Śrīmad Bhāgavatam

ભગવાનના લીલા-અવતારોની કયા ત્રહ્મોવાગ યત્રોધતઃ ક્ષિતિતલોદ્વરણાય બિભ્રત્‌ ક્રીડી તનું સકલયજ્ઞમયીમનન્તઃ | અત્તર્મહાર્ણવ ઉપાગતમાદિદૈત્યં તં દ્રંષ્ટ્રયાદ્ર

રાજા પરીક્ષિતના વિવિધ પ્રશ્નો ચજોવચ બ્રહ્મણા ચોદિતોબ્રહ્મન્‌ ગુણાખ્યાનેડગુણસ્યચ |
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

સાતમો અધ્યાય ભગવાનના લીલા-અવતારોની કયા ત્રહ્મોવાગ યત્રોધતઃ ક્ષિતિતલોદ્વરણાય બિભ્રત્‌ ક્રીડી તનું સકલયજ્ઞમયીમનન્તઃ | અત્તર્મહાર્ણવ ઉપાગતમાદિદૈત્યં તં દ્રંષ્ટ્રયાદ્રિમિવત વજધરો દદાર ||૧॥ જાતો રુપેરજનયત્‌ સુયમાન્‌ સુયશ આકૂતિસૂનુરમરાનય દક્ષિણાયામ્‌ | લોકત્રયસ્ય મહંતીમહરદ્‌ યદાડડર્તિ સ્વાયમ્ભુવેન મનુના હરિરિત્યનૂક્તઃ ॥ ૨॥ જજ્ઞે ચ કર્દમગૃહે દ્વિજ દેવહૂત્યાં સ્રીભિઃ સમં નવભિરાત્મગતિં સ્વમાત્રે | ઊચે યયાડડત્મશમલં ગુણસક્રપટ્ટ- મસ્મિન્‌ વિધૂય કાપિલસ્થ ગતિં પ્રપેદે ॥ ૩॥ અત્રેરપત્યમભિકાડ્ક્ષત આહ તુષ્ટો દત્તો મયાહમિતિ યદ્‌ ભગવાન્‌ સ દત્તઃ | યત્પાદપકુજપરાગપવિત્રદેહા યોગર્ઢિમાપુરુભર્યી યદુહૈહયાધાઃ 1૪॥ તપ્મં તપો વિવિધલોકસિસક્ષપા મે’ આદીૌસનાત્‌ સ્વતપસઃસ ચતુઃસનોડભૂત્‌ । પ્રાક્કલ્પસમ્પ્લવવિનષ્ટમિહાત્મતત્ત્વ સમ્યગ્‌ જગાદ મુનયો યદયક્ષતાત્મન્‌ 1 ૫॥ ધર્મસ્થ દક્ષદુહિતર્યજનિષ્ટર પૂર્ત્યા નારાયણો નર ઈતિ સ્વતપડાભાવઃ* । દંષ્ટવાડડત્મનો ભગવતો નિયમાવલોપં દેવ્યસ્ત્વનઝ્પૃતના ઘટિતું ન શેકુઃ | ૬।। બ્રહ્માજી કહે છે - 7 પછી તે પ્રભુએ રુચિ નામના પ્રજાપતિની પત્ની આકૂતીના ગર્ભથી સુયશ્ના રૂપમાં અવતાર ધારણ કર્યો. તે અવતારમાં તેમણે દક્ષિણા નામની પત્નીથી સુયમ નામના દેવતાઓ ઉત્પન્ન કર્યા અને ત્રણે લોકોનાં મહાસંકટ હરી લીધાં. ધઃ એ તેમને શકાય (૨) તેમણે પોતાની માતાને તે આત્મજાનનો ઉપદેશ કર્યો, જેનાથી તેણે આ જ જન્મમાં પોતાના કૃદયને - ત્રભ્રે ગુશ્ોની આસક્તિથી ઉત્પન્ન થનાર મળને ધોઈને કપિલ ભગવાનના વાસ્તવિક સ્વરૂપને ઝાપ્ત કરી લીધું. (૩) હે નારદ! સૃષ્ટિના પ્રારંભમાં વિવિધ લોક રચવાની ઇચ્છાથી મેં તપ કર્યું, મારા તે અખંડ તપથી પ્રસન્ન થઈને ભગવાને ‘તપ’ અર્થવાળા ‘સન’ નામથી વુક્ત સનક, સનન્દન, સનાતન અને સનત્કુમારના રૂપમાં અવતાર લીધો. આ અવતારમાં તેમલે પ્રલયને કારણે પહેલા કલ્પના ભુલાયેલા આત્મજ્ઞાનનો તપિઓને મથાવત્‌ ઉપદેશ કર્યો, જેનાથી તે બધાએ પોતાના ૬ૃદયમાં તત્કાળ પરમતત્ત્વનો સાક્ષાત્કાર કર્યો. (૫) ધર્મની પત્ની દક્ષકન્યા મૂર્તિના ગર્ભથી તેઓ નર- નારાયજ્નના રૂપમાં પ્રગટ થધા. તેમના તપનો પ્રભાવ તેમના [-] જેવો જ છે. ઇન્દ્રે મોક્લેલી કામની સેના - અપ્સરાઓ તેમની સામે જતાં જ પોતાનો સ્વભાવ ખોઈ બેઠી; તેઓ ૧. પ્રા, પ. - ૧1 ર. પ્રા. પ. - ભવત્વમૂર્યા | 3. પ્રા. પા. - પ્રભાવતત્‌ અ૦૭] બીજો સ્કન્ધ 153 કામ દહન્તિ કૃતિનો તનુ રોષદંષ્ટ્યા રોષં દહન્તમુત તે ન દહન્ત્યસહ્યમ્‌ । સોડયં યદન્તરમલં પ્રવિશન્‌ બિભેતિ કામઃ કથં નુ પુનરસ્ય મનઃ શ્રવેત ॥ ૭॥ વિદ્ધઃ સપત્યુદિતપત્રિભિરન્તિ રાજ્ઞો બાલોડપિ સન્નુપગતસ્તપસે વનાનિ ! તસ્મા અદાદ્‌ ધ્રુવગતિં ગૃણતે પ્રસન્ન દિવ્યાઃ સ્તુવન્તિ મુનયો યદુપર્યધસ્તાત્‌ ।। ૮ યદ્ેનમુત્પથગતં હિજવાક્યવજ- વિષ્લુષ્ટપૌરુષભગં નિરયે પતન્તમ્‌ | ત્રાત્વાડ્થિતો જગતિ પુત્રપદં ચ લેભે દુગ્ધા વસૂનિ વસુધા સકલાનિ યેન |! ૯! નાભેરસાવૃષભ આસ સુદેવિસૂનુ- રયો વૈ ચચાર સમદંગ્‌ જડયોગચર્યામ્‌ ! યત્યારમહંસ્યમૃષય: પદમામનત્તિ સ્વસ્થઃ પ્રશાન્તકરણઃ પરિમુક્તસદ્રઃ । ૧૦॥ સત્રે મમાસ ભગવાન્‌ હયશીરષાડથો’ સાક્ષાત્‌ સ યજ્ષપુરુષસ્તપનીયવર્ણઃ | છન્દોમયો મખમયોડખિલદેવતાત્મા વાચોબભૂવુરુશતીઃ શ્વસતોડસ્ય નસ્તઃ ।! ૧૧॥। મત્સ્યો યુગાન્તસમયે મનુનોપલબ્ધઃ ક્ષોણીમયો નિખિલજીવનિકાયકેતઃ । વિસ્ંસિતાનુરુભવે સલિલે મુખાન્મે૨ આદાય તત્ર વિજહાર હ વેદમાર્ગાન્‌ ॥૧૨।। પોતાના હાવભાવથી તે આત્મસ્વરૂપ ભગવાનના તપમાં વિધ્ન નાખી શ્રકી નહીં. (૬) નારદ! શંકર વગેરે મહાનુભાવો પોતાની રોષભરી દષ્ટિથી કામદેવને બાળી નાખે છે, પરંતુ સ્વયં પોતાને બાળનારા અસહ્ય કોધને તેઓ બાળી શક્તઃ નથી. તે જ ક્રોધ નર-નારાથણના નિર્મળ હૃદયમાં પ્રવેશ કરતા પહેલાં જ ડરનો માર્યો કાંપી ઊઠે છે; તો પછી ભલા, તેમના હૃદયમાં કામનો પ્રવેશ તો થઈ જ કેમ શકે? (૭) પોતાના પિતા રાજા ઉત્તાનપાદની લા પાંચ વર્ષના બાળક બુવને તેમની સાવકી માતા સુરુચિએ પોતાનાં વચન-બાબ્રોથી વીંષ્ધા; આટલી નાની અવસ્થા હોવા છતાંય તેઓ તે ગ્લાનિને લીધે તપ કરવા વનમાં ગયા. તેમની [3] પ્રાર્થનાથી પ્રસન્‍ન થઈને ભગવાન પ્રગટ થયા અને તેમે પ્રુવને ધ્રુવપદનું વરદાન આપ્યું. આજે પણ દિવ્ય મહર્ષિઓ કુવની ઉપર-નીચે પ્રદકિબ્રા કરતાં કરતાં તેમની સ્તુતિ કરતા રહે છે. (૮) કુમાર્ગગામી વેનનાં અશ્વર્ય અને પૌરૃષ બ્રાહ્મકોના હુંકારરૂપી વજથી બળીને ભસ્મ થઈ ગયાં. તે નરકમાં પડવા લાગ્યો. ત્દાષિઓની પ્રાર્થનાથી ભગવાને તેન: શરીરમંથનરથી પૃથુના રૂપમાં અવતાર ધારલ્ર કરીને તેને નરકોમાંથી ઉગાર્યો અને આ પ્રમાણે “પુત્ર’* શબ્દને ચરિતાર્થ કર્યા. તે જ અવતારમાં પૃથ્વીને ગાય બનાવીને તેમલે તેમાંથી જગત માટે સમસ્ત ઔષધષિઓનું દોહન કર્યું. (૯) રજા નાભિની પત્ની સુદેર્વાના ગર્ભથી ભગવાને શ્ષભદેવના રૂપમાં જન્મ લીધો. આ અવતારમાં સમસ્ત આસક્તિઓથી રહિત થઈને, પોતાની ઇન્દ્રિયો અને મનનું અત્યંત શમન કરીને તથા પોતાના સ્વરૂપમાં સ્થિત થઈને સમદર્શીના રૂપમાં તેમણે જડની જેમ યોગચર્યાનું આચરણ કર્યું, આ સ્થિતિને મહર્ષિઓ પરમહંસપદ અથવા અવધૂતચર્યા કહે છે. (૧૦) આ પછી સ્વયં તે જ યશપુરુષે મારા યજમાં સ્વર્ઘ જેવી કાન્તિવાળા હયગ્રીવના રૂપમાં અવતાર લીધો. ભગવાનનો તે વિગ્રહ વેદમય, યજ્ઞમય અને સર્વદેવમય છે, તેમની જ નાસિકામાંથી શ્વાસરૂપે વેદવાણી પ્રગટ થઈ. (૧૧) ચાક્ષુષ મન્વંતરના અંતમાં ભાવી મનુ સત્યવ્રતે મત્સ્યના રૂપમાં ભગવાનને પ્રાપ્ત કર્યા. તે સમવે પૃથ્વીરૂપી નૌકાનો આશ્રય હોવાને કારણે તેઓ જ સમસ્ત જીવોન! આશ્રય બન્યા. પ્રલયના તે ભયંકર જળમાં, મારા મુખમાંથી ઝરેલા વેદોને લઈને તેઓ તેમાં જ વિહાર કરતા રહ્યા. (૧૨) ૧. પ્ર. પા. - શીર્ષશ્ીપાં | ૨. ત્રા. પા. - મખાત્મા |

  • ‘પુત્ર’ શજનો અર્થ જ છે ‘પૈત’ નામના નરકમાંથી બચાવનાર. 154 શ્રીમદભાગવત [અ૦૭ ક્ષીરોદધાવમરદાનવયૂથપાના- મુન્મશ્નતામમૃતલબ્ધધ આદિદેવઃ | પૃષ્ઠેન કચ્છપવપુર્વિદધાર ગોત્ર નિદ્રાક્ષણોડદ્રિપરિવર્તકષાણકણ્ડૂઃ5 ॥૧૩॥ ગૈવિષ્ટપોરુભયહા સ નૃસિંહરૂપં કૃત્વા ભ્રમદ્ભ્રુકુટિદષ્ટ્રકરાલવકત્રમ્‌। દત્યેનદ્રમાશુ ગદયાડાભપતન્તમારા- દૂરીનિપાત્ય વિદદાર નખૈઃ સ્ફુરન્તમ્‌ ! ૧૪॥ અન્ત:સરસ્યુરુબલેન પદે ગૃહીતો ગ્રાહેણ યુથર્પાતિરમ્બુજહસ્ત આર્તઃ | આહેદમાદિપુરુષાખિલલોકનાથ તીર્થશ્રવઃ શ્રવણમઝ્ઞલનામધેય ॥ ૧૫ શ્રુત્વા ચેહરિસ્તમરણાર્થિનમપ્રમેય- શ્રકાયુધઃ પતગરાજભુજાધિરૂઢઃ 1 ચક્રેણ નક્વદનં વિનિપાટમ તસ્મા- દ્વસ્તે પ્રગૃહ્ય ભગવાન્‌ કૃપયોજ્જહાર ॥ ૧૬॥ જ્યાયાન્‌ ગુણૈરવરજોડપ્યદિતેઃ સુતાનાં લોકાન્‌વિચક્રમ ઇમાન્‌ યદથાધિયજ્ઞઃ ! ક્માં વામનેન જગૃહે ત્રિપદચ્છલેન યાસ્ઞામૃતેપધિચરન્‌પ્રભુભિર્ન ચાલ્યઃ | ૧૭ નાર્થો બલેરયમુરુક્રમપાદશૌચ- માપઃ શિખા ધૃતવતો વિબુધાધિપત્યમ્‌ ! યો વૈ પ્રતિશ્રુતમૃતે ન ચિકીર્ષદન્ય- દાત્માનમક્ન શિરસા” હરયેડભિમેને ॥ ૧૮॥ જ્યારે મુખ્ય-મુખ્ય દેવતાઓ અને દાનવો અમૃતપ્રાપ્તિ માટે હીરસાગરનું મંથન કરી રહ્રા હતા ત્યારે ભગવાને કચ્છપ (કાચબા)ના રૂપમાં પોતાની પીક ઉપર મંદરાચળ ધારણ કર્યો. તે સમયે પર્વતના ઘૂમવાને કારણે તેના ઘસાવાથી તેમની પીઠની ખંજવાળ થોડી મટી, જેને લીધે તેઓ થોડીક ક્ષણો સુધી આરામથી ઊંધી ચયા. (૧૩) ત્રિલોકીનો મહાન ભય હરી લેવા માટે તેમણે નૃસિંહ (નરસંહ)નું રૂપ ધારણ કર્યું, ફડફડતી ભમરો (આંખનાં ભવાં) અને તીક્ષા દાઢોથી તેમનું મુખ ઘશું ભથાનક લાગતું હતુંતેમને જોતાં જ હિરશ્ધકશિપુ હાથમાં ગદા લઈને તેમના પર તૂટી પડ્યો; અને તેથી ભગવાન નૃસિંહે દૂરથી જ તેને પકડી લઈને પોતાની જાંધોમાં નાખ્યો અને તે તરફડતો રહ્યો હોવા છતાંય પોતાના નખોથી તેનું પેટ ચીરી નાખ્યું. (૧૪) 4 (ઘણા ઊંડા સરોવરમાં મહાબળવાન ગ્રાહે (મગરમચ્છે) ગજેન્‍્દ્રનો પગ પક્ડી લીધો. જયારે તે (ગજેન્દ્ર) ઘ્ઞો થાક્યો અને ગભરાઈ ગયો ત્યારે તેણે પોતાની સૂંઢમાં કમળ લઈને ભગવાનને પોકાર્યા - ‘હે આદિપુરુષ! હે સમસ્ત લોકોના સ્વામી! હે શ્રવણપાત્રથી કલ્યાણ કરત્ાર!’ (૧૫) તેનો પોકાર સાંભળીને અનંતશક્તિના ભગવાન ચક્રપાજિ નારાપણ ગરુડની પૌઠ પર ચઢીને ત્યાં આવ્યા અને તેમશે પોતાના ચક્રથી ગ્રાહનું મસ્તક છેદી નાખ્યું. આ રીતે કૃપાળુ ભગવાને પોતાના શરજ્રાગત ગજેન્‍્દ્રવી સૂંઢ સાડીને તેનો તે વિપત્તિમાંથી ઉદ્ધાર કર્યો. (૧૬) ભગવાન વામન અંદૅતિના પુત્રોમાં સૌથી નાના હતા, પરંતુ ગુણોની દષ્ટિએ તેઓ સૌથી મહાન હતા; ક્રારણ કે યશપુરુષ ભગવાને આ અવતારમાં બલિનો સંકલ્પ છૂટતાં જ સમસ્ત લોકોને પોતાનાં ચરણ્ોથી માપી લીધા હતા. વામન બનીને તેમણે ત્રહ ડગલાં ભૂમિના બહાને બ્લિ પાસેથી બધી પૃથ્વી લઈ લીધી, પરંતુ એનાથી એ વાત પણ સિદ્ધ કરી દીધી કે સન્માર્ગ પર ચાલનારા મનુષ્યો પાસેથી ભગવાન હોય તો પણ તેમણે માંગીને જ લેવું જોઈએ. સમર્થ પુરુષોએ પણ તેને એશ્વર્યથી ચ્યુત કરવો જોઈએ નહીં. (૧૭) ભગવાનના ચરભ્રોના પવિત્ર જળને પોતાના મસ્તક પર ધારણ કરનાર બલિને દેવોનું આધિપત્ય પ્રાપ્ત હતું. એને તે કોઈ મોટી વાત માનતો ન હતો; પણ તેણે પ્રતિજ્ઞા કર્યા પછી બીજું કશું જ ન ઇંચ્છયું એટલું જ નહીં, “હું. ભગવાનને માટે જ છું’ એવું જેણે પોતાના અંતર્મનથી માન્યું અને ભગવાનનાં ચરણકમળ પોતાના મસ્તક ઉપર પધરાવ્યાં. એ જ એનો સાચો પુરુષાર્થ હતો. (૧૮) ૧. રા. પા - નિદ્ઠે.| ૨. મા. પા. - હરિઃ સ્વમન 1 ૩, પ્રા. પા. - મનસા | અ૦૭] બીજો સ્કન્ધ 155 તુભ્યં ચ નારદ ભૃશં ભગવાન્‌ વિવૃદ્ધ- ભાવેન સાધુપરિતુષ્ટ ઉવાચ યોગમ્‌ | જ્ઞાનં ચ ભાગવતમાત્મસતત્ત્વદીપં યદ્ઘાસુદેવવરણા વિદુરગ્જસૈવ । ૧૯ ચક્રં ચ દિક્ષ્વવિહતં દશસુ સ્વતેજો મન્વન્તરેષુ મનુવંશધરો બિભર્તિ | દુષ્ટેષુ રાજસુ દમં વ્યદધાત્‌ સ્વકીર્તિ સત્યે ત્રિપૃષ્ઠ ઉશતીં પ્રથયંશ્ચરિત્રેઃ ॥ ૨૦॥ ધન્વન્તરિશ્ચ ભગવાન્‌ સ્વયમેવ કીર્તિ- રામના નૃણાં પુરુરુજાં રજ આશુ હન્તિ । યજ્ઞે ચ ભાગમમૃતાયુરવાવરુન્ધપ આયુશ્ચ વેદમનુશાસ્ત્યવતીર્ય લોકે || ૨૧।! ક્ષત્રં ક્ષયાય વિધિનોપભૃતં મહાત્મા બ્રહ્મધ્રુગુજિઝતપથં નરકાર્તિલિપ્સુ ! ચ્ઉદ્ધન્યસાવવનિકણ્ટકમુગ્રવીર્ય- સિઃસમકૃત્વ ઉસરુધારપરશ્ચધેન | ૨૨॥। અસ્મત્પ્રસાદસુમુખઃ કલયા કલેશ ઇક્વાકુવંશ અવતીર્ય ગુરોર્નિદેશે । તિષ્ઠન્‌ વનં સદયિતાનુજ આવિવેશ યસ્મિન્વિરુધ્ય દશકન્ધર આર્તિમાર્ચ્ઈત્‌ ॥ ૨૩॥ યસ્મા અદાદુદધિરૂઢભયાજ્નવેપો માર્ગ સપધરિપુરં હરવદ્‌ દિધક્ષોઃ । દૂરેસુહન્મથિતરોષસુશોણદૅષ્ટ્યા તાતપ્યમાનમકરોરગનક્રચક્રઃ | ર૪॥। હે નારદ! તમારા અત્યંત પ્રેમભાવથી પરમ પ્રસન્‍ન થઈને હંસના રૂપમાં ભગવાને તમને યોગ, જ્ઞાન અને આત્મતત્ત્વને પ્રકાશિત કરનારા ભાગવતધર્મનો ઉપદેશ આપ્યો, કે જે કેવળ ભગવાનના શરણાગત ભક્તોને જ સરળતાથી મળે છે. (૧૯) સ્વાયંભુવ વગેરે મન્વંતરોમાં મનુના રૂપમાં અવતાર લઈને મનુવંશનું રક્ષણ કરતા રહીને, દસે દિશાઓમાં અકુંઠિત તેજ અને સુદર્શનચકને ધારણ કરનારા ભગવાન નિષ્કંટક શાસન કરે છે. ત્રણે લોકોની ઉપર સત્યલોક સુધી તેમનાં ચરિત્રોની કમનીય કીર્તિ કેલાય છે અને તે જ રૂપે તેઓ અવારનવાર પૃથ્વીના ભારરૂપ દુષ્ટ રાજાઓનું દમન પણ કરતા રહે છે. (૨૦) ધન્વંતરિ ભગવાન સ્વયં મૂર્તિમાન કીર્તિસ્વરૂપ છે. તેમના નામથી જ મોટા મોટા રોગીઓના રોગોનો તત્કાળ નાશ કરે છે. દૈત્યો વડે હરી લેવાયેલ તેમનો યજ્ઞ-ભાગ, જે યજમાં અમૃતમય આયુષ્ય પ્રદાન કરનાર છે તેને તેમણે ફરીથી પ્રાપ્ત કર્યો. તેમણે જ અવતાર લઈને સંસારમાં આયુર્વેદનું પ્રવર્તન કર્યું. (૨૧) એ જ ભગવાને, ઉગ્રપરાક્રમવાળા મહાત્મા પરશુરામરૂપે, ભાગ્ધવશાત્‌ વિનાશ માટે જ વધી ગયેલા, બ્રાહ્મણોનો દ્રોહ કરનારા અને જેમણે પોતાનો માર્ગ છોડી દીધો છે તેના ફળસ્વરૂપે નરકની પીડાને પ્રાપ્ત થનારા તથા પૃથ્વી માટે કંટકરૂપ એવા ક્ષત્રિય-સમુદાયનો પોતાના ઘોર પરશુની તીક્ણ ધારથી ૩%૭-૨૧ વાર સંહાર કર્યો. (૨૨) માથાપતિ ભગવાને આપણા પર અનુગ્રહ (કૃપા- કરુણા) કરવા માટે પોતાની કળાઓ - ભરત, શત્રુધ્ન અને લક્ષ્મણની સાથે શ્રીરામના રૂપમાં ઇક્વાકુવંશમાં અવતાર લઈને પોતાના પિતાની આજ્ઞાનું પાલન કરવા પોતાની પત્ની અને ભાઈ સાથે વનમાં નિવાસ કર્યો. તે જ સમયે તેમનાથી વિરોધ કરવાથી રાવણ તેમના હાથે માર્યો ગયો. (૨૩) ત્રિપુર વિમાનને બાળી મૂકવા ઉધત થયેલા શંકરની જેમ ભગવાન શ્રીરામ જે સમયે શત્રુની નગરી લંકાને ભસ્મ કરવા માટે સમુર્દરકેનારે પહોંચ તે સમયે તેમનાં પ્રિય પત્ની સીતાજીના વિયોગને કારણે વૃદ્ધિ પામેલા ક્રોધાગ્નિથી તેમની આંખો એટલી લાલ થઈ ગઈ કે તેમની દષ્ટિથી જ સમુદ્રના મગરમચ્છ, સાપ, ગ્રાઠ વગેરે જીવો સંતપ્ત થવા લાગ્યા અને ભયથી થરથર કંપતા સમુદ્રે ઝટપટ તેમને માર્ગ આપી દીધો. (ર૪) ૧. પ્રા. પા. - ત્રવાપ દુ:ખમાયુશ | ૨. પ્રા. પા. - ઉવન્નસાવન ! 156 શ્રીમદભાગવત [૦૭ વક્ષઃસ્થલસ્પર્શરુગ્ણમહેન્દ્રવાહ- દન્સેર્વિડ ચમ્બિતકકુબ્જુષર ઊઢહાસમ્‌ | સધોડસુભિઃ સહ વિનેષ્યતિ દારહર્તું- ર્વિસ્ફર્જિતેર્ધનુષ ઉચ્ચરતોડધિસૈન્યે* ।। ૨૫॥ ભૂમેઃ સુરેતરવરૂથવિમર્દિતાયાઃ ક્લેશવ્યયાય કલયા સિતકૃષ્ણકેશઃ ! જાતઃ કરિષ્યતિ જનાનુપલક્ષ્યમાર્ગઃ કર્માણિ ચાત્મર્માહેમોપનિબન્ધનાનિ || ર૬॥। તોકેન જીવહરણં યદુલૂકિકાયા- સૈમાસિકસ્ય ચ પદા શકટોડપવૃત્તઃ 1 યદ રિક્નતાડન્તરગતેન દિવિસ્પૃશોર્વા ઉન્મૂલનં ત્વિતરથાડર્જુનયોર્ન ભાવ્યમ્‌ ॥ ૨૭॥ યદ્‌ વૈ વ્રજે વ્રજપશૂન્‌ વિષતોયપીથાન્‌ પાલાંસ્ત્વજીવયદનુગ્રહદૅષ્ટિવૃષ્ટ્યા 1 તચ્છુદ્ધયેડતિવિષવીર્યવિલોલજિદ્ન- મુચ્ચાટયિષ્યદુરગંવિહરન્‌ હૃદિન્યામ્‌ ॥ ર૮! તત્‌ કર્મ દિવ્યમિવ યજ્ઞિશિ [િઃશયાનં દાવાગ્નિના શુચિવને પરેદહ્યમાને । ઉન્નેષ્યતિ વ્રજમતોડવસિતાન્તકાલં” નેત્રે પિધાય્ય સબલોડનધિગમ્યવીર્યઃ || ૨૯]! ગૃદ્દીત યદ યદુપબન્ધમમુષ્ય માતા શુલ્બં સુતસ્ય ન તુ તત્‌ તદમુષ્ય માતિ | યજ્જૃમ્મતોડસ્ય વદને ભુવનાનિ ગોપી સંવીક્યશક્રિતમનાઃ પ્રતિબોધિતાડડસીત્‌ ॥ ૩૦॥ સવણના ક્કોર વક્ષસ્થળથી ભટકાઈને ઇન્દ્રના વાહન એરાવતનાં દાંત તૂટીને ચૂર-ચૂર થઈ ચારે દિશાઓમાં વિખેરાઈ ગથા, તેથી દિશાઓ પણ સફેદ થઈ ગઈ. ત્યારે થમંડથી ફુલાઈને અટ્ટહાસ કરનારો રાવણ જ્યારે શ્રીરામચંદ્રજીના પત્ની સીતાજીને હરી લાવ્યો ત્યારે શ્રીરામની સામે યુદ્ધભૂમિમાં ગર્વપૂર્વક લડવા આવ્યો, અને. ભગવાન શ્રીરામના ધનુષ્ય-ટંકારથી જ તેનો ઘમંડ, અને પ્રાણ ગુમાવી બેઠો, (૨૫) જે સમયે વિપુલમાત્રામાં દૈત્યો પૃથ્વીને ત્રસ્ત કરશે તે સમયે તેનો ભાર ઉતારવા માટે ભગવાન પોતાના ગૌરવવર્ણ અને કૃષ્ણવર્કાના રૂપમાં બળરામ અને શ્રીકૃષ્ણના રૂપમાં ક્લા-અવતાર ધારણ કરશે.* તેઓ પોતાનો મહિમા પ્રગટ કરવા માટે એટલાં અદ્ભુત ચરિત્રો કરશે કે સંસારના મનુષ્યો તેમની લીલાઓનું રહસ્ય બિલકુલ સમજી શકશે નહીં. (૨૬) બાળપણમાં જ પૂતનાના પ્રાણ હરી લેવા, ત્રણ મહિનાની ઉમરે જ પગ ઉલાળીને ધણું ભારે શકટ (ગાડું) ઉલટાવી નાખવું અને ગોઠજ્ભેર ચાલતાં ચાલતાં આકાશને અડનારાં યમલાર્જુન વૃક્ષોની વચ્ચે પેસીને તેમને ઉખેડી નાખવાં - આ બધાં એવાં કામ છે કે જે ભગવાન સિવાય અન્ય કોઈ કરી શકે નહીં. (૨૭) જ્યારે કાલિય નાગના [વિષથી દૂષિત થયેલાં યમુનાનાં જળ પીને વાછરડાં અને ગોપબાળકો મરી જશે ત્યારે તેઓ પોતાની સુધાપૂર્છ કૃપાદષ્ટિની વૃષ્ટિથી જ તેમને જીવતાં કરી દેશે અને યમુનાનાં જળને શુદ્ધ કરવા માટે તેઓ તેમાં વિહાર કરશે તથા અત્યંત ભઘાનક ઝેરવાળા, પરાક્રમી અને જીભ લપકારતા કાલિય નાગને ત્યાંથી કાઢી મૂકશે. (૨૮) આ ભગવાનનું કેવું દિવ્ય કર્મ હશે કે - તે જ દિવસે રાત્રિના સમયે બળરામસહિત બધા લોકો યમુનાકેનારે સૂકા ધાસના વનમાં મીઠી નિદ્રામાં સૂતા હશે ત્યારે એકાએક ચારે બાજુ દાવાનળ સળગતાં દ્રજવાસૌઓના પ્રાણસંકટમાં આવી પડતાં (ટે કૃષ્ણ! હે કૃષ્લ! બચાવો, બચાવો. અમારું રક્ષણ કરો, રક્ષણ કરો. એવો પોકાર કરતાં) તેમની આંખો બંધ કરાવી દાવાગ્નિથી બચાવી ભગવાન તેમને વ્રજમાં લઈ જશે. (આ જ તો ભગવાનની અકળ લીલા છે!) (૨૯) (જે કોઈના બંધનમાં ક્યારેય આવતા નથી) તે ભગવાનને બાંપવા માટે જ્યારે માતા જશોદાજી જે જે દોરડાં લાવશે તે બધાં ટૂંકા પડશે. (છેવટે તો કૃપા કરી બંધાઈ જ જશે.) ત્યાર પછી શ્રીકૃષ્ણને બગાસું, ૧. પ્રા. પા. - ત્ભગ્નમહેટ । ૨, પ્રા. પા. - વિલશ્બિતન | ૩. પ્રા. પા. - ત્જયરૂટન ! ૪. પ્રા. પા. - ત્તોડરિટ | પ. પ્રા. પા. - કાલે !
  • કેશવાળો અવતાર કહેવાનો અર્ષ એ છે કે પૃથ્ીનો ભાર ઉતારવા માટે ભગવાનનો એક કેશ પણ પર્યાપ્ત છે; આ સિવાય, શ્રીબળરામજી અને શરીદૃષાના વર્જાને સુયવવા માટે પણ તેમને અનુકરે સહેદ અને કાળા કેશજાળો અવતાર કહેવામાં આવ્યા છે. વાસ્તવમાં શ્ીકૃષા તો પૂર્શપુરુષ સ્વ ભગવાન છે - કૃષાસતુ ભગવાન્‌ સ્વધમ્‌! અ૦૭] બીજો સ્કન્ધ 157 નન્દંચ મોક્યતિ ભયાદ્વરુણસ્યપાશાદ્‌ ગોપાન્બિલેષુપિહિતાન્‌મયસૂનુનાચ । અહ્યચાપૃતં નિશિ શયાનમતિશ્રમેણ લોકં વિકુણ્ઠમુપનેષ્યતિ’ ગોકુલ સ્મ ।। ૩૧।। ગોપૈર્મખખે પ્રતિહતે વ્રજવિપ્લવાય દેવેડભિવર્ષતિ પશૂન્‌ કૃપયા રિરક્ષુઃ | ધર્તોચ્છિલીન્ધ્રમિવ સસ દિનાનિ સપ્ત- વર્ષો મહીધ્રમનધૈકકરે સલીલમ્‌ 1૩૨ ક્રીડન્‌ વને નિશિ નિશાકરરશ્મિગૌર્યા રાસોન્મુખઃ કલપદાયતમૃર્ચ્છિતેન । ઉદીપિતસ્મરરુજાં વ્રજભૃદ્ધૂનાં હર્તુર્હરિષ્યતિ શિરો ધનદાનુગસ્ય 1 ૩૩॥ યે ચ પ્રલમ્બખરદર્દુરકેશ્યરિષ્ટ- મલ્લેભકંસયવનાઃ કુજપૌણ્ડ્કાધાઃ । અન્યે ચ શાલ્વકપિબલ્વલદન્તવકત્ર- સપ્તોક્ષશમ્બરવિદ્રથરુક્મિમુખ્યાઃ |! ૩૪॥। યે વા મૃધે સમિતિશાલિન આત્તચાપાઃ કામ્બોજમત્સ્યકુરુકૈકયસૃગ્જયાધાઃ૨ । યાસ્યન્ત્યદર્શનમલં બલપાર્થભીમ”- વ્યાજાહ્મયેન હરિણા નિલયં તદીયમ્‌ | ૩૫॥ કાલેન મીલિતધિયામવમૃશ્ય કૃણાં સ્તોકાયુષાં સ્વનિગમો બત દૂરપારઃ । આવિર્હિતસ્ત્વનુયુગં સ હિ સત્યવત્યાં વેદઠ્ુમં વિટપશો વિભજિષ્યતિ સ્મ || ૩૬ આવતાં મા જશોદાજી તેમના મુખમાં અનેક બ્રહ્માંડો જોઈને વિસ્મિત થઈ જશે ત્યારે ભગવાન તેમને જ્ઞાન આપી તેમના મનનું સમાધાન કરશે. (૩૦) તેઓ નંદબાબાને અજગરના ભયમાંથી અને વરુણના પાશ (બંધન)માંથી છોડાવશે. મય દ્નવનો પુત્ર વ્યોમાસુર જ્યારે ગોપબાળકોને પહાડની ગુફાઓમાં પૂરી દેશે ત્યારે તેઓ તેમને પણ ત્યાંથી બચાવી લાવશે. ગોકુળના લોકોને, કે જેઓ આખો દિવસ તો કામધંધામાં વ્યાકુળ રહે છે અને રાત્રે અત્યંત થાકીને સૂઈ પરમધામમાં લઈ જશે. (૩૧) હે નિષ્યાપ નારદ! જ્યારે શ્રીકૃષ્તની સલાહથી ગોપલોકો ઇન્દ્રનો યજ્ઞ બંધ કરી દેશે ત્યારે ઇન્દ્ર વ્રજભૂમિનો વિનાશ કરવા માટે ચારે બાજુથી મુસળધાર વરસાદ વરસાવશે. તેમાંથી તેમનું અને તેમનાં પશુઓનું રક્ષણ કરવા માટે ભગવાન કૃપાધીન થઈને (પોતાની) સાત વર્ષની ઉંમરે જ સાત દિવસો સુધી ગોવર્ધન પર્વતને એક જ હાથે ઇત્રકપુષ્ય (બિલાડીના ટોપ)ની જેમ રમત-રમતમાં (સહેલાઈથી) જ ધારણ કરી લેશે. (૩૨) વૃન્દાવનમાં વિહાર કરતાં કરતાં શરદપૂર્ણિમાની રાત્રિના સમયે ચન્દ્રમાની ચારેબાજુ ખીલેલી ઉજ્જ્વળ ચાંદનીમાં રાસ રમવાની ઇચ્છાથી શ્રીકૃષ્ણ દ્વારા ગોપીઓને આમંત્રિત કરનારા મધુર વેણુનાદને સાંભળીને શ્રીકૃષ્ણ-મિલનની તીવ્ર લાલસાથી અને શ્રીકૃષ્ણ સાથેના મહારાસ દ્વારા પરમાનંદની અનુભૂતિ કરનારી ગોપીઓને જ્યારે કુબેરનો પુત્ર શંખચૂડ હરી જશે ત્યારે ભગવાન તેનું મસ્તક છેદી ગોપીઓને છોડાવશે. (૩૩) બીજા પણ ઘણાબધા - પ્રલંબાસુર, ધેનુકાસુર બકાસુર, કેશી, અરિષ્ટાસુર વગેરે દૈત્યો; ચાણૂર વગેરે પહેલવાનો, કુવલયાપીડ હાથી, કંસ, કાલયવન, ભૌમાસુર, મિથ્યાવાસુદેવ, શાલ્વ, દ્વિવિદવાનર, બલ્વલ, દતવકત્ર, રાજા નગ્નજિતના સાત બળદ, શંબરાસુર, વિદ્રથ, રુકમી વગેરે તથા કામ્બોજ, મત્સ્થ, કુરુ, કૈકય, સંજય વગેરે દેશોના રાજાઓ તેમ જ જે પણ યોદ્ધાઓ ધનુષ્ય ધારણ કરીને યુદ્ધભૂમિમાં સામે આવશે તે બધા બળરામ, ભીમસેન, અર્જુન વગેરે નામોની ઓથે સ્વયં ભગવાન વડે જ માર્યા જશે અને તેમના ધામમાં પ્રાપ્ત થશે. (૩૪-૩૫) 6 ( કાળકમે લોકોની સમજ ઓછી થઈ જાય છે, આયુષ્ય પણ ટૂંકું થવા લાગે છે; તે સમયે ભગવાન જ્યારે જુએ છે કે હવે આ લોકો મારું તત્ત્ત બતાવનારી વેદવાણીને સમજવામાં અસમર્થ છે ત્યારે પ્રત્યેક કલ્પમાં સત્યવતીના ગર્ભથી વ્યાસરૂપે પોતે જ પ્રગટ થઈને વેદરૂપી વૃક્ષનું વિભિન્ન શાખાઓના રૂપમાં વિભાજન કરે છે. (૩૬) ૧. પ્રા. પા. - ઉપષાસ્મતિ | ૨. પ્રા. પા. - ન્કુસ્કુઝયકેકયાલાઃ 1 2. પ્રા. પા. -. યુધિ પાર્થભીમવ્યા- 158 શ્રીમદભાગવત [અ૦૭ દેવદ્ધિષાં નિગમવર્ત્મનિ નિષ્ઠિતાનાં પૂર્ભિમયેન વિહિતાભિરદેશ્યતૂર્ભિઃ૧ । લોકાન્‌ ઘ્નતાં મતિવિમોહમતિપ્રલોભં વેષં વિધાય બહુ ભાષ્યત ઔષધર્મ્યમ્‌ | ૩૭॥। યર્હાલયેષ્વપિ સતાં ન હરેઃ* કથાઃ સ્યુઃ પાખષ્ડિનો દ્વિજજના વૃષલા નૃદેવાઃ । સ્વાહા સ્વધા વષડિતિ સ્મ ગિરો ન યત્ર શાસ્તા ભવિષ્યતિ કલેર્ભગવાન્યુગાન્તે | ૩૮ સર્ગે તપોડહમૃષયો નવ યે પ્રજેશાઃ સ્થાને ચ ધર્મમખમન્વમરાવનીશાઃ | અત્તે ત્વધર્મહરમન્યુવશાસુરાધા માયાવિભૂતય ઇમાઃપુરુશક્તિભાજઃ ॥ ૩૯॥ વિષ્ણોર્નુ વીર્યગણનાં કતમોડર્હતીહ યઃ પાર્થિવાન્યપિ કવિર્વિમમે રજાંસિ । ચસ્કમ્ભ યઃ સ્વરંહસાડસ્ખલતા ત્રિપૃષ્ઠં યસ્માત્‌ત્રિસામ્યસદનાદુરુ કમ્પયાનમ્‌ 1 ૪૦॥ નાન્તં વિદામ્યહમમી મુનયોડગ્રજાસ્તે માયાબલસ્ય પુરુષસ્ય કુતોડપરે યે ગાયન્‌ ગુણાન્‌ દશશતાનન આદિદેવઃ શેષોડધુનાપિ સમવસ્યતિ નાસ્ય પારમ્‌ ॥૪૧॥ યેષાં સ એવ ભગવાન્‌ દયયેદનન્તઃ* સર્વાત્મનાડડશ્રિતપદોયદિનિર્વ્યલીકમ્‌ । તે દુસ્તરામતિતરન્તિ ચ દેવમાયાં નૈષાં મમાહમિતિ ધીઃ શ્વકૃગાલભક્ષ્યે ! ૪૨ ॥ દેવતાઓના શત્રુ દૈત્યો, જેમને વૈદિક કર્મનો અધિકાર નથી તે પણ વેદમાર્ગનો સહારો લઈને, મયદાનવે બનાવેલાં અદશ્ય વેગવાળાં નગરોમાં રહીને વજ્ઞો કરશે અને લોકોનો સત્યાનાશ (વિનાશ) કરશે ત્યારે ભગવાન લોકોની બુદ્ધિમાં મોહ અને અતિલોભ ઉત્પન્ન કરનારો વેશ ધારણ કરીને બુદ્ધના રૂપમાં ઘણાબધા ઉપધર્મોનો ઉપદેશ કરશે. (૩૭) કળિયુગના અંતે જયારે સત્પુરુષોનાં ઘરોમાં પણ ભગવત્કથા થવામાં વિઘ્નો ઊભાં થવા લાગશે; બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્યો પાખંડી થઈ જશે તથા શુદ્દો રાજા બની જશે, ત્યાં સુધી કે ક્યાંય પલ ‘સ્વાહા’, ‘સ્વધા’ અને ‘વષટ્કાર’નો ધ્વનિ - દેવો-પિતૃઓના યશશ્ચાદધની વાત સુધ્ધાં સાંભળવા મળશે નહીં ત્યારે કળિયુગનું શાસન કરવા માટે ભગવાન કલ્કિ અવતાર ધારણ કરશે. (૩૮) જ્યારે સૃષ્ટિ-રચનાનો સમય હોય છે ત્યારે તપસ્યા, નવ પ્રજાપતિઓ, મરીચિ આદિ ત#પષિઓના અને મારા રૂપમાં; જ્યારે સૃષ્ટિ-રક્ષણનો સમથ હોય છે ત્યારે ધર્મ, વિષ્ણુ, મનુ, દેવતાઓ અને રાજાઓના રૂપમાં; તથા જ્યારે સૃષ્ટિ-પ્રલલનો સમય હોય છે ત્યારે અધર્મ, રુદ્ર અને ક્રોધવશ નામના સર્પના તેમ જ દૈત્યો વગેરેના રૂપમાં સર્વશક્તિમાન ભગવાનની માવાવિભૂતિઓ જ પ્રગટ થાથ છે. (૩૯) કોઈ વ્યક્તિ ભલે પૃથ્વીના રજકણોની ગણતરી કદાચ (એ સંભવ જ નથી.) કરી શકે, પરંતુ ભગવાનના પરાક્રમોની ગણતરી કરવી સંભવ નથી. ભગવાન જયારે ત્રિવિકરમ અવતારમાં ત્રિલોકીને બે ડગલામાં માપી રહ્યા હતા ત્યારે તેમના ચરભોના અદમ્ય વેગથી સમસ્ત બ્રહ્માંડ પ્રુજવાની સ્થિતિમાં હતું, પરંતુ ભગવાને તેને સ્થિર રાખ્યું હતું. આ તેમનું કેવું અદ્દભુત પરાક્રમ છે? (૪૦) સમસ્ત સૃષ્ટિની રચના અને સંહાર કરનારી માયા તેમની એક શક્તિ છે. એવી-એવી અનંત શક્તિઓના આશ્રયભૂત તેમના સ્વરૂપને નથી હું જાણતો અને નથી તો તમારા મોટાભાઈ સનકાદિ વગેરે જાલ્રતા, પછી બીજાઓની તો વાત જ ક્યાં રહી? આદિદેવ ભગવાન શેષ પોતાનાં સહસ મુખોથી તેમનાં ગુલ્રગાન કરતા રહ્યા છે, પરંતુ તેઓ હજી પદ્મ તેમના અંતની કલ્પના કરી શક્યા નથી. (૪૧) જેઓ નિષ્કપટભાવે ભગવાનના ચરણારવિંદના આશ્રિત થઈ જાય છે, અનંત ભગવાન તેમના પર દયા કરે છે અને તેઓ જ ભગવાનની દુસ્તર એવી દેવમાયાને પાર કરી જાય છે. અને તેમની કૃતરા-શિયાળના ભક્ષણ એવા શરીર, ઘર, પત્ની- પુત્રમાં “હું અને મારું’ એવી આસક્તિ રહેતી નથી. (૪૨). ૨. પ્રા. પા. - ન્સદશ્મૂર્નિ:1 ૨. પ્રા. પા. - ક્યા હરે: ૩. પ્રા. પા. - દષયા હ્નન્તઃ | અ૦૭] બીજો સ્કન્ધ 159 વેદાહમક્ન પરમસ્ય હિ યોગમાયાં યૂયં ભવશ્વ ભગવાનથ દૈત્યવર્યઃ । પત્ની મનોઃ સ ચ મનુશ્ચ તદાત્મજાશ્ચ પ્રાચીનબર્હિત્દભુરક્ર ઉત ધ્રુવશ્ 1૪૩॥। ઇક્ષ્વાકુરેલમુચુકુન્દવિદેહગાધિ- રઘ્વમ્બરીષસગરા ગયનાહુષાઘાઃ | માન્ધાત્રલર્કશતધન્વનુરન્તિદેવા દેવવ્રતો બલિરમૂર્તરયો દિલીપઃ 1 ૪૪॥ સૌભર્યુતકશિબિદેવલપિપ્પલાદ ૫- સારસ્વતોદ્વવપરાશરભૂરિષેણાઃ | યેડન્યે વિભીષણહનૂમદુપેન્દ્રદત્ત ૨- પાર્થાર્ષિષેણવિદુરશ્રુતદેવવર્યાઃ૨ ॥૪૫॥ તે વૈ વિદન્ત્યતિતરન્તિ ચ દેવમાયાં સરીશૂદ્રહૂણશબરા અપિ પાપજીવાઃ । યધહ્ુતક્રમપરાયણશીલશિક્ષા- સ્તિર્યગ્જના અપિ કિમુ શ્રુતધારણા થે 1 ૪૬॥ શશ્ચત્‌ પ્રશાન્તમભયં પ્રતિબોધમાત્રં શુદ્ધં સમં સદસતઃ પરમાત્મતત્ત્વમ્‌ | શબ્દો ન યત્ર પુરુકારકવાન્‌ ક્રિયાર્થો માયા પરેત્યભિમુખે ચ વિલજ્જમાના | ૪૭।। તદ્‌ વૈ પદં ભગવતઃ પરમસ્ય પુંસો બ્રહ્મેતિ યદ્‌વિદુરજસ્સુખં વિશોકમ્‌ । સધ્ર્ચડ* નિયમ્ય યતયો યમકર્તહેતિ જહ્યુઃસ્વરાડિવ નિપાનખનિત્રમિન્દ્રઃ ॥ ૪૮॥। સ શ્રેયસામપિ વિભુર્ભગવાન્‌ યતોડસ્ય ભાવસ્વભાવવિહિતસ્ય સતઃ પ્રસિદ્ધિઃ | દેહે સ્વધાતુવિગમેડનુવિશીર્યમાણે વ્યોમેવ તત્ર પુરુષો ન વિશીર્યતેડજઃ” ।। ૪૯॥ પ્રિય નારદ! પરમ પુરુષની તે યોગમાયાને કોણ કોળ જાણે છે તે કહું છું. હું તથા તમે બધા - ભગવાન શંકર, દૈત્યકુલભૂષણ પ્રહ્લાદ, શતરૂપા, મનુ, મનુપુત્રો પ્રિયવ્રત વગેરે, પ્રાચીનબર્હિષ્‌ (ઇન્દ્ર), ક%ભુ અને ધ્રુવ, અને (૪૩) આ સિવાય ઇક્વાકુ, પુરૂરવા, મુચુકુંદ, જનક, ગાધિ, રઘુ, અંબરીષ, સગર, ગય, યયાતિ વગેરે તથા માંધાતા, અલર્ક, શતધન્વા, અનુ, રન્તિદેવ, ભીષ્મ, બલિ, અમૂર્તતરય, દિલીપ, સૌભરિ, ઉત્તંક, શિબિ, દેવલ, પિપ્પલાદ, સારસ્વત, ઉદ્ધવ, પરાશર, ભૂરિષેણ તેમ જ વિભીષણ, હનુમાન, શુકદેવ, અર્જુન, આર્ષ્ટપબ્ર, વિદુર, શ્રુતદેવ વગેરે મહાત્માઓ પણ જાણે છે. (૪૪-૪૫) ભગવાનના પ્રેમી ભક્તોના જેવો સ્વભાવ બનાવવાનો જેમને બોધ મળ્યો છે તે સ્રીઓ, હૃણો, ભીલો અને પાપને કારણે પશુ-પક્ષી વગેરે યોનિઓમાં રહેનારાઓ પણ ભગવાનની માયાનું રહસ્ય જાણી જાય છે અને આ સંસાર-સાગરમાંથી હંમેશ માટે પાર ઊતરી જાય છે; તો પછી જે મનુપ્યો વૈદિક સદાચારનું પાલન કરે છે તેમની બાબતમાં તો કહેવાનું જ શું હોય? (૪૬) પરમાત્માનું વાસ્તવિક સ્વરૂપ એકરસ, શાંત, અભય તેમ જ કેવળ જ્ઞાનસ્વરૂપ છે, શુદ્ધ અને સમ છે, સત્‌- અસત્‌ બંનેથી પર છે. કોઈ પબ્ર વૈદિક કે લૌકિક શબ તેને વર્ણવવાનું સામર્થ્ય નથી. અનેક પ્રકારનાં સાધનોથી સંપન્ન થનારાં કર્મોનું ફળ પરમાત્મતત્ત્વ નથી, (તેનાથી તો પ્રપંચની જ પ્રાપ્તિ થાય છે.) બીજું તો શું, સ્વયં માથા પણ તે (પરમાત્મ-સ્વરૂપ)ની સામે જવા પામતી નથી, લજવાઈને દૂર ભાગી જાય છે. (૪૭) પરમપુરૃપ ભગવાનનું તે જ પરમપદ છે. મહાત્માઓ તેનો શોકરહિત અનંત આનંદસ્વરૂપ બ્રહ્મના રૂપમાં સાક્ષાત્કાર કરે છે. સંયમમશીલ મનુષ્યો તેનામાં પોતાના મનને સમાહિત કરીને સ્થિત થઈ જાય છે. જેમ ઇન્દ્ર સ્વયં મેઘ-રૂપે વિદ્મમાન હોવાને કારણે, પાજી માટે કૂવો ખોદવાની કોદાળી રાખતા નથી, તેવી જ રીતે મહાપુરુષોને પરમાત્મામાં શાશ્રત સ્થિતિ પ્રાપ્ત કરી લેવાથી કોઈ સાધનની જરૂર રહેતી નથી. (૪૮) તે પરમ પુરુષ પરમાત્મા સર્વશ્રેષ્ઠ કર્મોના પ્રભુ છે, ભગવાન છે. મનુષ્યોના ભાવ અને સ્વભાવ પ્રમાણે જેમ શાસ્ત્રોમાં કહ્યું છે તે સત્કર્મોની પ્રસિદ્ધિ (ઉત્પત્તિ) ભગવાનથી જ થાય છે. તે અજન્મા પરમાત્મા ક્ષેત્રશના રૂપમાં સર્વવ્યાપી છે. આ શરીરનો નાશ થવાથી તેનો નાશ થતો નથી. તે આકાશવત્‌ સર્વવ્યાપી છે. (૪૯) ૧. પ્રા. પા. - પિષ્પલાદયઃ 1 ૨. પ્રા. પા. - ત્ડતતાઃ 1 ૩. પ્રા. પા. - ત્દેવભૂપાઃ 1 ૪. પ્રા. પા. - સમ્યડ્‌ | પ. પ્રા. પા. - ન્કતઃ 0
  1. શ્રીમદભાગવત [અ૦૮ સોડયં તેડભિહિતસ્તાત ભગવાન્‌ વિશ્વભાવનઃ | સમાસેન હરેર્નાન્યદન્યસ્માત્‌ સદસચ્ચ યત્‌ ૫૦ ઇદં ભાગવતં નામ યન્મે ભગવતોદિતમ્‌ ! સડગ્રહોડયં વિભૂતીનાં ત્વમેતદ’ વિપુલીકુરુ ॥ ૫૧॥ યથા હરૈ ભગવતિ નૃણાં ભક્તિર્ભવિષ્યતિ । સર્વાત્મન્યખિલાધારે ઇતિ સફ્કલ્પ્ય ચ્વર્ણય ॥ પર ॥ માયાં વર્ણયતોડમુષ્ય ઈશ્વરસ્યાનુમોદતઃ શ્રૃણ્વતઃ શ્રદ્ધા નિત્યં માયયાડડત્મા ન મુહ્યતિ ॥ ૫૩॥ પુત્ર નારદ! સંકલ્પથી વિશ્વની રચના કરનારા, છ એશ્વર્યોથી સંપન્ન શ્રીહરિનું મેં તમારી આગળ સંક્ષેપમાં વર્શન કર્યુ, જે કંઈ કાર્ય-કારણ અથવા ભાવ-અભાવ છે તે બધું ભગવાનથી ભિન્ન નથી; અને તેમ છતાં ભગવાન તો તેનાથી અલગ પણ છે જ. (૫૦) ભગવાને મને જે ઉપદેશ કર્યો હતો તે જ આ ‘“ભાગવત’ છે. આમાં ભગવાનની વિભૂતિઓનું સંક્ષિપ્ત વર્થન છે. તમે એનો વિસ્તાર કરો. (૫૧) કોઈ પણ રીતે સૌના આશ્રય અને સર્વસ્વરૂપ ભગવાન શ્રીહરિમાં લોકોની પ્રેમપૂર્થ ભક્તિ થાય તેવો નિશ્ચય કરીને એનું વર્ણન કરો, (૫૨) જે મનુષ્યો ભગવાનની અચિંત્ય શક્તિ - માયાના વર્ણનનું અથવા બીજાઓએ કરેલા વર્નનું અનુમોદન (સમર્થન) કરે છે અથવા શ્રદ્ધાપૂર્વક નિત્ય શ્રવણ કરે છે તેમનું ચિત્ત ક્યારેય માથાથી મોહિત થતું નથી. (૫૩) ક્કકિન ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં હ્રિતીયસ્કન્ધે બ્રહ્મનારદસંવાદે સપ્તમોડધ્યાયઃ | ૭॥ બીજા સ્કંધ-અંતર્ગત બ્રહ્મનારદસંવાદનો સાતમો અધ્યાય સમાપ્ત.