Śrīmad Bhāgavatam

મનુષ્યોની અધોગતિનું વર્ણન શ્રીકપિલ ભગવાન કહે છે - હે મા! જેમ વાયુ વડે ઉડાવવામાં આવતો વાદળ-સમુદાય તે વાયુના બળને જાણતો નથી તેવી જ રીતે આ જીવ પણ ભગવાન ક

મનુષ્યયોનિને પામેલા જીવની ગતિનું વર્ણન કાંભગશનુશચ કર્મણા દૈવનેત્રેણ જત્તુદેહોપપત્તયે | સ્તિયાઃ પ્રવિષ્ટ ઉદરં પુંસો રેતઃકણાશ્રયઃ | ૧॥ કલલં ત્વેકરાત્રેણ
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

અધ્યાય મનુષ્યોની અધોગતિનું વર્ણન શ્રીકપિલ ભગવાન કહે છે - હે મા! જેમ વાયુ વડે ઉડાવવામાં આવતો વાદળ-સમુદાય તે વાયુના બળને જાણતો નથી તેવી જ રીતે આ જીવ પણ ભગવાન કાળની પ્રેરણાથી ભિન્ન-ભિન્ન અવસ્થાઓમાં તથા યોનિઓમાં ભ્રમણ કરતો , પણ તે કાળના પ્રબળ પરાક્રમને જાણતો નથી. (૧) સુખની અભિલાષાથી જીવ જે જે વસ્તુઓને લા કષ્ટથી મેળવે છે તે તે વસ્તુઓનો ભગવાન કાળ નાશ કરી દે છે, કે જેને માટે તે જીવને ભારે શોક થાય છે. (૨) આનું કારણ કે આ મંદબુદ્ધિનો જીવ પોતાના આ નાશવંત શરીરને તથા તેનાથી સંબંધિત ઘર, જમીન, ધન વગેરેને મોહને લીધે નિત્ય માની લે છે. (૩) આ સંસારમાં આ જીવ જે જે યોનિમાં જન્મ લે છે તેમાં તેમાં તે આનંદ માનવા લાગે છે અને તેનાથી વિરક્ત થતો નથી. (૪) ભગવાનની માયાથી તે એવો મોહિત થઈ રહ્યો છે કે કર્મવશ નારકીય યોનિઓમાં જન્મ લેવા છતાં પણ ત્યાંના તુચ્છ ભોગોમાં જ સુખ માનતો હોવાને કારણે તેમને પણ છોડવા માગતો નથી. (૫) આ મૂર્ખ પોતાના શરીર, પત્ની, પુત્ર, ધર, પશુ, ધન અને બંધુ-બાંધવોમાં અત્યંત આસક્ત થઈને તેમના વિશે વિવિધ પ્રકારના મનોરથો સેવતો રહીને પોતાને ઘણો ભાગ્યશાળી સમજે છે. (૬) તેમના ભરણપોષણની ચિંતાથી તેનાં સઘળાં અંગ બળતાં રહે છે; તેમ છતાં હૃદય દુર્વાસનાઓથી દૂષિત થયેલું હોવાને કારણે તે મૂઢ તેમના જ માટે નિરંતર જાતજાતનાં પાપ કરતો રહે છે. (૭) કુલટા સ્રીઓ વડે એકાંતમાં સંભોગ ૧. પ્રાચીન પ્રતમાં ‘કાપિલેયોપાષ્યાને’ એટલો ભાગ નથી. ૨. પ્રા. પા. - ત્લત્રયનાનિ ચ | અ૦ ૩૦] ત્રીજો સ્કન્ધ 305 ગૃહેષુ કૂટધર્મેષુ દુઃખતત્ત્રેષ્વતન્દ્રિતઃ | કુર્વન્દુઃખપ્રતીકારે સુખવન્મન્યતે ગૃઢી 1૯ અથૈરાપાદિતેગુર્વ્ા હિંસયેતસ્તતશ્ચ તાન્‌ | પુષ્ણાતિ યેષાં પોપેણ શેષભુગ્યાત્યધઃ સ્વયમ્‌ ! ૧૦॥ વાર્તાયાં લુપ્યમાનાયામારબ્ધાયાં પુનઃ પુનઃ । લોમાભિભૂતો નિઃસત્ત્વઃ પરાર્થે કુરુતે સ્પૃહામ્‌ । ૧૧॥। કુટુમ્બભરણાકલ્યો મન્દભાગ્યો વૃથોધમઃ । શ્રિયાવિહીનઃ કૃપણો ધ્યાયગ્ચ્છવર્સિતિ મૂઢધીઃ ॥ ૧૨ ॥ એવં સ્વભરણાકલ્પં તત્કલત્રાદયસ્તથા | નાદ્રિયન્તે યથા પૂર્વ કીનાશા ઇવ ગોજરમ્‌ ।૧૩॥ તત્રાપ્યજાતનિર્વેદો બ્રિયમાણઃ સ્વયમ્ભૂતેઃ | જરયોપાત્તવૈરૂપ્યો* મરણાભિમુખો ગૃહે | ૧૪॥। આસ્તેડવમત્યોપન્યસ્તં ગૃહપાલ ઇવાહરન્‌ ! આમયાવ્યપ્રદીપ્તગ્નિરલ્પાહારોડલ્યચેષ્ટિતઃ ॥ ૧૫॥ વાયુનોત્ક્રમતોત્તારઃ કફસંસુદ્ધનાડિકઃ2 । કાસશ્ચાસકૃતાયાસઃ* કણ્ઠે ઘુરઘુરાયતે ॥૧૬॥ શયાનઃ પરિશોચદ્ધિઃપરિવીતઃ સ્વબન્ધુભિઃ । વાચ્યમાનોડપિ ન બ્રૂતે કાલપાશવશં ગતઃ । ૧૭॥। એવં કુટુમ્બભરણે *વ્યાપૃતાત્માડજિતેન્દ્રિયઃ 1 મ્રિયતે રુદતાં સ્વાનામુરુવેદનયાડસ્તધીઃ || ૧ ૮।। યમદૂતૌ તદા પ્રામ ભીમૌ સરભસેક્ષણૌ ! સ દેષ્ટવા ત્રસ્તહૃદયઃ શકૃન્મૂત્રં વિમુઝ્ચતિ || ૧૯॥। વગેરેના સમયે પ્રદર્થત કરેલા કપટભર્યા પ્રેમમાં તથા બાળકોની મીઠી-મીઠી વાતોમાં મન અને ઇન્દ્રિયોના ફસાઈ જવાથી ગૃહસ્થ મન્ષ્ય ઘરનાં દુઃખપ્રધાન કષટભર્યા કર્મોમાં ફસાઈ જાય છે. તે સમયે ઘણી સાવધાની વર્તવાથી તેને જો કોઈ દુઃખનો પ્રતિકાર કરવામાં સફળતા મળી જાય છે તો તેને જ તે સુખ માની લે છે. (૮-૯) ભયંકર હિંસાવૃત્તિ વડે જ્યાં-ત્યાંથી ધન એકઠું કરીને તે એવા લોકોનું પોષણ છે કે જેમના પોષણથી તે નરકમાં જાય છે. પોતે તો તેમના ખાતાં-પીતાં બચેલું જ અન્ન ખાઈને રહે છે. (૧૦) વારંવાર પ્રયત્ન કરવા છતાં પણ જયારે તેનો કોઈ ગુજારો થવા પામતો નથી ત્યારે તે લોભને લીધે અધીર થઈ જતાં બીજાના નની લાલચ કરવા લાગે છે. (૧૧) જ્યારે મંદ-ભાગ્યને કાઃ એનો કોઈ પ્રયત્ન બર આવતો નથી અને તે મંદબૃદ્વિવાળો ધનહીંન થતાં કુટુંબનું ભરણપોષલ કરવામાં અસમર્થ બની જાય છે ત્યારે અત્યંત લાચાર અને ચિંતાતુર થઈને દાર્ધ નિસાસા નાખવા માંડે છે. (૧૨) એને પોતાનું ભરણપોષણ કરવામાં અસમર્થ જોઈને તે પત્ની-પુત્ર વગેરે એનો પહેલાંના જેવો આદર કરતાં નથી; જેમ કૃપણ ખેડૂતો ઘરડા બળદની ઉપેક્ષા કરી દે છે. (૧૩) આમ છતાં પણ એને વૈરાગ્ય થતો નથી. જેમને એલે પોતે પાળ્યાપોષ્યા હતા તેઓ જ હવે એનું પાલનપોષણ કરે છે, વૃદ્ધાવસ્થાને કારણે એનું રૂપ બગડી જાય છે, શરીર રોગી થઈ જાય છે, જઠરાગ્નિ મંદ પડી જાય છે, ભોજન અને પુરુષાર્થ બંનેથ ઓછાં થઈ જાય છે. એ મરબ્રન્મુખ થઈને ધરમાં પડ્યો રહે છે અને પત્ની-પુત્ર વગેરેએ અપમાનપર્વક આપેલા ટુકડા ખાઈને કૃતરાની જેમ જીવનનિર્વાહ કરે છે. (૧૪-૧૫) મૃત્યુનો સમથ નજીક આવવાથી વાયુના ઉત્કમણથી એની આંખની પૂતળીઓ ચડી જાષ છે, શ્વાસોચ્ક્વાસની નળીઓ કફથી ભરાઈ જાય છે, ખાંસી ખાવામાં અને શ્વાસ લેવામાં પણ એને ઘણું કષ્ટ પડે છે તથા કફ વધી જવાને કારણે ગળામાં ઘરઘરાટી થવા લાગે છે. (૧૬) એ પોતાનાં શોકાતુર સગાંસંબંધીઓથી ઘેરાયેલો પ્યો રહે છે અને મૃત્યુપાશને વશીભૃત થઈ જવાથી તેમના બોલાવ્યા છતાં પણ બોલી શક્તો નથી. (૧૭) આ પ્રમાણે જે મૂઢ મનુષ્ય ઇન્દ્રિયોને નહી જીતીને નિરંતર કુટુંબના પોપણમાં રત રહે છે તે રડતાં રહેતાં સ્વજનોની વચ્ચે અત્યંત વેદનાથી અચેત થઈને મૃત્યુ પામે છે. (૧૮) આ પ્રસંગે તેને લેવા માટે અતિ ભષંકર અને રોષવુક્ત આંખોવાળા જે બે યમદૂતો આવે છે તેમને જોઈને ભયને કારણે તેને મળ- ૧. પ્રા. પા. - વૃષાશ્રમઃ | ૨. પ્રા. પા. પ. પ્રા. પા. - પરિતથ સ્વ૦ | ૬. પ્રા. પા. - વ્યાવૃતાબ! જરયા જાત૦! ૩. પ્રા. પા, - નાડિના ૪. પ્રા. પા, - ત્માસકકદો પુટ 0 306 શ્રીમદભાગવત [અ૦ ૩૦ યાતનાદેહ આવૃત્ય પાશૈર્બદ્વવા ગલે બલાત્‌ ! નયતો દીર્ઘમધ્વાનં દણ્ડ્યં રાજભટા યથા || ૨૦।॥। તયોર્નિર્ભિશ્રહૃદયસ્તર્જનેર્જાતવેપથુઃ 1 પથિશ્વભિર્ભક્ષ્યમાણ આર્તોડથં સ્વમનુસ્મરન્‌ । ૨૧॥। ક્ષુતુટ્પરીતોડર્કદવાનલાનિલૈઃ સન્તપ્યમાનઃ પથિ તમવાલુકે | કૃચ્છ્ેણ પૃષ્ઠે કશયા ચ તાડિત- શ્વલત્યશક્તોડપિ નિરાશ્રમોદકે | ૨૨ તત્ર તત્ર પતગ્છાન્તો મૂર્ચ્છિતઃ પુનરુત્થિતઃ । પથા પાપીયસા નીતસ્તમસા યમસાદનમ્‌ | ૨૩! યોજનાનાં સહસ્્રાણિ નવતિં નવ ચાધ્વનઃ | ત્રિભિર્મુહર્તવાભ્યાં વા નીતઃપ્રાપ્નોતિ યાતનાઃ ॥ ર૪! આદીપનંસ્વગાત્રાણાં વેષ્ટયિત્વોલ્મુકાદિભિઃ । આત્મમાંસાદનં ક્વાપિસ્વકૃત્તંપરતોડપિવા | રપ॥ જીવતશ્ચાત્ત્રાભ્યુદ્ધારઃ શ્રગૃધર્યમસાદને । સર્પવૃશ્ચિકદંશાધૈર્દશદ્ધિશ્ચાત્મવૈશસમ્‌ ॥૨૬॥ કન્તનં ચાવયવશો ગજાદિભ્યો ભિદાપનમ્‌ । પાતનં ગિરિશૃત્રેભ્યો રોધનં ચામ્બુગર્તયોઃ | ૨૭ યાસ્તામિસ્રાન્ધતામિસ્રા રૌરવાધાશ્ચ યાતનાઃ | ભુડક્તે1 નરોવા નારીવા મિથઃસજ્ઞેન નિર્મિતાઃ ॥ ર૮ અત્રૈવ નરકઃ સ્વર્ગ ઇતિ માતઃ પ્રચક્ષતે | યાયાતનાવૈ નારક્યસ્તા ઇહાપ્યુપલક્ષિતાઃ | ૨૯।। એવં કુટુમ્બં બિભ્રાણ ઉદરમ્ભર એવ વા | વિસૃજ્યેહોભયંપ્રેત્ય ભુડક્તે તત્ફલમીટંશમ્‌ । ૩૦॥ એકઃ પ્રપદ્યતે ધ્વાન્તં હિત્વેદં સ્વકલેવરમ્‌ । કુશલેતરપાથેયો ભૂતદ્રોહેણ યદ્‌ ભૃતમ્‌ । ૩૧॥ મૂત્ર થઈ જાય છે. (૧૯) તે યમદૂતો તેને યાતનાશરીરમાં નાખે છે અને પછી જેમ સિપાઈ કોઈ અપરાધીને લઈ જાય છે તેવી રીતે તેના ગળામાં દોરડું બાંધીને બળપૂર્વક યમલોકની લાંબી યાત્રાએ તેને લઈજાય છે. (૨૦) તેમના ગુસ્સાભર્યા ધાંટાઓથી તેનું હૃદય ફાટવા લાગે છે અને શરીર ધ્રૂજવા માંડે છે, માર્ગમાં કૂતરાઓ તેને બચકાં ભરે છે. તે સમયે પોતાનાં પાપ યાદ કરીને તેવ્યાકુળ થઈ ઊઠે છે. (૨૧) ભૂખ-તરસ તેને બેચેન કરી મૂકે છે તથા ગરમી, દાવાનળ અને લૂથી તે તપી જાય છે. આવી દશામાં જળ અને વિશ્ચામસ્થાન વિનાના, તપેલી રેતી-ભર્યા તે માર્ગ પર જ્યારે એક ડગલું પણ આગળ વધવાની તેનામાં શક્તિ રહેતી નથી અને યમદ્તો તેની પીઠ પર કોરડા ઝકિ છે ત્યારે તેણે ભારે કષ્ટપૂર્વક ચાલવું જ પડે છે. (૨૨) તે થાકીને જ્યાં ને ત્યાં ઢળી પડે છે, તેને મરચા આવી જાય છે; ચેતના આવતાં ફરી ઊભો થાય છે. આ પ્રમાણે અતિ દુઃખપૂર્ણ અંધકારભર્યા માર્ગ અત્યંત કૂર યમદૂતો તેને જલદીથી યમપુરીમાં લઈ જાય છે. (૨૩) યમલોકનો રસ્તો નવ્વાણું હજાર જોજન લાંબો છે. આટલો લાંબો રસ્તો બે-ત્રણ ઘડીમાં જ પાર કરીને તે નરકમાં જાતજાતની યાતનાઓ ભોગવે છે. (૨ ૪) ત્યાં તેના શરીરને ભડભડતાં લાકડાં વગેરેમાં નાખીને બાળવામાં આવે છે, ક્યાંક પોતાના વડે અને બીજાઓ વડે કાપી-કાપીને તેને. પોતાનું જ માંસ ખવડાવવામાં આવે છે. (૨૫) યમપુરીના કૂતરાઓ અથવા ત્યાંનાં ગીધો વડે જીવતે જીવ તેનાં આંતરડાં ખેંચવામાં આવે છે. સાપ, વીંછી, ડાંસ (મચ્છર) વગેરે ડસનારા તથા ડંખ મારનારા જીવો વડે તેના શરીરને પીડા આપવામાં આવે છે. (૨૬) કાપી-કાપીને શરીરના ટુક્ડે-ટુકડા કરવામાં આવે છે. તેને હાથીઓ વડે ચિરાવવામાં આવે છે, પર્વતનાં શિખરો પરથી નીચે ગબડાવવામાં આવે છે અથવા પાણીમાં કે ખાડામાં નાખીને બંધ કરી દેવામાં આવે છે. (૨૭) આ બધી યાતનાઓ તથા આવા જ પ્રકારની તામિસ, અંધતામિસ તેમ જ સૌરવવગેરે નરકોની અન્ય પણ અનેક પીડાઓ (યંત્રણાઓ) તે જીવને, તે સ્ત્રી હોય કે પુરુષ, પારસ્પરિક સંસર્ગથી થનારાં પાપોને કારણે ભોગવવી જ પડે છે. (૨૮) મા! કેટલાક લોકોનું, કહેવું છે કે સ્વર્ગ અને નરક તો આ જ લોકમાં (મળે) છે; કારણ કે જે નારકી યાતનાઓ છે તે અહીં પણ જોવા મળે છે. (૨૯) આ પ્રમાણે અનેક કષ્ટો ભોગવીને પોતાના કુટુંબનું જ પાલન કરનારો અથવા પોતાનું જ પેટ ભરનારો મનુષ્ય તે કુટુંબ અને તે શરીર - બંનેને અહીં જ છોડી જઈને, મર્યા પછી, પોતે કરેલાં પાપોનું આવું કળ ભોગવે છે. (૩૦) પોતાના આ શરીરને અહીં જ છોડીને, પ્રાણીઓ સાથે દ્રોહ કરીને ૧. પ્રાચીન પ્રતમાં “ભુડ્કતે નરો વા નારી વા..’થી માંડીને “ઇહાપ્યુપલકિતા” સુષીનો દોઢ “લોક નથી. અ૦ ૩૧] ત્રીજો સ્કન્ધ 307 દૈવેનાસાદિતં તસ્ય શમલં નિરયે પુમાન્‌ | ભુકક્તે કુટુમ્બપોષસ્ય હતવિત્ત ઇવાતુરઃ । ૩૨॥ કેવલેન હ્યધર્મેણ કુટુમ્બભરણોત્સુકઃ | યાતિ જીવોડન્ધતામિસ્ત્રં ચરમં તમસઃ પદમ્‌ | ૩૩।। અધસ્તાન્નરલોકસ્ય યાવતીર્યાતનાદયઃ1 । ક્રમશઃ સમનુક્રમ્ય પુનરત્રાવ્રજેચ્છુચિઃ | ૩૪।। કકક સંચિત કરેલાં પાપોરૂપી પાથેયને સાથે લઈને તે એકલો જ નરકમાં જાય છે. (૩૧) મનુષ્ય પોતાના કુટુંબનું ઉદરપોષણ કરવા પાછળ જે અન્યાય (અનુચિત કર્મ) કરે છે તેનું દૈવવિહિત કુકળ તે નરકમાં જઈને ભોગવે છે. તે સમથે તે એવો વ્યાકુળ થાય છે, જાણે કે તેનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય. (૩૨) જે મનુષ્યમાત્ર પાપની કમાણીથી જ પોતાના પરિવારનું પાલનપોષણ કરવામાં વ્યસ્ત રહે છે તે અંધતામિસ નરકમાં જાય છે, જે નરક બધાં નરકોમાં ચરમ સીમાનું કષટદાથી સ્થાન છે. (૩૩) મનુષ્ય-જન્મ મળ્યા પહેલાંની જેટલી પણ યાતનાઓ હોય છે તથા ભૂંડ-કૃતરાં વગેરે થોનિઓનાં જેટલાં કટ હોય છે તે બધાંને ક્રમશઃ ભોગવીને શુદ્ધ થઈ ગયા પછી તે પુનઃ મનુષ્યયોનિમાં જન્મ લે છે. (૩૪) ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં તૃતીયસ્કન્ધે કાપિલેયોપાખ્યાને કર્મવિપાકો ૨ નામ ત્રિંશોડધ્યાયઃ ॥ ૩૦॥ ત્રીજા સ્કંધ-અંતર્ગત “કાપિલેયોપાખ્યાન’માંનો કર્મવિપાક નામનો ત્રીસમો અધ્યાય સમાપ્ત.