Śrīmad Bhāgavatam

માર્કર્ડેયજીની તપસ્યા અને વરદાન-પ્રાપ્તિ

હ માર્કફ્ડેયજીનું માયા-દર્શન
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

આઠમો અધ્યાય માર્કર્ડેયજીની તપસ્યા અને વરદાન-પ્રાપ્તિ શનક ઉવાચ સૂત જીવ ચિરં સાધો વદ નો વદતાં વર | તમસ્યપારે ભ્રમતાં નૃણાં ત્વં પારદર્શનઃ | ૧॥ આહુશ્ચિરાયુષમૃર્ષિ મૃકણ્ડતનયં જનાઃ | યઃ કલ્પાત્તે ઉર્વરિતો યેન ગ્રસ્તમિદં જગત્‌ ॥ ૨॥ સવા અસ્મતુલોત્પન્ઞઃ કલ્પેડસ્મિન્‌ ભાર્ગવર્ષભઃ* | નૈવાધુનાપિ ભૂતાનાં સમ્પ્લવઃ કોડપિ જાયતે | ૩॥ એક એવાર્ણવે ભ્રામ્યન્‌ દદર્શ પુરુષં કિલ | વટપત્રપુટે તોર્ક શયાનં ત્વેકમહુતમ્‌ ॥૪॥ શૌનકજીએ કહ્યું - સાધુ શિરોમણિ સૂતજી! તમે ચિરંજીવી રહો. ખરેખર, આપ વક્તાઓમાં શ્રેષ્ઠ છો. જે લોકો સંસારના અપાર અંધકારમાં ભટકી રહ્યા છે, તેમને તમે ત્યાંથી બહાર કાઢીને પ્રકાશસ્વરૂપ પરમાત્માનો સાક્ષાત્કાર કરાવી દો છો. તમે કૃપા કરીને અમારા એક પ્રશ્નનો ઉત્તર આપો. ॥ ૧ || લોકો કહે છે કે, મૃકણ્ડ ત્રપિના પુત્ર માર્કહ્ડેય કષિ દીર્ધાયુ છે અને જ્યારે જગતનો નાશ કરનાર પ્રલય સંપૂર્ણ જગતને ભરખી ગયો હતો, ત્યારે પણ તેઓ બચી ગયા હતા. || ર || પરંતુ સૂતજી! તેઓ તો આ જ કલ્પમાં અમારા જ વંશમાં ઉત્પન્ન થયેલા એક ભૃગુ-વંશી છે, અને જયાં સુધી અમે જાણીએ છીએ, આ ક્લ્પમાં અત્યાર સુધી કોઈ પ્રલય થયો નથી, || ૩ ।। આવી સ્થિતિમાં એ વાત કઈ રીતે સત્ય હોઈ શકે છે કે જે સમયે સઘળી પૃથ્વી પ્રલયકાળના સમુદ્રમાં ડૂબી ગઈ હતી, ત્યારે માર્કશ્ડેયજી તેમાં ગોથાં ખાઈ રહ્યા હતા અને તેમણે અક્ષયવટના એક પાંદડા ઉપર અત્યંત અદ્દભુત અને સૂતેલા બાલમુકુન્દનાં દર્શન કર્યાં હતાં. ॥ ૪ | ૧. બ્રહમશેતત્સમા૦ |! ૨. ત્સ્કન્યે વેદશાખાપ્રજ્રયનં | ૩. ભાર્ગવોત્તમઃ ! 804 શ્રીમદભાગવત [અબ૮ એષ નઃ સંશયો ભૂયાન્‌ સૂત કૌતૂહલં યતઃ | તં નશ્છિન્ધિ મહાયોગિન્‌ પુરાણેષ્વપિ સમ્મતઃ |।૫॥ ₹ સૂત ઉવાચ પ્રશ્નસ્ત્વયા મહર્ષેડયં કૃતો લોકભ્રમાપહઃ | નારાયણકથા યત્ર ગીતા કલિમલાપહા | ૬॥ પ્રામદ્વિજાતિસંસ્કારો માર્કણ્ડેયઃ પિતુઃ ક્રમાત્‌ | છન્દાંસ્યધીત્ય ધર્મેણ તપઃસ્વાધ્યાયસંયુતઃ | ૭॥ બૃહદ્્રતધરઃ શાન્તો જટિલો વલ્કલામ્બરઃ | બિભ્રત્‌ કમણ્ડલું દણ્ડમુપવીતં સમેખલમ્‌ | ૮॥ કૃષ્ણાજિનં સાક્ષસૂત્રં કુશાંશ્વ નિયમર્ઢયે ! અગ્ય્ર્કગુરુવિપ્રાત્મસ્વર્ચયન્‌ સન્ધ્યયોર્હરિમ્‌ ॥૯॥ સાયં પ્રાતઃ સ ગુરવે ભૈક્્યમાહત્ય વાગ્યતઃ ! બુભુજે ગુર્વનુશ્ઞાતઃ સકૃન્નો ચેદુપોષિતઃ | ૧૦॥ એવં તપસ્સ્વાધ્યાયપરો વર્ષાણામયુતાયુતમ્‌ ! આરાધયન્‌ હષીકેશં જિગ્યે મૃત્યું સુદુર્જયમ્‌ ॥ ૧૧॥ બ્રહ્મા ભૃગુર્ભવો* દક્ષો બ્રહ્મપુત્રાશ્ચ યે પરે ! નૃદેવપિતૃભૂતાનિ તેનાસન્ષતિવિસ્મિતાઃ ॥ ૧૨॥ ઇત્થં બૃહદ્દ્રતધરસ્તપસ્સ્વાધ્યાયસંયમૈઃ | દધ્યાવધોક્જ યોગી ધ્વસ્તક્લેશાન્તરાત્મના ॥ ૧૩॥ તસ્વૈવં યુગ્જતશ્ચિત્તં મહાયોગેન યોગિ’ વ્યતીયાય મહાન્‌ કાલો મન્વન્તરષડાત્મકઃ ॥ ૧૪॥ સૂતજી! અમારા મનમાં મોટો સંદેડ છે અને આ વાતને જાબ્રવા અમે બહુ આતુર છીએ. તમે મહાન યોગી, છો, પુરા્રીઓમાં બહુ જ આદરણીય છો. કૃપા કરીને તમે અમારો આ સંદેહ દૂર કરો. ॥૫ || સૂતજીએ કહ્યું - શૌનક્જી! તમે બહુ સુંદર પ્રશ્ન કર્યો છે. આનાથી લોકોનો બ્રમ દૂર થઈ જશે. અને બધાથી મોટી વાત તો એ છે કે, આ કથામાં ભગવાન નારાયણનો મહિમા છે. જે મનુષ્ષ આનો પાઠ કરે છે, તેનાં બધાં અનિષ્ટો દૂર થઈ જાય છે. |! ૬ |! શૌનકજી! મૃકર્ડ ત્રપિએ પોતાના પુત્ર માર્કલ્ડેધના બધા સંસ્કારો યથાસમય કર્યા હતા. માર્કર્ડેયજી વિધિપૂર્વક વેદોનું અધ્યયન કરીને તપસ્યા અને સ્વાધ્યાયથી સમ્પન્ન થઈ ગયા હતા. || ૭ | તેઓ આજીવન બ્રહ્મચર્યનું વ્રત લઈને શાંતભાવે રહેતા હતા. મસ્તક પર જટા હતી, વલ્ક્લ જ ધારણ કરતા હતા, હાથમાં દંડ-કમંડળ ધારણ કરતા હતા, શરીર પર યજ્ઞોપવીત અને મેખલા શોભતી હતી. 11 ૮ || કાળું મૃગચર્મ, સુદ્રક્ષમાળા અને કુશ (દર્ભ) — આ તેમની સંપત્તિ હતી. આ બધું તેમણે પોતાના આજીવન બ્રહ્મચર્ય-વ્રતની પૂર્તિ માટે જ ગ્રહણ કર્યુ. હતું. તેઓ સાયંકાળ અને પ્રાત:કાળે અગ્નિહોત્ર, સૂર્યોપસ્થાન, ગુરુવંદના, બ્રાહ્મણોનો સત્કાર, માનસપૂજા અને ‘હું પરમાત્માનું જ સ્વરૂપ છું’ આ પ્રકારની દઢ ભાવના વગેરે. દ્વારા ભગવાનની આરાધના કરતા હતા. ॥ ૯ || સવાર-સાંજ ભિક્ષા લાવીને ગુરુદેવના ચરણોમાં અર્પન્ન કરી દેતા અને મૌન રહેતા. ગુરુજીની આજ્ઞા થાય તો જ એક વાર ભોજન કરી લેતા, અન્યથા ઉપવાસ. || ૧૦ ॥ માર્કફ્ડેયજીએ આ પ્રમાણે તપસ્યા અને સ્વાધ્યાયમાં તત્પર રહીને કરોડો વર્ષો સુધી ભગવાનની આરાધના કરી અને આ રીતે તેમણે મોટા-મોટા યોગીઓ માટે પણ દુર્લભ એવા મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી લીધો. 1૧૧ || માર્કફ્ડેયજીએ મેળવેલા મૃત્યુ પરના વિજયને જોઈને બ્રહ્માજી, ભૃગુગ્ષિ, ભગવાન શંકર, દક્ષ પ્રજાપતિ તથા બ્રહ્માજીના અન્ય પુત્રો, મનુષ્યો, દેવતાઓ, પિતૃઓ તથા અન્ય બધા પ્રાણીઓને આશ્ચર્ય થયું. | ૧૨ || આજીવન બ્રહ્મચર્ય-વ્રતધારી અને યોગી માર્કફ્ડેયજી આ પ્રમાણે. તપસ્યા, સ્વાધ્યાય અને સંયમ વગેરે દ્વારા અવિધા વગેરે બધાં દૃઃખોને પાર કરીને શુદ્ધ અંતઃકરણથી ઇન્દ્રિયાતીત પરમાત્માનું ધ્યાન કરવા લાગ્યા. || ૧૩ | યોગી માર્કહ્ડેયજીને મહાયોગ દ્વારા પોતાનું ચિત્ત ભગવાનમાં જોડીને સાધના કરતાં-કરતાં છ મન્વન્તરો વીતી ગયાં. । ૧૪ | ૧. ભવો ભૃગુઃ! અ૦૮] બારમો સ્કંધ 805 | એતત્‌ પુરન્દરો જ્ઞાત્વા સમમેડસ્મિન્‌ કિલાન્તરે | તપોવિશફ્િતો બ્રહ્મન્નારેભે તહિધાતનમ્‌ | ૧૫॥ ગન્ધર્વાપ્સરસઃ કામં વસન્તમલયાનિલૌી । મુનષે પ્રેષષામાસ રજસ્તોકમદૌ તથા ||૧૬॥| તે વૈ તદાશ્રમં જગ્યુર્હિમાદ્રેઃ પાર્શ્વ ઉત્તરેપ । * પુષ્પભદ્રા નદી યત્ર ચિત્રાખ્યા ચ શિલા વિભો | ૧૭॥ તદાશ્રમપદં૨ પુણ્યં પુણ્યઠ્ુમલતાગ્ચિતમ્‌ | પુણ્યદ્રિજકુલાકીર્ણ પુણ્યામલજલાશયમ્‌ ॥૧૮॥ મત્તભ્રમરસદ્ઞીતં મત્તબર્હિનટાટોપં મત્તકોકિલકૂજિતમ્‌ । મત્તદ્રિજકુલાકુલમ્‌ | ૧૯॥ વાયુઃ પ્રવિષ્ટ આદાય હિમનિર્ઝરશીકરાન્‌ | સુમનોભિઃ પરિષ્વક્તો વવાવુત્તમ્ભયન્‌ સ્મરમ્‌ | ૨૦॥ ઉદ્યચ્ચન્દ્રનિશાવકત્રઃ પ્રવાલસ્તબકાલિભિઃ | ગોપઠ્ઠુમલતાજાલૈસ્તત્રાસીત્‌ કુસુમાકરઃ2 ॥ ૨૧॥ અન્વીયમાનો ગગ્ધર્વેગીતવાદિત્રયૂથકૈઃ ! અદશ્યતાત્તચાપેષુઃ સ્વઃસ્ત્રીયૂથપતિઃ સ્મરઃ | ર ૨! બ્રહ્મન્‌! આ સાતમા મન્વન્તરમાં જ્યારે ઇન્દ્રને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ -માર્કફ્ડેયના તપથી અનેક જાતની શંકાઓ કરીને ભયભીત થઈ ગયા. તેથી તેમણે તેમની તપસ્યામાં વિધ્ન ઊભું કરવાનો પ્રયાસ શરૂ કર્યો. 1૧૫ | 7% શૌનક્જી! ઇન્દ્રે માર્કશડેયજીની તપસ્યામાં વિધ્ન નાંખવા માટે તેમના આશ્રમ પર ગન્ધર્વો, અપ્સરાઓ, કામદેવ, વસંતત્રદ્તુ, મલયાનિલ, લોભ અને મદને મોકલ્યા. 1૧૬ || ભગવન્‌! તે બધા ઇન્દ્રની આજ્ઞા અનુસાર હિમાલયના ઉત્તર તરફ આવેલા અને પુષ્યભદ્રા નદી કિનારે આવેલા તેમના આશ્રમ પર ગયા. તે આશ્રમ પાસે જ ચિત્રા નામની એક શિલા છે. ॥ ૧૭ ॥ શૌનક્જી! માર્કશ્ડેયજીનો આશ્રમ અતિ પવિત્ર છે, તેની ચારે બાજુ ફળ-ફલથી ભરપુર વૃક્ષોની હારમાળા છે. તે વૃક્ષોની ઝાડીમાં જુદાં જુદાં સ્થાનોમાં પુણ્યાત્મા કષિઓનાં નિવાસસ્થાન છે. ત્યાં બધી ત્દ્તુઓમાં એક-સરખા રહેતા નિર્મળ અને પવિત્ર જળથી ભરપૂર સરોવરો છે. ॥ ૧૮ | ક્યાંક મદોન્મત્ત કોયલો પંચમસ્વરમાં ‘કુહ-કુહ’ ટહુકા કરી રહી છે, ક્યાંક મદોન્મત્ત મોર પોતાની પાંખો ફેલાવીને કલાપૂર્ણ નૃત્ધ કરી રહ્યા છે, તો ક્યાંક બીજાં પક્ષીઓનાં ટોળાં ક્લરવ કરી રહ્યાં છે. ।। ૧૯ ॥ માર્કજ્ડેયમુનિના આવા પુનિત આશ્રમમાં ઇન્દ્રના મોકલેલા વાયુએ પ્રવેશ કર્યો. ત્યાં તેના દ્વારા શીતળ ઝરણાઓનાં જળબિન્દુઓને લઈ સુગંધિત પુષ્યોથી વ્યાપ્ત, કામદેવને જગાડનારો વાયુ વહેવા લાગ્યો. ॥ ૨૦ | કામદેવના પ્રિય મિત્ર વસંતે પણ પોતાની માયા ફેલાવી. સંધ્યાનો સમય હતો. તે સમયે ચન્દ્રમાનો પ્રકાશ ધીરે-ધીરે પ્રસરી રહ્યો હતો. હજારો-હજારો ડાળીઓ- વાળાં વૃક્ષો લતાઓનું આલિંગન પ્રાપ્ત કરીને જમીન સુધી ઝૂકી રહ્યાં હતાં. નવી-નવી કૂંપળો, ફળો અને ફૂલોનાં ગૂમખાંની અનેરી શોભા હતી. |! ૨૧ || વસંતનું સામ્રાજ્ય જોઈને કામદેવે પણ ત્યાં પ્રવેશ કર્યો. તેની સાથે ગાવા- બજાવનારા ગન્ધર્વોનાં ટોળે-ટોળાં આવી રહ્યાં હતાં, તેની ચારેબાજુ ઘણી બધી સ્વર્ગની અપ્સરાઓ આવી રહી હતી અને તેમાં એક કામદેવ તેમનો સરદાર હતો. તેના હાથમાં પુષ્યોનું ધનુષ્ય અને તેના ઉપર સમ્મોહન વગેરે બાણ ચઢાવેલાં હતાં. ॥ રર || ૧. ઉત્તરમ્‌! ૨. તત્તાશ્રમ૦ | ૩. સુષમાકરઃ ! 806. શ્રીમ(્ભાગવત [અ૦૮ હુત્વાઝ્નિં સમુપાસીનંપ દટશુઃ શકકિકરાઃ । મીલિતાક્ષં દુરાધર્ષ મૂર્તિમન્તમિવાનલમ્‌ || ૨૩॥ નનૃતુસ્તસ્ય પુરતઃ સ્ત્રિયોડથો ગાયકા જગુઃ । મૃદક્રવીણાપણવૈર્વાઘં ચક્રર્મનોરમમ્‌ |! ૨૪॥ સન્‍્દધેડસ્ત્રં સ્વધતુષિ કામઃ પઞ્ચમુખં તદા | મધુર્મનો રજસ્તોક ઇન્દ્રભૃત્યા વ્યકમ્પયન્‌ ॥ રપ॥ ક્રીડન્યાઃ પુગ્જિકસ્થલ્યાઃ કન્દુકેઃ સ્તનગૌરવાત્‌ | ભૂશમુદ્રિગ્નભધ્યાયાઃ કેશવિસંસિતસ્રજઃ | ૨૬॥ ઇતસ્તતો ભ્રમદ્દૅષ્ટેશ્રલન્ત્યા અનુકન્દુકમ્‌ ! વાયુર્જહાર તદ્રાસઃ સૂક્ષ્મ ત્રુટિતમેખલમ્‌ ॥ ૨૭॥ વિસસર્જ તદા બાણં મત્વા તં સ્વજિતં સ્મરઃ | સર્વ તત્રાભવન્મોઘમનીશસ્ય યથોદ્યમઃ | ૨૮!! ત ઇત્થમપકુર્વન્તો મુનેસ્તત્તેજસા મુને ! દહ્યમાના નિવવૃતુઃ પ્રબોધ્યાહિમિવાર્ભકાઃ | ૨૯॥ ઇતીન્દ્રાનુચરેર્બ્હ્મન્‌ ધર્ષિતોડપિ મહામુનિઃ | યજ્ઞાચાદહમો ભાવં ન તચ્થિત્રં મહત્સુ હિ 1 ૩૦॥ તે સમયે માર્કફડેયમુનિ અગ્નિહોત્ર કરીને બંધ નેત્રે ભગવાનની ઉપાસના કરી રહ્યા હતા. તેઓ એટલા તેજસ્વી હતા, જાણે સ્વયં અગ્નિદેવ જ સાક્ષાત્‌ મૂર્તિમાન થઈને. બેઠા હોય! તેમને જોતાં જ જણાઈ આવતું હતું કે એમને પરાજિત કરવા બહુ કઠણ છે. ઈન્દ્રના આજ્ઞાકારી સેવકોએ. માર્કફ્ડેયમુનિને આવી અવસ્થામાં જોયા, | ર૩ || હવે અપ્સરાઓ તેમની સામે નાચવા લાગી. ગન્યર્વો મધુર ગાન કરવા લાગ્યા. તો કેટલાક મધુર સ્વરમાં મૃદંગ, વીણા, ઢોલ વગેરે વાજાં વાગડવા લાગ્યા, || ૨૪ ॥ શૈનકજી! હવે કામદેવે તેના પુષ્યથી બનેલા ધનુષ્ય પર શોષબ્ર, દીપન, સમ્મોહન, તાપન અને ઉન્માદ નામનું પાંચ મુખવાળું બાલ ચઢાવ્યું, જે સમયે ત્તે નિશાન તાકી રહ્યો હતો, તે સમવે ઇન્દ્રના સેવક વસંત અને લોભ માર્કશ્ડેયમુનિનું મન વિચલિત કરવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. | ર૫ ॥ તેમની સામે જ પુંજિક્સ્થલી નામની અપ્સરા દડાઓ લઈને. રમવા લાગી. સ્તનોના ભારથી તેની કમર ઘણી જ લચકતી હતી, કેશમાં ગૂંષેલાં સુંદર-સુંદર પુષ્યોની માળાઓ વિખેરાઈને ધરતી પર પડી રહી હતી. | ૨૬ ॥ ક્યારેક- ક્યારેક તેની મદભરી દષ્ટિ આમ તેમ ભમતી હતી. તેની આંખો ક્યારેક દડાની સાથે આકાર તરફ, ક્યારેક જમીન તરફ અને ક્યારેક હધેળીઓ તરફ ફરી રહી હતી. તે બહુ જ હાવભાવ સાથે દડા તરફ દોડી રહી હતી ત્યારે તેનો કન્‍્દોરો (કટે-મેબલા) તૂટી પડ્યો અને વાયુએ તેની સાડી શરીર પરથી અલગ કરરી દીધી. | ૨૭ | કામદેવે આને ઉપયુક્ત સમય સમજીને, (જાણે કે હવે મેં માર્કર્ડેય મુનિને જીતી લીધા છે) તેમના ઉપર પોતાનું બાણ છોડ્યું. પરંતુ તેનું કાંઈ ચાલ્યું નહીં. માર્કશ્ડેયમુનિ પર તેનો પ્રયત્ન (અસમર્થ અને મંદભાગી મનુષ્યના પ્રયત્નની જેમ) નિષ્ફળ ગયો.॥૨૮ | શૌનક્જી! માર્ક્ડેયમુનિ અપાર તેજસ્વી હતા. ક્રામદેવ, વસંત વગેરે આવ્યા તો એટલા માટે હતા કે, તેમને તપસ્યાથી ભ્રષ્ટ કરી દઈએ; પરંતુ હવે તેમના તેજથી બળવા લાગ્યા અને તે બચબર એવી રીતે ભાગ્યા, જેમ નાના- નાના છોકરાઓ સૂતેલા સાપને જગાડીને ભાગી જાય. 1૨૯ | શૌનક્જી| ઇન્દ્રના સેવકોએ આ રીતે માર્ડણેયજીને પરાજિત કરવા પ્રથત્ન કર્યો, પરંતુ તેઓ જરા પણ વિચલિત ન થયા. એટલું જ નહિ, તેમના મનમાં આના કારણે સ્હેજ અહંકાર પ્ણ ન થયો. સાચું જ છે, મહાપુરુષોને માટે આ કઈ આશ્ચર્યની વાત છે? 1૩૦ ॥ ૧. તમુપા૦! અ૦૮] બારમો સ્કંધ 807 દંષ્ટ્વા નિસ્તેજસં કામં સગણં ભગવાન્‌ સ્વરાટ્‌ | શ્રુત્વાનુભાવં બ્રહ્મર્પેવિસ્મમં સમગાત્‌ પરમ્‌ |૩૧॥ તસ્ધૈવં યુગ્જતશ્ચિત્તં તપઃસ્વાધ્યાયસંયમૈઃ । અનુગ્રહાયાવિરાસીન્નરનારાયણો હરિઃ | ૩૨॥ તૌ શુક્લકૃષ્ઊૌ નવકગ્જલોચનો ચતુર્ભુજો રૈૌરવવલ્કલામ્બરૌ પવિત્રપાણી ઉપવીતર્ક ત્રિવૃત્‌ કમણ્ડલું દણ્ડમૃજું ચ વૈણવમ્‌ 1૩૩॥ પદ્માક્ષમાલામુત જન્તુમાર્જનં વેદં ચ સાક્ષાત્તપ એવ રૂપિણી | તપત્તડિદ્ર્ણપિશ્નરોચિષા પ્રાશૂ દધાનૌ વિબુધર્ષભાર્ચિતૌ | ૩૪ તે વૈ ભગવતો રૂપે નરનારાયણાવૃષી | દેષ્ટ્વોત્થાયાદરેણોચ્ચૈર્નનામાત્નેનપ દણ્ડવત્‌ | ૩૫॥ સ તત્સન્દર્શનાનન્દનિર્વૃતાત્મેન્દ્રિયાશયઃ । હૃષ્ટરોમાશ્રુપૂર્ણાક્ષો ન સેહે તાવુદીક્ષિતુમ્‌ | ૩૬॥ ઉત્થાય પ્રાગ્જલિઃ પ્રહ્ધ ઔત્સુક્યાદાશ્લિષજ્નિવ | નમો નમ ઇંતીશાનૌ બભાષે ગદગદાક્ષરઃ૨ ॥ ૩૭॥ તયોરાસનમાદાય પાદયોરવનિજ્ય ચ | અર્હણેનાનુલેપેન ધૂપમાલ્યૈરપૂજયત્‌ 1૩૮॥ જ્યારે દેવરાજ ઇન્દ્રે જોયું કે, કામદેવ પોતાની સેના સાથે નિસ્તેજ-ડતાશ થઈને પાછો આવ્યો છે, અને તેલ્રે માર્કફ્ડેયજીના પ્રભાવ વિશે જાહ્યું ત્યારે તેને બહુ આશ્ચર્ય થયું. 1૩૧ || રુ શૌનક્જી! માર્કહ્ડેયમુનિ તપસ્યા, સ્વાધ્યાય, ધારણા, ધ્યાન અને સમાધિ દ્વારા ચિત્તને ભગવાનમાં પરોવવાનો મ્રયત્ન કરતા રહ્યા. હવે તેમના પર કૃપા-પ્રસાદતી વૃષ્ટિ કરવા માટે મુનિજનોનાં નેત્રો અને મનને હરી લેનારા નરોત્તમ નર અને ભગવાન નારાયભ્ર પ્રગટ થયા. | ૩૨ ॥ તે બન્નેમાં એકનું શરીર ગૌરવર્ણનું હતું અને બીજાનું શ્યામ. બન્નેનાં નેત્રો તાજાં ખીલેલાં કમળ જેવાં કોમળ અને વિશાળ હતાં. ચાર-ચાર ભુજાઓ હતી. એકે મૃગચર્મ પહેર્યું હતું તો એકે વલ્ક્લ. હાથમાં દર્ભ અને ગળામાં ત્રણ-ત્રણ સૂત્રનાં યશોપવીત શોભી રહ્યાં હતાં, તેમણે. હાથમાં કમંડળ અને દંડ ધારણ કર્યા હતા. || ૩૩ || કમળબીજની માળા અને સૂક્ષ્મ જંતુઓને હટાવવા માટે હાથમાં ચામર હતા. બ્રહ્માજી, ઇન્દ્ર વગેરેના પણ પૂજ્ય ભગવાન નર-નારાયણ કદમાં થોડા ઊંચા અને વેદને ધારણ કરેલા હતા. તેમના શરીરની કાન્તિ વીજળી જેવી (પીળા-પીળા રંગની) ચળકી રહી હતી. તેઓ સ્વયં તપની સાક્ષાત્‌ મૂર્તિ જેવા હતા. || ૩૪ ॥ જ્યારે માર્ક્ડેયમુનિએ-” જોયું કે ભગવાનના સાક્ષાત્‌ સ્વરૂપ નર-નારાયણ પિ પધાર્યા છે, ત્યારે તેઓ તુરંત જ ખૂબ આદર-ભાવથી ઊભા થઈ ગયા અને પૃથ્વી પર પડીને તેમને સાષ્ટાંગ પ્રણામ કર્યાં. 1૩૫ | ભગવાનના દિવ્ય દર્શનથી તેમને એટલો આનંદ થયો કે, તેમના રોમે-રોમ, તેમની બધી ઇન્દ્રિયો અને અંતઃકરણ શાંતિના સમુદ્રમાં સ્નાન કરવા લાગ્યાં, શરીરમાં રોમાંચ થયો, નેત્રોમાં અશ્રુ છલકાતાં ભગવાનનાં દર્શન પણ ન કરી શક્યા. ૩૬ || ત્યાર પછી તેઓ હાથ જોડીને ઊભા થઈ ગયા. તેઓ શરીરના પ્રત્યેક અંગથી જાણે ભગવાનને પ્રણમી રહ્યા હતા. તેમના હૃદયમાં એટલી ઉત્સુક્તા હતી કે જાણે ભગવાનને આલિંગન કરી લેશે, તેઓ કાંઈ બોલી જ ન શક્યા, ગદગદ વાણીથી માત્ર એટલું જ કહ્યું - “પ્રણામ! પ્રણામ.’ 1૩૭ ॥ ત્યાર પછી તેમણે બન્નેને આસન પર બેસાડ્યા, ખૂબ પ્રેમથી તેમના ચરણ પખાળ્યા અને અર્થ્ય, ચંદન, ધૂપ અને પુષ્યમાળા વગેરેથી તેમની પૂજા કરી. ૩૮ || ૧. વીશ્યોત્થાયાન | ૨. ત્યરમ્‌! 808 શ્રીમદ્ભાગવત_ [૨૦૮ સુખમાસનમાસીનૌ પ્રસાદાભિમુખૌ મુની ! પુતરાનમ્ય પાદાભ્યાં ગરિષ્ઠાવિદમબ્રવીત્‌ ॥ ૩૯॥ મહેક ઉશાચ કિં વર્ણયે તવ વિભો યદુદીરિતોડસુઃ સંસ્પન્દતે તમનુ વાડ્મનઇન્દ્રિયાણિ સ્પન્દન્તિ વૈ તનુભૃતામજશર્વયોશ્ચ સ્વસ્યાપ્યથાપિ ભજતામસિ ભાવબન્ધુઃ || ૪૦॥ મૂર્તી ઇમે ભગવતો ભગવંસ્ત્રિલોક્યાઃ ક્ષેમાય તાપવિરમાય ચ મૃત્યુજિત્યે | તાના બિભર્ષ્યવિતુમન્યતનૂર્યથેદ સૃષ્ટ્વા પુનર્પ્રસસિ સર્વમિવોર્ણનાભિઃ 1 ૪૧॥ તસ્યાવિતુઃ સ્થિરચરેશિતુરડધ્રિમૂલ યત્સ્થં ન કર્મગુણકાલરુજઃ સ્પૃશન્તિ | યદ્વૈ સ્તુવન્તિ નિનમત્તિ યજન્ત્યભીક્ષ્ણં ધ્યાયન્તિ વેદહૃદયા મુનયસ્તદાષ્ત ॥૪૨॥ નાન્યં તવાહદ્રયુપનયાદપવર્ગમૂર્તઃ ક્ષેમ જનસ્ય પરિતોભિય ઈશ વિદ્વઃ | બ્રહ્મા બિભેત્યલમતો હ્રિપરાર્ધધિષ્ક્યઃ કાલશ્ય તે કિમુત તત્કૃતભૌતિકાનામ્‌ । ૪૩॥ તદ્‌ વૈ ભજામ્યૃતધિયસ્તવ પાદમૂલં હિત્વેદમાત્મચ્છદિ ચાત્મગુરોઃ પરસ્ય | દેહાઘપાર્થમસદન્ત્યમભિશ્માત્રં વિન્દેત તે તર્હિ સર્વમનીપિતાર્થમ્‌ | ૪૪॥ ભગવાન નર-નારાયણ સુખપૂર્વક આસન પર બિરાજેલા હતા અતે માર્કર્ડેયજી પર કૃપા-પ્રસાદની વૃષ્ટિ કરી રહ્યા હતા. પૂજા પછી માર્ડફડેયમુનિએ તે સર્વશ્રેષ્ઠ મુત્તિવેશધારી ભગવાન નર-નારાયણના ચરલોમાં પ્રણામ કર્યા અને આ પ્રમાણે સ્તુતિ કરી. |!૩૯ !! માર્કક્ડેયમુનિએ કહ્યું — ભગવન્‌! હું અલ્પ જીલ આપના અનંત મહિમાનું વર્ણન કઈ રીતે કરી શકું? આપની પ્રેરણાથી જ સંપૂર્ણ પ્રાણ્રીઓ બ્રહ્મા, શંકર તથા મારા શરીરમાં પ્રાણશક્તિનો સંચાર થાય છે અને પછી તેના દ્વારા જ વાણી, મન તથા ઇન્દ્રિયો પણ પોતાના કાર્યમાં પ્રવૃત્ત થાય છે. આ પ્રમાણે બધાના પ્રેરક અને પરમ સ્વતંત્ર હોવા છતાં પણ આપ આપની ભાંક્ત કરવાવાળા ભક્તોના પ્રેમ- પાશથી બંધાયેલા છો. |! ૪૦ |! પ્રભુ! આપે માત્ર વિશ્વની રક્ષા માટે મત્સ્ય, ફર્મ વગેરે અવતારો લીધા છે, તે જ પ્રમાણે આપે આ બન્ને રૂપ પશ્ય ત્રિલોકના કલ્યાણ માટે, તેમનાં દુઃખોની નિવૃત્તિ અને સંસારન! ગ્રાણીઓને મૃત્યુ પર વિજય ગ્રાપ્ત કરાવવા માટે ગ્રહણ કર્યા છે. આપ રા તો કરો જ છો અને કરોળિયાની જેમ પોતાનામાંથી જ આ વિશ્વને પ્રગટ કરો છો અને પછી સ્વયં પોતાનામાં જ લીન પા કરી લો છો. | ૪૧ |! અધ ચરાચરનું પાલન અને નિયમન કરવાવાળા છો. હું આપના ચરણોમાં પ્રજ્નામ કરું છું, જે આપના ચરણોનું શરણ ગ્રહણ કરી લે છે, તેમને કર્મ, ગુન્ન અને કાળ દ્વારા ઉત્પન્ન દુઃખો સ્પર્શ પણ કરી શકતાં નથી. વેદોન! મર્યજ્ન ષિ-મુંનેઓ આપને પ્રાપ્ત, કરવા માટે નિરંતર આપનું સ્તવન, વન્દન, પૂજન અને ધ્યાન કર્યા કરે છે. 1 ૪૨ |! પ્રભુ! જીવની ચારે બાજુ ભયની બોલબાલા છે. બીજાઓની તો વત જ શી, સ્વર્ય બ્રહ્માજી પણ આપના કાલસ્વરૂપથી અત્યંત ભયભીત રહે છે, કેમકે, તેમનું આયુષ્ય પણ સીમિત - માત્ર બે પરાર્ષ (એક પરાર્ષ - એકડા પછી સત્તર મીંડાવાબો અંક)નું જ. છે, પછી તેમના બનાવેલા ભૌતિક શરીરવાળા પ્રાણીઓ વિશે તો કહેવું જ શું? આવી સ્થિતિમાં આપના ચરણકમળનું શરણ લીધા સિવાય બીજો કોઈ પરમ કલ્યાશ તથા સુખ-શાંતિનો ઉપાય અમને સૂઝતો નથી, કારજ કે, આપ સ્વયં જ મોક્ષરૂપ છો. ||૪૩ ॥ ભગવન્‌! આપ સમસ્ત જીવોના પરમ ગુરુ, સર્વશ્રેષ્ઠ અને સત્ય જ્ઞાનસ્વરૂપ છો, તેથી આત્મસ્વરૂપને ઢાંકી દેનારા શરીર, ઘર વગેરે નિષ્ફળ, અસત્ય, તાશવાન અને ભ્રાન્તિકારક પદાર્થોનો ત્યાગ કરીને ઠું આપનાં ચરણકમળોનું શરણ ગ્રહણ કરું છું. કોઈ, પણ પ્રાણી જો આપનું શરણ ગ્રહણ કરે છે તો તે તેના દ્વારા બધા જ વાંચ્છનીય પદાર્થોને પ્રાપ્ત કરી લે છે. । ૪૪ ॥ અ૦૮] બારમો સ્કંધ 809 સત્ત્વં રજસ્તમ ઇતીશ તવાત્મબન્ધો જીવોના પરમસુહદ પ્રભુ! જોકે, સત્ત, રજ અને તમ - આ માયામયાઃ સ્થિતિલયોદયહેતવોડસ્ય | ત્રણે ગુણો આપનું જ સ્વરૂપ છે - એમના દ્વારા જ આપ લીલા ધૃતા યદપિ સત્ત્વમયી પ્રશાન્ત્યૈ નાન્યે નૃણાં વ્યસનમોહભિયશ્રચ યાભ્યામ્‌ ॥ ૪૫॥ તસ્માત્તવેડ ભગવન્નથ તાવકાનાં શુક્લાં તનું સ્વદથિતાં કુશલા ભજન્તિ | યત્‌ સાત્વતાઃ પુરુષરૂપમુશન્તિ સત્ત્વ લોકો યતોડભયમુતાત્મસુખં ન ચાન્યત્‌ ॥૪૬॥ તસ્મૈ તમો ભગવતે પુરુષાય ભૂમ્ને વિશ્વાય વિશ્ચગુરવે પરદેવતાયૈ | નારાયણાય ત્દષયે ચ નરોત્તમાય હંસાય સંયતગિરે નિગમેશ્વરાય ॥૪૭॥ યં વૈ ન વેદ વિતથાક્ષપથૈર્ભ્રમદ્વીઃ સતં સ્વખેષ્વસુષુ’ હદ્યપિ દૅક્પથેષુ | તન્માયયાડડવૃતમતિઃ સ ઉ એવ સાક્ષા- ચદાદ્યસ્તવાખિલગુરોરપસાઘ વેદમ્‌ 1૪૮॥ યદર્શનેં નિગમ આત્મરહપ્રકાશં મુહ્યન્તિ યત્ર કવયોડજપરા યતત્તઃ* | તં સર્વવાદવિષયપ્રતિરૂપશીલં વન્દે મહાપુરુષમાત્મનિગૂઢબોધમ્‌ | ૪૯॥ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, લય વગેરે અનેક માયિક લીલાઓ કરો છે, છતાં પલ્ર આપનું સત્ત્વગુણમય સ્વરૂપ જ પ્રાણીઓને શાંતિ પ્રદાન કરે છે. રજોગુણ અને તમોગુણમય-સ્વરૂપથી જીવોને શાંતિ મળતી નથી. || ૪૫ | ભગવન્‌! તેથી બુદ્ધિમાન પુરુષો આપની અને આપના ભક્તોના પરમપ્રિય અને શુદ્ધ-સ્વરૂષ નર-નારાયણની જ ઉપાસના કરે છે. પાંચરાત્ર-સિદ્ધાંતના અનુયાયીઓ વિશુદ્ધ સત્વને જ આપનો વિગ્રહ માને છે. તેની જ ઉપાસનાથી આપના નિત્યધામ વૈકુંઠની પ્રાપ્તિ થાય છે. તે ધામની વિલક્ષણતા એ છે કે, તે લોક હોવા છતાં પણ સર્વથા ભયર[હિત અને ભોગયુક્ત હોવા છતાં પબ્ર આત્માનંદથી પરિપૂર્ણ છે. તેઓ રજોગુણ અને તમોગુજ્નને આપની મૂર્તિ તરીકે સ્વીકારતા નથી. !! ૪૬ ॥ ભગવન્‌| આપ અંતર્યામી, સર્વવ્યાપક, સર્વસ્વરૂપ, જગદગુરુ, પરમ-આરાધ્ય અને શુદ્ધ-સ્વરૂપ છો. સમસ્ત લૌકિક અને વૈદિક વાણી આપને આધીન છે. આપ જ વેદમાર્ગના પ્રવર્તક છો હું આપના આ યુગલસ્વરૂપ નરોત્તમ નર અને નારાયણને નમસ્કાર કરું છું, | ૪૭ | આપ જોકે પ્રત્યેક જીવની ઇન્દ્રિયો તથા તેમના વિષયોમાં, પ્રાણોમાં તથા હૃદયમાં પણ વિદ્યમાન છો, તો પણ આપની માયાથી જીવની બુદ્ધિ એટલી મોહિત થઈ જાય છે - ઢંકાઈ જાય છે કે તે નિષ્ફળ અને મિથ્યા ઇન્દ્રિયોની જાળમાં ફસાઈને આપના દર્શનથી વંચિત રહી જાય છે. પરંતુ સમસ્ત જગતના ગુરુ તો આપ જ છો. તેથી પહેલાં અજ્ઞાની હોવા છતાં પણ જ્યારે આપની કૃપાથી આપના જ્ઞાન-ભંડાર એવા વેદોની પ્રાપ્તિ થઈ જાય છે, ત્યારે તે આપના સાક્ષાત્‌ દર્શન કરે છે. | ૪૮ ॥ પ્રભુ! વેદોમાં આપનો સાક્ષાત્કાર કરાવનારું તે જ્ઞાન પૂર્ણરૂપે વિધમાન છે. જે આપના સ્વરૂપના રહસ્યને પ્રગટ કરે છે. બ્રહ્માજી વગેરે મોટા-મોટા પ્રતિભાશાળી બુદ્ધિમાનો તે જ્ઞાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવા છતાં પણ મોહમાં પડી જાય છે. આપ પણ એવા જ લીલાવિહારી છો કે, [વિભિન્ન મતવાળાઓ આપના વિશે જે પ્રકારનું ચિંતન કરે છે તે જ પ્રકારના શીલ, સ્વાભાવ અને રૂપને ગ્રહણ કરીને આપ તેમની સામે પ્રગટ થઈ જાઓ છે. વાસ્તવમાં આપ દેહ વગેરે સમસ્ત ઉપાધિઓમાં છુપાયેલા વિશુદ્ધ વિજ્ઞાનસ્વરૂપ જ છો. હે પુરુષોત્તમ! હું આપને વંદન કરું છું. 1 ૪૯ ॥ ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં દ્ાદશસ્કન્ધેડષ્ટમોડધ્યાયઃ || ૮ ॥ બારમા સ્કંધ-અંતર્ગત આઠમો અધ્યાય સમાપ્ત.