Śrīmad Bhāgavatam

વિદુરજીનો પ્રશ્ન અને મૈત્રેયજીએ કરેલું સૃષ્ટિક્રમનું વર્ણન

વિરાટ શરીરની ઉત્પત્તિ સ/પિસ્વાચ મૈત્રેપ ક્ષિએ કહ્યું - સર્વશક્તિમાન ભગવાને જ્યારે . . ફે જોયું કે પરસ્પર સંગાઠેત નર્હી હોવાને કારણે આ મહત્ત્વ ઈતિ તાસા
Gujarati Sanskrit Hindi 1921 English Modern English Summary

🎧 Open in YouTube app for background play on walks

Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.

પાંચમો અધ્યાય વિદુરજીનો પ્રશ્ન અને મૈત્રેયજીએ કરેલું સૃષ્ટિક્રમનું વર્ણન કીંશુક ઉશચ દ્વારિ ધુનધા શ#ષભઃ કુરૂણાં મૈત્રેયમાસીનમગાધબોધમ્‌ । ક્ષત્તોપસૃત્યાચ્યુતભાવશુદ્ધઃ પપ્રચ્છ સૌશીલ્યગુણાભિતૃમઃ ॥ ૧॥। વિદુર ઉવાચ સુખાય કર્માણિ કરોતિ લોકો ન તૈઃ સુખં વાડન્યદુપારમં* વા | ભૂયસ્તત એવ દુઃખં યદત્ર યુક્તં ભગવાન્‌ વદેન્નઃ | ર॥ કૃષ્ણાદ્વિમુખસ્ય દૈવા- દધર્મશીલસ્ય સુદુઃખિતસ્ય | અનુગ્રહાયેઠ ચરન્તિ નૂનં ભૂતાનિ ભવ્યાનિ જનાર્દનસ્ય 1 ૩॥ તત્સાધુવર્યાદિશ વર્ત્મ* શં નઃ સંરાધિતો ભગવાન્‌ યેન પુંસામ્‌ | હૃદિ સ્થિતો યચ્છતિ ભક્તિપૂતે જ્ઞાનં સતત્ત્વાધિગમં પુરાણમ્‌ 1૪॥ કર્માણિ કૃતાવતારો યાન્યાત્મતન્ત્રો ભગવાંસ્ત્યધીશઃ । વિન્દેત જનસ્ય કરોતિ શ્રીશુકદેવજી કહે છે - ત્યાં (હરિદ્વાર ક્ષેત્રમાં) પરમ જ્ઞાની મૈત્રેય મુનિ વિરાજમાન હતા. ભગવદભક્તિથી શુદ્ધ થયેલા હદયના વિદુરજી તેમની પાસે જઈ પહોંચ્યા અને તેમના સાધુ-સ્વભાવથી પ્રેમસભર થઈને તેમને પૂછયું. (૧) વિદુરજીએ કહ્યું - હે ભગવન્‌! સંસારમાં બધા લોકો સુખ મેળવવા કર્મો કરે છે, પણ તેમનાથી નથી તો તેમને સુખ મળતું કે નથી તો તેમનું દઃખ પણ દૂર થતું, બલકે તેનાથી પણ તેમના દુઃખમાં વધારો જ થાય છે. તેથી આ બાબતમાં શું કરવું યોગ્ય છે તે તમે કૃપા કરીને મને બતાવો. (૨) જે લોકો દુર્ભાગ્યવશ ભગવાન શ્રીકૃષ્ણથી વિમુખ છે, અધર્મપરાયણ છે અને અત્યંત દુઃખી છે તેમના પર કૃપા કરવા માટે જ આપના જેવા ભાગ્યશાળી ભગવદ્‌ભક્તો સંસારમાં વિચરણ કરે છે. (૩) હે સાધુવર્ય! આપ મને તે શાંતિપ્રદ સાધનનો ઉપદેશ આપો, કે જેના અનુસાર આરાધના કરવાથી ભગવાન પોતાના ભક્તોના ભક્તિપાવન હૃદયમાં આવીને વિરાજમાન થઈ જાય છે અને પોતાના સ્વરૂપનો પ્રત્યક્ષ અનુભવ કરાવનારું સનાતન જ્ઞાન પ્રદાન કરે છે. (૪) ત્રિલોકનિયંતા અને પરમસ્વતંત્ર શ્રીહરિ અવતાર લઈને જે જે લીલાઓ કરે છે; જે રીતે અકર્તા હોવા ૧. પ્રા. પા. - કાલિન્વા | ૨. પ્રા. પા. - ભાગવતર્પેભઃ | ૩. પ્રા. પા. - ત્પારમેકા | ૪. પ્રા. પા. - સાપુવરત્ત સરા 1 190. શ્રીમદભાગવત [અ૦૫ સસર્જાગ્ર ઇદં નિરીહઃ સંસ્થાપ્ય વૃત્તિ જગતો વિધત્તે 1૫॥ યથા પુનઃ સ્વે ખ ઇદં નિવેશ્ય શેતે ગુહાયાં સ નિવૃત્તવૃત્તિઃ | યોગેશ્વરાધીશ્ર એક એત- દનુપ્રવિષ્ટો બહુધા યથાડડસીત્‌ || ૬॥ ક્રીડફ્‌ વિધત્તે દ્વિજગોસુરાણાં ક્ષેમાપ કર્માણ્યવતારભેદૈઃ૧ । મનો ન તૃષ્યત્યપિ* શ્રૃણ્વતાં નઃ સુશ્લોકમૌલેશ્ચરિતામૃતાનિ વૈસ્તત્ત્ભેદેરધિલોકનાથો લોકાનલોકાન્‌ સહ લોકપાલાન્‌ | અચીક્લૃપદ્‌ યત્ર હિ સર્વસત્ત્વ- નિકાયભેદોડધિકૃતઃ યેન પ્રજાનામુત આત્મકર્મ- રૂપાભિધાનાં ચ ભિદાં વ્યધત્ત | વિશ્વસૃડાત્મયોનિ- રેતચ્ચ નો વર્ણય વિપ્રવર્ય 1૯॥ ભગવત્ત્‌ વ્રતાનિ શ્રુતાનિ મે વ્યાસમુખાદભીક્ષ્ણમ્‌ ! ક્ુલ્લસુખાવહાનાં તેષામૃતે કૃષ્ણકથામૃતોઘાત્‌ | ૧૦॥। કસ્તૃપ્નુયાત્તી્થપદોડભિધાનાત્‌ સત્રેષુ વઃ સૂરિભિરીડ્યમાનાત્‌ | યઃ કર્ણનાડીં પુરુષસ્ય યાતો ભવપ્રદાં ગેહરર્તિં છિનત્તિ ॥૧૧॥ મુનિર્વિવક્ષુર્ભગવદદગુણાનાં સખાપિ તે ભારતમાહ કૃષ્ણઃ | યસ્મિજ્ષણાં ગ્રામ્યસુખાનુવાદૈ- ર ર્મતિર્ગુહીતા નુ હરેઃ કથાયામ્‌ ॥૧૨॥। સા શ્રદ્ધાનસ્ય વિવર્ધમાના વિરક્તિમન્યત્ર કરોતિ પુંસઃ* | યથા ॥૭॥ પ્રતીતઃ 1 ૮॥ નારાયણો પરાવરેષાં અતૃપ્નુમ છતાં પદ્મ તેમણે કલ્પના આરંભમાં આ સૃષ્ટિની રચના કરી, જે રીતે એને સ્થાપિત કરીને તેઓ જગતના જીવોની આજીવિકાનું વિધાન કરે છે, પછી જે રીતે તેને પોતાના હદયાકાશમાં લીન કરીને વૃત્તિરહિત થઈને યોગમાયાનો આશ્રય લઈને શયન કરે છે અને જે રીતે તે યોગેશ્વરોનાં પણ ઈશ્વર પ્રભુ એક જ હોવા છતાં પણ્ય આ બ્રહ્માંડમાં અત્તર્યામીરૂપે અનુપ્રવિષ્ટ થઈને અનેક રૂપોમાં પ્રગટ થાય છે - તે બધું રહસ્પ આપ અમને સમજાવો. (૫-૬) બ્રાહ્મણો, ગાયો અને દેવતાઓના કલ્યાણ માટે જેઓ અનેક અવતારો ધારણ કરીને લીલાપૂર્વક, જ વિભિન્ન પ્રકારનાં દિવ્ય કર્મો કરે છે - તે પણ અમને કહી સંભળાવો. યશસ્વીઓના મુકુટમણિ શ્રીહરિના લીલા-અમૃતનું પાન કરતાં કરતાં અમારું મન તૃપ્ત થતું નથી. (૭) અમને એ પણ સંભળાવો કે સમસ્ત લોકપતિઓના સ્વામી તે શ્રીહરિએ આ લોકો, લોકપાલો અને લોકાલોકપર્વતની બહારના ભાગો, કે જેમનામાં આ બધા પ્રકારનાં પ્રાણીઓના, અધિકાર-અનુસાર ભિન્ન ભિન્ન ભેદ જબ્રાય છે તે ક્યાં તત્ત્વોથી રઆં છે. (૮) હે દ્વિજશ્રેષ્ઠ! તે વિશ્વકર્તા સ્વયંભૂ શ્રીનારાયણે પોતાની મ્રજાઓના સ્વભાવ, કર્મ, રૂપ અને નામોના ભેદની કેવી રીતે રચના કરી છે? હે ભગવન્‌! મેં શ્રીવ્યાસજીના મુખેથી ઊંચ-નીચ વર્શાના ધર્મો તો ઘણીવાર સાંભળ્યા છે, પરંતુ હવે શ્રીકૃષ્ત્-કથામૃતની ધારા છોડીને સ્વલ્ય- સુખદાયક અન્ય ધર્મોથી મારું મન કંટાળી ગયું છે. (૯-૧૦) તે તીર્ષપાદ શ્રીહરિના ગુણ્રાનુવાદથી તૃપ્ત થઈ પણ કોણ શકે? તેમનું તો નારદ વગેરે મહાત્માઓ પણ તમારા જેવા સાધુઓના સમાજમાં કીર્તન કરે છે તથા જ્યારે તેઓ મનુષ્યોના કર્ભછિદ્રોમાં પ્રવેશ કરે છે ત્યારે તેઓ તેમની સંસારચક્રમાં નાખનારી ધરગૃહસ્થીની આસક્તિને કાપી નાખે છે. (૧૧) હે ભગવન્‌! આપના મિત્ર મુનિવર કૃષ્યરહવેપાયન વ્યાસજીએ પણ ભગવાનના ગુશ્નોનું વર્ણન કરવાની ઇચ્છાથી જ “મહાભારત’ રચ્યું છે. તેમાં પજ્ન વિષયસુખોનો ઉલ્લેખ કરતા રહીને મનુષ્યોની બુદ્ધિને ભગવાનની કથાઓમાં જોડવાનો જ પ્રયત્ન કરવામાં આવ્યો છે. (૧૨) (ભગવત્કથાની આ રુચિ શ્રદ્ધાળુ મનુષ્યના હૃદયમાં જ્યારે વધવા લાગે છે ત્યારે તે તેને અન્ય વિષયોમાંથી વિરક્ત કરી દે છે; ૧. પ્રા. પા. - ત્તારરૂપૈઃ | ૨. પ્રા. પા. - ન્યપિક્ક્વતાં | ૩. પ્રા. પા. - પુસા! ત્રીજો સ્કન્ધ 191 અ૦૫] હરેઃ પદાનુસ્મૃતિનિર્વૃતસ્ય સમસ્તદુઃખાત્યયમાશુ ધત્તે 1૧૩॥ તાગ્છોચ્યશોચ્યાનવિદોડનુશોચે હરે: કથાયાં વિમુખાનઘેન | ક્ષિણોતિ દેવોડનિમિષસ્તુ યેષા- માયુર્વુથાવાદગતિસ્મૃતીનામ્‌ ।૧૪॥ તદસ્ય કૌષારવ શર્મદાતુ- ર્હેરેઃ કથામેવ કથાસુ સારમ્‌ | ઉદ્ધૃત્ય પુષ્પેભ્ય ઇવાર્તબન્ધો શિવાય નઃ કીર્તય તીર્થકીર્તેઃ ॥ ૧૫॥ સ વિશ્વજન્મસ્થિતિસંયમાર્થે કૃતાવતારઃ પ્રગૃહીતશક્તિઃ | કર્માણ્યતિપૂરુષાણિ યાનીશ્વરઃ કીર્તય તાનિ મહ્યમ્‌ 1 ૧૬! ચકાર શીકુક ઉશચ સએવંભગવાન્પૃષ્ટઃક્ષત્ત્રા કૌષારવિર્મુનિઃ । પુંસાં નિઃશ્રેયસાર્થેન તમાહ બહુ માનયન્‌ ॥ ૧૭! મૈત્રેય ઉવાચ સાધુપૃષ્ટંત્વયા સાધો લોકાન્‌ સાધ્વનુગૃદ્ધતા | કીર્તિવિતન્વતા લોકે આત્મનોડધોક્ષજાત્મનઃ ॥। ૧૮॥ નૈતચ્ચિત્રં ત્વયિ ક્ષત્તર્બાદરાયણવીર્યજે | ગૃહીતોડનન્યભાવેન યત્ત્વયા હરિરીશ્વરઃ ।। ૧૯॥ માણ્વ્યશાપાદ્ધગવાન્‌ પ્રજાસંયમનો યમઃ | ભ્રાતુઃક્ષેત્રે ભુજિષ્યાયાં જાતઃ સત્યવતીસુતાત્‌ ॥ ર૦॥ ભવાન્‌ ભગવતો નિત્યં સમ્મતઃ સાનુગસ્યચ | યસ્ય’ જ્ઞાનોપદેશાય માડડદિશદ્ધગવાન્‌ત્રજન્‌ । ૨૧॥। તે ભગવાનનાં ચરણોના નિરંતર ચિંતનથી આનંદમગ્ન થઈ જાય છે અને તેનાં બધાં જ દુઃખોનો તત્કાળ અંત આવી જાય છે. (૧૩) મને તો શોચનીયોમાં પણ શોચનીય તે અશાની મનુષ્યો માટે નિરંતર ખેદ થાય છે કરે જેઓ પોતાનાં પૂર્વકૃત પાપોને કારણે શ્રીહરિની ક્યાઓથી વિમુખ રહે છે. અરે રે! કાળ ભગવાન તેમના અમૂલ્ય જીવનને કાપી રહ્યા છે અને તેઓ તન, મન અને વચનથી વ્યર્થ ક્રિયા, વ્યર્થ ચિંતન અને બર્થ વાદવિવાદમાં રત રહે છે. (૧૪) હે મૈત્રેયજી! તમો દીનજનો પર કૃપા કરનારા છો તેથી, જેમ ભ્રમર ફૂલોમાંથી રસ કાઢી લે છે તે જ રીતે આ લૌકિક કથાઓમાંથી તે સારભૂત પરમકલ્યાણકારી, પવિત્રકીર્તિ શ્રીહરિકથાઓ અલગ તારવીને અમારા કલ્યાણ માટે સંભળાવો. (૧૫) તે સર્વેશ્વરે સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરવા માટે પોતાની માયાશક્તિને અપનાવીને રામ-કૃષ્ણ વગેરે અવતારો દ્વારા જે અનેક અલૌકિક લીલાઓ કરી છે તે બધી મને સંભળાવો. (૧૬) શ્રીશુકદેવજી કહે છે - જ્યારે વિદુરજીએ જીવોના કલ્યાણ માટે આ પ્રમાણે પ્રશ્ન કર્યો ત્યારે મુનિશ્રેષ્ઠ ભગવાન મૈત્રેયજીએ તેમની ભારે પ્રશંસા કરતાં આમ કહ્યું. (૧૭) શ્રીમૈત્રેયજી બોલ્યા - હે સાધુસ્વભાવના વિદુરજી! તમે બધા જીવો પર અત્યંત કૃપા કરીને આ ઘણી સારી વાત પૂછી છે. તમારું ચિત્ત તો હંમેશાં શ્રીભગવાનમાં જ લીન રહે છે, તેમ છતાં તમારો આ પ્રશ્ન આત્મરૂપ અધોક્ષજ ભગવાનની અને આપણી કીર્તિને વધારનારો છે. (૧૮) તમે શ્રીવ્યાસજીના ઔરસ પુત્ર છો, તેથી તમારે માટે આ કોઈ મોટી વાત નથી કે તમે અનન્યભાવે સર્વેશ્વર શ્રીહરિના જ આશ્રિત થઈ ગયા છો. (૧૯) તમે પ્રજાને દંડ (સજા) આપનારા ભગવાન યમ જ છો. માંડવ ઝ્ષિનો શાપ હોવાને કારણે જ તમે શ્રીવ્યાસજીના તેજથી તેમના ભાઈ વિચિત્રવીર્યની દાસીના ગર્ભમાંથી જન્મ લીધો છે. (ર૦) તમે હંમેશાં શ્રીભગવાનના અને તેમના ભક્તોના અત્યંત પ્રિય છો, તેથી ભગવાન નિજધામે પધારતી વેળાએ, તમને જ્ઞાનનો ૧. પ્રાચીન પ્રતમાં આ શ્લોકાર્ષ આ પ્રમાણે છે - યજ્સાનાદેશયે ચૈવ માડડદિશદ્રગવાનિહ ! 192 શ્રીમદભાગવત, [અબપ અથ તે ભગવલ્લીલા યોગમાયોપબૃંહિતાઃ । વિશ્વસ્થિત્યુદ્ધવાન્તાર્થા વર્ણયામ્યનુપૂર્વશઃ ॥ ર ર॥ ભગવાનેક આસેદમગ્ર આત્માડડત્મનાં વિભુઃ | આત્મેચ્છાનુગતાવાત્માડનાનામત્યુપલક્ષણઃ | ર૩॥ સવાએષતદાતદ્રષ્ટા નાપશ્યદ્ દેશ્યમેકરાટ્‌ | મેનેડસન્તમિવાત્માનં સુમ્શક્તિરસુપ્ટટંક્‌ ॥। ૨૪ સાવાએતસ્યસત્દ્રષ્ટુઃશક્તિઃ સદસદાત્મિકા ! માયા નામ મહાભાગ યેદં નિર્મમે વિભુઃ ॥ ૨૫॥ કાલવૃત્ત્યા તુ માયાયાં ગુણમય્યામધોક્ષજઃ । પુરુષેણાત્મભૂતેન વીર્યમાધત્ત વીર્યવાન્‌ ॥ ર૬॥ તતોડભવન્‌ મહત્તત્તવમવ્યક્તાત્કાલચોદિતાત્‌ ! વિશ્ઞાનાત્માડડત્મદેહસ્થં વિશ્વ વ્યગ્જંસ્તમોનુદઃ ॥ ૨૭॥ સોડપ્યંશગુણકાલાત્મા ભગવદ્દંષ્ટિગોચરઃ । આત્માનં વ્યકરોદાત્મા વિશ્વસ્યાસ્ય સિસૃક્ષયા | ર૮ મહત્તત્તાદ્ટિકુર્વાણાદહંતત્ત્ત વ્યજાયત | કાર્યકારણકર્તાત્મા ભૂતેન્દ્રિયમનોમયઃ૧ ॥ ર૯॥ વૈકારિકસ્તેજસશ્ચ તામસશ્રેત્યહં ત્રિધા | અહંતત્તવાહિકુર્વાણાન્મનો વૈકારિકાદભૂત્‌ ! વૈકારિકાશ્ચ યે દેવા અર્થાભિવ્યગ્જનં યતઃ | ૩૦॥ તૈજસાનીન્દ્રિયાણ્યેવ જ્ઞાનકર્મમયાનિ ચ । તામસો ભૂતસૂક્ષ્માદિર્યતઃ ખં લિદ્નમાત્મનઃ | ૩૧॥। કાલમાયાંશયોગેન ભગવદટ્ટીક્ષિતં નભઃ | નભસોડનુસતં સ્પર્શ વિકુર્વન્િર્મમેડનિલમ્‌ । ૩૨॥ ઉપદેશ કરવાની મને આજા આપી ગયા છે. (૨૧) તેથી, હવે હું જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય માટે યોગમાથાએ વિસ્તરેલી ભગવાનની વિભિન્ન લીલાઓનું ક્રમશઃ વર્ણન કરું છું. (રર) સર્વવ્યાપી પરમાત્મા કે જે પ્રાણીમાત્રના આત્મા છે, આ સૃષ્ટિના નિર્માભ પૂર્વે એકમાત્ર તે જ હતા. ભગવાને સંકલ્પ કર્યો કે “હું જ અનેક થઈ જાઉં’ ત્યારે એમની ઇચ્છાનું અનુસરણ કર્યા પછી તેમનું સ્વરૂપ અનેક રૂપોમાં થઈ ગયું. અને તેમની બુદ્ધિ પન્ન તેને અનુરૂપ વિવિધ પ્રકારની થઈ ગઈ. (૨૩) તે જ પરમાત્મા દ્રષ્ટરૂપે અનેક રૂપોમાં જે થયા તે જ ચારે બાજુ પ્રકાશિત થઈ રહ્યા હતા. પરંતુ તે સમયે દશ્ય ન હતું. તેથી તેમણે પોતાને શૂન્ય જેવા માન્યા. તેમની શક્તિઓ પોતાનામાં સુપ્ત હતી પરંતુ જ્ઞાન સુપ્ત ન હતું. અર્થાત્‌ જ્ઞાન જાગ્રત હતું. (૨૪) હે મહાભાગ વિદુરજી! આ પ્રમાણે ભગવાને સંકલ્પ કરતાં જ ભગવાનની કાર્ય-કારશરૂપા દ્રષ્ટા અને દશ્યનું અનુસંધાન કરનારી અને ભગવાનના સંકેતને ઝીલનારી શક્તિ- માયાએ આ જડ-ચેતનાત્મક વિશ્વનું નિર્માણ કર્યું. (૨૫) ઈન્દ્રિયતીત ચિન્મય પરમાત્માએ કાલ અનુકૂળ થવાને કારણે ત્રિગુણ્રમથી માયામાં પોતાના અંશરૂપ પુરુષરૂપે પ્રવેશ કરીને ચિત્શક્તિરૂપી બીજને સ્થાપિત કર્યું, (૨૬) ત્યારે કાળની પ્રેરણાથી તે અવ્યક્ત માયામાંથી મહત્ત્વ ગ્રગટ થયું. તે અજ્ઞાનનું નાશક છે અને વિજ્ઞાનસ્વરૂપ છે. તથા પોતાનામાં સૂક્્મરૂપે રહેલા પ્રપંચની અભિવ્યક્તિ કરનારું છે. (૨૭) ચિદ્અંશ, ત્રણે ગુણ તથા કાલસ્વરૂપ મહત્ત્વને ભગવાને જોયું ત્યારે ભગવાનની સૃષ્ટિ કરવાની ઈચ્છાથી તેણે પોતે પોતાનું રૂપાંતર કર્યું. (૨૮) મહત્ત્વ વિકૃત થતાં અહંકારની ઉત્પત્તિ થઈ, જે કાર્ય (અધિભૂત), કારણ (અધ્યાસ) અને કર્તા (અધિદૈવ)-રૂપ હોવાથી ભૂતો, ઇન્દ્રિયો અને મનનું કારણ છે. (૨૯) તે અહંકાર વૈકારિક (સાત્વિક), તૈજસ (રાજસ) અને તામસ એવા ભેદને લીધે ત્રણ પ્રકારનો છે; તેથી અહંતત્ત્વમાં વિકાર થતાં વૈકારિક અહંકારથી મન તથા જેમના વડે વિષય-જ્ઞાન થાય છે તે ઇન્દ્રિયોના અપિષ્ઠાતા દેવતાઓ ઉત્પન્ન થયા. (૩૦) તૈજસ અહંકારથી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો થઈ તથા તામસ અહંકારથી સૂક્ષ્મ ભૂતોનું કારણ શબ્દ-તન્માત્ર થયું. અને તેનાથી દૃષ્ટાંતરૂપે આત્માનો બોધ કરાવનાર આકાશ ઉત્પન્ન થયું. (૩૧) ભગવાનની દષ્ટિ જ્યારે આકાશ પર પડી ત્યારે તેમાંથી વળી કાળ, માયા અને ચિત્શક્તિના યોગથી સ્પર્શ-તન્માત્ર થયું અને તે વિકૃત થવાથી તેનાથી ૧. પ્રા. પા. - ત્મનોભાવઃ | અ૦૫] ત્રીજો સ્કન્ધ 193 અંનિલોડપિવિકુર્વાણો નભસોરુબલાન્વિતઃ । સસર્જ રૂપતન્માત્રંજ્યોતિર્લોકસ્ય લોચનમ્‌ । ૩૩॥। અનિલેનાન્વિતં જ્યોતિર્વિકુર્વત્પરવીક્ષિતમ્‌ । આધત્તામ્ભો રસમય કાલમાયાંશયોગતઃ ।। ૩૪॥ જ્યોતિષામ્ભોડનુસંસૃષ્ટં વિકુર્વદબ્રહ્મવીક્ષિતમ્‌ | મહીં ગન્ધગુણામાધાત્કાલમાયાંશયોગતઃ || ૩૫।। ભૂતાનાં નભઆદીનાં યઘ્યદ્રવ્યાવરાવરમ્‌પ । તેષાં પરાનુસંસર્ગાધથાસડખ્યં ગુણાન્‌ વિદુઃ | ૩૬॥ એતે દેવાઃકલા વિષ્ણ્ો: કાલમાયાંશલિદ્રિનઃ 1 નાનાત્વાત્સવક્રિયાડનીશાઃ પ્રોચુઃપ્રાગ્જલયો વિભુમ્‌ ॥ ૩૭॥ દેવા ઊચુઃ નમામ તે દેવ પદારવિન્દં પ્રપન્નતાપોપશમાતપત્રમ્‌ | યન્મૂલકેતા યતયોડગ્જસોરુ સંસારદુઃખં બહિરુત્કષિપન્તિ । ૩૮] ધાતર્યદસ્મિન્‌ ભવ ઈશ જીવા- સ્તાપત્રયેણોપહતા ન શર્મ | આરત્મલ્લભન્તે ભગવંસ્તવાડદ્વિ- ચ્છાયાં સવિધ્યામત આશ્રયેમ || ૩૯॥| યત્તે મુખપવ્ચનીડે- શછન્દ:સુપર્ણેત્રષયો વિવિક્તે । યસ્યાઘમર્ષોદસરિદ્રાયાઃ પદં પદં તીર્થપદઃ* પ્રપન્ઞાઃ 1 ૪૦॥ યચ્છૂદ્રયા શ્રુતવત્યા ચ ભક્ત્યા સમ્મૃજ્યમાને હૃદયેડવધાય । માર્ગન્તિ જ્ઞાનેન વૈરાગ્યબલેન ધીરા દ્રજેમ* તત્તેડડઘ્રિસચેજપીઠમ્‌ ॥ ૪૧॥। વિશ્વસ્ય જન્મસ્થિતિસંયમાર્ષે કૃતાવતારસ્ય પદામ્બુજં તે | દ્રજેમ સર્વે શરણં યદીશ સ્મૃતં પ્રયચ્છત્યભયં સ્વપુંસામ્‌ 1૪૨! યત્સાનુબન્ધેડસતિ દેહગેહે મમાહપિત્યૂઢદુરાગ્રહાણામ્‌ |! પુંસાં સુદૂર વસતોડપિ પુર્યા ભજેમ તત્તે ભગવન્‌ પદાબ્જમ્‌ 1૪૩॥ વાયુ ઉત્પન્ન થયો. (૩૨) અત્યંત બળવાન વાયુએ આકાશ સહિત વિકૃત થઈને રૂપ-તન્માત્રની રચના કરી અને તેનાથી સંસારને અજવાળનારું તેજ ઉત્પન્ન થયું. (૭3) પછી પરમાત્માની દષ્ટિ પડતાં વાયુયુક્ત તેજે કાળ, માયા ધિદંશના યોગથી વિકૃત થઈને રસ-તન્મત્રના કાર્યભૂત જળને ઉત્પન્ન કર્યું. (૩૪) ત્યારપછી તેજયુક્ત જળે બ્રહ્મની દ પડતાં કાળ, માયા અને ચિદંશના યોગથી ગંધગુણમયી પૃથ્વી ઉત્પન્ન કરી. (૩૫) હે વિદુરજી! આ આકાશ વગેર ભૂતોમાંથી જે જે ભૂતો પાછળ-પાછળ ઉત્પન્ન થયાં છે તેમનામાં ક્રમશઃ પોતાનાં અગાઉનાં ભૂતોના ગુલ્ર પ્લ અનુગત સમજવાના છે. (૩૬) ઉપર્યુક્ત બધાં તત્ત્વો ભગવાન વિષ્લુના જ અંશ છે. કાળ, માયા અને ચિત્‌- અંશથી યુક્ત છે. અનેક રૂપોમાં હોવા છતાં પણ પરસ્પર સંગઠિત ન હોવાને કારલ્રે કશું જ કરી ન શકયાં અને ભગવાનની હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્ધા. (૩૭) દેવતાઓએ કહ્યું - હે દેવ! અમે આપનાં ચરણકમળોની વંદના કરીએ છીએ; આ (ચરબકમળો) પોતાના શરણાગત જીવોનું દુઃખ (તાપ) દૂર કરવાને છત્ર સમાન છે તથા એમનો આશ્રય લેવાથી યતિજનો સંસારના અનંત દુઃખોને સહેલાઈથી દૂર ફેંડી દે છે. (૩૮) હે જગતર્તા જગદીશ્વર! આ સંસારમાં ત્રિવિધ તાપથી વ્યાકુળ રહેવાને કારણે જીવોને જરા પણ શાંતિ મળતી નથી. તેથી હે આત્મન્‌! હે ભગવન્‌! અમે આપનાં ચરણોની જ્ઞાનમયી છાયાનો આશ્રય લઈએ છીએ. (૩૯) મુનિજનો એકાંત સ્થળે રહીને આપના મુખકમળનો આશ્રય લેનાર વેદમંત્રોરૂપી પક્ષીઓ થકી જેમનું અનુસંધાન કરે છે તથા જેઓ સંપૂર્ણ પાપનાશક નદીઓમાં શ્રેષ્ઠ ગંચાજીનું ઉદ્ગમસ્થાન છે તેવાં આપનાં આ પરમપાવન ચરણકમળોનો અમે આશ્રય (શરલું) લઈએ છીએ. (૪૦) અમે આપનાં ચરબ્રક્મળોની તે પીઠિકાનું શરલ લઈએ છીએ કે જેને ભક્તો શ્રદ્ધાથી અને શ્રવભ્-કીર્તન વગેરે-રૂપી ભક્તિથી વિશુદ્ધ થયેલા અંતઃકરણમાં ધારણ કરીને વૈરાગ્યપુષ્ટ જ્ઞાન વડે પરમ ધીચ સૌ આપનાં તે ચરણકમળોનું શરણ લઈએ છીએ કે જેઓ આપનું સ્મરણ કરનારા ભક્તોને અભય કરી દે છે. (૪૨) જે મનુષ્યોનો શરીર, ઘર અને તતંબંધિત અન્ય પદાર્થોમાં અહંતા-મમતાનો દઢ દુરાગ્રહ છે તેમના શરીરમાં (આપ અંતર્યામીરૂપે) રહેતા હોવા છતાં જે ઘણાં દૂર છે તે આપનાં પાદામ્બુજોને અમે ભજીએ છીએ. (૪૩) ૧, પ્રા. પા. - ત્દ્રાવ્યં ચરાચરમ્‌ | ૨. પ્રા. પા. - તીર્ષપદ | ૩. પ્રા. પા. - વ્રજન્તિ! 194 શ્રીમદભાગવત [અ૦પ તાન્‌* વૈ હ્યસદ્વૃત્તિભિરક્ષિભિર્યે પરાહતાન્તર્મનસઃ પરેશ । અથો ન પશ્યન્ત્યુુુગાય નૂનં યે તે પદન્યાસવિલાસલક્મ્યાઃ ॥ ૪૪॥। પાનેન તે દેવ કથાસુધાયાઃ પ્રવૃદ્ભક્ત્તા વિશદાશયા યે! વૈરાગ્યસારં પ્રતિલભ્ય બોધં યથાડગ્જસાડન્વીયુસ્કુણ્ઠધિષ્હ્યમ્‌ । ૪૫॥ તથાડપરે ચાત્મસમાધિયોગ- બલેન જિત્વા પ્રકૃતિં બલિષ્ઠામ્‌ ત્વામેવ ધીરાઃ પુરુષં વિશન્તિ તેષાં શ્રમઃ સ્યાન્ન તુ સેવયા તે 1૪૬॥ તત્તે વ્ય લોકસિસક્ષયાડડધ ત્વયાડનુસૃષ્ટાસ્ત્રિભિરાત્મભિઃ સ્મ । સર્વે વિયુક્તાઃ સ્વવિહારતત્ત્રં ન શક્નુમસ્તત્રતિહર્તવે૨ તે1૪૭॥ યાવદ્બલિં તેડજ હરામ કાલે યથા વયં ચાન્નમદામ યત્ર! યથોભયેષાં ત ઇમે હિ લોકા બલિં હરત્તોડન્મદન્ત્યનૂહાઃ 1૪૮॥ ત્વં નઃ સુરાણામસિ સાન્વયાનાં ફૂટસ્થ આધઃ પુરુષઃ પુરાણઃ | ત્વં દેવ શક્ત્યાં ગુણકર્મયોનો રેતસ્ત્વજાયાં કવિમાદધેડજઃ | ૪૯॥ તતો વયં સત્પ્રમુખા યદર્થે બભૂવિમાત્મન્‌ કરવામ કિં તે। ત્વં નઃ સ્વચક્ષુઃ પરિદેહિ શક્ત્યા દેવ ક્રિયાર્થે યદનુગ્રહાણામ્‌2 ॥૫૦॥ હે પરમકીર્તિ પરમેશ્વર! ઇન્દ્રિયોના વિષયાલિમુખ રહેવાને કારણે જેઓનું મન હંમેશાં બહાર જ ભટક્યા કરે છે તેવા પામર લોકો આપના વિલાસપૂર્ણ પાદવિન્યાસની શોભાના બિશેષજ્ઞ ભક્તોનું દર્શન પણ કરવા પામતા નથી, તેથી જ તેઓ આપનાં ચરણોથી દૂર રહે છે. (૪૪) હે દેવ! આપના કથામૃતનું પાન કરવાથી ઊભરાયેલી ભક્તિને કારણે જેમનું અંતઃકરણ નિર્મળ થઈ ગયું છે તે મનુષ્યો, વૈરાગ્ય જ જેનો સાર છે તેવું આત્મજ્ઞાન પામી લઈને અનાવાસ જ આપના વૈકુંઠધામમાં પ્રયાણ કરે છે. એ આપની ભક્તિનો મહિમા છે, (૪૫) આ સિવાયના બીજા જે ધીર મનુષ્યો ચિત્ત-નિરોધરૂપી સમાધિના બળથી આપની બળવાન માયાને જીતીને આપનામાં જ લીન તો થઈ જાય છે, પણ તેમને શ્રમ ઘજ્ો પડે છે; પરંતુ આપની સેવા (ભક્તિ)ના માર્ગમાં કોઈ જ કષ્ટ નપી. (૪૬) ‘હે આદિદેવ! આપે આપના ત્રણે ગુશનો વડે સૃષ્ટરની રથના કરવાની ઇચ્છાથી અમાર સર્જન કર્યું છે, તેથી વિભિન્ન સ્કભાવવાળા હોવાને કારણે અમે પરસ્પર મેળ સાધી શકતા નથી અને તેથી આપની ક્રીડાના સાધનરૂપી બ્રહ્માંડની રચના કરી તેનું આપને સમર્પણ કરવામાં અસમર્થ બની રહ્યા છીએ. (૪૭) તેથી હે અજન્મા ભગવન્‌! જેનાષી અમે બ્રહ્માંડ રચીને સર્વ પ્રકારના ભોગો આપને સમયસર સમર્ષિત કરી શકીએ અને જ્યાં રહીને અમે પણ પોતાની યોગ્યતા પ્રમાણે અન્ન ગ્રહણ કરી શકીએ તથા આ બધા જીવો પણ સર્વ પ્રકારનાં વિષો-અડચણોથી દૃર રહીને અમને અને આપને - બંનેને ભોગ સમર્પિત કરતા રહીને પોત-પોતાનું અન્ન ખાઈ શકે - એવો કોઈ ઉપાય કરો. (૪૮) નિર્વિકાર પુરાશ્નપુરુષ આપ જ અન્ય કાર્ષસમૂહ સમેત અમ દેવતાઓના આદિ-કારણ છો. હે દેવ! પહેલાં અજન્મા એવા આપે જ સત્ત્વ વગેરે ગુણોના અને જન્મ વગેરે કર્મોના કારણ-રૂપી માયા-શક્તિમાં જઞાનમય વીર્ય સ્થાપિત કર્યું છે. (૪૯) હે પરમાત્મદેવ! મહત્તત્ત્વ વગેરે- રૂપી અમે દેવતાઓને જે કાર્પ માટે ઉત્પન્ન કર્યા છે તે બાબતમાં અમે શું કરીએ? હે દેવ! અમારા પર આપ જ કૃપા કરનારા છો; તેથી બ્રહ્માંડની રચના કરવા માટે આપ અમને ક્રિયાશક્તિ-સહિત પોતાની જ્ઞાનશક્તિ પ્રદાન કરો. (૫૦) ક્ક્કન- ઇતિ શ્રીમદ્ધાગવતે મહાપુરાશ્ને પારમર્હસ્યાં સંહિતાયાં તૃતીયસ્કન્ધે પઞ્યમોડધ્યાયઃ | ૫! ત્રીજા સ્કંધ-અંતર્ગત પાંચમો અધ્યાય સમાપ્ત.