છઠ્ઠો અધ્યાય વિરાટ શરીરની ઉત્પત્તિ સ/પિસ્વાચ મૈત્રેપ ક્ષિએ કહ્યું - સર્વશક્તિમાન ભગવાને જ્યારે . . ફે જોયું કે પરસ્પર સંગાઠેત નર્હી હોવાને કારણે આ મહત્ત્વ ઈતિ તાસાં સ્વશક્તીનાં સતીનામસમેત્ય સઃ | વગેરે મારી શક્તિઓ વિશ્વરચનાના કાર્યમાં અસમર્થ બની પ્રસુમલોકતન્ત્રાણાંપ નિશામ્ય* ગતિમીશ્વરઃ || ૧॥। કાલસગઝ્શાં તદા દેવી બિભ્રચ્છક્તિમુરુક્રમઃ | ત્રયોવિંશતિતત્ત્વાનાં ગણ યુગપદાવિશત્ | ૨।! સોડનુપ્રવિષ્ટો ભગવાંશ્ચેષ્ટારૂપેણ તં ગણમ્ | ભિન્ન સંયોજયામાસ સુમં કર્મ પ્રબોધયન્ | ૩।! પ્રબુદ્ધકર્મા દૈવેન ત્રયોવિંશતિકો ગણઃ | પ્રેરિતોડજનયત્સ્વાભિર્માત્રાભિરધિપૂરુષમ્” ॥૪॥ પરેણ વિશતા સ્વસ્પિન્માત્રયા વિશ્વસૃગ્ગણઃ | ચુક્ષોભાન્યોન્યમાસાધ યર્સ્મિલ્લોકાશ્ચરાચરાઃ | પ! હિરણ્મયઃ સ પુરુષઃ સહસ્રપરિવત્સરાન્ | આણ્ડકોશર્* ઉવાસાપ્સુ સર્વસત્ત્વોપબૃંહિતઃ ॥ ૬॥ સ ધૈ વિશ્વસૃજાં ગર્ભો દેવકર્માત્મશક્તિમાન્ । વિબભાજાત્મનાડડત્માનમેકધા દશધાત્રિધા ॥ ૭॥। એષ હ્યાશેષસત્ત્વાનામાત્માંશઃ પરમાત્મનઃ | આધોડવતારો યત્રાસૌ ભૂતગ્રામો વિભાવ્યતે | ૮।। સાધ્યાત્મઃ સાધિદૈવશ્ચ સાધિભૂત ઇતિ ત્રિધા । વિરાટ્ પ્રાણો દશવિધ એકધા દૃદયેન ચ ।૯।। સ્મરન્્ય વિશ્વસૃજામીશો વિજ્ઞાપિતમધોક્ષજઃ । વિરાજમતપત્સ્વેન તેજસૈપાં વિવૃત્તવે ॥ ૧૦॥ રહી છે ત્યારે તેઓ કાળશક્તિને અપનાવીને એકસાથે જ મહત્ત્વ, અહંકાર, પંચભૂતો, પાંચ તન્માત્રાઓ અને મન સમેત અગિયાર ઇન્દ્રિયો - એ ત્રેવીસ તત્ત્વોના સમુદાયમાં પ્રવેશ્યા. (૧-૨) તેમનામાં પ્રવેશીને તેમણે જીવોના સુષુપ્ત અદૃષ્ટને જગાડ્યું અને પરસ્પર નોખા થયેલા તે તત્્વસમુદાયને પોતાની ક્રિયાશક્તિ વડે પરસ્પર મેળવી દીધો. (૩) આ પ્રમાણે ભગવાને જ્યારે અદષ્ટે કાર્યાભિમુખ કયું ત્યારે તે ત્રેવીસ તત્ત્વોના સમુદાષે ભગવાનની પ્રેરણાથી પોતાના અંશો વડે અધિપુરુષ - વિરાટને ઉત્પન્ન કર્યો. (૪) અર્થાત્ - જ્યારે ભગવાને અંશરૂપે પોતાના તે શરીરમાં પ્રવેશ કર્યો ત્યારે વિશ્વ-રચના કરનારો મહત્તતત્ત વગેરેનો તે સમુદાય એકબીજામાં મળીને પરણામ પામ્યો. એ તત્વોનું આ પરિણામ એ જ વિરાટ પુરુષ, કે જેમાં ચરાચર જગત વિદ્યમાન છે. (૫) જળમાં અંડરૂપી જે આશ્રયસ્થાન હતું તેમાં તે હિરણ્યમય વિરાટ પુરુષ સમસ્ત જીવોને સાથે લઈને એક હજાર દિવ્ય વર્ષો સુધી રહ્યો. (૬) તે વિશ્વરચના કરનારાં તત્ત્વોનો ગર્ભ (કાર્ય) હતો તથા જ્ઞાન, ક્િંયા અને આત્મશક્તિથી સંપન્ન હતો. તે શક્તિઓથી તેણે સ્વયં પોતાના ક્રમશઃ એક (હૃદયરૂપ), દસ (પ્રાજ્રૂપ) અને ત્રણ (આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક) એવા વિભાગ કર્યા. (૭) આ વિરાટ પુરુષ જ પ્રથમ જીવ હોવાને કારણે સમસ્ત જીવોનો આત્મા, જીવરૂપ હોવાને કારણે પરમાત્માનો અંશ અને પ્રથમ અભિવ્યક્ત (પ્રગટ) થવાને કારણે ભગવાનનો આદિ-અવતાર છે. આ સમસ્ત ભૂતસમુદાય તેનામાં જ પ્રકાશિત થાય છે. (૮) આ (વિરાટ પુરુષ) અધ્યાત્મ, અધિભૂત અને અંધેદેવતારૂપે ત્રલ્ર પ્રકારનો, પ્રાણરૂપે દશ પ્રકારનો” અને હૃદયરૂપે એક પ્રકારનો છે. (૯) પછી, વિશ્વની રચના કરનારા મહત્તત્તત વગેરેના અધિપતિ શ્રીભગવાને તેમની પ્રાર્થના યાદ કરીને તેમની વૃત્તિઓને જગાડવા માટે પોતાના ચેતનરૂપી તેજથી તે વિરાટ પુરુષને પ્રકાશિત કર્યો, તેને જગાડ્યો. (૧૦) ૧. પ્રા. પા. - પસુપ્તો લોટ 1 ૨. મા. પા. - નિધમ્ય | 3. પ્રા. પ. - પ્રેરિતો જનિતસ્તાલિરમાનાન 1 ૪. ક્ર પા. - અશડમેશ 1 ૫. પ્રા. પા. - સાધિભૂતશ સાપિદૈવ ઇતિ | ૬. પ્રા. પા. - સ્કુટર ! દસ ઇન્દ્રિયો સહિત બન અધ્ત્મ છે, ઇન્દ્રિયો વગેરેના વિષમો અધિભૂત છે, ઇન્દ્રિયોના અધિષ્દાતા દેવતાઓ અષિટેવ છે તથા પ્રાણ, અપાન, ઉદાન, સમાન, વ્થાન, નાગ, ફર્ય, કૃકલ, દેવદત્ત અને ધનંજય - એ દસ પ્રાણ છે. [1552 ] મ1૭ ૫૦ સ૦ ( છળ્ડ-1 ) મુગત્તતી 8 196 શ્રીમદભાગવત [અ૦૬ અથ તસ્યાભિતપ્તસ્ય કતિ ચાયતનાનિ હ | નિરભિઘન્ત દેવાનાં તાનિ મે ગદતઃ શ્ૃણુ | ૧૧।। તસ્યાગ્નિરાસ્યં નિર્ભિન્નં લોકપાલોડવિશત્પદમ્ | વાચા સ્વાંશેન વક્તવ્યં યયાડસૌ પ્રતિપધતે | ૧૨॥ નિર્ભિન્નં તાલુ વરુણો લોકપાલોડવિશદ્ધરેઃ । જિદ્રયાંશેન ચ રસં૫ યયાડસૌ પ્રતિપદ્યતે ।| ૧૩।। નિર્ભિશ્ઞેઅશ્ચિનૌ નાસે વિષ્ણોરાવિશતાં પદમ્ | ઘ્રાણેનાંશેન ગન્ધસ્ય પ્રતિપત્તિર્યતો ભવેત્ || ૧૪॥। નિર્ભિન્નેઅક્ષિણી ત્વષ્ટા લોકપાલોડવિશદ્રિભોઃ । ચક્ષુષાંશેન રૂપાણાં પ્રતિપત્તિર્યતો ભવેત્ | ૧૫॥ નિર્ભિજ્ઞાન્યસ્યચર્માણિ* લોકપાલોડનિલોડવિશત્ ! પ્રાણેનાંશેન સંસ્પર્શ યેનાસૌ પ્રતિપદયતે ॥ ૧૬॥ કર્ણાવસ્ય વિનિર્ભિન્નો ધિષ્ફ્યં સ્વં વિવિશુર્દિશઃ । શ્રોત્રેણાંશેન શબ્દસ્ય સિદ્ધિ યેન પ્રપદ્યતે !। ૧૭॥। ત્વચમસ્ય વિનિર્ભિન્નાં વિવિશુર્ધિષ્હ્યમોષધીઃ । અંશેન રોમભિઃ કણ્ડૂં યૈરસૌ પ્રતિપધતે ।। ૧૮॥। મેઠ્ંતસ્ય વિનિર્ભિન્નં સ્વધિષ્ઠ્યં કઉપાવિશત્ ! રેતસાંશેન યેનાસાવાનન્દં પ્રતિપઘતે | ૧૯॥ ગુદંપુંસો વિનિર્ભિદ્નં મિત્રો લોકેશ આવિશત્ ! પાયુનાંશેન યેનાસૌ વિસર્ગ પ્રતિપદ્યતે | ૨૦॥ હસ્તાવસ્ય વિનિર્ભિન્નાવિન્દ્રઃ સ્વર્પતિરાવિશત્ । વાર્તયાંશેન પુરુષો યયા વૃત્તિં પ્રપઘતે | ૨૧॥। પાદાવસ્ય વિનિર્ભિન્નો લોકેશો વિષ્ણુરાવિશત્ ! ગત્યા સ્વાંશેન પુરુષો યયા પ્રાપ્ય પ્રપધતે | ર૨ ॥ બુદ્ધિંચાસ્ય વિનિર્ભિન્નાંવાગીશો ધિષ્હ્યમાવિશત્ ! બોધેનાંશેન બોદ્ધવ્યપ્રતિપત્તિર્યતો ભવેત્ । ર૩॥ હૃદયંચાસ્યનિર્ભિન્નંચન્દ્રમા ધિષ્હ્યમાવિશત્ ! મનસાંશેન યેનાસૌ વિક્રિયાં પ્રતિપદ્યતે ॥ ર૪॥ તેના જાગતાં જ દેવતાઓ માટે કેટલાં સ્થાન પ્રગટ થયાં એ હું બતાવું છું; સાંભળો. (૧૧) વિરાટ પુરુષને સૌપ્રથમ મુખ પ્રગટ થયું; તેમાં લોકપાલ અગ્નિ પોતાની અંશભૂત વાક્-ઇન્દ્રિય સમેત પ્રવેશ્યા, જેનાથી આ જીવ બોલે છે. (૧૨) પછી વિરાટ પુરુષને તાળવું ઉત્પન્ન થયું; જેમાં લોકપાલ વરુશ પોતાની અંશભૂત રસના- ઇન્દ્રિય સમેત સ્થિત થયા, જેનાથી આ જીવ રસ ગ્રહણ કરે છે. (૧૩) ત્યારપછી તે વિરાટ પુરુષને નસકોરાં પ્રગટ થયાં; તેમનામાં બંને અશ્ચિનીકુમારો પોતાનાં અંશભૂત ધ્રાણ-ઇન્દ્રિય સમેત પ્રવેશ્યા, જેનાથી આ જીવ ગંધ ગ્રહણ કરે છે. (૧૪) એ જ રીતે તે વિરાટના શરીરમાં જ્યારે આંખો પ્રગટ થઈ ત્યારે તેમનામાં લોકપતિ સૂર્ય પોતાની અંશભૂત નેત્ર-ઇન્દ્રિય સમેત પ્રવેશ્યા, જે નત્રેન્દ્રિથથી જીવને વિવિધ રૂપોનું જ્ઞાન થાય છે. (૧૫) પછી તે વિરાટના વિગ્રહમાં ત્વચા ઉત્પન્ન થઈ; તેમાં વાયુ પોતાની અંશભૂત ત્વક-ઇન્દ્રિય સમેત સ્થિત થયા, જે ત્વગિન્દ્રિયથી જીવ સ્પર્શ અનુભવે છે. (૧૬) જ્યારે. તેને કર્બ્છિદ્રો પ્રગટ થયાં ત્યારે તેમનામાં દિશાઓ પોતાની અંશભૂત શ્રવણ-ઇન્દ્રિય સમેત પ્રવેશી, જે શ્રવણેન્દ્રિયથી જીવને શબ્દનું શાન થાય છે. (૧૭) પછી વિરાટના શરીરમાં ચર્મ ઉત્પન્ન થયું. તેમાં ઔષધિઓ પોતાનાં અંશભૂત રુવાંટાં સમેત સ્થિત થઈ, જે રુંવાટાંથી જીવ ખંજવાળ વગેરે અનુભવે છે. (૧૮) હવે તેને લિંગ ઉત્પન્ન થયું. પોતાના તે આશ્રયમાં પ્રજાપતિએ પોતાના અંશભૂત વીર્ષસમેત પ્રવેશ કર્યો, જેનાથી જીવ આનંદ અનુભવે છે. (૧૯) પછી વિરાટ પુરુષને ગુદા પ્રગટ થઈ; તેમાં લોકપાલ મિત્ર પોતાની અંશભૂત પાયુ-ઇન્દ્રિય સમેત પ્રવેશ્યા, જેનાથી જીવ મળત્યાગ કરે છે. (૨૦) ત્યારપછી તેને હાથ પ્રગટ થયા; જેમનામાં દેવરાજ ઇન્દ્ર પોતાની ગ્રહણ-ત્યાગ-રૂપી શક્તિ સમેત પ્રવેશ્યા, જે શક્તિથી જીવ પોતાની આજીવિકા મેળવે છે. (૨૧) જ્યારે તેને ચરણ ઉત્પન્ન થયાં ત્યારે તેમનામાં લોકેશ્વર વિષ્ણુ પોતાની શક્તિ ગતિ સાથે પ્રવેશ્યા, આ ગતિશક્તિ વડે જીવ પોતાના ગન્તવ્યસ્થાને પહોંચે છે. (૨૨) પછી તેમને બુદ્ધિ ઉત્પન્ન થઈ; પોતાના આ સ્થાનમાં વાક્પતિ બ્રહ્મા પોતાની અંશભૂત બુદ્ધિશક્તિ સમેત પ્રવેશ્યા; આ બુદ્ધિશક્તિથી જીવ જાશવા-યોગ્ય વિષયોને જાણી શકે છે. (૨૩) પછી તેનામાં હૃદય પ્રગટ થયું; જેમાં ચંદ્ર પોતાના અંશભૂત મન સમેત સ્થિત થયો; આ મન- શક્તિ વડે જીવ સંકલ્પ-વિકલ્પરૂપે વિકારોને પામે છે. (૨૪) ! ૧. પ્રા. પા. - રસાન્| ૨. પ્રા. પા. - મર્માશિ ! 1 15521 ખ૦૬] ત્રીજો સ્કન્ધ 197 આત્માનંચાસ્યનિર્ભિન્નમભિમાનોર્ડાવિશત્પદમ્ ! કર્મણાંશેન યેનાસૌ કર્તવ્ય પ્રતિપદ્યતે || ર૫॥ સત્ત્વ ચાસ્ય વિનિર્ભિન્નં મહાન્ધિષ્ક્યમુપાવિશત્ ! ચિત્તેનાંશેન પેનાસૌ વિજ્ઞાનં પ્રતિપધયતે || ર ૬।! શીર્ષ્ણોડસ્ય ધ્ોર્ધરા પદ્રયાં ખં નાભેરુદપધત | ગુણાનાં વૃત્તયો યેષુ પ્રતીયન્તે સુરાદયઃ | ૨૭ આત્યાન્તિકેન સત્તવેન દિવં દેવાઃ પ્રપેદિરે । ધરાં રજઃસ્વભાવેન પણયો’ યે ચ તાનનુ ।। ર૮॥ તાર્તીયેન સ્વભાવેન ભગવન્નાભિમાંશ્રિતાઃ૨ । ઉભયોરન્તરં વ્યોમ યે રુદ્રપાર્ષદાં ગણાઃ* ।। ૨૯॥ મુખતોડવર્તત બ્રહ્મ પુરુષસ્ય કુરૂદ્રહ | યસ્તૂન્મુખત્વાદ્રર્ણાનાં મુખ્યોડભૂદબ્રાહ્મશો ગુરુઃ ॥ ૩૦॥ બાહુભ્યોડવર્તત ક્ષત્રં ક્ષત્રિયસ્તદનુવ્રતઃ | યોજાતસ્ત્રાયતે વર્ણાન્ પૌરુષઃ કણ્ટકક્ષતાત્ । ૩૧।। વિશોડવર્તન્ત રતસ્યોર્વોરલોકવૃત્તિકરીર્વિભોઃ । પૈશ્યસ્તદુદ્ધવો વાર્તા નૃણાં યઃ સમવર્તયત્ ॥ ૩૨॥ પદ્ધયાં ભગવતો જજ્ઞે શુશ્રૂષા ધર્મસિદ્ધયે । તસ્યાંજાતઃ પુરા શૂદ્રો યદ્વૃત્ત્યા તુષ્યતે હરિઃ ॥ ૩૩॥ એતેવર્ણાઃ સ્વધર્મેણ યજન્તિ સ્વગુરું હરિમ્ । શ્રદ્ધયાડડત્મવિશુદ્યર્થ યજ્જાતાઃ સહ વૃત્તિભિઃ ॥ ૩૪॥ એતત્ક્ષત્તર્ભગવતો દૈવકર્માત્મરૂપિણઃ | કઃ શ્રદધ્યાદુપાકર્તુ યોગમાયાબલોદયમ્ ॥ ૩૫॥ | ત્યારપછી વિરાટ પુરુષમાં અહંકાર ઉત્પન્ન થયો; પોતાના આ આશ્રયમાં અભિમાને (રૃદ્રે) પોતાની ક્રિયાશક્તિ સમેત પ્રવેશ કર્યો, એનાથી જીવ પોતાનું કર્તવ્ય સ્વીકારે છે. (ર૫) હવે તેનામાં ચિત્ત પ્રગટ ધયું; તેમાં મહતત્ત્વ (બ્રહ્મા) પોતાની ચિત્તશક્તિ સમેત સ્થિત થયું. આ ચિત્તશક્તિથી જીવ વિજ્ઞાન (ચેતના)ની પ્રાપ્તિ કરે છે. (૨૬) આ વિરાટ પુરુષના મસ્તકમાંથી સ્વર્ગલોક, પગોમાંથી પૃથ્વી અને નાભિમાંથી અંતરિક્ષ (આકાશ) ઉત્પન્ન થયાં; એમનામાં ક્રમશઃ સત્વ, રજઃ અને તમઃ - આ ત્રણે ગુલોના પરિષ્રામરૂપ દેવતા, મનુષ્ય, પ્રેત વગેરે જોવા મળે છે. [૨૭) આ વૈકી દેવતાઓ સત્ત્વગુશની અધિકતાને કારણે સ્વર્ગલોકમાં, મનુષ્યો અને તેમનાં ઉપયોગી ગાય વગેરે પ્રાણીઓ રજોગુણ્ના પ્રાધાન્યને કારણે પૃથ્વી પર તથા તમોગુણી સ્વભાવવાળા હોવાથી રૃદ્રના પાર્ષદો (ભૂત, પ્રેત વગેરે) બંનેની વચ્ચે રહેલા, ભગવાનના નાભિ-સ્થાનીય અંતરિક્ષલોકમાં રહે છે. (૨૮-૨૯) હે વિદુરજી! વેદો અને બ્રાધ્રણો ભગવાનના મુખમાંથી પ્રગટ થપા. મુખમાંથી પ્રગટ થવાને કારણે જ બ્રાહ્મણ સર્વવર્ણોમાં શ્રેષ્ઠ અને સૌનો ગુરુ છે. (૩૦) તેમની ભુજાઓમાંથી ક્ષત્રિયવૃત્તિ અને તેનું અવલંબન કરનારો ક્ષત્રિય વર્ણ ઉત્પન્ન થયો, જે વિરાટ ભગવાનનો અંશ હોવાને કારણે જન્મ લઈને ચોર વગેરે ઉપદ્રવોમાંથી બધા વર્ણાનું રક્ષણ કરે છે. (૩૧) ભગવાનની બંને જાંઘોમાંથી બધા લોકોનો નિર્વાહ કરનારી વૈશ્યવૃત્તિ ઉત્પન્ન થઈ અને એમનામાંથી જ વૈશ્ય વર્ણ પણ ઉદ્દભવ્યો. આ વર્જ પોતાની વૃત્તિથી બધા જીવોની આજીવિકા ચલાવે છે. (૩૨) પછી બધા ધર્મોની સિદ્ધિ માટે, ભગવાનનાં પ્રગટ થઈ અને તેમનામાંથી પહેલ- અધિકારી શૂદ્ર વર્ણ પણ પ્રગટ થયો, જેની વૃત્તિથી જ શ્રીહારે પ્રસન્ન થઈ જાય છે.” (૩૩) આ ચારે વર્ણો પોતપોતાની વૃત્તિઓ સહિત જેમનામાંથી ઉત્પન્ન થયા છે તેઓ પોતાના ગુરુ શ્રીહરિનું પોતપોતાના ધર્મો થકી, વિત્તશુદ્ધિ માટે શ્રદ્ધાપૂર્વક પૂજન કરે છે. (૩૪) વિદુરજી! આ વિરાટ પુરુષ ભગવાનની કાળ, કર્મ અને સ્વ- ભાવશક્તિથી યુક્ત યોગમાયાના પ્રભાવને પ્રગટ કરનારો છે. તેના સ્વરૂપનું સંપૂર્ણ વર્ણન કરવાનું સાહસ કોણ કરી. ૧ ક્ર પા. - મ્રાણોગેન શૈવ તત્! ૨. પ્રા. પા. - ભગવાન્નાજિમાશ્રિતઃ | 3. પ્રાચીન પ્રતમાં આ શ્લોકનું થોપું ચરણ આ પ્રમાણે છે - ‘સસદ્વઃ પાર્પદ ગલાઃ | ૪. પ્રા. પા. - ૫૦! બધા પર્માની સિદ્ધિનું મૂળ સેવા છે. સેવા કર્યા વિના કોઈ પલ ધર્મ સિદ થતો નથી. તેથી સર્વ ધર્મોની મુળભૂત સેવા જ જેનો પર્મ છે તે શૂદ્ર બધા વર્ણોમાં મહાન છે. બ્રાલનો મર્મ મોક્ષ માટે છે, ક્ત્રિયનો ધર્ષ ભોગ (કામ) માટે છે, વૈસ્ધનો મર્મ અર્થ માટે છે અને થૂક્નો ધર્મ ધર્મ માટે છે. આ રીતે પ્રથમ ત્રણ વર્શોના ધર્મો અન્ય પુરુષાર્યો માટે છે, પબ્ર શૂદનો પર્મ સ્વપુરુષર્ય [અર્થાત્ પર્ષ) માટે છે; તેથી તેની વૃત્તિથી જ ભગવાન પ્રસન્ન થાય છે. [15521 196 શ્રીમદભાગવત [અ૦૭. અથાષપિ કીર્તયામ્યન્ન યથામતિ યથાશ્રુતમ્ ! કીર્તિહરેઃસ્વાં સત્કતું ગિરમન્યાભિધાડસતીમ્ || ૩૬॥ એકાન્તલાભં વચસો નુ પુંસાં સુશ્લોકમૌલેર્ગુણવાદમાહુઃ ! વિદ્રદ્ધિસ્પાકૃતાયાં કથાસુધાયામુપસમ્પ્રયોગમ્ | ૩૭।। શ્રુતેશ્ચ આત્મનોડવસિતો વત્સ મહિમા કવિનાડડદિના |! સંવત્સરસહસ્રાન્તે ધિયા યોગવિપક્વયા ।। ૩૮॥ અતોભગવતો માયા માયિનામપિ મોહિની । યત્સ્વયં ચાત્મવર્ત્માત્મા ન વેદ કિમુતાપરે ॥ ૩૯॥ યતોડપ્રાપ્ય ન્યવર્તન્ત વાચશ્ચ મનસા સહ ! અહં ચાન્ય ઇમે દેવાસ્તસ્મૈ ભગવતે નમઃ 1૪૦ ॥। શકે? (૩૫) તેમ છતાં પ્રિય વિદુરજી! અન્ય વ્યાવહારિક ચર્ચાઓથી અપવિત્ર થયેલી પોતાની વાણીને પવિત્ર કરવા માટે, જેવી મારી બુદ્ધિ છે અને જેવું મેં ગુરુમુખેથી સાંભળ્યું છે તેવું, શ્રીહરિના સુષશનું વર્ણન કરું છું. (૩૬) મહાપુરુષોનો મત છે કે પુલ્યશ્લોકશિરોમણિ શ્રીહરિના ગુણ્રોનું ગાન કરવું એ જ મનુષ્યોની વાણીનો તથા વિદ્વાનોના મુખેથી ભગવાનના કથામૃતનું પાન કરવું એ જ તેમના કાનોનો સૌથી મોટો લાભ છે. (૩૭) વત્સ! અમે જ નહીં, આદિકવિ શ્રીબ્રહ્માજીએ એક હજાર દિવ્ય વર્ષો સુધી પોતાની યોગ-પરિપક્વ બુદ્ધિથી વિચાર કર્યો, તોપણ્ર શું તેઓ ભગવાનના અસીમ મહિમાનો પાર પામી શક્યા? (૩૮) આમ, ભગવાનની માયા મોટા મોટા માયાવીઓને પણ મોહિત કરી મૂકનારી છે. ચકરાવામાં નાખનારી તેની ચાલ અનંત છે; તેથી સ્વયં ભગવાન પણ તેનો તાગ પામી શકતા નથી, તો પછી બીજાઓની તો વાત જ ક્યાં રહી? (૩૯) જ્યાં નહીં પહોંચીને મન- સહિત વાણી પણ પાછી વળી આવે છે તથા જેમનો પાર પામવામાં અહંકારના અભિમાની રુદ્ર અને અન્ય ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ પણ સમર્થ નથી તે શ્રીભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ. (૪૦) -્-્ક્ડઃ ઇતિ શ્રીમદદ્રાગવતે મહાપુરાણ પારમહંસ્યાં સંહિતાયાં તૃતીયસ્કન્ધે ષષ્ઠોડધ્યાયઃ || ૬।। ત્રીજા સ્કંધ-અંતર્ગત છઠ્ઠો અધ્યાય સમાપ્ત.
વિરાટ શરીરની ઉત્પત્તિ સ/પિસ્વાચ મૈત્રેપ ક્ષિએ કહ્યું - સર્વશક્તિમાન ભગવાને જ્યારે . . ફે જોયું કે પરસ્પર સંગાઠેત નર્હી હોવાને કારણે આ મહત્ત્વ ઈતિ તાસા
વિદુરજીના પ્રશ્નો Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.