તેરમો અઘ્યાય ધ્રુવના વંશનું વર્ણન તથા રાજા અંગનું ચરિત્ર સૂત 4૧૮૧ શ્રીસૂતજી કહે છે - હે શૌનકજી! શ્રીમૈત્રેય મુનિના નિશમ્ય કૌષારવિણોપવર્ણિત મુખેથી બ્રુવજી વિષ્ણુપદ પર આરૂઢ થયા તે વૃત્તાન્ત સાંભળીને ધ્ુવસ્ય વૈકુણ્ડપદાધિરોહણમ્ । વિરજના લયમાં બગવાન તિષઠોની ભક્તિનો ઉભરો, ભમ આવ્યો અને તેમણે કૈત્રેયજીને ફરી પ્રશ્નો પૂછવાની શરૂઆત પ્રરૂઢભાવો ભગવત્યધોક્ષજે કરી. (1) પ્રષ્ટું પુસ્ત વિદુરઃ પ્રચક્રમે 1૧1 | વિદુરજીએ પૂછ્યું - ટે ભગવતરાથણ્ મુનિ! આ. દુર ઉર મ્રચેતાઓ કોણ હતા? તેઓ કોના પુત્ર હતા? કોના વંશમાં કે તે પ્રચેતસો નામ કસ્યાપત્યાનિ સુબ્રત ! કસ્યાન્વવાયે પ્રખ્યાતાઃ કુત્ર વા સત્રમાસત || ૨।। મન્યે મહાભાગવતં નારદં દેવદર્શનમ્ । યેન પ્રોક્તઃ ક્રિયાયોગઃ પરિચર્યાવિિર્હરેઃ ॥ ૩॥ સ્વધર્મશીલૈ: પુરુપેર્ભગવાન્ યશપૂરુષઃ ઇજ્યમાનો ભક્તિમતા* નારદેનેરિતઃ કિલ ।।૪॥ યાસ્તા દેવર્ષિણા તત્ર વર્ણિતા ભગવત્કથાઃ | મહ્યં શુશ્રૂષવે બ્રહ્મન્ કાત્સ્ન્યેનાચષ્ટુમર્ડસિ ॥ ૫॥ મકે ઉગ્ર પ્રુવસ્થ ચોત્કલઃ પુત્રઃ પિતરિ પ્રસ્થિતે વનમ્ | સાર્વભૌમશ્રિયં નૈચ્છદધિરાજાસનં પિતુઃ ॥ ૬॥ સ જન્મનોપશાન્તાત્મા નિઃસક્ાઃ સમદર્શનઃ । દદર્શ લોકે વિતતમાત્માનં લોકમાત્મનિ ॥ ૭॥ આત્માનં બ્રહ્મ નિર્વાણ પ્રત્યસ્તમિતવિગ્રહમ્ ! અવબોધરસૈકાત્મ્યમાનન્દમનુસન્તતમ્ ॥૮।! અવ્યવચ્છિન્નયોગાગ્નિદગ્ધકર્મમલાશય: 1 સ્વરૂપમવરુ-ધાનો નાત્મનોડન્યં તટૈક્ષત ॥ ૯॥ જડાન્ધબધિરોન્મત્તમૂકાકૃતિરતન્મતિઃ | લક્ષિતઃ પથિબાલાનાંપ્રશાન્તાર્ચિરિવાનલઃ ॥ ૧૦॥ મત્વા તં જડમુન્મત્તં કુલવૃદ્ધઃ સમન્ત્રિણઃ ! વત્સરં ભૂપતિ ચકુર્યવીયાંસં ભ્રમેઃ સુતમ્ ॥ ૧૧॥ પ્રસિદ્ધ હતા અને તેમણે ક્યાં યજ્ઞ કર્યો હતો? (ર) ભગવાનના દર્શનથી કૃતાર્થ થયેલા નારદજી પરમ ભાગવત છે એપ હું માનું. છું. તેમણે પાંચરાત્રનું નિર્માણ કરીને શ્રીહરિની પૂજા-પદ્ધતિરૂપ ક્રિયાયોગનો ઉપદે કર્યો છે. (૩) જે સમયે મચેતાઓ સ્વધર્મનું આચરણ કરત! રહીને ભગવાન યજ્ઞેશ્વરની આરાધના કરી રહ્યા હતા તે જ સમયે ભક્તશ્રેષ્ઠ નારદજીએ ધ્રુવજીનું ગુણગાન કર્યું હશે. (૪) હે બ્રહ્મન્! તે સ્થળે તેમણે ભગવાનની જે જે લીલાપૂર્જ કથાઓનું વર્જન કર્યું હોય તે બધી કથાઓ મને સંભળાવો; મને તે સાંભળવાની ઘણી ઇચ્છા છે. (૫) શ્રીમૈત્રેયજીએ કહ્યું - હે વિદુરજી! મહારાજ ધ્રુવ વનમાં ચાલ્યા ગયા તે પછી તેમના પુત્ર ઉત્ક્લે પોતાના પિતાના સાર્વભૌમ વૈભવ અને રાજ્યસિંહાસનનો અસ્વીકાર કરી દીધો. (૬) તે જન્મથી જ શાંતચિત્તના, આસક્તિરહિત અને સમદર્શી હતા તથા સમસ્ત લોકોને પોતાના આત્મામાં અને પોતાના આત્માને સમસ્ત લોકોમાં સ્થિત જોતા હતા. (૭) તેમન અંતઃકરણનો વાસનારૂપી મળ અખડ યોગના અગ્નિથી ભસ્મ થઈ ગયો હતો; તેથી તેઓ પોતાના આત્માને વિશુદ્ધ બોધરસ સહિત અભિન્ન, આનંદમય અને સર્વત્ર- વ્યાપ્ત જોતા હતા. બધા જ પ્રકારના ભેદો વિનાના પ્રશાંત બ્રહ્મને જ તેઓ પોતાનું સ્વરૂપ સમજાવતો હતો તથા પોતાના આત્માથી ભિન્ન કશું જ નથી એમ જોતો હતો. (૮-૯) તેઓ અજ્ઞાની મૂર્ખ, અંધ, બધીર, છકેલા અથવ! મૂંગા જેવા લાગતા હતા પરંતુ વાસ્તવમાં તેઓ એવા ન હતા. તેમનું જે તેજ હતું તે એવી રીતે ઢંકાયેલું હતું કે જેમ વિના જ્વાળાનો અગ્તિ હોય. (૧૦) તેથી કુળના વૃદ્ધો-વડીલો તથા મંત્રીઓએ તેમને મૂર્ખ અને પાગલ સમજીને તેમના નાના ભાઈ ભ્રમિપુત્ર વત્સરને રાજા બનાવ્યો. (૧૬) સ્વર્વીથિર્વત્સરસ્વેપ્ટા ભાર્યાડસૂન ષડાત્મજાન્ । 6 હ્ાત્સરની પ્રિય પત્ની સ્વર્વીથિન! ગર્ભથી પુષ્યારઈ, પુષ્પાર્ણ તિગ્મકેતું ચ ઇપમૂર્જ વસું જયમ્ ॥ ૧૨) | તિગ્કેતુ, ઇષ, ઊર્જ, વસુ અને જય નામના છ પુત્રો થા ૧. પરા. પા. - ભગવા અ૦ ૫૩] ચોથો સ્કન્ધ 3કા પુષ્પાર્ણસ્ય પ્રભા ભાર્યા દોષા ચ હે બભૂવતુઃ ! પ્રાતર્મધ્યન્દિનં સાયમિતિહ્યાસન્પ્રભાસુતાઃ | ૧૩॥ પ્રદોષો નિશિથો વ્યુષ્ટ ઇતિ દોષાસુતાસ્્રયઃ । વ્યુષ્ટ: સુતં પુષ્કરિણ્યાં સર્વતેજસમાદધે | ૧૪।। સ ચક્ષુઃ સુતમાકૂત્યાં પત્ન્યાં મનુમવાપ હ | મનોરસૂત મહિષી વિરજાન્નડવલા સુતાન્ ॥ ૧૫॥ પુરું કુત્સં ત્રિત દ્યુમ્નં સત્યવન્તમૃતં વ્રતમ્ ! અગ્નિષ્ટોમમતીરાત્રંપ્રદુમ્નં શિબિમુલ્મુકમ્ । ૧૬॥ ઉલ્મુકોડજનયત્પુત્રાન્પુષ્કરિણ્યાં ષડુત્તમાન્ અ્ર સુમનસં ખ્યાર્તિ વિ કંતુમઝ્રિરસં ગયમ્ ॥૧૭॥ સુનીથાડડ્રસ્ય યાપત્ની સુષુવે વેનમુલ્બણમ્ ! યદ્દઃશીલ્યાત્સ રાજર્ષિનિ્વિશ્ણોનિરગાત્પુરાત્ ॥ ૧૮॥ યમજ્ન શેપુઃ કુપિતા વાગ્વજા મુનયઃ કિલ । ગતાસોસ્તસ્ય ભૂયસ્તે મમન્યુર્દક્ષિણ કરમ્ । ૧૯॥ અરાજકે તદા લોકે દસ્યુભિઃ પીડિતાઃ પ્રજાઃ । જાતો નારાયણાંશેન પૃથુરાધઃ ક્ષિતીશ્વરઃ || ર૦॥ દુર ઉશચ તસ્ય શીલનિધેઃ સાધોર્બ્રહ્મણ્યસ્ય મહાત્મનઃ । ચજ્ઞઃ કથમભૂદુષ્ટા પ્રજા યક્િમના યયૌ ।। ર૧॥। કિં વાંહો વેન ઉદિશ્ય બ્રહ્મદણ્ડમપ્યુજન્ । દણ્ડવ્રતધરે રાશિ મુનયો ધર્મકોવિદાઃ ॥ રર॥ નાવધ્યેયઃ પ્રજાપાલઃ પ્રજાભિરઘવાનપિ | યદસૌલોકપાલાનાં બિભર્ત્યોજઃ સ્વતેજસા 1 ૨૩॥ એતદાખ્યાહિ મેબ્રહ્મન્ સુનીથાત્મજચેષ્ટિતમ્ ! શ્રદ્ધાનાય ભક્તાય ત્વં પરાવરવિત્તમઃ || ૨૪1 મૈકેય 6૧૨ અજ્ઞોડશ્વમેધં રાજર્ષિરાજહાર મહાકતુમ્ | નાજગ્યુર્દેવતાસ્તસ્મિન્ઞાહૂતા બ્રહ્મવાદિભિઃ ॥ રપ॥। તમૂચુર્વિસ્મિતાસ્તત્ર યજમાનમથર્ત્વિજઃ । હવીષિ હૂયમાનાનિ ન તે ગૃહ્ધન્તિ દેવતાઃ । ર ૬॥ રાજન્ હવીષ્યદુષ્ટાનિ શ્રદ્ધદાડડસાદિતાનિતે । છન્દાંસ્યયાતયામાનિ યોજિતાનિ ધૃતત્રતૈઃ ॥ ૨૭॥। (૧૨) પુષ્યાર્ણને પ્રભા અને દોષા નામની બે પત્નીઓ હતી; તેમાંની પ્રભાને પ્રાતઃ, મધ્ધંદિન અને સાયં - એ ત્રણ પુત્રો થયા. (૧૩) દોષાને પ્રદોષ, નિશીથ અને વ્યુષ્ટ - એ ્રલ પુત્રો થયા. વ્યુરે પોતાની પત્ની પુષ્કરિલીથી સર્વતજસ્ નામનો પૂત્ર ઉત્પન્ન કર્યો. (૧૪) તેની પત્ની આકૃતિથી ચક્ષુસ્ નામનો પુ થયો. ચાક્ષુષ મન્વંતરમાં તે જ મનુ થયા. ચક્ષુ-મનુની પત્ની નડ્વલાથી પુરુ, ફુત્સ, ત્રિત, ધુમ્ન, સત્યવાન, ત, વ્રત, અગ્નિષ્ટોમ, અતિસાત્ર, પ્રધુશ્ન, શિબિ અને ઉલ્મુક - એ બાર સત્તવગુજ્રી પુત્રો થયા. (૧૫-૧૬) એમાંના ઉલ્મુકે પોતાની પત્ની પુષ્કરિબ્રીથી અંગ, સુમનસ, ખ્યાતિ, કતુ, ગિરા ગય - એ છ ઉત્તમ પુત્રો ઉત્પન્ન કર્યા. (૧૭) અંગની પત્ની સુનીથાએ ફરકર્મી વેનને જન્મ આપ્યો, જેની દુષ્તાથી ઉંદિગ્ન થઈને રાજર્ષિ અંગ નગર છોડીને ચાલ્યા ગયા હતા. (૧૮) પ્રિષ વિદુરજી! મુનિઓનાં વચનો વજ જેવાં અમોઘ હોય છે. તેમે (અંગે) કુદ્ધ થઈને વેનને શાપ આપ્યો અને પામ્યોત્યારે કોઈ રાજ નહીં રહેવાને કારબે જગતમાં લુટારાઓ દ્વારા પ્રજાજનોને ઘણું કષ્ટ પડવા લાગ્યું. એ જોઈને તેમલે વેનની જમલી ભુજાનું મંથન કર્યું જેથી ભગવાન વિષ્ણુના અંશાવતાર આદિસમ્રાટ મહારાજ પૃથુ પ્રગટ થયા. (૧૯-૨૦) વિદુરજીએ પૂછયું - હે બ્રહ્મન્! મહારાજ અંગ તો શીલસંપન્ન, સાધુસ્વભાવના, બ્રાહ્મણોના ભક્ત અને મોટા મહાત્મા હતા; તો તેમને વેન જેવો દુષ્ટ પુત્ર કેમ થયો, કે જેને કારબે દુઃખી થઈને તેમણે નગર છોડવું પડ્યું? (૨૧) ચજદંડ ધારણ કરનારા વેનનો એવો તે કયો અપરાધ હતો કે ધર્મજ્ઞાની મુનીશ્ચરોએ તેના પ્રત્યે શાપરૂપી બ્રહ્મદંડનો પ્રયોગ કર્યો? (૨૨) પ્રજાનું કર્તવ્ય છે કે તે પ્રજાપાલક રાજાથી પાપ થવા પામે તોપણ તેનો તિરસ્કાર ન કરે; કા પોતાના પ્રભાવથી આઠ લોકપાલોનું તેજ ધારણ કરતો હોય છે, (૨૩) ઢેબ્રહ્મન્! તમે ભૂત-ભવિષ્યની વાતો જાણનારાઓમાં સર્વશ્રેષ્ઠ છો, તેથી તમે મને સુનીથાના પુત્ર વેનનાં બધાં કરતૃતો કહી સંભળાવો. હું તમારો શ્રદ્ધાળુ ભક્ત છું, (૨૪) શ્રીમૈત્રેયજીએ કહ્યું - વિદુરજી! એક વાર રાજર્ષિ અશ્રમેધ મહાયજનું અનુષ્ઠાન ક્યુ. તેમાં વેદવાદી બ્રાહ્મણોએ આવાહન કર્યું તેમ છતાં પણ દેવતાઓ પોતાનો ભાગ લેવા આવ્યા નહીં. (૨૫) ત્યારે ત્રદત્વિજો વિસ્મિત થયા અને તેમલે યજમાન અંગને કહ્યું - હચજન! અમે આહુતિઓના રૂપમાં તમારા ઘી વગેરે પદાર્થોનો જે હવન કરીએ છી દેવતાઓ સ્વીકાર કરતા નથી. (૨૬) અમે જાણીએ છીએ કે તમારી હવન-સામગ્રી દૂષિત નથી, તમે તે સામગ્રી ઘબ્રી શ્રદ્ધાથી એક્ઠી કરેલો છે અને વેદમંત્રો પણ કોઈ પ્રકારે નિર્બળ 4. પ્રા. પા. - તદચુ૦ | શ્રીમદભાગવત [અ૦૧૩ ન વિદામેહ દેવાનાં હેલન વયમણ્વપિ | યન્નગૃહ્મન્તિ ભાગાન્સ્વાન્યે દેવાઃ કર્મસાક્ષિણઃ ॥ ર૮ મૈકેય ઉવાચ અજ્નો દ્વિજવચઃ શ્રુત્વા યજમાનઃ સુદુર્મનાઃ । તત્રષ્ટું વ્યસૃજદ્વાચં સદસ્યાંસ્તદનુશયા | ૨૯॥। નાગચ્છન્ત્યાહુતા દેવા ન ગૃહ્ન્તિ ગ્રહાનિહ । સદસસ્પતયો બ્રૂત કિમવધં મયા કૃતમ્ | ૩૦॥ સકસસ્પતય ઊચુઃ નરદેવેહ ભવતો’ નાધં તાવન્મનાક્ સ્થિતમ્ । અસ્ત્યેકં પ્રાક્તનમથં ૨ યદિહેટક્ ત્વમપ્રજઃ । ૩૧॥। તથા સાધય ભદ્રં તે આત્માનં સુપ્રજં નૃપ | ઇષ્ટસ્તે પુત્રકામસ્ય પુત્રં દાસ્યતિ યજ્ઞભુક્ | ૩૨॥। તથા સ્વભાગધેયાનિ ગ્રહીષ્યન્તિ દિવૌકસઃ । યધશપુરુષઃ સાક્ષાદપત્યાય હરિ્વૃતઃ ॥ ૩૩॥ તાંસ્તાન્કામાન્હરિર્દઘાધાન્યાન્કામયતેજનઃ | આરાધિતો તથૈવૈષ યથા પુંસાં ફલોદયઃ ॥ ૩૪॥ ઇતિ વ્યવસિતા વિપ્રાસ્તસ્ય રાજ્ઞઃ પ્રજાતયે । પુરોડાશં નિરવપન્ શિપિવિષ્ટાય વિષ્ણવે | ૩૫॥ તસ્માત્પુરુષ ઉત્તસ્થી હેમમાલ્યમલામ્બરઃ ! હિરણ્મયેન પાત્રેણ સિદ્ધમાદાય પાયસમ્ | ૩૬॥ સવિપ્રાનુમતો રાજા ગૃહીત્વાડગ્જલિનૌદનમ્ । અવદ્રાય મુદા યુક્તઃ પ્રાદાત્પત્નયા ઉદારધીઃ ॥ ૩૭॥। સા તત્યુંસવનં રાજ્ઞી પ્રાશ્ય વૈ પત્યુરાદધે । ગર્ભ કાલ ઉપાવૃત્તે કુમારં સુષુવેડપ્રજા ॥ ૩૮॥ સ બાલ એવ પુરુષો માતામહમનુવ્રતઃ | અધર્માશોદ્ધવં મૃત્યું તેનાભવદધાર્મિકઃ ॥ ૩૯॥ સ શરાસનમુધમ્ય મૃગયુર્વનગોચરઃ | હન્ત્યસાધુર્મંગાન્દીનાન્વેનોડસાવિત્યરૌજ્જનઃ ॥ ૪૦॥ નથી; કારજ કે તેમનો પ્રયોગ કરનારા ત્દત્વિજો યાજક માટે યોગ્ય એવા બધા જ નિયમોનું સંપૂર્લપણે પાલન કરી રહ્યા છે. (૨૭) અમને એવી કોઈ વાત દેખાતી નથી કે યજ્ઞમાં દેવતાઓનો આ યજ્ઞમાં જરાક પણ તિરસ્કાર થયો હોય, તો તેમ છતાં પણ કર્માધ્યક્ દેવતાઓ શા માટે પોતાનો ભાગ ગ્રહણ કરતા નથી?’ (ર૮) શ્રીમૈત્રેયજી કહે છે - ઝત્વિજોની વાત સાંભળીને યજમાન અંગ ઘજ્ા ઉદાસ થયા. ત્યારે તેમણે યાજકોની અનુમતિ લઈને, મૌન તોડીને સભાજનોને પૂછયું. (૨૯) હે સભાજનો! દેવતાઓ આવાહન કરવા છતાં પણ યજ્ઞમાં આવતા નથી અને નથી તો સોમપાત્ર પણ ગ્રહણ કરતા; તો તમે બતાવો કે મારાથી એવો કયો અપરાધ થયો છે?’ (૩૦) સભાજનોએ કહ્યું - રાજન્! આ જન્મમાં તો તમારાથી જરા જેટલો પ્ર અપરાધ થયો નથી, પણ હા, પૂર્વજન્મમાં એક અપરાધ અવશ્ય થયેલો છે, કે જેને કારણે તમે આવા સર્વગુણરસંપન્ન હોવા છતાં પણ પુત્રહીન છો. (૩૧) તમારું કલ્યાણ થાય એ માટે પહેલાં તમે સુપુત્ર મેળવવા માટે કોઈ ઉષાથ કરો. જો તમે પુત્રની કામનાથી યશ કરશો તો ભગવાન યોગેશ્વર તમને અવશ્ય પુત્ર પ્રદાન કરશે. (૩૨ ) જયારે સંતાન માટે સાક્ષાત્ યશપુરુપ શ્રીહરિનું આવાહન કરવામાં આવશે ત્યારે દેવતાઓ પોતે જ પોતપોતાનો યજ્ઞભાગ ગ્રહણ કરી લેશે. (૩૩) ભક્ત જે જે વસ્તુની કામના કરે છે, શ્રીહરિ તેને તે તે જ વસ્તુ આપે છે. તેમની જે રીતે આરાધના કરવામાં આવે છે. તે જ પ્રમાણે ઉપાસકને ફળ પણ મળે છે. (૩૪) આ પ્રમાણે રાજા અંગને પુત્રપ્રાપ્તિ કરાવવાનો નિશ્ચય કરીને ત્રત્વિજોએ રશ્મિઓમાં રહેલા શ્રીવિષ્ણુ ભગવાનની પૂજા માટે પુરોડાશ નામનો ચરુ સમર્પણ કર્યો. (૩૫) યજ્ઞમાં આઠુતિ નાખતાં જ અગ્નિકુંડમાંથી સોનાના હાર અને સફેદ વસોથી વિભૂષિત એક પુરુષ પ્રગટ થયા, તેઓ એક સુવર્લપાત્રમાં સિદ્ધ કરેલી ખીર લીધેલા હતા. (૩૬) ઉદ્યરબુદ્ધિના રાજા અંગે યાજકોની અનુમતિથી પોતાના ખોબામાં તે ખીર લીધી અને તેને પોતે સૂંધીને પ્રસન્નતાપૂર્વક પોતાની પત્નીને આપી. (૩૭) પુત્રહીન રાણીએ તે પુત્ર આપનારી ખીર આરોગી અને ગર્ભ ધારણ કર્યો, તેનાથી યોગ્ય સમયે તેને એક પુત્ર થયો. (૩૮) તે બાળક બાલ્યાવસ્થાથી જ અધર્મના વંશમાં ઉત્પન્ન થયેલા પોતાના નાના (અર્થાત્ માતાના પિતા) મૃત્યુનો અનુયાયી હતો (સુનીથા મૃત્યુની જ પુત્રી હતી); તેથી તે પણ અધાર્મિક જ થયો. (૩૯) તે દુષ્ટ વેન ધનુષ્યબાણ ચઢાવીને વનમાં જતો અને પારધીની જેમ બિચારાં ભલાંભોળાં હરણોની હત્યા કરતો ૧. પ્રા. પા. - ભવતા ચાવલે ડિ ક્રિયાન્વિતમ્1 ૨. પ્રા. પા. - પ્રાક્તનાવલમ્| ૩. પ્રા. પા. - થાવત્યુસ | અ૦૫૩] ચોથો સ્કન્ધ 383 આક્રીડેક્રીડતોબાલાન’ વયસ્યાનતિદારુણઃ | પ્રસહ્ય નિરનુક્રોશઃ પશુમારમમારયત્ 1૪૧ તં વિચક્્ય ખલં પુત્રં શાસનૈર્વિવિધૈર્ટુપઃ । યદા ન શાસિતું કલ્યો ભૃશમાસીત્સુદુર્મનાઃ 1૪૨ પ્રાવેણાભ્યર્ચિતો દેવો થેડપ્રજા ગૃહમેધિનઃ । કદપત્યભૃતં* દુ:ખં થે ન વિન્દન્તિ દુર્ભરમ્ ।૪૩॥ યતઃ પાપીયસી કીર્તિરધર્મશ્ચ મહાશ્ૃણામ્ ! યતો વિરોધઃ સર્વેષાં યત આધિરનન્તકઃ || ૪૪॥। કસ્તં પ્રજાપદેશ વૈ મોહબન્ધનમાત્મનઃ 1 પણ્ડિતો બહુ મન્યેત યદર્થાઃ ક્લેશદા ગૃહાઃ । ૪૫॥। કદપત્યં વરં મન્યે સદપત્યાચ્છુચાં પદાત્ | નિર્વિઘેત ગૃહાન્મર્ત્યો યત્ક્લેશનિવહા ગૃહાઃ | ૪૬॥ એવં સ નિર્વિણ્ણમના નૃપો ગૃહા- જ્તિશીથ ઉત્થાય મહોદયોદયાત્ | અલબ્ધનિદ્રોડનુપલાકશ્ષોતો નૂંભિ- હિત્વા ગતો વેનસુવં પ્રસુતતામ્ 1૪૭।! વિજ્ઞાય નિં્વિધ ગતં પતિં પ્રજાઃ પુરોહિતામાત્યસુહૃદ્ગણાદયઃ 1 વિચિક્યુરુર્વ્મામતિશોકકાતરા યથા નિગૂઢં પુરુષં કુયોગિનઃ 1૪૮॥ અલક્ષયન્તઃર પદવીં પ્રજાપતે- રહતોધમાઃ પ્રત્યુપસૃત્ય તે પુરીમ્ | શ્રાષીન્ સમેતાનભિવન્ધ સાશ્રવો ન્યવેદયન્ પૌરવ ભર્તૃવિપ્લવમ્ ! ૪૯]! હતો. તેને જૌતાં જ પુરવાસી લોકો *વેન આવ્યો! વેન આવ્યો!’ એમ પોકારી ઊઠતા હતા. (૪૦) તે એવો કૂર અને નિર્દય હતો કે મેદાનમાં રમતાં પોતાનાં સમવયસ્ક બાળકોને પશુઓની જેમ બળપૂર્વક મારી નાખતો હતો. (૪૧) વેની આવી દુષ્ટ પ્રકૃતિ જોઈને મહારાજ અંગે તેને વિવિધ રીતે સુધારવાનો પ્રયત્ન કર્યો, પણ તેઓ તેને સુમાર્ગ પર લાવવા સમર્થ થયા નહીં. એનાથી તેમને ઘણું જ દુઃખ થું. (૪૨) (તેઓ મનોમન કહેતા હતા -) “જે ગૃહસ્થોને પુત્રો નથી તેમણે ચોક્કસ પૂર્વજન્મમાં શ્રીહરિની આરાધના કરી હશે; તેનાથી તેમણે કુપુત્રનાં કુકર્મોથી થતો અસહ્ય ક્લેશ સહન કરવો પડતો નથી. (૪૩) જેની કરણીથી માતાપિતાનો સઘળો યશ ધૂળમાં મળી જાય, તેમણે અધર્મના ભાગી થવું પડે, સૌની સાથે વિરોધ (વેર) થઈ જાય, ક્યારેય નહીં છૂટતી ચિંતા વહોરી લેવી પડે અને ઘર પદ્ર દુઃખદાયી થઈ પડે એવા કહેવા ખાતરના જ સંતાનને માટે કયો સમજુ મનુષ્ય લલચાશે? તે તો આત્માને માટે એક પ્રકારનું મોહમય બંધન જ છે. (૪૪- ૪૫) હું તો સુપુત્ર કરતાં કુપુત્રને જ સારો સમજું છું; કારણ કે. સુપુત્રનો ત્યાગ કરવામાં ભારે ક્લેશ થાય છે, જ્યારે કુપુત્ર ધરને નરક બનાવી દે છે અને તેથી તેનાથી સહેજે છુટકારો થઈ જાય છે.’ (૪૬) આ પ્રમાણે વિથારતાં વિચારતાં મહારાજ અંગને રાત્રે ઊંધ ખાવી નહીં. તેમનું ચિત્ત ગૃહસ્થીમાંથી વિરક્ત થઈ ગયું. તેઓ અડધી રાતની વેળાએ પથારીમાંથી ઊભા થયા. તે સમયે વેનની માતા ઊંઘમાં બેસુધ પડી હતી. રાજાએ બધાનો મોહ છોડી દીધો અને તે જ સમથે, કોઈનેય ખબર ન પડે એ રીતે, ચૂપચાપ મહાન એશ્ચર્યભર્યા તે રાજષહેલમાંથી નીકળીને વનમાં ચાલ્યા ગયા. (૪૭) મહારાજ વિરક્ત થઈને ઘરમાંથી નીકળી ગયા છે એ જાણીને બધા જ પ્રજાજનો, પુરોહિતો, મંત્રીઓ, સુભ્દજનો વગેરે અત્યંત શોકવિદ્રળ થઈને પૃથ્વી પર તેમની શોધ કરવા લાગી ગયા; બરાબર એવી જ રીતે કે જેમ યોગનું યથાર્થ રહસ્ય નહીં જાલનારા મનુષ્યો પોતાના કદયમાં સંતાયેલા ભગવાનને બહાર શોધે છે. (૪૮) જ્યારે તેમને પોતાના સ્વામીનો ક્યાંય પત્તો ન લાગ્યો ત્યારે તેઓ [નિરાશ થઈને નગરમાં પાછા આવી ગયા અને ત્યાં જે મુનિઓ એકઠા થયા હતા તેમને યથોચિત પ્રહામ કરીને તેમણે આંખોમાં આંસુ ભરીને મહારાજના નહીં મળવાનો વૃત્તાંત સંભળાવ્યો. (૪૯) —શ્— ઇતિ શ્રીમદ્રાગવતે મહાપુરાણ પારમહંસ્યાં સંહિતાયાં ચતુર્થસ્કન્ધે ત્રયોદશોડધ્યાયઃ ॥૧૩॥ ચોથા સ્કન્ધ-અંતર્ગત તેરમો અધ્યાય સમાપ્ત.
ધ્રુવના વંશનું વર્ણન તથા રાજા અંગનું ચરિત્ર
રાજા વેનની કથા Devanāgarī Gujarati Roman
🎧 Open in YouTube app for background play on walks
Gujarati prose translation from public Gujarati scans. OCR-processed; low-confidence chapters are intentionally left blank until cleaned, rather than showing misaligned text.