Śrīmad Bhāgavatam

ઉદ્ધવજીએ કરેલું ભગવાનની બાળલીલાઓનું વર્ણન શૈંયુક 6શયર ઇતિ ભાગવતઃ પૃષ્ટઃ ક્ષત્ત્રા વાર્તા પ્રિયાશ્રયામ્‌ । પ્રતિવક્તું નચોત્સેહ ઔત્કશઠયાત્સ્મારિતેશ્વરઃ

ભગવાનનાં અન્ય લીલા-ચરિત્રોનું વર્ણન 64૧ ઉર્ચ તતઃ સ આગત્ય પુરં સ્વપિત્રો- શ્ચિકીર્ષષા શં બલદેવસંયુતઃ । તુક્ઞાદ્રિપુયૂથનાય હંતં વ્યકર્ષદૂ વ્યસુમોજસોર્વ્
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

બીજો અધ્યાય ઉદ્ધવજીએ કરેલું ભગવાનની બાળલીલાઓનું વર્ણન શૈંયુક 6શયર ઇતિ ભાગવતઃ પૃષ્ટઃ ક્ષત્ત્રા વાર્તા પ્રિયાશ્રયામ્‌ । પ્રતિવક્તું નચોત્સેહ ઔત્કશઠયાત્સ્મારિતેશ્વરઃ ॥ ૧।। યઃ પગઞ્યહાયનો માત્રા પ્રાતરાશાય યાચિતઃ ! તસૈચ્છદ્રચયન્‌ યસ્ય સપર્યા બાલલીલયા ॥ ૨॥ શ્રીશુકદેવજીએ કહ્યું - જયારે વિદુરજીએ પરમ ભક્ત ઉદ્ધવને આ રીતે પોતાના પ્રિયતમ શ્રીકૃષ્ણ સંબંધી વાતો પૂછી ત્યારે ઉદ્ધવજને પોતાના સ્વામીનું સ્મરણ થઈ આવ્યું અને ફદય ભરાઈ આવવાને કારણે તેઓ કશો જ ઉત્તર આપી શક્યા નહીં. (૧) જ્યારે પોતે પાંચ વર્ષના હતા ત્યારે બાળકોની જેમ રમતમાં જ શ્રીકૃષ્ણની મૂર્ત બનાવીને તેની સેવા-પૂજામાં એવા તલ્લીન થઈ જતા હતા કે શિરામણ માટે માતા બોલાવે તોપણ તેને છોડીને જવા ૧. પ્રા. પા. - અથોપજાતસ્ય | ૨. પ્રાચીન પ્રતમાં ‘શ્રી’ નથી. અ૦ર] ત્રીજો સ્કન્ધ 179 સ કથં સેવયા તસ્ય કાલેન જરસંપ ગતઃ | પૃષ્ટો વાર્તા પ્રતિબ્રૂયાદ્ધર્તુઃ પાદાવનુસ્મરન્‌ ॥ ૩॥ સ મુહૂર્તમભૂત્ષ્ણી કૃષ્ણાડધ્રિસુધયા ભૃશમ્‌ ! તીત્રેણ ભક્તિયોગેન નિમગ્નઃ સાધુ નિર્વૃતઃ ॥ ૪॥ પુલકોદ્ધિજ્ઞસર્વાક્નો મુગ્ચન્મીલદ્દેશા શુચઃ । પૂર્ણાર્થો લક્ષિતસ્તેન સ્નેહપ્રસરસમ્પ્લુતઃ || ૫॥ શનકૈર્ભગવલ્લોકાશૃલોકં પુતરાગતઃ । વિમૃજ્ય નેત્રે વિદુરં પ્રત્યાહોદ્વવ ઉત્સ્મયન્‌ ॥ ૬॥ ઉદ્વવ ઉવાચ કૃષ્ણધુમણિનિમ્લોચે ગીર્ણેષ્વજગરેણ હ | કિં નુચે નઃ કુશલં બ્રૂયાં ગતશ્રીષુ ગૃહેષ્વહમ્‌ ॥ ૭॥ દુર્ભગો બત લોકોડયં યદવો નિતરામપિ | યે સંવસન્તો ન વિદુર્હરિં મીના ઇવોડુપમ્‌ ॥ ૮॥। ઇશ્નિતશાઃ પુરુપ્રોઢા એકારામાશ્ચ સાત્વતાઃ | સાત્વતામૃષભં સર્વે ભૂતાવાસમમંસત । ૯ દેવસ્ય માયયા સ્પૃષ્ટા યે ચાન્યદસદાશ્રિતાઃ । ભ્રામ્યતે ધીર્ન તદ્દાક્યૈરાત્મન્યુસાત્મનો હરૌ ।। ૧૦॥ પ્રદર્શયાતતતપસામવિતૃમદંશાં નૃણામ્‌ | આદાયાન્તરધાલસ્તુ સ્વબિમ્બં લોકલોચનમ્‌ ॥ ૧૧॥ યન્મર્ત્યલીલૌપયિકકં સ્વયોગ- માયાબલં દર્શયતા ગૃહીતમ્‌ | વિસ્માપનં સ્વસ્ય ચ સૌભગર્દ્વેઃ પરં પદં ભૂષણભૂષણાક્વમ્‌ 1૧૨ ઇચ્છતા ન હતા. (ર) અત્યારે તો દીર્ઘકાળથી તેમની સેવામાં રહેતાં-રહેતાં તેઓ વૃદ્ધ થઈ ચૂક્યા હતા, તેથી વિદુરજીના પૂછવાથી તેમને પોતાના પ્રિય પ્રભુનાં ચરણ્કમળોનું સ્મરણ થઈ આવ્યું, તેમનું ચિત્ત વિરહથી વ્યાકુળ બની ગયું. પછી, તેઓ કેવી રીતે ઉત્તર આપી શકે? (૩) ઉદ્ધવજી શ્રીકૃષ્ણનાં ચરણકમળની મકરંદ- સુધાથી તરબોળ થઈ બે ઘડી સુધી તો કંઈ પણ બોલી શક્યા નહીં. તીવ્ર ભક્તિયોગથી તેમાં ડૂબીને તેઓ આનંદમગ્ન થઈ ગયા. (૪) તેમના આખાય શરીરમાં રોમાંચ થઈ આવ્યો. આંખો બંધ થઈ ગઈ. આંખોમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યાં. ઉદ્વવજીને આ રીતે પ્રેમપ્રવાહમાં ફબેલા જોઈને વિદુરજીએ તેમને કૃતકૃત્ય માન્યા. (૫) થોડા સમય પછી ઉદ્ધવજી ભગવાનના પ્રેમ-ધામમાંથી ઊતરીને કરી ધીરે-ધીરે પાછા આવ્યા. ભગવાનની લીલાઓનું સ્મરણ થઈ આવતાં તેમને વિસ્મય થયું કે “હું. ભગવાનના ધામમાંથી અહી ક્યાં આવી ગયો!’ આંખો લૂછીને તે કહેવા લાગ્યા. (૬) ઉદ્ધવવજી બોલ્યા - વિદુરજી! શ્રીકૃષ્ણરૂપી સૂર્યના અસ્ત થવાથી અમારાં ઘરોને કાળરૂપી અજગર ગળી ગયો છે, તે શ્રીહીન થઈ ગયાં છે. હવે હું તેમના શા કુશળક્ષેમ કહી સંભળાવું? (૭) ઓહ! આ મનુષ્યલોક ઘણો જ અભાગિયો છે; એમાં પણ યાદવો તો અત્યંત ભાગ્યહીણા છે, કે જેમણે નિરંતર શ્રીકૃષ્ણ સાથે રહેવા છતાંય તેમને ઓળખ્યા નહીં, જેવી રીતે અમૃતમય ચંદ્રમાના સમુદ્રમાં રહેવા છતાં માછલીઓ તેમને ઓળખી શકી ન હતી. (૮) સંકેતને પારખનારા બુદ્ધિમાન યાદવો ભગવાનની સાથે રહેતા હતા અને ભગવાનના ભક્ત હતા. અને શ્રીકૃષ્ણને તેમના પ્રમુખ અને સર્વભૂતોમાં નિવાસ કરનારા પરમાત્મા માનતા હતા. (૯) અસતૂના ઉપાસક અને માયાથી મોહિત થયેલા શિશુપાલ જેવા રાજાઓ દ્વારા શ્રીકૃષ્ણની વિરુદ્ધમાં કહેવાયેલા નિંદાસૂચક વચનો સાંભળીને ભગવત્પરાયણ યાદવો ભ્રમમાં પડતા ન હતા. (૧૦) જેમણે ક્યારેય તપ કર્યું નથી તેવા લોકોને પણ આટલા દિવસો સુધી દર્શન આપીને, હવે, તેમની દર્શનલાલસાને તૃપ્ત કર્યા વિના જ તે ભગવાન શ્રીકૃષ્ણ પોતાનો ત્રિભુવન-મોહન શ્રીવિગ્રહ દેખાડીને અંતર્ધાન થઈ ગયા છે અને એમ કરીને તેમણે જાણે તેમનાં નેત્ર જ છીનવી લીધાં છે. (૧૧) ભગવાને પોતાની યોગમાયાનો પ્રભાવ દેખાડવા માટે માનવલીલા-અનુરૂપ જે દિવ્ય શ્રીવિગ્રહ (દેહ) પ્રગટ કર્યો હતો તે એટલો સુંદર હતો કે તેને જોઈને સઘળું જગત તો મોહિત થઈ જ જતું હતું, ૧. પ્રા. પા. - રજસ | ૨. પ્રા. પા. - ડિ પુન 180 શ્રીમદભાગવત [અ૦૨ યદ્ધર્મસૂનોર્બત રાજસૂયે નિરીક્ષ્ય દૅક્સ્વસ્ત્યયનં ત્રિલોકઃ । કાત્સ્ન્યેન ચાઘ્ેહપ ગતં વિધાતુ- રર્વાક્સૃતો કૌશલમિત્યમન્યત | ૧૩॥। યસ્યાનુરાગપ્લુતહાસરાસ- લીલાવલોકપ્રતિલબ્ધમાનાઃ ! દંગ્મિરનુપ્રવૃત્ત- ધિયોડવતસ્થુઃ કિલ કૃત્યશેષાઃ || ૧૪॥। સ્વશાન્તરૂપેષ્વિતરૈઃ૨ સ્વરૂપૈ- રભ્યર્ધમાનેષ્વનુકમ્પિતાત્મા |! મહદંશયુક્તો હ્ાજોડપિજાતોભગવાન્યથાગ્નિઃ ॥ ૧૫॥ માં ખેદયત્યેતદજસ્ય જન્મ- વિડમ્બનં યદ્ધસુદેવગેહે 1 વ્રજે ચ વાસોડરિભયાદિવ સ્વયં પુરાદ્‌ વ્યવાત્સીધદનન્તવીર્યઃ ॥ ૧૬॥ દુનોતિ ચેતઃ સ્મરતો મમૈતદ્‌ યદાહ પાદાવભિવન્દ્ય પિત્રોઃ 1 વ્રજસ્ત્રિયો પરાવરેશો તાતામ્બ કંસાદુરુશકિતાનાં પ્રસીદતં નોડકૃતનિષ્કૃતીનામ્‌ । ૧૭॥ કો વા અમુષ્યાડદ્રિસરોજરેણું વિસ્મર્તુમીશીત પુમાન્‌ વિજિદ્રન્‌ | યો વિસ્ફુરદ્ભ્રૂવિટપેન ભૂમે- ્ભારં કૃતાન્તેન તિરશ્ચકાર 1૧૮ ભવદ્ધિર્નનુ રાજસૂયે ચૈદ્યસ્ય કૃષ્ણં દ્રિષતોડપિ સિદ્ધિઃ ! યાં યોગિનઃ સંસ્પૃહયન્તિ સમ્યગ્‌ યોગેન કસ્તદ્રિરહે સહેત |૧૯॥ ચાન્યે નરલોકવીરા ય આવે કૃષ્ણમુખારવિન્દમ્‌ | નેત્ર: પિબન્તો નયનાભિરામં પાર્થાસ્રપૂતાઃ પદમાપુરસ્ય | ૨૦॥ દૈષ્ટા તથૈવ તેઓ પોતે પલ્મ ચકિત થઈ જતા હતા. સૌભાગ્ય અને સૌંદર્યની પરાકાષ્ઠા હતી તે રૂપમાં. તેનાથી આભૂષણો (અંગો પરનાં ઘરેણાં) પણ વિભૂષિત થઈ જતાં હતાં. (૧૨) ધર્મરાજ યુધિષ્ઠિરના રાજસૂય યશ્-પ્રસંગે જ્યારે. ભગવાનના આ નયનાભિરામ રૂપ પર લોકોની દષિ પડી ત્યારે ત્રિલોકીએ એમ જ માન્યું હતું કે માનવસૃષ્ટિની રચના બાબતે વિધાતાની જેટલી ચતુરાઈ છે તે બધી આ જ રૂપ (-નિર્માશ)માં પૂરી થઈ ગઈ છે. (૧૩) તેમના પ્રેમપૂર્ણ હાસ્યવિનોદથી અને લીલામય દષ્ટિથી સમ્માનિત થતાં ત્રજબાળાઓની આંખો તેમના જ પ્રત્યે ચોંટી જતી હતી અને તેમનાં ચિત્ત પણ એવાં તલ્લીન થઈ જતાં હતાં કે તેમના ઘરનાં કામકાજ છૂટી જતાં હતાં. (૧૪) ચરાચર જગત અને પ્રકૃતિના સ્વામી ભગવાને જ્યારે પોતાના શાંતરૂપ મહાત્માઓને પોતાના જ ધોરરૂપ અસુરોથી સતાવતા જોયા ત્યારે તેઓ કરુજ્ઞાભાવથી દ્રવી ઊઠ્યા અને. અજન્મા હોવા છતાં પણ પોતાના અંશ બળરામજી સહિત, કાષ્ઠમાં અગ્નિ પ્રગટે તેમ પ્રગટ થયા. (૧૫) અજન્મા હોવા છતાં પણ વસુદેવજીને ત્યાં જન્મ લેવાની લીલા કરવી, સૌને અભય આપનારા હોવા છતાં પણ જાણે કંસના ભયથી વ્રજમાં જઈ સંતાવું અને અત્યંત પરાક્રમી હોવા છતાં પણ કાળયવન સામેથી મથુરાનગરી છોડીને ભાગી જવું - ભગવાનની આ કેવી અદ્દભુત લીલાઓ છે. જ્યારે હું તેમની લીલાઓને યાદ કરું છું ત્યારે તે મને બેચેન કરી મૂકે છે. (૧૬) તેમણે દેવકી- વસુદેવનાં ચરજ્રોને વંદન કરીને જે એમ કહયું હતું કે - “પિતાજી, માતાજી! કંસનો ભારે ભય રહેવાને કારણે મારાથી તમારી કોઈ સેવા થઈ શકી નહીં, તમે મારો આ અપરાધ ધ્યાનમાં ન લેતાં મારા પર પ્રસન્‍ન થાઓ’

  • શ્રીકૃષ્ણની આ વાતો જયારે યાદ આવે છે ત્યારે આજે પણ મારા ચિત્તને ઘમરોળી મૂકે છે. (૧૭) જેમણે કાળરૂપ પોતાના બ્રુકુટિ-વિલાસથી જ પૃથ્વીનો સઘળો ભાર ઉતારી લીધો હતો તે શ્રીકૃષ્ણના પાદ-પશ્મ-પરાગનું સેવન કરનારો એવો કયો મનુષ્ય હોય, જે તેને ભૂલી શકે? (૧૮) તમે બધાએ રાજસૂય યજ્-પ્રસંગે પ્રત્યક્ષ જ જોયું હતું કે શ્રીકૃષ્ણ સાથે દ્વેષ કરનારા શિશુપાલને એવી સિદ્ધિ મળી ગઈ, કે જેને પામવા મોટા મોટા યોગીઓ સમ્યક્‌પણે યોગસાધના કરીને સ્પૃહા કરતા રહે છે. તેમનો વિરહ ભલા, કોણ સહી શકે? (૧૯) મહાભારતના યુદ્ધમાં શિશુપાલની જેમ જે બીજા યોદ્ધાઓ પોતાની આંખોથી ભગવાન શ્રીકૃષ્ણના નયનાભિરામ મુખ-કમળ-મકરંદનું પાન કરતાં કરતાં, ૧ પ્રા. પા. - ચાવ! ર. પ્રા. પા. - પ્રશાન્ત૦ | ત્રીજો સ્કન્ધ 161 અર] સ્વયં ત્વસાર્મ્યાતિશયસ્ત્યધીશઃ સ્વારાજ્યલક્ષ્મ્યા્તસમસ્તકામઃ ૫ । બલિં હરતદ્ધિશ્ચિરલોકપાલૈઃ કિરીટકોટ્યેડિતપાદપીઠઃ ॥૨૧॥ તત્તસ્ય કૈકર્યમલં ભૃતાન્નો વિગ્લાપયત્યન્ન યદુગ્રસેનમ્‌ | તિષ્ઠન્ઞિષધ્ણં પરપ્રેષ્ઠિધિષ્ણ્યે ન્યબોધયદેવ નિધારયેતિ | ર૨! અહો બકી યં સ્તનકાલફૂટં જિઘાંસયાડપાયયદપ્યસાધ્વી । લેભે ગર્તિ ધાત્યુચિતાં તતોડન્યં કં વા દયાલું શરણં વ્રજેમ | ૨૩॥ મન્યેડસુરાન્‌ ભાગવતાંરુયધીશે સંરમ્ભમાર્ગાભિનિવિષ્ટચિત્તાન્‌ । થે સંયુગેડયક્ષત તાર્ક્યપુત્ર- મંસેસુનાભાયુધમાપતન્તમ્‌ ૨૪! વસુદેવસ્ય દેવક્યાં જાતો ભોજેન્દ્રબન્ધને । ચિકીર્ષુર્ભગવાનસ્યાઃ શમજેનાભિયાચિતઃ ।। ૨૫॥। તતો નન્દવ્રજમિતઃ પિત્રા કંસાદિબિભ્યતા । એકાદશ સમાસ્તત્ર ગૂઢાર્ચિઃસબલોડવસત્‌ | ર૬ પરીતો વત્સપૈર્વત્સાંશ્વારયન્‌ વ્યહરદ્રિભુઃ૨ । યમુનોપવને કૂજદ્દ્વિજસડકુલિતાડદ્રિપે । ર૭ કૌમારીં દર્શયંશ્રેષ્ટા પ્રેક્ષણીયાં વ્રજોકસામ્‌ । રુદન્નિવ હસન્મુગ્ધબાલાસિંહાવલોકનઃ | ૨૮1 સ એવ ગોધનં લક્ષ્મ્યા નિકેતં સિતગોવૃષમ્‌ । ચારયન્નનુગાન્‌ ગોપાન્‌ રણહેણુરરીરમત્‌ 1 ૨૯॥। અર્જુનનાં બાણોથી વીંધાઈને પ્રાલ્રત્યાગ કર્યો તે તમામ ભગવાનના પરમ ધામને પામ્યા. (૨૦) સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ ત્રણે લોકના અધીશ્વર છે. તેમના જેવું પણ કોઈ જ નથી, તો તેમનાથી ચડિયાતું તો હોય જ કોળ? તેઓ પોતાના સ્વષંસિદ્ધ એશ્ચર્થથી જ હંમેશ પૂર્ણકામ છે. ઇન્દ્ર વગેરે અસંખ્ય લોકપાલો અનેક પ્રકારની ભેટો લાવી લાવીને પોતપોતાના મુગટોના અગ્રભાગથી તેમનાં ચરણકમળ મૂકવાની પીઠેકાને પ્રણામ કરતા રહે છે. (૨૧) વિદુરજી! એ જ ભગવાન શ્રીકૃષ્ણ રાજસિંહાસન પર બેઠેલા ઉગ્નસેન સામે સ્વષં ઊભા રહીને નિવેદન કરતા હતા કે “હે દેવ! અમારી વિનંતી સાંભળો.’ (એક સેવક રાજાને નિવેદન કરતો હોય તેવી) સ્વપં ત્રિલોકીનાથ હોવા છતાં ઉગ્રસેન સાથે આવી સેવક જેવી-કિંકર જેવી નમ્ર વાત કરતા, તેનું સ્મરણ થતાં મારા મનમાં ઊથલ-પાથલ મચી જાય છે. (૨૨) પાપિણી પૂતનાએ પોતાના થાનો પર હળાહળ લગાડીને, શ્રીકૃષ્્ને મારી નાખવાની દાનતથી તેમને સ્તનપાન કરાવ્યું હતું, તેને પણ ભગવાને પરમ ગતિ આપી, કે જે ધાયને મળવી જોઈએ. એવા ભગવાન શ્રીકૃષ્ણના સિવાય અન્ય કોણ કૃપાળુ છે કે જેનું શર લઈએ? (૨૩) હું અસુરોને પણ ભગવાનના ભક્તો જ માનું છું; કારણ કે વેરભાવજન્ય ક્રોધને કારણે તેમનું ચિત્ત હંમેશ શ્રીકૃષ્ણમાં જ લીન રહેતું હતું અને તેમને રણભૂમિમાં સુદર્શનચક- ધારી ભગવાનને ખભે ચઢાવીને વેગે ઊઠતા ગરૂડજીનાં દર્શન થયા કરતાં હતાં. (૨૪) બ્રહ્માજીની પ્રાર્થનાથી પૃથ્વીનો ભાર ઉતારીને તેને સુખી કરવા માટે કંસના કારાગૃહમાં વસુદેવ-દેવકીને ત્યાં ભગવાને અવતાર લીધો હતો. (રપ) તે સમયે તેમને [પિતા વસુદેવજીએ કંસના ભયને લીધે વ્રજમાં નંદબાબાને ત્યાં પહોંચાડી દીધા હતા. ત્યાં તેઓ બળરમજીની સાથે અગિયાર વર્ષ સુધી એવી રીતે છુપાઈને રહ્યા કે તેમનો પ્રભાવ વ્રજની બહાર કોઈના પર પ્રગટ થયો નહીં. (૨૬) જેનાં હર્યાભર્યા વૃક્ષો પર કલરવ કરતાં પક્ષીઓનાં ટોળે- ટોળાં વસે છે તેવા યમુનાના ઉપવનમાં ભગવાન શ્રીકૃષ્, ગાય-વાછરડાં ચરાવતા ગોપબાળોની ટોળી સાથે વિહાર કર્યો હતો. (૨૭) તેમની એવી મનોહર લીલાઓ થતી હતી કે જે વ્રજવાસીઓ માટે દર્શનીય બની રહેતી. જેવી કે - તેઓ ક્યારેક રોવા લાગતા, ક્યારેક હસી ઊઠતા, તો ક્યારેક સિંહબાળની જેમ મુગ્ધ નજરે જોયા કરતા. (૨૮) તેઓ મોટા થયા ત્યારે પોતાનું શોભાની મૂર્તિસમું ગોયન- ૧. પ્રા. પા. - સામ્રાજ્ય, ૨, કા. પા. - ભયરદ્‌ ભુવિ! 182 શ્રીમદભાગવત, [મ૦૩ પ્રયુક્તાન્‌ભોજરાજેન માયિનઃ કામરૂપિણઃ । લીલયાવ્યનુદત્તાંસ્તાન્‌ બાલઃક્રીડનકાનિવ । ૩૦॥ વિપન્નાન્‌વિષપાનેન નિગૃહ્ય ભુજગાધિપમ્‌ | ઉત્થાપ્યાપાયયદ્ગાવસ્તત્તોયંપ્રકૃતિસ્થિતમ્‌ | ૩૧॥। અયાજયદ્ગોસવેન ગોપરાજં હિજોત્તમૈઃ । વિત્તસ્યચોરુભારસ્યચિકીર્ષન્‌સદ્વ્યયં વિભુઃ ॥ ૩૨॥ વર્ષતીન્દ્રે વ્રજઃ કોપાદ્ધગ્નમાનેડતિવિદ્રલઃ । ગોત્રલીલાતપત્રેણ ત્રાતો ભદ્રાનુગૃદ્ધતા ॥ ૩૩॥ શરચ્છશિકરેમૃષ્ટં માનયન્‌ રજનીમુખમ્‌ । ગાયન્‌ કલપદં રેમે સ્રીણાં મણ્ડલમણ્ડનઃ ॥ ૩૪॥ સાથ્ાત્‌ લક્મી જેવી ગાયો અને આકર્ષક શ્વેત વાઇડાંઓને ચરાવત! રહીને પોતાના સાથી ગોવાળિયાઓને વાંસળી વગાડી-વગાડીને સૈઝવવા લાગ્યા. (૨૯) તે દરમિયાન, જ્યારે કંસે તેમને મારવા માટે કામરૂપી ઘષ્યાબધા માયાવી રાક્ષસો મોકલ્યા ત્યારે ભગવાને તેમને રમત-રમતમાં (સહેલાઈથી) મારી નાખ્યા - બાળક રમકડાંને તોડી-કોડી નાખે છે તેમ. (૩૦) કાલિય નાગનું દમન કરીને, વિષ ભળેલું પાણી પીવાથી મરેલા ગોપબાળો અને ગાયોને જીવતાં કરીને, તેમને કાલિય-નાગ વિનાનું શુદ્ધ પાજ્ી પીવાની સુવિધા કરી આપી. (૩૧) ભગવાન શ્રીકૃષ્ણે વૃદ્ધ પામેલા ધનનો સદ્ડ્યય કરાવવાની ઇચ્છાથી નંદબાબા પાસે શ્રેષ્ઠ બ્રાહ્મણો દ્વારા ગોવર્ધન-પૂજારૂપે ગો-યશ કરાવ્યો. (૩૨) ડે ભદ્ર! એનાથી પોતાનો માનભંગ થવાને કારણે ઇન્દ્રે જ્યારે ક્રોધિત થઈને વ્રજનો વિનાશ કરવા માટે મુશળધાર વરસાદ વરસાવવાનો આરંભ કર્યો ત્યારે કરક્ાધીન ભગવાને રમત-રમતમાં છત્રીની જેમ ગોવર્ધન પર્વતને ઊંચકી લીધો અને અત્યંત ગભરાયેલા વ્રજવાસીઓનું, અને તેમનાં પશુઓનું રક્ષણ કર્યું. (૩૩) સંધ્યાવેળાએ જ્યારે આખાય વૃંદાવનમાં શરદના ચંદ્રમાની ચાંદની છવાઈ જતી ત્યારે શ્રીકૃષ્ણ તે (ચંદ્રમા)નું સમ્માન કરતા કરતા. મધુર ગાન કરતા હતા અને ગોપમંડળીની શોભા વધારતા, તેમની સાથે ચસલીલા કરતા હતા. (૩૪) શગ ઇતિ શ્રીમદ્રાગવતે મહાપુરણે પારમહંસ્યાં સંહિતાયાં તૃતીયસ્કન્ધે વિદુરોદ્રવસંવાદે દ્િતીયોડધ્યાયઃ ॥ ૨॥ ત્રીજા સ્કંધ-અંતર્ગત ‘વિદુર-ઉદ્ધવ સંવાદ’માંનો બીજો અધ્યાય સમાપ્ત,