નવમો અધ્યાય શ્રીકૃષ્ણની દામોદરલીલા શંયુક રચ! શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! એક સમયે નંદરાણી એકદા ગૃહદાસીષુ યશોદા નન્દગેહિની | કર્માન્તરનિયુક્તાસુ નિર્મમન્થ સ્વયં દધિ ॥૧॥ યાનિ યાનીહ ગીતાનિ તદ્બાલચરિતાનિ ચ | દધિનિર્મન્થને કાલે સ્મરત્તી તાન્યગાયત | ૨॥ યશોદાજીએ ધરની દાસીઓને તો બીજા કામમાં લગાવી દીધી અને સ્વયં (પોતાના લાલને માખણ ખવરાવવા માટે) દહીં- મંથન કરવા લાગ્યાં. [૧ || મેં તમને અત્યાર સુધી ભગવાનની જે જે લીલાઓનું વર્ણન કર્યું છે, યશોદાજી દહીં મંથન કરતાં-કરતાં તે બધી લીલાઓનું સ્મરણ પણ કરતાં હતાં અને ગાતાં પણ હતાં.* | ૨ ॥ શ્ૌમં વાસઃ પૃથુકટિંતટે તેમલે પોતાના સ્થૂળ કટિભાગમાં મેખલાથી બાંધેલું, બિભ્રતી સૂત્રનદ્ર રેશમી વસ્ત્ર ધારણ કર્યું હતું. તેમનાં સ્તનમાંથી પુત્રસ્નેઠની પુત્રરતેહસ્તુતકુચયુગં વિપુલતાને કારણે દૂધ સવતું હતું અને તેમનું આખું શરીર જાતકમ્યું ચ સુભ્રૂઃ। આમ-તેમ ડોલતું હતું. નેતરું ખેંચવાના શ્રમથી હાથ કંઈક રજ્જ્વાકર્ષશ્રમભુજચલ- થાકી ગયા હતા. હાથમાં પહેરેલાં કંકણ અને કર્શફૂલ હાલી ત્કકણૌ કુફ્ડે ચ રહ્યાં હતાં. મુખ પર પસીનાનાં બુંદ આવી ગયાં હતાં. સ્વિત્ૌં વકત્રં કબરવિગલ- અંબોડામાંથી માલતીનાં પુષ્યો સરી પડતાં હતાં. આ પ્રમાણે -માલતી નિર્મમન્થ |1૩|1 | યજ્ઞોદાજી દહીં-મંથન કરી રહ્યાં હતાં.* 1૩ || ૧, બાદરાધશિરુવાથ |
- આ પ્રસંગમાં ‘બક સમયે’નું તાત્પર્ય છે, કારતક મહિનો. પુરાણોમાં આને “દામોદરમાસ’ કહે છે. ઇન્દ્યાગના અવસર પર દસાઓ બીજા કામમાં વ્યસ્ત હોય એ સંભવ છે. ‘નિયુક્તાસુ’ - આ પદનો અર્થ એવો થા છે કે ઘશોદાજીએ જાબ્રી-જોઈને દાસીઓને બજા કામમાં વાવી હતી. “યશોદા’ નામનો ઉલ્લેખ કરવાનો અભિપ્રાય એ છે કે પોતાના વિશુદ્ધ વાત્સલ્યપ્ેમના ભલવહારથી છ એર્યના સ્વરમાં ભગવાનને પણ પ્રેમને આધીન થઈને, ભક્તિને વશ થઈને ભક્તના હાયે બંધાઈ જવાનો “યશ’ યશોદાજી જ આપે છે. ગોપરાજ નોદજીના વાસશ્ભપેમના આકર્ષણથી સસ્વિદાનદ-પરમાત્યાસ્વરૂપ શ્રીભગવાન નંદનંદનરૂપે જગતમાં અવતરીને જગતના લોકોને આનંદ પ્રાન કરે છે. જગતને આ અકકૃત પરમાનંદનો રસાસ્વાદ કરાવવામાં નંદબાવા જ કારણ છે. તે નંદજીનાં પત્ની થવાથી એમને “નંદગેહિની’ કહેવામાં આવાં છે. સાથે-સાવે “નંદગેહિની’ અને “સવર્ષ’ - આ બે પદ એ વાતનાં સુચક છે કે દહીં-મંધનું કાર્ય તેમના યોગ્ય નથી. તેમ છતાં પુત્રસ્નેઠની વિપુલતાને કારણે એવું વિચારીને કે, ‘માર લાલને મારા હાથનું જ માખણ ભાવે છે’ તેથી તેઓ સ્વર્ય દરીં-મંથન કરી રહ્યાં હતાં.
- આ શ્લોકમાં ભક્તના સ્વરૂપનું નિટૂપક છે. શરીરથી દીં-મંથનરૃપી સેવાકાર્ય થઈ રહયું છે, હદયમાં સ્મરકની ધારા સતત પ્રવાહિત થઈ રહી છે, વાશીમાં બાલચરિત્રનું સંગીત છે. આમ, ભક્તનાં તન-મન-વચન બધાં પોતાના પ્રિય લાલજીની સેવામાં લાગી ગમાં છે. સ્નેહ અમૂર્ત પદાર્થ છે, તે સેવાના રૂપે જ “મક્ત થાય છે. સ્નેહના જ વિલાસવિશેષ છે - નૃત્ય અને સંગીત. યશોદાજીના જવનમાં અત્યારે રાગ અને ભોગ બન્ને પ્રગટરૂપે છે. ૪ કમરમાં રેમમી વસ્ત દોરીપી કસીને બાંધેલું છે અર્થાત્ જવનમાં આળસ, પ્રમાદ, અસાવષાની નથી. સેવાન્કર્મમાં પૂરી તત્પરતા
- શશામૌ વસ્ત એટલા માટે પતે્યું છે કે, કોઈ પ્રકારની અપવિત્રતા સહી જશે તો મારા કનૈમાને કંઈ થઈ જશે. બહાર જોઈ રહ્યું છે કે શ્યામસુંદર આવે ત્યારે તેમની દષ્ટિ મારા આ જ તેની લાલસા છે. માતાના કદનો રસને - દૂધ સ્તનમાંથી સવી રહું પર પડે અને તેઓ પહેલાં માખણ ન ખાતાં મને જ પીએ અ૦૯] દસમો સ્કન્ધ 159 તાં સ્તન્યકામ આસાદ્ય મઅનન્તીં જનની હરિઃ 1 તે જ સમયે ભગવાન શ્રીકૃષ્ણ સ્તનપાન કરવા માટે ગૃહીત્વા દધિમન્થાનં ન્યપેધત્ પ્રીતિમાવહન્ || ૪॥ | દહી-મંથન કરતાં પોતાની મા પાસે આવ્યા. તેમણે માના હૃદયમાં પ્રેમ અને આનંદને ઉત્પન્ન કરતાં રવૈયાને પકડી લીધો અને જનનીને મંથન કરતાં અટકાવી દીધાં.* ॥ ૪ ॥ શ્રીકૃષ્ણ મા યશોદાના ખોળામાં ચડી ગયા. વાત્સલ્ય- સ્નેહની અધિકતાથી તેમનાં સ્તનોમાંથી દ્ધ તો સવી જ રહ્યું હતું. તેઓ લાલને [પેવડાવવા લાગ્યાં અને મંદ-મંદ હાસ્ય-યુક્ત તેમનું મુખ નિરખવા લાગ્યાં. એટલામાં જ બીજી બાજુ ચૂલા પર મૂકેલા દૂધમાં ઊભરો આવ્યો. તે જોઈને યશોદાજી તેમને અતૃપ્ત જ છોડીને જલદીથી દૂધ ઉતારવા માટે દોડી ગયાં.* !। પ !। આથી શ્રીકૃષ્ણને ગુસ્સો તમક્રમારૂઢમપાયયત્ સ્તન સ્નેહસ્નુતં સસ્મિતમીક્ષતી મુખમ્ । અતૃપ્તમુત્સુજ્ય જવેન સા યયા- વુત્સિચ્યમાને પયસિ ત્વધિશ્રિતે 1 ૫॥। સગ્જાતકોપઃ* સ્ફુરિતારુણાધરં* આવ્યો. તેમણે કરક્તા લાલ હોઠને દાંતમાં દબાવી પાસે સન્દશ્ય દદ્ધિર્દધિમન્થભાજનમ્ | પડેલો પથ્થર મારીને દહીં-મથવાની ગોળી ફોડી નાંખી ભિત્ત્વા મૃષાશ્રુર્ટપદશ્મતા રહો અને આંખોમાં બનાવટી આંસુ લાવીને બીજા ઓરડામાં જઘાસ ઊૈયક્રવમન્તરેં ગતઃ [૬ | જઈને એકલા તાજું માખણ ખાવા લાગ્યા.* || ૬ || શ્તનોના કાંપવનું કારણ્ર એ છે કે, તેમને ભય છે કે, ક્યાંક મારું પાન નહીં કરે તો! કક્ણ અને કુંડળ ઊછળી-ઊછળીને માને વધાઈ આપે છે. મશોદાજીના હાથનાં કંકણ એટલા માટે ખણખણી રહ્યાં છે કે તે આજે તેમનાં આ્ાથોમાં રહીને ધન્ય થઈ ગયાં કે જે હાથ ભગવાનની સેવામાં લાગેલા છે. અને કુંડળ યશોઘ મૈયાના મુખથી લીલા-ગાન સાંભળીને પરમાનન્દ બની હાલતાં હાલતાં કાનોની સફળતા સૂચવી રહ્યાં છે. હાથ તે જ ધન્ય છે, જે ભગવાનની સેવા કરે અને કાન તે ધન્ય છે, જેમાં ભગવાનના લીલા-મુશ્-ગાનની અમૃતપારા પ્રવેશ કરતી રહે. મુખ પર પરસેવો અને માલતીનાં પુષ્યો નીચે પડ્યાં તે તરફ માનું ધ્યાન નથી. તેઓ શૃંગાર અને 1ારીરને વિસારી થુક્યાં છે. અથવા માલતીનાં પુપ્યો સ્વય માયાના અંબોડામાંથી છૂટીને ભગવાનની માતાના ચરણોમાં રહેવામાં પોતાનુ સૌભાગ્ય માને છે, કહે છે, અમે માથા પર રહેવાના અધિકારી નથી. ૧. સુતમ્ | ૨, સ જાતન ! ૩. ત્તાસ્ક્ષાધરઃ | *ં હદયમાં લીલાની સુખસ્મૃતિ, હાથોમાં દષિમંથન અને મુખમાં લીલા-ગાન---આ પ્રમાણે તન, મન અને વચન—ત્રણેનો શરકૃષ્ણ સાધે સંયોગ તાં જ શ્રીકૃષ્ણ ‘મા, મા’ પોકારવા લાગ્યા. અત્યાર સુધી ભગવાન શ્રીકૃષ્ણ સૂતા હતા. માની સ્નેહ-સાધનાએ તેમને જગાડી દીધા. તેઓ નિર્મુણમાંઘી સગુણ થયા, અચલમાંથી ચલ થયા, નિષ્કામમાંથી સકામ થયા અને સ્નેહભૂખ્યા થઈ મા પાસે ગયા. શા માટે મા પાસે આલા? તો કહે છે કે ‘સ્તન્યકામઃ’! દહી-મંઘન કરતાં હતાં ત્યારે આવ્યા, ઠાલા બેઠેલાંની પાસે નહીં. ભગવાન સર્વત્ર સાધનાની પ્રેરણા આપે છે, પોતાની તરક આકૃષ્ટ કરે છે; પરંતુ રવૈયો પકડીને તેમને રોકી લીંપાં. ‘મા! હવે તારી સાધના પૂરી ઘઈ ગઈ. હવે હું તારી સાધનાનો આથી વધારે ભાર નથી સહી શક્તો.’ મા પ્રેમમાં ડૂબી ગયાં — ન્યાલ થઈ ગયાં… મારો લાલો મને આટલો પ્રેમ કરે છે..
- મા લાલાને રોકવા લાગ્માં - “જરા મને માખણ તો કાઢી લેવા દે.’ “ઊં-ઊ-ઊં મારે દૂધ પીવું છે…’ બન્ને હાથથી માની કમર પકડીને ખેક પગ હીંચણ પર મૂકયો અને શરીર પર ચડી ગયા. સ્તનમાંથી દૂધ વરસી પડ્યું. મા દૂધ પિવડાવા લાગ્યાં. લાલજી હસવા લાગ્યા, માની આંખો લાવાના સુંદર હાસ્ય પર ચોંટી ગઈ “ઈક્ષતિ’ પદનો અભિપ્રાય એ છે કે, જયારે લાલો મોઢું ઊંચુ કરી જોશે ત્યારે મને મારી આંખો તેના પર મંડાયેલી જોઈને રાજી પશે. સામે પલ્મગન્ધા ગાયનું દૂધ ગરમ થઈ રહ્યું હતું. તે દૂધે વિચાર્યું — ‘સ્તેહમથી મા યશોદાનું દૂધ કયારેય ઓછું નહી થાવ અને શ્યામસુંદર ક્યારેય ધરાશે નહીં. આ બન્નેની પરસ્પર હરીકાઈ થઈ રહી છે અને હું બિચારું યુગ-યુગથી, જન્મોજન્મથી શ્યામસુંદરના હોઠનો સ્પર્શ કરવા માટે વ્યાકુળ થઈ, તપી-તપીને મરું છું. હવે, આવા જીવનથી શો લાભ જે શ્રીકૃષ્ણના કામમાં ન આવે. તેથી સારું છે કે તેમની આંખો સામે જ અગ્નિમાં કૂદી પડું.’ માની આંખો પહોંચી ગઈ. દયાથી પીગળી ગયેલાં માને થીકૃષ્ણનું પણ ધ્યાન ન રહયું. તેમને એક બાજુ મૂકીને દોડી ગયાં. ભક્ત ભગવાનને એક બાજુ રાખી દઈને પણ દુઃખીજનોની રક્ષા કરે છે. ભગવાન અતૃપ્ત જ રહી ગમા. શું ભક્તોના હૃદયના સ્નેહથી તેમને ક્યારેય તૃપ્તિ થઈ શકે? તે દિવસથી તેમનું નામ થયું, ‘અહૃપ્ત.‘
કોકૃ’શના હોઠ ફફડ્યા. કોષ તેમના હોઠોના સ્પર્શથી કૃતાર્થ થઈ ગયો. લાલ-લાલ હોઠ સફેદ દૃધિયા દાંતોથી દબાવી દીધા, જાણે
160 શ્રીમદભાગવત [અ૦૯ ઉત્તાર્ય ગોપી સુશ્રૃતં પયઃ પુનઃ પ્રવિશ્ય સન્ટંશ્ય ચ દધ્યમત્રકમ્ | યશોદાજી ઊભરાતા દૂધને ઉતારીને” પછી દહીં- મંથનવાળા ઓરડામાં આવ્યાં. ત્યાં જુએ છે તો દહીં મથવાની ગોળીના ટુકડે-ટુકડા થઈ ગયા છે. તેઓ સમજી ગયાં કે આ કામ મારા લાલાનું જ છે. એવું વિચારીને તેઓ હસ્યાં પણ ત્યાં લાલાને તેમણે જોયો નહીં. !! ૭ । આમ-તેમ શોધવાથી ખબર પડી કે શ્રીકૃષ્ટ્ટ એક ખાંડણિયો ઊંધો વાળી તેના પર. ઊભા છે અને શીકા પર રાખેલું માખણ લઈ-લઈને વાનરોને ભગ્નં વિલોક્ય સ્વસુતસ્ય કર્મ ત- જ્જહાસ તં ચાપિ ન તત્ર પશ્યતી ॥ ૭॥ ઉલૂખલાડપ્રેરુપરિ વ્યવાસ્થિતં લુટાવી રહ્યા છે. પણ તેમને એવો ડર પણ છે કે, ક્યાંક શર્કાય કામં દદતં શિચિ સ્થિતમ્ | મારી ચોરી પકડાઈ ન જાય, તેથી તેમના ચંચળ નેત્રો હૈયડઞવં શ્ોર્યવિશકિતેક્ષણં ભયશંકિત જષ્ધાતાં હતાં. આ જોઈને યશોદાજી પાછળથી ધીરે-ધીરે તેમની પાસે પહોંચી ગયાં.* || ૮ ॥ જયારે શ્રીકૃષ્ણે જોયું કે, મારી મા હાથમાં લાકડી લઈને મારી તરફ આવી રહી છે, ત્યારે તરત ખાંડણિયા પરથી કૂદી પડ્યા અને ભયભીત થયા હોય એમ ભાગ્યા! પરીક્ષિત! મોટા મોટા યોગીઓ તપસ્યા દ્વારા પોતાના મનને અત્યંત શુદ્ધ અને સૂક્મ બનાવીને પણ જેમનામાં પ્રવેશ કરાવી શકતા નથી, પ્રાપ્ત કરવાની વાત તો બાજુ પર રહી, તે જ ભગવાનની પાછળ-પાછળ તેમને પકડવા માટે થશોદાજી દોડ્યાં.* ॥ ૯ ॥| નિરીક્ષ્ય પશ્ચાત્ સુતમાગમચ્છનૈઃ || ૮।। તામાત્તવષ્ટિં પ્રસમીક્ય સત્વર- સ્તતોડવરુહ્યાપસસાર ભીતવત્ | ગોષ્યન્વધાવ્ન યમાપ યોગિનાં ક્ષમં પ્રવેષ્ટું તપસેરિતં મતઃ ૯ સત્તગુણ રજાંગુક ૫૨ શાસન કરી રહ્યો હોય, બ્રાહ્ર થત્રિયોને દંડ આપી રહ્યો હોય. તે કોષ ઊતર્યો દી મથવાની ગોળી પર. તેમાં એક અસુર આવીને બેઠો હતો. દને કશું - કામ, કોષ અને અતૃષ્તિ પછી મારો વારો છે. તે આંસુ બનીને આંખોમાં છલકાયો. ગીંદૃષ્ણ પોતાના ભક્તો પ્રતિ પોતાની મમતાનો ધારા ત્રાહિત સાધવા માટે શું-સું નથી કરતા? આ કામ, કોધ, લોભ અને દંભ પશ આજે બ્રલનો સ્પર્શ કરીને ધન્ય થઈ ગયા! શીટૃષ્ણના ઘરમાં પેસીને માખસ ઝાપટવા લાગ્યા, જાણે કે, માને બતાવતા હોય *ે હું કેટલો ભૂ્યો છું. પ્રેમી ભક્તોનો ‘પુરુષાર્થ’ ભગવાન નથી, બલકે ભગવાનનો સેવા છે. તેઓ ભગવાનની સેવા માટે ભગવાનનો પણ ત્યાગ કરી મરે છે. મશોદાછીએ પોતાના હાયે દોહેલું પવ્રગન્યા ગાયનું આ દ્ષ શંકૃષ્્ માટે જ ગરમ થઈ રહયું હતું, થોડીવાર પછી તેમને તે (પિવ્ાવવું તું, દૂધ ઊભરાઈ જશે તો મારો લાલ ભૂષ્યો રહેશે… રહશે, તેથી મા તેમને નીચે મૂકીને દૂધ ઉતારવા દોડ્યાં,
- મશોદામા દૂધ પાસે પોય. પ્રેમનું અદ્લુત દશ્ય! પુત્રને ખોળામાંથી નીચે મૂકી તેના પીવાના પદાર્ષ પર આટલો પ્રેમ શા. માટે? તેની છાતીનું દ તો પોતાનું છે, તે કયાંય ભાગી જવાનું નહોતું. પરંતુ આ હજારો પસંદગીની ગાયોના દૂધથી પાળેલી પદ્રગત્યા ગાયનું દૂધ ફરી ક્યાંથી મળશે? વન્્દાવનનું દૂય બમ્રાકૃત, મિન્મધ, પ્રેમજગતનું દૂધ માને આવતાં જોઈને શરમાઈને દબાઈ ગયું. ‘બહો, શ્વિમાં ડૂદવાનો સંકલ કરીને મેં માના એહાનંદમાં કેટલું વિધ્ન નાંખ્યું? અને મા પોતાનો આનંદ છોડીને મારી રક્ષા માટે દોડતી આવી રહી છે. મને પિકાર છે, દૂપનું ઊભરાવું બંધ થઈ ગયું અને તે તરત પોતાને સ્થાને બેસી ગયું,
- ‘મા! તમે મને ખોળામાં નહીં બેસાડે તો હું કોઈ ખલના ખોળામાં બેસીશ’ — આવું વિચારીને જ જાણે શ્રીકૃષ્્ ઊંધા ઊખલ (માંઠશિયા) ઉપર જઈને બેસી ગયા. ઉદાર પુરુષ ભલેને ખલની સામે જઈને બેસે, પરંતુ તેનો શૌલ-સ્વભાવ બદલાતો નથી. ખાંડશિયા પર બેસીને પત્ન તેઓ વાંદરાને માખભ્ર વહેંચવા લાગ્યા. સંભવ છે કે રામાવતાર વખતે જે કૃતશતાનો ભાવ ઉદિત થયો હતો, તેના કારણે અમવા હમશ્રાં-હમજ્રાં જે કોષ આવી ગયો હતો, તેનું પ્રાય કરવા માટે! શૌરૃષ્ણનાં નેત્રો છે (મોર્વવિશંકેત) પ્યાન કરવા યોગ્ય. આમ તો તેમનાં લલિત (સુંદર), કલિત (જાણેલાં), છલિત (છેતરનાચં), બશિત (બળશાળાં), ચકિત (વિસ્મિત) વગેરે અનેક પ્રકારનાં ધ્યાન નેત્ર છે, પરંતુ તે પ્રેમીજનોના કદયમાં ઊંડો ઘા કરે છે. 9 ભવથ્ી બાગી જનારા ભગવાન છે. આ એક અપૂર્વ દર્શન છે! પોતાના એરર્યને તો જાણે માતાના વાત્સલપ્રેમ પર ન્યોછાવર કરીને વ્રજની બહાર જ કંકી કીપું છે. કોઈ અસુર અસતન-શસ્ત્ર લઈને આવતો ત્યારે શ્રીકૃષ્ણ સુદર્થનચકનું સ્મરણ કરતા. પરંતુ માની લાકડીથી બચવા માટે તેમની પાસે કોઈ અસ્ત્ર-શસ્ત્ર નથી! ભગવાનની આ ભષભૌત છબી કેટલી મધુર છે! ધન્ય છે આ ભયને, અ૦૯] દસમો સ્કન્ધ 161 અન્વગ્ચમાના જનની બૃહચ્ચલ- જ્યારે આ પ્રમાણે મા યશોદા શ્રીકૃષ્ણની પાછળ દોડવા ચ્છ્ોણીભરાક્રાન્તગતિઃ સુમધ્યમા । લાગ્યાં ત્યારે થોડી જ વારમાં મોટા-મોટા અન્તે હાલતા જવેન વિસ્રંસિતકેશબન્ધન- નિતંબને કારણે અંબોડાની ગાંઠ ઢીલી પડી ગઈ. તેઓ જેમ- ચ્યુતપ્રસૂનાનુગતિઃ પરામૃશત્ 1૧૦॥ જેમ આગળ વધતાં, પાછળ-પાછળ વેણીમાં ગૂંથેલાં ફૂલ ખરી પડતાં હતાં. આ પ્રમાણે યશોદાજી તેમને જેમ-તેમ કરીને પકડી શક્યાં.” ॥ ૧૦ | શ્રીકૃષ્ણનો હાથ પકડીને તેઓ તેમને બિવડાવવા - ધમકાવવા લાગ્યાં, તે સમયે શ્રીકૃષ્ણનું. સ્વરૂપ જોવા જેવું વિલક્ષણ હતું. ગુનો તો કર્યો જ હતો, તેથી કૃતાગસં તં પ્રરુદત્તમક્ષિણી રડવું રોક્વા છતાં રોકાતું ન હતું. હાથોથી આંખો ચોળી રહ્યા કષન્તમગ્જન્મષિણી સ્વપાણિના | હતા, તેથી મોંઢા ઉપર કાજળ ફેલાઈ ગયું હતું, માર પડવાના ઉદ્ડીક્ષમાણ ભયવિહ્ભલેક્ષણં ભયથી આંખો અદ્ધર ચઢી ગઈ હતી, તેના કારણે વ્યાકુળતા હસ્તે ગૃહીત્વા ભિષયન્ત્યવાગુરત્ | ૧૧॥। | સ્ટ જજ્ાતી હતી.* 11૧૧ |! જ્યારે યશોદાજીએ જોયું કે લાલો બહુ ગભરાઈ ગયો છે, ત્યારે તેમના હૃદયમાં વાત્સલ્ય- સ્નેહ ઊભરાઈ આવ્યો. તેમણે લાકડી ફેંકી દીધી. ત્યાર પછી વિચાર્યું કે, આને એકવાર દોરડાથી બાંધી દેવો જોઈએ (અન્યથા આ ક્યાંક નાસી જશે). પરીક્ષિત! સાચું પૂછો તો ત્યકત્વા યષ્ટિં સુતં ભીત વિજ્ઞાયાર્ભકવત્સલા । યશોદા મૈયા પોતાના બાળકના એમશ્ચર્યને જાણતાં ન ઇષેષ કિલ તં બહું દામ્નાડતદ્ટીર્યકોવિદા ॥ ૧૨॥ | હતાં.* ૧૨ || ન મા યશોદાનું મરીર અને કુંબાર બન્ને તેમનો વિરોષ કરવા લાગ્યાં - તમે પ્રિય કૈયાને કેમ ભગાડી રહ્યાં છો. પરંતુ મૈયાએ તેમને પકટાને જ છોડ્યા. નમ વિવાના ઇતિહાસમાં, ભગવાનના સંપૂર્ણ જીવનમાં, પહેલીવાર સ્વયં વિશ્વેશ્વર ભગવાન માની સામે અપરાધી બનીને ઊભા છે, જાણે અપરાધી પણ હું જ છું - આ સત્પને પ્રત્યક દેખાડી દીધું. ડાબા હાથે બન્ને આંખો ચોળી-ચોળાને જાશે મા પાસે કહેવડાવવા માગે છે કે, આ કોઈ કર્મના કર્તા નથી. ઉપર જોવાનું કારણ એ છે કે, જ્યારે મા સ્વયં મારવા માટે તૈયાર છે, ત્યારે મને કોશ મદદ કરશે? નેત્ર ભધમી વિહ્વળ થઈ રહ્યાં છે, એ ભલે કહી દે કે મેં નથી કર્યું, પણ અમે કઈ રીતે કહીએ? પછી તો લીલા જ અંધ પઈ જશે. માએ ધમકાલળા - અરે, તોફાની! વાંદરાના ભાઈ! ગોળીફોડ! હવે જોઉ છું, તને માખણ ક્યાંથી મળે છે? આજે હું તને એવો બાંધીશ, એવો બાંધીશ કે ન તો તું તારા મિત્રો સાથે રમવા જઈ શકીશ અને ન માખશ્રચોરી વગેરે ઉત્પાત પણ કરી શકીશ.
- ‘અરે મા! મને માર નહિ, માએ કહું, ‘જો તને માર પડવાની આટલી બીક હતી તો ગોળી ડેમ કોડી?’ શ્રકૃષા - ‘અરે કાં હું હવેથી આવું ક્યારેય નહીં કરું. તું તારા હાથમાંથી લાકડી કેંકી દે.’ શ્રીકૃષ્ણનું ભોળપણ જોઈને માનું હદય ભરાઈ ગયું. વાત્સલ્ય-સ્નેહના સમુદ્રમાં ભરતી આવી. તે વિચારવા લાગ્યાં - લાલો બઘુ ભી ગયો છે. કયાંક છૂટો મૂકું તો ભાગીને વનમાં જતો ન રહે, ક્યાં ક્યાં ભટકશે, ભુખ્યો, તરસ્યો રહેશે. તેથી તેને થોડીવાર તો બાંધી જ મૂકું. દૂપ માખજ્ન તૈયાર ઘશે ત્યારે મનાવી લઈશ. આવું વિચારીને માએ કનૈયાને બાંધવાનો વિચાર કર્યા. બાંધવા પાછળ પણ માનું લાત્સલ્ય જ તતું. ભગવાનના સૈશ્ચર્નું અજ્ઞાન બે પ્રકારનું હોય છે, એક તો સાધારણ પ્રાકૃત જીવોને થતું અને બીજું, ભગવાનના નિત્યસિદ્ધ પ્રેમીજનોને, થતું. યશોદા મૈયા વગેરે ભગવાનની સ્વરૂપભૂતા ચિન્મથી લીલાના અગ્રાકૃત નિત્ય-સિદ્ધ પરિજન છે. ભગવાનના પ્રતિ વાત્સલ્યભાવ, શિશૂ-. પ્રેમની અમિકતાને કારણે જ તેમનું એશ્ર્ય-દાન પરાજિત થઈ જાય છે; અન્યથા તેમનામાં અશાનની સંભાવના જ નથી, એમની સ્થિતિ તુરીધાવસ્થા અથવા -સમાપિનું પજ અતિક્રમણ કરીને સહજ પ્રેમમાં રહે છે. ત્યાં પ્રકૃત અજ્ઞાન, મોહ, રજોગુભ અને તમોગુજની તો વાત જ શં કરવી, માકૃત સત્તની પણ ગતિ નથી. તેથી એમનું અજ્ઞાન પણ ભગવાનની લીલાની સિદ્ધિ માટે તેમની લીલા-શક્તિનો જ એક થમકારવિશેપ છે. તમાં સુધી ફદપમાં જડતા રડે છે, જ્યાં સુધી રૈતનનું સ્ફરણ થતું નથી. શ્રીકૃષ્ર હાથમાં આવી જવાથી યશોદા માએ લાકડી કદા દાથી - આ બધી રીતે સ્વાભાવિક છે. મારી તૃપ્તિનો પ્રયત્ન છોડીને નાની-મોટી વસ્તુ પર દષ્ટિ નાખવી એ માત્ર અર્થહાનિનું કારણ નથી, મને પન આંખોથી દ્ર કરી દે. 162 શ્રીમદભાગવત [અ૦૯ ન ચાન્તર્ન બહિર્યસ્ય ન પૂર્વ નાપિ ચાપરમ્ | જેમાં ન બહાર છે, ન અંદર, ન આદિ છે ન અંત, પૂર્વાપરં બહિશ્ચાન્તર્જગતો યો જગચ્ચ યઃ ॥ ૧૩। | જે જગતના પહેલાં પણ હતા, પછી પણ રહેશે; આ જગતની અંદર તો છે જ, બહારનાં રૂપોમાં પજ્ન છે, વધારે તો શું, જગતના રૂપમાં પણ સ્વયં તે જ છે”; એટલું જ નહીં, જે તંમત્વાડડત્મજમવ્યકતં મર્ત્યલિદ્રમધોક્ષજમ્ । સમસ્ત ઇન્દ્રિયોથી પર અને અજ્ક્ત છે - તે જ ભગવાનને ગોપિકોલૂખલે દામ્ના બબન્ધ પ્રાકૃતં યથા || ૧૪।। | મનુષ્ય જેવું રૂપ લીધું હોવાને કારણે પુત્ર સમજતે યશોદાજી દોરડાથી ખાંડણિષા સાથે એ રીતે બાંધી દે છે, જાશે કોઈ સામાન્ય બાળક* હોય. || ૧૩-૧૪ |! જ્યારે મા યશોદા તદ્ દામ બધ્યમાનસ્ય સ્વાર્ભકરય કૃતાગસઃ | પોતાના તોફાની અને ચાલાક પુત્રને દોરડાથી બાંધવા લાગ્યાં ત્યડ્ગુલોનમભૂત્તેન સન્દધેડન્યચ્ચ ગોપિકા ॥ ૧૫॥ | ત્યારે તે બે આંગળ ઓછું પડ્યું! ત્યારે તેમણે બીજું દોરડું લાવીને તેની સાથે જોડ્યું.* !। ૧૫ !! જ્યારે તે પણ નાનું પડ્યું, ત્યારે તેની સાથે બીજું દોરડું જોડ્યું,* આ પ્રમાણે યદાડડસીત્તદપિ ન્યૂનં તેનાન્યદપિ સન્દધે । તતેઓ જેમ જેમ દોરડાં લાવીને જોડતાં ગયાં, તેમ તેમ જોડ્યા તદપિદ્રચડગુલં ન્યૂન યદયદાદત્ત બન્ધનમ્ || ૧૬॥। | પછી પજ બે આંગળ નાનાં જ પડતાં ગયાં.* ॥૧૬ ॥ છે, પરંતુ બધું જ છોડીને મારી પાછળ દોડવું મારી પ્રાપ્તિનો હેતુ છે. શું મૈયાના કાર્યથી આ વાતનો બોધ નથી મળતો? મને વોગીઓની બુદ્ધિ પલ પકડી શકતી નથી. પરંતુ જે બધી બાજુથી મોંટું ફેરવીને મારી તરક દોડે છે, હું તેની મુઠ્ઠીમાં આવી જાઉં છું, આવું વિચારીને જ ભગવાન યશોદાજીના હાયે પકડાઈ ગયા.
- આ (૬૩માં) શ્લોકમાં કીકૃષ્કને બ્રલરૂપ બતાવ્યા છે. “ઉષનિષદોમાં જેમ બ્રહ્મનું વર્ણન છે - અપૂર્વમ્ અનપરમ્ અનન્તરમ્ અભાહ્મમ્’ વગેરે તે જ વાત અહીં શ્રીકૃષ્ણના સંબંપમાં છે. તે સર્વનું અધિષ્ઠાન, સર્વસાથી, સર્વાતીત, સર્વાન્તર્મમી, સર્વના ઉપાદાન અને સર્વરૂપ બ્રબ જ વશોદ! માના પ્રેમને વ બંધાઈ રહ્યા છે. બંધનરૂપ હોવાને કારળ્રે તેમનામાં કોઈ પ્રકારની અસંગતિ અથવા અનૌચિત્ય પત્ર નથી. “ એ કરી ક્યારેય પાંડકિયા પર જઈને ન બેસે તે માટે બાંડણિયા્થી બાંધવા જ યોગ્ય છે; કારણ કે ખલનો વધારે સંગ પાય તો મનમાં ઉદ્ેગ ઘઈ જાય છે. આ ખાંડશિયો પણ ચોર જ છે; કારજ્ન કે તેણે કનૈયાને ચોરી કરવામાં મદદ કરી છે. બન્ને બાંધવાને પાત્ર હોવાથી ધશોદાજીએ બન્નેને માંધવાનો પ્રયત્ન કર્યો, ક» મશોદામા જેમ-જેમ પોતાના સ્નેહ, મમતા વગેરે ગુ્રો (સદ્ઝુશો અધવા ધોરડ)થી શ્રીકૃષ્ણનું પેટ ભરવા લાગ્યાં, તેમ-તેમ પોતાની નિત્યમુક્તતા, સ્વતંત્રતા વગેરે સદ્ગુશોયી ભગવાન પોતાના સ્વરૂપને પ્રગટ કરવા લાગ્યા. ૯ 1, સંસૃૃત સાહિત્યમાં ‘ગુક’ શબ્દના પણા અર્ષ છે - સદ્ગુશ, સત્ત વગેરે ગુ અને ઘેરું. સત્ત, રજ વગેરે ગુણ પણ, ખધિલ બ્રહમાંડનામક ત્રિલોકનાય ભગવાનનો સ્પર્શ કરી શક્તા નથી. પછી આ નાનકડો ગુણ (બે વેંતની દોરી) તેમને કઈ રીતે બાંધી શકે? આ જ કારણે વશોદાછાનું દોરડું ઓછું પડે છે. ૨, સંસારના વિષયો ઇન્દ્રિયોને જ બાંધવામાં સમર્થ છે - વિષિલ્વન્તિ ઇતિ વિષયાઃ | એ કદઘમાં સ્થિત અંતર્યામી અને સાક્ષીને બાંધી શક્તા નધી ત્યારે ગાયને બાંપવાનું દામશું ગો-પતિ (ઇન્ટિયો અથવા ગાયોના સ્વામી)ને કઈ રીતે બાંધી શકે? ૨. વેદાંતના સિદ્ધાંત પ્રમાણે અધ્યસ્તમાં જ બંધન હોય છે, અપિષ્ઠાનમાં નહીં. ભગવાન શ્રીકૃળ્નું ઉદર અનન્ત કોટિ બ્રહ્માંડનું અધિષ્ઠાન છે, તેને કઈ રીતે બાંષી શકાય? ૪: ભવાન જેને પોતાની કૃપાદષ્ટિથ જોઈ વે છે તે જ સદાને માટે બંધન-મુક્ત થઈ જાય છે. વશોધ મા પોતાના હાધમાં જે ધ્ોસું લેતાં, તેના પર મીંકૃષ્ણની દિ પડી જતી. તે સ્વર્ષ મુક્ત થઈ જતું, પછી તેમાં ગાંઠ કઈ રીતે બંધાય? ૫. કોઈ સાષક જો પોતાના ગુન્ર દવારા ભગવાનને રીઝવવા ઇચ્છે તો રીઝવી શક્તો નથી. જાણે આ વાંતને જ સિદ્ધ કરવા માટે કોઈ પશ્ર ગુજ (દેર) ભગવાનના ઉદરને બાંધવામાં સમર્ષ ન થયું. 4 દોરડું બે આંગળ જ ઓછું ડેમ ધયું? આ વિષયમાં કહે છે- ૧. ભગવાને વિથાર્યું કે, જ્યારે હું શુદ્ધ કદપના ભક્તોને દર્શન આપું છું, ત્યારે મારી સાધે એકમાત્ર સત્તગગુણ્રથી જ સંબંધની ફૂર્તિ વાથ છે, રજોગુજ અને તમોગુજ્ઞથી નહીં, તેથી તેમણે દોર્ડને બે આંગળ ઓછું કરીને પોતાનો ભાવ પ્રગટ કર્યો. અ૦૯] દસમો સ્કન્ધ 163 એવં સ્વગેહદામાનિ યશોદા સન્દધત્યપિ | યશોદાજીએ ઘરનાં બધાં દોરડાં ગાંક્યાં, છતાં પન તેઓ ગોપીનાં’ સુસ્મયન્તીનાં સ્મયત્તી વિસ્મિતાભવત્ 1 ૧૭ | ભગવાન શ્રીકૃષ્ણને ન બાંધી શક્યાં. તેમની અસફળતાને 1 જોઈ રહેલી ગોપીઓ હસવા લાગી. અને તે સ્વયં પણ હસતાં હસતાં વિસ્તિતિ થઈ ગયાં.** 1૧૭ || ભગવાન શ્રીકૃષ્ે જોયું કે મારી માનું શરીર પસીનાથી લથપથ થઈ ગયું છે, અંબોડામાં ગૂંથેલી વેશી પડી ગઈ છે અને સ્વમાતુઃ સ્વિન્નગાત્રાયા વિસ્રસ્તકબરસ્રજઃ | તે બહુ થાકી પણ ગયાં છે; ત્યારે કૃપા કરીને તેઓ દષ્ટ્વા પરિશ્રમંકૃષ્ણઃ કૃપયાડડસીત્ સ્વબન્ધને | ૧૮! | સ્વયં પોતાની માતાના બંધનમાં આવ્યા.* ॥૧૮ ॥ ૨. તેમણે વિચાર કર્મો કે જયાં નામ અને રૂપ હોમ છે, ત્યાં જ બંધન થાય છે. જ્યારે આ બન્ને નથી તો મુજ પરમાત્મામાં બંધનની કલ્પના કઈ રીતે? બે આંગળ ઓછું થવાનું આ જ રહસ્ય છે. ૨, બે વૃહ્ઞોનો ઉદ્ધાર કરવો છે, એ ક્રિયા સૂપિત કરવા માટે દોરડું બે આંગળ ઓછું પડ્યું. ૪ ભગવતૃપાથી હેતભાવના સમર્થકો પણ મુક્ત થઈ જાય છે અને અસંગ પન્ન પ્રેમથી બંધાઈ જાય છે. આ બન્ને ભાવ સૂચિત કરવા માટે દોરહું બે આંગળ ઓછું પડયું. ૫, મશોદાજીએ નાનાં-મોટાં અનેક ધોરયાં અલગ-અલગ અને એકી સાથે પણ ભગવાનની કમરમાં નાંખ્યાં પણ તે પૂરાં ન થપાં. ડેમકે, ભગવાનમાં નાના-મોયનો કોઈ ભેદ નથી. દોરકાંઓએ કું, ભગવાન જેવી અનન્તતા, અનાદિતા અને વિભુતા આપણામાં નથી. તેથી તેમતે બાંધવાની વાત છોડી ધો. અથવા જેમ નદીઓ સમુદ્રમાં સમાઈ જાય છે તે જ પ્રમાણે બધા ગુણ (બધા દોરડાં) અનંત- ગુક્ન ભગવાનમાં લીન ઘઈ ગવા, પોતાનું નામરૂપ ખોઈ બેઠા. આ જ બે ભાવ સૂચિત કરવા માટે દોરડાઓમાં બે આંગળની કમી રહી. “4 તેઓ મનોમન વિચારતાં - આની કમર તો મુક્દભર છે, તેમ છતાં સેંકડો હાય લાંબા ધોરડાથી આ બંધાતો નધી. કમર તલમાત્ર જાડી ધતી નથી, દોરડું એક આંગળ પણ નાનું નથી થતું, છતાં પણ તે બંધાતો નથી, આ કેવું આશ્ચર્ય? દરેક વખતે માત્ર બે માંગળની જ પ્ટ પડે છે. ન ત્રણની ન ચારની કે ન એકની, આ કેવો અલોકિક ચમત્કાર છે! ** ૧. ભગવાન શ્રીકૃષ્ણ વિથારધું કે, જયારે માના કદઘમાંથી હેત-ભાવના દૂર થતી નથી. ત્યારે હું બર્થ મારી અસંગતા શા માટે પ્રગટ કરેં, જે મને બદ્ધ સમજે છે તેના માટે બદ્ધ થવું જ મોગ્ય છે. તેથી તેઓ બંધાઈ ગયા. ૨. હું મારા ભક્તના નાના સરખા ગુણને પણ પૂર્ણ કરી ૬ઉ છું - આવું વિચારીને ભગવાને યશોદ્ય માના ગુશ (દેરડા)ને પૌતાને બાંધવા યોગ્ય બનાવી દીપું. ૩, જોકે મારામાં અનંત, અથિન્ય કલ્યાશર-ગુઝ્રો નિવાસ કરે છે, તેમ છતાં ત્યાં સુધી તે અધૂરાં જ રહે છે, જ્યાં સુધી માચ ભક્તો પોતાના ગુણોની મહોર તેના પર મારતા નથી, આવું વિચારીને થશોદા મૈયાના ગુગ્રો (વાત્સલ્ય, સનેહ અને દોરું)ધી પોતાને પૂર્ણાહર - દામોદર બનાવી કીયા. ૪. ભગવાન થીદૃષ્ણ એટલા કોમળ કદયના છે કે પોતાના ભક્તના પ્રેમને પુષ્ટ કરનારો પરિશ્રમ પણ સહન કરી શકતા નથી. તેઓ પોતાના ભક્તને પરિશ્રમથી મુક્ત કરવા માટે સ્વર્ષ બંધન સ્વીકારી લે છે. પૂ, ભગવાને પોતાના મધ્યભાગમાં બંધન સ્વીકારીને એ સૂથિત કર્યું કે મારામાં તત્તદષ્ટિથી બંધન છે જ નહીં; કારણ કે જે વસ્તુ આગળ-પાછળ, ઉપર-નીચે હોતી નથી, માત્ર વચ્ચે જ ભાસે છે, તે જૂઠી હોય છે. આ પ્રમાદ આ બંધન પણ જૂઠું છે. ૬. ભગવાન કોઈની શક્તિ, સાયના અધવા સામગ્રીથી બંધાતા નથી, યશોદાના હાથે? શ્યામસુંદરને ન બંધાતા જોઈને આજુબાજુની, શોપીઓ ભેગી થઈ ગઈ અને કહેવા લાગી “- યશોદ્યજી! લાલાની કમર તો મુક્ીભરની જ છે અને નાનો સરખો કંદોરો કમરમાં ઝણકાર કરી રહયો છે. હવે જો આ આટલાં ્ેરડાંથી નથી બંધાતો ત્યારે એવું લાગે છે કે, વિધાતાએ આના નસીબમાં બંધન લખ્યું જ નથી, તૈથી હવે તમે આ પ્રયત્ન છોડી દો. વશોદાછીએ કહ્યું - ભલે સાંજ પડી જાય, ભલે ને આખા ગોફુલનાં દોરડાં લાવવાં પડે, પણ હું આને બાંધ્યા વિના છોડવાની નથી. યશોદાજીની આ હઠ જોઈને ભગવાને પોતાની હઠ છોડી દીધી. કેમકે, જ્યાં ભગવાન અને ભક્તની હઠ સામ-સામી આવી જાય છે, (માં ભક્તની જ હઠ પૂરી યાય છે. ભગવાન બંધાય છે ત્યારે, જ્વારે ભક્તને થાકેલા જોઈને કૃપાવશ થઈ જાય છે. ભક્તનો શ્ર અને ભમવાનની કૃપાની કમી બે જ આંગળની છે. અથવા જ્યાં સુધી ભક્ત અહંકાર કરે છે ડે હું બાંધીશ, ત્યારે તે તેનાથી એક, આંગળ દૂર થઈ જાવ છે અને ભક્તની નકલ કરવાવાળા ભગવાન પણ બે આંગળ દૂર થઈ જાય છે. જ્યારે મશોદાજી થાકી ગયાં, તેમનું શરીર પસીનાથી રેબઝેબ થઈ ગયું. ત્યારે ભગવાનની સર્વશક્તિચક્વર્તિની પરમ ભાસ્વતી ભગવતી કૃપા-શક્તિએ ભગવાનના કદયને માખણ જેવું દરવિત કરી દીધું અને સ્વયં પ્રગટ થઈને તેણે ભગવાનની સત્ય-સંકલ્ધિતા અને વિભુતાને અંતિત કરી દીધી. આથી ભગવાન બંધાઈ ગયા. 164 શ્રીમદભાગવત, [સ૦૯ એવં સન્દર્શિતા હ્યઝ્ન હરિણા ભૃત્યવશ્યતા | પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણ પરમ સ્વતંત્ર છે. બ્રહ્મા, ઇન્દ્ર સ્વવશેનાપિ કૃષ્ણેન યસ્યેદં સેશ્વરં વશે ॥ ૧૯॥ | વગેરે સહિત આ સંપૂર્ણ જગત તેમના વશ્ાં છે. તેમ છતાં આ પ્રમાણે બંધાઈને તેમણે સંસારને એ વાત દેખાડી દીધી કે હું મારા પ્રેમી ભક્તોના વશમાં છું.* ।। ૧૯ ॥ ગોવાલણ ન શિ યશોદાએ મુક્તિદાતા મુકુંદ પાસેથી જે કંઈ અનિર્વચનીય નેમં વિરિગ્ચો ન ભવો ન શ્રીરપ્યડસંશ્રયા । કૃપાપ્રસાદ પ્રાપ્ત કર્યો તેવો પ્રસાદ પુત્ર હોવા છતાં બ્રહ્માજી, પ્રસાદ લેભિરે ગોપી યત્તત્પ્રાપ વિમુક્તિદાત્ || ૨૦! | અમા હોવા છતાં શંકરજી, અને અર્ધાંગિની હોવા છતાં વક્ષત્થળ પર બિરાજેલાં લક્મીજી નથી પામી શક્યાં.” ॥૨૦ ॥ આ ગોપિકાનંદન ભગવાન અનન્ય પ્રેમી ભક્તો. નાય સુખાપો ભગવાન્ દેહિનાં ગોપિકાસુતઃ | માટે જેટલા સુલભ છે, તેટલા દેહાભિમાની કર્મકાંડી અને જ્ઞાનિનાં ચાત્મભૂતાનાં યથા ભક્તિમતામિહ ॥ ૨૧॥। નટી તથા પોતાના સ્વરૂપભૂત જ્ઞાનીઓ માટે પણ નથી.॥ ર૧ ॥ ત્યાર પછી નંદરાણી યશોદાજી તો ઘરના કામકાજમાં પરોવાઈ ગયાં અને ખાંડણિયા સાથે બંધાયેલા ભગવાન શ્ઘામસુંદરે તે બન્ને અર્જુન-ૃક્ષોને મુક્તિ આપવાનું વિચાર્યુ, જે પહેલાં યક્ષરાજ કુબેરના પુત્રો હતા. ।| ૨૨ |! તેમનાં નામ હતાં નલકૂબર અને મણિગ્રીવ. તેમની પાસે પૂર્ણરૂપે જો ધન, સૌન્દર્ય અને એશ્વર્ય હતું. તેમનું અભિમાન જોઈને જ પુરા તારદશાપેન વૃ્ષતાં પ્રાપિતૌ મદાત્ | દેવર્ષિ નારદજીએ એમને શાપ આપી દીધો હતો અને તેઓ નલકૂબરમજ્િગ્રીવાવિતિ ખ્યાત ક્રિયાન્વિતો | ૨૩।। | વૃક્ષ થઈ ગયા હતા.* || ર૩ |! ગ્ક્ક્ડ્ઃ ઇતિ શ્રીમ.દ્રાગવતે મહાપુરાછો પારમહંસ્યાં સંહિતાયાં દશમસ્કન્ધે પૂર્વાધે ગોપીપ્રસાદોપ નામ નવમોડધ્યાયઃ ॥૯ ॥ દસમા સ્કંધના પૂર્વાર્ધ-અંતર્ગત ગોપીપ્રસાદ નામનો નવમો અધ્યાય સમાપ્ત,