Śrīmad Bhāgavatam

રક એક તિતિક્ષુ બ્રાહ્મણનો ઇતિહાસ બાદરયકિરુવાચ સ એવમાશંસિત ઉદ્ધવેન ભાગવતમુખ્યેન દાશાર્હમુખ્યઃ૨ | સભાજયન્‌ ભૃત્યવચો મુકુન્દ- સ્તમાબભાષે શ્રવણીયવીર્યઃ ॥૧

સાંખ્યયોગ ૬૦॥ તસ્માત્‌ સર્વાત્મના તાત નિગૃહાણ મનો ધિયા । મથ્યાવેશિતયા યુક્ત એતાવાન્‌ યોગસડગ્રહઃ | ૬૧: કે. કંભગવાનુશચ અથ તે સમ્પ્રવક્્યામિ સાડ્ખ્યં પૂર
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

ત્રેવીસમો અધ્યાય રક એક તિતિક્ષુ બ્રાહ્મણનો ઇતિહાસ બાદરયકિરુવાચ સ એવમાશંસિત ઉદ્ધવેન ભાગવતમુખ્યેન દાશાર્હમુખ્યઃ૨ | સભાજયન્‌ ભૃત્યવચો મુકુન્દ- સ્તમાબભાષે શ્રવણીયવીર્યઃ ॥૧॥ કીભગવ#/નુવચ બાર્હસ્પત્ય સ વૈ નાત્ર સાધુર્વે દુર્જનેરિતૈઃ । દુરુક્તેર્ભિન્નમાત્માનં યઃ સમાધાતુમીશ્વરઃ || ૨॥ ન તથા તપ્યતે વિદ્ધઃ પુમાન્‌ બાણૈઃ સુમર્મગૈઃ । યથા તુદન્તિ” મર્મસ્થા હ્યસતાં” પરુષેષવઃ | ૩॥ કથયન્તિ મહત્પુણ્યમિતિહાસમિહોદ્ધવ | તમહં વર્ણથિષ્યામિ નિબોધ સુસમાહિતઃ | ૪॥ કેનચિદ ભિક્ષુણા ગીતં પરિભૂતેન દુર્જનૈઃ । સ્મરતા ધૃતિયુક્તેન વિપાકં નિજકર્મણામ્‌ષ ।। ૫॥ અવત્તિષુ દ્રિજઃ કશ્ચિદાસીદાઢ્યતમઃ શ્રિયા | વાર્તાવૃત્તિઃ કદર્યસ્તુ કામી લુબ્ધોડતિકોપનઃ ॥ ૬॥ શ્રીશુકદેવજી કહે છે - પરીક્ષિત! વાસ્તવમાં ભગવાનની લીલા-કથા જ શ્રવણ કરવા યોગ્ય છે. તેઓ જ પ્રેમ અને મુક્તિના દાતા છે. જ્યારે તેમના પરમ પ્રેમી ભકત ઉદ્વવજીએ આ પ્રમાણે પ્રાર્થના કરી, ત્યારે યદુવંશભૂષણ, શ્રીભગવાને તેમના પ્રશ્નની પ્રશંસા કરીને તેમને આ પ્રમાણે કહ્યું- ॥૧ || ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું - દેવગુરુ બૃહસ્પતિના શિષ્ય ઉદ્ધવજી! આ સંસારમાં ઘણું કરીને એવા સંતપુરુષો મળતા નથી કે જેઓ દુર્જનોના શબ્દબાણથી વિંધાઈને પોતાને સંભાળી શકે. 1૨ ॥ કારણ કે મર્મસ્થાનોમાં ભોંકાયેલાં દુષ્ટોનાં તીક્ર, વચનરૂપી બાણ જેવી પીડા કરે છે તેવી પીડા મનુષ્યના મર્મસ્થાનને ભેદનારાં સાચાં બાણ પહોંચાડતાં નથી. 1૩ || ઉદ્ધવજી| આ સંબંધમાં મહાત્મા લોકો એક ઘણો પવિત્ર પ્રાચીન ઇતિહાસ કહ્યા કરે છે, હું તમને એ જ કહું છું, તમે મન દઈને તે સાંભળો. !૪ | એક ભિખારીને દુષ્ટ લોકોએ ખૂબ હેરાન કર્યો, ત્યારે પણ તેજ્ઞે પોતાની ધીરજ ન ગુમાવી અને તેને તેના પૂર્વજન્મનું ફળ સમજીને થોડા માનસિક ઉદ્ગાર કાઢયા હતા. તેનું જ આ ઇતિહાસમાં વર્ણન છે. | ૫ || પ્રાચીન સમયમાં ઉજ્જૈન નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તેણે ખેતી, વેપાર વગેરે દ્વારા ખૂબ સંપત્તિ ભેગી કરી હતી. પરંતુ તે અત્યંત કૃપણ, કામી અને લોભી હતો. ક્રોધ તો તેને વાત-વાતમાં આવી જતો હતો. || ૬ || ૧. શુક ઉવાચ | ૨. દાશાર્હવર્ય: | ૩. રુજન્તિ ! ૪. અસતાં ! પ. નિજકર્મણઃ ! 1 1553] ભ1૦ 8૦ ૦ (્ળ્ઇ-2 ) ગુઝતતી 52 724 જિ શ્રીમદભાગવત [અનસ જ્ઞાતયોડતિથયસ્તસ્ય વાડમાત્રેણાપિ’ નાર્ચિતાઃ ! શૂન્યાવસથ આત્માપિ કાલે કામૈરનર્ચિતઃ ॥ ૭॥ દુઃશીલસ્ય કદર્યસ્ય કુદ્યન્તે પુત્રબાન્ધવાઃ | દારા દુહિતરો ભૃત્યા વિષણ્ણા નાચરન્‌ પ્રિયમ્‌ ॥ ૮।’ તસ્યૈવં યક્ષવિત્તસ્ય ચ્યુતસ્યોભયલોકતઃ | ધર્મકામવિહીનસ્ય ચુક્ુધુઃ પગ્ચભાગિનઃ ૯॥ તદવધ્યાનવિસસ્તપુષ્યસ્કન્ધસ્યચ ભૂરિદ । અર્થાડપ્યગચ્છન્િધનં બહ્ાયાસપરિશ્રમઃ ॥ ૧૦॥ જ્ઞાતયો જગૃહુઃ કિગ્ચિત્‌ કિગ્ચિદ્‌ દસ્યવ ઉદ્ધવ । દૈવતઃ કાલતઃ કિગ્ચિદ બ્રહ્મબન્યોર્નુપાર્થિવાત્‌ | ૧૧॥ સ એવં દ્રવિજ્ને નષ્ટે ધર્મકામવિવર્જિતઃ | ઉપેક્ષિતશ્ચ સ્વજનૈશ્ચિન્તામાપ દુરત્યયામ્‌ ॥ ૧૨॥ તસ્ધૈવં ધ્યાયતો દીર્ધ નષ્ટરાયસ્તપસ્વિનઃ ! ખિધતો બાષ્પકણ્ઠસ્ય નિર્વેદઃ સુમહાનભૂત્‌ । ૧૩॥ સ ચાહેદમહો કષ્ટ વૃથાડડત્મા મેડનુતાપિતઃ | ન ધર્માય ન કામાય યસ્યાર્થાયાસ ઈદંશઃ | ૧૪॥ પ્રાયેણાર્થાઃ* કદર્યાણાં ન સુખાય કદાચન | ઇહ ચાત્મોપતાપાય મૃતસ્ય નરકાય ચ |૧૫॥ તેણે પોતાનાં જ્ઞાતિજનો અને અતિથિઓને ક્યારેય મીઠી વાણીથી પ્રસન્ન કર્યા ન હતા, ખવડાવવા વગેરેની તો. વાત જ ક્યાં હતી? તે ઘરમાં ધર્મ-કર્મથી શૂન્ય બનીને રહેતો હતો અને પોતાની ધન-સંપત્તિથી પોતાની જાતને પણ સુખી રાખતો ન હતો. | ૭ | તેની કૃપજ્ઞતા અને બૂરા સ્વભાવને લીધે તેનાં સંતાનો, ભાઈ-બંધુઓ, નોકર-ચાકરો અને પત્ની વગેરે બધાં દઃખી રહેતાં અને મનમાં ને મનમાં તેના માટે અનિષ્ટ ચિંતન કર્યા કરતાં હતાં. ઘરમાં કોઈ પણ તેને પ્રિય લાગે એવો વહેવાર કરતું ન હતું. ॥ ૮ ॥ તે આ લોક અને પરલોક બન્નેથી વંચિત થઈ ગયો હતો. યક્ષોની જેમ ધનની ચોકી કરતો હતો. તે ધનથી ન તો તે ધર્મ કરતો હતો કે ન ભોગ ભોગવતો હતો. ઘણા સમય સુધી આ પ્રકારનું જીવન વિતાવવાને કારણે તેના ઉપર પંચમહાયશના હક્કદાર દેવતાઓ કોપાયમાન થયા. || ૯ || ઉદારદાની ઉદ્ધવજી! પંચમહાયશોના હક્કદાર દેવતાઓના તિરસ્કારથી, તેનાં પૂર્વપુણ્યોનો આશ્રય કે જેના બળ પર અત્યાર સુધી તેનું ધન ટકી રહયું હતું, તે ચાલ્યો ગયો; અને જે ધન તેશે મોટા ઉઘોગ અને પરિશ્રમથી એકહું કર્યું હતું તે તમામ ધન તેની નજર સામે જ નષ્ટ થઈ ગયું. ॥ ૧૦ ॥ તે અધમ બ્રાહ્મણનું કેટલુંક ધન તો તેના પરિવારના લોકોએ છીનવી લીધું, થોછું ચોરો લૂંટી ગયા, થોડું અગ્નિપ્રકોષ જેવાં દૈવી કારણોથી નષ્ટ થઈ ગયું. કેટલુંક કાળથી નાશ પામ્યું, અને જે બચ્યું હતું તે રાજાએ કર દ્વારા લઈ લીધું. ॥ ૧૧ 1| ઉદ્વવજી! આ પ્રમાણે તેની તમામ સંપત્તિ ચાલી ગઈ. ન તો તેશે તે ધનથી ધર્મ પ્રાપ્ત કર્યો ન ભોગ ભોગવ્યા. આ બાજુ તેનાં સગાં-સંબંધીઓએ પબ્ર તેની સાથેનો વહેવાર બંધ કરી દીધો. હવે તે ભારે ચિંતાથી ઘેરાઈ ગયો. ।। ૧૨ ॥ સંપત્તિ નષ્ટ થતાં તેને હૃદયમાં ભારે ઉચાટ થયો. તેનું મન દુઃખમાં ડૂબી ગયું, આંખોમાં આસુંની ધારાઓથી ગળું રુંધાઈ ગયું. પરંતુ આ પ્રમાણે ચિંતા કરતાં કરતાં જ તેના મનમાં સંસાર માટે ભારે દુઃખબુદ્ધિ અને દૃઢ વૈરાગ્યનો ઉદય થયો. ॥૧૩ || હવેતેબ્રાહ્મજ મનમાં જ કહેવા લાગ્યો - ‘અરે…રે! ઘણા દુઃખની વાત છે કે મેં આટલા સમય સુધી પોતાને જ ખોટી રીતે હેરાન કર્યો. જે ધન માટે મેં કઠોર પરિશ્રમ કર્યો, તે ન તો ધર્મના કામમાં આવ્યું કે ન મારા સુખભોગમાં કામ આવ્યું.’ ॥। ૧૪ ॥। વામાં આવે છે કે, કૃપણ મનુષ્યોને ક્યારેય ધનથી સુખ મળતું નથી. આ લોકમાં તો તેઓ ધન કમાવવું અને તેની રક્ષાની ચિંતામાં સળગ્યા કરે છે અને મર્યા પછી ધર્મનું આચરણ ન કર્યું હોવાથી નરકમાં જાય છે. ॥ ૧૫ ॥ ૧. વાહ્માત્રેશપ્યનાર્ચિતાઃ ! ૨. તદભિધ્યાનન ! ૩. પ્રાેશ્ર્થઃ! 1 1553] અક-૨૩] અગિયારમો સંધ 7થ્ક યશો યશસ્વિનાં શુદ્ધં શ્લાધ્યા યે ગુણિનાં ગુણાઃ | લોભઃ સ્વલ્યોડપિ તાન્‌ હન્તિ શ્રિત્રો રૂપમિવેપ્સિતમ્‌ ॥ ૧૬! અર્થસ્ય સાધને સિદ્ધે ઉત્કર્ષે રક્ષણે વ્યયે | નાશોપભોગ આયાસસ્ત્રાસશ્ચિન્તા ભ્રમો નૃણામ્‌ || ૧૭ સ્તેયં હિંસાડનૃતં દમ્ભઃ કામઃ ક્રોધઃ સ્મયો મદઃ | ભેદો વૈરમવિશ્ચાસઃ સંસ્પર્ધા વ્યસનાનિ ચ ॥૧૮॥ એતે પગ્ચદશાનર્થા હ્રર્થમૂલા મતા નૃણામ્‌ | તસ્માદનર્થમર્થાખ્યં શ્રેયોડર્થી દૂરતસ્ત્યજેત્‌ ॥ ૧૯॥ ભિઘ્યન્તે ભ્રાતરો દારાઃ પિતર: સુહૃદસ્તથા | એકાસ્નિગ્ધાઃ કાકિણિના’ સદ્યઃ સર્વેડરયઃ કૃતાઃ ॥ ર૦॥ અર્ેનાલ્પીયસા હોતે સંરબ્ધા દીપ્તમન્યવઃ | ત્જજન્વાશુ સ્પૃધો* ઘ્નન્તિ સહસોત્સુજ્ય સૌહૃદમ્‌ || ર૧॥ લબ્ધ્વા જન્મામરપ્રાર્થથ માનુષ્યં તદ્‌ દ્રિજાગયતામ્‌ ! તદનાદંત્ય ે સ્વાર્થ ઘ્નન્તિ યાન્ત્યશુભાં ગતિમ્‌ ॥ ર૨॥ સ્વર્ગાપવર્ગયોર્હારં પ્રાપ્ય લોકમિમં પુમાન્‌ | દ્રવિણે કોડનુષજ્જેત મર્ત્યોડનર્થસ્ય ધામનિ | ૨૩॥ દેવર્ષિપિતૃભૂતાનિ જ્ઞાતીન્‌* બન્ધૂંશ્ષ ભાગિનઃ | અસંવિભજ્ય ચાત્માનં યક્ષવિત્તઃ પતત્યધઃ || ર૪॥ વ્યર્થયાફર્થેહયા વિત્ત પ્રમત્તસ્ય વયો બલમ્‌ | કુશલા યેન સિધ્યન્તિ જરઠઃ કિં નુ સાધયે ॥ ર૫॥ કસ્માત્‌ સડક્લિશ્યતે વિદ્ાન્‌ વ્યર્થયાડ્થેહયાડસકૃત્‌ | કસ્યચિન્માયયા નૂનં લોકોડયં સુવિમોહિતઃ | ૨૬॥ જેમ નાનો સરખો કોઢનો ડાધ શરીરની સુંદરતાને નષ્ટ કરી નાખે છે તે જ પ્રમાણે થોડો સરખો લોભ કીર્તિવાનોની કીર્તિ અને ગુણવાનોના પ્રશંસનીય ગુણોને નષ્ટ કરી દે છે. ॥ ૧૬ 1 ધન કમાવાના લોભમાં કમાઈ લીધા પછી તેમાં વૃદ્ધિ કરવામાં અને તેનું રક્ષણ કરવામાં, તે ખર્ચ કરવામાં, તેમજ ધન નાશ પામતાં અને તેનો ઉપભોગ કરતાં નિરંતર પરિશ્રમ, કિકર, ભય અને ભ્રમનો સામનો કરવો પડે છે. || ૧૭ | ચોરી, હિંસા, જૂઠ, દંભ, કામ, કોધ, અભિમાન, ભેદ્બુદ્ધિ, વેર, અવિશ્વાસ, સ્પર્ધા, લમ્પટતા, જુગાર અને શરાબ-આ પંદર અનર્થો મનુષ્યમાં ધનને કારણે માનવામાં આવે છે. તેથી કલ્યાણની કામનાવાળા પુરુષે સ્વાર્થ અને પરમાર્થના વિરોધી એવા અર્થ નામવાળા અનર્થને દૂરથી જ ત્યજી દેવો. || ૧૮-૧૯ ।! ભાઈ-બાંધવો, સ્ત્રી-પુત્ર, માતા- પિતા, સગા-સંબંધી જે સ્નેહ-બંધનથી બંધાઈને બિલકુલ એકતાથી રહે છે, તે બધાં ધનને કારણે એટલાં ફંટાઈ જાય છે કે તુરંત જ એક બીજાનાં શત્રુ બની જાય છે. | ર૦ ॥ આ લોકો થોડા ધન માટે દુઃખી અને ક્રોધિત થઈ જાય છે. વાતવાતમાં પ્રેમ-સંબંધ તોડી નાખે છે અને પરસ્પર સ્પર્ધા કરવા લાગે છે. તેઓ એકાએક પ્રાણ લેવા - આપવા સુધી નીચે ઊતરી જાય છે. ત્યાં સુધી કે એક-બીજાનો સર્વનાશ કરી નાખે છે. 1 ૨૧ |! દેવતાઓ પણ જેના માટે યાચના કરે છે એવો મનુષ્ય-જન્મ અને તેમાં પણ શ્રેષ્ઠ બ્રાહ્મણ-શરીર પ્રાપ્ત કરીને જે તેનો અનાદર કરીને પોતાના સાચા સ્વાર્થ- પરમાર્થને નષ્ટ કરી દે છે, તેવા મનુષ્યો અશુભ ગતિને પ્રાપ્ત થાય છે. || ૨ર 1! આ મનુષ્ય-શરીર મોક્ષ અને સ્વર્ગનું દ્વાર છે, તેને પ્રાપ્ત કરીને પણ એવો કોણ બુદ્ધિમાન મનુષ્ય છે જેઅનર્થોનું ધામ એવા ધનના ચક્કરમાં ફસાઈ જાય. || ૨૩ || જે મનુષ્યો દેવતાઓ, ત્દષિઓ, પિતૃઓ, પ્રાણીઓ, જ્ઞાતિ- બંધુઓ, કુટુંબીઓ અને સંપત્તિના બીજા ભાગીદારોને તેમનો ભાગ આપીને સંતુષ્ટ નથી રાખતા કે નથી પોતે ભોગવતા તે થક્ષની જેમ ધનની ચોકી કરવાવાળા કૃપણ મનુષ્યો અધોગતિને પામે છે એ નિશ્ચિત છે. || ૨૪ ॥હું મારા કર્તવ્યથી ચ્યુત થઈ ગયો છું. મેં પ્રમાદમાં પોતાનાં આયુષ્ય, ધન અને બળ-પુરુષાર્થ ગુમાવી દીધાં છે. વિવેકી લોકો જે સાધનોથી મોક્ષ સુધીની પ્રાપ્તિ કરી લે છે, તે સાધનોને મેં ધન-સંપત્તિ ભેગી કરવાની વ્યર્થ ચેષ્ટમાં ખોઈ નાખ્યાં. હવે ઘડપણમાં હું ક્યું સાધન કરીશ? || ર૫ || મને ખબર નથી પડતી કે, મોટા-મોટા વિદ્ધાનો પણ ધનની વ્યર્થ તૃષ્ણાથી સદા કેમ દુઃખી થતા હશે? માનો ન માનો, ખરેખર આ સંસાર કોઈ માયાથી અત્યંત મોહિત થઈ રહ્યો છે. 1૨૬ ॥ ૧. કારુણિકાઃ | ર. વૃથા | ૩. જાતીનન્યાંશ્ર । [ 1553] 726 શ્રીમદભાગવત [અ૦સ૩ કિં ધનૈર્ધનદેર્વા કિં કામૈર્વા કામદૈરુત | મૃત્યુના ગ્રસ્યમાનસ્ય કર્મભિર્વોત જન્મદૈઃ । ૨૭॥ નૂનં મે ભગવાંસ્તુષ્ટઃ સર્વદેવમયો હરિઃ! યેન નીતો દશામેતાં નિર્વેદશ્ચાત્મનઃ પ્લવઃ || ૨૮ સોડહં કાલાવશેષેણ શોષયિષ્ષેડડ્માત્મનઃ | અપ્રમત્તોડખિલસ્વાર્થે ’ યદિ સ્યાત્‌ સિદ્ધ આત્મનિ | ૨૯! તત્ર મામતુમોદેરન્‌ દેવાસ્ત્રિભુવનેશ્વરાઃ । મુહૂર્તન બ્રહ્મલોક ખટ્વાન્રઃ સમસાધયત્‌ | ૩૦॥ શ્રીભગવાનુવાચ ઇત્યભિપ્રેત્ય મનસા હ્યાવન્ત્યો દ્વિજસત્તમઃ | ઉન્મુચ્ય હૃદયગ્રન્થીન્‌ શાન્તો ભિક્ષુરભૂન્મુનિઃ ॥ ૩૧॥ સ ચચાર મહીમેતાં સંયતાત્મેન્દ્રિયાનિલઃ | ભિક્ષાર્થ નગરગ્રામાનસક્વોડલક્ષિતોડવિશત્‌ | ૩૨ ॥ તં વૈ પ્રવયસં ભિક્ષુવધૂતમસજ્જનાઃ | દૈષ્ટવા પર્યભવન્‌ ભદ્ર બહ્દીભિઃ પરિભૂતિભિઃ ॥ ૩૩॥ કેચિત્તિવેણું જગૃહુરેકે પાત્રં* કમણડલુમ્‌ ! પીઠં ચૈકેડક્ષસૂત્રં ચ કન્થાં ચીરાણિ કેચન ॥ ૩૪॥ પ્રહાય ચ પુનસ્તાનિ દર્શિતાન્યાદદુર્મુનેઃ । અશ્મં ચ ઊૈક્યસમ્પન્ન ભુગ્જાનસ્ય સસ્ત્તિટે ॥ ૩૫॥ મૂત્રયત્તિ ચ પાપિષ્કાઃ ષ્ઠીવન્ત્યસ્ય ચ મૂર્ધનિ | યતવાચં વાચયન્તિ તાડયન્તિ ન વક્તિ ચેત્‌ । ૩૬॥ આ મનુષ્ય-શરીર કાળના વિકરાળ મોઢામાં પડેલું છે. તેને ધનથી, ધન આપનાર દેવતાઓ અને લોકોથી, ભોગો અને તેની પૂર્તિ કરનારાઓથી તથા વારંવાર જન્મ-મૃત્યુના ચક્કરમાં નાખનારાં સકામ કર્મોથી શો લાભ? | ૨૭ || એમાં તો શંકા નથી કે, સર્વદેવસ્વરૂપ ભગવાન મારા પર પ્રસન્ન છે. ત્યારે તો તેમજ્ઞે મને આ દશામાં નાંખ્યો છે અને મને જગત માટે દુઃખબુદ્ધે અને વૈરાગ્યનો અંતરમાં બોધ આપ્યો છે. ખરેખર, વૈરાગ્ધ જ આ સંસાર-સાગરને પાર કરવાની નૌકા છે. | ૨૮ 1 હું હવે એવી ઉત્તમ અવસ્થાને પ્રાપ્ત થયો છું. જો મારું આયુષ્ય બાકી હોય તો હું. આત્મલાભમાં જ સંતુષ્ટ રહીને પોતાના પરમાર્થને માટે સાવધાન થઈ જઈશ અને હવે જે સમય બચ્યો છે તેમાં મારી કાયાને તપ દ્વારા ક્સીશ. ॥ ૨૯ ત્રજે લોકના સ્વામી દેવતાઓ મારા આ સંકલ્પનું અનુમોદન કરે. હવે નિરાશ થવાની કોઈ વાત જ નથી, કારણ કે, રાજા ખટ્વાંગે માત્ર બે ઘડીમાં જ ભગવદ્ધામની પ્રાપ્તિ કરી લીધી હતી. ॥ ૩૦ ॥ 6 ભગવાન શ્રીકૃષ્ણે કલું - ઉદ્વજી! તે ઉજજૈનનિવાસી બ્રાહ્મણે મનમાં જ આ પ્રકારનો નિર્ણય કરીને “હું અને મારા’ પણાની ગાંઠ છોડી નાંખી. ત્યાર પછી તે શાંત રહી મૌન ધારણ કરી સંન્યાસી થઈ ગયો. || ૩૧ |! હવે તેના ચિત્તમાં કોઈ પણ સ્થાન, વસ્તુ અથવા વ્યક્તિ માટે આસક્તિ ન રહી.. તેશે પોતાનાં મન, ઇન્દ્રિયો અને પ્રાક્નોને વશ કરી લીધાં. તે પૃથ્વી પર સ્વચ્છન્દ થઈને [વેચરવા લાગ્યોતતિ બિક્ષા લેવા માટે શહેર કે ગામમાં જતો હતો જરૂર, પણ એ રીતે જતો આ કે કોઈ એને ઓખી ન શકે. ૩ર 1 ઉદ્વજીં તે ભિટ્યુંક અવધૂત ખૂબ વૃદ્ધ થઈ ગયો હતો. દુષ્ટ લોકો તેને જોતાં જ તેના ઉપર તૂટી પડતાં અને જાતજાતનો તિરસ્કાર કરી તેને હેરાન કરતા હતા. | ૩૩ ॥ કોઈ એનો દંડ છીનવી લૈતું, તો કોઈ ભિક્ષાપાત્ર જ લઈ લેતું. કોઈ તેનું કમંડળ ઉઠાવી લઈ જતું તો કોઈ આસન લઈ, લેતું, કોઈ સ્ુદ્રાક્ષની માળા અને તેને સૂવાની ગોદડી લઈ ભાગી જતું. કોઈ તો તેની લંગોટી અને વસ્ત્રોને પબ આમ તેમ કેકી દેતું. | ૭૪ || કોઈ કોઈ તે વસ્તુઓ આપીને અને કોઈ દેખાડીને ફરી લઈ લેતા. જ્મારે તે અવધૂત માધુકરી લઈ આવતો અને બહાર નદીકિનારે ભોજન કરવા બેસતો, ત્યારે પાપી લોકો ક્યારેક તેના પર પેશાબ કરતા તો ક્યારેક થૂંકતા, તે લોકો આ મૌન અવધૂતને જાતજાતની ચેણઓથી બોલવા માટે વિવશ કરતા, : અને તે જ્યારે આવી હરકતો સહીને પણ બોલતો નહીં ત્યારે તેને તે દુષ્ટ લોકો મારતા. 11 ૩૫-૩૬ ॥ ૧. ન્ડખિલાર્યેયુ | ૨. પર્યભવંસ્તત્ર 1 ૩. પાત્રકષરડલુ | [1553] -અ૦૨૩] અગિયારમો સ્કંધ 727 તર્જયન્ત્યપરે વાઝિમઃ સ્તેનોડયમિતિ વાદિનઃ ! બધ્નત્તિ રજ્જવા તં કેચિદ્‌ બધ્યતાં બધ્યતામિતિ | ૩૭।। ક્ષિપન્ત્યેકેડવજાનન્ત એષ ધર્મધ્વજઃ શઠઃ | ક્ષીણવિત્ત ઇમાં વૃત્તિમગ્રહીત્‌ સ્વજનોજ્ઝિતઃ ॥ ૩૮॥ અહો એષ મહાસારો ધૃતિમાન્‌ ગિરિચાડિવ | મૌનેન સાધયત્યર્થ બકષદ્‌ દંઢનિશ્ચયઃ | ૩૯॥ ઇત્યેકે વિહસત્ત્યેનમેકે દુર્વાતયન્તિદ ચ | _ તં બબન્ધુર્નિસ્સ્ધુર્યથા ક્રીડનર્ક દ્વિજમ્‌ ॥૪૦॥ એવં સ ભૌતિકં દુઃખં દૈવિકં દૈહિકંચ ચ યત્‌ | ભોક્તવ્યમાત્મનો દિષ્ટં પ્રામં પ્રાસ્મબુધ્યત ॥ ૪૧ પરિભૂત ઇમાં ગાથામગાયત નરાધમૈઃ | પાતયદ્ધિઃ સ્વધર્મસ્થો ધૃતિમાસ્થાય સાત્વિકીમ્‌ 1૪૨ હજ ઉવાચ નાયં જનો મે સુખદુઃખહેતુ- ર્ન દેવતાડડત્મા ગ્રહકર્મકાલાઃ । મનઃ પરં કારણમામરનાન્તિ સંસારચર્ક્ર પરિવર્તવેદ્‌ યત્‌ 1૪૩॥ મનો ગુણાન્‌ વૈ સુજતે બલીય- સ્તતશ્વ કર્માણિ વિલક્ષણાનિ | શુક્લાનિ કૃષ્ણાન્યય લોહિતાનિ તેભ્યઃ સવર્ણાઃ સૃતયો ભવન્તિ |૪૪॥ અનીહ આત્મા મનસા સમીહતા હિરણ્મયો મત્સખ ઉહ્રિચષ્ટે | મનઃ સ્વલિદ્નં પરિંગૃહ્ય કામાન્‌ જુષન્‌ નિબદ્ધો ગુણસશ્નતોડસૌ ॥ ૪૫॥ કોઈ એને ચોર કહીને ધમકાવતા. વળી કોઈ “બાંધી દો બાંધી દો’ એમ કહી તેને દોરડાથી બાંધવાની કોશિશ કરતા. ॥ ૩૭ | કોઈ તેનો તિરસ્કાર કરીને એ પ્રમાણે મહેાં મારતા કે ‘જુઓ તો ખરા, આ કૃપણ ધર્મનો કેવો ઢોંગ કરે છે. ધન-સંપત્તિ ચાલી ગઈ, સ્ત્રી-પુત્રોએ ઘરમાંથી કાઢી મૂક્યો, ત્યારે આણે ભીખ માગવાની વૃત્તિ અપનાવી. અરે! જુઓ તો ખરા, આ જાડો-તગડો ભિખારી, સહન કરવામાં ભારે પર્વત જેવો છે.આ મૌન રહીને પોતાનું કાર્ય સાધવા ઇચ્છે છે. ખરેખર, આતો ઢોંગમાં તો બગલાથી પણ ચઢિયાતો છે અને દઢનિશ્ચયી છે.’ ॥ ૩૮-૩૯ ॥ કોઈ તે અવધૂતની ઠેકડી ઉડાડતું તો કોઈ તેની ઉપર નિષિદ્ધ ચેનચાળા કરતું. જેમ લોકો મેના-પોપટ વગેરે પાળીને બાંધી રાખે છે અથવા પાંજરામાં બંધ કરી રાખે છે, તે પ્રમાણે આ અવધૂતને પદ્ય બાંધીને ઘરમાં બંધ કરી દેતા. ૪૦ ॥ પરંતુ તે આ બધું ચૂપચાપ સહી લેતો. તેને ક્યારેક તાવ વગેરે આવવાને લીધે દેહપીડા સહન કરવી પડતી, ક્યારેક ઠંડી-ગરમી વગેરે દૈવી દુઃખો વેઠવાં પડતાં અને ક્યારેક દુર્જનલોકો અપમાનવગેરે દ્વારા તેને ભીતિકપીડા પહોંચાડતા; પરંતુ ભિક્ષુકના મનમાં આનાથી કોઈ વિકાર થતો નહીં. તે સમજતો હતો કે આ બધું મારા પૂર્વજન્મનાં કર્મોનું ફળ છે અને આને મારે અવશ્ય ભોગવવું જ પડશે. ।। ૪૧ ॥। જોકે, નીચ લોકો જાત-જાતનો તિરસ્કાર કરીને તેને તેના ધર્મથી ચ્યુત કરવાની ચેષ્ટા કરતા હતા, છતાં પણ તે ખૂબ જ દઢતાથી પોતાના ધર્યમાં સ્થિર રહેતો હતો. તેણે સાત્તિક ધૃતિ (ધર્ય) નો. આશ્રય લઈને આ પ્રમાણે ગીત ગાયું. ! ૪૨ ॥ બ્રાહ્મણે કહ્યું - મારા સુખ-દુઃખના કારણ ન તો આ મનુષ્યો છે, ન દેવતાઓ, ન શરીર છે કે ન ગ્રહો! કર્મ કે કાળ પશ છે. શ્રુતિઓ અને મહાત્માઓ મનને જ આનું પરમ કારણ માને છે અને મન જ આ સંપૂર્ણ સંસાર-ચકરમાં જીવને ભટકાવે* છે. ॥ ૪૩ || ખરેખર, આ મન ખૂબ બળવાન છે. તેણે જ વિષયો,તેનાં કારણ-ગુણો અને તેમની સાથે સંબંધ રાખવાવાળી વૃત્તિખોની રચના કરી છે. તે વૃત્તિઓ પ્રમાણે જ સાત્તિક, રાજસ અને તામસ - અનેક પ્રકારનાં કર્મ થાય છે અને કર્મો, અનુસાર જ જીવની વિવિધ ગતિઓ થાય છે. ॥ ૪૪ મનની વૃત્તિઓ દ્વારા જ કર્મની પરંપરા સર્જાય છે. આત્મા તો નિષ્કિય છે-કર્મોના સંગથી રહિત છે. હિરશ્યમય અર્થાત્‌ વિજ્ઞાનસ્વરૂપ છે,જીવનો મિત્રછે. જીવ સાક્ષીરૂપે જાગૃત રહીને જુએ છે; પરંતુ જીવ અઠ્ઠેભાવ કરીને મનની સાથે મળીને પોતાનામાં % અનેક પ્રકારની ગુણવૃત્તિઓની કલ્પનાઓ કરે છે અને તેમાં આસક્ત થઈને બંધનમાં આવી જાય છે. આ પ્રમાણે મનને વશ થઈને. જીવ ભટકે છે. 1૪૫ ॥ ૧, દુર્વાદયન્તિ | ૨. દૈવં ચ 1 ૩. પ્રાચીન પ્રતમાં નથી.

  • શાસ્તિક ધૃતિનું લક્ષણ ગીતા - ૧૮-૩૩માં જોવું જોઈએ. 728 શ્રીમદભાગવત [અ૦ ૨૩ દાનં સ્વધર્મો નિયમો યમશ્ચ શ્રુતં ચ કર્માણિ ચ સદ્વ્રતાનિ | મનોનિગ્રહલક્ષણાન્તાઃ પરો હિ યોગો મનસઃ સમાધિઃ ॥૪૬॥ સર્વે સમાહિતં યસ્ય મનઃ પ્રશાન્તં દાનાદિભિઃ કિં વદ તસ્ય કૃત્યમ્‌ | અસંયતં€ યસ્ય મનો વિનશ્યદ્‌ દાનાદિભિશ્ેદપરં કિમેભિઃ ॥૪૭॥ મનોવશેડન્યે હાભવન્‌ર સ્મ દેવા મનશ્ચ નાન્યસ્ય વશં સમેતિ | ભીષ્મો હિ દેવઃ સહસઃ સહીયાન્‌ યુઝ્્યાદ્‌ વશે તં સ હિ દેવદેવઃ 1૪૮1 તં દુર્જચં શત્રુમસહ્યવેગ- મરૂતુદં તન્ન વિજિત્ય કેચિત્‌ | કુર્વન્યસહિગ્રહમત્રચ મર્ત્યે- ર્મિત્રાણ્યુદાસીનરિપૂન્‌ વિમૂઢાઃ 1૪૯॥ દેહ મનોમાત્રમિમં ગૃહીત્વા મમાહમિત્યન્ધધિયો મનુષ્યાઃ | એષોડહમન્યોડયમિતિ ભ્રમેણ દુરન્તપારે તમસિ બ્રમત્તિ |૫૦॥ જનસ્તુ હેતુઃ સુખદુઃખયોશ્ચેત્‌ કિમાત્મનશ્ચાત્ર હ ભૌમયોસ્તત્‌ | જિદ્ધાં ક્વચિત્‌ સન્દશતિ સ્વદદ્ધિ- સ્તહેદનાયાં કતમાય કુષ્યેત્‌ 1૫૧॥ દુઃખસ્ય હેતુર્યદિ દેવતાસ્તુ કિમાત્મનસ્તત્ર વિકારયોસ્તત્‌ યદડમગ્રેન નિહન્યતે ક્વચિત્‌ ફ્રધ્યેત કસ્મે પુરુષઃ સ્વદેહે ૫ર! દાન, સ્વધર્મનું પાલન, યમ, નિયમ, વેદાધ્યયન, સત્કર્મ અને બ્રહ્મચર્યાદિ શ્રેષ્કદ્રત - આ બધાં શુભકર્મો છે. આ બધાંનું અંતિમ કળ એ જ છે કે મન એકાગ્ર થઈ જાય અને ભગવાનમાં લાગી જાય. મનનું એકાગ્રતાથી ભગવાન સાથે જોડાઈ જવું એ જ યોગ છે. મનની આ પ્રકારની સમાધિમાં સ્થિતિ થઈ ગયા પછી અન્ય કર્મોની આવશ્યકતા રહેતી નથી. 1૪૬ ॥ જેનું મન સંયમિત થઈને શાંત થઈ ગયું છે તેના માટે દાન વગેરે કોઈ કર્મ શેષ રહેતાં નથી અને જેનું મન વશમાં નથી, આમ-તેમ ભટકે છે તેના માટે દાન વગેરે કર્મોનો શો અર્થ? ૪૭ ॥ મન પોતાને વશ થઈ ગયા પછી અન્ય ઇન્દ્રિયોના દેવતાઓ પણ વશમાં થઈ જાય છે. ઇન્દ્રિયો મનને વશ કરી શકતી નથી. કારણ કે, મન બધાંથી બળવાન દેવ છે. જે મનુષ્ય મન પર કાબૂ મેળવી લે છે તે દેવોનો પણ દેવ છે. । ૪૮ ॥ સાચે જ મન મોટો શત્રુ છે. તેનું આક્રમણ અસહ્ય છે. તે બહારના શરીરને જ નહીં, હદયાદિ મર્મસ્થાનોને પણ વેધે છે. તેને જીતવું ભારે કઠન્ન છે. મનુષ્યે સહુથી પહેલાં મન પર વિજય પ્રાપ્ત કરવો જોઈએ, પરંતુ થાય છે એવું કે, મૂર્ખ લોકો આ મનને જીતવાનો પ્રયત્ન કરવાને બદલે બીજા લોકો સાથે સાચા-ખોટા ઝઘડા કર્યા કરે છે અને અ જગતના લોકોને જ શત્રુ-મેત્ર-ઉદાસીન બનાવી દે છે. || ૪૯ || સાધારબ્ર રીતે મનુષ્યોની બુદ્ધિ કુંઠિત થઈ ગઈ છે, તેથી. તોતેઓ આ મનથી માની લીધેલા શરીરને “હું અને મારું’ માની બેઠા છે અને પછી ભ્રમના ચક્કરમાં કકાઉજાવકો ડે હું છું અને આ બીજો.’ આનું પરિણામ એ થાય છે કે તેઓ આ અનંત અજ્ઞાનરૂપી અંધકારમાં ભટકતા રહે છે. || ૫૦ ॥ જો માની લઈએ કે, મનુષ્ય જ સુખ-દુઃખનું કારણ છે તો. પણ તેનાથી આત્માને શો સંબંધ? કારણ કે, સુખદુઃખ આપનારું પશ્ર આ પાર્થિવ શરીર છે અને ભોગવનાર પણ શરીર જ છે. ઇ્યારેકજમતાં જમતાં આપણા દાંતથી જ જીભ કપાઈજાય અને. પીઠા થવા લાગે, તો મનુષ્ય કોના ઉપર ક્રોધ કરશે? કારણ કે, જીભ અને દાંત એક જ પંચભૂતોથી બન્યાં છે. ॥। ૫૧ ॥ દુઃખ થવામાં જો દેવતાઓને કારણ માનીએ તો આત્માનો તેમનાથી શો સંબંધ? કારણ કે બધાંનાં શરીરોમાં ઇન્દ્રિયોના દેવતા એક જ છે. ઇન્દ્રિયોના દેવતાએ જ બીજી ઇન્દ્રિયોના દેવતાને કષ્ટ આપ્યું તો તેનાથી આત્માને શું. નુક્સાન થયું? જેમ આપણા જ એક અંગથી બીજા અંગને તક્લીફ થાય તો તે કોના ઉપર ક્રોધ કરશે? ॥ પરે ॥ ૧. ન સંયતં | ૨. હ્ાભવંથ | ૩, તહિગ્રહમેવ ! અબ ૨૩] અગિયારમો સ્કંધ 729 આત્મા યદિ સ્યાત્‌ સુખદુઃખહેતુઃ કિમન્યતસ્તત્ર નિજસ્વભાવઃ | નહ્યાત્મનોડન્યદ્‌ યદિ તન્મૃષા સ્યાત્‌ ફ્ુધ્યેત કસ્માજ્ન સુખં ન દુઃખમ્‌ 1૫૩॥ ગ્રહા નિમિત્ત સુખદુઃખયોશ્વેત્‌ કિમાત્મનોડજસ્ય જનસ્ય તે વૈ। ગ્રહૈર્ગ્રહસ્યૈવ વદન્તિ પીઠડાં ક્ુધ્યેત કસ્મૈ પુરુષસ્તતોડન્યઃ | ૫૪॥ કર્માસ્તુ હેતુઃ સુખદુઃખયોશ્ચેત્‌ કિમાત્મનસ્તાદ્વિ જડાજડત્વે | દેહસ્ત્વચિત્‌ પુરુષોડયં સુપર્ણઃ કુધ્યેત કરમૈ ન હિ કર્મ મૂલમ્‌ ॥૫૫॥ કાલસ્તુ હેતુઃ સુખદુઃખયોશ્ચેત્‌ કિમાત્મનસ્તત્ર તદાત્મકોડસૌ | નાગ્નેર્હિ તાપો ન હિમસ્ય તત્‌ સ્યાત્‌ ક્ુધોત કસ્મૈ ત પરસ્ય દ્રન્દ્રમ્‌ 1૫૬॥ ન કેનચિત્‌ ક્વાપિ કથઞ્ચનાસ્ય ઇન્દ્રોપરાગઃ પરતઃ યથાડહમઃ સંસૃતિરૂપિણઃ સ્યા- દેવં પ્રબુદ્ધો ન બિભેતિ ભૂતેઃ 1૫૭॥ પરસ્ય | એતાં સ આસ્થાય પરાત્મનિષ્ઠા- મધ્યાસિતાં પૂર્વતમેર્મહર્ષિભિઃ | અહીં તરિષ્યામિ દુરન્તપારં તમો મુકુન્દાડધ્રિનિષેવધૈવ ॥ ૫૮॥ શ્ભગશનુવય નિર્વિધ નષ્ટદ્રવિણો ગતક્લમઃ પ્રદ્રજ્ય ગાં પર્યટમાન ઇત્થમ્‌ | નિરાકૃતોડસદ્વિરપિ સ્વધર્મા- દકમ્પિતોડમૂં મુનિરાહ ગાથામ્‌ 1૫૯ જો આત્માને સુખ-દુઃખનું કારણ માનીએ તો તેનો બીજા સાથે શો સંબંધ છે? કારણ કે આત્મા તો પોતાનું સ્વરૂપ જ છે. આત્મા સિવાય બીજું કાંઈ જ નથી. જે ભાસે છે તે તો બ્રાન્તિ છે - મિથ્યા છે. આત્મા આનંદસ્વરૂપ છે. ત્યાં સુખ કે દુઃખ કશું જ નથી, તો ક્રોધનું નિમિત્ત કોણ? કોણ કોના પર ક્રોધ કરશે? 1 ૫૩ !! સુખ-દુઃખ આપવાવાળા ગ્રહો છે એવું માનીએ તો અજન્મા આત્માને સુખ-દુઃખ આપવામાં તે કારણ થઈ શકતા નથી, કારણ કે, જે જન્મે છે તેમને જ ગ્રહો પીડા આપી શકે છે. આત્મા અજન્મા છે, શાશ્ચત છે. શરીર નાશવાન છે. તેથી ગ્રહોનો પ્રભાવ શરીર પર જ પડી શકે છે, આત્માનો તેમની સાથે કોઈ સંબંધ*નથી. તો ક્રોધ કોના પર કરશે? || પ૪ | જો કર્મોને જ સુખ-દુઃખનું કારણ માનીએ તો તે કર્મોથી આત્માનો શો સંબંધ? કારણ કે આત્મા સાક્ષી છે. શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છે. તે કર્મોથી સર્વથા અલિપ્ત છે. દેહ તો જડ છે, તે કાંઈ કરતો નથી. આ રીતે કર્મોનો તો કોઈ આધાર જ સિદ્ધ નથી થતો. આ પ્રમાણે આ કર્મને આધીન સુખ-દુઃખનો આત્મા સાથે શો સંબંધ? અને તે કોના પર ક્રોધ કરશે? 1૫૫ ॥ જો કાળને સુખ-દુઃખનું કારણ માનવામાં આવે તો કાળ અને આત્મા એક જ છે. આ પ્રમાણે આત્માથી આત્માને દુઃખ થતું નથી. જેમ અગ્નિને અગ્નિનો તાપ લાગતો નથી, બરફને બરફની ઠંડકની અસર થતી નથી, તે જ પ્રમાણે આત્માને પણ સુખ-દુઃખોનું દદ નથી. આવી સ્થિતિમાં કોધ કોના પ૨ કરશે? ૫૬ |! જિ પ્રકૃતિથી પણ પર આત્મા છે તેને કોઈના દ્વાર પણ, ક્યાંય પણ, કોઈ પણ પ્રકારે દંદ્રનો સ્પર્શ થતો નથી. આ જે? અહંકાર છે તે જ સંસારનું કારણ છે. તેનાથી દંદ્ધ ઉત્પન્ન થાય છે. આમ સમજીને યોગીઓ કોઈ પ્રાણીથી ભયભીત થતા નથી. ૫૭ || પ્રાચીન કાળમાં મહર્ષિઓએ જે અધ્યાત્મ-નિષ્ઠાનો આશ્રય લીધો હતો, હું પણ તે જ નિષ્ઠાનો આશ્રય લઈશ. આ પ્રમાણે મુકુન્દ ભગવાનનાં ચરણકમળની સેવાના પ્રભાવથી આ અજ્ઞાનરૂપી અગાધ સંસારને પાર થઈ જઈશ. || ૫૮11 ભગવાન શ્રીકૃષ્ણ કહે છે - ઉદ્વજી! તે બ્રાહ્મણનું ધન તો શું નષ્ટ થયું, પણ તેનાં બધાં દુઃખો નષ્ટ થઈ ગયાં. હવે તે સંસારથી વિરક્ત થઈ ગયો હતો અને સંન્યાસ લઈને પૃથ્વી પર સ્વચ્છંદ વિચરતો હતો. જોકે દૃષ્ટલોકોએ તેને બહુ હેરાન કર્યો, છતાં તે તેના ધર્મમાં અચળ રહ્યો, સ્હેજ પણ વિચલિત થયો નહીં. તે સમયે મૌનધારી અવધૂતે મનમાં આ (ઉપર પ્રમાણે) ગીત ગાયું. ॥ ૫૯ |! 730 શ્રીમદભાગવત સુખદુઃખપ્રદો નાન્યઃ પુરુષસ્યાત્મવિભ્રમઃ મિત્રોદાસીનરિપવઃ સંસારસ્તમસઃ કૃ [અ૦ ૨૪ ઉદ્ધવ! આ સંસારમાં મનુષ્યને કોઈ બીજું સુખ કે દુઃખ આપતું નથી; આ તો તેના ચિત્તનો માત્ર ભ્રમ છે. આ સધળો. સંસાર અને તેની અંદર મિત્ર-શત્રુ અને તટસ્થના ભેદ અજ્ઞાનને કારણે છે. || ૬૦ ॥ તેથી હે પ્રિય ઉદ્વવ! પોતાની વૃત્તિઓને મારામાં લીન કરી દો, અને આ પ્રમાણે પોતાની પૂરી શક્તિથી મનને વશ કરી લો; અને પછી નિરંતર મારામાં જ સ્થિત ઘઈ જાઓ. બસ, બધી યોગ-સાધનાઓનો આ જ સાર છે. ॥ ૬૧ ।। આ ભિક્ષુ-ગીત એ સાક્ષાત્‌ બ્રહ્મજ્ઞાન જ ઠં કે $ છે. જે લોકો એકાગ્રચિત્તે આ લિક્ષુ-ગીત સાંભળે, સંભળાવે યએતાં ભિકુણા ગીતાં બ્રહ્મનિષ્ઠાં સમાહિતઃ અને હૃદયસ્થ કરે છે તે ક્યારેય સુખ-દુતમાદિ દોને વશ થતા ધારયઝછ્ાવયગ્છૃણ્વન્‌ દન્સેર્વેવાભિભૂયતે ॥ ૬૨! 1 નથી. | ૬ર |! ગ્ક્ક્— ઇતિ શ્રીમદ્વાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં એકાદશસ્કન્ધે ત્રયોવિંશોડધ્યાયઃ ॥ ૨૩ ॥ અગિયારમા સ્કંધ-અંતર્ગત ત્રેવીસમો અધ્યાય સમાપ્ત.