Śrīmad Bhāgavatam

વસુદેવજીની પાસે નારઠજીનું આવવું અને તેમને જનકરાજા તથા નવ યોગીશ્વરોનો સંવાદ સંભળાવવો

માયા, માયાથી પાર થવાના ઉપાય તથા બ્રહ્મ અને કર્મયોગનું નિરૂપણ ચજોેવાક નિમિરાજાએ પૂછયું - ભગવન્‌! સર્વશક્તિમાન પરમકારણ ભગવાન વિષ્ણુની માયા મોટા-મોટા માય
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

બીજો અધ્યાય વસુદેવજીની પાસે નારઠજીનું આવવું અને તેમને જનકરાજા તથા નવ યોગીશ્વરોનો સંવાદ સંભળાવવો કંઇક ઉવાચ શ્રીશુકદેવજીએ કહું —હે ફરુનંદન! ભગવાન શ્રીકૃષ્ણના બાહુબળથી સુરક્ષિત દ્વારકાપુરીમાં નારદજી શ્રીકૃષણનાં દર્શનની લાલસાથી જ વારંવાર ત્યાં આવીને રહ્યા કરતા હતા. ॥1 ॥ ગોવિન્દભુજગુ્તાયાં દ્વારવત્યાં કુરૂદ્રહ | હે રાજન્‌! ચારે તરફથી મૃત્યુથી યેરાયેલી એવી કઈ અવાત્સીસ્ારદોડભીક્ષણં કૃષ્ણોપાસનલાલસઃ | ૧॥ કો નુ રાજશ્ઞિન્દ્રિયવાન્‌ મુકુન્દચરણામ્બુજમ્‌ । ન ભજેત્‌ સર્વતોમૃત્યુરુપાસ્યમમરોત્તમૈઃ | ર॥ તમેકદા તુ દેવર્ષિ વસુદેવો ગૃહાગતમ્‌ | અર્ચિતેં સુખમાસીનમભિવાધેદમબ્રવીત્‌ ! ૩॥ શદેવ ઉપર? ભ્રશવન્‌ ભવતો યાત્રા સ્વસ્તયે સર્વદેહિનામ્‌ | કૃપણાનાં યથા પિત્રોરુત્તમસ્લોકવર્ત્મનામ્‌ | ૪॥ ભૂતાનાં દેવચરિતં દુઃખાય ચ સુખાય ચ! સુખામૈવ હિ સાધૂનાં ત્વાદશામચ્યુતાત્મનામ્‌ ॥૫॥ ભજત્તિ થે વયા દેવાન* દેવા આંપિ તથૈવ તાન્‌ । છાવેવ કર્મસચિવાઃ સાધવો દીતવત્સલાઃ | ૬॥ ભક્તિ છે જે બ્રહ્માદિ મોટા-મોટા દેવતાઓના પણ ઉપાસ્ય ભગવાનના ચરણકમળના દિવ્ય મધુર મકરંદ રસનો, અલૌકિક રૂપમાધુરીનો આનંદદાયી સ્પર્શ અને મંગળમય ધ્વનિનું આ ઇન્દ્રિયોથી સેવન કરવા ન ઇચ્છે? | ર |! એક દિવસની વાત છે, દેવર્ષિ શ્રોનારદજી વસુદેવજીને વૈર પધાર્યા. વસુદેવજીએ તેમનું આદરપૂર્વક અભિવાદન કર્યુ. શ્રીનારદજી સુખપૂર્વક આસન પર બિરાજ્યા પછી તેમની પૂજા કરી, ફરીથી ડ્રળ્ામ કરીને વસુદેવજીએ આ પ્રમલે. કહું. 1૩ ॥ વસુદેવજીએ કલ્ું - હે ભગવન્‌ (હે નારદજી) આપ પુણ્યશ્લોકભગવાનના જ માર્ગનું અવલંબન કરનારા મહાપુરુષ છો. આપની યાત્રા બધા પ્રાણીઓના કલ્યાણ માટે જ હોય છે. જે પ્રમાણે નાનાં બાળકો પોતાના મા-બાપ પર જ અવલંબિત હોય છે, તેમના માટે માતા-પિતાનું આગમન પરમ કલ્યાણકારી હોય છે, તે જ પ્રમાણે આપ જેવા મહાપુરુષોની યાત્રા તમામ માણીઓના કલ્યાજ્ન માટે જ હોય છે. ॥ ૪ 1 અન્ય દેવતાઓનો વ્યવહાર પ્રા્રીઓના દુઃખ માટે પણ હોય છે અને સુખ માટે પણ, (દિવતાઓની પૂજા વિધિ પ્રમાશ્ે થાય તો તેઓ પ્રસન્‍ન થાય છે, પરંતુ પૂજામાં ત્રુટિ રહી જાય તો તેઓ નારાજ પણ થઈ જાય છે.) પરંતુ આપ જેવા પવિત્રાત્પા અને ભગવદ્‌ભક્ત સંત-મહાત્માઓનો વ્યવહાર તમામ મ્રાણીઓના હિત માટે જ હોય છે. | ૫ ॥ અન્ય લોકો દેવતાઓની જે રીતે ઉપાસના કરે છે તે જ પ્રમાણે દેવતાઓ તેમને ફળ પ્રદાન કરે છે. તેઓ છાયા જેવા છે. દેવતાઓના મનુષ્ય જે રીતે ઉપાસના કરે છે તે જ રીતે ! ૧. પ્રાચીન પ્રતમાં “વસુદેવ ઉવામ’ નથી | ૨. દેવાસ્તાસતવૈવ વિમત્સરાઃ | અવર] અગિયારમો સ્કંધ 605 બ્રહ્મંસ્તથાપિ પૃચ્છામો ધર્માન્‌ ભાગવતાંસ્તવ । યાગ્છુત્વા શ્રદ્ધા મર્ત્યો મુચ્યતે સર્વતોભયાત્‌ | ૭॥ અહે કિલ પુરાડનત્તં પ્રજાર્થો ભુવિ મુક્તિદમ્‌ ! અપૂજયં ન મોક્ષાય મોહિતો દેવમાયયા || ૮॥ યથા વિચિત્રવ્યસનાદ્‌ ભવદ્ધિર્વિશ્વતોભયાત્‌ | મુચ્વેમહ્યગ્જસૈવાદ્ધા તથા તઃ શાધિ સુત્રત | ૯॥ છુક 6૧/% રાજજ્નેવં કૃતપ્રશ્નો વસુદેવેન ધીમતા | પ્રીતસ્તમાહ દેવર્ષિહરેઃ સંસ્મારિતો ગુણૈઃ ॥ ૧૦॥ નાર ઉવાચ સમ્યગેતદ્‌ વ્યવસિતં ભવતા સાત્વતર્ષભ | યતપૃચ્છસે ભાગવતાન્‌ધર્માસત્વં વિશ્વભાવનાન્‌ | ૧૧॥ શ્રુતોડનુપઠિતો ધ્યાત આદતો વાડનુમોદિતઃ | સઘ્યઃ પુનાતિ સદ્ધ્મો દેવ વિશ્વદુહોડપિ હિ ॥ ૧૨॥॥ ત્વયા પરમકલ્યાણઃ પુણ્યશ્રવણકીર્તનઃ | સ્મારિતો ભગવાનદ્ય દેવો નારાયણો મમ | ૧૩॥ અત્રાપ્યુદાહરન્તીમમિતિહાસં પુરાતનમ્‌ | આર્ષભાણાં ચ સંવાદં વિદેહસ્ય મહાત્મનઃ ॥ ૧૪॥। પ્રિયત્રતો નામ સુતો મનોઃ સ્વાયમ્ભુવસ્ય યઃ । તસ્યાસ્‍્નીધ્રસ્તતો નાભિર્કષભસ્તત્સુતઃ સ્મૃતઃ ॥ ૧૫॥ તમાહુર્વાસુદેવાંશં શોક્ષધર્મવિવક્ષયા ! અવતીર્ણ સુતશતં તસ્યાસીદ્‌ બ્રહ્મપારગમ્‌ ॥ ૧૧૬॥ દેવતાઓ તેમને ફળ આપે છે, પરંતુ સાધુ-મહાત્માઓનો સ્વભાવ હેતુરહિત અને દીનજનો પર કૃપા કરવાનો જ હોય છે.1૬॥ હે બ્રહ્મન્‌! હવે અમે ભાગવતધર્મના સંબંધમાં આપને પૂછીએ છીએ, જેને શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરીને મનુષ્ય બધા પ્રકારના ભયથી મુક્ત થઈ જાય છે. 1૭ || ભગવાન વિષ્ણુ મુક્તિ આપનારા છે. પૂર્વકાળમાં મેં તે. મોક્ષદાતા ભગવાનની ઉપાસના મોક્ષ માટે ન કરતાં, તેમને પુત્રરૂપે પ્રાપ્ત કરવા માટે કરી હતી, કારણ કે, તે સમયે હું તેમની માયામાં મોહિત હતો. ॥ ૮ ॥ હે સુદ્રત! આ કેવી વિચિત્ર વાત છે કે સંસારનાં દુઃખો પણ સુખ જેવાં જ લાગે છે, આવાં આ વિચિત્ર દુઃખોથી કે જે બધી રીતે દુઃખદાયી છે, તે દુઃખોથી હું સરળતાપૂર્વક કઈ રીતે નિશ્ચિતરૂપે મુક્ત થઈ શકું - એવો સરળ ઉપાય જણાવો. |। ૯ || શ્રી શુકદેવજીએ કહ્યું - હે રાજન્‌! બુદ્ધિશાળી વસુદેવજીએ જ્યારે આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે દેવર્ષિ નારદ ભગવાનના કલ્યાણકારી ગુણોનું સ્મરણ કરતાં-કરતાં તન્મય થઈ ગયા. થોડી ક્ષણ બાદ સ્વસ્થ થઈને પ્રેમ અને આનંદવિભોર થઈને કહેવા લાગ્યા, | ૧૦ ॥ શ્રીનારદજીએ કલ્યું - હેયદુવંશશિરોમણિ!આ પ્રકારનો આપનો નિશ્ચય બહુ જ શ્રેષ્ઠ છે કે, જે આપ સમગ્ર વિશ્વનું કલ્યાણ કરનારા ભાગવતધર્મના સંબંધમાં પૂછી રહ્યા છો.॥૧૧॥ હે વસુદેવજી! આ ભાગવતધર્મ એક એવી વસ્તુ છે જેને કાન દ્વારા સાંભળવાથી, વાણી દ્વારા ઉચ્ચારણ કરવાથી, ચિત્ત દ્વારા સ્મરણ કરવાથી, હૃદયથી તેનો આદર અને અનુમોદન કરવાથી મનુષ્ય તે જ ક્ષણે પવિત્ર થઈ જાય છે. આ, ભાગવતધર્મનો પ્રભાવ એવો છે કે, તેનું અવલંબન કરવાથી કોઈ ગમે એટલો દુષ્ટ કેમ ન હોય, તેને પણ તે તત્કાળ પવિત્ર કરી દે છે.ભગવાન પરમ કલ્યાણરૂપ છે, તેમનાં તામોનું શ્રવણ અને કીર્તન ખૂબ જ પુણ્યદાયી છે. આવા દેવોના દેવ આદિપુરુષ ભગવાન નારાથણનું આપે મને સ્મરણ કરાવ્યું. ! ૧૨-૧૩ || “7આ સંદર્ભમાં એક પ્રાચીન ઇતિહાસ ઉદાહરણરૂપે આપને ક્હું છું, તેમાં મહાત્મા વિદેહરાજ નિમિ અને ત્રદષભદેવજીના નવ પુત્રોનો (યોગીશ્વરોનો) સંવાદ છે. || ૧૪ ॥ પૂર્વકાળમાં સ્વાયંભુવ મનુના પુત્ર પ્રિયવ્રત હતા, તેમના આગ્નીધ્ર થયા, આગ્નીધ્રના નાભિ અને નાભિના પુત્ર ભગવાન ત્કષભદેવ થયા. ।। ૧૫ ॥ તે ગ્દષભદેવજીને ભગવાન વાસુદેવના જ અંશાવતાર માનવામાં આવ્યા છે. તેમણે મોક્ષધર્મનો ઉપદેશ આપવા માટે જ અવતાર લીધો હતો. તેમને સો પુત્રો થયા, તે બધા જ વેદોના પારદર્શી વિદ્ધાન હતા. તેમનામાં ભરત બધાથી મોટા હતા, 606 શ્રીમદભાગવત [અકર તેષાં વૈ ભરતો જ્યેષ્ઠો નારાયણપરાયણઃ | વિખ્યાતં વર્ષમેતદ્‌ યજ્ઞામ્ના ભારતમ,હુતમ્‌ | ૧૭॥ સ ભુક્તભોગાં ત્યકત્વેમાં નિર્ગતસ્તપસા હરિમ્‌ । ઉપાસીનસ્તત્પદવી લેભે વૈ જન્મભિસ્ત્રિભિઃ ॥ ૧૮॥। તેષાં નવ નવદઠીપપતયોડસ્ય સમન્તતઃ | કર્મતન્ત્રપ્રણેતાર એકાશીતિર્હિજાતયઃ ॥ ૧૯॥ નવાભવન્‌ મહાભાગા મુનયો હ્રર્થશંસિનઃ | શ્રમણા વાતરશના આત્મવિધાવિશારદાઃ || ૨૦॥ કવિર્હરિરૂતરિક્ષઃ પ્રબુદ્ધઃ પિપ્પલાયનઃ | આવિહોત્રોડથ ઠુંમિલશ્રમસઃ કરભાજનઃ | ૨૧॥ ત એતે ભગવદ્રપં વિશ્વં સદસદાત્મકમ્‌ | આત્મનોડવ્યતિરેકેણ પશ્યન્તોવ્યચરતમહીમ્‌ | ૨૨॥ અથ્યાહતેષ્ગતઘઃ સુરસિદ્ધસાધ્ય: શન્ધર્વયક્ષનરકિત્રરનાગલોકાત્‌ | મુક્તાહ્રરાન્તિ મુનિચારણભૂતનાથ- વિદ્યાધરદ્રિજગવાં ભુવતતાનિ કામમ્‌ | ૨૩॥ ત એકદા નિમેઃ સત્રમુપજગ્મુર્યદચ્છયા | વિતાયમાતમૃપિભિરજનાભે મહાત્મનઃ | ર૪॥ તાનૃદષ્ટ્વા સૂર્યસફકાશાન્‌મહાભાગવતાન્‌ નૃપઃ । પજમાનોડગ્નયો વિપ્રાઃ સર્વ એવોપતર્થિરે | ર૫॥ વવિદેઠસ્તાનભિપ્રેત્ત નારાયણપરાયજ્ઞાન્‌ ! પ્રીતઃ સમ્પૂજયાગ્ચકે આસનસ્થાન્‌ યથાર્હતઃ | ર૬॥ તાન્‌ રોચમાનાન સ્વરુચાડ બ્રહ્મપુત્રોપમાન્‌ નવ | પપ્રછછ પરમપ્રીતઃ પ્રશ્રયાવનતો નૃપઃ | ૨૭॥ ભરતજી પણ ભગવાન નારાયણના ઉપાસક હતા, તેમના નામ પરથી જ આ દેશ ભારતવર્ષના નામે પ્રસિદ્ધ છે. 1! ૧૬-૧૭ || સર્જ્ષિ ભસ્તે સમગ્ર ભૂમંડળનું રાજ કર્યું અને પછી રાજ્યનો ત્યાગ કરીને ભગવાનની આરાધના માટે, તપસ્યા કરવા વનમાં ચાલ્યા ગયા. વનમાં તેમણે ભગવાનની ઉપાસના કરી; પરંતુત્રીજ જન્મમાં તેમને ભગવાનની પ્રાપ્તિ થઈ. (આ જ રાજર્ષિ ભરતને બીજો જન્મ હરણયોનિમાં મળ્યો, પછી ત્રીજા જન્મમાં બ્રાહ્મણયોનિમાં આવીને જડભરતના નામે પ્રસિદ્ધ થયા. આવી કથા જાણીતી છે.) ॥ ૧૮ ॥ શપભદેવજીના સો પુત્રોમાંથી નવ પુત્રો નવ ઠ્ીપોના અધિપતિ થયા, કે જે ભારતવર્ષની ચારે બાજુ સ્થિત છે અને. એક્યાસી પુત્રો કર્મકાંડના રચયિતા અગ્નિહોત્રી અર્થાત્‌ કર્મમાર્ગના પ્રવર્તક બ્રાહ્મણ થયા. ॥ ૧૯ || બાકીના નવ પરમાર્થ-તત્તવના પ્રચારક મહાન ભાગ્યશાળી એવા સંન્યાસી થયા. તેઓ દિગંબર સંન્યાસી હતા અને આત્મવિધામાં પારંગત હતા. તેમનાં નામ આ પ્રમાણે છે. કવિ, હરિ, અંતરિક, પ્રબુદ્ધ, પિપ્પલાયન, આવિહોત્ર, દૂમિલ, ચમસ અને કરભાજન. । ૨૦-૨૧ || આબધા મહાત્માઓ આ જડ-ચેતનાત્મક સમગ્ર વિશ્ચને ભગવાનનું જ સ્વરૂપ માનતા હતા અને તેને પોતાનાથી અલગ જોતા ન હતા અર્થાત્‌ સર્વત્ર એક પરમાત્માનું જ તેમને દર્શન થતું હતું. આ પ્રમાણે સર્વત્ર આત્મભાવ રાખીને એક પરમાત્માનું જ વિક્રલ્રહ્માંડમાં દર્શન કરતા રહીને સર્વત્ર વિચરણ કરતા હતા.॥ ૨૨ ॥ તેમની ગતિ ત્રિલોકમાં વિના રોક-ટોક સર્વત્ર હતી; તેઓ દેવતાઓ, ગંધર્વા, યક્ષો, મનુષ્યો, કિન્નરો, ઉપરાંત નાગલોક વગેરે કોઈ પણ સ્થળમાં સ્વચ્છન્દ વિચરણ કરતા હતા.આ સિવાય તેઓ બીજા પણ મુનિઓ,ચારણો, ભૂતપતિઓ, વવિઘ્ાધરો, બ્રાહ્મણો તથા ગાયોનાં સ્થાનોમાં પણ અબાધિતપણે. વિચરણ કરતા હતા. | ૨૩ || એક્વાર તે (નવ યોગીશ્વરો) વિચરણ કરતાં-કરતાં નિમિરાજાના યજ્ઞમાં સ્વાભાવિક રીતે જઈ પહોંચ્યા. ત્યાં અજનાભ ખંડમાં (ભારતવર્ષમાં) મહાત્મા નિમિ, મોટા-મોટા જપિઓ દ્વારા યક્ષ કરાવી રહ્યા હતા. || ૨૪ ॥ આ પરમભાગવત મહાનુભાવો કે જેઓ પોતાના તેજથી સુર્ય જેવા પ્રકાશિત થઈ રહ્યા હતા, તે યોગીશ્રરોને જોઈને યશ કરાવનાર નિમિરાજા, પ્રગટરૂપે અગ્નિદેવ, ઝદત્વિજ વગેરે બ્રાહ્મણો બધાએ ઊભા થઈ તેમનું સ્વાગત કર્યું, || ર૫ | નિમિરાજાએ તે નવ યોગીશ્રોને ભગવાન નારાયણનાં જ સ્વરૂપ જાણીને અતિ પ્રસન્નતાપૂર્વક તેમને ઉચિત આસન. આપ્યાં અને વિધિપૂર્વક તેમનું પૂજન કર્યું. ॥ ૨૬ ॥ તે બધા યોગીશ્રરો પોતાની કાંતિથી સાક્ષાત્‌ બ્રબાજીના માનસપુત્રસનકાદે જેવા પ્રકાશિત થઈ રહ્યા હતા. નિમિરાજાએ ૧. વષષ! અ૦૨] અગિયારમો સ્કંધ 607 વિદેઠ 6૧૨ મન્યે ભગવતઃ સાક્ષાત્‌ પાર્ષદાન્‌ વો મધુદ્ધિષઃ | વિષ્ણોર્ભૂતાનિ લોકાનાં પાવનાય ચરન્તિ હિ | ર૮॥ દુર્લભો માનુષો દેહો દેહિનાં ક્ષણભડ્ગુરઃ । તત્રાપિ દુર્લભં મન્યે વૈકુણ્ઠપ્રિયદર્શનમ્‌ | ર૯॥ અત આત્યન્તિક ક્ષેમ પૃચ્છામો ભવતોડનઘાઃ | સંસારેડસ્મિન્‌ક્ષણા્ધોડપિ સત્સદ્રઃ શેવધિર્નૂણામ્‌ ॥ ૩૦॥ ધર્માન્‌ ભાગવતાન્‌ બ્રૂત યદિ નઃ શ્રુતયે ક્ષમમ્‌ | યૈઃ પ્રસશઃ5 પ્રપન્ઞાય દાસ્યત્યાત્માનમપ્યજઃ ।। ૩૧! શન(રઠ 6૧૨ એવં તે નિમિના પૃષ્ટા વસુદેવ મહત્તમાઃ | પ્રતિપૂજ્યાબ્રુવન્‌પ્રીત્યા સસદસ્યર્ત્વિજં નૃપમ્‌ ॥ ૩ર ॥ કવિસુવાચ મન્યેડકુતશ્ચિદ્ધયમચ્યુતસ્ય પાદામ્બુજોપાસનમત્ર ઉદ્રિગ્નબુદ્ધેરસદાત્મભાવાદ્‌ વિશ્વાત્મના યત્ર નિવર્તતે ભીઃ 1 ૩૩॥ નિત્યમ્‌ | યે વૈ ભગવતા પ્રોકતા ઉપાયા હ્યાત્મલબ્ધયે | અગ્જઃપુંસામવિદુપાં વિદ્ધિ ભાગવતાન્‌ હિ તાન્‌ || ૩૪॥ યાનાસ્થાય નરો રાજન્‌ ન પ્રમાદ્યેત કર્હિચિત્‌ | ધાવત્‌ નિમીલ્ય વા નેત્રે ન સ્ખલેન્ન પતેદિહ ॥ ૩૫॥ વિનયપૂર્વક પ્રણામ કરીને અત્યંત પ્રેમથી તેમને પ્રશ્ન પૂછ્યો. ! ર૭ | 4 વિદેહરાજ નિમિએ કહ્યું - હું આપ સર્વને સાક્ષાત્‌ ભગવાન મધુસુદનના પાર્ષદો જ માનું છું. ભગવાન વિષ્ણુના સેવક સમગ્ર લોકોને પવિત્ર કરવા માટે જ વિચરણ કરતા રહે છે.॥૨૮॥ આ મનુષ્ય-જીવન પ્રાણીઓ માટે ખૂબ જ દુર્લભ છે અને ક્ષણભંગુર પણ છે, તેમાં પણ ભગવાનના પ્રિયભક્તોનો દર્શનલાભ પ્રાપ્ત થાય તે તો વિશેષ દુર્લભ છે. ॥ ૨૯ ॥ તેથી હે ત્રિલોકપાવન મહાત્માઓ! હું આપ સર્વને પરમ કલ્યાણ સંબંધી પ્રશ્ન પૂછું છું. કારણ કે, આ સંસારમાં અરધા ક્ષણનો પળ સત્સંગ મનુષ્યને માટે શ્રેષ્ઠ ખજાનો છે. || ૩૦ ॥ જો આપ મને યોગ્ય અધિકારી માનતા હો તો કૃપા કરીને ભાગવતધર્મના સંબંધમાં જણાવો. ભાગવતધર્મથી પ્રસન્ન થઈને અજન્મા પ્રભુ પોતાના શરણાગત ભક્તને સ્વયં પોતાની જાતનું પણ દાન આપી દે છે. || ૩૧ || શ્રીનારદજીએ કહ્યું - ડે વસુદેવજી! આ પ્રમાણે તે મહાત્મા યોગીશ્વરોને નિમિરાજાએ પ્રશ્ન કર્યો. ત્યારે તેમના પ્રશ્નનો આદર કરીને તે સભામાં બેઠેલા સદસ્યો, ત્રત્વિજો અને રાજાને આ પ્રમાણે કહેવા લાગ્યા. || ૩૨ ॥ પ્રથમ મહાત્મા શ્રી કવિજીએ કહ્યું - (આત્યંતિક કલ્યાણ માટે આપે પ્રશ્ન કર્યો છે, તે માટે અનન્ય શરણાગતિ જ સર્વોપરિ સાધન છે). આ સંબંધમાં અચ્યુત ભગવાનના ચરણોનું શરણ લેવું એ જ શાશ્ચતરૂપે ભયરહિત અને સર્વોપરિ સાધન હું માનું છું; કારણ કે જેમની સાંસારિક પદાર્થોમાં આત્મબુદ્ધિ અને સુખબુદ્ધિ છે એવા લોકો પણ જો ભગવાનને શરણે જાય છે તો તેના ફળસ્વરૂપે તેમનું અશાન દૂર થઈ જાય છે અને સંસારમાં દુઃખનો અનુભવ કરીને તેઓ વિરક્ત થઈ જાય છે. તેમને આધ્યાત્મિક પ્રસન્નતા પ્રાપ્ત થઈ જાય છે અને તેમનો ભય સંપૂર્ણપણે નિવૃત્ત થઈ જાય છે.” ॥ ૩૩ ॥ તેઓનો સર્વત્ર આત્મભાવ હોવાથી બધી જગાએ સમાનરૂપે નિરંતર પરમાત્માનો જ અનુભવ થવા લાગે છે. ભલા-ભોળા અજ્ઞાની મનુષ્યોને ખૂબ જ સરળતાથી પોતાની સાક્ષાત્‌ પ્રાપ્તિ માટેના જે ઉપાયો ભગવાને પોતાના શ્રીમુખે કહ્યા છે - તે જ ભાગવતધર્મ છે એવું સમજો. | ૩૪ || રાજન્‌! આ ભગવતધર્મોનું અવલંબન કરીને મનુષ્ય ક્યારેય વિધ્નોથી પીડા પામતો નથી અને આંખ બંધ કરીને. દોડવા છતાં પણ અર્થાત્‌ વિધિ-વિધાનમાં ઊણપ રહી જવા છતાં પણ તેનું ન તો પતન થાય છે કે ન તે ફળથી વંચિત રહી જાય છે. || ૩૫ ॥ ૧. પ્રપન્નાય ભગવાન્‌ ! % ગીતા - ૨/૯૫. 598 શ્રીમદભાગવત (અતર કાયેન વાચા મનસેત્ત્રિવેર્વા* બુદ્ધયાડડત્મના વાડનુસૃતસ્વભાવાત્‌ । કરોતિ યદ્‌ યત્‌ સકલ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયેત્‌ તત્‌ 1૩૬॥ ભ્ય ઠ્વિતીયાભિનિવેશતઃ સ્થા- દીશાદપેતસ્ય વિષપર્યયોડસ્મૂતિઃ | તન્માયયાડતો બુધ આભજેત્‌ તં ભકત્યૈકયેશં ગુરુદેવતાત્મા । ૩૭॥ આંવેધરમાતોડપ્યવભાંતિ હિ દ્રયો- ધ્યાતુર્ષિયા સ્વપ્નમનોરથી યથા | તત્‌ કર્મસક્લ્પવિકલ્યકે મનો બુધો નિરુનધ્યાદભયં તતઃ સ્યાત્‌ | ૩૮! કૃણ્વન્‌ સુભદ્રાણિ રથાડ્ાણે- ્જન્માનિ કર્માણિ ચ યાનિ લોકે । ગીતાનિ ત્તામાનિ તદર્થકાનિ ગાયન્‌ વિલજ્જો [વિચરેદસફ્ઃ | ૩૯॥ એવંત્રતઃ સ્વપ્રિયનામકીર્ત્યા, જાતાનુરાગો દુતચિત્ત હંસત્યકો રોદિતિ રૌતિ ગાય- ત્યુન્માદવશૃત્યતિ લોકબાદ્ઃ ॥૪૦।/ ઉચ્ચેઃ। મનુષ્ય પોતાનાં શરીર, વાલી, મન, ઇન્દ્રિયો, બુદ્ધિ અહંકાર અથવા પોતાના સ્વભાવ અનુસાર જે પ્રણ કર્મ કરે તે તમામ, પરમપિતા ભગવાનને સ્ર્પિત કરી દે - આ ખૂબ જ સરળ ઉપાય છે, 1૩૬ ॥ ભગવાન સિવાય અન્ય પદાર્થો જેવા કે - શરીર, થર વગેરેમાં તાઘત્મ્ય રાખવાથી અર્થાત્‌ અસત પદાર્થોની સત્તા માનીને તેના સાયે ખૂબ સંબંધ રાખવાથી જ ભય ઉત્પન્ન થાય છે; આવી સ્થિતિમાં તે પરમાત્માથી [વિમુખ થઈ જાય છે અને. તે બ્રમવશ અનાત્મ-વસ્તુઓમાં આત્મબુદ્ધિ કરી લે છે, જેના કારણે તે પોતાના [નેજસ્વરૂપને ભૂલી જાય છે. ભગવાનની માયાને કારણે જ આવું થાય છે. તેથી બુદ્ેમાન મનુષ્યોએ આવ અજ્ઞાનથી મુક્ત થવા માટે અનન્ય ભક્તિથી એક પરમાત્માનું જ શરજ્ લેવું જોઈએ. આના માટે ગુરુમાં ભગવદ્લુદ્ધિ રાખવી. ।૩૭ !| વાસ્તવમાં પરમાત્મતપ્વ જ સત્ય વસ્તુ છે, પરંતુ સાંસારિક પદાર્થોનું ચિંતન કરનારને (તે તે પદાર્થોનું ચિંતન કરવથી) બુદ્ધિમાં તેની પ્રતીતિ થાય છે અને મનુષ્ય તેને સત માની લે છે, તે જ કારલે તે અસત પદાર્થોની સત્તા સ્વીકારી લે. છે; પરંતુ વાસ્તવમાં જે રીતે સ્વપ્નાવસ્થાનાં ટશ્યો જાગી ગયા પછી તે મિથ્યા હોવાનો બોધ થાય છે, તે જ પ્રમાણે સાંસારિક વિષયોના સંદર્ભમાં જાગ્રત અવસ્થામાં કરેલા મનોરથો પણ મિથ્યા જ છે; તેથી બુદ્ધિમાન મનુષ્યે સાંસારિક વિષયોનું ચિંતન કસ્ન(૨ મનને ભટકવ! દેવું ન જોઈએ. આવો પ્રયાસ કરતાં જ તેતે અભયપદ અર્થાત્‌ પરમપદની પ્રાપ્તે થઈ જશે. 1 ૩૮ ॥ મનનેભગવાનથાં પરોવવાનો ઉપાય બતાવતાં યોગીશ્વર ક્યિજી કહે છે કે, સંસારમાં ભગવઃનના જન્મ અને તેમનાં લીલા-ચરિત્રોની અનેક કથાઓ પ્રસિદ્ધ છે, તે કથાઓનું લાજ- સંકોચ છોડીને ગાન કરતાં રહેવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ અને સ્થાન પ્રત્યે આસક્તિ ન રાખવી. ।। ૩૯ ॥ જે મનુષ્ય આ પ્રમાેનું વિશુદ્ધ વ્રત, નિયમ લે છે, તેના ૬ૃદવમાં પરમ પિય ગ્રભુના નામ-કીર્તનથી ભગવાન પ્રત્યે અનુરાગ અને પ્રેમ અંકુંરેત થાય છે. તેનું ચિત્ત દ્રવિત થઈ જાય છે. હવે તે સાધારણ લોકોની સ્થિતિથી ઉપર ઊઠી જાય છે. લોકોની માન્યતાઓ અનેધારણાઓરથી પર થઈ જાય છે. દંભી નહિ, પરંતુ સ્વભાવથી જ ઘેલા જેવો થઈને ભગવાનની લીલા જોઈ-જોઈને આનંદમગ્ન થઈને ખડખડાટ હસભ લાગે છે, તો _ ક્યારેક ગોપીજનોની જેમ “પ્રભુ! આપ ક્યાં છો?’ એવું કહીને | હૈયાફાટ રુદન કરે છે. ક્યારેક મોટા અવાજે ભગવાનને ધોકારવા લાગે છે, તો ક્યારેક મધુરસ્વરે ભગવાનના ગુણગાન ગાય છે. ક્યારેક-ક્યારેક જ્વારે તે પોતાના પ્રિયતમને. (ભગવાનને) પોતાની આંખ સામે હોવાનો અનુભવ કરે છે, ત્યારે તેમને પ્રસન્ન કરવા માટે નૃત્ય પણ કરવા લાગે છે-આમ તૈની બધી કેયાઓ લોકાતીત હોય છે. ॥ ૪૦ ॥ | ૧. મનરોન્દિયેય ! અરર] અગિયારમો સ્કંધ 609 ખં વાયુમગ્નિં સલિલં મહીં ચ જ્યોતીષિ સત્ત્વાનિ દિશો ઠુમાદીન્‌ | સરિત્સમુદ્રાંથ હરેઃ શરીરં યત્‌ કિઞ્ય ભૂતં પ્રણમેદનન્યઃ ૪૧ ભક્તિઃ પરેશાનુભવો વિરક્તિ- રન્યત્ર ચૈષ ત્રિક એકકાલઃ | પ્રપધમાનસ્યો યથાડશ્નતઃ સ્યુ- સ્તુષ્ટિઃ પુષ્ટિઃ ક્રુદપાયોડનુઘાસમ્‌ ॥૪૨॥ ઇત્યચ્યુતાડધ્રિં ભજતોડનુવૃત્ત્યા ભક્તિર્વિરક્તિર્ભગવત્પ્રબોધઃ 1 ભવન્તિ વૈ ભાગવતસ્ય રાજં- સ્તતઃ પરાં શાન્તિમુપૈતિ સાક્ષાત્‌ ।૪૩॥ ચશોવાચ અથ ભાગવત બ્રૃત યદ્ધમો યાટશો નૃણામ્‌ | યથા ચરતિ યદ્‌ બ્રતે યૈર્લિક્ર્ભગવત્રિયઃ ॥ ૪૪॥ કસ્સ્વિ/ર સર્વભૂતેષુ યઃ પશ્ષેદ્‌ ભગવદ્ધાવમાત્મનઃ | ભૂતાનિ ભગવત્યાત્મન્યેષ ભાગવતોત્તમઃ | ૪૫॥ ઈશ્વરે તદધીનેપુ બાલિશેષુ દ્રિષત્સુ ચ | પ્રેમમૈત્રીકૃપોપેક્ષા યઃ કરોતિ સ ભધ્યમઃ 1૪૬॥ અર્ચાયામેવ હરયે પૂજાં યઃ શ્રદ્ધયેહતે | ન તદ્ધકતેષુ ચાન્યેષુ સ ભક્તઃ પ્રાકૃતઃ સ્મૃતઃ | ૪૭॥ ચજન્‌! આ આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, ગ્રહ-. નક્ષત્ર, પ્રાણી, દિશાઓ, વૃક્ષ-વનસ્પતિ, નદી-સમુદ્ર, બધાં જ ભગવાનનાં જ શરીર છે. બધાં રૂપોમાં સ્વયં ભગવાન જ પ્રગટરૂપે છે એવું સમજીને તે જે કોઈ તેની સામે દેખાય - પછી તે દેખાનાર ચાહે પ્રાણી હોય કે અપ્રાણી - તેને ભગવદ્દભાવથી પ્રણામ કરે છે. ! ૪૧ ॥ જેમ ભોજન કરનારને ગ્રાસે-ગ્રાસે તુષ્ટિ (સુખ), પુષ્ટિ (જીવનશક્તિનો સંચાર) અને કુધા-નિવૃત્તિ-આ ત્રણે એકસાથે થાય છે; એવી જ રીતે ભગવાનું શરણ લઈને તેમની ભક્તિ કરે છે તેને ક્ષણે-ક્ષણે ભગવાન પ્રત્યે પ્રેમ, પોતાના પ્રેમાસ્પદ પ્રભુના સ્વરૂપનો અનુભવ અને તે સિવાય અન્ય પદાર્થો પ્રતિ વૈરાગ્ય - આ ત્રણે એક સાથે પ્રાપ્ત થઈ જાય છે. ॥૪૨ ॥ રાજન્‌! આ પ્રમાણે જે પ્રતિક્ષણ પોતાની એક-એક વૃત્તિ દ્વાર ભગવાનના ચરણકમળની ભક્તિ કરે છે તેને. ભગવાન પ્રેમમયી ભક્તિ, સંસાર પ્રત્યે વૈરાગ્ય અને પોતાના પ્રિયતમ ભગવાનના સ્વરૂપનું જ્ઞાન - આ બધું અવશ્ય પ્રાપ્ત થાય છે; એટલું જ નહિ, તે ભાગવત થઈ જાય છે. અને જ્યારે આ સર્વ પ્રાપ્ત થઈ જાય છે ત્યારે તે સ્વયં પરમ શાંતિનો અનુભવ કરે છે. (તેથી કલ્યાણની કામનાવાળા મનુષ્યે ભગવાનના શરણે થઈ જવું જોઈએ. આ સર્વોત્તમ અને સરળ ઉપાય છે.) | ૪૩ ॥ નિમિરાજાએ પૂછ્યું - યોગીશ્વરો! હવે આપ કૃપા કરીને કહો કે આવા પરમ ભગવદીયનું લક્ષણ કેવું હશે? તેના ધર્મ શું છે? તેનો સ્વભાવ કેવો હોય છે? તેનું લોકો સાથે. વ્યવહારમાં આચરણ કેવું હોય છે? તે બોલે છે કેવું? અને કયાં લક્ષણોને કારણે તે ભગવાનનો પ્રિય બની જાય છે? ॥ ૪૪ ॥ * નવ યોગીશ્વરોમાં બીજા શ્રીહરિજી બોલ્યા - રાજન્‌! સર્વશ્રેષ્ઠ ભગવદ્દભક્તનું લક્ષણ કહું છું, સાંભળો. જે સર્વ પ્રાણીમાત્રમાં એક જ આત્મા છે એવી ભાવના કરીને ભગવાનની જ સત્તાને જુએ છે તથા સંપૂર્ણ પ્રાણીઓને આત્મરૃૂપ ભગવાનમાં જુએ છે, તે ઉત્તમ ભાગવત છે. પરંતુ જે ભગવાન સાથે પ્રેમ અને તેમના ભક્તો સાથે મિત્રતા કરે છે તથા દુઃખી અને અજ્ઞાનીઓ પર કૃપા કરે છે, પરંતુ ભગવાન સાથે ઢ્ેષ કરનારની ઉપેક્ષા કરે છે, તે મધ્યમ કોટિનો ભક્ત છે. ! ૪૫-૪૬ ॥ આથી પણ અલગ જે ભગવાનના અર્ચા-વિગ્રહ (મૂર્તિ) વગેરેની પુજા તો શ્રદ્ધાથી કરે છે, પરંતુ ભગવાનના ભક્તોમાં તેને શ્રદ્ધા નથી, તો અન્ય લોકોમાં તો તેની શ્રદ્ધા થશે જ કઈ રીતે? આવો ભક્ત પ્રાકૃત છે, તે નિમ્નશ્રેશીનો ભક્ત છે. ॥ ૪૭ ॥ કા૦ શ્રીમદભાગવત [અવર ગૃહીત્વાડપીન્દ્રિપૈરર્થાન્યો ન દ્ષ્ટિ ન હૃષ્યતિ ! વિષ્ફોર્માયામિદં પશ્યન્‌ સ વૈ ભાગવતોત્તમઃ || ૪૮॥। દેરેન્દ્રિયપ્રાણમનોધિયાં યો જન્માપ્યયક્ષુદ્ધયતર્ષકૃચ્છ: 1 સંસારધર્મરવિમુહ્યમાનઃ સ્મૃત્યા હરેર્ભાગવતપ્રધાનઃ ।! ૪૯॥ ન કામકર્મબીજાનાં યસ્ય ચેતસિ સમ્ભવઃ | વાસુદેવૈકનિલયઃ સ વૈ ભાગવતોત્તમઃ 1૫૦) ન યસ્ય જન્મકર્મભ્યાં ન વર્ણાશ્રમજાતિભિઃ ? સજ્જતેડસ્મિજ્ષહંભાવો દેહે વૈ સ હરેઃ પ્રિયઃ ॥ ૫૧।॥ યસ્ય સ્વઃ પર ઇતિ વિત્તેષ્વાર્ત્માનિ વા ભિદા ! સર્વભૂતસમઃ શાન્તઃ સ વૈ ભાગવતોત્તમઃ ॥ ૫૨॥ ત્રિભુવનવિભવહેતવેડપ્યકુણઠ- સ્મૃતિરરજેતાત્મસુરાદિભિર્વિમૃગ્યાતૂ ! ત ચલતિ ભગવત્પદારવિન્દા- લ્લર્વાનિમિષાર્ધમપિ યઃ સ લૈષ્ણવાગ્રચઃ ॥ ૫૩॥ ભગવત ઉદરુવિકમાડપ્રિશાખા- નખમણિચન્દ્રિકયા નિરસ્તતાપે । હદિ ક્યમુપસીદતાં પુનઃ સ પ્રભવતિ ચન્દ્ર ઈવોદિતેડર્કતાપઃ ॥ ૫૪॥ વિસૃજતિ હૃદયં ન યસ્ય સાક્ષા- દ્વારિરવશાભિહિતોકપ્યધૌઘનાશ: | પ્રણઘરશતયા ધૃતાડ્થ્રિપશ્મઃ સ ભવતિ ભાગવતપ્રધાત્ત ઉક્તઃ || પપ॥ -્ક્ક્- ઈતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણ પારમહંસ્યાં સંહિતાયાં એકાદશસ્કન્ધે હિતીયોડધ્યાયઃ || ૨ ॥ આંગૅયારમા સ્કંધ-અંતર્ગત બીજો અધ્યાય સમાપ્ત.