Śrīmad Bhāgavatam

કળિયુગના ધર્મો

રાજ્ય, યુગધર્મ અને કળિયુગના દોષોથી બચવાનો ઉપાય - નામસંકીર્તન કીંશુક શાર દષ્ટ્વાડડત્મનિ જયે વ્યગ્રાન્‌ નૃપાન્‌ હસતિ ભૂરિયમ્‌ । અહો મા વિજિગીષત્તિ મૃત્ય
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

૧ બીજો અધ્યાય કળિયુગના ધર્મો શ્રંફુક 6૧૨ તતશ્વાનુદિનં ધર્મઃ સત્યં શૌચં ક્ષમા દયા | કાલેન બલિના રાજન્‌ નહક્યત્યાયુર્બલં સ્મૃતિઃ ॥ ૧॥ વિત્તમેવ કલૌ નૃણાં જન્માચારગુણોદયઃ | ધર્મન્યાયવ્યવસ્થાયાં કારણં બલમેવ હે ||૨|| દામ્પત્મેડભિર્ચિર્હેતુર્માપૈવ વ્યાવહારિક । સ્ત્રીત્વે પુંસ્ત્વે ચ [હે રતિર્વિપ્રત્વે સૂત્રમેવ હિ || ૩॥ લિન્નમેવાશ્રમખ્યાતાવન્યોન્યાપત્તિકારણમ્‌ | અવૃત્તયા ન્યાયદોર્બલ્યં પાણ્ડિત્યે ચાપલં વચઃ ।।૪॥ અનાઢ્યતેવાસાધુત્વે સાધુત્વે દમ્ભ એવ તુ સ્વીકાર એવ ચોદ્વાહે સ્નાનમેવ પ્રસાધનમ્‌ ॥ ૫॥| શ્રીશુકદેવજી કહે છે — પરીક્ષિત! સમય બહુ બળવાન છે; જેમ-જેમ થોર કળિયુગ આવતો જશે, તેમ-તેમ ઉત્તરોત્તર ધર્મ, સત્ય, પવિત્રતા, ફમા, દવા, આયુષ્ય, બળ અને સ્મરજ્ઞશક્તિનો લોપ થતો જશે. | ૧ | કળિયુગમાં જેની પાસે ધન હશે, તેને જ લોકો કુળવાન્‌, સદાચારી અને સદગુણી માનશે. જેના હાયમાં શક્તિ હશે તે ધર્મ અને ન્યાયતે પોતાને અનુકૂળ કરાવી શકશે. || ર ।। લગ્ન-આદિ સંબંધોમાં કુળ-શીલ-યોગ્યતા વગેરે જોવા-જાણવાનું રહેશે નહીં, યુવક-યુવતીનો એક-બીજાની પસંદગીથી જ સંબંધ થઈ જશે, ભવહાર-કુશળતા, સત્ય અને ઇમાનદારીના આધારે નહીં, પરંતુ જે જેટલું છળ-કપટ કરી શકશે, તેટલો તેને શ્ધવહારકુશળ માનવામાં આવશે. સ્ત્રીઓ અને પુરુષોની શ્રેષ્ટતાતો આધાર તેમનાં શીલ-સંયમ્‌ નહીં, પરંતુ માત્ર રતિક્રીડા જ રહેશે. બ્રાહ્મણની ઓળખ તેના ગુણ-સ્વભાવથી - નહીં, પરંતુ માત્ર જતોઈથી જ બની રહેશે. | ૩ । વસ્ત્ર, દંડ-કમંડળ વગેરે જ બ્રહ્મચારી, સંન્યાસી વગેરે આશ્રમીઓની ઓળખ હશે અને એક-બીજાના ચિહનો સ્વીકાર કરી લેવો એ જ માત્ર એકથી બીજા આશ્રમમાં પ્રવેશ કર્યાનું સ્વરૂપ હશે. જે લાંચ આપવામાં અથવા પૈસા પર્ચ કરવામાં અસમર્થ હશે તેતે ન્યાયાલયમાં ઊંચેત ન્યાય મળી શકશે નહીં. જે બોલવામાં જેટલો ચતુર હશે, તેને તેટલો મહાન પંડિત માનવામાં આવશે. || ૪ |! અસાધુતાની - ગુનેગાર હોવાની એક જ ઓળખ હશે — ગરીબ હોવું. જે જેટલો વધારે દંભ- પાખંડ કરી શકશે, તેને તેટલો જ મોટો સાધુ માનવામાં આવશે. લગ્ન માટે એક-બીજાર્ના સ્વીકૃતિ જ પર્યાપ્ત થશે, શાસ્ત્રીય વિષિ-વિધાનની — સંસ્કાર વગેરેની કોઈ આવશ્યકતા માનવામાં આવશે નહીં. વાળ વગેરે ઓળીને કપડાં-લત્તાંથી સજ્જ થવાને જ સ્નાન સમજી લેવામાં આવશે. ॥૫ ॥ 7 શ્રીમદભાગવત ધિ દૂરે વાર્યયનં તીર્થ લાવણ્યં કેશધારણમ્‌ | ઉદરમ્ભરતા સ્વાર્થઃ સત્યત્વે ધારણ્યમેવ હિ | ૬। દાક્યં કુટુમ્બભરણં યશોડર્થે ધર્મસેવનમ્‌ | એવં પ્રજાભિર્દુષ્ટાભિરાકીર્ણે ક્ષિતિમણ્ડલે || ૭] બ્રહ્મવિટ્ક્ષત્રશૂદ્રાણાં યો બલી ભવિતા નૃપઃ | પ્રજા હિ લુબ્ધે રાજન્યૈર્નિુણદસ્યુધર્મભિઃ ॥ ૮॥ આચ્છિન્નદારદ્રવિણા યાસ્યન્તિ ગિરિકાનનમ્‌ | શાકમૂર્લામિષક્ષૌદ્રફલપુષ્પાષ્ટિભોજનાઃ ॥૯॥ અનાવૃષ્ટ્યા વિનડક્યન્તિ દુર્ભિક્ષકરપીડિતાઃ શૌતવાતાતપપ્રાવૃડ્હિમૈરન્યોન્યતઃ પ્રજાઃ | ૧૦॥ ક્ષુતુડ્ભ્યાં વ્યાધિભિક્ષેવ સન્તપ્સ્યન્તે* થ ચિન્તયા | ત્રિશટિશતિવર્ષાણિ પરમાયુઃ કલૌ નૃણામ્‌ 1૧૧ ક્ષીયમાશેષુ દેહેષુ દેહિનાં કલિદોષતઃ | વર્ણાશ્રમવતાં ધર્મે નષ્ટે વેદપથે નૃણામ્‌ 1 ૧૨॥ પાખણપ્રચુરે ધર્મે દસ્યુપ્રાયેષુ રાજસુ ! ચૌર્યાનૃતવૃથાહિંસાનાનાવૃત્તિપુ વૈ નૃષુ11૩॥ શૂદ્રપ્રાયેષુ વર્ણેપુ ચ્છાગપ્રાયાસુ ધેનુષુ ! ગૃહપ્રાયેષ્વાશ્રમેષુ યૌનપ્રાયેષુ બન્ધુષુ | ૧૪॥ લોકો દૂરના તળાવને તીર્થ માનશે અને નજીકનાં - ગંગા, યમુના, માતા-પિતા વગેરેની ઉપેક્ષા કરશે. માથા ઉપર મોટા-મોટા વાળ સખવાને જ શારીરિક સુંદરતાની નિશાની માનવામાં આવશે અને જીવનનો શ્રેષ્ઠ પુરુષાર્થ હશે પોતાનું પેટ ભરવું. જે માલ્રસ જેટલી ઉદ્રતાઈથી વાત કરી કાકશે, તેને તેટલો જ સાચો માનવામાં આવશે. || ૬ ॥ યોગ્યતા, ચતુરાઈનું સૌથી ઉત્તમ લક્ષણ ગએ ગણાશે કે, મનુષ્ય પોતાના પરિવારનું પોષજ્ન કરી લે ષર્મનો આશરો યશપ્રાપ્તિ માટે લેવાશે. આ પ્રમાશે જ્યારે સમગ્ર પૃથ્વી પર દુરટલોકોની બોલબાલા થઈ જશે, ત્યારે રાજા બનવાનો કોઈ નિષમ રહેશે નહીં અર્થાત્‌ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ધ અથવા શૂદ્રોમાં જે મળવાન હશે, તે રાજા થઈ જશે. તે સમયના નીચ રાજાઓ અતયંત નિર્દય અને કૂર થશે. લોભી તો એટલા થશે ડે તેમનામાં અને લૂંટારામાં કોઈ અંતર જોવા મળશે નહીં. તેઓ મ્રજાની સંપત્તિ અને સ્ત્રીઓ સ્‌ધ્ધાં ખૂંચવી લેશે. તેમનાથી ભયભીત થઈને પ્રજા પર્વતો અને જંગલોમાં ભાગી જશે. તે સમે પ્રજા જાત-જાતનાં શાક, કંદમૂળ, માંસ, મદિરા, ફળ- ફૂલ અને વૃક્ષોનાં ફૂલ-પાન ખાઈને પેટ ભરશે. 1 ૭-૯ ॥ ક્યારેક અનાવૃષ્ટિ તો ક્વારેક ઉપરાઉપરી સરકારી કર નાંખવામાં આવશે. ક્યારેક ઠંડીનો ભારે પ્રકોપ, ક્યારેક હિમવર્ષા, ક્યારેક ભયંકર વંટોળિયો, ક્યારેક કાળઝાળ ગરમી તૌ ક્યારેક નદીઓમાં વિનાશક પૂર આવશે. આવી કુદરતી આપત્તિઓ અને પરસ્પરના સંઘર્ષોથી પ્રજા અત્યંત દુઃખી થઈ નષ્ટ થઈ જશે. 1૧૦ લોકો ભૂખ-તરસ તથા અનેક પ્રકારની ચિંતાઓથી ઘેચયેલા રહેશે. બીમારીઓથી તો તેઓ મુક્ત થશે જ નહીં, કળિયુગમાં મનુષ્યોનું આયુષ્ય વધારેમાં વધારે વીસ કે ત્રીસ વર્ષનું હશે. । ૧૧ ॥ પરીક્ષિત! કળિયુગના દોષથી પ્રાણીઓનાં શરીર ક્ષીણ અને રોગગ્રસ્ત થવા લાગશે. વર્ણ અને આશ્રમોનો ભેદ જજ્ઞાવનારો વેદ-માર્ગ નષ્ટપ્રાય થઈ જશે. 1૧૨ ॥ ધર્મમાં પાખંડની પ્રધાનતા થઈ જશે. રાજા-મહારાજા ડાકુ, અને લુટારા જેવા થઈ જશે. મનુષ્યો ચોરી, જૂઠ તથા નિરપરાધ હિંસા વગેરે અનેક પ્રકારનાં કુકર્મો દ્વારા આજીવિકા ચલાવશે. |! ૧૩ ! ચારેય વર્ણોના લોકો શૂદ્રો જેવા થઈ જશે. ગાયો, બકરીઓ જેવી નાની-નાની અને ઓછું દૂધ આપનારી થશે. વાનગ્રસ્થ અને સંન્યાસ જેવા વિરક્ત આશ્રમના લોકો પણ ઘરબાર વસાવીને ગૃહસ્થોના જેવો વહેવાર-વેપાર કરવા લાચી જશે. જેમની સાથે લગ્ન- વિષયક સંબંધો હશે તેમને જ સંબંધી માનવામાં આશશે. ૧૪ || ૧. સત્તખત્તે ! અતર] બારમો સંધ 775 અણુપ્રાયાસ્વોષધીષુ શમીપ્રાવેષુ સ્થાસ્નુષુ વિદ્યુત્્રાયેષુ મેઘેષુ શૂત્યપ્રાયેષુ સવ્યસુ ॥ ૧૫॥ ઇત્થં કલૌ ગતપ્રાયે જને તુ ખરધર્મિણિ । ધર્મત્રાણાય સત્ત્વેન ભગવાન્ધતરિષ્યતિ | ૧૬॥॥ ચરાચરગુરોર્વિષ્ણોરીશ્વરસ્યાખિલાત્મનઃ । ધર્મત્રાણાય સાધૂનાં જન્મ કર્માપનુત્તયે ॥૧૭॥॥ શમ્ભલગ્રામમુખ્યસ્ય બ્રાહ્મણસ્ય મહાત્મનઃ | ભવને વિષ્ણુયશસઃ કલ્કિઃ પ્રાદુર્ભવિષ્યતિ ॥ ૧૮॥ અશ્રમાશુગમારુહ્ય દેવદત્ત જગત્પતિઃ | અસિનાડસાધુદમનમરૈશ્ચર્યગુણાન્વિતઃ ૧૯1! વિચરન્ઞાશુના* ક્ષોણ્યાં હયેનાપ્રતિમઘ્યુતિઃ | નૃપલિદ્રચ્છદો દસ્યૂન્‌ કોટિશો નિહનિષ્યતિ ॥ ૨૦॥ અથ તેષાં ભવિષ્યન્તિ મતાંસિ વિશદાનિ વૈ | વાસુદેવાક્રરાગાતિપુણ્યગન્ધાનિલસ્પૃશામ્‌ । પૌરજાનપદાનાં વૈ હતેષ્વખિલદસ્યુષુ |! ૨૧॥। તેષાં પ્રજાવિસર્ગશ્ચ સ્થવિષ્ઠઃ સમ્ભવિષ્યતિ | વાસુદેવે ભગવતિ સત્ત્વમૂ્તો હૃદિ સ્થિતે | ર૨! યદાડવતીર્ણો ભગવાન્‌ કહ્કિર્ધર્મપતિર્હરિઃ ! કૃતં ભવિષ્યતિ તદા પ્રજાસૂતિશ્ચ સાત્તિકી || ૨૩॥ ડાંગર અને થઉં વગેરે અનાજના છોડ પણ નાના-નાના થતા જશે. વૃક્ષોમાં શયી જેવાં નાનાં અને કાંટાવાળાં વૃક્ષો જ રહી જશે. વાદળોમાં વીજળીના ચમકારા તો બહુ થશે, પરંતુ વરસાદ ઓછો થશે, ગૃહસ્યોના ધર અતિથિ-સત્કાર અને વેદધ્વનિથી રહિત હોવાને કારણે અથવા જન-સંખ્યા ઓછી થઈ જવાને કારણે સૂનાં-સૂનાં થઈ જશે. 11૧૫ ॥ પરીક્ષિત! વધારે શું કહું? કળિયુગનો અંત થતાં-થતાં મનુષ્યોનો સ્વભાવ ગધેડા જેવો અસહ્ય થઈ જશે અર્થાત્‌ લોકો મોટેભાગે ગૃહસ્થોનો ભાર વહન કરનારા અને વિષયી બની જશે. આવી સ્થિતિમાં ધર્મની રક્ષા કરવા માટે સત્ત્વગુણનો સ્વીકાર કરીને સ્વયં ભગવાન અવતાર ધારણ કરશે. ॥ ૧૬ || પ્રિય પરીક્ષિત! સર્વવ્યાપક ભગવાન વિષ્ણુ સર્વશક્તિમાન છે, તેઓ સર્વસ્વરૂપ હોવા છતાં પણ ચરાચર જગતના સાચા શિક્ષક-સદ્ગુરુ છે. તેઓ સાધુ-સજ્જન પુરુષોના ધર્મની રક્ષા માટે, તેમનાં કર્મોનું બંધન કાપીને તેમને જન્મ-મૃત્યુના ચકરાવામાંથી છોડાવવા માટે અવતાર લે છે.॥૧૭ તે સમયમાં શંભલ નામના ગામમાં વિપ્ણુષશ નામના એક શ્રેષ્ઠ બ્રાહ્મણ થશે, તેમનું હદય અત્યંત ઉદાર અને ભગવાનની ભક્તિથી પૂર્ણ હશે. તેમના ધરે કક્કિ ભગવાન અવતાર લેશે. ।। ૧૮ !! શ્રીભગવાન જ અષ્ટસિદ્ધિઓના અને સમસ્ત સદ્ગુક્ઞોના એકમાત્ર આશ્રય છે. સમગ્ર જગતના તે જ રક્ષક અને સ્વામી છે. તેઓ દેવદત્ત નામક શીદ્રગામી ઘોડા પર બેર્સાને દુષ્ટોને તલવાર દ્વારા સીધા કરશે, ॥ ૧૯ ।! તેમના રોમે-રોમમાંથી અતુલનાત્મક તેજનાં કિરણો નીકળતાં હશે. તેઓ પોતાના શીદ્રગામી ઘોડા પર બેસીને પૃથ્વી ઉપર સર્વત્ર વિચરણ કરશે અને રાજાઓના વેધમાં છુપાયેલા કરોડો-કરોડો ડાકુઓનો સંહાર કરશે. || ૨૦ ॥ જર પ્રિય પરીક્ષિત! જ્યારે તમામ ડાકુઓનો સંહાર થઈ જશે ત્યારે દેશના સંપૂર્ણ પ્રજાનાં હૃદય પવિત્રતાથી પૂર્ણ થઈ જશે; કારણ કે, કલ્કિ ભગવાનના શરીરમાં રહેલા અંગરગના સ્પર્શથી અત્મંત પવિત્ર બનેલો વાયુ તેમનો સ્પર્શ કરશે અને આ પ્રમાણે તેઓ ભગવાનના શ્રીવિગ્રહની દિવ્ય ગંધ પ્રાપ્ત કરી શકશે. ૨૧ || તેમનાં પવિત્ર હૃદયમાં સત્ત્વમૂર્તિ ભગવાન વાસુદેવ બિરાજશે અને પછી તેમનાં સંતાનો પૂર્વની જેમ ૃષ્ટ-પુષ્ટ અને બળવાન થવા લાગશે. ॥ રર ॥ પ્રજાનાં નેત્રો અને મનને હરી લેનારા શ્રીહરિ સ્વયં ધર્મના રક્ષક અને સ્વામી છે. તે જ ભગવાન જ્યારે કલ્કિભગવાનના રૂપમાં અવતાર લેશે, તે જ સમયે સતયુગનો આરંભ થઈ જશે અને પ્રજાની સંતાનપરંપરા આપમેળે જ સત્ત્વગુણથી યુક્ત થઈ જશે. 1૨૩ || ૧, જનેપુ ખરધાર્મેપુ । ૨. લિચરન્રસિના ! 776 શ્રીમદભાગવત [અનર યદા ચત્દ્રશ્ચ સૂર્યશ્ તથા તિષ્યબૃહસ્પતી । એકરાશૌ સમેષ્યન્તિ તદા ભવતિ તત્‌ કૃતમ્‌ ॥ ર૪॥ યેડ્તીતા’ વર્તમાના વે ભવિષ્યન્તિ ચ પાર્થિવાઃ | તે ત ઉદ્દેશતઃ પ્રોક્તા વંશીયાઃ સોમસૂર્યયોઃ૨ ॥ ર૫॥ આરભ્ય ભવતો જન્મ યાવજ્નન્દાભિષેચનમ્‌ | એતદ્‌ વર્ષસહસ્ત્રં તુ શતં પગ્ચદશોત્તરમ્‌ | ર૬॥ સમર્પીણાં તુ યો” પૂરવા દશ્યેતે ઉદિતો દિવિ । તયોસ્તુ મધ્યે નક્ષત્ર દંશ્યતે યત્‌ સમં નિશિ ॥ ૨૭॥ તેનૈત ત્રદષયો યુક્તાસ્તિષ્ઠન્ત્યબ્દશતં નૃણામ્‌ । યે ત્વદીયે દ્વિજાઃ કાલે અધુના ચાશ્રિતા મઘાઃ ॥ ર૮॥ વિષ્જ્ોર્ભગવતો ભાનુઃ કૃષ્ણાખ્યોડસૌ દિવં ગતઃ | તદાડવિશત્‌ કલિર્લોકં પાપે યદ્‌ રમતે જનઃ ॥ ર૯॥ યાવત્‌ સ પાદપવ્ચાભ્યાં સ્પૃશન્ઞાસ્તે રમાપતિઃ તાવત્‌ કલિર્વે પૃથિવી પરાકાન્તું ન ચાશકત્‌ | ૩૦॥ યદા દેવર્ષયઃ સમ મઘાસુ વિચરન્તિ હિ | તદા પ્રવૃત્તસ્તુ કલિર્દાદશાબ્દશતાત્મકઃ || ૩૧।। યદા મઘાભ્યો યાસ્યન્તિ પૂર્વાષાઢાં મહર્ષયઃ । તદા નન્દાત્‌ પ્રભૃત્યેષ કલિર્વૃદ્ધિં ગમિષ્યતિ ॥ ૩૨॥ યસ્મિન્‌ કૃષ્ણો દિવં યાતસ્તસ્મિ્નેવ તદાહનિ । પ્રતિપન્ન કલિયુગમિતિ પ્રાહુઃ પુરાવિદઃ | ૩૩॥ દિવ્યાબ્દાનાં સહસ્ાત્તે ચતુર્થે તુ પુનઃ કૃતમ્‌ ! ભવિષ્યતિ યદા નૃણાં મન આત્મપ્રકાશકમ્‌ ॥ ૩૪॥ જે સમયે ચંદ્રમા, સૂર્ય અને બૃહસ્પતિ એક જ સમયે એકી સાથે પુષ્ય નક્ષત્રના પ્રથમ પલમાં પ્રવેશ કરે છે અને એક ચાશિ પર આવે છે તે જ સમયે સતયુગનો આરંભ થાય છે.॥૨૪॥ પરીક્ષિત! ચંદ્રવંશ અને સૂર્યવંશમાં જેટલા રાજાઓ થઈ ગયા, અથવા હવે પછી થશે તે બધાનું મેં સંક્ષેપમાં વર્ણન કર્યું. 1૨૫ | તમારા જન્મથી રાજા નન્દના અભિષેક સુધી, એક હજાર એક્સો પંદર વર્ષનો સમય લાગશે. || ૨૬ ॥ જે સમયે આકાશમાં સપ્તર્ષિઓનો ઉદય થાય છે, તે સમયે પહેલાં તેમનામાંથી બે જ તારા દેખાય છે. તેમના મધ્ય ભાગમાં દલિલ્રોત્તર રેખા પર સમભાગમાં અશ્રિની વેર નકષ્રોમાંથી એક નકત્ર દેખાય છે. || ૨૭ ॥ તે નક્ષત્રની સાથે સપ્તર્પિંગણ મનુષ્યોની ગણતરીથી સો વર્ષ સુધી રહે છે. તેઓ તમારા જન્મ વખતે અને અત્મારે પણ્ર મઘા નક્ષત્રમાં સ્થિત છે. 1૨૮ || સ્વયં સર્વવ્યાપક, સર્વશક્તિમાન ભગવાન જ શુદ્ધ, સત્તતમય વિગ્રહ સાથે શ્રીકૃષ્તરૂપે પ્રગટ થયા હતા. તેઓ જે સમયે પોતાની લીલ! આટોપીને પરમધામમાં પધારી ગયા, તે જ સમયે કબિયુગે સંસારમાં પ્રવેશ કર્યો. તેના જ કારણે મનુષ્યોની મતિ (બુદ્ધિ) - ગતિ (વૃત્તિ) પાપ તરફ ઢળી ગઈ. ॥ ર૯ ॥ જ્યાં સુધી લક્ષ્મીપતિ ભગવાન શ્રીકૃષ્ણ પોતાનાં ચરણકમળો દ્વારા આ પૃથ્વીનો સ્પર્શ કરતા રહ્યા ત્યાં સુધી કબિયુગ પૃથ્વી પર પોતાનો પગ જમાવી શક્યો નહિ. 1૩૦ || પરીક્ષિત! જે સમયે સપ્તર્ષિ મથા નક્ષત્ર પર વિચરજ્ટ કરતા રહે છે, તે જ સમયે કળિયુગનો આરંભ થાય છે. કળિયુગનો કાળ (આયુષ્ય) દેવતાઓની વર્ષગશત્રી પ્રમાણે બારસો વર્ષનો અર્થાત્‌ મનુષ્યોના ચાર લાખ બત્રીસ હજાર વર્ષનો છે. |! ૩૧ ॥ જે સમયે સપ્તર્ષિ મઘા નક્ષત્રને છોડીને પૂર્વાપાઢામાં ચાલ્યા ગયા હશે, તે સમધે રાજા નન્દનું રાજ્ય રહેશે. ત્યારથી કળિયુગની વૃદ્ધિ શરૂ થશે. ૩ર || પુરાતત્તવવેત્તા ઔતિહાસિક વિદ્વાનોનું. કહેવું છે કે, જે દિવસે ભગવાન શ્રીકૃષ્ઠ્ પોતાના પરમધામ માટે પ્રયાણ ક્યું, તે દિવસથી કળિધુગનો પ્રારંભ થઈ ગયો. 1૩૩ || પરીક્ષિત! જ્યારે દેવતાઓની વર્ષગણના મુજબ એક હજાર વર્ષો વીતી જશે, ત્યારે કળિયુગના અંતિમ દિવસોમાં ફરીથી કહ્કિ ભગવાનની કૃપાથી મનુષ્યોના મનમાં સાત્તિક્તાનો સંચાર થશે, લોકો પોતાના વાસ્તવિક સ્વરૂપને જાણી શકશે અને ત્યારથી સતથુગનો પ્રારંભ થશે. ૩૪ ॥ ૧. અતીતા | ર. સૂર્યસોમયોઃ | ૩. પૂર્વા યો અ૦ ૨] બારમો સ્કંધ 777 ઇત્યેષ માનવો વંશો યથા સડખ્યાયતે ભુવિ | તથા વિટ્શૂદ્રવિપ્રાણાં તાસ્તા જ્ઞેયા યુગે યુગે ॥ ૩૫॥ એતેષાં નામલિક્નાનાં પુરુષાણાં મહાત્મનામ્‌ | કથામાત્રાવશિષ્ટાનાં કીર્તિરિવ સ્થિતા ભુવિ | ૩૬॥ દેવાપિઃ શત્તનોર્ભાતા મર્ઠ્ષેક્ષવાકુવંશજઃ ! કલાપગ્રામ આસાતે મહાયોગબલાન્વિતો | ૩૭॥ તાવિહૈત્ય કલેરન્તે વાસુદેવાનુશિક્ષિતો૧ । વર્ણાશ્રમયુતં ધર્મ પૂર્વવત્‌ પ્રથયિષ્યતઃ | ૩૮! કૃતં ત્રેતા દ્રાપરં ચ કલિક્ચેતિ ચતુર્યુગમ્‌ | અનેન ક્રમયોગેન ભુવિ પ્રાણિષુ વર્તતે 1૩૯॥ શજન્નેતે મયા પ્રોક્તા નરદેવાસ્તથાપરે ! “ ભૂમૌ મમત્વ કૃત્વાડન્તે હિત્વેમાં નિધનં ગતાઃ | ૪૦॥ કૃમિવિડૂભસ્મસગ્શાન્તે રાજનામ્નોડપિ* યસ્ય ચ | ભૂતધ્રુક્‌ તત્કૃતે સ્વાર્થ કિં વેદ નિરયો યતઃ 1૪૧॥ કંથ સેયમખણ્ડા ભૂઃ પૂર્વે મે પુરુપ્ધતા | મત્પુત્રસ્ય ચ પૌત્રસ્ય મત્પૂર્વા વંશજસ્ય વા ૪૨॥ તેજોડબજ્ઞમયં કાયં ગૃહીત્વાડડત્મતયાડબુધાઃ । મહીં મમતયા ચોભૌ હિત્વાન્તેડદર્શનં ગતાઃ ॥ ૪૩॥ યે યે ભૂપતયો રાજન્‌ ભુગ્જન્તિ ભુવમોજસા | કાલેન તે કૃતાઃ સર્વે કથામાત્રાઃ કથાસુ ચ | ૪૪॥। પરીક્ષિત! મેં તો તમારી સામે માત્ર મનુવંશનું અને તે પણ સંક્ષેપમાં વર્ણન કર્યું છે. જે પ્રમાણે મનુવંશની ગણતરી થાય છે, તે જ પ્રમાણે દરેક યુગમાં બ્રાહ્મણ, વૈશ્ય અને શૂદ્રોની પણ વંશપરંપરા સમજવી જોઈએ. || ૩પ || જે પુરુષો અને મહાત્માઓનું વર્ણન મેં તમારી સામે કર્યું છે, હવે માત્ર નામથી જ તેમની ઓળખ રહી ગઈ છે. હવે તેઓ હયાત નથી, માત્ર તેમની કથા જ શેષ રહી છે. હવે તેમની કીર્તિ જ જ્યાં-ત્યાં સાંભળવા મળે છે. || ૩૬ || ભીષ્મપિતામહના પિતા રાજા શન્તનુના ભાઈ દેવાપિ અને ઇક્વાકુવંશના મરુ અત્યારે કલાપ નામના ગામમાં સ્થિત છે. તેઓ મહાન યોગબળથી યુક્ત છે. ॥ ૩૭ || કળિયુગના અંતમાં કલ્કિભગવાનની આજ્ઞાથી તેઓ પાછા અહીં આવશે અને પૂર્વવત્‌ વર્ણાશ્રમધર્મનો વિસ્તાર કરશે. ॥ ૩૮ !। સતયુગ, ત્રેતા, દ્વાપર અને કળિયુગ -આ જ ચાર યુગ છે; આ (ચારેય યુગો) પૂર્વોક્ત ક્રમ પ્રમાણે પોત- પોતાના સમયે પૃથ્વીના પ્રાણીઓને પ્રભાવિત કરે. પરીક્ષિત! મેં તમારી સમક્ષ જે રાજાઓનું વર્ણન કર અને તે સિવાયના બીજા રાજાઓ પણ આ પૃથ્વીને મારી-મારી કરતા રહ્યા, પરંતુ અંતે મરીને ધૂળભેગા થઈ ગયા. || ૪૦ || આ શરીરને ભલેને કોઈ “રાજા’ કહી દે, પરંતુ અંતે તો તે કીડા, વિષ્ટા અથવા રાખના રૂપમાં જ પરિણત થઈ જશે. રાખોડી જ બની જશે. આ શરીર માટે અથવા તેના સંબંધીઓ માટે જે કોઈ પણ પ્રાણીને સતાવે છે, તે ન તો પોતાના સ્વાર્થને જાણે છે કે ન પરમાર્થને ય જાણે છે. કેમકે, પ્રાણીને સતાવવું એ તો નરકનું દ્વાર છે. 1૪૧ ॥ તે લોકો એવું જ વિચારે છે કે મારા દાદા- પરદાદા આ અખંડ ભૂમંડળનું શાસન કરતા હતા, અને હવે આ કોઈ પણ રીતે મારે આધીન બની રહે અને મારા પછી મારા પુત્ર-પૌત્રો, મારા વંશજો જ કોઈ પણ રીતે આ પૃથ્વીનો ઉપભોગ કરે, ૪૨ ॥ તે મૂર્ણાઓ આ અગ્નિ, જળ અને માટીથી બનેલા શરીરને પોતાની સંપત્તિ માની બેસે છે અને ખૂબ અભિમાન સાથે ડિંગ હાંકે છે કે, ‘આ પૃથ્વી મારી છે.’ છેવટે તેઓ શરીર અને પૃથ્વી બન્ને છોડીને પોતે જ અદશ્ય થઈ જાય છે. ॥ ૪૩ ॥પ્રિય પરીક્ષિત! જે જે રાજાઓ મોટા ઉત્સાહ અને બળ-પરાક્રમથી આ પૃથ્વીના ઉપભોગમાં રાચતા હતા તે બધાને કાળે પોતાના વિકરાળ મોઢામાં પકડીને દબાવી દીધા. હવે ઇતિહાસમાં માત્ર તેમની વાતો જ રહી ગઈ છે. ॥ ૪૪ ॥ ઇતિ શ્રીમદ્રાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દ્વાદશસ્કન્ધે હિતીયોડધ્યાયઃ | ર || બારમા સ્કંધ-અંતર્ગત બીજો અધ્યાય સમાપ્ત.