સોળમો અધ્યાય જય-વિજયનું વૈકુંઠમાંથી પતન ત્રહ્ોવાચ ઇતિતદ્ગૃણતાં* તેષાં મુનીનાં યોગધર્મિણામ્ ! પ્રતિનન્ધ જગાદેદં વિકુણ્ઠનિલયો વિભુઃ 1 ૧॥ કંભગવાનુવાચ એતૌ તૌ પાર્ષદ મહ્યં જયો વિજય એવ ચ | કદર્થીકૃત્ય માં યદ્દો બહ્ધક્રાતામતિક્રમમ્ || ર|! શ્રીબ્રહ્માજીએ કહ્યું - હે દેવગણ! સનકાદિ યોગનિષ્ઠ મુનિઓએ જ્યારે આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે વૈકુંઠવાસી શ્રીહરિએ તેમની પ્રશંસા કરતાં આ પ્રમાણે કહ્યું. (૧) શ્રીભગવાને કલ્ું - હે મુનિઓ! આ જય-વિજમ મારા પાર્ષદ છે. તેમણે મારી જરા પણ પરવા નહીં કરીને તમારો ઘલ્રો ભારે અપરાધ કર્યો છે. (૨) ૧. પ્રા. પા. - યે વા! ૨. પ્રા. પા. - તસ્માદિદ । ૩. પ્રાચીન પ્રતમાં ‘જયવિજયથોઃ સનકાદિશાપો નામ’ એટલો ભાગ નથી. ૪. પ્રા. પા. - વદતાં | અ૦૧૬] ત્રીજો સ્કન્ધ_ 243 યસ્ત્વેતયોર્ધતો દણ્ડો ભવદ્ધિર્મામનુવ્રતેઃ૧ । સ એવાનુમતોડસ્માભિર્મુનયો દેવહેલનાત્ | ૩॥ તદ્દઃ પ્રસાદયામ્યદ્ય બ્રહ્મ દૈવં પરં હિ મે 1 તદ્વીત્યાત્મકૃતં મન્યે યત્સ્વપુમ્ભિરસત્કૃતાઃ ॥। ૪।। યન્ઞામાનિ ચ ગૃહ્ધાતિ લોકો ભૃત્યે કૃતાગસિ । સોડસાધુવાદસ્તત્કીર્તિ હન્તિ ત્વચમિવામયઃ | ૫।। યસ્યામૃતામલયશઃ શ્રવણાવગાહઃ સધઃ પુનાતિ જગદાશ્ચપચાદ્ધિકુણ્ઠઃ | સોડહં ભવદ્ધય ઉપલબ્ધસુતીર્થકીર્તિ- શ્છિન્દ્યાં સ્વબાહુમપિ વઃપ્રતિકૂલવૃત્તિમ્ |! ૬।। યત્સેવયા ચરણપદ્મપવિત્રરેણું સધઃક્ષતાખિલમલં પ્રતિલબ્ધશીલમ્ ! ન શ્રીર્વિરક્તમપિ માં વિજહાતિ યસ્યાઃ પ્રેક્ષાલવાર્થ ઇતરે નિયમાન્ વહન્તિ | ૭॥। નાહં તથાડશ્ચિ યજમાનહવિર્વિતાને શ્ચ્યોતદદઘૃતપ્લુતમદન્ હુતભુડમુખેન ! યદબ્રાહ્મણસ્ય મુખતશ્ચરતોડનુઘાસં તુષ્ટટ્ય મય્યવહિતૈર્નિજકર્મપાકેઃ ॥ ૮॥ યેષાં બિભર્મ્યહમખણ્ડવિકુણ્ઠયોગ- માયાવિભૂતિરમલાડધ્રિરજઃ* કિરીટૈઃ । વિપ્રાંસ્તુ કો ન વિષહેત યદર્હણામ્ભઃ સધઃ પુતાતિ સહચન્દ્રલલામલોકાન્ 1 ૯॥ યે મે તતનૂર્દિજવરાન્દુહતીર્મદીયા ભૂતાન્યલબ્ધશરણાનિ ચ ભેદબુદ્ધયા । દ્રક્યન્ત્યધક્ષતદેશો હ્યહિમન્યવસ્તાન્ ગૃધ્રા રુષા મમ કુષન્ત્યધિદણ્ડનેતુઃ । ૧૦॥ તમે બધા પણ મારા અનુયાયી ભક્તો છો; તેથી આ રીતે મારી જ અવજ્ઞા કરવાને કારણે તમે તેમને (જય-વિજયને) જે દંડ આપ્યો છે તેમાં હું પણ સંમત છું. (3૩) બ્રાહ્મણો મારા પરમ આરાધ્ય છે; મારા સેવકો વડે તમારો જે તિરસ્કાર થયો છે તેને હું મેં પોતે જ કરેલો માનું છું. તેથી હું તમારી પાસેથી પ્રસન્્નતાની યાચના કરું છું. (૪) સેવકો અપરાધ કરે ત્યારે સંસાર તેમના સ્વામીનું જ નામ લે છે. તે અપયશ તેની કીર્તિને એવી રીતે કલંકિત કરી દે છે કે જેવી રીતે ત્વચાને ચર્મરોગ. કારણ કે સેવકના કરેલા કામનો યશ-અપયશ માલિકને કાળે જાય છે. (૫) મારી નિર્મળ સુકોર્તિની સુધામાં હલકી મારવાથી ચાંડાલ પર્યન્તનું સઘળું જગત તરત પયિત્ર થઈ જાય છે, તેથી જ હું ‘વિકુંઠ’ કહેવાઉં છું; પરંતુ આ પવિત્ર કીર્તિ મને તમારા-બ્રાહ્મણો થકી જ પ્રાપ્ત થયેલી છે. તેથી જે કોઈ તમારી વિરુદ્ધ આચરળ્ર કરશે તે, મારી ભુજા પણ કેમ ન હોય, તરત કાપી નાખીશ. (૬) તમારી સેવા કરવાથી જ મારી ચરણરજને એવી પવિત્રતા પ્રાપ્ત થઈ છે કે તે સઘળાં પાપોનો તત્કાળ નાશ કરી અને મને એવો સુંદર સ્વભાવ મળ્યો છે કે મારા ઉદાસીન રહેવા છતાં પણ લક્ષ્મીજી મને એક ક્ષણ માટે પણ છોડતાં નથી - કે જેમનો લેશમાત્ર કૃપાકટાક્ષ પામવા બ્રહ્મા વગેરે અન્ય દેવતાઓ અનેક પ્રકારના નિયમો અને વ્રતોનું પાલન કરે છે (તોપલ). (૭) જેઓ પોતાનાં સંપૂર્ણ કર્મકળ મને અર્પણ કરીને હંમેશાં સંતુષ્ટ રહે છે તે નિષ્કામ બ્રાકમ્રો પ્રત્મેક કોળિયાથી તૃપ્ત થતા રહીને ઘીથી તરબોળ જાતજાતનાં પકવાનોનું જ્યારે ભોજન કરે છે ત્યારે તેમના મુખેથી હું જેટલો તૃપ્ત થાઉં છું તેટલો યજ્ઞમાં અગ્નિરૂપી મુખેથી થજમાને અર્પણ કરેલી આહુતિઓ ગ્રહણ કરીને થતો નથી. (૮) યોગમાયાનું અખંડ અને અપાર એૌશ્ચર્ય મારે આધીન છે તથા મારાં ચરભ્રોદકરૂપી ગંગાજી ચંદ્રમાને મસ્તક પર ધારણ કરનારા ભગવાન શંકર સમેત સમસ્ત લોકોને પવિત્ર છે. આવો પરમ પવિત્ર અને પરમેશ્વર હોવા છતાં પણ હું જેમની પવિત્ર ચરણરજ પોતાના મુગટ પર ધારણ છું તે બ્રાહ્મલોનું કર્મ કોણ સહન નહીં કરે? (તેથી આપે જય- વિજયને શાપ આપ્યો છે તેને યથાર્થ માનું છું.) (૯) બ્રાહ્મણો, દ્ધ આપતી ગાયો અને અનાથ પ્રાણીઓ - એ મારાં જ શરીર છે. પાપોને લીધે વિવેકદષ્ટિ નષ્ટ થઈ જવાને કારણે જે મનુષ્યો તેમને મારાથી ભિન્ન સમજે છે તેમને, મારા નિમાયેલા યમરાજના ગૃધ્ર (ગીધ) જેવા દૂતો કે જેઓ સર્પ જેવા ક્રોધી હોય છે - અત્યંત ક્રોધિત થઈને પોતાની ચાંચોથી ૧. પ્રા. પા. - ભૂલને લીધે મૂળમાં લખાયેલો નથી, ટિપ્પણીમાં છે. નવર. 1 ૨. પ્રાચીન પ્રતમાં “રજ” થબ્દથી માંડીને ૧૧માં શ્લોકના ‘શિપ-’ શબ્દ સુષોનો ભાગ લહિયાની 24 શ્રીમદભાગવત [અ૦૧૬ યે બ્રાહ્મણાન્મથિ ધિયા ક્ષિપતોડર્ચયન્ત- સ્તુષ્યદ્ધૃદઃ સ્મિતસુધોક્ષિતપશ્મવકત્રાઃ વાણ્યાનુરાગકલયાડડત્મજવદ્ ગૃણન્તઃ સમ્બોધયન્ત્યહમિવાહમુપાહતસ્તેઃ ।1૧૧॥ તન્મે સ્વભર્તુરવસાયમલક્ષમાણો યુષ્મદવ્યતિક્રમગતિં પ્રતિપધ સધ્ઃ | ભૂયો મમાત્તિકમિતાં તદનુગ્રહો મે યત્કલ્પતામચિરતો ભૃતયોર્વિવાસઃ 1૧૨ ત્રહ્ોવ/જ અથ તસ્યોશતી દેવીમૃષિકુલ્યાં સરસ્વતીમ્ ! નાસ્વાદ્ય મન્યુદષ્ટાનાં તેષામાત્માપ્યતૃષ્યત || ૧૩।॥। સતીંવ્યાદાય શૃણ્વન્તો લઘ્વી ગુર્વર્થગહદ્દરામ્ । વિગાહ્યાગાધગમ્ભીરાં ન વિદુસ્તચ્ચિકીર્ષિતમ્ ॥ ૧૪॥ તેયોગમાયયાડડરબ્ધપારમેષ્ઠ્યમહોદયમ્ ! પ્રોચુઃપ્રાગ્જલયો વિપ્રાઃપ્રહષ્ટાઃક્ુભિતત્વચઃ5 ॥ ૧૫॥_ સમય ઊચુઃ ન વયં ભગવન્ વિવ્મસ્તવ દેવ ચિકીર્ષિતમ્ ! કૃતો મેડનુગ્રહશ્વેતિ યદધ્યક્ષઃ પ્રભાષસે || ૧૬।। બ્રહ્મણ્યસ્ય પરં દૈવ બ્રાહ્મણાઃ કિલ તે પ્રભો । વિપ્રાણાં દેવદેવાનાં ભગવાનાત્મદૈવતમ્ | ૧૭॥। ત્વત્તઃ સનાતનો ધર્મો રક્ષ્યતે તનુભિસ્તવ ! ધર્મસ્ય પરમો ગુદ્યો નિર્વિકારો ભવાન્મતઃ 1 ૧૮॥ તરન્તિ હ્યગ્જસા મૃત્યું નિવૃત્તા યદનુગ્રહાત્ | યોગિનઃ સ ભવાન્ કિંસ્વિદનુગૃદ્યેત ૨ યત્પરૈઃ ॥ ૧૯॥ ચૂંથે છે. (૧૦) બ્રાહ્મણ જો તિરસ્કારપૂર્વક કડવું પણ બોલે તેમ છતાં જે મનુષ્યો તેનામાં મારી ભાવના કરીને પ્રસન્નચિરે તથા અમૃતસભર સ્મિતયુક્ત મુખકમળથી તેનો આદર કરે છે તથા જેમ ગુસ્સે થયેલા પિતાને પુત્ર મનાવે છે તેવી જ રીતે જે મનુષ્યો પ્રેમપૂર્ક વચનોથી પ્રાર્થના કરતા રહીને તે ્રાહ્મલ)ને શાંત કરે છે તેમણે મને વશ કરી લીધો છે. (૧૧) મારા આ સેવકોએ મારો અભિપ્રાય સમજ્યા વિના જ આપનું અપમાન કર્યું છે. તેથી મારી વિનંતીથી આપ મારા પર માત્ર એટલી કૃપા કરો કે આમનો નિર્વાસન-કાળ વહેલો સમાપ્ત થઈ જાય, આ લોકો પોતાના અપરાધને અનુરૂપ અધમ ગતિ ભોગવીને જલદીથી મારી પાસે આવી જા. (આ બ્રાહ્મણો પ્રત્પે ભગવાનનો કેટલો આદર-ભાવ છે કે સ્વયં જગતના સ્વામી હોવા છતાં બ્રાહ્મલ્રોને આટલું માન આપે છે? આ જ છે ભગવાનની ભગવત્તા.) (૧૨) શ્રીબ્રહ્માજી કહે છે - હે દેવતાઓ! સનકાદિ મુનિઓ ક્રોધૂપી સાપથી દંશ પામેલા હતા તોપણ તેમનું ચિત્ત અંતઃકરણને પ્રકાશિત કરનારી ભગવાનની મંત્રમથી સુમધુર વાણી સાંભળતાં તૃપ્ત થયું નહીં. (૧૩) ભગવાનનું કથન ઘણું જ મનોહર અને સંક્ષેપમાં હતું, પરંતુ. તે એટલું અર્થસભર, સારયુક્ત, દુર્વિશેષ અને ગહન હતું કે ઘણું ધ્ધાન દઈને સાંભળવા અને વિચારવા છતાં પણ તેઓ એ જાલ્રી શક્યા નહીં કે ભગવાન શું કરવા ઇચ્છે છે. (૧૪) ભગવાનની આ અદ્ભુત ઉદારતા જોઈને તેઓ આનંદિત થયા અને તેમનું અંગેઅંગ પુલકિત થઈ ગયું. પછી યોગમાયાના પ્રભાવથી પોતાના એશ્ચર્યનો પ્રભાવ પ્રગટ કરનારા પ્રભુને તેઓ હાથ જોડીને કહેવા લાગ્યા. (૧૫) મુનિઓએ કહ્યું - હે સ્વયંપ્રકાશ ભગવન્! આપ સર્વેશ્વર હોવા છતાં પજ્ન એમ જે કહી રહ્યા છો કે, “તમે મારા પર કૃપા કરો’ (કે આ બન્ને પોતાનો નિર્વાસનકાળ પૂરો કરીને મારી પાસે જલદી પાછા આવી જાય) તે કથનથી આપનો શો અભિપ્રાય છે - એ અમે જાણી શક્યા નથી. (૧૬) હે પ્રભુ! આપ બ્રાહ્મણોનું પરમ હિત કરનારા છો; તેથી લોક્શિક્ષ્ણ માટે આપ ભલેને એવું માનતા હો કે બ્રાહ્મણો મારા આરાધ્ય દેવ છે, પણ વસ્તુતઃ તો બ્રાહ્મણો તથા દેવતાઓના પણ દેવતા બ્રહ્માજીના પણ આપ જ આત્મા અને આરાધ્ય દેવ છો. (૧૭) સનાતન ધર્મ આપનાથી જ ઉત્પન્ન થયો છે, આપના અવતારો થકી જ અવારનવાર તેનું રક્ષણ થાય છે તથા નિર્વિકાર-સ્વરૂપ આપ જ ધર્મનું પરમ ગૂઢ રહસ્ય છો - આ શાસ્રોનો મત છે. (૧૮) આપની કૃપાથી નિવૃત્તિપરાયણ યોગીઓ ૧. પ્રા. પા. - કૃપિત વચઃ 1 ૨. પ્રા. પા. - ત્દનુગ્રાહયતે પરમ્ અ૦૧૬] ત્રીજો સ્કન્ધ 245 યં વૈ વિભૂતિરુપયાત્યનુવેલમન્યૈ- રર્થાર્થિભિઃ સ્વશિરસા ધૃતપાદરેણુઃ । ધન્યાર્પિતાડધ્રિતુલસીનવદામધામ્નો લોકં મધુવ્રતપતેરિવ કામયાના || ૨૦ યસ્તાં વિવિક્તચરિતૈરનુવર્તમાનાં* નાત્યાદ્રિયત્પરમભાગવતપ્રસ%્રઃ 1! સ ત્વં દ્વિજાનુપથપુણ્યરજઃ પુનીતઃ શ્રીવત્સલક્ષ્મ કિમગા ભગભાજનરત્વમ્ ।। ૨૧ ધર્મસ્ય તે ભગવતસ્તિયુગ ત્રિભિઃ સ્વૈઃ પદ્ધિશ્ષરાચરમિદં દ્વિજદેવતાર્થમ્ । નૂનં ભ્ૃતં તદભિઘાતિ રજસ્તમશ્ચ સત્ત્વેન નો વરદયા તનુવા નિરસ્ય || ર૨! ન ત્વં દ્વિજોત્તમકુલં યદિહાત્મગોપં ગોપ્તા વૃષઃ સ્વર્હણેન સસૂનૃતેન | તર્હોવ નડક્યતિ શિવસ્તવ દેવ પન્થા લોકોડગ્રહીષ્યદંષભસ્ય હિ તત્પ્રમાણમ્ | ૨૩॥। તત્તેડનભીષ્ટમિવ સત્ત્વનિધેર્વિધિત્સોઃ ક્ષેમ જનાય નિજશક્તિભિરુદ્ધૃતારેઃ ! નૈતાવતા ત્ર્યધિપતેર્બત વિશ્વભર્તુ- સ્તેજઃ ક્ષતં ત્વવનતસ્ય સ તે વિનોદઃ | ર૪॥ યંવાડનયોર્દમમધીશ ભવાન્ વિધત્તેચે વૃત્તિંનુ વા તદનુમન્મહિ નિર્વ્યલીકમ્ । અસ્માસુવા ય ઉચિતો ધ્રિયતાં સ દણ્ડો યેડનાગસૌ વયમયુડક્ષ્મહિ કિલ્બિપેણ ॥ રપ॥ સહજપણે જ મૃત્યુરૂપી સંસારસાગર તરી જાય છે; પછી ભલા, અન્ય કોઈ આપના પર શી કૃપા કરી શકે? (૧૯) હે ભગવાન! બીજા અર્થકામી મનુષ્યો જેમની ચરણરજને હંમેશાં પોતાના મસ્તક પર ધારણ કરે છે તેવાં લક્ષ્મીજી નિરંતર આપની સેવામાં સંલગ્ન રહે છે; તે એમ લાગે છે કે, ભાગ્યશાળી ભક્તો આપનાં ચરણોમાં જે તાજી તુલસીની માળાઓ અર્પલ્ર કરે છે તેમના પર ગુંજન કરતા ભમરાઓની જેમ તે લક્ષ્મીજી પણ આપનાં ચરણકમળોને જ પોતાનું નિવાસસ્થાન બનાવવા છે. (૨૦) પરંતુ પોતાનાં પવિત્ર ચરિત્રોથી નિરંતર સેવા કરવા તત્પર રહેનારાં તે લક્ષ્મીજીનો પણ આપ વિશેષ આદર કરતા નથી, આપ તો પોતાના ભક્તો સાથે જ વિશેષ પ્રેમ રાખો છો. આપ પોતે જ સંપૂર્ણ સેવનીય ગુષ્રોના આશ્રય છો. છતાં બ્રાહ્મણોના ચરણોથી પવિત્ર થયેલી ૨ અને શ્રીવત્સ (વૃગુચિક્ર)થી શું આપ પવિત્ર થાઓ છો? આપ સ્વર્ષ પરમ શ્રેષ્ઠ છો. આપે બ્રાહ્મણોને અપનાવ્યા છે, લકમીજી આપની સેવા કરે છે, એવા એશ્ચર્યના માલિક આપ હોવા છતાં બ્રાહ્મલ્રોને આપ એટલો આદર આપો છો? (૨૧) હે ભગવાન! આપ સાક્ષાત્ ધર્મસ્વરૂપ છો. આપ સત્યયુગ વગેરે ત્રણે યુગોમાં પ્રત્યથરૂપે વિધમાન રહો છો તથા બ્રાહ્મણો અને દેવતાઓ માટે તપ, શૌચ અને દયા
- પોતાનાં આ ત્રણ ચરણોથી આ જડચેતન જગતનું રક્ષણ કરો છો. હવે આપ પોતાની શન સત્ત્વમયી વરદાવિની મૂર્તિથી અમારા ધર્મવિરોધી રજોગુણ-તમોગુણને (૨૨) હે દેવ! આ બ્રાહ્મણકુળ આપના શ્ય રક્ષણપાત્ર છે. જો સાક્ષાત્ ધર્મરૂપ હોવા તાં પણ આપ સુમધુર વાણી અને પૂજન વગેરે વડે જો આ ઉત્તમ કુળનું રક્ષણ નહીં કરો તો આપે નિશ્ચિત કરેલો કલ્યાણમાર્ગ જ નષ્ટ થઈ જશે; કારબ્ર કે આ લોક તો શ્રેષ્ઠ પુરુષોના આચરળણને જ પ્રમાણ તરીકે ગ્રહણ કરે છે. આપ બ્રાહ્મણોનો આદર કરો છો તે જોઈને અન્ય લોકો પણ તેમનો આ કરે છે. (૨૩) હે પ્રભુ! આપ સત્ત્વગુણની ખાણ છો અને બધા જ જીવોનું કલ્યાણ કરવા ઉત્સુક છો. તેથી જ આપ પોતાની શક્તિરૂપી રાજા વગેરે દ્વારા ધર્મના શત્રુઓનો સંહાર કરો છો; કારણ કે વેદમાર્ગનો ઉચ્છેદ આપને અભિપ્રેત નથી. આપ ત્રિલોકપતિ અને જગત્પ્રતિપાલક હોવા છતાં પણ બ્રાહ્મબો પ્રત્યે એટલા નમ્ર રહો છો કે તેથી આપના તેજને કોઈ હાનિ થતી નથી; આ તો આપની ૪) હે સર્વેશ્વર! આ દ્વારપાળોને આપને આપો અથવા તો પુરસ્કારરૂપે ૧. પ્રા. પા. - ત્માનો | ૨. પ્રા. પા. - વિચરે! 246 શ્રીમદભાગવત [અ૦૧૬ કંભગવાનુવાચ એતૌ સુરેતરગતિં પ્રતિપપ સધઃ સંરમ્ભસમ્ભૃતસમાધ્યનુબદ્ધયોગૌ । ભૂયઃ સકાશમુપયાસ્યત આશુ યો વઃ શાપો મયૈવ ‘નિમિતસ્તદવૈત વિપ્રાઃ ॥ ર૬! શ્રહાવ/ચ અથ તે મુનયો દંષ્ટ્વા નયનાનન્દભાજનમ્ ! વૈકુણ્ઠં તદધિષ્ઠાનં વિકુણ્ઠં ચ સ્વયંપ્રભમ્ચ । ૨૭॥ ભગવત્તં પરિક્રમ્ય પ્રણિપત્યાનુમાન્ય” ચ ! પ્રતિજગ્મુઃપ્રમુદિતાઃ શંસન્તો વૈષ્ણવી શ્રિયમ્ । ર૮॥ ભગવાનનુગાવાહ યાતં મા ભૈષ્ટમસ્તુ શમ્ | બ્રહ્મતેજઃ સમર્થોડપિ હન્તું નેચ્છે મતં તુ મે । ૨૯॥ એતત્પુરેવ નિર્દિષ્ટ રમયા ક્રુદ્ધદા યદા | પુરાડપવારિતા દ્વારિ વિશન્તી મય્યુપારતે | ૩૦॥। મયિ સંરમ્ભયોગેન નિસ્તીર્ય બ્રહ્મહેલનમ્ | પ્રત્યેષ્યતં નિકાશ મે કાલેનાલ્પીયસા પુનઃ ॥ ૩૧॥ દ્વાઃસ્થાવાદિશ્ય ભગવાન્ વિમાનશ્રેણિભૂષણમ્ । સર્વાતિશયયા લક્મ્યા જુષ્ટં સ્વં ધિષ્હ્યમાવિશત્ || ૩૨ | તૌ તુ ગીર્વાણત્રષભૌ દુસ્તરાદ્ધરિલોકતઃ । હતશ્રિયૌ બ્રહ્મશાપાદભૂતાં વિગતસ્મયૌ || ૩૩॥ તદા વિકુણ્ઠધિષણાત્તયોર્નિપતમાનયોઃ | હાહાકારો મહાનાસીહ્રિમાનાગ્રયેષુ પુત્રકાઃ || ૩૪॥। તાવેવ હ્યધુના પ્રાપૌ પાર્ષદપ્રવરૌ હરેઃ | દિતેર્જઠરનિર્વિષ્ટ કાશ્યપં તેજ ઉલ્બણમ્ | ૩૫॥। તયોરસુરયોરધ તેજસા યમયોર્હિ વઃ! આક્ષિમં તેજ એતર્હિ ભગવાંસ્તદ્વિધિત્સતિ | ૩૬॥ વૃત્તિને વધારો - અમે નિષ્કપટભાવે બધી રીતે અપની સાથે સહમત છીએ. અથવા અમે આપના આ નિરપરાધ સેવકોને શાપ આપ્યો છે માટે અમને યોગ્ય દંડ આપો એ પણ અમને સહર્ષ સ્વીકાર્ય છે. (૨૫) શ્રીભગવાને કહ્યું - હે મુનિઓ! તમે આમને જે શાપ આપ્યો છે તે, સાચું માનજો કે મારી જ પ્રેરણાથી બન્યું છે. હવે આ બન્ને તત્કાળ દેત્ય-યોનિ પામશે અને ત્યાં કોધાવેગને લીધે વધેલી એકાગ્રતાને કારણે સુદઢ યોગથી સંપન્ન થઈને ફરી પાછા જલદીથી મારી પાસે આવી જશે. (૨૬) શ્રીબ્રહ્માજી કહે છે - ત્યારપછી તે મુનીશ્વરોએ નથનાભિરામ, ભગવાન વિષ્ણુનાં અને તેમના સ્વયંપ્રકાશિત વૈકુંઠધામનાં દર્શન કરીને પ્રભુની પરિકમા કરી અને તેમને પ્રજ્નામ કરીને તથા તેમની આજ્ઞા મેળવીને ભગવાનના એશ્વર્યનું વર્ણન કરતા-કરતા આનંદિત થઈને ત્યાંથી પાછા વળી ગયા. (૨૭-૨૮) પછી ભગવાને પોતાના સેવકોને કહ્યું - ‘જાઓ, મનમાં કોઈ પ્રકારનો ભય રાખશો નહીં, તમારું કલ્યાણ થશે. હું સર્વ કાંઈ કરવામાં સમર્થ હોવા છતાં પણ બ્રહ્મતેજને નષ્ટ કરી દેવા માગતો નથી; કારણ્ર કે મને એવું જ માન્ય છે. (૨૯) એક વાર હું યોગનિદ્રામાં સ્થિત થયેલો હતો ત્યારે તમે દરવાજે પ્રવેશતાં લક્ષ્મીજીને રોક્યાં હતાં. તે સમયે તેમણે ક્રોધિત થઈને પહેલાંથી જ તમને આ શાપ આપી દીધો હતો. (૩૦) હવે દૈત્ય-યોનિમાં મારા પ્રત્વે ક્રોધાવિષ્ટ વૃત્તિ રહેવાને લીધે તમારી જે એકાગ્રતા થશે તેનાથી તમે આ બ્રાહ્મણતિરસ્કારજનિત પાપમાંથી મુક્ત થઈ જશો અને થોડા જ સમયમાં મારી પાસે પાછા આવી જશો. (૩૧) દ્વારપાળોને આ રીતે આજ્ઞા આપીને ભગવાને વિમાનોની શ્રેણીઓથી સજાયેલા સર્વાધિક શ્રીસંપન્ન સ્વ-ધામમાં પ્રવેશ કર્યો. (૩૨) તે દેવક્રેષ્ઠ જય-વિજય તો બ્રાહ્મણોના શાપને કારણે ભગવાનના તે અનુલ્લંધનીય ધામમાં જ શ્રીહીન થઈ ગયા તથા તેમનો બધો ગર્વ ગળી ગયો. (૩૩) હે પુત્રો! પછી જ્યારે તેઓ વૈકુંઠલોકમાંથી નીચે પડવા લાગ્યા ત્યારે ત્યાં શ્રેષ્ઠ વિમાનો પર આરૂઢ વૈકુંઠવાસીઓમાં મોટો હાહાકાર મચી ગયો. (૩૪) તે સમયે દિતિના ગર્ભમાં કશ્યપજીનું જે ઉગ્ર તેજ રહેલું હતું તેમાં ભગવાનના તે પાર્ષદશ્રેષ્ઠોએ જ પ્રવેશ કર્યો છે. (૩૫) તે બંને અસુરોના તેજને લીધે તમારા સૌનું તેજ ફીક્ઠું પડી ૧. પ્રા. પા. - નિહિતન 1 ૨. પ્રા. પા. - ત્મભુઃ | ૩. પ્રા. પા. - તભાભ ચ! અ૦૧૭] ત્રીજો સ્કન્ધ 247 વિશ્વસ્ય યઃ સ્થિતિલયોદ્રવહેતુરાદ્યો યોગેશ્વરેરપિ દુરત્યયયોગમાયઃ ક્ષેમ વિધાસ્યતિ સ નો ભગવાંરુયધીશ- સ્તત્રાસ્મદીયવિમૃશેન કિયાનિહાર્થઃ | ૩૭॥। ગયું છે. આ સમયે ભગવાન આવું જ કરવા ઇચકે છે. (૩૬) જે આદિપુરુષ સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને લથનું કારણ છે, જેમની યોગમાયાનો મોટા પણ ધણી મુશ્કેલીથી પાર પામી શકે છે તે સત્ગુબ્ર વગેરે ત્રશે ગુજ્રોના નિયંતા શ્રીહરિ જ આપલું કલ્યાલ કરશે. હવે આ બાબતમાં આપણા વિશેષ વિચાર કરવાથી શો લાભ? (૩૭) ઇતિ શ્રીમદ્રાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં તૃતીયસ્કન્ધે ષોડશોડધ્યાયઃ | ૧૬॥ ત્રીજા સ્કંધ-અંતર્ગત સોળમો અધ્યાય સમાપ્ત.