બાવીસમો અધ્યાય દેવહૂતિ સાથે કર્દમ પ્રજાપતિનું લગ્ન મૈત્રેય ઉવાચ એવમાવિષ્કૃતાશેષગુણકર્મોદયો મુનિમ્ | સદ્રીડ ઇવ તં સપમ્રાડુપારતમુવાચ હ ||૧॥ મનુરુજચ બ્રહ્માસુજત્સ્વમુખતો યુષ્માનાત્મપરીપ્સયા | છન્દોમયસ્તપોવિધાયોગયુક્તાનલમ્પટાન્ ॥૨॥ તત્ત્રાણાયાસૃજચ્ચાસ્માન્દોઃ સહસ્રાત્સહસ્રપાત્ | હૃદયં તસ્ય હિ બ્રહ્મચ ક્ષત્રમક્રં પ્રચક્ષતે ॥। ૩।। અતો હ્યાન્યોન્યમાત્માનં બ્રહ્મ ક્ષત્રં ચ રક્ષતઃ | રક્ષતિ સ્માવ્યયો દેવઃ સ યઃ સદસદાત્મકઃ ॥ ૪॥। તવ સન્દર્શનાદેવ છિન્ના મે સર્વસંશયાઃ | યત્સ્વયં ભગવાન્ પ્રીત્યા ધર્મમાહ રિરક્ષિષોઃ || ૫॥। દિષ્ટ્યામેભગવાન્ દંષ્ટોદુર્દ્શો યોડકૃતાત્મનામ્ । દિષ્ટ્યાપાદરજઃ સ્પૃષ્ટં શીર્ષ્ણા મે ભવતઃ શિવમ્ | ૬॥ દિષ્ટ્યા ત્વયાનુશિષ્ટોડહેં કૃતશ્ચાનુગ્રહો મહાન્ ! અપાવૃતૈઃ કર્ણરન્ધ્જુષ્ટા દિષ્ટ્યોશતીર્ગિરઃ ॥। ૭॥ શ્રીમૈત્રેયજી કહે છે - હે વિદુરજી! આ પ્રમાણે જયારે કર્દમજીએ મનુના સમસ્ત ગુદ્ો અને કર્માની શ્રેષ્કતનું વર્જન ક્યું ત્યારે તેમણે (મનુએ) થોડા સંકોચ સાથે તે નિવૃત્તિપરાયણ મુનિને કહ્યું. (૧) મનુએ કહ્યું - હે મુનિવર! વેદમૂર્તિ ભગવાન બ્રબાએ પોતાના વેદમય વિગ્રહના રક્ષણ માટે તપ, વિધા અને યોગથી સંપન્ન તથા વિષયોમાં અનાસક્ત એવા તમને બ્રાહ્મણોને પોતાના મુખમાંથી ઉત્પન્ન કર્યા છે અને પછી તે સહસ ચરણોવાળા વિરાટ પુરુષે તમારા રક્ષણ માટે જ પોતાની સહસ ભુજાઓમાંથી અમને કત્રિયોને ઉત્પન્ન કર્યા છે. આ પ્રમાણે બ્રાહ્મણો તેમનું દય અને ક્ષત્રિયો તેમનું શરીર કહેવાય છે. (૨-૩) આમ, એક જ શરીરથી સંબંધિત હોવાને કારણે પોતપોતાનું અને એકબીજાનું રક્ષણ કરનારા તે બ્રાહ્મણો અને ક્ષત્રિયોનું રક્ષણ વાસ્તવમાં તો શ્રીહરિ જ કરે છે, કે જેઓ સમસ્ત કાર્ય-કારભ્રૂપ હોવા છતાં પણ વાસ્તવમાં નિર્વિકાર છે. (૪) તમારા દર્શનમાત્રથી જ મારા બધા સંદેહ દૂર થઈ ગયા છે, કારણ કે તમે મારી પ્રશંસાના બહાને પોતે જ પ્રજાપાલનની ઇચશ્છાવાળા રાજાના ધર્મોનું ઘણા પ્રેમથી નિરૂપણ કર્યું છે. (૫) તમારું દર્શન અજિતેન્્રિય પુરુષો માટે અત્યંત દુર્લભ છે. મારું મહાભાગ્ય છે કે મને તમારું દર્શન થયું અને હું તમારાં ચરણોની મંગલમયી રજને પોતાને માથે ચડાવી શક્યો. (૬) મારા ભાગ્યોદયથી જ તમે મને રાજધર્મોનો બોધ આપીને મારા ઉપર મોટો અનુગ્રહ કર્યો છે અને મેં પણ શુભ પ્રારબ્ધનો ઉદય થવાથી જ તમારી પવિત્ર વાણી કાન ખોલીને સાંભળી છે. (૭) ૧. પ્ર. પા. - ભગવદથિતા | ૩. પ્રો પા. - બ્રલન્નુતમાકે પરત અ૦૨૨] ત્રીજો સ્કન્ધ 452 સ ભવાન દુહિતૃસ્નેહપરિક્લિષ્ટાત્મનો મમ ! શ્રોતુમર્હસિ દીનસ્ય શ્રાવિતં કૃપયા મુને | ૮॥ પ્રિયવ્રતોત્તાનપદોઃ સ્વસેયં દુહિતા મમ | અન્વિચ્છતિ પ્તિંયુક્તં વયઃશીલગુણાદિભિઃ ॥૯॥ યદા તુ ભવતઃ શીલથશ્રુતરૂપવયોગુણાન્ | અકૃૃણોન્ઞારદાદેષા ત્વય્યાસીત્કૃતનિશ્ચયા | ૧૦॥ તત્પ્રતીચ્છ દ્વિજાગ્રયેમાં શ્રદ્ધતોપહતાં મયા । સર્વાત્મનાડનુરૂપાં તે ગૃહમેધિષુ કર્મસુ | ૧૧॥। ઉદ્યતસ્ય હિ કામસ્ય પ્રતિવાદો ન શસ્યતે । અપિ નિર્મુક્તસજ્નસ્ય કામરક્તસ્ય કિં પુનઃ । ૧૨॥ ય ઉધતમનાદંત્ય કીનાશમભિયાચતે । ક્ષીયતે તઘશઃ સ્કીતં માનશ્ચાવશ્યા હતઃ ।૧૩॥। અહં ત્વાડશૃણવં વિદ્ન્’ વિવાહાર્થ સમુઘતમ્ । અતસ્ત્વમુપકુર્વાણઃ પ્રત્તાંચે પ્રતિગૃહાણ મે ॥ ૧૪॥ શષિસ્વાચ બાઢમુદ્રોહુકામોડહમપ્રત્તા ચ તવાત્મજા | આવયોરનુરૂપોડસાવાધો વૈવાહિકો વિધિઃ ॥ ૧૫॥। કામઃ સ ભૂયાન્નરદેવ તેડસ્યાઃ પુત્ર્યાઃ સમામ્નાયવિધૌ પ્રતીતઃ । ક એવ તે તનયાં નાતદ્રિયેત સ્વધૈવ કાન્ત્યા ક્ષિપતીમિવ શ્રિયમ્ ॥ ૧૬॥। યાં હર્મ્યપૃષ્ઠે ક્વણદડદ્રિશોભાં વિક્રીડતી કન્દુકવિદ્ધલાક્ષીમ્ | વિશ્વાવસુર્ન્યપતત્સ્વાહિમાના- દ્વિલોક્ય સમ્મોહવિમૂઢચેતાઃ | ૧૭॥। તાં પ્રાર્થયન્તી લલનાલલામ- મસેવિતશ્રીચરણૈરદષ્ટામ્ ! વત્સાં મનોરુચ્ચપદઃ સ્વસારં કોનાનુમન્યેત બુધોડભિયાતામ્ । ૧૮॥ કૃપાપૂર્વક સાંભળો. (૮) મારી આ પુત્રી, કે જે પ્રિયવ્રત ઉત્તાનપાદની બહેન છે - તે વય, શીલ, ગુણ વગેરે પોતાને યોગ્ય પતિ મેળવવા ઇચ્છે છે. (૯) એણે મુખેથી તમારા શીલ, વિઘા, રૂપ, વય અને ગુણોનું વર્ન જ્યારથી સાંભળ્યું છે ત્યારથી જ એ તમને પોતાના પતિ બનાવવાનો નિશ્ચય કરી ચૂકી છે. (૧૦) હે દ્િજશ્રેષ્ઠ! હું ઘણી શ્રદ્ધાપૂર્વક તમને આ કન્યા સમર્પિત કરું છું; તમે 9 સ્વીકાર કરો. એ ગૃહસ્થોચિત કાર્યો માટે બધી રીતે તમારે. યોગ્ય છે. (૧૧) જે ભોગ આપમેળે જ આવી મળે તેની અવગભ્રના કરવી એ વિરક્ત પુરુષ માટે પ્ર ઉચિત નથી, તો પછી વિષયાસક્તની તો વાત જ શી કરવી? (૧૨ આપમેળે આવી મળેલા ભોગનો નિરાદર કરીને, પછી કૃપણ આગળ હાથ કેલાવે છે તેનો અતિ-પ્રસરિત યશ ક્ષય પામે છે અને તે બીજાઓના તિરસ્કાર થકી માનભંગ થાય છે. (૧૩) હે વિદ્ધન્! મેં સાંભળ્યું છે કે તમે લગ્ન કરવાને તત્પર છો. તેથી હવે તમે આ કન્યાનો સ્વીકાર કરો, આને હું તમને અર્પિત કરું છું. (૧૪) બાબતે શ્રીકર્દમ મુનિએ કયું - સારું, હું લગ્ન કરવા ઇચડું છું અને તમારી પુત્રીનું હજી સુધી કોઈની સાથે વાગ્દાન (વેવિશાળ) થયું નથી, તેથી અમારા બંનેનું સર્વશ્રેષ્ઠ બ્રાહ્મ’ વિધિપૂર્વક લગ્ન થાય તો એ ઉચિત જ થશે. (૧૫) હે રાજન્! વેદોક્ત લગ્નવિધિમાં પ્રસિદ્ધ “ગૃભ્ણામિ તે’ ઇત્યાદિ મંત્રોમાં દર્શાવેલો જે કામ (સંતાનોત્પત્તિરૂપ મનોરથ) છે તે તમારી આ પુત્રી સાથે મારો સંબંધ થવાથી સફળ થશે. જે પોતાની દેહકાન્તિથી આભૂષલ્રો વગેરેની શોભાને પણ તિરસ્કૃત કરી રહી છે તેવી તમારી આ પુત્રીનો આદર કોણ નહીં કરે? (૧૬) એક વાર એ પોતાના મહેલની છત પર દડો રમી રહી હતી. દડા પાછળ અહીં-તહીં દોડવાને કારણે એની આંખો ચંચળ બની રહી હતી તથા પગનાં ઝાંઝર મધુર ઝંકાર કરતાં હતાં. તે સમથે તેને જોઈને ગંધર્વ વિશ્વાવસુ મોહવશ બેભાન થઈને પોતાના વિમાનમાંથી હેઠો પહ્યો હતો. (૧૭) તે જ આ અત્યારે અહીં પોતે આવીને પ્રાર્થના કરી રહી છે; આવી પરિસ્થિતિમાં કયો સમજુ પુરુષ એનો સ્વીકાર ન કરે? આ તો તમારી - સાક્ષાત્ શ્રીસ્વાયંભુવ મનુ મહારાજની લા$કી પુત્રી અને ઉત્તાનપાદની વહાલી બહેન છે તથા રમણીઓમાં ૧. પ્રા. પા. - વિદ્ન્નુદરહાર્થ | ૨. પ્રા. પા. - પ્રપન્ના પ્રતિગૃદ્ મે ! મનુસ્મૃતિમાં આઠ પ્રકારનાં લગ્નોનો ઉલ્લેખ મળે છે - (૧) બ્રાલ, (૨) દૈવ, (૩) આર્ષ, (૪) પ્રાજાપત્ય, (૫) આસુર, (૬) ગાંધર્વ, (૭) રાક્ષસ અને (૮) પૈશાચ. તેમનાં લકલર ત્યાં ત્રીજા અ્યાયમાં જોવાં જોઈએ. આમાં પહેલા પ્રકારનુ લગ્ન (બ્રા) સૌથી શ્રેષ્ઠ મનાયું છે, એમાં પિતા કન્યાનું યોગ્ય વરને દાન કરે છે. 276 શ્રીમદભાગવત [અ૦૨૨ અતો ભજિષ્યે* સમવેન સાધ્વી યાવત્તેજો બિભૃયાદાત્મનો મે | અતો ધર્માન્ પારમહેસ્યમુખ્યાન્ થુક્લધ્રોક્તાન્ બહુ મન્યેડવિર્ડિસાન્ ॥ ૧૯॥ યતોડભવહિશ્વમિદં વિચિત્ર સંસ્થાસ્યતે યત્ર ચ વાડવતિષ્ઠતે । પ્રજાપતીનાં પતિરેષ મહ્યં પરં પ્રમાણ ભગવાનનત્તઃ ॥ ર૦॥ મૈત્રેર ડવાચર સ ઉગ્રધન્વજ્ઞિયદેવાબભાષે* આસીચ્ચ તૂષ્ણીમરવિન્દનાભમ્ | ધિયોપગૃદ્ાન્ સ્મિતશોભિતેન મુખેન ચેતો લુલુભે દેવહૂત્યાઃ ॥ ૨૧॥ સોડનુ જ્ઞાત્વા વ્યવસિતં મહિષ્યા દુહિતુઃ સ્ફુટમ્ | તસ્મૈ ગુણગણાઢચાય દદૌ તુલ્યાં પ્રહર્ષિતઃ |! ૨ર॥ શતરૂપા મહારાજ્ઞી પારેબર્હાનમહાધનતાન્* । દમ્પત્યોઃ યર્યદાત્પ્રીત્યા ભૂષાવાસઃ પરિચ્છદાન્ ॥ ર૩)॥ પ્રત્તાંપ દુહિતરં સમ્રાટ સદક્ષાય ગતવ્યથઃ । ઉઘગુદ્યચબાહુભ્યામૌત્કણ્ઠ્યોન્મથિતાશયઃ અશક્નુવંસ્તદ્રિરહં મુગ્યન્બાપ્પકલાં મુહુઃ । આસિગ્યદમ્બર્ચવત્સેતિનેત્રોદેર્દુહિતુઃશિખાઃ ॥ ર૫॥ ર૪ આમન્ત્રય તં મુનિવરમનુજ્ઞાતઃ સહાનુગઃ ! પ્રતસ્થે રથમારુહ્ય સભાર્યઃ સ્વધુરં નૃપઃ ।। ૨૬॥ ઉભયોર્સ્ષિકુલ્યાયાઃસરસ્વત્યાઃ સુરોધસોઃ । ત્રષીણામુપશાન્તાનાં પશ્યશ્ઞાશ્રમસમ્પદઃ | ર૭) તમાયાન્તમભિપ્રેત્ય બ્રહ્માવર્તાત્રજાઃપતિમ્ । ગીતસંસ્તુતિવાદિત્રેઃ પ્રત્યુદીયુઃ પ્રહર્ષિતાઃ [| ર૮।॥ બર્હિષ્મતી નામ પુરી સર્વસમ્પત્સમન્વિતા ન્યપતન્ યત્ર રોમાણિ યજ્ઞસ્યાર્જ વિધુન્વતઃ ।! ૨૯॥ રતનતુલ્ય છે. જે લોકોએ ક્યારેય શ્રીલક્ષ્મીજીનાં ચરણોની ઉપાસના કરી નથી તેમને તો આનું દર્શન પણ ન થઈ શકે. (૧૮) તેથી હું તમારી આ સાધ્વી પુત્રીનો અવશ્ય સ્વીકાર કરીશ; પણ એક શરત સાથે, કે જ્યાં સુધી તેને સંતાન તહીં થાય ત્યાં સુધી જ ઠું ગૃહસ્થ-ધર્મ અનુસાર તેનો સાથે રહીશ. અને ત્યારપછી ભગવાને બતાવેલા સંન્યાસપ્રધાન, હિંસારહિત શમ-દમ વગેરે ધર્મોને જ વધુ મહત્ત્ત આપીશ. (૧૯) જેમનાથી આ વિલક્ષણ જગતની ઉત્પત્તિ થઈ છે, જેમનામાં એ લીન થઈ જાય છે અને જેમના આશ્રષે એ સ્થિત છે તે પ્રજાપતિઓના પદ્મ પતિ એવા ભગવાન શ્રીઅનંત જ મને તો સૌથી અધિક માન્ય છે. (૨૦) શ્રીમૈત્રેયજી કહે છે - પ્રચંડ ધનુર્ષરી વિદુરજી! કર્દમજી ફક્ત આટલું જ કહી શક્યા; પછી તેઓ દૃદયમાં ભગવાન કમલનાભનું ધ્યાન ધરતા ધરતા મૌન થઈ ગયા. તે સમથે તેમના મંદ સ્મિતયુક્ત મુખકમળને જોઈને દેવહ્તિનું ચિત્ત લોભાધું. (૨૧) મનુએ જોયું કે આ સંબંધમાં મહારા શતરૂપા અને રાજકુમારીની સ્પષ્ટ સંમતિ છે, તેથી તેમણે અનેક ગુશોથી સંપન્ન કર્દમજીને તેમના જ જેવી ગુજ્રવતી કર્યાનું પ્રસન્નતાપૂર્વક દાન કરી દીધું. (૨૨) મહારાણી શતરૂપાએ પણ પુતી અને જમાઈને ઘજ્ઞા પ્રેમપૂર્વક ઘલાંબધાં કરમતી વસો, આભૂષણો અને ગૃહસ્થીને ઉપયોગી વાસણ વગેરે દહેજમાં આપ્યાં. (૨૩) આ પ્રમાણે સુયોગ્ય વરને પોતાની પુત્રી આપીને મહારાજ મનુ નિશ્ચિંત થઈ ગયા. પ્રસ્થાનવેળઃએ તેનો વિયોગ નહીં સહી શકવાને કારણે તેમણે ઉત્તંઠાવશ વિદ્ધળચિત્તના થઈને તેને છાતી સરસી ચાંપી અને “બેટી, બેટી!’ કહીને રડવા લાગ્યા, તેમની આંખોમાંથી આંસુઓની વર્ષા થઈ અને તેનાથી તેમણે દેવયૂતિના માથાના બધા વાળ ભીંજવી દીધા. (૨૪-૨૫) પછી તે મુનિશ્રેષ્ઠ કર્દમજીને પૂછીને, તેમની આજ્ઞા લઈને, રાણીની સાથે રથ પર સવાર થયા અને પોતાના સેવકો સહિત, #પિકુળ વડે સૈવાયેલી સરસ્વતી નદીના બંને કિનારાઓ પરના યુનિઓના આશ્રમોનું સૌદર્ય નિહાળતાં-નિહાળતાં પોતાની રાજધાનીમાં પ્રસ્થાન કરી ગયા. (૨૬-૨૭) જયારે બ્રહ્માવર્તની પ્રજાને એ સમાચાર મળ્યા કે તેમન સ્વઃમો આવી રહ્યા છે ત્યારે તે અત્યંત આનંદિત થઈને સ્તુતિ, ગીતો અને વાધવાદન સાથે તેમનું સ્વાગત કરવા માટે બ્રહ્માવર્તની રાજધાનીમાંથી બહાર આવી. (૨૮) બધા પ્રકારની સંપત્તિઓથી મુક્ત બર્હિપ્મતી નગરી મનુની રજધાની હતી, કે જયાં પૃથ્વીને રસાતલમાંથી લઈ આવ્યા ૧. પ્રા. પા. - વરિષ્ષે ! ૨. પ્રાચીત પ્રતમાં “મૈત્રેય ઉવાચ” નથી. 3. પ્રા. પ, - ત્યન્જનનપ આબભા- 1 ૪ મા. પા. . પોરેહાર્ય મહાષનક્ | ૫. પ્રા. પા. - પિતા | ૬. પ્રા. પા. - આસિગ્યન્નિવ ચાત્મેતિ નેત્રો ! અ૦૨૨] તીજો સ્કન્ધ 271 કુંશાઃ૧ કાશાસ્ત એવાસન શશ્ચદ્ધારેતવર્ચસઃ । ત્રષયો વૈઃપરાભાવ્ય યશબાન્ યજ્ઞમીજિરે ॥ ૩૦॥ કુશકાશમયં બર્હિરાસ્તીર્ય ભગવાન્મનુઃ | અયજઘધશપુરુષં લબ્ધા સ્થાનં યતો ભુવમ્ર ॥ ૩૧॥ બર્હિષ્મતી નામ વિભર્યા નિર્વિશ્ય સમાવસત્ | તસ્યાં પ્રવિષ્ટો ભવન તાપત્રર્યાવેનાશનમ્ | ૩૨॥। સભાર્યઃસપ્રજઃ કામાન્બુભુજેડન્યાવિરોધતઃ । સ્ીયમાનસત્કીર્તિઃ સસ્્રીભિઃ સુરગાયકૈઃ । પ્રત્યૂપેષ્વનુબદ્ધેન હદા શૃણ્વન્ હરેઃ કથાઃ || ૩૩॥। નિષ્ણાતંયોગમાયાસુપુર્નિ” સ્વાયમ્ભુવં મનુમ્? ! યદાભ્રંશયિતું ભોગા ન શેકુર્ભગવત્પરમ્ ॥ ૩૪॥ અયાતયામાસ્તસ્યાસન્ યામાઃસ્વાન્તરયાપનાઃ | શ્ૃણ્વતો ધ્યાયતો વિષ્ણોઃ કુર્વતોબ્રુવતઃ કથાઃ ॥। ૩૫॥। સ એવં સ્વાન્તરં નિન્યે યુગાનામેકસપ્રતિમ્ । વાસુદેવપ્રસન્નેન પરિભૂતગતિત્રયઃ ॥ ૩૬॥ શારીરામાનસા દિવ્યા વૈષાસે યે ચ માનુષાઃ | ભૌતિકાશ્ચ કથં ક્લેશા બાધન્તે હરિસંશ્રયમ્ | ૩૭।। યઃપૃષ્ટો મુનિભિઃપ્રાહ ધર્માન્ઞાનાવિધાગ્છુભાન્ । નૃણાં વર્ણાશ્રમાણાં ચ સર્વભૂતહિતઃ સદા | ૩૮।। એતત્ત આદિરાજસ્ય મનોશ્ચરિતમત્કુતમ્ ! વર્ણિતં વર્ણનીયસ્ય તદપત્યોદયં શૃણુ ॥ ૩૯॥ પછી શરીર કંપાવતી વખતે શ્રીવરાહ ભગવાનનાં ર ખરી પડ્યાં હતાં. (૨૯) તે રુવાંટાં જ નિરંતર હર્યાભયાં રહેનાર કુશ અને કાશ થયાં, કે જેમના વડે મુનિઓએ યજ્ઞમાં વિધ્ન નાખનારા દૈત્યોનો તિરસ્કાર કરીને, યજ્ઞો વડે ભગવાન યજ્ષપુરુષની આરાધના કરી છે. (૩૦) મહારાજ મનુએ પણ શ્રીવરાહ ભગવાન દ્વારા ભૂમિરૂપી નિવાસસ્થાન પ્રાપ્ત થવાથી આ જ સ્થાનમાં કુશ અને કાશની બર્હિ (ચટાઈ) બિછાવીને શ્રીયજ્ઞ ભગવાનની પૂજા કરી હતી. (૩૧) જે બર્હિષ્મતી પુરીમાં મનુ નિવાસ કરતા હતા, તેમાં પહોંચીને તેમલ્રે પોતાના ત્રિતાપ-નાશક ભવનમાં પ્રવેશ કર્યો. (૩૨) ત્યાં પોતાની પત્ની અને પોતાનાં સંતાનો સહિત તેઓ ધર્મ, અર્થ અને મોક્ષને અનુકૂળ ભોગો ભોગવવા લાગ્યા. પ્રાતઃકાળ થતાં પોતાની પત્નીઓ સમેત ગંધર્વા તેમનું ગુક્ગાન કરતા હતા; પરંતુ મનુ તેમાં આસક્ત ન ઘતાં પ્રેમપૂર્ષ કદપથી શ્રીહરિની કથાઓ જ સાંભળ્યા કરતા હતા. (૩૩) તેઓ #ચ્છાનુસાર ભોગોનું નિર્માણ કરવામાં કુશળ હતા, પરંતુ મનનથીલ અને ભગવત્પરાયણ હોવાને કારણે ભોગો તેમને લેશમાત્ર પણ વિચલિત કરી શકતા ન હતા. (૩૪) ભગવાન વિષ્ણુની કથાઓનું શ્રવણ, ધ્યાન, રચના અને નિરૂપણ કરતા રહેતા હોવાને કાર્લ, મન્વંતરને વ્યતીત કરનારી તેમની ક્ષણો ક્યારેય વ્યર્થ જતી ન હતી. (3૫).આ પ્રમાલ્ે પોતાની જાગ્રત વગેરે ત્રણે અવસ્થાઓને અથવા (સત્ત્વ વગેરે) ત્રશે ગુણોને અભિભૂત કરીને તેમણે ભગવાન વાસુદેવના કથાપ્રસંગમાં પોતાના મન્વતરના ઈકોતેર ચતુર્યગ પૂરા કરી દીધા. (૩૬) ાસસુત વિદુરજી! જે મનુષ્ય શ્રીહરિને આશ્રિત રહે છે તેને શારીરિક, માનસિક, દૈવિક, માનુષિક અથવા ભૌતિક દુઃખો કેવી રીતે કષ્ટ પહોંચાડી શકે? (૩૭) મનુ નિરંતર સમસ્ત પ્રાણીઓના હિતમાં રત રહેતા હતા. મુનિઓના પૂછવાથી તેમણે મનુષ્યોના તથા સમસ્ત વર્ણો અને આશ્રમોના અનેકવિધ મંગલમય ધર્માનું પણ વર્ણન કર્યું (જે મનુસંહિતા-રૂપે અત્યારે પણ ઉપલલબ્ય છે) (૩૮) જગતના સર્વપ્રથમ સમ્રાટ મનુ મહારાજ વાસ્તવમાં કોર્તનને યોગ્ય હતા. આ મેં તેમના અદ્દભુત ચરિત્રનું વર્ણન કર્યુ. હવે, તેમની પુત્રી દેવહૂતિનો પ્રભાવ સાંભળો. (૩૯) ઇતિ શ્રીમદ્રાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં તૃતીયસ્કન્ધે દ્વાવિશોડધ્યાયઃ | ર ૨॥। ત્રીજા સ્કંધ-અંતર્ગત બાવીસમો અધ્યાય સમાપ્ત.
દેવહૂતિ સાથે કર્દમ પ્રજાપતિનું લગ્ન
કર્દમ અને દેવહૂતિનો વિહાર કૈકેક વાચ પિતૃભ્યાં પ્રસ્થિતે સાધ્વી પતિમિશ્રિતકોવિદા ! નિત્યં પર્યચરત્પ્રીત્યા ભવાનીવ ભવં પ્રભુમ્ | ૧॥ વિશ્રમ્ભેણાત્મશૌચેન Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.