Śrīmad Bhāgavatam

શ્રીકપિલદેવજીનો જન્મ

દેવહૂતિનો પ્રશ્ન તથા ભગવાન કપિલે કરેલું ભક્તિયોગના મહિમાનું વર્ણન
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

ચોવીસમો અધ્યાય શ્રીકપિલદેવજીનો જન્મ મૈત્રેય 6વાય નિર્વેદવાદિનીમેવં મનોર્દુહિતરં મુનિઃ । દયાલુઃશાલિનીમાહ શુક્લાભિવ્યાહતં સ્મરન્‌ ॥ ૧॥। સજિસુૂવાચ મા ખિદો રાજપુત્રીત્થમાત્માનં પ્રત્યનિન્દિતે । ભગવાંસ્તેડક્ષરો ગર્ભમદૂરાત્સપ્પ્રપત્સ્યતે || ર ધૃતવ્રતાસિ* ભદ્રં તે દમેન” નિયમેન ચ । તપોદ્રવિણદાનૈશ્ચ શ્રદ્ધા ચેશ્વર ભજ |।૩॥ શ્રીમૈત્રેયજી કહે છે - ઉત્તમ ગુણોથી સુશોભિત મનુકન્યા દેવહૃતિએ જયારે આવી વૈરાગ્યયુક્ત વાતો કહી ત્યારે કૃપાળુ કર્દમ મુનિને ભગવાન વિખ્લુના કથનનું સ્મરણ થઈ આવ્યું અને તેમણે તેને કહયું. (૧) કર્દમજી બોલ્યા - હે નિર્દોષ રાજકન્યા પોતાના વિષે આ પ્રમાણે ખેદ ના કર; તારા ગર્ભમાં અવિનાશી ભગવાન વિષ્ણુ જલદી પધારશે. (૨) હે પ્રિયા! તેં અનેકવિધ વ્રતનું પાલન કર્યું છે, તેથી તારું કલ્યાણ થશે. હવે તું સંયમ, નિયમ, તપ, કરતી રહીને મ્રદ્ધાપૂર્વક ભગવાનની ભક્તિ કર. (૩) ૧. પ્રાચીન પ્રતમાં ‘દેવૂતિરુવાય મૂળમાં નથી, ટિખબીમાં છે. ૨. પ્રા. પા. - કાપિલોપા- 1 9. પ્રા. પા. - ત્તરતા તૂભદે ૪. પ્રા પા, - યમેન। 278. શ્રીમદભાગવત [અ૦૨૪ સત્વયાડડરાધિતઃશુક્લો વિતન્વન્મામકં યશઃ । છેત્તા તે હદયગ્રન્થિમૌદર્યો બ્રહ્મભાવનઃ || ૪।। મૈત્રેય ઉવાચ દેવહૂત્યપિ સન્દેશં ગૌરવેણ પ્રજાપતેઃ | સમ્યક્‌ શ્રદ્ધાય પુરુષં કૂટસ્થમભજદ્ગુરુમ્‌ ॥૫॥। તસ્યાં બહુતિથે કાલે ભગવાન્મધુસૂદનઃ । કાર્દમં વીર્યમાપન્નો જશેડગ્નિરિવ દારુણિ || ૬॥ અવાદયંસ્તદા વ્યોમ્નિ વાદિત્રાણિ ઘનાઘનાઃ ! ગાયત્તિ તં સ્મ ગન્ધર્વા નૃત્યન્ત્યપ્સરસો મુદા || ૭|। પેતુઃ સુમનસો દિવ્યાઃ ખેચરેરપવર્જિતાઃ । પ્રસેદુશ્ચ દિશઃ સર્વા અમ્ભાંસિ ચ મનાંસિ ચ ॥ ૮।। તત્કર્દમાશ્રમપદં સરસ્વત્યા પરિશ્રિતમ્‌ચે । સ્વયમ્ભૂઃ સાકમૃષિભિર્મરીચ્યાદિભિરભ્યયાત્‌ | ૯॥ ભગવત્તં પરં બ્રહ્મ સત્તવેનાંશેન શત્રુહન્‌ તત્ત્વસડખ્યાનવિશપ્ત્યૈ જાતં વિદ્ાનજઃ સ્વરાટ્‌ ॥ ૧૦॥ સભાજયન્‌ વિશુદ્ધેન ચેતસા તચ્ચિકીર્ષિતમ્‌ । પ્રહૃષ્યમાણૈરસુભિઃ કર્દમં ચેદમભ્યધાત્ડે ।। ૧૧॥।। ત્રહ્ોજચ ત્વયામેડપચિતિસ્તાત કલ્પિતા નિર્વ્યલીકતઃ યન્મેસગ્જગૃહેવાક્યં ભવાન્માનદ માનયન્‌ ॥૧૨॥ એતાવત્યેવ શુશ્રૂષા કાર્યા પિતરિ પુત્રકેઃ બાઢમિત્યનુમન્યેત ગૌરવેણ ગુરોર્વચઃ | ૧૩! ઇમા દુહિતરઃ સભ્ય તવ વત્સ સુમધ્યમાઃ ! સર્ગમેતં પ્રભાવૈઃ સ્વૈ્બહયિષ્યન્ત્યનેકધાર્* || ૧૪।। અતસ્ત્વમૃષિમુખ્યેભ્યો યથાશીલં યથારુચિ ! આત્મજાઃ પરિદેહ્યદય વિસ્તૃણીહિ યશો ભુવિ || ૧૫॥ વેદાહમાધં પુરુષમવતીર્ણ સ્વમાયયા | ભૂતાનાં શેવરધિ દેહં બિભ્રાણં કપિલં મુને ॥ ૧૬॥ આ પ્રમાણે આરાધના કરવાથી શ્રીહરિ તારા ગર્ભમાંથી અવતાર લઈને મારો યશ વધારશે અને બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ આપીને તારા હૃદયની અહંકારમયી ગ્રંથિ (ગાંઠ) છેદી નાખશે. (૪) શ્રીમૈત્રેયજી કહે છે - વિદુરજી! પ્રજાપતિ કર્દમના આદેશમાં ગૌરવ-ભાવ હોવાથી દેવહૂતિએ તેના પર પુરો ભરોસો રાખ્યો અને તે નિર્વિકાર, જગદ્દગુરૂ ભગવાન શ્રીપુરુપોત્તમની આરાધના કરવા લાગી. (૫) આ પ્રમાણે ઘણ્રો સમય વીતી ગયા પછી ભગવાન મધુસૂદન કર્દમજીના વીર્યનો આશ્રષ લઈને તેના (દેવહૂતિના) ગર્ભમાંથી, જેમ કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટે તેમ પ્રગટ થયા. (૬) તે સમયે આકાશમાં વાદળો જળ વરસાવતાં, ગર્જના કરી-કરીને વાજાં વગાડવા લાગ્યાં, ગંધર્વો ગાન કરવા લાગ્યા અને અપ્સરાઓ આનંદિત થઈને નાચવા લાગી. (૭) આકાશમાંથી દેવતાઓએ વરસાવેલાં દિવ્ય પુષ્પોની વૃષ્ટિ થવા લાગી; બધી દિશાઓમાં આનંદ છવાઈ ગયો, જળાશયોનું જળ નિર્મળ થઈ ગયું અને બધા જ જીવોનાં મન પ્રસન્‍ન થઈ ગયાં. (૮) એ જ સમયે કર્દમજીના સરસ્વતી નદીથી વીંટળાયેલા તે આશ્રમમાં મરીચિ વગેરે મુનિઓની સાથે શ્રીબ્રહ્માજી પધાર્યા. (૯) હે શત્રુદમનકારી વિદુરજી! સ્વયંસિદ્ધ જ્ઞાનથી સંપન્ન, અજન્મા બ્રહ્માજીને એ વાતની ખબર પડી ગઈ હતી કે સાક્ષાત્‌ પરબ્રહ્મ ભગવાન વિષ્ણુ સાંખ્યશાસ્્રનો ઉપદેશ કરવા માટે પોતાના વિશુદ્ધ સત્્તમય અંશથી અવતીર્ણ થયા છે. (૧૦) તેથી, ભગવાન જે કાર્ય કરવા ઇચ્છતા હતા તેનું તેમે વિશુદ્ધચિત્તે અનુમોદન કર્યું તથા તેનો આદર કર્યો અને પોતાની સમસ્ત ઇન્દ્રિયોથી પ્રસન્નતા પ્રગટ કરતાં કર્દમજીને આ પ્રમાણે કહ્યું. (૧૧) શ્રીબ્રહ્માજીએ કહું — હે પ્રિય કર્દમ! તમે બીજાઓને. માન આપનારા છો. તમે મારું સમ્માન કરીને મારી આશાનું જે પાલન કર્યું છે તેનાથી તમારા વડે નિષ્કપટભાવે મારી પુજા સંપન્ન થઈ છે. (૧૨) પુત્રોએ પોતાના પિતાની સૌથી મોટી સેવા એ જ કરવી જોઈએ કે તેઓ “જેવી આજ્ઞા’ એમ કહીને તેમના આદેશનો આદરપૂર્વક સ્વીકાર કરે. (૧૩) હે પુત્ર! તમે સભ્ય છો. તમારી આ સુંદર પુત્રીઓ પોતાના વંશ થકી આ સૃષ્ટિને અનેક પ્રકારે વધારશે. (૧૪) હવે તમે મરીચિ વગેરે આ મુનિવરોને, તેમનાં સ્વભાવ-રુચિ અનુસાર પોતાની પુત્રીઓ સમર્પિત કરો અને સંસારમાં પોતાની સુકીર્તિ ફેલાવો. (૧૫) હે મુનિ! હું જાલું છું કે જેઓ સમસ્ત પ્રાણીઓના નિધિ છે, તેમના અભીષ્ટ મનોરથોને પૂરા કરનારા છે તે ૨ પ્રા. પા. - સ્મ સ ગન્પર્વો | ૨. પ્રા. પા. - પરિક્રુતમ્‌1 ૩. પ્રા. પા. - ત્મબ્રવીત | ૪. પ્રા. પા. - ત્ખત્તિ નૈકયા ! અવ ર૪] ત્રીજો સ્કન્ધ 279 જ્ઞાનવિજ્ઞાનયોગેન કર્મણામુદ્ધરન્‌ જટાઃ । હિરણ્યકેશઃ પદ્માક્ષઃ પદ્મમુદ્રાપદામ્બુજઃ | ૧૭॥। એષ માનવિ તે ગર્ભ પ્રવિષ્ટઃ કૈટભાર્દનઃ । અવિદ્યાસંશયગ્રન્થિં છિત્ત્વા ગાં વિચરિષ્યતિ | ૧૮॥। અયંસિદ્ગણાધીશઃસાડખ્યાચાર્યેઃ સુસમ્મતઃ । લોકે કપિલ ઇત્યાખ્યાં ગન્તા તે કીર્તિવર્ધનઃ ॥ ૧૯॥। કતવ 6૨૨ તાવાશ્ચાસ્ય જગત્સષ્ટા કુમારૈઃ સહનારદઃ | હંસો હંંસેન યાનેન ત્રિધામપરમં૫ યયૌ ।। ૨૦॥ ગતે શતધૃતો૨ ક્ષત્તઃ કર્દમસ્તેન ચોદિતઃ | યથોદિતં સ્વદુહિતૃઃ” પ્રાદાદ્વિશ્વસૃજાં તતઃ || ૨૧॥ મરીચયે કલાં પ્રાદાદનસૂયામથાત્રષે | શ્રદ્ધામત્રિરસેડયચ્છત્યુલસ્ત્યાય હવિર્ભુવમ્‌ ॥ ૨ ૨ પુલહાય ગતિં યુક્તાં ક્રતવે ચ ક્રિયાં સતીમ્‌ ખ્યાતિંચ* ભૃગવેડયચ્છદ્રસિષ્ઠાયાપ્યરુન્ધતીમ્‌ ॥ ૨૩॥ અથર્વણેડદદાચ્છાન્તિં યયા યજ્ઞો વિતન્યતે | વિપ્રર્ષભાન્‌ કૃતોદ્રાહાન્‌સદારાન્‌સમલાલયત્‌ | ર૪॥ તતસ્ત ત્રકષયઃ ક્ષત્તઃ કૃતદારા નિમન્ત્ય તમ્‌ | પ્રાતિષ્ઠશ્નન્દિમાપન્નાઃ સ્વં સ્વમાશ્રમમણ્ડલમ્‌ ॥ ર૫।। સ ચાવતીર્ણ ત્રિયુગમાજ્ઞાય વિબુધર્ષભમ્‌ | વિવિક્ત ઉપસક્ઞમ્ય પ્રણમ્ય સમભાષત || ર૬॥। અહો પાપચ્યમાનાનાં નિરયે સ્વૈરમક્લૈઃ । કાલેન ભૂયસા નૂનં પ્રસીદન્તીહ દેવતાઃ | ૨૭ બહુજન્મવિપક્વેન સમ્યગ્યોગસમાધિના । દ્રષટું યતન્તે યતયઃ શૂન્યાગારેષુ યત્પદમ્‌ ॥ ર૮॥ સ એવ ભગવાનદ્ય હેલનં નગણય્ય નઃ | ગૃહેષુજાતો ગ્રામ્યાણાં યઃ” સ્વાનાં પક્ષપોષણઃ ॥ ૨૯ આદિપુરુષ નારાયણ જ પોતાની યોગમાયાથી કપિલના રૂપમાં અવતર્યા છે. (૧૬) (પછી તેમણે દેવહૂતિને કહ્યું-) હે રાજપુત્રી! સોનેરી વાળ, કમળ જેવાં વિશાળ નેત્રો અને કમલ-ચિહ્રિત ચરબ્રકમળોવાળા શિશુના રૂપમાં કટભાસુરને હણનારા સાક્ષાત્‌ શ્રીહરિએ જ, જ્ઞાન-વિજ્ઞાન વડે કર્મોની વાસનાઓનાં મૂળોનું ઉચ્છેદન કરવા માટે, તારા ગર્ભમાં પ્રવેશ કર્યો છે. એ અવિઘયાજનિત મોહની ગ્રંથિઓને છેદીને પૃથ્વી પર સ્વચ્છંદ વિચરબ્ર કરશે.(૧૭- ૧૮) એ સિદ્ધોના સ્વામી થશે અને સાંખ્યાચાર્યોના પણ માનનીય થશે. લોકમાં તમારી કીર્તિનો વિસ્તાર કરશે અને “કપિલ’ના નામે વિખ્યાત થશે. (૧૯) શ્રીમૈત્રેયજી કહે છે - હે વિદુરજી! જગતનું સર્જન કરનારા બ્રહ્માજી તે બંને (કર્દમ અને દેવહૃતિ)ને આ પ્રમાણે આશ્ચાસન આપીને, નારદ અને સનક વગેરેને સાથે લઈને, હંસ પર આરૂઢ થઈને બ્રહ્મલોકમાં પ્રસ્થાન કરી ગવા. (૨૦) બ્રહ્માજીના ગયા પછી કર્દમજીએ તેમની આજ્ઞા અનુસાર મરીચિ વગેરે પ્રજાપતિઓની સાથે પોતાની પુત્રીઓનાં વિધિપૂર્વક લગ્ન કરી દીધાં. (૨૧) તેમે પોતાની કલા નામની પુત્રી મરીચિને, અનસુથા અત્રિને, શ્રદ્ધા અંગિરાને અને હવિર્ભૂ પુલસ્ત્યને સમર્પિત કરી. (૨૨) પુલહને તેમને અનુરૂપ ગતિ નામની પુત્રી અર્પિત કરી, કરતુની સાથે પરમ સાધ્વી ક્રિયાનું લગ્ન કર્યું, ખ્યાતિ ભૃગુજીને અને અરુંધતી વસિષ્ઠજીને સમર્પિત કરી. (૨૩) શાંતિ નામની પુત્રી અથર્વા ષિને અર્પિત કરી, કે જેનાથી યજ્નકર્મનો વિસ્તાર કરવામાં આવે છે. કર્દમજીએ તે વિવાહિત શ્દષિઓનો તેમની પત્નીઓની સાથે ઘણો સત્કાર કર્યો. (૨૪) હે વિદુરજી! આ પ્રમાણે લગ્ન થઈ ગયા પછી તે બધા ત્કષિઓ કર્દમજીની આજ્ઞા લઈને અતિ- આનંદપૂર્વક પોતપોતાના આશ્રમોમાં સિધાવી ગયા. (૨૫) કર્દમજીએ જોયું કે તેમને ત્યાં સાક્ષાત્‌ દેવાધિદેવ શ્રીહરિએ જ અવતાર લીધો છે, તો તેઓ એકાન્તમાં તેમની પાસે ગયા અને તેમલે તેમને પ્રણામ કરીને આ પ્રમાણે કહ્યું, (૨૬) ‘અહો! પોતાનાં પાપકર્મોને કારણે આ દુ:ખમય સંસારમાં વિવિધ પ્રકારે પીડિત થતા રહેતા મનુષ્યો પર દેવતાઓ તો ઘણો સમથ વીત્યા પછી પ્રસન્ન થાય છે; પરંતુ જેમના સ્વરૂપને યોગીઓ અનેક જન્મો પર્યત સાધન કરવાથી સિદ્ધ થયેલી સમાધિ વડે એકાન્તમાં જોવાનો પ્રયત્ન કરે છે તે, પોતાના ભક્તોનું રક્ષણ કરનારા શ્રીહરિ જ, વિષયલોલુપ એવા અમારા થકી થનારી પોતાની અવજ્ઞાનો જરાયે ખ્યાલ કર્યા વગર જ અમારે ધેર અવતર્યા છે. (૨૭-૨૯) ર -પ્રા. પા. - ત્રિયામ પ્રત્યપલત । ૨. પ્રા. પા. -. સત્ય્રતે 1 ૩. પ્રા. પા. - સુદ 1 ૪. પ્રા. પા. - સ 1૫-ત્રા પા. યત્‌ 280. શ્રીમદભાગવત 47 [અ૦ ૨૪ સ્વીયં વાક્યમૃતં કર્તુમવતીર્ણોડસિ મે ગૃહે । ચિકીર્ષુર્ભગવાન્‌ જ્ઞાનં ભક્તાનાં માનવર્ધનઃ | ૩૦॥ તાન્યેવ તેડભિરૂપાણિ રૂપાણિ ભગવંસ્તવ । યાનિ યાનિ ચ રોચત્તે સ્વજનાનામરૂપિણઃ ।। ૩૧॥। ત્વાં સૂરિભિસ્તત્ત્વબુભુત્સયાડદ્વા સદાભિવાદાર્હણપાદપીઠમ્‌ 1 એશ્ચર્યવૈરાગ્યયશોડવબોધ- વીર્યશ્રિયા પૂર્ત્તમહેં પ્રપઘે 1૩૨॥! પરં પ્રધાનં પુરુષં મહાન્તં કાલં કવિં ત્રિવૃત લોકપાલમ્‌ | આત્માનુભૂત્યાડનુગતપ્રપગ્ચં સ્વચ્છન્દશક્તિં કપિલં પ્રપઘે 1૩૩! આ સ્માભિપૃચ્છેડધ પર્તિં પ્રજાનાં ત્વયાડવતીર્ણા્ણ ઉતાસકામઃ | પરિત્રજત્પદવીમાસ્થિતોડર્હ ચરિષ્યે ત્વાં હદિ યુગ્જન્‌’ વિશોકઃ ।। ૩૪॥। કંભગવાનુવાચ મયાપ્રોક્તં હિ લોકસ્ય પ્રમાણ સત્યલૌકિકેચ | અથાજનિ મયા તુભ્યં યદવોચમૃતં મુને ॥ ૩૫॥। એતન્મેજન્મલોકેડસ્મિન્મુમુક્ષુણાં દુરાશયાત્‌ ! પ્રસડખ્યાનાય તત્તવાનાં સમ્મતાયાત્મદર્શને !। ૩૬॥। એષ આત્મપથોડવ્યક્તો” નષ્ટઃ કાલેન ભૂયસા | તં પ્રવર્તથિતું દેહમિમં વિદ્ધિ મયા ભૃતમ્‌ |! ૩૭ ગચ્છ કામં મયાડડપૃષ્ટો મિ સંન્યસ્તકર્મણા । જિત્વા સુદુર્જયં મૃત્યુમમૃતત્વાય માં ભજ । ૩૮॥ મામાત્માનં સ્વયંજ્યોતિઃ સર્વભૂતગુહાશયમ્‌ | આત્મન્યેવાત્મનાવીક્ષ્ય વિશોકોડભયમૃચ્છસિ || ૩૯॥ (ડે પ્રભુ!) આપ વાસ્તવમાં પોતાના ભક્તોનું માન વધારનારા છો. આપે પોતાનાં વચનોને સત્ય કરવા અને સાંખ્ય-યોગનો ઉપદેશ કરવા માટે જ મારે ત્યાં અવતાર લીધો છે. (૩૦]હે. ભગવન્‌! આપ પ્રાકૃત રૂપથી રહિત છો; આપનાં ચતુર્ભુજ વગેરે જે અલૌકિક રૂપો છે તે જ આપને યોગ્ય છે તથા મનુષ્ધ-સદશ જે રૂપો આપના ભક્તોને પ્રિય લાગે છે તે પણ આપને રુચિકર પ્રતીત થાય છે. (૩૧) આપની પાદ-પીઠ (ચરણપાદુકા) તત્વશાનના ઇચ્છુક વિદ્વાનો વડે સદૈવ વંદનીય છે તથા આપ એશ્વર્ય, વૈરાગ્ય, યશ, જ્ઞાન, વીર્ય અને શ્રી - આ છયે એશ્વર્યોથી પૂર્ણ છો. હું આપના શરણે છું. (૩૨) હે ભગવન્‌! આપ પરબ્રહ્મ છો; સઘળી શક્તિઓ આપને આધીન છે; પ્રકૃતિ, પુરુષ, મહત્તત્ત્વ, કાળ, ત્રિવિધ અહંકાર, સમસ્ત લોકો અને લોકપાલોના રૂપમાં આપ જ પ્રગટ છો; તથા સર્વજ્ઞ પરમાત્મા એવા આપ જ આ સધળા પ્રપંચ (માયામય સંસાર)ને ચેતનશક્તિ વડે પોતાનામાં લીન કરી લો છો. તેથી એ બધાંથી પર (સર્વાતીત) પણ આપ જ છો. હું આપ, ભગવાન કપિલનું શરણ લઉં છું. (૩૩), હે પ્રભુ! આપે જન્મ લઈને મારા ઝણને ઉતારી દીધું કારણ કે પુત્ર થવાથી જ પિતૃત્કણમાંથી મુક્ત થઈ શકાય છે. તે જ પ્રમાણે - મારા બધા જ મનોરથો પૂર્ણ થઈ ચૂકયા છે. હવે હું સંન્યાસ-માર્ગ ગ્રહણ કરીને આપનું ચિંતન કરતો રહીને, શોકરહિત થઈને વિચરણ કરીશ. આપ સમસ્ત પ્રજાઓના સ્વામી છો, તેથી જ એ માટે હું આપની આજ્ઞા ઇ%છું છું. (૩૪) € શ્રીભગવાને કહયું - હે મુનિ! વૈદિક અને લૌકિક તમામ, કર્મામાં સંસાર માટે મારું કહેવું જ પ્રમાણ છે; તેથી તમને જે ક્યું હતું કે ‘હું તમારે ત્યાં જન્મ લઈશ’ તેને સત્ય સિદ્ધ કરવા માટે જ મેં આ અવતાર લીધો છે. (૩૫) આ લોકમાં મારો આ જન્મ લિંગશરીરથી મુક્ત થવાની ઇચ્છાવાળા મુનિઓ માટે આત્મદર્શનમાં ઉપયોગી પ્રકૃતિ વગેરે તત્ત્વોનું. વિવેચન કરવા માટે જ થયો છે. (૩૬) આત્મજ્ઞાનનો આ સુક્ષ્મ માર્ગ ધણા સમયથી લોપ પામ્યો છે, તેને ફરીથી પ્રવર્તાવવા માટે જ મેં આ શરીર ધારણ કર્યું છે - એમ જાણો. (૩૭) હે મુનિ! હું આશા આપું છું કે તમે ઇચ્છા પ્રમાણે જાઓ અને પોતાનાં સમસ્ત કર્મો મને અર્પજ્ન કરતા રહીને, દુર્જષ મૃત્યુને જીતીને મોક્ષપદ મેળવવા માટે મારી ભક્તિ કરો. (૩૮) હું સ્વયંપ્રકાશ છું અને સમસ્ત જીવોના અંતઃકરણમાં રહેનારો પરમાત્મા જ છું. તેથી જ્યારે તમે વિશુદ્વ-ભાવે પોતાના અંતઃકરણમાં મારો સાક્ષાત્કાર કરી લેશો ત્યારે તમામ પ્રકારના ધથી મુક્ત થઈને નિર્ભયપદ (મોક્ષ)ને પ્રાપ્ત ૧. પ્રા. પા. - વુઝજન્નશોક: | ૨. પ્રા. પા. - ન્લોકિકમ્‌ 1 ૩. પ્રા. પા. - તપથો નરોકબક્તઃ 1 અ૦ રપ] ત્રીજો સ્કન્ધ_ 281 માત્ર આધ્યાત્મિકી વિદ્યાં શમની સર્વકર્મણામ્‌ | વિતરિષ્યે યયા ચાસૌ ભયં ચાતિતરિષ્યતિ || ૪૦॥ મૈઝ્રેય ઉર એવં સમુદિતસ્તેન કપિલેન પ્રજાપતિઃ । દક્ષિણીકૃત્ય તં પ્રીતો વનમેવ જગામ હ ।૪૧॥। વ્રતં સ આસ્થિતો મૌનમાત્મૈકશરણો મુનિઃ । નિઃસક્નો વ્યચરત્ક્ષોણીમનગ્નિરનિકેતનઃ 1 ૪૨॥ મનો બ્રહ્મણિ યુઝ્જાનો યત્તત્સદસતઃ પરમ્‌ | ગુણાવભાસે વિગુણ એકભક્ત્યાનુભાવિતે | ૪૩।। નિરહડકૃતિર્નિ્મમશ્ચ પ નિર્દન્દ્રઃસમદંક સ્વદંક્‌ । પ્રત્યકપ્રશાન્તધીર્ધીરઃ પ્રશાન્તોર્મિરિવોદધિઃ ॥ ૪૪॥ વાસુદેવે ભગવતિ સર્વજ્ઞે પ્રત્યગાત્મનિ । પરેણ ભક્તિભાવેન લબ્ધાત્મા મુક્તબન્ધનઃ || ૪૫।। આત્માનં સર્વભૂતેષુ ભગવન્તમવસ્થિતમ્‌ | અપશ્યત્સર્વભૂતાનિ ભગવત્યપિ ચાત્મનિ | ૪૬॥।। ઇંચ્છાદેષવિહીનેન સર્વત્ર સમચેતશા | ભગવદ્ધક્તિયુક્તેન પ્રાપ્તા ભાગવતી ગતિઃ | ૪૭॥ કરી લેશો. (૩૯) હું માતા દેવહૂતિને પણ સમસ્ત કર્મોથી મુક્તિ અપાવનારું આત્મજ્ઞાન આપીશ, કે જેનાથી આ સંસારરૂપી ભયમાંથી તેઓ પાર ઊતરી જશે. (૪૦) શ્રીમૈત્રેયજી કહે છે - ભગવાન કપિલના આ પ્રમાણે કહેવાથી પ્રજાપતિ કર્દમજી તેમની પરિક્રમા કરીને પ્રસન્નતાપૂર્વક વનમાં પ્રયાણ કરી ગયા. (૪૧) ત્યાં અહહિંસાપૂર્ણ સંન્યાસધર્મનું પાલન કરતા રહીને તેઓ એકમાત્ર ભગવાનના શરણે થઈ રહ્યા તથા અગ્નિ અને આશ્રમનો ત્યાગ કરીને નિઃસંગભાવે પૃથ્વી પર વિચરવા લાગ્યા. (૪૨) જે કાર્યકારણથી અતીત (પર) છે, સત્ત્વ વગેરે ગુણોના પ્રકાશક અને નિર્ગુણ છે તથા અનન્ય ભક્તિથી જ પ્રત્યક્ષ થાય છે તે પરબ્રહ્મમાં તેમણે પોતાનું મન ધું. (૪૩) તેઓ અહંકાર, મમતા અને સુખ-દુઃખ વગેરે ઠંહ્ોથી મુક્ત થઈને સમદર્શ (ભેદદષ્ટિરહિત, તટસ્થ) થઈને સૌમાં પોતાનો જ આત્મા જોવા લાગ્યા. તેમની બુદ્ધ અંતર્મુખ બની અને શાંત થઈ ગઈ, તે સમયે કર્દમજી શાંત મોજાંવાળા સમુદ્ર જેવા જણાઈ આવતા હતા. (૪૪) પરમ ભક્તિભાવ વડે સર્વાનર્યામી સર્વશ શ્રીવાસ્દેવમાં ચિત્ત સ્થિર થઈ જવાથી તેઓ તમામ બંધનોમાંથી મુક્ત થઈ ગયા. (૪૫) સમસ્ત ભૂતોમાં પોતાના આત્મભૂત શ્રીભગવાનને અને સમસ્ત ભૂતોને આત્મસ્વરૂપ શ્રીહરિમાં સ્થિત જોવા લાગ્યા. (૪૬) આ પ્રમાણે ઇચકા અને દ્વેષથી રહિત, સર્વત્ર સમબુદ્ધિ અને ભગવદ્દભક્તિસંપન્ન થઈને શ્રીકર્દમજીએ ભગવાનનું પરમ પદ પ્રાપ્ત કરી લીધું. (૪9) ઇતિ શ્રીમદ્રાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં તૃતીયસ્કન્ધે કાપિલેવે* ચતુર્વિશોડધ્યાયઃ | ૨૪।। ત્રીજા સ્કંધ-અંતર્ગત કાપિલેય ઉપાખ્યાનમાંનો ચોવીસમો અધ્યાય સમાપ્ત.