અધ્યાય ઉદ્ધવ અને વિદુરજીનો મેળાપ કીંછુક ઉવાચ એવમેતત્પુરા પૃષ્ટો મૈત્રેયો ભગવાન્ કિલ |! ક્ષત્ત્રા વનં પ્રવિષ્ટેન ત્યક્ત્વા સ્વગૃહમૃદ્ધિમત્ ॥ ૧॥। યદ્દા અયં મત્ત્રકૃદ્દો ભગવાનખિલેશ્વરઃ ! પૌરવેન્દ્રગૃહેં હિત્વા પ્રવિવેશાત્મસાત્કૃતમ્ || ૨! ચન્નેવાચ કુત્ર ક્ષત્તુર્ભગવતા મૈત્રેયેણાડડસ સક્નમઃ | કદા વા સહ સંવાદ એતદ્રર્ણય નઃ પ્રભો 1૩॥ ન હ્યલ્યાર્થોદયસ્તસ્ય વિદુરસ્યામલાત્મનઃ । તસ્મિન્ વરીયસિ પ્રશ્નઃ સાધુવાદોપબૃંહિતઃ ।। ૪|। સૂત ઉવાચ સ એવમૃષિવર્યોડયં’ પૃષ્ટ રાજ્ઞા પરીક્ષિતા ! પ્રત્યાહ તં સુબહુવિત્પ્રીતાત્મા શ્રૂયતામિતિ ॥ પ! કઇક ઉવાર’ તુ રાજા સ્વસુતાનસાધૂન્ પુષ્ણત્રધર્મેણ વિનષ્ટદૅષ્ટિઃ | ભ્રાતુર્યવિષ્ઠસ્ય સુતાન્ વિબન્ધૂન્ પ્રવેશ્ય લાક્ષાભવને સભાયાં કુરુદેવદેવ્યાઃ કેશાભિમર્શ સુતકર્મ ગર્લામ્ । ન વારયામાસ નૃપઃ સ્નુષાયાઃ યદા દદાહ॥૬॥ યદા સ્વાસૈર્હરન્્યાઃ કુચકુડકુમાનિ | ૭1! ઘૂતે ત્વધર્મેણ જિતસ્ય સાધોઃ સત્યાવલમ્બસ્ય વનાગતસ્ય | ન યાચતોડદાત્સમયેન દાયં તમોજુષાણો યદજાતશત્રોઃ || ૮॥। શ્રીશુકદેવજીએ કહ્યું - હે પરીક્ષિત! જે વાત તમે પૂછી છે તે જ વાત અગાઉ પોતાના સુખસમૃદ્ધિપૂર્લ ઘરનો ત્યાગ કરીને વનમાં ગયેલા વિદુરજીએ ભગવાન મૈત્રેયજીને પૂછી હતી. (૧) જ્યારે સર્વેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ પાંડવોના દૂત બનીને ગયા હતા ત્યારે તેઓ દુર્યોધનના મહાલયો છોડીને તે જ વિદૂરના ઘેર, તેમને પોતાના જ સમજીને વણ-બોલાવ્યા ગયા હતા. (૨) રાજા પરીક્ષિતે પૂછયું - હે પ્રભુ! એ તો બતાવો કે ભગવાન મૈત્રેયજી સાથે વિદુરજીનો મેળાપ ક્યાં અને ક્યારે થયો હતો. (૩) પવિત્રાત્મા વિદુરજીએ મહાત્મા મૈત્રેયજીને કોઈ સાધારણ પ્રશ્ન તો નહીં જ પૂછ્યો હોય; કારણ કે મૈત્રેયજી જેવા સાધુશિરોમણિએ અભિનંદનપૂર્વક ઉત્તર આપીને તે પ્રશ્નનો મહિમા કર્યો હતો. (૪) સૂતજી કહે છે - રાજા પરીક્ષિતના આમ પૂછવાથી સર્વજ્ઞ શુકદેવજીએ અત્યંત પ્રસન્ન થઈને જે કહ્યું તે સાંભળો. (૫) શ્રીશુકદેવજી કહેવા લાગ્યા - હે પરીક્ષિત! અ તે દિવસોની વાત છે કે જ્યારે અંધ રાજા પૃતરાષ્ટ્ર પોતાના દુષ્ટ પુત્રોનું અન્યાયપૂર્વક પાલનપોષલ્ર કરતા રહીને, પોતાના નાના ભાઈ પાંડુના અનાથ પુત્રોને લાક્ષાભવનમાં મોકલીને આગ ચંપાવી હતી. (૬) જ્યારે તેમની પુત્રવધૂ અને મહારાજ યુષિષ્ઠિરની પટરાણી ॥ કેશ દુઃશાસને ભરસભામાં ખેંચ્યા ત્યારે દ્રૌપદીની આંખોમાંથી અશ્રુધારા વહેવ! લાગી અને તે અક્રુપ્રવાહથી તેના વક્ષ:સ્થળ પર લેપ કરાયેલું કેસર (કુંકુમ) પણ રલાવા લાગ્યું; પરંતુ ધૃતરાષ્ટ્ર પોતાના પુત્રને કુકર્મથી વાર્યો નહીં. (૭) દુર્યોધને સત્યપરાયણ અને ભ્લાભોળા યુષિષ્ઠિરનું રાજ્ય ધૂતમાં અન્યાયપૂર્વક જીતી લીધું અને તેમને વનમાં મોકલ્યા, પરંતુ વનમાંથી પછા આવેથી, શરત મુજબ, તેમણે જ્યારે પોતાનો ત્યાયોચિત પૈતૃક ૧. પ્રા પા. - એવ મુનિર્યોડ્ય | €. પ્રાચીન પ્રતમાં ‘ક’ નથી. 174 શ્રીમદભાગવત [અ૦૧ ચ પાર્થપ્રહિતઃ સભાયાં જૃગદ્ગુરુ્યાનિ જગાદ કૃષ્ણઃ | ન તાનિ પુંસાથમૃતાયનાનિ રાજોરુ મેને ક્ષતપુણ્યલેશઃ || ૯॥ ભવનં પ્રવિષ્ટો મત્ત્રાય પૃષ્ટ: કિલ પૂર્વજેન | અથાહ તન્મત્ત્રદ્શાં વરીયાન્ યન્મત્ત્રિણો વૈદુરિકે વદન્તિ ॥૧૦॥ યદોપહૂતો અજાતશત્રોઃ પ્રતિયચ્છ દાયં તિતિક્ષતો દુર્વિષર્હ તવાગઃ | સહાનુજોક યત્ર વૃકોદરાહિઃ શ્વસન્ રુષા યત્ત્તમલં બિભેષિ ॥ ૧૧॥ પાર્થાસ્તુ દેવો ભગવાન્મુકુન્દો ગૃહીતવાન્ સક્ષિતિદેવદેવઃ 1 આસ્તે સ્વપુર્યાં યદુદેવદેવો વિનિર્જિતાશેષનૃદેવદેવઃ ॥૧ર૨॥ સ એષ દોષઃ પુરુષદ્રિડાસ્તે ગૃહાન્ પ્રવિષ્ટો યમપત્યમત્યા | પુષ્ણાસિ કૃષ્ણાદ્વિમુખો ગતશ્રી- સ્ત્યજાશ્ચશૈવી કુલકૌશલાય || ૧૩॥। ઇત્યૂચિવાંસ્તત્ર સુયોધનેન પ્રવૃદ્ધકોપસ્ફુરિતાધરેણ 1 અસત્કૃતર સત્સ્પૃહણીયશીલઃ ૨ ક્ષતા સકર્ણાનુજસૌબલેન | ૧૪॥ ક એનમત્રોપજુહાવ જિહ્યં દાસ્યાઃ સુતં યદૂબલિનૈવ પુષ્ટઃ । તસ્મિન્ પ્રતીપઃ પરકૃત્ય આસ્તે નિર્વાસ્યતામાશુ પુરાચ્છવસાનઃ || ૧૫॥ સ ઇત્થમત્યુલ્બણકર્ણબાણૈ- ર્બ્રાતુઃ પુરો મર્મસુ તાડિતોડપિ | સ્વયં ધનુર્હારિ નિધાય માયાં ગતવ્યથોડયાદુરુ માનયાનઃ ૧૬ ભાગ માગ્યો ત્યારે પણ મોહવશ પૃતરાષ્ટ્રે અજાતશત્રુ યુધિષ્ઠિરને તેમનો ભાગ આપ્યો નહીં. (૮) મહારાજ યુધિષ્ઠિરના મોકલ્યા જગદગુરુ ભગવાન શ્રીકૃષ્ણને જ્યારે કૌરવોની સભામાં હિતભર્યા સુમધુર વચન કહ્યાં, જે ભીષ્મ વગેરે સજ્જનોને અમૃતતુલ્ય લાગ્યાં, પણ કુરુરાજે તેમના કથનનો કશોય આદર કર્યો નહીં. કરે પ્ર કેવી રીતે? એમનાં તો તમામ પુલ્ય નષ્ટ થઈ ચૂક્યાં હતાં. (૯) પછી જ્યારે સલાહ લેવા વિદુરજીને બોલાવવામાં આવ્યા ત્યારે મંત્રીશ્રેષ્ઠ વિદુરજીએ રાજભવનમાં જઈને, મોટાભાઈ ધૃતરાષ્ટ્રના પૂછવાથી તેમને એ સદ્બોધ આપો કે જેને નીતિશાસશ મનુષ્યો વિદુરનીતિ’ કહે છે. (૧૦) તેમશે કલું, “મહારાજ! તમે અજાતશત્રુ મહાત્મા યુધિષ્ઠિરને તેમનો ભાગ આપી દો. તમારો અસલ અપરાધ છે. તેને પણ તે સહી રહ્યા છે. ભીમરૂપી કાળા નાગથી તો તમે પણ ઘણા ગભરાઓ છો; જુઓ, પોતાના નાના ભાઈઓ સહિત તે બદલો લેવા ફૂંકાડા મારી રહ્યો છે. (૧૧) તમને ખબર નથી, ભગવાન શ્રીકૃખો પાંડવોને અપનાવી લીધા છે, યદુવીરોના આરાધ્યદેવ તેઓ અત્યારે પોતાની રાજધાની દ્વારકાપુરીમાં વિરાજમાન છે. તેમણે પૃષ્વીના બધા જ રાજાઓને પોતાને અધીન કરી લીધા છે તથા બ્રાહ્મણો અને દેવતાઓ પણ તેમના જ પક્ષે છે. (૧૨) જેને તમે પુત્ર માનીને પોષી રહ્યા છો અને જેની હામાં હા ભણી રહ્યા છો તે દુર્યોધનના રૂપમાં તો મૂર્તિમંત દોષ જ તમાર ઘરમાં ભરાઈ બેઠો છે. એ તો સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણનો પશ દ્વેષ કરનારો છે. એના જ કારણે તમે ભગવાન શ્રીકૃષ્ણ્રથી વિમુખ થઈને શ્રીહીન થઈ રહ્યા છો. તેથી, તમે જો પોતાના કુળનું હિત ઇચ્છતા હો તો તે દુર્ટનો તરત જ ત્માગ કરી દો.’ (૧૩) વિદુરજીનો સ્વભાવ એવો સુંદર હતો કે સાધુજનો પણ તેને અંગૌકાર કરવા ઇચ્છતા હતા; પણ તેમની આ વાત સાંભળીને કર્ણ, દુઃશાસન અને શકુનિ સહિત દુર્યોધનના હોઠ ક્રોધથી પ્રુજવા લાગ્યા અને તેણે તેમનો તિરસ્કાર કરતાં કહ્યું - ‘અરે, આ કુટિલ દાસીપુત્રને અહીં કોણે બોલાવ્યો છે? આ જેમના ટુકડા ખાઈ-ખાઈને જીવે છે તેમનો જ વિરોપી થઈને શત્રુનું કામ સાધવા માગે છે. એના પ્રાણ તો ન લો, પણ તેને અમાસ નગરમાંથી તરત બહાર કાઢી મૂકો.’ (૧૪-૧૫) ભાઈની સામે જ, કાનોમાં બાણ જેવાં લાગનારાં આ અત્યંત કઠોર વચનોથી મર્માઘાત પામીને પણ વિદુરજીએ કશું ખોટું લગાડ્યું નહીં ૧. પ્રાચીન મૂળ પ્રતમાં ‘સહાન્જો…’થી માંડીને ‘વનૃદેવદેવઃ’ સુધીનો છેઢ શ્લોક નથી, પછીથી લખાયેલી ટીપ્પણીમાં છે. ૨. પ્રા. પા. - સંસ્પૃહ૦! અ૦૧] ત્રીજો સ્કન્ધ 175 સ નિર્ગતઃ કૌરવપુણ્યલબ્ધો ગજાહ્યયાત્તીર્થપદઃ પદાનિ | અત્વાક્રથત્પુણ્યચિકીર્ષયોર્વ્યા સ્વધિષ્ઠિતો યાનિ સહસમૂર્તિઃ ॥ ૧૭! પુણ્યોપવનાદ્રિકુઞ્જે- ષ્વપક્તોયેષુ સરિત્સરઃસુ । અનન્્તલિશૈઃ સમલડકુતેષુ. ચચાર તીર્થાયતનેષ્વનન્યઃ ॥ ૧૮।! ગાં પર્યટન્મેધ્યવિવિક્તવૃતિઃ સદાડડપ્લુતોડધઃશયનોડવધૂત: । અલક્ષિતઃ સ્વૈરવધૂતવેષો વ્રતાનિ ચેરે હરિતોષણાનિ 1૧૯॥/ ઇંત્થં વ્રજન્ ભારતમેવ વર્ષ કાલેન યાવદ્ગતવાન્ પ્રભાસમ્ । તાવચ્છશ્ઞાસ ક્ષિતિયેકચક્ા- મેકાતપત્રામજિતેન તત્રાથશ શુશ્રાવ સુહૃદ્વિનષ્ટિં વનં યથા વેણુજવદ્ધિસંશ્રયમ્ચે । સંસ્પર્ધયા દગ્ધમથાનુશોચન્ સરસ્વતી પ્રત્યગિયાય* તૃષ્ણીમ્ ॥ ર૧[। તસ્યાં ત્રિતસ્યોશનસો મનોશ્ચ પૃથોરથાગ્નેરસિતસ્ય વાયોઃ ! તીર્થ સુદાસસ્ય ગવાં ગુહસ્ય યચ્છાદ્ધદેવસ્ય સ આસિષેવે | રર॥ અન્યાનિ ચેહ દ્રિજદેવદેવૈઃ કૃતાનિ નાનાયતનાનિ વિષ્ણોઃ | પ્રત્યઝ્રમુખ્યાકેતમન્દિરણિ યદર્શનાતકૃષ્ણમનુસ્મરન્તિ તતસ્ત્વતિવ્રજ્ય સુરાષ્ટ્રમૃદ્ધ સૌવીરમત્સ્યાન્ કુરુજાક્વલાંશ્ર ! તાવધમુનામુપેત્ય તત્રોદ્ંત ભાગવતં દદર્શ |1૨૪॥ સ વાસુદેવાનુચરં પ્રશાન્તં બૃહસ્પતે: પ્રાપ્તનયં પ્રતીતમ્ ! પુરેષુ પાર્થઃ !૨૦॥ ॥ર૩ા કાલેન અને ભગવાનની માયા પ્રબળ છે એમ સમજીને પોતાનું ધનુષ્ય (રજભવનના) દરવાજે મૂકીને તેઓ હસ્તિવાપુરમાંથી થાલી નીકળ્યા. (૧૬) કૌરવોને વિદુર જેવા મહાત્મા મોટા પુલ્યબળે મળ્યા હતા. તેઓ હસ્તિનાપુરમાંથી નીકર્વાને પુશ્ય કરવાની ઇચ્છા સાથે ભૂમંડળમાં તીર્થપાદ ભગવાનનાં ક્ષેત્રોમાં વિરવા લાગ્યા, કે જ્યાં શ્રીહરિ, બ્રહ્મા, રૂ, અનંત વગેરે અનેક મૂર્તિઓરૂપે વિરાજમાન છે. (૧૭) જ્યાં જ્યાં ભગવાનની મૂર્તિઓથી સુશોભિત તોર્થસ્થાનો, નગરો, પવિત્ર વનો, પર્વતો, નિકુંજો, નિર્મળ જળ ભરેલાં નદી- સરોવરો વગેરે હતાં તે બધાં જ સ્થળોમાં તેઓ એકલા જ વિચરણ કરતા રહ્યા. (૧૮) તેઓ અવધૂતવેશે સ્વચ્છંદપણે પૃથ્વી ૫૨ વિચરતા હતા, જેથી આત્મીય જનો તેમને ઓળખી ન શકે. તેઓ શરીર શણગારતા ન હતા, પવિત્ર અને સાધારણ ભોજન કરતા હતા, શુદ્ધવૃત્તિથી જીવનનિર્વાહ કરતા હતા, પ્રત્યેક તીર્થમાં સ્નાન કરતા હતા, જમીન ઘર સૂતા હતા અને ભગવાનને પ્રસન્ન કરનારાં દ્રતોનું પાલન કરતા રહેતા હતા. (૧૯) આ પ્રમાણે ભારતવર્ષમાં જ વિચરણ કરતાં કરતાં જ્યારે તેઓ પ્રભાસપાટલ્ર જઈ પહોંચ, ત્યાં સુરધામાં તો. ભગવાન શ્રીકૃષ્ણની સહાયથી મહારાજ યુષિષ્ઠિરે પૃથધનું. એકછત્રી અખડ રાજ્ય કરવા માંડ્યું હતું. (૨૦) ત્યાં તેમણે પોતાના કૌસ્વભાઈઓના વિનાશના સમાચાર સાંભળ્યા, કે જેઓ અંદરોઅંદરના ક્લહને કારણે પરસ્પર લડી-ઝધડીને એવી રીતે નષ્ટ થઈ ગયા હતા, જેવી રીતે પોતાના જ ધર્પ્રથી ઉત્પન્ન થયેલી આગથી વાંસનું સધળું જંગલ બળીને ખાખ થઈ જાય છે. આ સાંભળીને શોક કરતા તેઓ ચૂપચાપ પૂર્વવાહિની સરસ્વતીને તીરે આવ્યા. (૨૧) ત્યાં તેમણે ત્રિત, ઉશના, મનુ, યૃધુ, અગ્નિ, અસિત, વાયુ, સુદ્યસ, ગૌ, ગુહ અને શ્રાદ્ધદેવના નામે પ્રસિદ્ધ અગિયાર તીર્થોનું સેવન કર્યું. અને પોતાના મૃત્યુ પામેલા સ્વજનોને જલાંજલિ આપી. (૨૨) આ સિવાય, પૃથ્વી પર બ્રાહ્મલ્રો અને દેવતાઓએ સ્થાપેલાં, ભગવાન વિષ્લુનાં અન્ય પણ જે અનેક મંદિરો હતાં, કે જેમનાં શિખરો ઉપર ભગવાનના મુખ્ય આયુધ એવા ચક્રનાં ચિક્ર હતાં અને જેમના દર્શનમાત્રથી શ્રીકૃષ્ાનું સ્મરણ થઈ આવતું હતું - તેમનું પણ સેવન કર્યું. (૨૩) ત્યાંથી નીકળીને તેઓ ધનધાન્યપૂર્લ સૌરાષ્ટ્ર, સૌવોર, મત્સ્ય, કુરુજાંગલ વગેરે દેશોમાં થઈને થોડાક દિવસોમાં જ્યારે યમુનાતટે પહોંચ્યા ત્યારે ત્યાં તેમને પરમ ભાગવત ઉદ્ધવજીનું દર્શન થયું. (ર૪) ઉદ્વવજી ભગવાન શ્રીકૃષ્ણના પ્રસિદ્ધ સેવક હતા અને અત્યંત શાંત ૧. પ્રા. પા. - તપ 1 ર. પ્રા. પા. - ત્યક્નાત્રમ્ 1 ૩ પ્રા. પા. - પ્રત્મગિવાતતથ 1 176 શ્રીમદભાગવત [અ૦૧ આલિડગ્ય ગાઢં પ્રણપેન ભદ્ર સ્વાનામપૃચ્છદ્રગવત્પ્રજાનામ્ ॥ રપ॥ કચ્ચિત્યુરાણી પુરુષો સ્વનાભ્ય- પાવ્માનુવૃત્ત્વેહ કિલાવતીર્ણો | આસાત ઉર્વ્યાઃ કુશલં વિધાય કૃતક્ષણો કુશલં શૂરગેહે 1ર૬॥ કચ્ચિત્કુરૂણાં પરમઃ સુહન્નો ભામઃ સ આસ્તે સુખમદ્ઞ શૌરિઃ । યો વૈ સ્વસૃણાં પિતૃવદદાતિ વરાન્ વદાન્યો વરતર્પણેન || ૨૭॥ કચ્ચિદ્ધરૂથાધિપતિર્યદૂનાં પ્રધુમ્ન આસ્તે સુખમજ્ન વીરઃ | યં રુક્મિણી ભગવતોડભિલેભે આશાધ્ય વિપ્રાન્ સ્મરમાદિસર્ગે ॥ ૨૮॥ કચ્થિત્સુખ સાત્વતવૃષ્દ્રિભોજ- દાશાર્હકાણામધિપઃ સ આસ્તે । યમભ્યષિઝ્ચચ્છતપત્રનેત્રો નૃપાસનાશાં પરિહૃત્ય દૂરાત્ | ૨૯॥ કચ્ચિદ્રરેઃ સૌમ્ય સુતઃ સટક્ષ આસ્તેડગ્રણી રથિનાં સાધુ સામ્બઃ । અસૂત યં જામ્બવતી વ્રતાઢ્યા દેવં ગુહ યોડમ્બિકયા ધૃતોડગ્રે 1૩૦ ॥ ક્ષેમ સ કચ્થિધુયુધાન આસ્તે યઃ ફાલ્ગુનાલ્લબ્ધધનૂરહસ્યઃ | લેભેડગ્જસાડધોક્ષજસેવયૈવ ગતિં તદીયાં યતિભિર્દુરાપામ્ । ૩૧॥ કચ્ચિદ બુધઃ સ્વસ્ત્યનમીવ આસ્તે શ્વફલ્કપુત્રો ભગવત્પ્રપન્નઃ | યઃ કૃષ્ણપાદાક્રિતમાર્ગપાંસુ- ષ્વચેષ્ટ પ્રેર્માવિભિન્નધૈર્યઃ ॥ ૩૨॥ કચ્ચિચ્છિવં દેવકભોજપુત્રયા વિષ્ણુપ્રજાયા ઇવ દેવમાતુઃ | યા વૈ સ્વગર્ભેણ દધાર દેવં ત્રયી યથા યશ્ઞવિતાનમર્થમ્ | ૩૩॥ સ્વભાવના હતા. તેમણે અગાઉ બૃહસ્પતિજી પાસે નીતિશાસ્ત્રનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને તેઓ હંમેશાં આનંદમાં મગ્ન રહેતા હતા. તેમને જોઈને વિદુરજીએ પ્રેમથી ગાઢ આલિંગન કર્યું અને પોતાના આરાધ્ય ભગવાન શ્રીકૃષ્ણના તથા તેમનાં આશ્રિત આત્મીય સ્વજનોના કુશળ સમાચાર પૂછ્યા. (ર૫) વિદુરજી કહેવા લાગ્યા, ‘ઉદ્વવજી! પુરાણપુરુષ બળરામજી અને શ્રીકૃષ્ણે પોતાના જ નાભિકમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માજીની પ્રાર્થનાથી આ જગતમાં અવતાર લીધો છે. પૃથ્વોનો ભાર ઉતારીને સૌને આનંદ આપતા તેઓ અત્યારે શ્રીવસુદેવજીના ધરમાં કુશળ તો છે ને? (૨૬) હે અતિપ્રિય! અમારા - ફરુવંશજોના પરમ સુકદ્ અને પૂજનીય વસુદેવજી, કે જેઓ પિતાતુલ્ય ઉદારતાપૂર્વક પોતાની કુન્તી વગેરે બહેનોને તેમના સ્વામીઓ થકી સંતુષ્ટ કરાવતા રહીને તેમની બધી મનોવાંછિત વસ્તુઓ આપતા રહ્ય છે - તેઓ આનંદમાં તો છે ને? (૨૭) પ્રિય ઉદ્વવજી! યાદવોના અધિપતિ વીરશ્રેષ્ઠ પ્રધુપ્નજી, કે જેઓ પૂર્વજન્મમાં કામદેવ હતા અને જેમને દેવી રુક્મિણીજીએ બ્રાહ્મણોની આરાધના કરીને ભગવાન પાસેથી પુરૂષે પ્રાપ્ત કર્યા હતા
- તેઓ પ્રસન્ન તો છે ને? (ર૮) સાત્વત, વૃષ્શિ, ભોજ અને દાશાર્હના વંશજ યાદવોના અધિપતિ મહારાજ ઉગ્રસેન, કે જેમણે રાજ્યપ્રાપ્તિની આકાંથાનો સર્વથા પરિત્યાગ કર્યો હતો, પણ કમલનયન ભગવાન ક્રીકૃષણો કરી રાજયસિંહાસને બેસાડ્યા હતા - તેઓ સુખી તો છે ને? (૨૯) હે સૌમ્ય! પોતાના પિતા શ્રીકૃષ્ણની જેમ સમસ્ત ર્થીઓમાં અગ્રગણ્ય, શ્રીકૃષ્ણસુત સામ્બ, કે જેઓ પહેલાં પાર્વતીજી વડે ગર્ભમાં ધારણ કરાયેલા કાર્તિક્સ્વામી હતા અને જેમને જાંબવતીએ અનેક વ્રતો કરીને જન્મ આપ્યો હતો - તેઓ કુશળ તો છે ને? (૩૦) જેમણે અર્જુન પાસેથી રહસ્યયુક્ત ધનર્વિઘાનું શિક્ષણ મેળવ્યું હતું તે સાત્યકિ પણ કુશળ તો છે ને? તેઓ ભગવાન શ્રીકૃષ્ણની સેવા વડે અનાપાસે જ, ભગવજ્જનોની તે ઉન્નત સ્થિતિ પર પહોંચેલા છે કે જે મોટા મોટા યોગીઓને પણ દુર્લભ છે. (૩૧) ભગવાનના શરણાગત નિર્મળ ભક્ત, બુદ્ધિમાન અક્રજી, કે જેઓ શ્રીકૃષ્ણનાં ચરણયિહ્રોથી અંકિત વ્રજના માર્ગની ધૂળમાં પ્રેમથી અધીરા થઈને આળોટવા લાગ્યા હતા - તેઓ પણ પ્રસન્ન તો છે ને? (૩ર) ભોજવંશીય દેવકનાં પુત્રી દેવકીજી, કે જેઓ દેવોનાં માતા અદિતિની જેમ જ સાક્ષાત્ વિષ્ણુ ભગવાનનાં માતા છે અને જેમશે એવી રીતે ભગવાન શ્રીકૃષ્ણને પોતાના ગર્ભમાં ધારણ કર્યા 1 હતા, કે જેવી રીતે વેદત્રધી યશવિસ્તારરૂપી અર્થને પોતાના અ૦1] ત્રીજો સ્કન્ધ 177 અપિસ્વિદાસ્તે ભગવાન્ સુખં વો યઃ સાત્વતાં કામદુઘોડનિરુદ્ધઃ ! યમામનન્તિ સ્મ હ% શબ્દયોનેં મનોમયં સત્ત્વતુરીયતત્ત્તમ્ |! ૩૪॥ અપિસ્વિદન્યે ચ તિજાત્મદૈવ- મનન્યવૃત્ત્તા સમનુવ્રતા હદીકસત્યાત્મજચારુદેષ્ણ- ગદાદયઃ સ્વસ્તિ ચરન્તિ સૌમ્ય । ૩૫॥। અપિ સ્વદોર્ભ્યા વિજયાચ્યુતાભ્યાં ધર્મણ ધર્મઃ પરિપાતિ સેતુમ્ દુર્યોધનોડતપ્યત યત્સભાયાં સામ્રાજ્યલક્ષ્મ્યા વિજયાનુવૃત્ત્યા ॥૩૬॥ વા કુતાઘેષ્વઘમત્યમર્ષી ભીમોડહિવદીર્ઘતમં વ્યમુગ્ચત્ | યસ્યાડધ્રિપાત રણભૂર્ન સેહે માર્ગ ગદાયાશ્ચરતો વિચિત્રમ્ ! ૩૭? કચ્ચિધશોધા રથયૂથપાનાં ગાણ્ડીવધન્વોપરતારિરાસ્તે 1 અલવક્ષિતો યચ્છરફૂટગૂઢો માયાકૅરાતો ગિરિશસ્તુતોષ ॥ ૩૮॥ યમાવુતસ્વિત્તનયો પૃથાયાઃ પાર્થેવૃતો પક્ષ્મભિરક્ષિણીવ । રેમાત ઉદદાય મૃધે સ્વરિક્થં પરાત્સુપર્ણાવિવ વજિવ્કત્રાત્ । ૩૯॥ અહો પૃથાપિ ધ્રિયતેડર્ભકાર્થે રાજર્ષિવર્ષેણ વિનાપિ યસ્ત્વેકવીરોડધિરથોચ વિજિગ્યે ધનુર્ઠિતીયઃ કકુભશ્ચતસઃ 1૪૦1! સૌમ્યાનુશોચે તમધઃપતન્તં ભ્રાત્રે પરેતાય વિદુદ્ુહેજે વઃ નિર્યાપિતો વેન સુહત્સ્વપુર્યા અહે સ્વપુત્રાન્ સમનુવ્રતેન ॥ ૪૧ યે! કિં તેન | મંત્રોમાં ધારણ કરતી રહે છે - એ દેવકીજી કુશળ તો છે ને? (૩૩) તમારી - ભક્તજનોની ઇચ્છાઓ પૂર્ણ કરનારા ભગવાન અનિરુદ્ધજી, કે જેમને શાસ વેદોના આદિકારલ કહે છે અને અંત:કરણ-ચતુષ્ટયના ચોથા અંશ એવા મનના અધિષ્ઠાતા બતાવે છે* - તેઓ પણ સુખી છે ને? (૩૪) હે સૌમ્યસ્વભાવન! ઉદ્વજી! પોતાતા કદ્યેશ્વર ભગવાન શ્રીકૃષ્ણનું અનન્યભાવે અનુસરણ કરનારા કદીક, સત્યભામાનંદન ચારુદેષ્ણ, ગદ વગેરે ભગવાનના બીજા પુત્રો - એ બધા પણ કુશળ તો છે ને? (૩૫) મહારાજ યુધિષ્ઠિર, કે જેમનો મયદાનવે બનાવેલી સભામાંનો રાજવૈભવ અને ભપકો જોઈને દુર્યોધનને ભારે ડંખ લાગ્યો હતો - તેઓ અર્જુન અને શ્રીકૃષ્ણ-રૂપી બંને ભુજાઓની સહાયથી ધર્મર્યાદાનું ન્યાયપૂર્વક પાલન તો કરે છે ને? (૩૬) અપરાધીઓ પ્રત્યે અત્યંત અસહિષ્ુ ભીમસેન, કે જે ગદાયુદ્માં જ્યારે વિભિન્ન પ્રકારે પેંતરા બદલતો હતો ત્યારે તેના પગોના ધમકારાથી ધરતી ધ્રૂજવા લાગતી હતી - તેણે સર્પતુલ્ય દીર્ષકાલીન કોધ છોડી તો. દીધો છે તે? (૩૭) જેનાં બાણોની જાળથી બચવા કિરાત- વેશ ધારણ કરનારા અને તેથી કોઈથીય ન ઓળખાતા ભગવાન શંકર (જેના પર) પ્રસન્ન થયા હતા તે રથી અને યૂથપતિઓનો સુયશ વધારનાર, ગાંડીવધાર્રી અર્જુન પ્રસન્ન તો છે ને? હવે તો તેના બધા જ શત્રુઓ શાન્ત પર્ડી ગયા હશે? (૩૮) પાંપણો જે રીતે નેત્રોનું રક્ષણ કરે છે તે જ રીતે યુધિષ્ઠિર વગેરે કુન્તીપુત્રો જેમની હંમેશાં સંભાળ રાખે છે અને જેમનું લાલન-પાલન કુન્તીએ જ કયું છે તે મારદરના બંને પુત્રો - નકુળ અને સહદેવ, કે જેમણે યુદ્ધમાં શત્રુઓ પાસેથી પોતાનું રાજ્ય એવી રીતે આંચકી લીધુ હતું, કે જેવી રીતે બે ગરુડો ઇન્દ્રના મુખમાંથી અમૃત કાઢી લાવે - તે બંને કુશળ તો છે ને? (૩૯) અહો! તેમના પોષણની જવાબદારી રાજર્ષિ પાંડુના મૃત્યુ સમયે તેમના પુત્રો નાના હતા અને તેમના પોષણની જવાબદારી કુંતી પર હોવાથી જ પતિના મૃત્યુ પછી તેમણે સહગમન ન કર્યું અર્થાત્ પુત્રપ્રેમને લીધે જ તે જીવિત રહો હતી. રથીઓમાં શ્રેષ્ઠ મહારાજ પાંડુ એવા અનુપમ વીર હતા કે તેમણે એકમાત્ર ધનુષ્ય લઈને એકલાએ જ ચારે દિશાઓ જીતી લીધી હતી. (૪૦) સૌમ્યસ્વભાવના ઉદ્ધવજી! મને તો અધઃપતન તરફ જનારા તે ધૃતરાષ્ટ્ર માટે વારંવાર ખેદ થાય છે કે જેમણે પાંડવોરૂપે પોતાના ઘરલોકવાસી ભાઈ પાંડુનો જ દ્રોહ કર્યો, તથા પોતાના પુત્રોની હામાં હા ભણીને પોતાના હિતચિંતક ૧, પ્રા. પા. - હિ! ર, પ્રા. પા. - ન્ડવિરથો 1 ૩ પ્રા. પા. થિત, અહંકાર, બુદ્ધિ અને મન - એ અંતઃકરણના ચાર અંશ છે.
- શ છુક ૧: તેમના અધિષ્ઠાતા અનુક્રમે વાસુદેવ, સંકર્પ॥, પરવુમ્ન અને અનિરૂદ છે. 178 શ્રીમદભાગવત [અ૦૨ સોડરહં હરેર્મર્ત્યવિડમ્બનેન દેશો નૃણાં ચાલયતો વિધાતુઃ | નાન્યોપલક્ષ્યઃ પદવીં પ્રસાદા- ચ્ચરામિ પશ્યન્ ગતવિસ્મયોડત્ર 1૪૨ નૂનં નૃપાણાં ત્રિમદોત્પથાનાં મહીં મુઠુશ્ચાલયતાં ચપૂભિઃ | વધાત્મરપન્નાર્તિજિહીર્ષયેશો- ડપ્યુપૈક્ષતાઘં ભગવાન્ કુરૂણામ્ 1૪૩॥ જન્મોત્પથનાશનાય કર્માણ્યકર્તુ્ત્રહણાય પુંસામ્ | ન ન્વન્યથા કોડર્હતિ દેહયોગ પરો ગુજ્ાનામુત કર્મતન્ત્રમ્ | ૪૪॥ અજસ્ય તસ્ય પ્રપન્નાખિલલોકપાના- મવસ્થિતાનામનુશાસને સ્વે | અર્થાય’ જાતસ્ય યદુષ્વજસ્ય વાર્તા સખે કીર્તય તીર્થકીર્તઃ । ૪૫॥ એવા મને પણ નગરમાંથી કઢાવી મૂક્યો. (૪૧) પણ ભાઈ! મને એનો કશો જ ખેદ કે આશ્ચર્ય નથી. વિશ્વાવેધાતા ભગવાન શ્રીકૃષ્ણ જ મનુષ્યોના જેવી લૌલાઓ કરીને લોકોની મનોવૃત્તિઓને ભ્રમમાં નાખી દે છે. હું તો તેમની જ કૃપાથી તેમના મહિમાને જોતો રહીને, બીજાઓની ૨થી દૂર રહીને આનંદપૂર્વક વિચરી રહ્યો છું. (૪૨) જોકે કૌરવોએ તેમના ઘણાબધા અપરાધ કર્યા તોપણ ભગવાને તેમની એટલા માટે ઉપેક્ષા કરી દીધી હતી કે તેઓ તે કૌરવોની સાથે તે દુષ્ટ રાજાઓને પણ મારીને પોતાના શરણાગતોનું દુઃખ દૂર કરવા માગતા હતા, કે જે (દુષ્ટ રાજા)ઓ ધન, વિધ્યા અને જાતિના મદથી આંધળા થઈને કુમાર્ગગામી બની રહ્યા હતા અને પોતાની સેનાઓથી વારંવાર પરતી પ્રુજાવી રહ્યા હતા. (૪૩) હે ઉદ્વવજી! ભગવાન શ્રીકૃષ્ણ અજન્મા અને કર્મરહિત છે, અજન્મા હોવા છતાં પણ ભગવાને લોકોને કુમાર્ગથી વારી સન્માર્ગ પ્રેરિત કરવા જન્મધારણની લીલા કરી તેમ જ અકર્તા હોવા છતાં લોક્સંગ્રહ માટે કર્મો કરીને કર્મમાર્ગનો ઉપદેશ આપ્યો. આ પણ તેમના અવતારનું એક કારણ છે. અન્યથા શ્રેષ્ઠ હોવા છતાં, ગુશોથી પર હોવા છતાં કર્માધીન દેહનો શા માટે સ્વીકાર કરે? (૪૪) હે મિત્ર! જેમણે (પોતે) અજન્મા હોવા છતાં પણ પોતાના શરમા આવેલા સમસ્ત લોકપાલો અને આજ્ઞાંકિત ભક્તજનોનું પ્રિમ (કાર્ય) કરવા પાટે થદુકુળમાં જન્મ લીધો છે તે પવિત્રકીર્તિ એવા શ્રીહરિની વાતો સંભળાવો. (૪૫) સ્ક્ક્ન- ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણ પારમહંસ્યાં સંહિતાયાં તૃતીવસ્કન્ધે વિદુરોદ્વવસવાદે પ્રથમોડધ્યાયઃ ॥ ૧॥ ત્રીજા સ્કંધ-અંતર્ગત “વિદુર-ઉદ્ધવ-સંવાદ’માંનો પહેલો અધ્યાય સમાપ્ત.