિવીં ત્વચ્ચરણામ્બુજાસવં મહન્મનસ્તો મુખનિઃસૃતં ક્વચિત્ | પિબત્તિ વે કર્ણપુટેરલં પ્રભો દેહમ્ભૃતાં દેહકૃદસ્મૃતિચ્છિદમ્ ॥ ૩॥ હિત્વાડડત્મધામવિધુતાત્મકૃતતર્યવસ્થ- માનન્દસમ્પ્લવમખણ્ડમકુણ્ઠબોધમ્ । કાલોપસૃષ્ટનિગમાવન આત્તયોગ-૨ માયાકૃર્તિ પરમહેંસગર્તિ નતાઃ સ્મ ॥૪॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! ગોપીઓને ઉપદેશ આપવાવાળા પણ ભગવાન શ્રીકૃષ્ણ જ છે અને તે ઉપદેશ દ્વારા પ્રાપ્ત થનાર તત્ત્વ પણ તે જ છે. આ પહેલાં જે પ્રમાણે વર્ણન કર્યું છે, ભગવાન શ્રીકૃષ્ણે તેમના પર મહાન્ અનુગ્રહ કર્યો. હવે તેમણે ધર્મરાજ યુધિષ્ઠિર તથા બીજા બધા સંબંધીઓને કુશળ-મંગલ પૂછ્યાં. ।। ૧ | ભગવાન શ્રીકૃષ્દાનાં ચરણારવિંદનાં દર્શન કરવાથી જ તેમનાં બધાં અમંગળ નષ્ટ થઈ ચૂક્યાં હતાં. હવે જ્યારે ભગવાન શ્રીકૃષ્દો તેમનો સત્કાર કર્યો, કુશળ-મંગળ પૂછ્યાં, ત્યારે તેઓ બહુ આનંદિત થઈને તેમને કહેવા લાગ્યા - || ૨ | ૫’ભગવન્! મોટા-મોટા મહાપુરુષો મનથી જ આપનાં તે ચરણારવિન્દના મકરંદરસનું પાન કરતા હોઈ, તેમનાં મુખકમળ દ્વારા આપની કથારૂપે છલકાતા તે અદ્દભુત દિવ્ય રસનું કોઈ પણ પ્રાણી પાન કરી લે તો તે જન્મ-મૃત્યુના ચકરાવામાં નાખનારી અવિદ્યાને નષ્ટ કરી દે છે. તે જ રસને જે લોકો પોતાના કાનરૂપી પડિયામાં ભરી-ભરીને પ્રેમથી પીએ છે, તેમનું. અમંગળ કઈ રીતે થઈ શકે? ।। ૩ ।। ભગવન્! આપ એકરસ, જ્ઞાનસ્વરૂપ અને અખંડ આનંદના સમુદ્ર છો. બુદ્ધિકૃત ત્રણે અવસ્થાઓ (જાગ્રત-સ્વપ્ત-સુયુપ્તિ) આપના સ્વયંપ્રકાશ સુધી પહોંચી જ શક્તી નથી, દૂરથી જ નષ્ટ થઈ જાય છે. આપ પરમહંસોની એકમાત્ર ગતિ છો. સમયના પ્રભાવને લીધે વેદોનો હ્રાસ થતો જોઈને, તેમની રક્ષા માટે આપે ૧. દશમસ્કન્ધે તૉર્થમાલાયામેકોનસપ્તતિતમોડધ્યાય: | ર. આત્મયોગ૦ ! 540. શ્રીમદભાગવત [અ૦-૮૩ જાષિરુવ(૨ ઇંત્યુત્તમશ્લોકશિખામણિં જને- ષ્વભિષ્ટુવત્સ્વન્ધકકૌરવસ્ત્રિયઃ ! સમેત્ય ગોવિન્દકથા મિથોડગૃણં- 2 સ્ત્રિલોકગીતાઃ શૃણુ વર્ણયામિ તે ॥૫।! શરપકુવય હે વૈદર્ભ્યચ્યુતો ભદ્રે હે જામ્બવતિ કૌસલે । હે સત્યભામે કાલિન્દિ શૈબ્ષે રોહિણિ લક્ષ્મણે || ૬॥ હે કૃષ્ણપત્ન્ય એતજ્ઞો બ્રૂત વો ભગવાન્ સ્વયમ્ | ઉપયેમે યથા લોકમનુકુર્વન્ સ્વમાયયા 1૭॥ સક્મિશ્ુજય ચૈદ્યાય માડઠર્પયિતુમુદ્યતકાર્મુકેપુ રાજસ્વજેયભટશેખરિતાડદ્રિરેણુઃ ! નિન્યે મૃગેન્દ્ર ઇવ ભાગમજાવિયૂથાત્ તચ્છ્ીનિકેતચરણોડસ્તુ મમાર્ચનાય | ૮॥ સત્મભજોવચ યો મે સનાભિવધતસ્તહદા તતેન લિપ્તાભિશાષમપમાર્ષુમુપાજહાર | જિત્વર્ક્રાજમથ રત્નમદાત્ સ તેન ભીતઃ પિતાડદિશત માં પ્રભવેડપિ દત્તામ્ ॥ ૯ શગ્લવત્યુવાચ પ્રાશાય દેહકૃદમું નિજનાથદેવં સીતાપર્તિ ત્રિણવહાન્યમુનાડભ્યયુધ્યત્ | જ્ઞાત્વા પરીક્ષિત ઉપાહરદર્હણં માં પાદૌ પ્રગૃહ્ય મણિનાડહમમુષ્ય દાસી | ૧૦॥ આપની અચિન્ત્ય યોગમાયા દ્વારા મનુષ્ય જેવું શરીર ગ્રહણ, કર્યું છે. અમે આપના ચરણોમાં વારંવાર નમસ્કાર કરીએ છીએ.’ ॥૪ ॥ ૧0 શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! જે સમયે બીજા લોકો આ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ કરી રહ્યા હતા, તે સમયે યાદવો અને કૌરવ-કુળની સ્ત્રીઓ એકત્ર થઈને પરસ્પર ભગવાનની ત્રિભ્વન-પાવન વીલાઓનું વર્જન કરી રહી હતી, હવે હું તે વાત તમને કહું છું. ॥ ૫ ॥ દ્રૌપદીએ કહ્યું - હે રુક્મિણીજી! ભદ્રાજી! જામ્લવતીજી! સત્યાજી ! સત્યભામાજી! કાલિન્દીજી! શૈેબ્યાજી! લક્ભજ્ઞાજી! રોહિણીજી! અને અન્ય શ્રીકૃષ્કપત્નીઓ! તમે. લોકો અમને એ વાત તો કહો કે સ્વર્ય ભગવાન શ્રીકૃષ્ણ પોતાની માયાથી લોકલીલાનું નાટક કરતા રહીને કઈ રીતે તમારી સાથે પરશ્યા? !| ૬-૭ ॥| સક્મિણીજીએ કહ્યું - દ્રૌપદીજી ! જરાસંધ વગેરે બધા રાજાઓ ઇચ્છતા હતા કે, મારું લગ્ન શિશુપાલ સાથે થાય; તેના માટે બધા અસ્ત્ર-શસ્ત્રોથી સજ્જ થઈને યુદ્ધ માટે તૈયાર હતા. પરંતુ જેમ બકરાં-વેટાંના ટોળામાંથી સિંહ પોતાનો ભાગ છીનવૌને લઈ જાય તે રીતે ભગવાન મને લઈ આવ્યા. કેમ ન લાવે — જગતમાં જેટલા પણ અજેય વીરો છે તેમના મુગટો પર શ્રીકૃષ્ણની ચરણરજ ક્ષોભી રહી છે. દ્રોપદીજી! મારી તો એક જ અલિલાષા છે કે ભગવાનનાં સમસ્ત સમ્પરિ અને સૌન્દર્યના આશ્રય એવાં તે જ ચરણકમળ જન્મો-જન્મ મને આરાધના કરવા માટે પ્રાપ્ત થતાં રહે અને હું તેમની સેવા કરતી રહું. ॥ ૮ 1! સત્યભામાએ ક્યું - દ્રૌપદીજી! મારા પિતાજી તેમના ભાંઈ પ્રસેનના મૃત્યુથી બહુ દુઃખી થઈ રહ્યા હતા, તેથી તેષણે તેમની હત્યાનું કલંક ભગવાન પર લગાડ્યું. તે ક્લંકને દૂર કરવા માટે ભગવાને ગક્ષરાજ જામ્બવાન ઉપર વિજય પ્રાપ્ત કરીને તે મણિ લાવીને મારા પિતાજીને આપી દીધો. ત્યારે મારા પિતાજી મિથ્યા ક્લંક મૂકવાને કારણે ડરી ગયા. જોકે તેઓ બીજા સાથે મને પરલાવવાનું વચન આપી ચૂક્યા હતા, તો પણ તેમણે મને સ્યમન્તકમ(ણિની સાથે ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દીધી. ॥ ૯ || જામ્બવતીએ કહ્યું - દ્રૌપદીજી! મારા પિતા ઝ્દક્ષરાજ જામ્બવાનને એ વાતની ખબર ન હતી કે આ જ મારા સ્વામી ભગવાન સીતાપતિ છે. તેથી તેઓ આમની સાથે સત્તાવીસ દિવસ સુધી લડ્યા. પરંતુ જ્યારે પરીક્ષા પૂરી થઈ, તેમણે જાણી લીધું કે આ કકૃષ્ષ્ના રૂપમાં ભગવાન રામ જ છે, ત્યારે તેમના ચરભ્ર પકડીને સ્થમંતકમણિ સાથે ઉપહારના રૂપમાં મને સમર્પિત કરી દીધી. હું એ જ ચાઠું છું કે, જન્મો- જન્મ શ્રીકૃષ્ટઠનો જ દાસી બનું. ૧૦ || અ૦૮૩] દસમો સ્કન્ધ કદા કાલિન્ુશાચ તપશ્ચરત્તીમાજ્ઞાય સ્વપાદસ્પર્શનાશયા | સખ્યોપેત્યાગ્રહીત્ પાણિં યોડહં તદગૃહમાર્જની ॥ ૧૧॥ મિત્રવિન્દોવાચ” યો માં સ્વયંવર ઉપેત્ય વિજિત્ય ભૂપાન્ નિન્યે શ્વયૂથગમિવાત્મબલિં દ્રિપારિઃ | બ્રતૃશ્ મેડપકુરુતઃ સ્વપુરં શ્રિયૌક- ઝન સ્તસ્યાસ્તુ મેડનુભવમડદ્રયવનેજનત્વમ્ ॥ ૧૨ સત્યોવ/૨ સસોક્ષણોડતિબલવીર્યસુતીક્ષ્ણશક્નાન્ પિત્રા કૃતાન્ ક્ષિતિપવીર્યપરીક્ષણાય | તાન્ વીરદુર્મદહનસ્તરસા નિગૃહ્ય ક્રીડન્ બબન્ધ હ યથા શિશવોડજતોકાન્ ॥ ૧૩॥ ય ઇત્યં વીર્યશુલ્કાં માં દાસીભિશ્ચતુરદ્રિણીમ્ | પથિનિર્જિત્ય રાજન્યાન્ નિન્ે તદાસ્યમસ્તુ મે ! ૧૪॥ ભદ્રોવચ પિતા મે માતુલેયાય સ્વયમાહૂય દત્તવાન્ | કૃપ્ણે’ કૃષ્ણાય તચ્ચિત્તામક્ષૌહિણ્યા સખીજનૈઃ ॥ ૧૫॥ અસ્થ મે પાદસંસ્પર્શો ભવેજ્જન્માનિ જન્મનિ | કર્મભિર્ભ્રામ્યમાણાયા યેન તચ્છેય આત્મનઃ 1 ૧૬॥॥ વહ્જકોવાચ મમાપિ રાશ્યચ્યુતજન્મકર્મ શ્રુત્વા મુહુર્નારદગીતમાસ હં| ચિત્તં મુકુન્ટે કિલ પદ્મહસ્તયા વૃતઃ સુસંમૃશ્ય વિહાય લોકપાન્ ॥૧૭॥ કાલિન્દીએ કહ્યું - દ્રૌપદીજી! જ્યારે ભગવાનને એ ખબર પડી કે, હું તેમના ચરણોનો સ્પર્શ કરવાની આશા- અભિલાષાથી તપ કરી રહી છું, ત્યારે તેઓ પોતાના મિત્ર અર્જુન સાથે યમુનાકિનારે આવ્યા અને મારો સ્વીકાર કરી લીધો. હું તેમનું ગૃહકાર્ય કરનાર દાસી છું. 1૧૧ ॥ મિત્રવિન્દાએ કહ્યું - દ્રૌપદીજી! મારો સ્વયંવર થઈ રહ્યો હતો. ત્યાં આવીને ભગવાને બધા રાજાઓને જીતી લીધા અને જેમ કૂતરાઓના ટોળામાંથી સિંહ પોતાનો ભાગ લઈ જાય, તે રીતે મને પોતાની સોહામણી દ્વારકાપુરીમાં લઈ આવ્યા. મારા ભાઈઓએ પણ મને ભગવાન પાસેથી છોડાવીને મારું અહિત કરવા ઇચ્છું પરંતુ ભગવાન આગળ તેમને પણ નીચું જોવું પડ્યું. હું એવું ચાહું છું કે, મને જન્મોજન્મ્ તેમના ચરણ પખાળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય.॥૧૨ ॥ નસત્યાએ કહ્યું - દ્રૌપદીજી! મારા પિતાજીએ મારા સ્વયંવરમાં આવેલા રાજાઓના બળ-પરાક્રમની પરીક્ષા માટે બહુ બળવાન અને પરાક્રમી તીક્ણ શિંગડાંવાળા સાત સાંઢ ચાખ્યા હતા. તે સાંઢોએ મોટા-મોટા બળવાનોનો ગર્વ ઉતારી નાંખ્યો હતો. તેમને ભગવાને નાના-નાના છોકરાઓ બકરીના બચ્ચાને પકડી લે તેમ અનાયાસે નાથીને બાંધી દીધા. || ૧૩ ॥। આ પ્રમાણે ભગવાન બળ-પરાક્રમ દ્વારા મને ગ્રાપ્ત કરીને ચતુરંડિણી સેના અને દાસીઓ સાથે મને દ્વારકા લઈ આવ્યા. રસ્તામાં જે ક્ષત્રિયોએ વિઘ્ન ઉપસ્થિત કર્યું તેમને પણ જીતી લીધા. મારી એવી જ અભિલાપા છે કે, મને એમની સેવાનો અવસર સદા પ્રાપ્ત થતો રહે. ॥ ૧૪ | ભદ્રાએ કહ્યું - ‘દ્રૌપદીજી! ભગવાન મારા મામાના * પુત્ર છે. મારું ચિત્ત તેમના જ ચરણોમાં સમર્પિત થઈ ગયું હતું. જ્યારે મારા પિતાજીને આ વાતની ખબર પડી ત્યારે. તેમણે પોતે જ ભગવાનને બોલાવીને એક અક્ષૌહિણી સેના અને અસંખ્ય દાસીઓ સાથે મને તેમના ચરણોમાં સમર્પિત કરી દીધી. || ૧૫ || હું મારું પરમ કલ્યાણ એમાં જ સમજું છું કે કર્મ અનુસાર મને જ્યાં-જ્યાં જન્મ મળે ત્યાં બધે જ શ્રીકૃષ્ના ચરણકમળનો સ્પર્શ પ્રાપ્ત થતો રહે, || ૧૬ || લક્ષ્મણાએ કહ્યું — રાણીજી! દેવર્ષિ નારદજી વારંવાર ભગવાનના અવતાર અને લીલાઓનું ગાન કરતા રહે છે. તે સાંભળીને અને એવું વિચારીને કે, લક્મીજી સમસ્ત લોકપાલોનો ત્યાગ કરીને ભગવાનને વર્યા છે, તેથી મારું ચિત્ત ભગવાનના ચરણોમાં આસક્ત થઈ ગયું. || ૧૭ ॥ ૧. પ્રેમ્શા | ક્42 શ્રીમદભાગવત [અ૦૮૩ જ્ઞાત્વા મમ મતં સાધ્વિ પિતા દુહિતૃવત્સલઃ | બૃહેત્સેન ઇતિ ખ્યાતસ્તત્રોપાયમચીકરત્ || ૧૮॥ યથા સ્વયંવરે રક્ષિ મત્સ્યઃ પાર્થેપ્સયા કૃતઃ | અયં તુ બહિરાચ્છશ્ો દેશ્યતે સ જલે પરમ્ | ૧૯॥ શ્રુત્વૈતત્ સર્વતો ભૂપા આયયુર્મત્પિતુઃ પુરમ્ ! સર્વાસ્ત્રશસ્ત્રતત્ત્વશ્ઞાઃ સોપાધ્યાયાઃ સહસ્્રશઃ | ૨૦॥ પિત્રા સમ્મૂજિતાઃ સર્વે યથાવીર્ય યથાવયઃ ! આદદુઃ સશરં ચાપં વેહું પર્ષદિ મદ્વિયઃ ॥૨૧॥ આદાય વ્યસૃજન્ કેચિત્ સજય કર્તુમનીશ્વરાઃ । આકોટે જ્યાં સમુતકૃષ્ય પેતુરેકેડમુના હતાઃ ॥ ૨૨ સય કૃત્વા પરે વીરા માગધાસ્બષ્ઠચેદિપાઃ । ભીમો દુર્યોધનઃ કર્ણો નાવિન્દંસ્તદવસ્થિતિમ્ ॥ ૨૩॥ મત્યાભાસં જલે વીક્ષ્ય જ્ઞાત્વા ચ તદવસ્થિતિમ્ ! પાર્થો યત્તોડ્સૂજદ્ બાણં તાચ્છિનત્ પસ્પૃશે પરમ્ || ર૪! રાજન્યેષુ નિવૃત્તેષુ ભગ્નમાનેષુ માનિષુ | ભગવાન્ ધનુરાદાય સજ્યં કૃત્વાડથ લીલયા | ૨૫॥ તસ્મિન્ સન્ધાય વિશિખં મત્સ્ય વીક્ષ્ય સકૃજ્જલે | છિત્તેપુણાડપાતયત્તં સૂર્યે ચાભિજિતિ સ્થિતે ॥ ૨૬॥ દિવિ દુન્દુભયો નેદુર્જયશબ્દયુતા ભુવિ | દેવાશ્ચ કુસુમાસારાન્ મુમુચુર્હ્ષવિદ્રલાઃ૧ ॥ ૨૭॥ તદૂ રક્ામાવિશમહેં કલનૃપુરાભ્યાં પદ્ભ્યાં પ્રગૃહ્ય કનકોજ્જ્વલરત્નમાલામ્ ! નૂત્તે નિવીય પરિધાય ચ કૌશિકાગ્રયે. સત્રીડહાસવદના કબરીધૃતસ્રક્ | ર૮॥ સાધ્વી! મારા પિતા બૃહત્સેન મારા પર બહુ પ્રેમ રાખતા હતા. જ્યારે તેમને મારી ઇચ્છાની જાણ થઈ, ત્યારે તેમણે મારી ઇચ્છા પૂર્ણ કરવા માટેઆ ઉપાય કર્યો. ॥। ૧૮ ॥મહારાણી!જે પ્રમાણે પાંડવવીર અર્જુનની પ્રાપ્તિ માટે તમારા પિતાજીએ સ્વયંવરમાં મત્સ્થવેધનું આયોજન કરું હતું, તેવું મારા પિતાજીએ પણ કર્યુ, [આપના સ્વયંવરથી અમારે ત્યાં થોડી ભિન્નતા એ હતી કે મત્સ્ય બહારથી ઢાંકેલો હતો, માત્ર જલમાં જ તેનો પડછાયો દેખાતો હતો. !! ૧૯ ॥ જ્યારે આ સમાચાર રાજાઓને મળ્યા. ત્યારે બધી બાજુથી તમામ અસ્ત્ર-શસ્ત્રોના તત્વ હજારો રાજાઓ પોત-પોતાના ગુરુઓની સાથે મારા પિતાજીની રાજધાનીમાં આવવા લાગ્યા. || ૨૦ |! મારા પિતાજીએ આવેલા બધા રાજાઓનો બળ-પરાક્રમ અને અવસ્થા પ્રમાણે સારી રીતે સ્વાગત-સત્કાર કર્યો, તે લોકોએ મને પ્રાપ્ત કરવાની ઇચ્છાથી સ્વયંવરસભામાં રાખેલા ધનુષ્ય-બાણ ઉઠાવ્યા. || ર૧ ॥તેમાંથી કેટલાય રાજા તો ધનુષ્ય પર પ્રત્યંચા પણ ચઢાવી ન શક્યા. તેમણે ધનુષ્યને યથાવત્ મૂકી દીધું.કેટલાકે ધનુષ્યની દોરીને એકબાજુથીબાંધીને બીજા છેડાસુધી ખેંચી તો લીધી, પરંતુ તેઓ બીજા છેડે તેને બાંધી ન શક્યા, તેમના હાથમાંથી ધનુષ્ય છટકી છતાં તે જાતે જ પડી ગયા! | ૨૨ ॥ રાણીજી! મોટા-મોટા પ્રખ્યાત શૂરવીરો -જેવા કે જરાસંધ, અમ્બષ્ઠનરેશ, શિશુપાલ, ભીમસેન, દુર્યોધન અને કર્ણ - એ લોકોએ પ્રત્યંચા તો ચઢાવી લીધી, પરંતુ તેઓ મત્સ્યની સ્થિતિ જાણી ન શક્યા. | ર૩ ॥ પાંડવવીર અર્જુને જલમાં તે માછલીનો પડછાયો જોઈ લીધો અને એ પણ જાલી લીધું કે, તે ક્યાં છે. બહુ જ સાવધાનીથી તેમણે બાણ છોડ્યું પણ ખરું, પરંતુ તેમનાથી લક્ષ્યવેધ ન થયો, તેમના બાણે માછલાનો સ્પર્શમાત્ર કર્યો. ॥ ૨૪ ॥| સજ્રીજી! આ પ્રમાણે મોટા-મોટા અભિમાનીઓનું માન-મર્દન થઈ ગયું. મોટા ભાગના રાજાઓએ મને પ્રાપ્ત કરવાની લાલસા અને લક્ષ્યવેધની ઇચ્છા પણ છોડી દીધી. ત્યારે. ભગવાને ધનુષ્ય ઉઠાવીને રમતમાં જ, અનાયાસે જ તેના પર પ્રત્યંચા ચઢાવી દીધી, બાજ્ત સાંધીને જલમાં માત્ર એકવાર માછલાનો પડછાયોજોઈને બાણ માર્યું તથા તેને નીચે પાડી દીધું. તેસમય બરાબર મધ્યાહનનો હતો. સર્વ અર્ધાને સિદ્ધ કરનારું “અભિજિત’ મુહૂર્ત હતું. ॥ ૨૫-૨૬ ॥દેવીજી! તે સમયે પૃથ્વી પર જય-જયકાર થવા લાગ્યો અને આકાશમાં દુ”દુભિઓ વાગવા લાગી. મોટા-મોટા દેવતાઓ આનંદવિઠ્વળ થઈને પુષ્ધવૃષ્ટિ કરવા લાગ્યા, ! ૨૭ || રાણીજી! તે સમયે મેં રેંગશાળામાં પ્રવેશ કર્યો. મારા પગમાં ઝાંઝરરુમઝુમ વાગી રહ્યાં હતાં. મેં નવાં અને ઉત્તમ રેશમી વસ્ત્રો ધારણ કર્યા હતાં. મારા મસ્તકના કેશમાં પુષ્ષમમાળાઓ ગૂંથેલી હતી. લજજાયુક્ત સ્મિતવદને સુવર્જની ઉજ્જ્વળ રત્નમાળા હાથમાં લીધેલી હતી. રાણીજી! તે સમયે મારું મુખમંડળ વાંકાંડેયા વાળની લટોથી ૧. તવિકલવાઃ ! અ૦૮૩] ઉન્નીય વકત્રમુસ્કુન્તલકુણ્ડલત્વિડ- * ગણ્ડસ્થલં શિશિરહાસકટાક્ષમોક્ષેઃ । રશ્ઞો નિરીક્ષ્ય પરિતઃ શનકેર્મુરારે- રંસેડનુરક્તહૃદયા નિદધે સ્વમાલામ્ | ૨૯॥ શદ્વભેર્યાનકાદયઃ | નનૃતુર્ગાયકા જગુઃ 1 ૩૦॥ તાવન્મૃદક્રપટહાઃ નિનેદુર્નટનર્તક્યો એવં વૃતે ભગવતિ મયેશે* નૃપયૂથપાઃ | ન સેહિરે યાશસેનિ સ્પર્ધન્તો હચ્છયાતુરાઃ || ૩૧॥ માં તાવદ્ રથમારોપ્ય હયરત્નચતુષ્ટયમ્ | શાર્ડમુદમ્ય સન્નદ્સ્તસ્થાવાજૌ ચતુર્ભુજઃ ॥ ૩૨॥ દારુકશ્ચોદયામાસ કાઝગ્ચનોપસ્કરં રથમ્ | મિષતાં ભૂભુજાં રાશિ મૃગાણાં મૃગરાડિવ | ૩૩॥ તેડન્વસજ્જન્ત રાજન્યા નિષેહુંચ પથિ કેચન । સંયત્તા ઉદ્તેષ્વાસા ગ્રામસિંહા યથા હરિમ્ | ૩૪॥ તે શાર્જ્ચ્યુતબાણૌધૈઃ કૃત્તબાહ્ડધ્રિકન્ધરાઃ | નિપેતુઃ પ્રધતે કેચિદેકે સન્ત્યજ્ય દુદવુઃ ॥ ૩૫॥ તતઃ પુરીં યદુપતિરત્યલકકુતાં રવિચ્છદધ્વજપટચિત્રતોરણામૂ | કુશસ્થલીં દિવિ ભુવિ ચાભિસંસ્તુતાં” સમાવિશત્તરણિરિવ સ્વકેતનમ્ | ૩૬॥ પિતા મે પૂજયામાસ સુહૃત્સમ્બન્ધિબાન્ધવાન્ | મહાર્હવાસોડલકારેઃ શય્યાસનપરિચ્છદેઃ ॥ ૩૭॥ દસમો સ્કન્ધ 543 શોભી રહ્યું હતું. કપોલો પર કુંડળોની આભા પડવાથી તે પણ ચમકી રહ્યા હતા. મેં એક વાર મારું મુખ ઊંચું કરીને શીતળ હાસ્યસહિત કટાક્ષો ભર્યા અવલોકનથી ચારે બાજુ રાજાઓને જોઈ ધીમેથી શ્રીકૃષ્ણના કંઠમાં વરમાળા પહેરાવી દીધી. મેં એ તોજણાવી દીધું છે કે મારું મન પહેલેથી જ ભગવાનમાં અનુરક્ત હતું. ॥ ૨૮-૨૯ 1(વરમાળા પહેરાવતાં જ ત્યાં મૃદંગ, પખાવજ, શંખ, ઢોલ, નગારાં વગેરે વાજિંત્રો વાગવા લાગ્યાં. નટો અને નર્તકીઓ નાચવા લાગી, ગવૈયાઓ ગાવા લાગ્યા, 1૩૦ ॥ પ૪ દ્રૌપદીજી! જ્યારે મેં આ પ્રમાણે મારા સ્વામી પ્રિયતમ ભગવાનને વરમાળા પહેરાવી તેમને વરી ચૂકી, ત્યારે મોટા- મોટા રાજાઓ કામાતુર થઈને ભારે ઈર્ષા કરવા લાગ્યા. તેઓ બહુ ઉશ્કેરાઈ ગયા. ।। ૩૧ ॥ ત્યારે ચતુર્ભુજ ભગવાને પોતાના શ્રેષ્ઠ ચાર ઘોડાવાળા રથ પર મને બેસાડી દીધી અને હાથમાં શાર્શ્ધનુષ્ષ લઈ, કવચ પહેરીને તેઓ યુદ્ધ કરવા માટે રથ પર ઊભા થઈ ગયા. 1૩૨ 1[રાણીજી! ઘાસ્ક સારથિએ સોનાના સાજ-સામાનથી ભરેલા રથને બધા રજાઓની સામે જ દ્વારકા જવા માટે હંકારી દીધો, જેમ કોઈ સિંહ હરણાઓની વચ્ચેથી પોતાનો ભાગ લઈ જાય. !! ૩૩ ।॥ તેમાંથી થોડા રાજાઓએ ધનુષ્ય લઈને યુદ્ધ માટે ભગવાનને રોકી લેવા તેમનો પીછો કર્યો, પરંતુ રાણ્ીજી! તેમનો ઉદ્યમ માત્ર કૂતરાઓ દ્વાર સિંહને રોકવા જેવો બની રહ્યો. |! ૩૪ || શાર્કધનુષ્યમાંથી છૂટેલાં બાણોએ કોઈના હાથ, કોઈના પગ, કોઈના માથાં કાપી નાખ્યાં. કેટલાક તો ત્યાં જ મૃત્યુ પામ્યા અને કેટલાક યુદ્ધભૂમિ છોડીને * નાસી ગયા. 1૩૫ ॥ ત્યાર પછી યદુવંશશિરોમણિ ભગવાને સૂર્યની જેમ પોતાના નિવાસસ્થાન - સ્વર્ગ અને પૃથ્વીમાં સર્વત્ર પ્રશંસિત, દ્વારકાનગરીમાં પ્રવેશ કર્યો. તે દિવસે દ્વારકા નગરી બહુ સુંદર રીતે શણગારી હતી.|એટલી બધી ધજા-પતાકાઓ અને તોરણો બાંધ્યાં હતાં કે તેના કારણે સૂર્યનાં કિરણો જમીન પર આવી શકતાં ન હતાં. 1૩૬ || મારી અભિલાષા પૂર્ણ થઈ જવાથી મારા પિતાજીને બહુ પ્રસન્નતા થઈ. તેમણે પોતાના હિતૈષી, સુહદો, સગાંસંબંધીઓ અને ભાઈ-બંધુઓને બહુમૂલ્ય વસ્ત્રો, આભૂષણો, શય્યા, આસન અને વિવિધ ગ્રકારની સામગ્રીઓ આપીને સમ્માનિત કર્યા. || ૩૭ || ૧. મેમે 1 ૨. નિયોહું | ૩. ત્સમ્મતાં ! [અ૦ ૮૪ ક્ર શ્રીમદભાગવત દાસીભિઃ સર્વસમ્પદ્ધિર્ભટેભરથવાજિભિઃ૫ | આયુધાનિ મહાર્હાણિ દદૌ પૂર્ણસ્ય ભક્તિતઃ || ૩૮॥ આત્મારામસ્ય તસ્યેમા વય વૈ ગૃહદાસિકાઃ । સર્વસક્રનિવૃત્તાદ્ધા તપસા ચ બભૂવિમ 1 ૩૯॥ મહિષ ઊંચુ ભૌમં નિહત્ય સગણં યુધિ તેન રુદ્ધા જ્ઞાત્વાડથ નઃ ક્ષિતિજયે જિતરાજકન્યાઃ | નિર્મુચ્ સંસૃતિવિમોક્ષમતુસ્મરન્તીઃ પાદામ્બુજં પરિણિનાય યર આપ્તકામઃ 1૪૦॥ નવ્ય સાધ્વિ સામ્રાજ્ય સ્વારાજ્યં ભૌજ્યમપ્યુત | વૈરાજ્ય પારમેષ્ઠ્યં ચ આનન્ત્યં વા હરેઃ પદમ્ ॥૪૧॥ કામયામહ એતસ્ય શ્રીમત્પાદરજઃ શ્રિયઃ ! કુંચકુડકુમગન્ધાહ્યં મૂર્ધ્ા વોઢું ગદાભૃતઃ ॥ ૪૨॥ વ્રજસ્ત્િયો યદ્ વાગ્છન્તિ પુલિન્દસ્તૃણવીરુધઃ | ગાવશ્ચારયતો ગોપાઃ પાદસ્પર્શ મહાત્મઃ ૪૩॥ ભગ્વાન પરિપૂર્ણ છે - તેમ છતાં મારા [પેતાજીએ પ્રેમવશ તેમને બહુ જ દાસીઓ, તમામ પ્રકારની સંપત્તિ, સૈનિકો, હાથી, રથ, થોડા અને બહુમૂલ્ય અસ્ત્ર-શસ્ત્રો સમર્પિત કર્યાં. 1 ૩૮ ॥રાણીજી! અમે પૂર્વજન્મમાં સર્વ આસક્તિઓને છોડીને બહુ મોટું તપ કર્યું હશે. ત્યારે જ તો અમે આ જન્મમાં આત્મારામ ભગવાનની ગૃહ-દાસી બની છીએ. | ૩૯ || સોળ હજાર પત્નીઓ તરકથી રોહિણીજીએ કહ્યું - ભૌમાસુરે દિગ્વિજય વખતે ઘણા રાજાઓને જીતીને તેમની કન્યાઓ એવી અમને લાવીને પોતાના મહેલમાં બંદી બનાવી દીધી હતી. ભગવાને આ વાત જાણીને યુદ્ધમાં ભૌમાસુર અને તેની સેનાનો સંહાર કરીને સ્વયં પૂર્ણકામ હોવા છતાં પણ તેમણે અમને ત્યાંથી છોડાવીને અમારું પાણિગ્રહણ્ કરી અમને તેમની દાસીરૂપે સ્વીકારી લીધી. રાણીજી! અમે નિરંતર તેમનાં તે ચરણ્રકમળોનું ચિંતન કરતી હતી, જે જન્મ-મૃત્યુરૂપી સંસારથી મુક્ત કરવાવાળા છે. || ૪૦ ॥ સાધ્વી! દ્રૌપદીજી! અમે સામ્રાજ્ય, ઇન્દ્રનું ૫૬ અથવા તે બન્નેના ભોગો, અભ્રિમા વગેરે એશ્ચર્ય, બ્રહ્માનું પદ, મોક્ષ અયવા સાલોકય, સારૂપ્ય વગેરે મુક્તિઓ - કશું જ ઇચ્છતી નથી. અમે પોતાના પ્રિયતમ પ્રભુનાં સુકોમળ ચરણકમળોની તે શ્રીરજ નિરંતર અમારા મસ્તક પર ધારણ કરવા ઇચ્છીએ છીએ, જે લક્ષ્મીજીના વક્ષઃસ્થળ પર લાગેલા કેસરની સુગંધથી થુક્ત છે. ૪૧-૪૨ || ગાયો ચારતા મહાત્મા શ્રીકૃષ્ણ ભગવાનનો ચરણસ્પર્શ જેમ વ્રજની સ્ત્રીઓ, ભીલડીઓ, ગોવાળિયા અને વૃન્દાવનનાં ઘાસ-વેલા ઇચ્છે છે, તેમ અમે પણ તે ઇચ્છીએ છીએ. | ૪૧-૪૩ ॥ ક્ક્ક્— ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહેસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે ઉત્તરાર્ધ ત્યશીતિતમોડધ્યાયઃ ॥ ૮૩ ॥ દસમા સસ્કંધના ઉત્તરાર્ધ-અંતર્ગત ત્યાસીમો અધ્યાય સમાપ્ત.
ભગવાનની પટરાણીઓ સાથે દ્રૌપદીની વાતચીત
વસુદેવજીનો યજ્ઞોત્સવ Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.