Śrīmad Bhāgavatam

વર્ણાશ્રમધર્મનું નિરૂપણ

વાનપ્રસ્થ અને સંન્યાસીના ધર્મ કીંભગશગુવાચ વનં વિવિક્ષુઃ પુત્રેષુ ભાર્યા ન્યસ્ય સહૈવ વા | વન એવ વસેચ્છાત્તસ્તૃતીયં ભાગમાયુષઃ | ૧॥ કન્દમૂલફલૈવન્યેમેધ્યે
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

સત્તરમો અધ્યાય વર્ણાશ્રમધર્મનું નિરૂપણ ઉદ ઉવાચ યસ્ત્વયાડભિહિતઃ પૂર્વ ધર્મસ્ત્વદ્રક્તિલક્ષણ: ! વર્ણાશ્રમાચારવતાં સર્વેષાં દ્રિપદામપિ ॥ ૧॥ યથાનુષ્ઠીયમાનેન ત્વષિ ભક્તિર્નુણાં ભવેત્‌ | સ્વધર્મેણારવિન્દાક્ષ તત્‌? સમાખ્યાતુમર્ડસિ ॥ ર॥ પુરા કિલ મહાબાહો ધર્મ પરમકં પ્રભો | મત્નેન ર્તંસરૂપેણ બ્રહ્મણેડભ્યાત્થ માધવ | ૩॥ સ ઇદાની સુમહતા કાલેનામિત્રકર્શન | ત પ્રાથો ભવિતા મર્ત્યલોકે પ્રાગનુશાસિતઃ ॥ ૪॥ વક્તા કર્તાડવિતા નાન્યો ધર્મસ્યાચ્યુત તે ભુવિ ! સભાયામપિ વૈરિઝ્ચ્યાં યત્ર મૂર્તિધરાઃ કલાઃ ॥ ૫॥ ઉદ્વવજીએ કહયું - ડે કમલનથન શ્રીકૃષ્ણ! આપે પહેલાં વર્લાશ્રમ-ધર્મનું પાલન કરવાવાળાઓને માટે અને સામાન્ય મનુષ્ય માટે તે ધર્મનો ઉપદેશ કર્યો હતો, જેનાથી આપની ભક્તિ પ્રાપ્ત થાય છે. હવે આપ કૃપા કરીને એ કહો કે મનુષ્ય પોતપોતાના ધર્મનું પાલન કરતો રહીને આપની ભક્તિ સહેલાઈથી કઈ રીતે પ્રાપ્ત કરી શકે? ॥૧-૨ ॥ હે પ્રભુ! હે માધવ! પહેલાં આપે હંસરૂપે અવતાર લઈને બ્રહ્માજીને ધર્મનો ઉપદેશ આપ્યો હતો. | ૩ || હે રિપુદમન! આપના શ્રીમુખે કહેવાયેલ ધર્મના ઉપદેશને તો થણો કાળ પસાર થઈ ગયો છે, તેથી ઠું. માનું છું કે મૃત્યુલોકમાંથી તે વિસ્મૃત થઈ ગયો હોય. | ૪ || હે અચ્યુત! પૃથ્વીમાં તથા બ્રહ્માની તે સભામાં પણ, જ્યાં સંપૂર્ણ વેદ મૂર્તિમાન થઈને બિરાજે છે, આપના સિવાય એવું કોઈ નથી જે આપના આ ધર્મનું પ્રવચન, પ્રચાર અને સંરક્ષણ કરી શકે. ૫ || ૧ પ્રાભં | ર, વચોષનગ્ાલાન્‌! ૩. તન્યમાષ્યાતુન ! અ૦૧૭] અગિયારમો સ્કંધ 689 કર્ત્ાડવિત્રા પ્રવક્ત્રા ચ ભવતા મધુસૂદન | ત્યક્તે મહીતલે દેવ વિનષ્ટં કઃ પ્રવક્ષ્યતિ || ૬॥ તત્ત્વંડ નઃ સર્વધર્મશ્ઞ ધર્મસ્ત્વદ્ધક્તિલક્ષણઃ | યથા યસ્ય વિધીયેત તથા વર્ણય મે પ્રભો | ૭॥ કશુક ઉવાચ ઇત્ય સ્વભૃત્યમુખ્યેન પૃષ્ટઃ સ ભગવાન્‌ હરિઃ | પ્રીતઃ ક્ષેમાય મર્ત્યાનાં ધર્માનાહ સનાતનાન્‌ || ૮!। 1 શ્રંભગવાનુવચ ધર્મ્મ એપ તવ પ્રશ્નો નૈક્કોયસકરો નૃણામ્‌ | વર્ણાશ્રમાચારવતાં તમુદ્રવ નિબોધ ‘મે ॥૯॥ આદ કૃતયુગે વર્ણો નૃણાં હંસ ઇતિ સ્મૃતઃ । કૃત્યકૃત્યાઃ પ્રજા જાત્યા૨ તસ્માત્‌ કૃતયુગં વિદુઃ ॥ ૧૦॥ વેદઃ પ્રણવ એવાગ્રે ધર્મોડહં વૃષરૂપધૃક્‌ | ઉપાસતે તપોનિષ્ઠા હંસં માં મુક્તકિલ્બિષાઃ || ૧૧॥। ત્રેતામુખે૨ મહાભાગ પ્રાણાન્મે હૃદયાત્ત્રયી । વિધા પ્રાદુરભૂત્તસ્યાર્ અહમાસં ત્રિવૃન્મખઃ | ૧ ૨॥। વિપ્રક્ષત્રિયવિટશૂદ્રા મુખબાહ્રુપાદજાઃ | વૈરાજાત્‌ પુરુષાજ્જાત ય આત્માચારલક્ષણાઃ | ૧૩॥ ગૃહાશ્રમો જધનતો બ્રહ્મચર્ય હૃદો મમ | વક્ષઃસ્થાનાદ વને વાસો ન્યાસઃ શીર્ષણિ સંસ્થિતઃ || ૧૪॥। હે મધુસૂદન! આપ જ આ ધર્મના પ્રવર્તક, રક્ષક અને ઉપદેશક છો. હે પરમાત્મન્‌! જ્યારે આપ આ પૃથ્વી પરથી આપની લીલા સંકેલી લેશો ત્યારે તો આ ધર્મનો લોપ થઈ જશે અને અદ્દશ્ય થયેલા ધર્મનું વિવેચન કોણ કરશે? ।। ૬ ॥ તેથી હે સર્વધર્મના જ્ઞાતા પ્રભુ! આપ એ ધર્મનું વર્ણન કરો કે જે આપની ભક્તિ પ્રાપ્ત કરાવનાર છે; વળી, તે ધર્મનું સરળતાથી પાલન થઈ શકે તે પ્રકારનું વર્ણન કરી મને તે ધર્મનું સ્વરૂપ કહેવાની કૃપા કરો. |! ૭ ॥ શ્રીશુકદેવજી કહે છે — પરીક્ષિત! જ્યારે આ પ્રમાણે ભક્તશિરોમણિ ઉદ્વવજીએ પ્રશ્ન કર્યો, ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે ખૂબ પ્રસન્ન થઈને પ્રાણીઓના કલ્યાણાર્થે તેમને સનાતન ધર્મનો ઉપદેશ આપ્યો. ॥૮ || ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - પ્રિય ઉદ્વવ! તમારો પ્રશ્ન ધર્મમય છે,. કેમકે, એ સઘળા વર્ણાશ્રમધર્મોના મનુષ્યોને પરમક્લ્યાણસ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે. તેથી હું તમને તે ધર્મોનો ઉપદેશ આપું છું, સાવધાનીપૂર્વક સાંભળો. ૯ ॥ આ કલ્પના પ્રારંભમાં જ્યારે સતયુગ ચાલી રહ્યો હતો ત્યારે ચાર’વર્ણા ન હતા, પરંતુ હંસ નામનો એક જ વર્ણ હતો. તે સમયે લોકો જન્મથી જ કૃતકૃત્ય હતા તેથી તે યુગને લોકો કૃતયુગના નામે ઓળખે છે. 1! ૧૦ ॥ તે સમયે કેવળ પ્રણવ જ વેદ હતો અને તપસ્યા, શૌચ, દયા અને સત્ય - આ ચાર ચરણોથી યુક્ત હું જ વૃષભરૂપધારી ધર્મ હતો. તે સમયના નિષ્યાપ અને પરમ તપસ્વી ભક્તો મુજ હંસસ્વરૂપ શુદ્ધ પરમાત્માની ઉપાસના કરતા હતા, 1૧૧ ॥ કો — પરમ ભાગ્યશાળી ઉદ્ધવ! સતયુગ પછી ત્રેતાયુગનો પ્રારંભ થતાં મારા હદયમાંથી પ્રાણો દ્વાચ ભગવતી શ્રુતિવિદા ઉત્પન્ન થઈ. આઃ શ્રુતિના ત્રદગ્વેદ, યજુર્વેદ, સામવેદ એમ ત્રણ નામ થયાં. આ ત્રણે વેદો દ્વારા હોતા, અધ્વર્યુ અને ઉદ્દગાતાના કર્મરૂપ ત્રણ ભેદોવાળા યજ્ઞના રૂપમાં હું પ્રગટ થયો. 1૧૨ ॥ વિરાટ પુરુષના મુખમાંથી વિપ્રો, બાહુમાંથી ક્ષત્રિયો, સાથળમાંથી વૈશ્યો અને ચરણોમાંથી શૂદ્ોની ઉત્પત્તિ થઈ. આ ચાર વર્ણો તેમના આચારથી ઓળખવામાં આવતા હતા. 1૧૩ || ઉદ્ધવજી! મુજ વિરાટ પુરુષની સાથળમાંથી ગૃહસ્થાશ્રમ, હૃદયમાંથી બ્રહ્મચર્યાશ્રમ, વક્ષસ્થળમાંથી વાનપ્રસ્થાશ્રમ અને મસ્તકમાંથી સંન્યાસાશ્રમની ઉત્પત્તિ થઈ. । ૧૪ || ૧. તત્તઃ સર્વન | ૨. યસ્માત્‌ ! ૩. ત્રેતાયુગે ! ૪. ન્રભૂત્ત્ર ! ૫ વક્ષસ્યલાદને વાસઃ સંનયાસઃ શિરસિ સ્થિતઃ 690 શ્રીમદભાગવત [અ૦૧૭ વર્ણાનામાશ્રમાણાં ચ જન્મભૂમ્યનુસારિણીઃ 5 । આસનરે પ્રકૃતયો નૃણાં નીચૈ્નીચોત્તમોત્તમાઃ ॥ ૧૫॥ શમો દમસ્તપઃ શૌચં સન્તોષઃ ક્ષાન્તિરાર્જવમ્‌ | મદ્ધક્તિશ્ચ દયા સત્યં બ્રહ્મપ્રકૃતયસ્ત્વિમાઃ | ૧ ૬॥ તેજો બલં ધૃતિઃ શૌર્ય તિતિક્ષૌદાર્યમુધમઃ । સમ્ય બ્રહ્મણ્યતેશ્વર્ય ક્ષત્રપ્રકૃતયસ્ત્વિમાઃ | ૧૭॥ આસ્તિકયં દાનનિષ્ઠા ચ અદમ્મો બ્રહ્મસેવનમ્‌રે 1 અતુષ્ટિરર્થોપચધૈર્વૈશ્યપ્રકૃતયસ્ત્વિમાઃ ॥૧૮॥ શુશ્રૂષણં દ્રિજગવાં દેવાનાં ચાપ્યમાયયા | તત્ર લબ્ધેન સત્તોષઃ શૂદ્રપ્રકૃતયસ્ત્વિમાઃ ॥ ૧૯॥ અશૌચમનૃતં સ્તેયં નાસ્તિક્યં શુષ્કવિગ્રહઃ | કામઃકોધશ્ચ તર્ષશ્ર” સ્વભાવોડન્તેવસાથિનામ્‌ષ || ર૦॥ અહિંસા સત્યમસ્તેયમકામક્રોધલોભતા | ભૂતપ્રિયાહિતેઠા ચ ધર્મોડયં સાર્વવર્ણિકઃ ॥ ર૧॥ હિતીયં પ્રાપ્યાનુપૂર્વ્યાજ્જન્મોપનયનં હ્રિજઃ | વસન્‌ ગુરકુલે દાન્તો બ્રહ્માધીયીત ચાહુતઃ5 ॥। ર ૨|| મેખલાજિનદણડાક્ષબ્રહ્મસૂત્રકમણ્ડલૂન્‌ |! જાટિલોડધૌતદદ્રાસોડરક્તપીઠઃ કુશાન્‌ દધત્‌ ॥ ૨૩॥ શ્નાનભોજનહોમેષુ જપોચ્ચારે? ચ વાગ્યતઃ | ન ચ્છિ-્યાન્ષખરોમાણિ કક્ષોપસ્થગતાન્યપિ | ૨૪।। રેતો નાવકિરેજ્જાતુ” બ્રહ્મદ્રતધરઃ સ્વયમ્‌ | અવકીરણેડવગાહ્યાપ્સુ યતાસુસ્ત્રપદી જપેત્‌ ॥ ર૫॥ આ વર્ણ અને આશ્રમોના લોકોના સ્વભાવ પણ તેમના ઉત્પત્તિસ્થાન પ્રમાે ઉત્તમ, મધ્યમ અને અધમ થયા અર્થાત્‌ _ ઉત્તમ સ્થાનોથી ઉત્પન્ન થનારાઓનો સ્વભાવ ઉત્તમ અને અધમ સ્થાનથી ઉત્પન્ન થનારાઓનો સ્વભાવ અધમ થયો. 1૧૫ ॥ શમ, દમ, તપ, પવિત્રતા, ક્ષમા, સરળતા, ભક્તિ, દયા અને સત્ય - આ બ્રાહ્મણના સ્વાભાવિક ધર્મ છે.॥૧૬॥ તેજ, બળ, ધૈર્ય, વીરતા, સહનશીલતા, ઉદારતા, ઉદ્યોગ, સ્થિરતા, બ્રાહ્મણ-ભક્તિ અને એશ્વર્ય—આ કત્રિયના સ્વાભાવિક ધર્મ છે. | ૧૭ ॥ આસ્તિક્તા, દાનશીલતા, દમ્ભહીનતા, બ્રાહ્મણોની સેવા અને ધનમાં અસંતોષ - આ વૈશ્ય વર્ણના સ્વાભાવિક ધર્મ છે.1૧૮ ॥ બ્રાહ્મણો, ગાયો અને દેવતાઓની નિષ્કપટભાવે સેવા કરવી અને તેમાંથી જે કાંઈ મળે તેમાં સંતુષ્ટ રહેવું - આ શુદ્રનો સ્વાભાવિક ધર્મ છે. !! ૧૯ || અપવિત્રતા, અસત્ય ભાષણ, ચોરી કરવી, નાસ્તિકતા, કારણ વિના કંકાસ, કામ, ક્રોધ અને તૃષ્દાને વશ રહેવું - આ વર્ણાશ્રમથી બહિષ્કૃત લોકોનો સ્વભાવ છે. || ૨૦ | ઉદ્વવજી! ચાર વર્ણો અને ચાર આશ્રમો માટે સાધારણ ધર્મ એ છે કે, મન, વાણી અને શરીરથી કોઈની હિંસા ન કરવી, દઢતાથી સત્યનું આચરણ કરવું, ચોરી ન કરવી, કામ, ક્રોધ, લોભથી દૂર રહેવું અને પ્રાશ્નીમાત્રનું પ્રિય તથા હિત ઇચ્છવું. 1 ર૧ ॥ ( બ્રાહ્મણ, ક્ષત્રિય તથા વૈશ્ય ગર્ભાધાન વગેરે સંસ્કારોના ક્રમથી યશોપવીત સંસ્કારરૂપ હ્વિજત્વ પ્રાપ્ત કરીને ગુસ્કુળમાં રહે અને ઇન્દ્રિયોને વશમાં રાખે. આચાર્ય બોલાવે ત્યારે વૈદયધ્યયન કરે, (વેદના અર્થનો વિચાર કરે.) ।। ૨૨ ॥ મેખલા, મૃગચર્મ, વર્છ પ્રમાણે દંડ, રુદ્રાક્ષની માળા, યજ્ઞોપવીત અને કમંડળ ધારણ કરે. માથે જટા રાખે, દાંતોની સફાઈઅનેવસ્ત્રાદિથી વધારે સુશોભિત ન બને.રંગીન મુલાયમ આસન પર ન બેસે, બેસવા માટે દર્ભાસન રાખે, || ૨૩ | સ્નાન, ભોજન, હવન, જપ અને મળ-મૂત્રત્યાગના સમયે મૌન રાખે. નખ ઉતારવા નહીં અને બગલના, ગુહ્રભાગના અથવા કોઈ પણ ભાગના વાળ કાઢવા નહિ. ૨૪ ॥ બ્રહ્મચર્યનું સંપૂર્ણ પાલન કરવું, ક્યારેય સ્વયં વીર્યપાત ન કરવો; જો સ્વપ્ન આદિમાં થઈ જાય તો સ્નાન કરી મ્રાલ્રાયામ કરવો અને ગાયત્રીના જપ કરવા. || ૨૫ | ૧, ન્યારિણીઃ | ૨, આસતન્યે ગયો નૃછાં । ૩. વિષ્સેવનમ્‌ | ૪. હર્પથ | પ. ન્ડન્‍્યાવસાયિનામ્‌ । €. ચાઝ્રસતઃ | 6. મન્તોચ્સારે । ૮ ન વિડિરેજજ્ાતુ ! અ૦૧૭] અસિયારમો સ્કંધ 691 અગ્યર્કાચાર્યગોવિપ્રગુરુવૃદ્ધસુરાગ્છુચિઃ૬ । સમાહિત ઉપાસીત સન્ધ્યે ચ યતવાગ્‌ જપન્‌ | ૨૬॥ આચાર્ય માં વિજાનીયાસાવમન્યેત કર્હિચિત્‌ ન મર્ત્યબુદ્ધયાડસૂયેત સર્વદેવમયો ગુરુઃ | ૨૭॥ સાયં પ્રાતરુપાનીય ભૈક્ષ્ય તસ્મૈ નિવેદયેત્‌ | યચ્ચાન્યદપ્યનુજ્ઞાતમુપયુઞ્જીત સંયતઃ | ર૮॥ શુશ્રૂષમાણ આચાર્ય સદોપાસીત નીચવત્‌ | યાનશય્યાસનસ્થાનેર્નાતિદૂરે કૃતાગ્જલિઃ ॥ ૨૯॥ એવંવૃત્તો ગુરુકુલે વસેદ્‌ ભોગવિવર્જિતઃ | વિદ્યા સમાપ્યતે યાવદ્‌ બિભ્રદ વ્રતમખશ્ડિતમ્‌ | ૩૦॥ યદ્યસૌ છન્દસાં લોકમારોક્ષયન્‌ બ્રહ્મવિષ્ટપમ્‌ | ગુરવે વિન્યસેદચે દેહ સ્વાધ્યાયાર્થ બૃહદ્ત્રતઃ | ૩૧॥ અગ્નૌ ગુરાવાત્મનિ ચ સર્વભૂતેષુ માં પરમ્‌ | અપૃથગ્ધીર્પાસીત બ્રહ્મવર્ચસ્વ્યકલ્મષઃ || ૩૨ | સ્ત્રીણાં નિરીક્ષણસ્પર્શસંલાપક્ષ્વેલનાદિકમ્‌ | પ્રાણિનો મિથુનીભૂતાનગૃહસ્થોડગ્રતસ્ત્યજેત્‌ | ૩૩॥ શૌચમાચમનં સ્નાનં સન્ધ્યોપાસનમાર્જવમ્‌* । તીર્સેવા જપોડસ્પૃશ્યાભક્ષ્યાસમ્ભાષ્યવર્જનમ્‌ ॥ ૩૪॥ સર્વાશ્રમપ્રયુક્તોક્ય નિયમઃ કુલનન્દન | મદ્ધાવઃ સર્વભૂતેષુ મનોવાક્કાયસંયમઃ || ૩૫॥ બ્રહ્મચારીએ પવિત્ર અને એકાગ્રચિત્ત થઈને અગ્નિ, સૂર્ય, આચાર્ય, ગાય, બ્રાહ્મણ, ગુર, વૃદ્રજનો, અને દેવતાઓની ઉપાસના કરવી. સાયંકાળ અને પ્રાતઃકાળમાં મૌન રહી સંધ્યા કરવી અને ગાયત્રી જપ કરવા. | ર૬ |! ગુરુને મારું જ રૂપ સમજવું, તેમનો ક્યારેય તિરસ્કાર ન. કરવો. તેમના પ્રત્યે સાધારણ મનુષ્ય સમજીને દોષદષ્ટિથી ન જોવું. કેમકે ગુરુ સર્વદેવમય છે. | ૨૭ ॥ સાયંકાળ અને પ્રાતઃકાળ બન્ને સમયે જે કાંઈ ભિક્ષામાં મળે તે લાવીને ગુરુદેવની સામે મૂકી દેવું. બીજું કંઈ પણ હોય તેપણ ગુરુજીને ચરણે ધરી દેવું અને તેમની આજ્ઞા પછી જ તેનો ઉપયોગ કરવો. ॥ ૨૮ ॥ ગુરુદેવની સાથે જવાનું થાય તો તેમની પાછળ-પાછળ ચાલવું, તેમના સૂઈ ગયા પછી ખૂબ જ સાવધાની સાથે તેમનાથી થોડા દૂર સૂવું. ગુરુદેવ થાકેલા હોય તો તેમની ચરણસેવા કરવી, તેઓ બેઠા હોય તો તેમના આદેશની પ્રતિક્ષામાં હાથજોડી ઊભા રહેવું. [આ પ્રમાણે ખૂબ જ સામાન્યજનની જેમ સેવા-શુશ્રૂષા દ્વારા હંમેશાં ગુરુદેવની આજ્ઞામાં તત્પર રહેવું. || ૨૯ ॥ જ્યાં સુધી વિદ્યાધ્યયન સમાપ્ત ન થઈ જાય, ત્યાં સુધી સર્વ પ્રકારના ભોગોથી દૂર રહી, આ પ્રમાણે જ ગુરુકુળમાં નિવાસ કરવો અને બ્રહ્મચર્યનું સાવધાનીથી પાલન કરવું. 1૩૦ ॥ પ/આવો બ્રહ્મચારી મૂર્તિમાન વેદોના નિવાસસ્થાન એવા બ્રહ્મલોકમાં જવા ઇચ્છતો હોય તો તેણે નૈષ્ઠિક બ્રહ્મચર્યદ્રત પાળી અધિક સ્વાધ્યાય માટે અને ગુરુત્દણ ચુકવવા માટે દેહ ગુરુને અર્પ્ન કરી દેવો. || ૩૧ || આવો બ્રહ્મચારી સાચે જ બ્રહ્મતેજથી સંપન્ન થઈ જાય છે અને તેના સધળાં પાપો નષ્ટ થઈ જાય છે, તેણે અગ્નિ, ગુરુ પોતાના શરીરમાં અને સમસ્ત માણીઓના હૃદયમાં એજ ’ પરમાત્મા વિરાજમાન છે એવી ભાવના સાથે મારી ઉપાસના કરવી. 11૩૨ || બ્રહ્મચારી, વાનપ્રસ્‍્થ અને સંન્યાસીઓએ સ્ત્રીઓ સામે દૃષ્ટિ ન કરવી, તેમનો સ્પર્શ ન કરવો, વાતચીત ન કરવી અને હસી-મજાક વગેરેથી બિલકુલ દૂર રહેવું જોઈએ. સંભોગ કરતાં માણીઓ સામે દષ્ટિ કરવી નહીં. । ૩૩ ॥ [પ્રય ઉદ્ધવ! શૌચ, આચમન, સ્નાન, સન્ધ્યોપાસના, સરળતા, તીર્થસેવન, જપ, સમસ્ત પ્રાણીઓમાં ભગવાન વસે છે એવું માનવું, મન, વાણી અને શરીરથી સંયમ રાખવો -આ બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસી - બધાના માટે સરખા નિયમ છે. અસ્પૃશ્યને અડકવું નહીં, અભક્ષ્ય પદાર્થો ન ખાવાં અને જેની સાથે બોલવું યોગ્ય ન હોય તેતી સાથે ન બોલવું - આ બધા નિયમો પણ બધા માટે છે, ॥ ૩૪-૩૫ ॥ ૧. ન્કૃદ્વાન્‌ સુરાનપિ | ૨. ચ ન્યસેદેહ ! ૩. સન્ખોપાસ્તિર્માર્ચનમ્‌ ! 1 1553 ] મ0૦ ૦ ૦ ( સ્રળ્ટ-2 ) મુઝરતી 51 [મ૦ ૧૭ ૯૦2 શ્રીમદભાગવત એવં બૃહદ્ાતધરો બ્રાહ્મણોડગ્નિરિવ જ્વલન્‌ | આ પ્રમાણે નિયમોનું પાલન કરનાર અને બ્રહ્મપ્રાપ્તિની મદ્ધક્તસ્તીત્રતપસા દગ્ધકર્માશયોડમલઃ | ૩૬॥ [ ઈછા ધરાવતો નૈષ્ઠિક બ્રહ્મચારી અગ્નિ સમાન તેજ્સ્વી બની અથાન-્તરમાવેક્ષ્યન્‌ યથા જિજ્ઞાસિતાગમઃ | - ગુરવે દક્ષિશાં દત્ત્વા સ્નાયાદ્‌ ગુર્વનુમોદિતઃ ॥ ૩૭।। ગૃહ વનં વોષવિશેત્‌ પ્રત્રજેદ્‌ વા દ્વિજોત્તમ: | આશ્રમાદાશ્રમં ગચ્છેન્નાન્યયા મત્પરશ્રરેત્‌ ॥ ૩૮।॥ ગૂહાર્થી સદશીં ભાર્યામુઠહેદજુગુપ્સિતામ્‌ | થવીયસીં તુ વયસા તાં સવર્ણામનુક્રમાત્‌ ॥ ૩૯! ઇજ્યાધ્યયનદાનાનિ સર્વેષાં ચ હિજન્મનામ્‌ ! પ્રતિગ્રહોડધ્યાપનં ચ બ્રાહ્મણસ્યૈવ યાજનમ્‌ ॥ ૪૦॥ પ્રતિગ્રહે મતન્યમાનસ્તપસ્તેજોયશોનુદમ્‌ | અન્યાભ્યામેવ જીવેત 1શિલૈ્વા દોષદંક તયોઃ ॥૪૧/ બ્રાહ્મણસ્ય હિ દેહોકયં ક્ષુદ્રકામાય નેષ્યતે । ટૃંચ્છાય તપસે ચેહ પ્રેત્યાનન્તસુખાય ચ ॥૪ર॥ શિક્મોગ્છવૃત્યા પરિતુષ્ટચિત્તો ધર્મ મહાપ્ત વિરજં જુષાણઃ | મખ્યર્પિતાત્મા ગૃહ એવ તિષ્ઠ- શાતિપ્રસક્તઃ સમુપૈતિ શાન્તિમ્‌ ॥ ૪૩) જાય છે. તીવ્ર તપસ્યાથી તેના કર્મ-સંસ્કાર ભસ્મ થઈ જાય છે, અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે અને તે મારો ભક્ત બનીને મને પ્રાપ્ત કરી લે છે. 1૩૬ ॥ / પ્રિય ઉદ્વવ! બ્રહાચારી જો ગૃહસ્યાશ્રમમાં પ્રવેશ કરવા ઇં્છતો હોય તો વિધિપૂર્વક વેદાધ્યયન્‌ સમાપ્ત કરીને આચાર્યને દશ્રિણા આપી તેમની આક્ષ! લઈને સમાવર્તન સંસ્કાર કરાવી ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરે. 1 ૩૭ ॥ બ્રહ્મચારીએ બ્રહ્મચર્ય આશ્રમ પછી ગૃહસ્થ અથવા વાનપ્રસ્થ-આશ્રમમાં પ્રવેશ કરવો જોઈએ. જો બ્રાહ્મણશરીર હોય તો સંન્યાસ પણ ગ્રહણ કરી શકે છે, અથવ! ક્રમશઃ એકથી બીજા આશ્રમમાં પ્રવેશ કરે; પરંતુ કોઈ પણ આશ્રમમાં મારી ભક્તિ તો કરવી જ જોઈએ અને કોઈ આશ્રમ વિના ન સહેવું. 1૩૮ ॥ પ્રિષ ઉદ્વવ! જો બ્રહ્મચર્યાશ્રય પછો ગૃહસ્વાશ્રમનો સ્વીકાર કરવો હોય તો બ્રહ્મચારીએ પોત!ને અનુકૂળ અને શાસ્ત્રોક્ત લક્ષણોથી સંપન્ન ખાનદાન અને ઉમરમાં નાની હોય, પૌતાના વર્ણની હોય તેવી કત્યા સાથે લગ્ન કરવાં. || ૩૯ 1/ યશ-યાગાદિ, અધ્યયન અને દાન આપવાનો અધિકાર, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોને સમાનરૂપે છે. પરંતુ દાન લેવાનો, અધ્યાપન અને યજ-યાગાદે કરાવવાનો અધિકાર માત્ર બ્રાક્ાણોને જ છે. ॥ ૪૦ !! (બ્રાહ્મણ જો આ ત્રણે વત્તિઓમાં દાન લેવાની વૃત્તિને તપ, તેજ અને યશ્ષનો નાશ કરવાવાળી માનતો હોય તો તે અધ્યાધન અને યજ કરાવવા દ્વારા જ પોતાનો જીવન-નિર્વાહ કરે. પરતુ આ બે વૃત્તિઓમાં પણ દોપદૃષ્ટિ લાગે - પરાવલંબન, દીનતા અને દોય દેખાતા હોય - તો અનાજ લણી લૌધા પછી ખેતરોમાં પડી રહેલા દારા વીણીને જ શિલોછવૃ/ત વડે પોતાનો તિર્વાહ કરી લે, ॥ ૪૧ ।/ ઉદ્વવ! બ્રાહ્મણનું શરીર અત્યંત દૂર્લભ છે. આ શરીર તુચ્છ વિષયભોગો ભોગવવા માટે મળ્યું નથી. જીવતપર્યન્ત કઠોર તપ કરીને અંતમાં અનંત આનંદરૂપી મોહની પ્રાપ્તિ કરવા માટે મળ્યું છે. | ૪૨ ॥ જે બ્રાહ્મણ ધરમાં રહીને પોતાના મહાન ધર્મનું નિષ્કામભાવે પાલન કરે છે અને ખેતરોમાં અને બજારમાં પડેલા દાણા ગીણીને સંતોપપૂર્વક જીવન-તેર્વાહ કરે છે, સાથે-સાથે પોતાનું શરીર, પ્રાણ, અંતઃકરણ અને આત્મા મને સમર્ધિત કરી દે છે અતે ક્યાંય આસક્તિ રાખતો નથી, તે. સંન્યાસ લીધા [વેના જ પરમ શાંતિત્રદ પરમપદને પ્રાપ્ત થાયઃ છે. ॥ ૪૩ ॥ ૬. શિલ્પેર્વા (1ડવત1 અક ૧૭] અગિયારમો સ્કંધ 693 સમુદ્ધરન્તિ વે વિપ્ર સીદન્તં મત્પરાયણમ્‌ | તાનુદ્ધરિષ્યે નચરિદાપદૃભ્યો નૌરિવાર્ણવાત્‌ ॥ ૪૪॥ સર્વાઃ સમુદ્ધરેદ્‌ રાજા પિતેવ વ્યસનાત્‌ પ્રજાઃ | આત્માનમાત્મના ધીરો યથા ગજપતિર્ગજાન્‌ | ૪૫॥ એવંવિધો નરપતિર્વિમાનેનાર્કવર્ચસા | વિધૂષેહાશુભં કૃત્સ્નમિન્દ્રેણ સહ મોદતે || ૪૬॥ સીદન્‌ વિપ્રો વણિગ્વૃત્ત્યા પણ્યૈરેવાપદં તરેત્‌ | ખડ્ગેન વાડડપદાકાત્તો ન શ્વવૃત્્યા કગ્ચન | ૪૭॥ વૈશ્યવૃત્ત્યા તુ રાજન્યો જીવેન્મૃગયયાડડપદિ | ચરેદ્‌ વા વિપ્રરૂપેણ ન શ્રવૃત્્યા કથઞ્ચન 1 ૪૮॥ શૂદ્રવૃત્તિ ભજેદ્‌ વૈશ્યઃ શૂદ્રઃ કારુકટક્રિયામ્‌ચ | કચ્છાન્મુક્તો ન ગર્હેણ વૃત્તિ લિપ્સેત કર્મણા | ૪૯॥ વેદાધ્યાયસ્વધાસ્વાહાબલ્યશ્ઞાધર્યથોદયમ્‌ । કેવર્ષિપિતૃભૂતાનિ મદરૂપાણ્યન્વર્હ યજેત્‌ 1૫૦! યદચ્છયોપપન્નેન શુક્લેનોપાર્જિતેન વા | ધ્નેનાપીડયન્‌ ભૃત્યાન્‌ ન્યાવેનૈવાહરેત ક્રતૂન્‌ ॥ ૫૧ «સહા મારી સેવામાં તત્પર રહેતા બ્રાહ્મણ ભક્તના શિરે વિપત્તિઓ આવી પડેઅને એમાંથી તેને કોઈસહાય કરી બચાવી લેનારને હું તુરત જ બધી વિપત્તિઓમાંથી એ રીતે બચાવી લઉં છું,જેમ સમુદ્રમાં ડુબતા મનુષ્યને નૌકા બચાવી લે છે. !! ૪૪ || રાજાએ પિતાની જેમ સથળા પ્રજાજનોનો કષ્ટોથી એ રીતે ઉદ્ધાર કરવો, તેમની રક્ષા કરવી, જેમ ગજરાજ બીજા હાથીઓને કાદવમાંથી બહાર કાઢીને પોતે પણ બહાર નીકળી જાય છે. તેમ ધીર રાજાએ પ્રજાને સંકટોમાંથી છોડાવી પોતાનો પણ ઉદ્ધાર કરવો. |! ૪૫ || જે રાજા પ્રજાની આ પ્રમાણે રક્ષા કરે છે તે બધાં પાપોથી મુક્ત થઈને અંતે સૂર્ય જેવા તેજસ્વી વિમાનમાં બેસીને સ્વર્ગલોકમાં જાય છે અને ઇન્દ્રની સાથે સુખ ભોગવે છે. || ૪૬ ॥। જો બ્રાહ્મણ અધ્યાપન અથવા યજ્-યાગાદિથી પોતાનો નિર્વાહ ન કરી શકે તો વૈશ્યવૃત્તિનો આશ્રય લઈ લે અને જ્યાં સુધી વિપત્તિ દૂર ન થાય ત્યાં સુધી વૈશ્યવૃત્તિ કરે. જો ઘણા મોટા સંઘર્ષનો સામનો કરવો પડે તો તલવાર ઉઠાવીને ક્ષત્રિયવૃત્તિથી પણ પોતાનો નિર્વાહ કરી લે, પરંતુ કોઈ પણ સંજોગોમાં નીચજનોની સેવા - જેને ‘શ્વાનવૃત્તિ’ કહે છે - ન કરે, | ૪૭ ॥ આ પ્રમાણે જો ક્ષત્રિય પણ પ્રજાપાલન વગેરેથી પોતાનો જીવન-નિર્વાહ ન કરી શકે તો વૈશ્યવૃત્તિ, વેપાર વગેરે પણ કરી શકે. નિર્વાહ માટે મોટું સંકટ ઊભું થઈ જાય તો શિકાર કરે. અથવા અધ્યાપન દ્વારા મુસીબતના દિવસો પસાર કરી દે, પરંતુ નીચજનોની સેવા કે જેને “શ્વાનવૃત્તિ’ કહે છે - ન કરે. || ૪૮ || વૈશ્ય પણ સંકટસમયે શૃદ્રવૃત્તિ - સેવાકાર્યનો આશ્રય લઈ પોતાનો જીવન-નિર્વાહ કરી શકે અને શૂદ્રે પણ આપત્તિકાળમાં નિમ્ન લોકોનું કાર્ય - કારીગરી અર્થાત્‌ સાદડી ગૂંથવી વગેરે અપનાવીને નિર્વાહ કરવો.[પરંતુ આપત્તિકાળ પસાર થઈ જતાં નિમ્નવર્ણોની વૃત્તિથી જીવન-નિર્વાહ કરવાનો લોભ ન કરવો. | ૪૯ || વે ગૃહસ્થધર્મનું વર્ણન કરતાં કહે છે - ગૃહસ્થોએ વેદાધ્યયનરૂપી બ્રહ્મયજ્ઞ, તર્પણરૂપી પિતૃયશ, હવનરૂપી દેવયજ્, કાક્બલિ આદિ ભૂતયજ્ઞ અને અન્નદાનરૂપી આતિથિયજ્ઞ વગેરે દ્વારા મારું જ સ્વરૂપ એવા ત્રષિઓ, દેવતાઓ, પિતૃઓ, મનુષ્યો અને સઘળાં પ્રાણીઓમાં મારી જ ભાવના રાખી યથાશક્તિ દરરોજ પૂજા કરવી. ।। ૫૦ ॥ -: રૃહસ્થ પુરુષે અનાયાસે પ્રાપ્ત થયેલા અથવા [વિદિત કર્મો દ્વારા ઉપાર્જિત પોતાના શુદ્ધ દ્રવ્યથી પોતાના ભાઈ- બંધુ, આશ્રિતો, પ્રજાજનો વગેરેને કોઈ પણ પ્રકારે દુભવ્યા વિના અર્થાત્‌ તેમને સંતુષ્ટ કરીને ન્યાય અને વિધિ પ્રમાણે યજ્ઞ કરવો. | ૫૧ || ૧. શૂતવૃત્તિર્ભવેહેશ્યઃ | ર. કારુક્ટક્રિયઃ 1 [ 1553] ઠક શ્રીમદભાગવત [અ૦૧૭ કુટુમ્બેષુ ન સજ્જેત ન પ્રમાઘ્ેત્‌ કુટુમ્બ્યપિ 1 વિપશ્ચિત્નશ્વરં પશ્વેદદંષ્ટમપિ દૅષ્ટવત્‌ |૫૨॥ પુત્રદારાપ્રબન્ધૂનાં સડ્ઠમઃ પાન્થસન્મઃ | અનુદેહં વિયન્વ્વેતે સ્વપ્નો નિદ્રાનુગો યથા ૫૩॥॥। ઇત્ય પરિમૃશન્મુક્તો ગૃહેષ્વતિથિવદ્‌ વસન્‌ | ન ગૃહેરનુબધ્યેત નિર્મમો નિરહડ્કુતઃ ॥ ૫૪॥ કર્મભિર્ગહમેધીપૈરિષ્્વા મામેવ ભક્તિમાન્‌ ! તિષ્ઠેદૂવનં વોપવિશેત્‌ પ્રજાવાન્‌ વા પરિદ્રજેદ્‌ ॥ પપ॥ યસૂતવાસક્તમતિર્ગહે પુત્રવિતૈષણાતુરઃ | સ્તૈણઃ કૃપણધીર્મૂઢો મમાહમિતિ બધ્યતે || ૫૬॥ અહો મે પિતરૌ વૃદ્ધી ભાર્યા બાલાત્મજાડડત્મજાઃ ! અનાથા મામૃતે દીનાઃ કથં જીવત્તિ દુખિતાઃ ॥ ૫૭॥ એવં ગૃહાશયાક્ષિમહૃદયો મૂઢધીરયમ્‌ | અતૃપ્તસ્તાનનુધ્યાયન્‌ મૃતોડન્ધં વિશતે તમઃ || ૫૮! પ્રિય ઉદ્વવ! ગૃહસ્થ પુરુષે પરિવારમાં આસક્તિ ન સખવી અને ઈશ્વર-ભજનમાં પ્રમાદ ન કરવો. બુદ્ધિમાન પુરુષે એ વાત સમજી લેવી જોઈએ કે, જેમ આ લોકના તમામ પદાર્થો નાશવાન છે એ જ રીતે સ્વર્ગાદિ પરલોકના ભોગો પણ નાશવાન જ છે. ॥ ૫૨ ॥ આ સ્ત્રીનપુત્ર, ભાઈ-બંધુ અને ગુરુજનોનો મેળાપ મુસાફરોના મેળાપ જેવો જ સમજવો. જેમ નિદ્રાવસ્થામાં દેખાતું સ્વપ્ન નિદ્રા પછી ચાલ્યું જાય છે તે જ પ્રમાણે પ્રત્યેક શરીર સાથે થનારા સંબંધીઓ પણ્ન અલગ-અલગ હોય છે. 1 ૫૩ ॥ ગૃહસ્થે આ પ્રમાણે વિવેક રાખી ઘર-પરિવારમાં ફસાવું નહીં, ઘરમાં મહેમાનની જેમ અનાસક્તભાવે રહેવું. જે શરીરાદિમાં અહંકાર અને ઘર વગેરેમાં મમતા રાખતો નથી તે ગૃહસ્થીને ઘરનાં કર્મો બાંધી શકતાં નથી. ॥ ૫૪ ॥| માચ ભક્તને જો કોઈ સંતતિ હોય તો તે ધરમાં રહી ગૃહસ્થનાં વિહિત કર્મો દ્રારા મારી આરાધના કરતો રટે અથવા વાનપ્રસ્થ કે સંન્યાસ ગ્રહણ કરે. || ૫૫ || 1 પ્રિય ઉદ્ધવ! પરંતુ જે લોકો વર-પરિવારમાં જ આસક્ત થઈ જાય છે, સ્ત્રી-પુત્ર અને ધનની કામનામાં ફસાઈને હાય, હાય કરે છે અને મૂઠતાવશ સ્ત્રીલંપટ અગે કુપણ થઈને “હું અને માફં’ ના ચક્કરમાં પડી જાય છે, તેઓ સંસાર-સાગરથી મુક્ત થઈ શકતા નથી. || ૫૬ || તેઓ હંમેશાં આવા જ વિચારો કરે છે - ‘અરે..રે! મારા મા-બાપ વૃદ્ધ થઈ ગયાં, સ્ત્રીનાં છોકરાં હજી નાનાં છે અને બિચારાં છોકરાં પણ મારા [વિના અનાથ અને દુઃખી થઈ કઈ રીતે જીવશે?’ ।1૫૭ 1! આ ડ્રકારની ધર-પરિવારની વાસનાઓમાં જેનું ચિત્ત ભ્રમિત થઈ રહ્યું છે, તે મૂર્ખ વિષયભોગોથી ક્યારેય ધરાતો, નથી, તેમાં જ અટવાઈને જીવન ખોઈ બેસે છે અને મૃત્યુ પછી અંધકારમય નરકમાં જાય છે. | ૫૮ ॥ સ્કકન ઈતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં એકાદશસ્ક”ધે સપ્તદશોડધ્યાયઃ 1 ૧૭ ॥ અગિયારમા સ્કંધ-અંતર્ગત સત્તરમો અધ્યાય સમાપ્ત.