6 પહેલો અધ્યાય કળિયુગના રાજવંશોનું વર્ણન ચજોશચ - સ્વધામાનુગતે કૃષ્ણે યદુવંશવિભૂષણે ! કસ્ય વંશોડભવત્ પૃથ્્યામેતદાચક્ષ્વ મે મુને ॥ ૧॥ કીંદુક ઉવાચ યોડન્ત્યઃ પુરગ્જયો નામ ભાવ્યો બાર્હદ્રથો નૃપ | તસ્યામાત્યસ્તુ શુનકો હત્વા સ્વામિતમાત્મજમ્ || ૨॥ પ્રધ્ોતસઝ્શં રાજાનં કર્તા યત્ પાલકઃ5 સુતઃ | વિશાખયૂપસ્તત્પુત્રો ભવિતા રાજકસ્તતઃ | ૩॥ નત્દિવર્ધનસ્તત્પુત્રઃ પઞ્ચ પ્રધોતના ઇમે । અષ્તત્રિંશોત્તરશતં ભોક્ષ્યત્તિ પૃથિવી નૃપાઃ 1૪! શિશુનાગસ્તતો ભાવ્યઃ કાકવર્ણસ્તુ તત્સુતઃ | ક્ષેમધર્મા તસ્ય સુતઃ ક્ષેત્રશઃ ક્ષેમધર્મજઃ ।। પ॥। વિધિસારઃ સુતસ્તસ્યાજાતશત્રુર્ભવિષ્યતિ | દર્ભકસ્તત્સુતો ભાવી ૨ દર્ભકસ્યાજયઃ3 સ્મૃતઃ ॥ ૬॥ નન્દિવર્ધન આજેયો મહાનન્દિઃ? સુતસ્તતઃ । શિશુનાગા” દશૈવૈતે ષષ્ટયુત્તરશતત્રયમ્ | ૭॥ સમા ભોક્ષ્યત્તિ પૃથિવી કુરુશ્રેષ્ઠ કલો નૃપાઃ | મહાનન્દિસુતો રાજન્ શૂટ્રીગર્ભાદ્રવોર્ચ બલી || ૮॥ રાજા પરીક્ષિતે પૂછયું - ભગવન! કૃપા કરીને આપ મને એ જણાવો કે - યદુવંશના અલંકારરૂપ ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે પોતાના પરમધામમાં પધાર્યા, ત્યારે પૃથ્વી પર કયો વંશ આગળ વિસ્તાર પામ્યો તથા હવે કોનું રાજ્ય થશે? ॥૧ 11 શ્રીશુકદેવજીએ કહ્યું — પ્રિય પરીક્ષિત! મેં તમને નવમા સ્કંધમાં એ વાત કરી હતી કે જરાસંધના પિતા બૃહદ્રથના વંશમાં પુરંજય અથવા રિપુંજય અંતિમ રાજા થશે. તેના મંત્રીનું નામ શુનક હશે. તે તેના સ્વામીને (રાજાને) મારી નાખશે અને પોતાના પુત્ર પ્રધોતનો રાજગાદી ૫૨ અભિષેક કરશે. પ્રધોતનો પુત્ર થશે પાલક, પાલકનો પુત્ર [વિશાખયૂપ, વિશાખયૂપનો રાજક અને રાજકનો પુત્ર થશે. નન્દિવર્ધન. પ્રધોતવંશમાં આ પાંચ રાજા થશે. તેઓ “પ્રધોતન’ નામથી ઓળખાશે. આ રાજાઓ એકસો આડત્રીસ વર્ષ સુધી પૃથ્વીનો ઉપભોગ કરશે. | ૨-૪ ॥ ણુ આ પછી શિશુતાગ નામનો રાજા થશે. શિશુનાગનો ક્રાકવર્ણ, તેનો ક્ષેમધર્મા અને ક્ષેમધર્માનો પુત્ર થશે ક્ષેત્રશ. ॥। પ ॥। ક્ષેત્રજ્નો વિષિસાર, તેનો અજાતશત્રુ, પછી દર્ભક અને દર્ભકનો પુત્ર અજય થશે. ।। ૬ | અજયથી નન્દિવર્ધન અને તેનાથી મહાનન્દિનો.જન્મ થશે. શિશુનાગ- વંશમાં આ દશ રાજા થશે. આ બધા મળીને કળિયુગમાં ત્રણસો સાઠ વર્ષ રાજ્ય કરશે. પ્રિય પરીક્ષિત! મહાનન્દિની પત્ની શૂદ્રીના ગર્ભથી નંદ નામનો પુત્ર થશે. તે ખૂબ બળવાન થશે. નંદ “મહાપદ્મ’ નામના નિધિનો અધિપતિ થશે. તેથી લોકો તેને “મહાપદ્ર’ પણ કહેશે. તે ૧. ક૦1 ર. ભાવ્યો | ૩. ત્જયોડબવત્ | ૪. ન્નન્દિસ્તુ તત્મુતઃ | પ. ભૌમન | ૬. શૂદ્વાગર્ભન ! 770 શ્રીમદૂભાગવત [અન૫ મહાપવ્મર્પાતિઃ કશ્ચિક્નન્દઃ ક્ષત્રવિનાશકૃત્ ! તતો નૃપા ભવિષ્યન્તિ શૂદ્ધ્રાયાસ્ત્વધાર્મિકાઃ ॥ ૯॥ સ એકચ્છત્રાં પ્રથિવીમનુલ્લક્િતશાસનઃ | શાસિષ્યતિ મહાપવ્યો દ્વિતીય ઇવ ભાર્ગવઃ ॥ ૧૦॥ તસ્ય ચાષ્ટૌ ભવિષ્યત્તિ સુમાલ્ય્રમુખાઃ સુતાઃ | ય ઇમાં ભોક્ષયન્તિ મહીં રાજાતઃ સ્મ શતં સમાઃ | ૧૧॥ નવ નન્દાન્ દ્વિજઃ કશ્ચિત્ પ્રપન્નાનુદ્ધરિષ્યતિ | તેષામભાવે જગતી મૌર્યા ભોક્ષ્યન્તિ વૈ કલો | ૧૨॥ સ એવ ચન્દ્રગુમ વૈ દ્વિજો રાજ્યેડભિષેક્ષ્યાતિ ! તત્સુતો વારિસારસ્તુ તતશ્ચાશોકવર્ધનઃ | ૧૩॥ સુયશા ભવિતા તસ્ય સદ્નતઃ5 સુયશઃ સુતઃ | શાલિશૂકસ્તતસ્તસ્ય સોમશર્મા ભવિષ્યતિ ॥ ૧૪॥ શતધન્વા ચ્તતસ્તસ્ય ભવિતા તદ્ બૃહદ્રથઃ ! મૌર્યા હોતે દશ નૃપાઃ સપ્રત્રિંશચ્છતોત્તરમ્ । સમા ભોક્યન્તિ પૃથિવી કલૌ કુરુકુલોદ્રહ ॥ ૧૫॥ હત્વા બૃહદ્રથં મૌર્ય તસ્ય સેનાપતિઃ કલી | પુષ્યમિત્રસ્તુ શુશ્નદઃ સ્વર્ય રાજ્યં કરિષ્યતિ | અગ્નિમિત્રસ્તતસ્તસ્માત્ સુજ્પેષ્ઠોડયે ભવિષ્યતિ || ૧૬॥| વસુમિત્રો ભદ્રકશ્ચ પુલિન્દો ભવિતા તતઃ | તતો ઘોષઃ સુતસ્તસ્માદ્ વજમિત્રો ભવિષ્યતિ ॥ ૧૭!! તતો ભાગવતસ્તસ્માદ્ દેવભૂતિરિતિ* શ્રુતઃ | શુક્ના દશૈતે ભોક્યત્તિ ભૂમિ વર્ષશતાધિકમ્ ॥૧૮॥ તતઃ કણ્વાનિયં ભૂમિર્યાસ્યત્યલ્પગુણાન્ નૃપ | શુડ્નં હત્વા દેવભૂતિ કણ્વોડમાત્યસ્તુ કામિનમ્ ॥ ૧૯! ક્ષત્રિયરાજાઓના વિનાશનું કારણ બનકે. ત્યારથી રાજાઓ પ્રાયઃ શૂદ્ર અને અધાર્ષિક થઈ જશે. ॥ ૭-૯ | મહાપવ્ર પૃથ્વીનો એકચક્ી શાસક થશે. કોઈ પણ તેના શાસનનું ઉલ્લંધન કરી શકશે નહિ. થત્રિયોના વિનાશમાં તે. કારજ હોવાની દષ્ટિએ તો તેને બીજો પરશુરામ જ સમજવો જોઈએ. |! ૧૦ | તેના સુમાલ્ય વગેરે આઠ પુત્રો થશે અને સો વર્ષ સુધી આ પૃથ્વીનો ઉપભોગ કરશે. || ૧૧ #કોટેલ્ય, વાત્સ્માયન તથા ચાણક્યના નામથી પ્રસિદ્ધ એક બ્રાહ્મણ વિશ્વવિખ્યાત નંદ અને તેના સુમાલ્ય વગેરે આડ પુત્રોનો નાશ કરી- તાખશે. તેમનો નાશ થઈ જતાં કળિયુગમાં મૌર્યવંશી રાજાઓ પૃથ્વીનું રાજ્ય કરશે. 1૧૨ || તે જ બ્રાહ્મલ સર્વપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યનો રાજાના પદ પર અભિષેક કરશે. ચંદ્રગુપ્તનો પુત્ર વારિસાર થશે અને વારિસારનો પુત્ર થશે અશોકવર્ધન, !! ૧૩ || અશોઠવર્ષનનો સુયશ નમનો પુત્ર થશે. સુયશનો સંગત, સંગતનો શાલિશૂક અને શાલિશૂકનો સોમશર્મા નામનો પુત્ર થશે. !! ૧૪ ॥સોમશર્માનો શતધ્ન્વા અને શતધન્વાનો પુત્ર બૃહદ્રથ થશે. કુરુવંશવિભૂષણ પરીફિત! મૌર્યવંશના આ દસ* રાજાઓ કળિયુગમાં એક્સો સાડત્રીસ વર્ષ સુધી પૃથ્વીનું રાજ્ય કરશે. બૃહદ્રથનો સેનાપતિ. પુષ્યમિત્ર શુંગ થશે. તે પોતાના સ્વામીને મારીને પોતે જ રાજા બની જશે. પુષ્યિત્રનો અગ્નિમિત્ર અને અગ્નિમિત્રનો સુજ્યેષ્ઠ થશે. || ૧૫-૧૬ ॥સુજ્પેષ્ઠનો વસુમિત્ર, વસુમિત્રનો ભદ્રક અને ભદ્રનો પુથિંદ, પુલિંદનો ઘોષ અને યોષનો વજમિત્ર નામનો પુત્ર થશે. || ૧૭ || વજમિત્રનો ભાગવત અને ભાગવતનો પુત્ર થશે દેવભૂતિ. શુંગ વંશના આ દશ રાજાઓ એકસો બાર વર્ષ સુધી પૃથ્યીનું પાલન કરશે. | ૧૮ ॥ પરીક્ષિત! શુંગવંશી રાજાઓનો શાસનકાળ સમાપ્ત થતાં આ પૃથ્વી કશ્વવંશી રાજાઓના હાથમાં ચાલી જશે. કશ્વવંશી રાજાઓ તેમના ભૂતકાળમાં ઘયેલા રાજાઓની તુલનામાં અલ્યગુશી થશે. શુંગવંઘનો અંતિમ રાજા દેવભૂતિ અત્યંત લંપટ થશે. તેને તેનો મંત્રી કસ્વવંશી વસુદેવ મારી તાખશે અને પોતાના બુદ્ધિબળથી પોતે જ રાજ્ય કરશે. વસુદેવનો પુત્ર ભૂમિત્ર થશે, ભૂમિત્રનો ૧, સક્રતાપિ તત્સુતઃ | ૨, સુતક ! ૩. ન્ક્ય ભવિતા તતઃ | ૪. દેવભૂતિઃ ફુરૂદહ |
- મોર્યાની સંપ્યા ચન્દ્રુપ્તની સાથે નવ જ માવ છે. વિષ્શુપુરાકા વગેરેમાં ચન્દગુપ્તથી પાંચમા દશરથ નામના એક બીજા મોર્યવંશી, ચજાનો ઉલ્લેખ મળે છે. તેની સાથે અહીં દસની સંપ્યા સમજવી જોઈએ. અન૧] બારમો સંધ 771 સ્વર્ય કરિષ્યતે રાજ્યં વસુદેવો મહામતિઃ૧ । તસ્યપુત્રસ્તુ ભૂમિત્રસ્તસ્ય ૨ નારાયણઃ સુતઃ ! નારાયણસ્ય ભવિતા સુશર્મા નામ વિશ્રુતઃ | ૨૦॥ કાણ્વાયના ઇમે ભૂમિ ચત્વારિંશચ્ચ પગ્ય ચ | શતાનિ ત્રીણિ ભોક્ષ્યન્તિ વર્ષાણાં ચ કલૌ યુગે |! ૨૧।। હત્વા કાણ્વં સુશર્માણં તદદભૃત્યો વૃષલો બલી । ગાં ભોક્યત્યન્ક્રજાતીયઃ કગ્યિત્ કાલમસત્તમઃ ॥ ૨૨! કૃષ્ણનામાથ તદભ્રાતા ભવિતા” પૃથિવીપતિઃ | શ્રીશાન્તકર્ણસ્તત્યુત્રઃ પૌર્ણમાસસ્તુ તત્સુતઃ ॥ રઝા લમ્બોદરસ્તુ તત્યુત્રસ્તસ્માચ્ચિબિલકો રૃપઃ | મેઘસ્વાતિશ્ચિબિલકાદટમાનસ્તુ તસ્ય ચ | ૨૪॥ અનિષ્ટકર્મા હાલેયસ્તલકસ્તસ્ય ચાત્મજઃ | પુરીષભીરુસ્તત્યુત્રસ્તતો રાજા સુનન્દનઃ ॥ ર૫॥ ચકોરો બહવો યત્ર શિવસ્વાતિરરિન્દમઃ | તસ્યાપિ ગોમતીપુત્રઃ પુરીમાન્ ભવિતા તતઃ | ર૬॥ મેદગશિરાઃ શિવસ્કન્દો યશ્શ્રીસ્તત્સુતસ્તતઃ | વિજયસ્તત્સુતો ભાવ્યશ્રન્દ્રવિશઃ” સલોમધિઃ ।। ૨૭।! એતે ત્તિંશશૃપતયશ્રત્વાર્યબ્દશતાનિ ચ | ષટપગ્ચાશચ્ચ પૃથિવી ભોક્યન્તિ કુરુનન્દન ॥ ૨૮॥ સસ્તાભીરા આવભૃત્યા દશ ગર્દભિનો નૃપાઃ | કટ્ટા: ષોડશ ભૂપાલા ભવિષ્યન્ત્યતિલોલુપાઃ ॥ ૨૯4 તતોડષ્ટૌ યવના ભાવ્યાશ્ચતુર્દશ તુરુષ્કકાઃ । ભૂયો દશ ગુરુણ્ડાશ્ મૌના એકાદશૈવ તુ | ૩૦॥ એતે ભોક્યન્તિ પૃથિવી દશવર્ષશતાનિ ચ ! નવાધિકાં ચ નવતિં મૌના એકાદશ ક્ષિતિમ્ | ૩૧॥ ભોક્ષ્યન્ત્યબ્દશતાન્યદ્ ત્રીજ્ઞિ તેઃ સંસ્થિતે તતઃ | કિલિકિલાયાં નૃપતયો ભૂતનન્દોડથ વદ્રિરિઃ ॥ ૩૨॥ શિશુનન્દિશ્ચ તદદભ્રાતા યશોનન્દિ: પ્રવીરક:* | ઇંત્યેતે વૈ વર્ષશતં ભવિષ્યન્યધિકાનિ પટ્ ૩૩ નારયજ્ઞ અને નારાયણનો સુશર્મા થશે. સુશર્મ મહાન ધશસ્વી થશે. | ૧૯-૨૦ *કશ્વવંશના આ ચાર રાજાઓ કાશ્વાયન કહેવાશે અને કળિયુગમાં ત્રજ્ઞનસો પિસ્તાળીસ વર્ષ સુધી પૃથ્વોનું. રાજ્ય કરશે, ।। ૨૧ ॥। પ્રિય પરીક્ષિત! ક્વવંશી સુશર્માનો એક બલી નામનો ઘૂદ્ર સેવક થશે. તે આંધ્ર જતિનો અને ઘણો દુષ્ટ થશે. તે સુશર્માને મારીતે થોડા સમવ સુધી પૃથ્વીનું રાજ્ય કરશે. || ૨૨ ॥। ત્યાર પછી તેનો ભાઈ કૃષ્ણ રાજા થશે. કૃષ્ણનો પુત્ર શાંતકર્ણ અને તેનો પોર્લમાસ થશે. | ૨૩ | પૌર્ણમાસનો લંબોદર અને લંબોદરનો પુત્ર ચિબિલક થશે. ચિબિલકનો મેઘસ્વાતિ, મેઘસ્વાતિનો અટમાન, અટમાનનો અનિષ્ટકર્મા, અનિષ્ટકર્માનો હાલેય, હાલેયનો તલક, તલકનો પુરીષભીરુ અને પુરીષભીરૂનો પુત્ર સુનંદન રજા થશે. |! ૨૪-૨૫ | પરીક્ષિત! સુનંદનનો પુત્ર થશે ચકોર. ચકોરતે આઠ પુત્રો થશે. જે બધા ‘બઠુ’ કહેવાશે. તેમનામાં સૌથી નાનાનું નામ હશે શિવસ્વાતિ. તે મોટો વીર થશે અને શત્રુઓનું દમન કરશે. શિવસ્વાતિનો. ગોમતીપુત્ર અને તેનો પુત્ર થશે પુરીમાન. 1 ૨૬ || પુરીમાનનો મેદરશિરા, મેદઃશિરાનો [શિવસ્કન્દ, શિવસ્કંદનો યશ્ઞશ્રી, યજ્શ્રીનો [વિજય અને [વિજયના બે પુત્રો થશે
- ચન્દ્રવિશ અને લોમધિ. | ૨૭ || પરીક્ષેત! આ ત્રીસ સજાઓ આરસો છપ્પન વર્ષ સુધી પૃથ્વીનું રાજ્ય કરશે. 1૨૮ ॥ જ પરીક્ષિત! આ પછી અવભૃત્તિ-નગરીના સાત આભીર, દસ ગર્દભી અને સોળ કંક રાજાઓ પૃથ્વીનું” ચજ્ય કરશે. આ તમામ અત્યંત લોભી હશે. । ૨૯ || એમના પછી આંઠ યવન અને ચૌદ તુર્ક રાજાઓ રાજ્ય કરશે. ત્યાર પછી દસ ગુરુહ્ડ અને અગિયાર મૌન રાજા થશે. [૩૦ || મૌનો સિવાય આ બધા એક હજાર નવ્વાણુ વર્ષ સુધી પૃથ્વીનો ઉપભોગ કરશે. તથા અગિયાર મૌન રાજાઓ ત્રજ્ઞસો વર્ષ સુધી પૃથ્વીનું શાસન કરશે. જ્યારે તેમનો રાજ્યકાળ સમાપ્ત થઈ જશે, ત્યારે કિલિકિલા તામતા નગરમાં ભૂતનંદ નામનો રાજા થશે. ભૂતનંદનો વંગિરિ, વંગિરિનો ભાઈ શિશુનન્દિ તથા યશોનન્દિ અને પ્રવીરક - આ બધા એક્સો છ વર્ષ સુધી રાજ્ય કરશે. ॥ ૩૧-૩૩ |! ૧. મહીપતિઃ | ૨. ત્સ્તતો ના૦ | ૩. ભવિષ્યત્યવનીપતિઃ | ૪. સિદ્વસ્વાબ ! પ. ન્થન્દ્રવીર્યઃ ! ૬. ત્નન્્દશ્ | ૭. પ્રવર્તક: । 772 શ્રીમદભાગવત [૦૧ તેષાં ત્રયોદશ સુતા ભવિતારશ્ચ બાહ્િકાઃ | પુષ્પમિત્રોડથ* રાજન્યો દુપિત્રોડસ્ય તધૈવ ચ ॥ ૩૪॥ એક્કાલા ઇમે ભૂપાઃ સપ્તાન્ધ્રાઃ સપ્ત કોસલાઃ ! વિદૂરપતયો ભાવ્યા નિષધાસ્તત૨ એવ હિ || ૩૫॥। માગધાનાં તુ ભવિતા વિશ્વસ્ફર્જિઃ* પુરગ્જયઃ । કરિષ્યત્યપરો વર્ણાન્ પુલિન્દયદુમદ્રકાન્ || ૩૬! પ્રજાશ્ચાબ્રહ્મભૂયિષ્ઠાઃ સ્થાપયિષ્યતિ દુર્મતિઃ વીર્યવાન્ ક્ષત્રમુત્સાદ્ય પવ્મવત્યાં સ વૈ પુરિ । અનુગજ્ઞામપ્રયાગં ગુમાં ભોક્્યતિ મેદિનીમ્ || ૩૭॥। સૌરાષ્ટ્રાવન્્યાભીરાશ્ચ શૂરા અર્બુદમાલવાઃ | વ્રાત્યા દ્વિજા ભવિષ્યન્તિ શૂદ્રપ્રાયા જનાધિપાઃ ॥ ૩૮॥ સિન્ધોસ્તટં ચન્દ્રભાગાં કૌન્તી કાશ્મીરમણ્ડલમ્ | ભોક્ષ્યન્તિ શૂદ્ર દ્રાત્યાદ્યા મ્લેચ્છાશ્ચાબ્રહ્મવર્ચસઃ | ૩૯ તુલ્યકાલા ઇમે સજન્ મ્લેચ્છપ્રાયાશ્ચ ભૂભૃતઃ । એતેડધર્માનૃતપરાઃ ફલ્ગુદાસ્તીવ્રમન્યવઃ | ૪૦॥ સ્ત્રીબાલગોહિજઘ્નાક્ પરદારધનાદંતાઃ | ઉદિતાસ્તમિતપ્રાયા અલ્પસત્તાલ્યકાયુષઃ ॥ ૪૧॥ અસંસ્કૃતાઃ કિયાહીના રજસા તમસાડડવૃતાઃ । પ્રજાસ્તે ભક્ષિષ્યન્તિ મ્લેચ્છા રાજન્યરૂપિણઃ || ૪૨॥ આમના તેર પુત્રો થશે અને તે બધા જ બાહૂલિક કહેવાશે. આમના પછી પુષ્યમિત્ર નામના ક્ષત્રિય અને તેના પુત્ર દુર્મિત્રનું રાજ્ય યશે. || ૩૪ ॥ પરીક્ષિત! બાહ્લિક- વંશી રાજાઓ એક સાથે જ વિભિન્ન પ્રદેશોમાં રાજ્ય કરશે. તેમાં સાત અન્પ્રદેશના તથા સાત કોસલદેશના અધિપતિ થશે, વોડા વિદૂર-ભૂમિના શાસક અને થોડા નિષધદેશના સ્વામી થશે. | ૩૫ || એમના પછી મગ્ધ દેશનો વિશ્વરફૂર્જિ નામનો રાજા થશે. આ આગળ કહેવાયેલા પુરંજયથી જુદો, બીજો પુરંજય કહેવાશે. આ બ્રાહ્મણ વગેરે ઉચ્ચવર્ણોને પુલિન્દ, યદુ અને મદ્ર વગેરે મ્લેચ્છપ્રાય જાતિઓના રૂપમાં પરિણત કરી દેશે. ૩૬ || આની બુદ્ધિ એટલી દુષ્ટ હશે કે આ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોનો નાશ કરીને પ્રાયઃ શૂદ્ર જનતાની રક્ષા કરશે. આ પોતાના બળ-પરાક્રમથી ક્ષત્રિયોનો નાશ કરશે. અને પદ્મવતી પુરીને રાજધાની બનાવીને હરેદ્વારથી પ્રયાગ સુધી સુરક્ષિત પૃથ્વીનું રાજ્ય કરશે. !! ૩૭ | પરીક્ષિત! જેમ- જેમ ઘોર કળિયુગ આવશે, તેમ તેમ સૌરાષ્ટ્ર, અવન્તી, આભીર, શૂર, અર્બુદ અને માલવ દેશના બ્રાહ્મણો સંસ્કાર- શૂન્ય થઈ જશે તથા રાજાઓ પણ શુદ્રો જેવા થઈ જશે. 1૩૮ || સિન્ધુતટ, ચન્દ્રભાગાના કિનારાનો પ્રદેશ, કૌન્તીપુરી અને કાશ્મીરમંડળ પર બહુધા શૂટોનું, સંસ્કાર અને બ્રહ્મતેજથી હીન નામમાત્રના દ્વિજોનું અને મ્લેચ્છોનું રાજ્ય થશે. 1૩૯ ॥ પરીક્ષિત! આ બધા જ રાજાઓ આચાર-વિચારમાં મ્લેચ્છ જેવા થશે. આ બધા એકી સાથે જુદા જુદ્ય પ્રાંતોમાં રાજ્ય કરશે. આ બધા ખૂબ જુકા, અધાર્મિક અને સ્વલ્પદાન કરવાવાળા થશે. સામાન્ય વાતમાં પણ તેઓ કોધથી રાતા- પીળા થઈ જશે. || ૪૦ || આ દુષ્ટો ત્રીઓ, બાળકો, ચાયો, બ્રાહ્મણોને મારતાં પણ ખચકાશે નહીં. બીજાની પત્ની અને ધન આંચકી લેવામાં હમેશાં પ્રવૃત્ત રહેશે રેણામે ઉગતાં જ આથમી જનારા બનશે. ક્ષણમાં રુટ અને ફ્ણમાં તુષ્ટ. એમની શક્તિ અને આયુષ્ય અલ્પ હશે. ॥ ૪૧ || આ બધા પરંપરાગત સંસ્કારવિહોણા હોઈ પોતાના કર્તવ્યકર્મનું પાલન નહીં કરે. રજોગુશ અને તમોગુત્નના પ્રભાવથી વિચાર-અંધ બતેલા આ બધા રાજાના રૂપમાં મ્લેચ્છો જ હશે. તેઓ લૂટકાટ કરીને ત્રજાનું લોહી ચૂસનારા થશે. | ૪ર ॥ ૧. પુષ્નિદ્રેક્ય 1 ૨. નૈષત | ૨. વિસફર્જિતપુ | અતર] બારમો સ્કંધ 773 તન્નાથાસ્તે જનપદાસ્તચ્છીલાચારવાદિનઃ । અન્યોન્યતો રાજભિશ્ ક્ષય યાસ્યત્તિ પીડિતાઃ ॥ ૪૩॥ જ્યારે આવા લોકોનું શાસન થશે, ત્યારે રાજ્યની પ્રજામાં પણ તેવા જ ગુણો, આચરણ અને વાણીમાં વૃદ્ધિ થઈ જશે. રાજાઓ તો તેમનું શોષણ કરશે જ, પરંતુ તેઓ પરસ્પર પણ એક-બીજાને દુઃખી કરશે અને છેવટે બધા જ નષ્ટ થઈ જશે. 1૪૩ 1 શિ —્ક્્ડ ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દવાદશસ્કન્ધે પ્રથમોડધ્યાયઃ ।। ૧ | બારમા સ્કંધ-અંતર્ગતનો પહેલો અધ્યાય સમાપ્ત.