અગિયારમો અધ્યાય ્રુવજીને યુદ્ધ બંધ કરવા સ્વાયંભુવ મનુનું સમજાવવું મૈત્રેય ર૨? નિશમ્ય ગદતામેવમૃષીણાં ધનુષિ ધ્રુવઃ ! સન્દધેડસ્મુપસ્પૃશ્ય યજ્ઞારાયણનિર્મિતમ્ ॥ ૧।। સન્ધીયમાન એતસ્મિન્માયા ગુહ્યકનિર્મિતાઃ । ક્ષિપ્રં વિનેશુર્વિદુર ક્લેશા જ્ઞાનોદયે યથા || ર|! તસ્યાર્ષાસ્ર૨ ધનુષિ પ્રયુગ્જતઃ સુવર્ણપુદ્રાઃ કલહંસવાસસઃ | વિનિઃસૃતાષં આવિવિશુર્િષદ્બલ યથા વનં ભીમરવાઃ શિખશ્ડિનઃ ૩॥ તૈસ્તિગ્મધારૈઃ પ્રધને શિલીમુખૈ- રિતસ્તતઃ પુણ્યજના ઉપકઠ્ઠુતાઃ | તમભ્યધાવન્ કુપિતા ઉદાયુધાઃ સુપર્ણમુન્નદ્વફણા ઇવાહયઃ ॥૪॥ સ તાન્ પૃષત્કેરભિધાવતો મૃધે નિકૃત્તબાહૂ રુશિરોધરોદરાન્ 1 લોક પરમર્કમણ્ડલ વ્રજન્તિ નિર્ભિધ યમૂર્ધ્વરેતસઃ 1૫॥। તાન્ હન્યમાનાનભિવીક્ષય ગુહ્યકા- નનાગસશ્રિત્રરથેન ભૂરિશઃ | ઔત્તાનપાદિં કૃપયા પિતામહો મનુર્જગાદોપગતઃ૨ સહર્ષિભિઃ ॥ ૬॥ નિનાય શ્રીમૈત્રેયજી કહે છે - હે વિદુરજી! ઝપિઓનું આવું કથન સાંભળીને પ્રુવછીએ આચમન કરીને શ્રીનારાયળે નિર્માલ્ર કરેલું નારાયણાસ પોતાના ધનુષ્ય પર ચઢાવ્યું. (૧) તે બાણ ચઢાવતાં જ, યક્ષો વડે રચાયેલી અનેકવિધ માયા તે જ ક્ષણે નષ્ટ થઈ ગઈ, જેમ જ્ઞાનનો ઉદય થવાથી અવિઘા વગેરે ક્લેશો નષ્ટ થઈ જાય છે. (૨) ઝષિવર નારાયણ વડે આવિષ્કૃત થયેલા તે અસ્તને ધનુષ્ય પર્ર ચડતાં જ તેમાંથી રાજહંસના જેવી પાંખો અને સોનાનાં પૂંખલાંવાળાં અત્યંત તીક્ણ બાલ નીકળ્યાં અને જેમ મયૂરો કેકારવ કરતા વનમાં ઘૂસી જાય છે તેવી જ રીતે ભયાનક ‘સાંય-સાંય’ અવાજ કરતાં તે બાણ શત્રુઓની સેનામાં ઘૂસી ગયાં. (૩) તે તીક્ણ ધારવાળાં બાબ્રોએ શત્રુઓને બેચેન કરી દીધા. ત્યારે તે સમરાંગલ્રમાં અનેક યક્ષોએ અત્યંત કુદ્ધ થઈને પોતાનાં અસ-શસો સંભાળ્યાં અને જેમ ગરૂડના છંછેડવાથી મોટા મોટા સાપ ફણ ઊંચાં કરીને તેમની તરફ દોડે છે તેવી જ રીતે તે યક્ષો ચારે બાજુથી બરુવજી પર તૂટી પડ્યા. (૪) તેમને સામા આવતા જોઈને પ્રુવજીએ પોતાનાં બાણોથી તેમની ભુજાઓ, જાંઘો, ખભા, પેટ વગેરે અંગ-પ્રત્યંગોને દઈને તેમને તે સર્વશ્રેષ્ઠ લોક (સત્યલોક)માં જ્યાં ઊર્ધ્વરેતા (નૈષ્ઠિક બ્રહ્મચારી) મુનિઓ સૂર્યમંડળને ભેદીને જાય છે. (૫) હવે તેમના પિતામહ સ્વાયંભુવ મનુએ જોયું કે આશ્ચર્યજનક રથ પર આરૂઢ થયેલા પ્રવ અનેક નિરપરાધ યક્ષોને હબ્રી રહ્યા છે તો તેમને તેમના પર ઘણી દયા આવી. તેઓ ઘણાબધા ત્કષિઓને સાથે લઈને ત્યાં આવ્યા અને પોતાના પૌત્ર બ્રુવને સમજાવવા લાગ્યા. (૬) ૧. પ્રાચીન પ્રતમાં ‘મુનવ ઊચુઃ” નથી. ૨. પ્રાચીન પ્રતમાં આ સ્થળે અધ્યાય સમાપ્ત થતો નથી. 2. પ્રા. પા. તસ્યાપ્યયાસ | પ. પ્રા. પા. - ત્સૃતાશ્ાવિવિટ ! ૬. પ્રા. પા. - ૪. પ્રા. પા. સુત ઉવાય | ગતો મહર્ષિભિ: 372 શ્રીમદભાગવત [અ૦ ૧૧ મનુસ્વચ અલં વત્સાતિરોષેણ તમોદ્રારેણ પાપ્મના | યેન પુણ્યજનાનેતાનવધીસ્ત્વમનાગસઃ || ૭|। નાસ્મત્કુલોચિતં તાત કર્મતત્સઢિંગર્હિતમ્ | વધો યદુપદેવાનામારબ્ધસ્તેડકૃતૈનસામ્ || ૮॥ નન્વેકસ્યાપરાધેન પ્રસન્નાદ્€ બહવો હતાઃ ! ભ્રાતુર્વધધાભિતમેન ત્વયાન્ન ભ્રાતૃવત્સલ | ૯।। નાય માર્ગો હિ સાધૂનાં હૃષીકેશાનુવર્તિનામ્ ! યદાત્માનં પરાગ્ગૃહ્ય પશુવદ્ધતવૈશસમ્ | ૧૦॥ સર્વભૂતાત્મભાવેન ભૂતાવાસં હરિ ભવાન્ | આરાધ્યાપ દુરારાધ્યં વિષ્ણોસ્તત્પરમં પદમ્ । ૧૧॥। સ ત્વં હરેરનુધ્યાતસ્તત્પુંસામપિ સમ્મતઃ । કથં ત્વવધં કૃતવાનનુશિક્ષન્ સતાં વ્રતમ્ ૧૨! તિતિક્ષયા કરુણયા મૈત્ર્યા ચાખિલજન્તુષુ | સમત્વેન ચ સર્વાત્મા ભગવાન્ સમ્પ્રસીદતિ | ૧૩॥ સમ્પ્રસન્ને ભગવતિ પુરુષઃ પ્રાકૃતેર્ગુણૈઃ । વિમુક્તો જીવનિર્મુક્તો બ્રહ્મ નિર્વાણમૃચ્છતિ । ૧૪।। ભૂતેઃ પગ્ચભિરારબ્ધેર્યોષિત્પુરુષ એવ હિ | ચતયોર્વ્યવાયાત્સમ્ભૂતિર્યોષિત્પુરુષયોરિહ ॥ ૧૫॥। એવં પ્રવર્તે સર્ગઃ સ્થિતિઃ સંયમ એવ ચ | ગુણવ્યતિકરાદ્ રાજન્ માયયા પરમાત્મનઃ | ૧૬॥ નિમિત્તમાત્રં તત્રાસીન્ઞિર્ગુણઃ પુરુષર્ષભઃ | વ્યક્તાવ્યક્તમિદં વિશ્વં યત્ર ભ્રમતિ લોહવત્ | ૧૭।। સ ખલ્વિદં ભગવાન્ કાલશક્ત્યા ગુણપ્રવાહેણ વિભક્તવીર્યઃ । કરોત્યકર્તેવ નિહન્ત્યહન્તા ચેષ્ટા વિભૂમ્નઃ ખલુ દુર્વિભાવ્યા ॥ ૧૮॥ મનુએ કહ્યું - બેટા! બસ કર. અધિક કોધ કરવો એ સારું નહીં. એ પાપી (ક્રોધ) નરકનું દ્રાર છે. એના વશીભૂત થઈને તેં આ નિરપરાધ યક્ષોનો વધ કર્યો છે. (9) હે તાત! તું નિર્ઘાષ યક્ષોનો સંહાર કરવા ઉઘયત થયો છે તે આપણ્રા કુળ માટે ઉચિત કર્મ નથી; સાધુ પુરુપો આ વાતની ભારે નિંદા કરે છે. (૮) બેટા! તારો પોતાના ભાઈ પર ભારે અનુરાગ હતો, એ તો બરાબર છે; પણ જો, તેના વધથી સંતપ્ત થઈને તેં એક યક્ષના અપરાધ કરવા પર પ્રસંગાધીન કેટલાઓની હત્યા કરી નાખી! (૯) આ જડ શરીરને જ આત્મા માનીને તેના માટે પશુઓની જેમ પ્રાણીઓની હિંસા કરવી એ ભગવાનનું સેવન કરનારા સાધુજનોનો માર્ગ નથી. (૧૦) પ્રભુની આરાધના કરવી ધણી કપરી છે, પણ તે તો બાળપણમાં જ સમસ્ત ભૂત-પ્રાણીઓના આશ્રયસ્થાન શ્રીહરિની સર્વભૂતાત્મ-ભાવે આરાધના કરી છે અને તેમનું પરમ પદ પ્રાપ્ત કરી લીધું છે. (૧૧) તને તો પ્રભુ પણ પોતાનો પ્રિય ભક્ત માને છે તથા ભક્તજનો પણ તારો આદર કરે છે. તું સાધુજનોનો પથમ્રદર્શક છે; તેમ છતાં પણ તેં આવું નિંદનીય કર્મ કેમ કર્યું? (૧૨) સર્વાત્મા શ્રીહરિ તો પોતાનાથી મોટાં મનુષ્યો પ્રત્યે સહનશીલતા, નાનાંઓ પ્રત્યે અનુકંપા, સમવયસ્કો સાથે મિત્રતા અને સઘળા જીવો સાથે સમતાનો વ્યવહાર કરવાથી જ પ્રસન્ન થાય છે. (૧૩) અને પ્રભુના પ્રસન્ન થઈ જવાથી મનુષ્ય પ્રાકૃત ગુણો અને તેમના કાર્યરૂપ લિંગશરીરથી છૂટીને પરમાનંદસ્વરૂપ બ્રહ્મપદ પ્રાપ્ત કરી લે છે. (૧૪) બેટા ધ્રુવ! દેહ વગેરેના રૂપમાં પરિણમેલાં પંચભૂતોથી સી-પુરુષનો આવિર્ભાવ થાય છે અને પછી તેમના પારસ્પરિક સમાગમથી બીજાં સ્રીનપુરુષો ઉત્પન્ન થાય છે. (૧૫) હે બ્રુવ! આ પ્રમાજે ભગવાનની માયાથી સત્ત્વ વગેરે ગુલ્રોમાં વધતો-ઓછો ભાવ થવાને લીધે જ જેમ ભૂતો દ્વારા શરીરની રચના થાય છે તેવી જ રીતે તેમની સ્થિતિ અને તેમનો વિલય પણ થાય છે. (૧૬) હે પુરુષશ્રેષ્ઠટ! આ બધામાં નિર્ગુણ પરમાત્મા તો કેવળ નિમિત્તમાત્ર છે; તેમના આશ્રયે આ કાર્યકારણાત્મક જગત એવી રીતે ભમતું રહે છે કે જેમ ચુંબકના આશ્રયે લોઢું. (૧૭) કાળ-શક્તિ દ્વારા ક્રમશઃ સત્વ વગેરે ગુણોમાં ક્ષોભ થવાથી લીલામય ભગવાનની શક્તિ પણ સૃષ્ટિ વગેરેના રૂપમાં વિભાજિત થઈ જાય છે; તેથી ભગવાન (પોતે) અકર્તા હોવા છતાં પણ જગતની રચના કરે છે અને (પોતે) સંહારક નહીં હોવા છતાં પણ તેનો સંહાર કરે છે. સાચે જ તે અનંત પ્રભુની લીલા સર્વથા અચિંતનીય છે. (૧૮) ૧. પ્રા. પા. - તત્સદ્રાત્ | ર. પ્રા. પા. - રર્વ્યવાયસંત । અ૦૧૧] ચોથો સ્કન્ધ 373 સોડનન્તોડન્તકરઃ કાલોડનાદિરાદિકૃદવ્યયઃ । જનં જનેન જનયન્મારયન્મૃત્યુનાડન્તકમ્ । ૧૯॥। ન વૈ સ્વપક્ષોડસ્ય વિપક્ષ એવ વા પરસ્ય મૃત્યોર્વિશતઃ સમં પ્રજાઃ | ધાવમાનમનુધાવન્ત્યનીશા યથા રજાંસ્યનિલં ભૂતસહ્ઠાઃ | ૨૦॥ આયુષોડપચયં જન્તોસ્તથૈવોપચયં વિભુઃ । ઉભાભ્યાં રહિતઃ સ્વસ્થો દુઃસ્થસ્ય વિદધાત્યસૌ ॥ ર ૧॥। કેચિત્કર્મ વદન્ત્યેનં સ્વભાવમપરે નૃપ | એકે કાલં પરે દૈવં પુંસઃ કામમુતાપરે | ૨૨॥ અવ્યક્તસ્યાપ્રમેયસ્ય નાનાશક્ત્યુદયસ્ય ચ | નવૈચિકીર્ષિતં તાત કો વેદાથ’ સ્વસમ્ભવમ્ | ર૩॥ ન ચૈતે પુત્રક ભ્રાતુર્હન્તારો ધનદાનુગાઃ । વિસર્ગાદાનયોસ્તાત પુંસો દૈવં હિ કારણમ્ | ૨૪॥ સ એવ વિશ્વં સૃજતિ સ એવાવતિ હન્તિ ચ | અથાપિ હ્યનહકારાન્નાજ્યતે ગુણકર્મભિઃ || ર૫ એષ ભૂતાનિ ભૂતાત્મા ભૂતેશો ભૂતભાવનઃ | સ્વશક્ત્યા માયયા યુક્તઃ સૃજત્યત્તિચપાતિચ ॥ ૨૬॥ તમેવ મૃત્યુમમૃતે તાત દૈવં સર્વાત્મનોપેહિ જગત્પરાયણમ્ | યસ્મૈ બલિં વિશ્વસૃજો હરન્તિ ગાવો યથા વૈ નસિ દામયત્ત્રિતાઃ । ૨૭॥ યઃ પગ્ચવર્ષો જનની ત્વં વિહાય માતુઃ સપત્ન્યા વચસા ભિન્નમર્મા | વનં ગતસ્તપસા પ્રત્યગક્ષ- મારાધ્ય લેભે મૂર્ધ્તિ પદં ત્રિલોક્યાઃ | ર૮॥ હે બ્રુવ! તે કાળસ્વરૂપ અવ્યય પરમાત્મા જ સ્વયં અંતરહિત હોવા છતાં પણ જગતનો અંત કરનારા છે તથા અનાદિ હોવા છતાં પણ સૌના આદિ-કર્તા છે. તેઓ જ એક જીવથી બીજા જીવને ઉત્પન્ન કરીને સંસારનું સર્જન કરે છે તથા મૃત્યુ વડે, મારનારાને પણ મરાવીને તેનો સંહાર કરે છે. (૧૯) તે કાળ ભગવાન સઘળી સૃષ્ટિમાં સમાનરૂપે અનુપ્રવિષ્ટ છે. તેમનો ન તો કોઈ મિત્રપક્ષ છે અને નથી તો કોઈ શત્રુપક્ષ જેમ પવનના વહેવાથી ધૂળ તેની સાથે સાથે ઊડે છે તેવી જ રીતે સઘળા જીવો પોતપોતાનાં કર્મોને આધીન થઈને કાળની ગતિનું અનુસરણ કરે છે - પોતપોતાનાં કર્મો અનુસાર સુખ-દુ”ખ વગેરે ફળો ભોગવે છે. (૨૦) સર્વસમર્થ શ્રીહરિ કર્મના બંધનમાં બંધાયેલા જીવના આયુષ્યની વૃદ્ધનું અને એના ક્ષયનું વિધાન કરે છે; પરંતુ તેઓ પોતે તો આ બંને (વૃદ્ધિ અને ક્ષય) વિનાના છે અને પોતાના સ્વરૂપમાં સ્થિત છે. (૨૧) હે રાજન્! આ પરમાત્માને જ મીમાંસકો *કર્મ’, કહે છે, ચાર્વાક લોકો ‘સ્વભાવ’ કહે છે, વૈશેષિક મતનું અવલંબન કરનારાઓ ‘કાળ’ કહે છે, જ્યોતિષીઓ ‘દૈવ’ અને કામશાસ્્રીઓ ‘કામ’ કહે છે. (૨૨) તે પરમાત્મા કોઈ પણ ઇન્દ્રિયના કે પ્રમાણના વિષય નથી. મહત્તત્્ત વગેરે અનેક શક્તિઓ પણ તેમનામાંથી જ પ્રગટ થઈ છે. તેઓ શું કરવા ઇચ્છે છે એ વાત પણ સંસારમાં કોઈ જાણતું. નથી; તો પછી જે પાછળથી ઉત્પન્ન થયા છે તે પોતાના મૂળ કારણ પરમાત્માને તો જાણી જ કઈ રીતે શકે? (૨૩) ન્ પા કુબેરના આ અનુચરો તારા ભાઈને મારનારા નથી; કારણ કે મનુષ્યના જન્મ અને મરણનું વાસ્તવિક કારણ તો ઈશ્વર છે. (૨૪) એકમાત્ર તેઓ જ સંસાઃ પાળે છે અને તેનો નાશ કરે કે અહેકારરહિત હોવાને કારણે આ સંસારના ગુણો અને કર્મોથી તો તેઓ નિત્ય નિર્લેપ જ રહે છે. (૨૫) સમસ્ત પ્રાણીઓના અંતરાત્મા, નિયંતા અને રક્ષણહાર તે પ્રભુ જ પોતાની માથાશક્તિથી યુક્ત થઈને સમસ્ત જીવોનું સર્જન, પાલન અને સંહાર કરે છે. (૨૬) જેમ નાકમાં નાથધાલેલો બળદ પોતાના માલિકનો બોજ ખંચતો રહે છે તેવી જ રીતે જગતની રચના કરનારા બ્રહ્મા વગેરે પલ્ર નામરૂપ દોરડીથી બંધાયેલા રહીને તેમની જ આજ્ઞાનું પાલન કરે છે. તેઓ અ-ભક્તો માટે મૃત્યુરૂપ અને ભક્તો માટે અમૃતરૂપ છે. તથા સંસારના એકમાત્ર આશ્રય છે. હે તાત! તું બધી રીતે તે જ પરમાત્માનું શરણ લે. (૨૭) તું પાંચ વર્ષની જ ઉમરે પોતાની સાવકી માતાનાં વાગ્બાલોથી મર્માઘાત પામીને માનો ખોળો ૧. પ્રા. પા. - વેદાસ્થ ચ સમ્ભન! 374 શ્રીમદભાગવત [અ૦૧૨ તમેનમકાત્મનિ’ મુક્તવિગ્રહે વ્યપાશ્રિતં નિર્ગુણમેકમક્ષરમ્ । આત્માનમન્વિચ્છ વિમુક્તમાત્મટંગ્ યસ્મિન્નિદીં ભેદમસત્ પ્રતીયતે | ર૯1! ત્વં પ્રત્યગાત્મનિ તદા ભગવત્યનન્ત આનન્દમાત્ર ઉપપન્તસમસ્તશક્તો । ભક્તિં વિધાય પરમાં શનકૈરવિધા- ગ્રન્થિંવિભેત્સ્યસિ મમાહમિતિપ્રરૂઢમ્ |! ૩૦।। સંયચ્છ રોય ભદ્રં તે પ્રતીપં શ્રેયસાં પરમ્ । શ્રુતેન ભૂયસા રાજન્નગદેન યથાડડમયમ્ 1 ૩૧।/ યેનોપસૃષ્ટાત્પુરુષાલ્લોક ઉઠ્િજતે ભૃશમ્ । ન બુધસ્તદ્રશં ગચ્છેદિચ્છત્નભયમાત્મનઃ । ૩૨॥ હેલન ગિરિશભ્રાતુર્ધનદસ્ય ત્વયા કૃતમ્ ! યજ્જબિવાન્પુણ્યજનાન્ ભ્રાતૃધ્ાનિત્યમર્ષિતઃ ॥। ૩૩॥ તંપ્રસાદય વત્સાશુ સન્નત્યા પ્રશ્રયોક્તિભિઃ ! નચ્યાવન્મહતાં તેજઃ કુલ નોડભિભવિષ્યતિ | ૩૪॥ એવં સ્વાયમ્ભુવઃ પૌત્રમનુશાસ્ય મનુર્ધુવમ્ । તેનાભિવન્દિતઃ સાકમૃપિભિઃ સ્વપુરં યયૌ ॥ ૩૫॥ છોડીને વનમાં ચાલ્યો ગયો હતો. ત્યાં તપસ્યા વડે જે કર્પીકેશ ભગવાનની આરાધના કરીને તેં ત્રદે લોકથી ઉપરનું ધુવપદ પ્રાપ્ત કયું છે અને જેઓ તારા વેરભાવરહિત સરળ હદયમાં વાત્સલ્યવશ વિશેપરૂપે વિરાજમાન થયા હતા તે નિર્ગુણ, અહ્ધિતીય, અવિનાશી અને નિત્યમુક્ત પરમાત્માને. અધ્યાત્મદષ્ટિથી પોતાના અંતઃકર્રમાં ખોળ. તેમનામાં આ ભેદભાવમય ત્રપંચ નથી, છતાંય તે હોવાનું પ્રતીત થાય છે. (૨૮-૨૯) આમ કરવાથી સર્વશક્તિસંપન્ન, પરમાનંદસ્વરૂપ, સર્વાન્તર્યામી ભગવાન અનંતમાં તારી ભક્તિ સુદઢ થશે અને તેના પ્રભાવથી તું “હું-મારું’પણાના રૂપમાં દઢ થયેલી અવિઘાની ગાંઠને કાપી નાખીશ. (૩૦) હે રાજન્! જે રીતે ઔપધિથી રોગનું શમન કરવામાં આવે છે તેવી જ રીતે મેં તને જે કંઈ ઉપદેશ આપ્યો છે તેના પર વિચાર કરીને તું પોતાના કોધનું શમન કર. કોધ કલ્યાણ-માર્ગનો અતિ કહાન વિરોધી છે. ભગવાન તારું રો. (૩૧) ક્રોધને વશીભૂત થયેલા મનુષ્ય તરફથી મોટો ભય રહે છે; તેથી જે બુદ્ધિમાન મનુષ્ય એવું ઇચ્છે છે કે મારાથી કોઈ પલ પ્રાણીને ભય ન થાય, અને મને પણ કોઈથી ભય ન રહે, તેણે ક્યારેય ક્રોધને વશ થવું જોઈએ નહીં. (૩૨) તેં આ લોકો મારા ભાઈને મારનાસ, છે એમ સમજીને આટલા યક્ષોનો જે સંહાર કર્યો છે, તેનાથી તારા વડે ભગવાન શંકરના સખા કુબેરજીનો મોટો અપરાધ થયો છે. (૩૩) તેથી બેટા! મહાપુરુષોનું તેજ આપલા કુળને આક્ાન્ત કરી લે, તેના પહેલાં જ વિનમ્ર ભાષણ અને વિનય વડે સત્વરે તેમને પ્રસન્ન કરી લે. (૩૪) આ પ્રમાશ્ે સ્વાયંભુવ મનુએ પોતાના પૌત્ર કુવને ઉપદેશ આપ્યો. ત્યારે બ્રુવજીએ તેમને પ્રણામ કર્યા. ત્યારપછી મનુ મહર્ષિઓ સાથે પોતાના લોકમાં સિધાવી ગયા. (૩૫) ક્સ્કકન-ઃ ઇતિ શ્રીષદ્ધાગવતે મહાપુરાણે પારમરહસ્યાં સંહિતાયાં ચતુર્થસ્કન્ધે એકાદશોડધ્યાયઃ ॥ 1૧॥ ચોથા સ્કન્ધ-અંતર્ગત અગિયારમો અધ્યાય સમાપ્ત.
્રુવજીને યુદ્ધ બંધ કરવા સ્વાયંભુવ મનુનું સમજાવવું
પ્રુવજીને કુબેરનું વરદાન અને વિષ્ણુલોકની પ્રાપ્તિ Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.