Śrīmad Bhāgavatam

હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષનો જન્મ તથા હિરણ્યાક્ષનો દિગ્વિજય મૈકેય ડર નિશમ્યાત્મભુવા ગીતં કારણં શક્રયોજિઝતાઃ । તતઃ સર્વે ન્યવર્તન્ત ત્રિદિવાય દિવૌકસઃ |

હિરણ્યાક્ષ સાથે વારાહ ભગવાનનું યુદ્ધ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

સત્તરમો અધ્યાય હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષનો જન્મ તથા હિરણ્યાક્ષનો દિગ્વિજય મૈકેય ડર નિશમ્યાત્મભુવા ગીતં કારણં શક્રયોજિઝતાઃ । તતઃ સર્વે ન્યવર્તન્ત ત્રિદિવાય દિવૌકસઃ | ૧॥। દિતિસ્તુ ભર્તુરાદેશાદપત્યપરિશફરિની । પૂર્ણે વર્ષશતે સાધ્વી પુત્રો પ્રસુપુવે યમૌ ।। ૨॥ ઉત્યાતા બહવસ્તત્ર નિપેતુર્જાયમાનયોઃ | દિવિ ભુવ્યન્તરિક્ષે ચ લોકસ્યોરુભયાવહાઃ ।। ૩।। સહાચલા ભુવશ્ચેલુર્દિશઃ સર્વાઃ પ્રજજ્વલુઃ । સોલ્કાશ્ચાશનયઃ પેતુઃ કેતવશ્ચાર્તિહેતવઃ ॥૪॥ વવૌ વાયુઃ સુદુઃસ્પર્શઃ ફૃત્કારાનીરયન્મુહુઃ | ઉન્મૂલયન્નગપતીન્વાત્યાનીકો રજોધ્વજઃ 1 ૫॥। ઉદ્ધસત્તડિદમ્ભોદઘટયા નષ્ટભાગણે । વ્યોમ્નિપ્રવિષ્ટતમસા ન સ્મ વ્યાટશ્યતે પદમ્‌ || ૬॥। ચુક્રોશ વિમના વાર્ધિરુદૂર્મિઃ€ ક્રુભિતોદરઃ ! સોદપાનાશ્ચ સરિતશ્ચુક્ષુભુઃ શુષ્કપકજાઃ ॥ ૭।। શ્રીમૈત્રેયજીએ કહ્યું - હે વિદુરજી! બ્રહ્માજીના કહેવાથી અંધકારનું કારબ્ર જાણીને દેવતાઓની શંકાનું નિવારણ થઈ ગયું અને પછી તે બધા સ્વર્ગલોકમાં પાછા આવી ગયા. (૧) આ બાજુ દિતિને પોતાના પતિદેવના કથન અનુસાર પુત્રો તરફથી ઉપદ્રવ વગેરેની આશંકા થતી રહેતી હતી; તેથી જ્યારે પૂરાં સો વર્ષ વીતી ગયાં ત્યારે તે સાધ્વીએ બે યમજ (જોડકા) પુત્રોને જન્મ આપ્યો. (૨) તેમના જન્મ લેવાના સમયે સ્વર્ગ, પૃથ્વી અને અંતરિક્ષમાં અનેક ઉત્પાતો થવા લાગ્યા, જેનાથી લોકો અત્યંત ભયભીત થઈ ગયા. (૩) જ્યાં ને ત્યાં પૃથ્વી અને પર્વતો કંપવા લાગ્યાં, બધી દિશાઓ સળગવા લાગી, ઠેર-ઠેર ઉલ્કાપાત થવા લાગ્યો, વીજળીઓ પડવા લાગી અને આકાશમાં અનિષ્ટસૂચક ધુમકેતુ (પૂંછડિયો તારો) દેખાવા લાગ્યો. (૪) વારંવાર સૂસવાટા મારતો અને મોટાં-મોટાં વૃક્ષોને ઉખાડી નાખતો ઘણો વિકરાળ અને અસહ્ય પવન ફંકાવા લાગ્યો. તે સમવે આંધી તેની સેના જેવી અને ઊડતી ધૂળ ધજા જેવી જણાતી હતી. (૫) વીજળી કડાકાબંધ ચમકીને જાણે ખિલખિલાટ કરતી હતી. વાદળાંઓએ એવું ગાઢ રૂપ ધારણ કયું કે સૂર્ય, ચંદ્ર વગેરે ગ્રહોનો લોપ થઈ જવાથી આકાશમાં ધેરો અંધકાર છવાઈ ગયો. તે સમયે ક્યાંય કશું પલ દેખાતું ન હતું. (૬) સમુદ્ર દુઃખી મનુષ્યની જેમ ધોંધાટ કરવા લાગ્યો, તેમાં ઊંચાં-ઊંચાં મોજાં ઊઠવા લાગ્યાં અને તેની ભીતર રહેનારા જીવોમાં ભારે હલકલ થઈ ગઈ. નદીઓ ૧. પ્રા. પા. - ન્રૂમિબિ કુભિટ | 248 શ્રીમદભાગવત [અ૦૧૭ મુહુઃ પરિધયોડભૂવન્‌ સરાહ્ધોઃ શશિસૂર્યયોઃ । નિર્ઘાતા રથનિર્હાદા વિવરેભ્યઃ પ્રજશ્િરે । ૮॥ અન્તર્ગ્ગામેષુ મુખતો વમન્ત્યો વહ્િમુલ્બણમ્‌ । સૃગાલોલૂકટફારૈઃ પ્રણેદુરશિવંપ શિવાઃ ॥૯। સદ્વીતવદ્રોદનવદુન્નમય્ય શિરોધરામ્‌ | વ્યમુગ્યન્‌વિવિધા વાચો ગ્રામસિંહાસ્તતસ્તતઃ !। ૧૦॥ ખરાશ્ચ કર્કશૈઃ ક્ષત્તઃ ખુરેર્નન્તો ધરાતલમ્‌ | ખાર્કારરભસા મત્તાઃ પર્યધાવન્‌ વરૂથશઃ 1 ૧૧॥ રુદન્તો રાસભત્રસ્તા નીડાદુદપતન્‌ ખગાઃ | ઘોષેડરણ્યે ચ પશવઃ શકૃન્મૃત્રમકુર્વત ॥ ૧૨॥ ગાવોડત્રસન્નસગ્દોહાસ્તોયદાઃ પૂયવર્ષિણઃ । વ્યરુદન્દેવલિક્નાનિદુમાઃ પેતુર્વિનાડનિલમ્‌ ॥ ૧૩॥ ગ્રહાન્‌પુણ્યતમાનન્યે ભગણાંશ્ચાપિ દીપિતાઃ । અતિચેરુર્વક્રગત્યા યુયુધુશ્વ પરસ્પરમ્‌ | ૧૪॥।। દંષ્ટ્વાન્યાંશ્ મહોત્પાતાનતત્તત્ત્વવિદઃ પ્રજાઃ | બ્રહ્મપુત્રાનૃતે ભીતા મેનિરે વિશ્વસમ્પ્લવમ્‌ । ૧૫॥। તાવાદિદૈત્યૌ સહસા વ્યજ્યમાનાત્મપૌરુષૌ । વવૃધાતેડશ્મસારેણ કાયેનાદ્રિપતી ઇવ ।૧૬॥ દિવિસ્પૃશો હેમકિરીટકોટિભિ- ર્નિરુદ્રકાષ્ઠી સ્ફુરદન્નદાભુજૌ૨ | ગાં કમ્પયન્તૌ ચરણૈઃ પદે પદે કટ્યા સુકાગ્ચ્યાડર્કમતીત્ય તસ્થતુઃ ॥ ૧૭॥ અને બીજાં જળાશયોમાં પણ મોટો ખળભળાટ મચી ગયો અને તેમાંનાં કમળ સુકાઈ ગયાં. (૭) સૂર્ય અને ચંદ્રનો વારંવાર ગ્રાસ થવા લાગ્યો અને તેમની ચારે તરફ અમંગળસૂચક મંડળ રચાવા લાગ્યાં. વાદળાંઓ વિના જ ગર્જનનો અવાજ થવા લાગ્યો તથા ગુફાઓમાંથી રથના ઘરઘરાટ જેવો અવાજ નીકળવા લાગ્યો. (૮) ગામોમાં ગીધો અને ધુવડોના ભયાનક શબ્દો સાથે જ શિયાળવાં મોંમાંથી ભભૂકતી આગ ઓકીને ભારે અમંગળ અવાજો કરવા લાગ્યાં. (૯) જ્યાં ને ત્યાં ફતરાંઓ પોતાની ડોક ઊંચી કરીને ક્યારેક ગાતાં હોય તો ક્યારેક રોતાં હોય જાતજાતના અવાજ કરવા લાગ્યાં. (૧૦) હે વિદુરજી! ળાંમાં ગધેડાંઓ પોતાની કઠોર ખરીઓથી જમીન ખોદતાં અને ભૂંકવાનો અવાજ કરતાં ગાંડાં થઈને અહીંતહીં દોડવા લાગ્યાં. (૧૧) ગધેડાંઓના ભૂંકવાથી ડરી જઈને પક્ષીઓ રડવા - કીકિયારીઓ કરવા લાગ્યાં અને માળાઓમાંથી ઊડી જવા લાગ્યાં. પોતાની ગમાણોમાં બંધાયેલાં અને વનમાં ચરતાં ગાય-બળદ વગેરે પશુઓએ ભયનાં માર્યા મળ-મૂત્ર કરી દીધાં. (૧૨) ગાયો એવી ડરી ગઈ કે દોહવાથી તેમનાં થાનોમાંથી લોહી નીકળવા લાગ્યું, વાદળો પરનો વરસાદ વરસાવવા લાગ્યાં, દેવમૂર્તિઓની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં અને વગર આંધીએ જ વૃક્ષો ઊખડી-ઊખડીને પડવા લાગ્યાં. (૧૩) શનિ, રાહુ વગેરે ફ્રર ગ્રહો પ્રબળ થઈને ચંદ્ર, બૃહસ્પતિ (ગુરુ) વગેરે સૌમ્ય ગ્રહોને તથા ઘણાંબધાં નક્ષત્રોને અતિક્રમીને વક્ર ગતિએ ચાલવા લાગ્યા તથા પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા. (૧૪) આવા જ બીજા પણ અનેક ભયંકર ઉત્પાતો જોઈને સનકાદિ વગેરે સિવાયના બીજા બધા જ જીવો ભયભીત થઈ ગયા તથા તે ઉત્પાતોનું રહસ્ય નહીં જાણવાને કારણે તેઓ એમ સમજ્યા કે હવે સંસારનો પ્રલમ થનાર છે. (૧૫) તે બંને આદિ-દૈત્યો જન્મ્યા પછી તરત જ પોતાનાં વજ જેવાં કઠોર શરીરે વધીને મોટા પર્વતો જેવા થઈ ગયા તથા તેમનું પૂર્વપરાક્રમ પણ પ્રગટ થઈ ગયું, (૧૬) તેઓ એટલા ઊંચા હતા કે તેમના સુવર્ણમય મુગટોનો અગ્રભાગ સ્વર્ગને સ્પર્શતો હતો અને તેમનાં વિશાળ શરીરોથી સઘળી દિશાઓ ઢંકાઈ જતી હતી. તેમની ભુજાઓ પર સુવર્ણના બાજુબંધ ચમકી રહ્યા હતા. તેઓ ધરતી પર જે એક-એક ડગ માંડતા હતા તેનાથી ભૂકંપ થવા લાગતો હતો અને જ્યારે તેઓ ઊભા રહી જતા હતા ત્યારે તેમની ઝગમગતી ચમકીલી કટિમેખલાથી ૧. પ્રા. પા. - તશિવાઃ | ૨. પ્રા. પા. - ત્દાવુભો 1 અ૦ ૧૭] ત્રીજો સ્કન્ધ 249 પ્રજાર્પાતેર્નામ તયોરકાર્ષદિ્‌ યઃ પ્રાક્‌ સ્વદેહાઘમયોરજાયત | તં વૈ હિરણ્યકશિપું વિદુઃ પ્રજા યં તં હિરણ્યાક્ષમસૂત સાગ્રતઃ 1૧૮॥ ચક્રે હિરણ્યકશિપુર્દોર્ભ્યા બ્રહ્મવરેણ ચ | વશે સપાર્લાલ્લોકાંસ્રીનકુતોમૃત્યુરુદ્રતઃ ॥૧૯॥। હિરષ્યાક્ષોડનુજસ્તસ્ય પ્રિયઃપ્રીતિકૃદન્વહમ્‌ ! ગદાપાણિર્દિવ યાતો યુયુત્સુર્ઝંગયન્‌ રણમ્‌ 1 ૨૦॥ તં વીક્ષ્ય દુઃસહજવં રણત્કાગ્ચનનૂપુરમ્‌ | વૈજયન્ત્યા સજા જુષ્ટમંસન્યસ્તમહાગદમ્‌ ૨૧।। મનોવીર્યવરોત્સિક્તમસૃષ્યમકુતોભયમ્‌ | ભીતાનિલિલ્િરે દેવાસ્તાર્ક્યત્રસ્તા ઇવાહયઃ ॥ ર ૨॥ સવૈતિરોહિતાન્‌ દેષ્ટ્વા મહસા સ્વેન દૈત્યરાટ્‌ | સેન્દ્રાન્દેવગણાન્‌ક્ષીબાનપશ્યનવ્યનદદ્‌ ભૃશમ્‌ ॥ ૨૩॥ તતોનિવૃતઃક્રીડિષ્યન્‌ ગમ્ભીરં ભીમનિસ્વનમ્‌ | વિજગાહે મહાસત્ત્વો વાર્ધિ મત્ત ઇવ દ્વિપઃ । ર૪॥ તસ્મિન્‌ પ્રવિષ્ટે વરુણસ્ય સૈનિકા યાદોગણાઃ સન્નધિયઃ સસાધ્વસાઃ | અહન્યમાના અપિ તસ્ય વર્ચસા પ્રધર્ષિતા દૂરતર્ર પ્રદુકુવુઃ | ૨૫।। સ વર્ષપૂગાનુદધૌો મહાબલ- શ્રરન્મહોર્મીગ્છવસનેરિતાન્મુહુઃ૧ । મૌર્વ્યાભિજઘ્ને૨ ગદયા વિભાવરી- માસેદિવાંસ્તાત પુરી” પ્રચેતસઃ | ર૬॥। તત્રોપલભ્યાસુરલોકપાલકં યાદોગણાનામૃષભં પ્રચેતસમ્‌ ! સ્મયન્‌ પ્રલબ્ધું પ્રણિપત્ય નીચવ- જ્જગાદ મે દેહ્યધિરાજ સંયુગમ્‌ ॥ રઝા સુશોભિત કમર પોતાના પ્રકાશથી સૂર્યને પબ્ર પરાસ્ત કરતી હતી. (૧૭) તેઓ બંને યમજ (જેડિયા) હતા. પ્રજપતિ કશ્યપજીએ તેમનું નામકરણ કર્યુ. એમાંનો જે પહેલો તેમના વીર્ષથી દિતિના ગર્ભમાં સ્થાપિત થયો હતો તેનું નામ હિરણ્યર્કશિપુ રાખ્યું અને દિતિના ગર્ભમાંથી જે પ નીકળ્યો તે હિરલ્યાક્ષના નામે વિખ્યાત થયો. (૧૮) હિરણ્યકશિપુ બ્રહ્માજીના વરદાનથી મૃત્યુના ભયથી મુક્ત થઈ જવાને કારણે ઘણો ઉદ્ધત બની ગયો હતો. તેણે પોતાના બાહુબળથી લોકપાલો સમેત ત્રબ લોકને પોતાને વશ કરી લૌધા. (૧૯) તે પોતાના નાના ભાઈ હિરણ્યાક્ષને ઘબ્રો પ્રેમ કરતો હતો અને તે (હિરહ્યાક્ષ) પણ હંમેશાં પોતાના મોટા ભાઈને ગમતું કાર્ય કરતો રહેતો હતો, એક દિવસે તે યુદ્ધની તક ખોળતો-ખોબતો સ્વઃ (૨૦) તેનો વેગ ભારે અસહ્ય હતો. તેના પગોમાં સોનાનાં નૂપુર ઝથરકી રહ્યાં હતાં, ગળામાં વિજયસૂચક માળા પહેરેલી હતી અને ખભા પર વિશાળ ગદા રાખેલી હતી. (૨૧) તેના મનોબળે, મારીરિક શક્તિએ અને બ્રહ્માજીના વરદાને તેને ઉન્મત્ત કરી મૂક્યો હતો; તેથી તે સર્વથા નિરંકુશ અને નિર્ભય થઈ રહ્યો તેને જોઈને દેવતાઓ બીક્ના માર્યા એવી રીતે જ્યાં-ત્યાં સંતાઈ ગયા, જેમ ગરૂડના ભયથી સર્ષો સંતાઈ જાય છે. (૨ ર) દૈત્યરાજ હિરણ્યાક્ષે જ્યારે જોયું કે મારા તેજ સામે મોટા-મોટા ગર્વિષ્ઠ ઇન્દ્ર વગેરે દેવતાઓ પબ સંતાઈ ગયા છે ત્યારે તેમને પોતાની સામે નહીં જોતાં તે વારંવાર ભયંકર ગર્જના કરવા લાગ્યો. (૨૩) પછી તે મહાબલી દૈત્ય ત્યાંથી પાછો ફરીને જળક્રીડા કરવા માટે મદમસ્ત હાથીની જેમ ઊંડા સમુદ્રમાં પેઠો કે જેમાં મોજાંની ઘણી ભયંકર ગર્જના થઈ શ્હી હતી. (૨૪) જેવો તેલરે સમુદ્રમાં પગ મૂક્યો કે તરત બીકના માર્યા વરુલના સૈનિકો - જળચર જીવો હેબતાઈ ગયા અને કોઈ પલ પ્રકારનું અડપલું નર્હી કરવા છતાં પ તેઓ તેની ધાકથી જ ગભરાઈને ઘણા દૂર ભાગી ગયા. (૨૫) મહાબલી હિરલ્યાક્ અનેક વર્ષો સુધી સમુદ્રમાં જ ધૂમતો રહ્યો અને સામે કોઈ પ્રતિપક્ષી નહીં મળતાં વારંવાર વાુવેગથી તે સમુદ્રમાં ઊઠતાં પ્રચંડ મોજાંઓ પર જ પોતાની લોખંડી ગદાઓના પ્રહાર કરતો રહ્યો. આ રીતે ઘુમતો ધૂમતો તે વરુણની રાજધાની વિભાવરીપુરીમાં જઈ પહોંચ. (૨૬) ત્યાં પાતાળલોકના સ્વામી, જળચરોના અધિપતિ વરૃબ્રજીને જોઈને તેમની મશ્કરી કરતો હોય તેમ તેબ્રે નીચ મનુષ્યની જેમ પ્રબ્ામ ૨ ત્ર. પા. - કતોુચવસન ૨. મા. પા. - મોર્ભીનિજન 3. મા. પ. - પૂ! 256 શ્રીમદભાગવત [૨૦૧૮ ત્વં લોકપાલોડધિપતિર્બહચ્છવા વીર્યાપહો દુર્મદવીરમાનિનામ્‌ । વિજિત્ય લોકેડખિલદૈત્યદાનવાન્‌’ યદ્રાજસૂયેન પુરાડયજત્પ્રભો* ॥ ૨૮॥ સ એવમુત્સિક્તમદેન વિદ્ધિષા દઢં પ્રલબ્ધો ભગવાનપાં પતિઃ । રોષં સમુત્થં શમયન્‌ સ્વયા ધિયા વ્યવોચદડ્ોપશમં ગતા વયમ્‌ । ૨૯! પશ્યામિ નાન્યં પુરુષાત્પુરાતનાદ્‌ યઃસંયુગે ત્વાં રણમાર્ગકોવિદમ્‌ । આરાધયિષ્યત્યસુરર્ષભેહિ તં મનસ્વિનો યં ગૃણતે ભવાદંશાઃ ॥ ૩૦) તં વીરમારાદભિપધ વિસ્મય: શયિષ્યસે વીરશયે શ્વભિર્વૃતઃ | યસ્ત્વદ્િધાનામસતાં પ્રશાન્તયે રૂપાણિ ધત્તે સદનુગ્રહેચ્છયા ॥ ૩૧।। કર્યા અને કંઈક હસતાં હસતાં વ્યંગપૂર્વક ક્દ્યું - “મહારાજ! મને યુદ્ધની ભિક્ષા આપો. (૨૭) પ્રભુ! તમે તો લોકપાલક, રાજા અને મહાન કોર્તિશાળી છો. જે લોકો પોતાને વીરબંકા સમજતા હતા તેમના મદને પણ તમે ઓગાળી ચૂક્યા છો અને પહેલાં એક વાર તમે સંસારના સમસ્ત દૈત્ય-દાનવોને જીતી રાજસૂય યજ્ઞ પણ કર્યો હતો.” (એવું મેં સાંભળ્યું છે.) (૨૮) તે મઘ્ેન્મત શત્રુના આ પ્રમાણે ઉપહાસ કરવાથી ભગવાન વરુણને ક્રોધ તો ઘણો થઈ આવ્યો, પદ્મ પોતાના બુદ્ધિબળે તેઓ તેને પી ગયા અને જવાબમાં તેને કહેવા લાગ્યા - “ભાઈ! અમને તો હવે યુદ્ધ વગેરેમાં કોઈ રસ રહ્યો નથી. (૨૯) ભગવાન પુરાણ્પુરૂષ સિવાય એવો કોઈ અમને દેખાતો પણ નથી કે જે તારા જેવા યુદધકુશળ. વીરને યુદ્ધમાં સંતુષ્ટ કરી શકે. દૈત્યરાજ! તું તેમની પાસે જા, તેઓ જ તારી કામના પૂરી કરશે. તારા જેવા વીરો તેમનાં જ ગુણગાન કર્યા કરે છે. (૩૦) તેઓ ઘણા વીર છે. તેમની પાસે પહોંચતાં જ તારી સઘળી ડકાશ ખતમ થઈ જશે અને તું કૂતરાંઓથી વેરાઈને વીરશય્યા પર શયન કરીશ. તેઓ તારા જેવા દુષ્ોને હલ્રવા અને શત્પુરુપો પર કૃપા કરવા માટે અનેક પ્રકારના રૂપ ધારબ્ર કરતા રહે છે.’ (૩૧) કન્‍નિન્ત્ન ઇતિ શ્રીમદ્રાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં તૃતીયસ્કન્ધે હિરષ્યાક્ષદિગ્વિજયે સમદશોડ્ધ્યાયઃ 1૧૭॥ ત્રીજા સ્કંધ-અંતર્ગત હિરણ્યાક્ષ-દિગ્વિજય-અંતર્ગત સત્તરમો અધ્યાય સમાપ્ત.