Śrīmad Bhāgavatam

અથર્વવેદની શાખાઓ અને પુરાબ્રોનાં લક્ષણો

માર્કર્ડેયજીની તપસ્યા અને વરદાન-પ્રાપ્તિ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

સાતમો અધ્યાય અથર્વવેદની શાખાઓ અને પુરાબ્રોનાં લક્ષણો સૂત ઉચ અથર્વવિત્‌ સુમત્તુશ્ચ શિષ્યમધ્યાપયત્ડે સ્વકામ્‌ | સંહિતાં સોડપિ પથ્યાય વેદદર્શાય ચોક્તવાન્‌ || ૧॥ શૌક્લાયનિર્બ્રભાબલિર્મોદોષઃ પિપ્પલાયનિઃ | વેદદર્શસ્ય શિષ્યાસ્તે પથ્યશિષ્યાનથો શૃણુ || ૨! કુમુદઃ શુનકો બ્રહ્મન્‌ જાજલિશ્ચાપ્યથર્વવિત્‌ । બભુઃ શિષ્યોડથાદ્વિરસઃ સૈન્ધવાયન એવ ચ | અધીયેતાં સંહિતે હવે સાવર્ણ્યાધાસ્તથાપરે | ૩॥ સૂતજી કહે છે - પ્રિય પરીક્ષિત| શૌનકાદિ શ્રપિઓ! હું કહી ચૂક્યો છું કે, અથર્વવેદના જ્ઞાતા સુમન્તુ, મુનિ હતા. તેમે પોતાની સંહિતા પોતાના પ્રિય શિપ્ય ક્બન્ધને ભણાવી. ક્બન્ધે તે સંહિતાના બે ભાગ કરીને પથ્ય અને વેદદર્શને ભણાવી. ॥ ૧ | વેદદર્શના ચાર શિષ્ય હતા - શૌક્લાયનિ, બ્રહ્મભલિ, મોદોષ અને પિપ્પલાયનિ. હવે પથ્યજીના શિષ્યોનાં નામ કહું છું - ॥ ર | શૌનકજી! પધ્જીના ત્રણ શિષ્ય હતા - કુમુદ, શુનક અને અથર્વવેત્તા જાજલિ. અદ્રિરા ગોત્રમાં ઉત્પન્ન થયેલા શુનકજીના બે શિષ્ય હતા - બભુ અને સૈન્ધવાયન, તે લોકોએ બે સંહિતાઓનું અધ્યયન કર્યું. અથર્વવેદના આચાર્યોમાં આ સિવાય સૈન્ધવાયનાદિના શિષ્ય સાવર્ણ્ય વગેરે તથા નક્ત્રકલ્પ, શાન્તિ, કશ્યપ, અશ્રિરસ વગેરે અનેક વિદ્વાનો ૧. લોકાલિર્લાકલિ: | ૨. સંહિતા ટિશતં | ૩. શિષ્યાનધ્યાપયત્‌ સ્વકાન્‌! | અ૦૭] બારમો સંધ 801 નક્ષત્રકલ્ય: શાન્તિશ્ચ કશ્યપાડ્રિરસાદયઃ ! એતે આથર્વણાચાર્યાઃ શૃણુ પૌરાણિકાન્‌ મુને ॥ ૪॥ ત્રય્યારુણિઃ કર્યપશ્ચ સાવર્ણિરકૃતવ્રણઃ । વૈશમ્પાયનહારીતી’ ષડ્‌ વૈ પૌરાણિકા ઇમે ॥૫॥ અધીયત્ત વ્યાસશિષ્યાત્‌ સંહિતાં મત્પિતુર્મુખાત્‌ । એકૈકામહમેતેષાં શિષ્ય: સર્વાઃ સમધ્યગામ્‌ || ૬] કશ્યપોડહં ચ સાવર્ણી રાભશિષ્યોડકૃતવ્રણઃ । અધીમહિ ચેવ્યાસશિષ્યાચ્ચતસ્રો મૂલસંહિતાઃ ॥ ૭1! પુરાણલક્ષણં બ્રહ્મન્‌ બ્રહ્મર્ષિભિર્નિરૂપિતમ્‌ । શૃૃણુષ્વ બુદ્ધિમાશ્રિત્ય વેદશાસ્ત્રાનુસારતઃ || ૮ સર્ગોડસ્યાથ વિસર્ગશ્ર વૃત્તી રક્ષાન્તરાણિ ચ | વંશો વંશાનુચરિતં સંસ્થા હેતુરપાશ્રયઃ |૯॥ દશભિર્લક્ષણરયુક્ત પુરાણ તદ્રિદો વિદુઃ । કેચિત્‌ પગ્ચવિધં બ્રહ્મન્‌ મહદલ્પવ્યવસ્થયા | ૧૦॥ અવ્યાકુતગુણક્ષોભાન્મહતસ્ત્રિૃતોડડમઃ 1 ભૂતમાત્રેન્દ્રિયાર્થાનાં સમ્ભવઃ સર્ગ ઉચ્ચતે | ૧૨॥ પુરુષાનુગૃહીતાનામેતેષાં વાસનામયઃ | વિસર્ગોડયં સમાહારો બીજાદ્‌ બીજં ચરાચરમ્‌ ॥ ૧૨॥ કૃત્તિર્ભૃતાનિ ભૂતાનાં ચરાણામચરાણિ ચ |! કૃતા સ્વેન નૃણાં તત્ર કામાચ્ચોદનયાપિ વા ૧૩]! બીજા પણ થયા. હવે હું તમને પુરાણના આચાર્યો વિશે ક્હું છું તે સાંભળો. | ૩-૪ ॥ શૌનકજી! પુરાણોના છ આચાર્યો પ્રસિદ્ર છે - ત્રષ્યારુણિ, કશ્યપ, સાવર્ણિ, અકૃતવ્રણ, વૈશમ્પાયન અને હારીત. 1 પ | આ લોકો મારા ‘પેતાજી પાસેથી એક-એક પુરાણ-સંહિતા ભણ્યા હતા. અને મારા પિતાજીએ સ્વયં ભગવાન વ્યાસજી પાસે તે સંહિત!ઓનું અધ્યયન કર્યું હતું. મેં તે છ યે આચાર્યો પાસેથી બધી જ સંહિતાઓનું અધ્યયન કર્યું હતું. | ૬ !! તે છ સંહિતાઓ સિવાય બીજી પણ ચાર મૂળ સૌહિતાઓ હતી. તેમનું પણ કશ્યપ, સાવર્ણિ, પરશુરામજીના ક્ષિષ્ય અકૃતદ્રણ અને તે બધાની સાથે મેં જ્ાસજીના શિષ્ય શ્રીરોમહર્ષણજી પાસેથી (જે મારા પિતા હતા) અધ્યયન કર્યું હતું. !૭ | શૌનકજી! મહર્ષિઓએ વેદ અને શાસ્ત્રો પ્રમાદ પુરાષ્નોનાં લક્ષણ કહ્યાં છે. હવે તમે સાવધાન થઈને તેનું વર્શન સાંભળો, || ૮ 1 શૌનક્જી! પુરાજ્ઞોના પારદર્શી વિદ્વાનો કહે છે કે પુરાણોનાં દશ લક્ષજ્ન છે - સર્ગ, વિસર્ગ, વૃત્તિ, રક્ષા, મન્વન્તર, વંશ, વંશાનુચરિત, સંસ્થા (પ્રલય), હેતુ (લતિ) અને અપાશ્રય. કોઈ-કોઈ આચાર્યો પુરાણ્ોનાં પાંચ લક્ષણ માને છે. બન્ને વાતો બરાબર છે, કેમકે, મહાપુરાણોમાં દશ લક્ષણ હોય છે અને નાનાં પુરાણોમાં પાંચ. વિસ્તાર કરીને દશ કહે છે અને સંક્ષેપ કરીને પાંચ. 1૯-૧૦ || (હવે એમનાં લક્ષણ સાંભળો,) જયારે મૂળ પ્રકૃતિના ગુલો વિકાર પામવાથી મહત્ત્વ ઉત્પન્ન થાય છે. મહત્તત્તથી તામસ, રાજસ અને વૈક્રિક (સાત્વિક) ત્રણ પ્રકારનો અહંકાર તેમજ તે અહંકારથી શબ્દાદિ પાંચ તન્માત્રાઓ, ઇન્દ્રિયો અને વિષયોની ઉત્પત્તિ થાય છે. આ જ ઉત્પાત્તિકમનું નામ “સર્ગ’ છે. પરમેશ્વરના અનુગ્રહથી સૂંષિનું સામર્થ્ય પ્રાપ્ત કરીને મહત્તત્ત્ત વગેરે પૂર્વકર્મો અનુસાર (ભલીબૂરી વાસનાઓથી અને) એક બીજમાંથી જેમ બીજું ઉત્પન થાય છે તેમ પ્રવાઠરૂપે થયેલા ચરાચર (સ્થાવર-જંગમ) પ્રાણી-સમુદાયની સૃષ્ટિને ‘વિસર્ગ’ કહે છે.!!૧૨ 1 ચર પ્રાણીઓ(શરીરથી હલન-ચલન કરવાવાળા)ના શરીર-પોષણ (‘વૃત્તિનું’)નું સાધન સર્વ- સાધારણ રીતે તો જડ પદાર્થો માનવામાં આવ્ય! છે, જેમાં અનાજ-ફળ-ફલનો સમાવેશ થાય છે; આ ઉપરાંત ચર પ્રાણીઓના દુધ વગેરે પણ મનુષ્યોએ કેટલાંક તો સ્વભાવવશ, કામના અનુસાર નક્કી કરી લીધાં છે અને કેટલાંક શાસ્ત્ર અનુસાર છે. ॥ ૧૩ || ૧. શિંશપાયન૦ | ૨. વ્યાસપુત્રાક્રતસો | 802 શ્રીમદભાગવત, [અ૦૭ રક્ષાચ્યુતાવતારેહા વિશ્વસ્યાનુ યુગે યુગે | તિર્યડમર્ત્યષિદેવેષુ હન્યન્તે વૈસ્ત્રયીદ્િષઃ । ૧૪॥ મત્વન્તરં મનુર્દેવા મનુપુત્રાઃ સુરેશ્વરઃ૧ - ઝષયોંડશાવતારશ્વ હરે: ષડ્વિધમુચ્યતે ॥ ૧૫॥ રાજ્ઞાં બ્રહ્મપ્રસૂતાનાં વંશસ્તૈકાલિકોડન્વયઃ । વંશાનુચરિતં તેષાં વૃત્ત વંશધરાશ્ર યે |૧૬॥ નૈમિતિકઃ પ્રાકૃતિકો નિત્ય આત્યત્તિકો લયઃ । સંસ્થેતિ કવિભિઃ પ્રેક્તા ચતુર્ધાડસ્ય સ્વભાવતઃ । ૧૭1 સર્ગાદેરવિદ્યાકર્મકારકઃ | પ્રાહુરવ્યાકૃતમુતાપરે ॥ ૧૮॥ હેતુર્જવોડસ્ય યં ચાનુશયિનં વ્યૂતિરેકાન્વયો યસ્ય જાગ્રત્વવપ્નસુષુમિષુ | માયામયેષુ તદ્‌ બ્રહ્મ જીવવૃત્તિષ્વપાશ્રયઃ ॥ ૧૯॥ પદાર્થેષુ યથા દરવ્યં સન્માત્રં રૂપતામસુ | બીજાદિપગ્ચતાન્તાસુ હ્યવસ્થાસુ યુતાયુતમ્‌ 1 ૨૦॥ વિરમેત યદા ચિત્ત [હિત્વા વૃત્તિત્રયં સ્વયમ્‌ | યોગેન વા તદાડડત્માનં વેદેહાયા નિવર્તતે ॥ ૨૧॥ ભગવાન દરેક યુગમાં પશુ-પક્ષી, મનુષ્ય, કષિ, દેવતા વગેરેના રૂપમાં અવતાર ગ્રહજ કરીને અનેક લીલાઓ કરે છે. એ જ અવતારોમાં તેઓ વેદમાર્ગના વિરોધીઓનો સંહાર પણ કરે છે. તેમની આ અવતાર-લૌલા વિશ્વની રક્ષા માટે હોય છે, તેથી તેનું નામ ‘રક્ષા’ છે. |! ૧૪ ॥ મનુ, દેવતા, મનુપુત્રો, ઇન્દ્ર, સપ્તર્ષિ અને ભગવાનના અંશાવતાર - આ છ વાતોની વિશેષતા હોય તેને “મન્વંતર’ કહે છે. || ૧૫ ॥ બ્રબાજીથી જેટલા રાજાઓ ઉત્પન્ન થયા છે, તેમની ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળની સંતાન-પરંપરાને ‘વંશ’ કહે છે. તે રાજાઓના તથા તેમના વંશજોની કથાને ‘વંશાનુચરિત’ કહેવામાં આવે. છે. ॥ ૧૬ ॥આ વિક્બ્રહ્માંડનો સ્વાભાવિક જ પ્રલય થઈ જાય છે. તેના ચાર ભેદ છે - નૈમિત્તિક, પ્રાકૃતિક, નિત્ય અને આત્યન્તિક - આ ચાર પ્રકારનો પ્રલય થાય છે.તત્ત્વશ વિદ્દાનો એને જ ‘સંસ્થા’ કહે છે. | ૧૭ પુરાણોના લકણમાં ‘હેતુ’ નામથી જેનો વ્યવહાર થાય છે, તે જીવ જ છે. કારણ કે, વાસ્તવમાં તે જ સર્ગ-વિસર્ગ વગેરેનો હેતુ છે અને અવિદ્યાવશ અનેક પ્રકારનાં કર્મોમાં તે ફસાઈ ગ્રયો છે. જે લોકો તેને. પૈતત્યપ્રધાનની દૃષ્ટિએ જુએ છે, તેઓ તેને ‘અનુશયી’ અર્થાત્‌ પ્રકૃતિમાં શયન કરવાવાળો કહે છે; અને ઉપાધિની દષ્ટિએ જોવાવાળ તેને અવ્યાકૃત અર્થાત્‌ પ્રકૃતિરૂપ કહે છે. 1૧૮ ॥ જીવની વૃત્તિઓના ત્રણ વિભાગ છે - જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ, આ અવસ્થાઓમાં તેમના અભિમાની વિશ્વ, તેજસ અને પ્રાશના માયામય રૂપોમાં પ્રતીત થાય છે અને આ અવસ્માઓથી પર તુરીયતત્ત્વના રૂપમાં પણ લક્ષિત થાય છે, તે જબ્રહ્મછે; તેને જ અહીં ‘અપાશ્રયઃ શબ્દથી કહેવામાં આવ્યું છે. ॥૧૯ 1! નામવિશ્ેષ અને રૂપવિશેષથી યુક્ત પદાર્થો પર. વિચાર કરીએ તો તે સહામાત્ર વસ્તુના રૂપમાં સિદ્ધ યાય છે. તેમની વિશેષતાઓ લુપ્ત થઈ જાય છે. ખરેખર તો તે સત્તા જ તે વિશ્ષેષતાઓના રૂપમાં પણ ગ્રતૌત થઈ રહી છે અને તેનાથી ભિન્ન પણ. બરાબર તે જ ન્યાયે શરીર અને વિશ્વ- બ્રહ્માંડની ઉત્વત્તિથી માંડીને મૃત્યુ અને મહાપ્રલય પર્યન્ત જેટલી પણ વિડેષ અવસ્થાઓ છે તેમના રૂપમાં પરમ સત્યસ્વરૂપ બ્રહ્મ જ પ્રતીત થઈ રહ્યું છે અને તે તેમનાથી સર્વથા પૃથક્‌ પણ છે. આ જ વાક્ય-ભેદથી અધિષ્ઠાન અને સાક્ષીરૂપે બ્રહ્મ જ સર્વનું આશ્રયતત્ત્વ છે. ।॥। ૨૦ ।। જ્યારે ચિત્ત સ્વયં આત્મવિચાર અથવા યોગાભ્યાસ દ્વારા સત્ત્વગૂદા, રજોગુણ, તમોગુણ સંબંધી વ્યાવહારિક વૃત્તિઓ તથા જાગ્રત, સ્વપ્ન વગેરે સ્વાભાવિક વૃત્તિઓનો ત્યાગ કરીને ઉપરામ થઈ જાય છે ત્યારે શાંત વૃત્તિમાં ‘તત્તમસિ’ વગેરે મહાવાક્યો દ્વાસ આત્મજ્નનો. ઉદય થાય છે. તે સમયે આત્મજ્ઞાની પુરુષ અવિધ!જનિત, કર્મવાસના અને કર્મપ્રવૃત્તિઓથી નિવૃત્ત થઈ જાય છે. । ર૧ ॥ ૧. સૂરેશરાઃ | | અ૦૮] બારમો સ્કંધ. 803 | એવંલક્ષણલક્્યાણિ પુરાણાનિ પુરાવિદઃ | મુનયોડષ્ટાદશ પ્રાહુઃ ક્ષુલ્લકાનિ મહાન્તિ ચ ॥ રર॥ | બ્રાહ્મં પાશ્મં વૈષ્ણવં ચ શૈવં લૈ સગારુડમ્‌ । નારદીયં ભાગવતમાગ્નેયં સ્કાન્દસગ્જિતમ્‌ || ર૩।। ભવિષ્યં બ્રહ્મવૈવર્ત માર્કણ્ડેયં સવામનમ્‌ | વારાહ માત્સ્યં કૌર્મ ચ બ્રહ્માણ્ડાખ્યમિતિ ત્રિષટ્‌ | ૨૪॥ બ્રહ્મન્ઞિદંપ સમાખ્યાતં શાખાપ્રણયનં મુનેઃ | શિષ્યશિષ્યપ્રશિષ્યાણાં બ્રહ્મતેજોવિવર્ધનમ્‌ || ૨૫॥ શૌનકાદિ ગ્દષિઓ! પુરાતત્ત્વવેત્તા એતિહાસિક વિદ્વાનોએ આ જ લક્ષણો ક્વારા પુરાણોની આ પ્રમાણે ઓળખ બતાવી છે. આવાં લક્ષણોથી યુક્ત નાનાં-મોટાં અઢાર પુરાણ છે. ॥ રર || તેમનાં નામ આ પ્રમાણે છે - બ્રહ્મપુરાણ્ન, પશ્મપુરાણ, વિષ્ણુપુરાણ, શિવપુરાણ, લિંગપુરાણ, ગરુડપુરાજ્, નારદપુરાણ, ભાગવતપુરાણ, અગ્નિપુરાણ, સ્કંદપુરાણ, ભવિષ્યપુરાણ, બ્રહ્મવૈવર્તપુરાણ, માર્કડેયપુરાણ, વામનપુરાણ, વરાહપુરાણ, મત્સ્યપુરાણ, ફુર્મપુરાણ અને બ્રહ્માંડપુરાણ. । ૨૩-૨૪ || શૌનકજી! વ્યાસજીની શિષ્ય- પરંપરાએ જે પ્રમાણે વેદસંહિતા અને પુરાલ્રસંહિતાઓનું. અધ્યયન-અધ્યાપન, વિભાજન વગેરે કર્યું તે મેં તમને કહી સંભળાવ્યું. આ પ્રસંગને સાંભળનાર અને વાંચનારના બ્રહ્મતેજની અભિવૃદ્ધિ થાય છે. । ૨૫ ॥| કકક ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દ્રાદશસ્કન્ધે૨ સપ્તમોડધ્યાયઃ ॥ ૭ || બારમા સ્કંધ-અંતર્ગત સાતમો અધ્યાય સમાપ્ત.