Śrīmad Bhāgavatam

યદુવંશને ્રષિઓનો શાપ શ્રબાદર/ય/ેરુન/જ કૃત્વા દૈત્યવધં કૃષ્ણઃ સરામો યદુભિર્વૃતઃ । ભુવોડવતારયદ્‌ ભારં જવિષ્ઠં જનયન્‌ કલિમ્‌ ॥ ૧॥ થે કોપિતાઃ સુબહુ પાણ્ડુ

વસુદેવજીની પાસે નારઠજીનું આવવું અને તેમને જનકરાજા તથા નવ યોગીશ્વરોનો સંવાદ સંભળાવવો
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

પહેલો અધ્યાય યદુવંશને ્રષિઓનો શાપ શ્રબાદર/ય/ેરુન/જ કૃત્વા દૈત્યવધં કૃષ્ણઃ સરામો યદુભિર્વૃતઃ । ભુવોડવતારયદ્‌ ભારં જવિષ્ઠં જનયન્‌ કલિમ્‌ ॥ ૧॥ થે કોપિતાઃ સુબહુ પાણ્ડુસુતાઃ સપત્ને- રદુર્ધૂતહેલનકચગ્રહણાદિભિસ્તાન્‌ | કૃત્વા નિમિત્તમિતરેતરતઃ સમેતાન્‌ હત્વા નૃપાન્‌ નિરહરત્‌ ક્ષિતિભારમીશઃ | ૨॥। ભૂભારરાજપૃતતા યદુભિર્નિરસ્ય ગુ: સ્વબાહુભિરચિન્તયદપ્રમેયઃ | મન્યેડવનેર્નનુ ગતોડપ્યગતં હિ ભારં યદ યાદવં કુલમહો અવિષહ્યમાસ્તે || ૩।| નેવાન્યતઃ પારેભવોડસ્ય ભવેત્‌ કથગ્યિ- ન્શત્સંશ્રયસ્ય વિભવોન્ષહનસ્ય નિત્યમ્‌ | અન્તઃકલિં યદુકુલસ્ય વિધાય વેણુ- સ્તમ્બસ્ય વહ્િમિવ શાન્તિમુધૈમિ ધામ ।। ૪।। એવં વ્યવસિતો રાજન્‌ સત્યસક્લ્પ ઈશ્વરઃ | શાપવ્યાજેન વિપ્રાણાં સગ્જલે સ્વકુલં વિભુઃ ॥૫॥ સ્વમૂર્ત્યા લોકલાવણ્યનિર્મુક્ત્યા લોચનં નૃણામ્‌ । ગીર્ભિસ્તાઃ સ્મરતાં ચિત્તં પદૈસ્તાનીક્ષતાં ક્રિયાઃ ॥ ૬॥। વ્યાસપુત્ર ભગવાન શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! ભગવાન શ્રીકૃષ્ણે બલરામજી અને અન્ય યાદવો સાથે મળીને અનેક દૈત્યોનો સંહાર કરીને કૌરવો અને પાંડવોમાં અત્યંત પ્રબળ ક્લહ ઉત્પન્ન કરાવીને પ્રથ્વીનો ભાર ઉતારી દીધો, ॥ ૧ ।। જે પાંડવોને તેમના દુશ્મન કૌરવોએ કપટમૂર્વક જુગાર રમીને, તેમનો તિરસ્કાર કરીને તથા દ્રૌપદીના કેશ ખેંચવા વગેરે અત્યાચારો દ્વારા અત્યંત ક્રોધિત કરી દીધા હતા, એવા તે પાંડવોને નિમિત્ત બનાવીને ભગવાન શ્રીકૃષ્ણે કૌરવો અને પાંડવો - બન્ને પક્ષોમાં એકઠા થયેલા રાજાઓને પરસ્પર મરાવી નાખ્યા. આ પ્રમાણે ભગવાને પૃથ્વીનો ભાર ઉતારી દીધો. ર ॥ અપ્રમેય-સ્વરૂપ ભગવાન શ્રીકૃષ્દ પોતાના બાહુબળથી રહ્યેલા યાદવોદ્વારા પૃથ્વીને ભારરૂપ એવા રાજાઓ અને તેમના સૈન્યનો વિનાશ કરીને વિચાર કર્યો કે અરે! આ યાદવકુળ, જે અન્ય કોઈનાથી પણ જીતી શકાય એવું નથી, તે તો હજી જીવિત છે, ત્યાં સુધી પૃથ્વીનો ભાર ઓછો થયો હોવા છતાં પણ હું એવું માનું છું કે, હજી પૃથ્વીનો ભાર ઊતર્યો નથી. | ૩ ॥ મારા આશ્રયમાં રહેલા હોવાથી આ યદુવંશીઓનો પરાજય બીજા કોઈ પ્રકારે થઈ શકતો નથી;આ લોકો પૂરેપૂરા * ઉદ્ધત થતા જાય છે, અપાર વૈભવને કારણે તેઓ કોઈની આજ્ઞામાં રહેતા નથી. તેથી જેમ વાંસમાં પરસ્પરના ઘર્ષણથી ઉત્પન્ન થયેલો અગ્નિ વાંસના જંગલને બાળી નાખે છે, તે જ પ્રમાણે આ યાદવોમાં પરસ્પર કલહ ઉત્પન્ન કરીને પછી હું પોતાના શાંતસ્વરૂપ પરમધામમાં જઈશ. ૪ || હે રાજન્‌! સત્યસંકલ્ય સર્વસમર્થ પ્રભુએ આવો નિશ્ચય કર્યો અને તે સર્વવ્યાપી પરમાત્માએ બ્રાહ્મણોના શાપને નિમિત્ત બનાવીને પોતાના કુળનો સંહાર કરી નાખ્યો, 1૫ ॥ ભગવાન શ્રીકૃષ્ણ સંપૂર્ણ ત્રિલોકને સૌન્દર્ય તેમજ માધુર્યનું દાન કરવાવાળા છે. તેઓ સૌન્દર્ય અને માધુર્યનો ભંડાર છે. ભગવાનનું શ્યામસુંદર સ્વરૂપ એટલું સુંદર હતું, એટલું મનોહર હતું કે, જે કોઈ તેમને એક વાર જોઈ લે તેનાં નેત્રો હંમેશને માટે ભગવાનમાં જ પરોવાઈ જતાં. ભગવાનની વાણી એટલી મધુર હતી કે, તેમનું જે કોઈ ચિંતન કરતું તેનું ચિત્ત પછી ભગવાનમાં જ સ્થિર થઈ જતું. તેમનું સુમધુર શ્રીમદભાગવત [અ૦૧ આજ્છિદ કીર્તિ સુશ્લોકાં વિતત્ય હ્યગ્જસા નુ કૌ | તમોડનયા તરિષ્યન્તીત્યગાત્‌ સ્વં પદમીશ્વરઃ ॥ ૭!! ચશ્રંવચ બ્રહ્મણ્યાનાં વદાન્યાનાં નિત્યં વૃદ્ધોપસેવિનામ્‌ ! વિપ્રશાપઃ કથમભૂદ્‌ વૃષ્ણીનાં કૃષ્ણચેતસામ્‌ || ૮॥ રઢામિમિત્તઃ સ વૈ શાપો યાદશો દ્વિજસત્તમ | કથમેકાત્મનાં ભેદ એતત્‌ સર્વ વદસ્વ મે 1૯1 કંઇક ઉવાર’ બિભ્રદૂ વપષુઃ સકલસુન્દરસસ્િવેશં કર્માચરનૂ ભુવિ સુમદ્રલમાસકામઃ । આસ્થાય ધામ રમમાણ ઉદારકીર્તિઃ સંહુંમૈચ્છત કુલં સ્િતકૃત્યશેષઃ | ૧૦॥ કર્માણિ પુણ્યનિવહાંને ગાયજ્જગત્કલિમલાપહરાણિ કૃત્વા। કાલાત્મના નિવસતા ઘદુદેવગેહે પિણ્ડાર્ક સમગમન્‌ મુનયો નિસૃષ્ટાઃ ॥ ૧૧] સુમક્નલાનિ વિશ્વામિત્રોડસિતઃ કલ્વો દુર્વાસા ભૃગુરડ્રિરાઃ ? કશયપો વામદેવોડત્રિર્વસિષ્ઠો નારદાદયઃ ॥ ૧૨ ક્રીડન્તસ્તાનુપદ્રજ્ય કુમારા યદુતન્દનાઃ | ઉપસડ્ગૃહ્ય પપ્રચ્છુરવિનીતા વિતીતવત્‌ 1 ૧૩॥ | વંશીવાદન અને ત્રિભંગી મનોહર ચાલ એવી મોહક હતી કે, બધાં જ પ્રાણીઓ પોતાની ક્રિયાઓને પ્ર ભૂલી જતા અને કામધંધો છોડીને તેમના તરફ આકર્ષિત થઈ જતા. (આ પ્રમાણે નેત્રોને આકૃષ્ટ કરીને તેમના સ્થૂળ શરીરને, ચિત્તને આકૃષ્ટ કરીને તેમના સૂક્ષ્મશરીરને અને ક્રિયાઓને આકર્ષિત કરીને તેમની કર્મવાસનાઓના બીજનો નાશ કરીને તેમના કારણશરીરને; બધાંને પોતાની તરફ ખેંચીને પૂર્ણપણે તેમને કર્મબંધનથી મુક્ત કરી દેતા.) ભગવાને આ પ્રમાણે પોતાર્ની પવિત્ર કીર્તિનો પૃથ્વી પર વિસ્તાર કર્યો. ભગવાનની તે. લીલાઓનું ગાન કરીને જ મનુષ્ય સહજરૂપે આ અજ્ઞાનરૂપી અંધકારને પાર થઈ જશે.” પરમદયાળુ ભગવાન શ્રીકૃષ્ણ આ. પ્રમાણે પોતાની પવિત્ર કીર્તિનો વિસ્તાર કરીને પોતાના નિજધામમાં ગયા. || ૬-૭ ॥ — રાજા પરીક્ષિતે પૂછ્યું - આ યાદવો તો બ્રાહ્મણભક્ત હતા, ઠાનેશ્વર હતા અને ઉત્તમ જનોની આદરપૂર્કક સેવા કરવાવાળા હતા, અને તેમતું ચિત્ત પણ હંમેશાં શ્રીકૃષ્ણ સાથે. શ્નેડયેલું રહેતું હતું; તેમછતાં લેપને બ્રાહ્મણોનો શાષ શાથી થયો, ક્યાકારણેથયો અને તે શાપ કેવો હતો?બીજું, તે બધા યાદવોમાં પરસ્પર સદ્ભાવ હતો, તેમ છતાં તેમનામાં એવો ભેદભાવ કેમ ઉત્પન્ન થયો અને આપસમાં ફૂટ કેમ પડી, આ બધું આપ મને કહેવાની કૃપા કરો, || ૮-૯ || શ્રીશુકદેવજીએ કહ્યું — ભગવાન થીકૃષ્ણનો શ્રીવિગ્રહ સમગ્ર સૌન્દર્યનો સમૂહ હતો. તે પ્રભુએ આ પૃથ્વી પર અનેક મંગલમય ક્લ્યાવકારી કર્મોનું આચરણ કર્યુ. તેઓ સ્વયં પૂર્ફકામ છે. પોતાના પરમધામમાં રહીને પોતાનામાં જ રમણ, કરવાવાળા ઉદારકીર્તિ »ભુએ પોતાના કુળનો સંહાર કરવાનો સંકલ્પ કર્યા, “પૃથ્વીનો ભાર ઉતારવામાં માત્ર આ જ કાર્ય બાકી રહી ગયું છે’ એવો તેમણે વિચાર કર્યો. |! ૧૦ ॥ ભગવાન શ્રીકૃષ્ણે અનેક મંગલમય અને પુશ્યદાયી કર્મો, ક્યાં, જેનું ગાન કરનારાં બધાં પાપ નષ્ટ થઈ જાય છે. આવાં પયિત્ર કર્મો કરીને હવે તેઓ કાળરૂપે વસુદેવજીના ઘરમાં, નિવાસ કરતા હતા; તે જ વખતે તેમણે કેટલાક મુનિઓને પિંડારક ક્ષેત્રમાં (પ્રભાસ ક્ષેત્રમાં) મોકલ્યા. ભગવાન દ્વારા મોક્લવાથી તેઓ ત્યાં ગયા. તે મુનિઓમાં વિશ્વામિત્ર, અસિત, ક્વ, દુર્વાસા, ભૃગુ, અંગિરા, કશ્યષ, વામદેવ, અત્રિ, વસિષ્ઠ, નારદ વગેરે હતા. । ૧૧-૧૨ !/ એક દિવસનો વાત છે, ઘોડા યાદવકુમારો રમતાં-રમતાં ૧. શ્રીબાદરાયણિસ્વાચ |

  • ભગવાન બધાંગ્રાણીઓના સાચા સુકઇ છે. પ્રાણીઓનો ઉદ્વાર કરવા માટે જ તેઓ અવતાર-લીલા કરે છે. મનુષ્ય તે લીલાઓ દ્વારા સહજરૂપે ભગવાનનું મનન-ચિંતન-સ્મરજ કરીને આ મૃત્યુરૂપી સંસારથી પાર ઊતરી શકે છે,એમાં પણ ભગવાનની સપાર કૃપા જ છે. તેથી ભગવાનના નાષનો કપ, સ્વરૂપનું મિતન અને લીલાઓનું સમરણ કરવાનો અભ્યાસ વધારવો જોઈએ. ભગવાને શ્રીમદ્ભગવદગીતા (૧૦/૯)માંકલું છે-. ્રચિત્તા મદ્ગતપ્રાશા બોષવન્ત’ પરસ્પરમ્‌ | કથયન્તલ માં નિત્ય તુપ્યન્તે ચ રમત્તિ ચ ॥ સિહત માસમાં યન રાખનાર અને મારામાં જ પ્રા્રોને અર્પણ કરવાવાળા ભક્તો મારી ભક્તિની ચર્ચ દ્વારા પરસપર મારો પ્રભાવ જાણીને તયા ગુશ્ન અને પ્રભાવસહિત મારં કથન કરને સંતુષ્ટ થાય છે અને મુજ વામુદેવમાં જ નિરંતર રમણ ઇર છે. અ૦1] અગિયારમો સ્કંધ 603 તે વેષવિત્વા સ્્રીવેપૈઃ સામ્બં જાથ્બવતીસુતમ્‌ ! એષા પૃચ્છાતિ વો વિપ્રા અન્તર્વત્ન્યસિતેક્ષણા ।। ૧૪॥ પ્રષ્ટું વિલજ્જતી સાક્ષાત્‌ પ્રબ્ૂતામોઘદર્શનાઃ । પ્રસોષ્યન્તી ઘુત્રકામા કેસ્વિત્‌ સગ્જનયિષ્યતિ ॥ ૧૫॥ એવં પ્રલબ્ધા મુનયસ્તાનૂચુઃ કુપિતા નૃપ । જતયિષ્યતિ વો મન્દા મુસલં ફુલનાશનમ્‌ ॥૧૬॥ તચ્છુત્વા તેડતિસન્ત્રસ્તા વિમુચ્ય સહસોદરમ્‌ । સામ્બસ્યદદેશુસ્તસ્મિન્‌મુસલં ખલ્વયસ્મયમ્‌% || ૧૭॥ કિંકૃતં મન્દભાગ્યર્નઃ કિં વદિષ્યન્તિ નો જનાઃ | ઇતિ વિદ્ધલિતા ગેહાનાદાય મુસલં યયુઃ 1૧૮॥ તચ્ચોપનીયચ સદસિ પરિમ્લાનમુખશ્રિયઃ । રાક્ષ આવેદયાગ્ચક્ુઃ સર્વયાદવસસ્િધો ॥ ૧૯॥ શ્રુત્વાડમોઘં વિપ્રશાપં દેષ્ટ્વા ચ મુસલં નૃપ | વિસ્મિતા ભયસત્ત્રસ્તા બભૂવુર્દારકૌકસઃ | ૨૦॥ તચ્ચૂર્ણયિત્વા: મુસલં યદુરાજઃ સ આહુક: । સમુદ્રસલિલે પ્રાસ્યલ્લોહં ચાસ્યાવશેષિતમ્‌ ।। ૨૧! કશ્િન્મત્સ્યોડગ્રસીલ્લોર્હ ગૂર્ણાનિ તરલૈસ્તતઃ 1 ઉદ્યયાનાનિ વેલાયાં લગ્નાન્યાસન્‌ કિઊૈરકાઃ |! ૨૨ ॥ મત્યો ગ્રહીતો મત્સ્યધ્નેર્જાલેનાન્યૈઃ સહાર્ણવે ! તસ્યોદરગતં લોહ” સ શલ્યે લુબ્ધકોડકરોત્‌ ॥ ૨૩॥ આ મુનિઓરનો પાસે પહોંચી ગયા. તે બધા ઉદંડ હતા, પરંતુ બતાવટી નમ્રતા બતાવીને તેમણે તે બ્રાહ્મણોને પ્રશ્ન પૂછ્યો. | ૧૩ 1/ તેઓ યાદવકુમર જામ્બવતીના પુત્ર સામ્બને સ્ત્રીતો વેષ પહેરાવીને લઈ ગયા. તેમણે બ્રાહ્મણોને કહ્યું કે, આ શ્યામનયના સુન્દરી ગર્ભવતી છે. હે વિપ્રો! તે પ્રસવની તૈયારીમાં છે અને પુત્રની ઇચ્છાવાળી છે. તે સ્વર્ય આપને પૂછવામાં શરમાય છે. આપનું જ્ઞાન અમોઘ છે, તેથી આપ કહો કે, આ સ્ત્રીથી પુત્ર જન્મશે કે પુત્રી? ॥ ૧૪-૧૫ ॥ હે રાજન્‌ આ પ્રમાણે તે કુમારોએ મુનિઓ સાથે કપટ કર્યું ત્યારે કોપેલ! મુનિવરો બોલ્યા કે, અરે મંતમતિ યદુકુમારો! “ખા સ્ત્રી તમાર! કુળનો સંહાર કરનાર મુશળને જન્મ આપશે.’ ૧૬ || આવું સાંભળીને તેઓ અત્યંત ભય પામ્યા અને તુરત સામ્બના પેટને છોડીને જોયું તો તેમાંથી ખરેખર લોખંડનું મુશળ નીકલ્યું.’ ॥ ૧૭ ॥| તેઓ વિચાર કરવા લાગ્યા કે, અમારું ભાગ્ય બહુ જ ખચબ છે,અમે લોકોએ આ શું કર્યું, હવે લોકો અમને શું કહેશે? આ પ્રમાણે દુ:ખી થઈને તેઓ મુશળને લઈને ધેર આવ્યા.॥૧૮ ॥ અને બધા યાદવો સમક્ષ તે મુશળને મૂકીને રાજા ઉગ્રસેનને બધી જ હકીકત જણાવી. તે વખતે તેમના મુખની કાંતિ નિસ્તેજ બની ગઈ હતી. !| ૧૯ |! બ્રાહ્મણોનો શાપ અમોધ (અફર) છે, હે રાજન્‌! બધા દ્વારકાવાસીઓ બ્રાહ્મણોના શાપને સાંભળીને અને મુશળને જોઈને ઘણા જ આશ્ચર્યચકિત થયા અને ભયથી ધ્રૂજવા લાગ્યા. ૨૦ ।। યદુરાજ ઉગ્રસેને તે મુશળનું ચૂર્ણ કરાવી નાખ્યું અને તેને * સમુદ્રના જળમાં ફેંકાવી દીધું. જે તેનો શેષ લોઢાનો ટુકડો હતો, તેચૂર્ણ ન થઈ શક્યો, તેને તેવો જસમુદ્રમાં કેંકાવી દીધો. ॥। ૨૧ ॥ થોડા દિવસોમાં મુશળનું ચૂર્ત સમુદ્રની લહેરો દ્વારા સમુદ્રના કિનારે આવી ગયું, તેમાંથી નેતર નામનું ઘાસ ઊગ્યું અને લોઢાના ટુકડાને એક માછલી ગળી ગઈ. [૨૨ ॥ તે માછલી કોઈ માછલી પકડનારની જાળમાં બીજી માછલીઓ સાથે પકડાઈ ગઈ, અને તેને કોઈ પારધીએ ખરીદી લીધી. તે માછલીના પેટમાંથી લોખંડનો ટુકડો નીકળ્યો, તેને. પારધીએ તેના બાજ્નના અગ્રભાગ પરલગાડી દીધો.* ।। ર૩ ॥ ૧. ખલ્લયોમવમ્‌ । ૨. તે ચોપનીય | ૩, તં મૂરશિત્વા | ૪. લો શૂલેપુ ! 5 રે બાળકોએ જુંનિઓની ડેકડી ઉદાડવા માટે સામ્બના પેટ ઉપર કપડાં બાંધી દીધાં હતાં, પરંતુ ભાહિવશ તે લોખંડનું મુશળ થઈ ગયું. આ મ્રમષ્દો પોતાના કૃત્ધ ઉપર પછીર્થા પશ્ચાત્તાપ કરવા લાચ્યા.
  • માછવીના પેટમાં આવો લોહાતો ટુક્યે મળે છે તેને બાણના અગ્રભાગે લગાડી દેવામાં આવે તો અસાધ્ય શિકાર પણા સાધ્ય બની જાય છે અને બાશ અમોધ થઈ જાય છે. આ બપું જે થયું તે ભગવાનની ઇચક્ર જ હતી. 604 શ્રીમદભાગવત [અનર ભગવાગ્શ્ઞાતસર્વાર્થ ઈશ્વરોડપિ તદન્યથા | ભગવાન બર્ધા વાત જાણે છે, તેઓ સર્વસમર્થ છે. બ્રાહ્મણોના શાપને પણ વિફળ કરવા સમર્થ હોવા છતાં પણ તે કાળસ્વરપ ભગવાને બ્રાહ્મણોના શાપને અતુમોદન કેતું નૈચ્છદ્‌ વિપ્રશાપં કાલરૂપ્યન્વમોદત ॥ ર૪॥ | આપ્યું. ! ૨૪ || શનિના ઈતિ શ્રીમદ્ધાગવતે મહાધુરાણે પારમહંસ્યાં સંહિતાયામેકાદરસ્કન્ધે વિપ્રશાપો નામ પ્રથમોડધ્યાયઃ ॥ ૧ || અગિયારમા સ્કંધ-અંતર્ગત યદુવંશને ત્રદષિઓનો શાપ નામતો પહેલો અધ્યાય સમાપ્ત.