7 ચૌદમો અધ્યાય રાજા વેનની કથા મંતર ઉવાચ ભૃગ્વાદયસ્તે મુનયો લોકાનાં ક્ષેમદર્શિનઃ । ગોપરર્યસતિ વૈ કૃણાં પશ્યન્તઃ પશુસામ્યતામ્ ॥ ૧।। વીર માતરમાહૂય સુનીથાં બ્રહ્મવાદિનઃ । પ્રકૃત્યસમ્મતં વેનમભ્યષિઞ્યન્ પતિં ભુવઃ ॥ ૨ શ્રુત્વા નૃપાસનગતં વેનમત્યુગ્રશાસનમ્ | નિલિલ્યુર્દસ્યવઃ સદ્યઃ સર્પત્રસ્તા ઇવાખવઃ । ૩॥। સ આરૂઢનૃપસ્થાન ઉન્નદ્ધોડષ્ટવિભૂતિભિઃ । અવમેનેમહાભાગાન્ સ્તબ્ધઃ સમ્ભાવિતઃ સ્વતઃ || ૪।। એવં મદાન્ધ ઉત્સિક્તો નિરડકુશ ઇવ દ્વિપઃ ! પર્યટન્ રથમાસ્થાય કમ્પયજ્તિવ રોદસી | ૫॥ ન યષ્ટવ્યં ન દાતવ્યં ન હોતવ્યં દ્વિજાઃ ક્વચિત્ । ઇતિ ન્યવારયદ્રર્મ ભેરીઘોષેણ સર્વશઃ* ॥ ૬॥ વેનસ્યાવેક્ષ્ય* મુનયો દુર્વૃત્તસ્ય વિચેષ્ટિતમ્ । વિમૃશ્ય લોકવ્યસનં કૃપયોચુઃ સ્મ સત્રિણઃ* ॥ ૭॥। અહો ઉભયતઃ પ્રામ લોકસ્ય વ્યસનં મહત્ | દારુણ્યુભયતો દીપ્તે ઇવ તસ્કરપાલયોઃ || ૮॥ અરાજકભયાદેષષ કૃતો રાજાડતદર્હણઃ | તતોડપ્યાસીદ્ધયં ત્વધ કથ સ્યાત્સ્વસ્તિ દેહિનામ્ ॥ ૯॥ અહેરિવ પયઃપોષઃ પોષકસ્યાપ્યનર્થભૃત્ર્દ । વેનઃ પ્રકૃત્ૈવ ખલઃ સુનીથાગર્ભસમ્ભવઃ ॥ ૧૦॥ નિરૂપિતઃ પ્રજાપાલઃ સ જિઘાંસતિ વૈ પ્રજાઃ । તથાપિસાન્ત્વયેમામું નાસ્માંસ્તત્પાતક સ્પૃશેત્ ॥। ૧૧॥ તહિદ્રદ્ધિરસદ્વૃત્તો વેનોડસ્માભિઃ કૃતો નૃપઃ । સાન્ત્વિતોયદિનો વાચંન ગ્રહીષ્યત્યધર્મકૃત્ | ૧૨ શ્રીમૈત્રેયજજી કહે છે - હે વીરશ્રેષ્ઠ વિદુરજી! અંગ રાજાના ચાલ્યા ગયા પછી બધા જ લોકોનું ક્ષેમકુશળ ઇચ્છનારા ભૃગુ વગેરે મુનિઓએ જોયું કે હવે પૃથ્વીનું રક્ષણ કરનારું કોઈ જ રહેવા પામ્યું નથી, બધા લોકો પશુઓ જેવા ઉચટૃંખલ થઈ ગથા છે, ત્યારે તેમજ્રે માતા સુનીથાની સંમતિથી, મંત્રીઓની સંમતિ નહીં હોવા છતાં પણ વેનનો ભૂમંડળના રાજ્યપદ ૫ર અભિષેક કર્યો. (૧-૨) વેન ઘણો કઠોર શાસક હતો. જયારે ચોર-લુટારાઓએ સાંભળ્યું કે તે જ રાજ્યસિંહાસન પર બેઠો છે. ત્યારે સાપથી બીધેલા ઉદરોની જેમ તેઓ બધા તરત જ જ્યાં- ત્યાં સંતાઈ ગયા. (૩) રાજ્યસિંહાસન મળવાથી વેન આઠે લોકપાલોની એમશ્વર્યક્લા (મળવા)ને કારણે ઉન્મત્ત થઈ ગયો અને અભિમાનને લીધે પોતાને જ સૌથી મહાન માનીને મહાપુરુષોનું અપમાન કરવા લાગ્યો. (૪) તે એશ્ચર્યના મદથી આંધળો થઈને રથ પર ચઢીને નિરંકુશ ગજરાજની જેમ પૃથ્વી અને આકાશને બ્રુજાવતો સર્વત્ર વિચરવા લાગ્યો. (૫) “કોઈ, પલ દ્વિજાતીય વર્ણના મનુષ્યે કયારેય કોઈ પણ પ્રકારનાં યશ, દાન અને હવન કરવાં નર્હીં’ - આવો ઢંઢેરો પોતાના રાજ્યમાં પિટાવીને તેને બધાં ધર્મ-કર્મ બંધ કરાવી દીધાં. (૬) દુરટવેનનો આવો અત્યાચાર જોઈને બધા ત્રપિમુનિઓ એકઠા થયા અને સંસાર પર સંકટ આવેલું સમજીને કરુણાવશ પરસ્પરને કહેવા લાગ્યા. (૭) “અહો! જેમ બંને તરફ બળતાં લાકડાંની વચ્ચે રહેનારાં કીડી વગેરે જીવજંતુઓ મહાન સંકટમાં પડી જાય છે તેવી જરીતે આ સમયે બધાં પ્રજાજનો એક તરફ રાજાના અને બીજી તરફ ચોર લુટારાઓના અત્યાચારથી મહાન સંકટમાં પડી રહ્યાં છે. (૮) અમે અરાજકતાના ભયથી જ, અયોગ્ય હોવા છતાં પણ વેનને રાજા બનાવ્યો હતો, પરંતુ. હવે તેનાથી પણ પ્રજાને ભય થઈ ગયો છે. આવી દશામાં પ્રજાજનોને કઈ રીતે સુખશાંતિ મળી શકે? (૯) સુનીથાની કૃખેથી જન્મેલો આ વેન સ્વભાવથી જ દુષ્ટ છે. પરંતુ સાપને દૂધ પિવડાવવાની જેમ આને પાળવા-પોષવાનું પાળનારાઓ માટે અનર્થનું કારણ બની ગયું છે. (૧૦) અમે આને પ્રજાનું રક્ષણ કરવા માટે નિયુક્ત કર્યો હતો, પણ આ આજે પ્રજાને જ નષ્ટ કરવા કટિબદ્ધ થયો છે. આટલું બધું હોવા છતાં પણ અમારે એને અવશ્ય સમજાવવો જોઈએ; એમ કરવાથી એણે કરેલાં પાપ અમને સ્પર્શે નહીં. (૧૧) આ દુરાચારી છે એવું જાણવા છતાં અમે વેનને રાજા બનાવ્યો હતો; પરંતુ જો હવે સમજાવવા છતાં ૧. પ્રા. પા. - ન્યસતુ ત્યો 1 ૨. પ્રા. પા. - સર્વતઃ 1 ૩. પ્રા. પા. - ત્વત્મ1 ૪. પ્રા. પા. - મત્ત? | પ. પ્રા. પા.
- તેવ! ૬. પ્રા. પા. - બૂત્॥ અ૦ ૧૪] ચોથો સ્કન્ધ 385 લોકધિક્કારસન્દગ્ધં૧ દહિષ્યામઃ સ્વતેજસા ! એવમધ્યવસાયૈનં મુનયો ગૂઢમન્યવઃ | ઉપત્રજ્યાબ્રુવન્ વેનં સાન્ત્વયિત્વાચ ૨ સામભિઃ । ૧૩॥ કુનય હીચુ:? નૃપવર્ય નિબોધૈતઘત્તે વિજ્ઞાપયામ ભોઃ | આયુઃશ્રીબલકીર્તીનાં તવ તાત વિવર્ધનમ્ 1 ૧૪॥ ધર્મઆચરિતઃપુંસાં વાડમનઃકાયબુદ્ધિભિઃ? । લોકાન્વિશોકાન્વિતરત્યથાનન્ત્યમસદ્વિનામ્ | ૧૫।। સ તે મા વિનશેદ્ઠીર પ્રજાનાં ક્ષેમલક્ષણઃ | યસ્મિન્ વિનષ્ટે નૃપતિરૈશ્ચર્યાદવરોહતિ || ૧૬।! રાજન્નસાધ્વમાત્યેભ્યશ્ચોરાદિભ્યઃ પ્રજા નૃપઃ । રક્ષન્ યથા બલિં ગૃહ્ધજ્નિહ પ્રેત્ય ચ મોદતે । ૧૭॥। યસ્ય રાષ્ટ્ર પુરે ચૈવ ભગવાન્ યજ્પૂરુષઃ | ઇજ્યતે સ્વેન ધર્મેણ જનેર્વર્ણાશ્રમાન્વિતેઃ” ।। ૧૮॥। તસ્યરાજ્ઞો મહાભાગ5 ભગવાન્ ભૂતભાવનઃ | પરિતુષ્યતિ વિશ્વાત્મા તિષ્ઠતો નિજશાસને || ૧૯।। તસ્મિંસ્તુષ્ટે કિમપ્રાપ્યં જગતામીશ્વરેશ્વરે ! લોકાઃ સપાલા હ્યોતસ્મૈહરન્તિબલિમાદંતાઃ | ૨૦॥ તં સર્વલોકામરયજ્ઞસડગ્રહે ત્રયીમયં દ્રવ્યમયં તપોમયમ્ | યક્ષેર્વિચિત્રેયજતો ભવાય તે રાજન્ સ્વદેશાનનુરોદ્રુમર્હસિ ॥ ૨૧॥ યુષ્મદ્રિષષે દ્વિજાતિભિ- ર્વિતાયમાનેન સુરાઃ કલા હરેઃ | સ્વિષ્ટાઃ સુતુષ્ટાઃ પ્રદિશન્તિ વાગ્છિતં તદ્વેલનં નાર્હસિ વીર ચેષ્ટિતુમ્ 1 રર॥ યજ્ઞેન વેન 6૧/૨ બાલિશા બત યૂયં વા? અધર્મે ધર્મમાનિનઃ । યે વૃત્તિદં પતિં હિત્વા જારં પતિમુપાસતે | ર૩॥ પણ એ અમારી વાત નહીં માને તો સંસારના ધિક્કારથી દાઝેલા એ દુ્ટને અમે પોતાના તેજથી ભસ્મ કરી દઈશું.” - આવો વિચાર કરીને મુનિજનો વેન પાસે ગયા અને પોતાના કોધને ગુપ્ત રાખીને તેને પ્રિય વચનોથી સમજાવતાં આ પ્રમાણે કહેવા લાગ્યા. (૧૨-૧૩) મુનિઓએ કહ્યું - હે રાજન્! અમે તમને જે વાત કહીએ તેના પર ધ્યાન આપો. એનાથી તમારું આયુષ્ય, શ્રી- સમૃદ્ધિ, બળ અને કીર્તિમાં વૃદ્ધિ થશે. (૧૪) હે તાત! જો મનુષ્ય મન, વાણી, શરીર અને બુદ્ધિથી ધર્મનું આચરબર કરે છે તો તેને સ્વર્ગ વગેરે શોકરહિત લોકોની પ્રાપ્તિ થાય છે. જો તેનો નિષ્કામભાવ હોય, તો તો તે જ ધર્મ તેને અનંત મોક્ષપદ પર પહોંચાડી દે છે. (૧૫) તેથી હે વીસશ્રેષ્ઠ! પ્રજાના કલ્યાલ્રરૂપ તે ધર્મ તમારે કારણે વો જોઈએ નહીં. ધર્મના નષ્ટ થવાથી રાજા પણ એશ્વર્યથી ભ્રષ્ટ થઈ જાય છે, (૧૬) હેરાજન્!જે રજા દુષ્ટ મંત્રીઓ તેમ જ ચોરો વગેરેથી પોતાની પ્રજાનું રક્ષણ કરતો રહીને ન્યાયને અનુકૂળ (શાસન) કરતો રહે છે તે આ લોકમાં અને પરલોકમાં - બંને સ્થળે સુખ પામે છે. (૧૭) જેના રાજ્યમાં કે નગરમાં વર્ણાશ્રમના ધર્મોનું પાલન કરનારા મનુષ્યો સ્વધર્મના પાલન વડે ભગવાન યશપુરુષની આરાધના કરે છે, હે મહાભાગ્યવાન! જે ભગવાનની આજ્ઞાનું પાલન કરે છે તે રાજા પર ભગવાન પ્રસન્ન રહે છે; કારણ કે તેઓ જ સઘળા વિશ્વના આત્મા તથા સમસ્ત ભૂતપ્રાણીઓના રક્ષક છે. (૧૮-૧૯) ભગવાન બ્રહ્મા વગેરે જગદીશ્વરોના પણ ઈશ્વર છે, તેમના પ્રસન્ન થવાથી કોઈ પલ્ર વસ્તુ ફુર્લભ રહેવા પામતી નથી. ત્યારે જ વગેરે લોકપાલો સહિત સમસ્ત લોકો (ભુવનો) તેમને ઘણા આદરથી પુજા-ઉપહાર સમર્પિત કરે છે. (૨૦) હે રાજન્! ભગવાન શ્રીહરિ સમસ્ત લોકો, લોકપાલો અને યજ્ઞોના નિયંતા છે; તેઓ વેદત્રથીરૂપ, દરવ્યરૂપ અને તપઃસ્વરૂપ છે. તેથી તમારા જે દેશવાસીઓ તમારી ઉન્નતિ માટે અનેક પ્રકારના યજ્ઞોથી ભગવાનનું યજન કરે છે તેમને અનુકૂળ જ તમારે રહેવું જોઈએ. (૨૧) જ્યારે તમારા રાજ્યમાં બ્રાહ્મણો યજ્ઞોનું અનુષ્ઠાન કરશે ત્યારે તેમની પૂજાથી પ્રસન્ન થઈને ભગવાનના અંશસ્વરૂપ દેવતાઓ તમને મનોવાંછિત કળ આપશે. તેથી તમારે યજ્ઞ વગેરે ધર્મનાં અનુષ્ઠાનો બંધ કરીને દેવતાઓનો તિરસ્કાર નર્હી કરવો જોઈએ. (૨૨) વેને કહ્યું - તમે લોકો મહામૂર્ખ છો! ખેદ છે કે તમે અધર્મમાં જ ધર્મબુદ્ધિ કરી રાખી છે; ત્યારે જ તમે જીવિકા આપનારા મુજ સાક્ષાત્ પતિને છોડીને કોઈ બીજા જારપતિની વો ઇન્દ્ર ૧. પ્રા. પા. - બદિગ્ય । ૨. પ્રા. પા. - ત્ત્વાડ 1 3. પ્રાચોન પ્રતમાં “મુન ઊચુ” એટલો ભાગ નથી. ૪. પ્રા. પા. બયિબિ | પ. પ્રા. પા. - ત્કમાત્મકૈઃ ! ૬. પ્રા. પા. - વરાજ! ૭. પ્રા. પા. - વૈ! 386 શ્રીમદભાગવત [અ૦૧૪ અવજાનન્ત્યમી મૂઢા નૃપરૂપિણમીશ્વરમ્ | નાનુવિન્દન્તિ તે ભદ્રમિહ લોકે પરત્ર ચ | ર૪॥। કો યજ્ષપુરુષો નામ યત્ર વો ભક્તિરીદશી | ભર્તસ્નેહવિદૂરાણાં યથા જારે કુયોષિતામ્ | ર૫।। વિષ્ણુર્વિરિઞ્યો ગિરિશ ઇન્દ્રો વાયુર્યમો રવિઃ । પર્જન્યો ધનદઃસોમઃ ક્ષિતિરગ્નિરપામ્પતિઃ ॥ ર૬॥ એતે ચાન્યે ચ વિબુધાઃ પ્રભવો વરશાપયોઃ | દેહે ભવન્તિ નૃપતેઃ સર્વદેવમયો નૃપઃ | ૨૭॥ તસ્માન્માં કર્મભિર્વિપ્રા યજધ્વં ગતમત્સરાઃ | બલિંચ મહ્યં હરત મત્તોડન્યઃ કોડગ્રભુક્ પુમાન્ || ર૮ મૈત્રેય ઉવાચ ઇત્થં વિપર્યયમતિઃ પાપીયાનુત્પથં ગતઃ | અનુનીયમાનસ્તધાચ્ગાં ન ચક્રે ભ્રષ્ટમક્રલઃ || ૨૯॥ ઇતિતેડસત્કૃતાસ્તેન દ્વિજાઃ પણ્ડિતમાનિના । ભગ્નાયાં ભવ્યયાચ્આયાં તસ્મૈ વિદુર ચડ્ુધુઃ |! ૩૦॥ હન્યતાં હન્યતામેષ પાપઃ પ્રકૃતિદારુણઃ । જીવગ્જગદસાવાશુ કુરુતે ભસ્મસાદ્ ધ્રુવમ્ ॥ ૩૧॥ નાયમર્હત્યસદ્વૃત્તો નરદેવવરાસનમ્ | યોડધિયજ્ઞપરતિ વિષ્ણું* વિનિન્દત્યનપત્રપઃ ॥ ૩૨॥ કો વૈનં? પરિચક્ષીત” વેનમેકમૃતેડશુભમ્ | પ્રાસ ઈદંશમૈશ્ચર્ય યદનુગ્રહભાજનઃ | ૩૩॥ ઇત્થં વ્યવસિતા હન્તુમૃષયો રૂઢમન્યવઃ | નિજબુર્હુડકૃતેર્વનેં હતમચ્યુતનિન્દયા ॥ ૩૪॥ ત્રષિભિઃ સ્વાશ્રમપદં ગતે પુત્રકલેવરમ્ | સુનીથા પાલયામાસ વિદ્યાયોગેન શોચતી ।। ૩૫॥। ઉપાસના કરો છો. (૨૩) જે લોકો મૂર્ખતાને લીધે રાજારૂપી પરમેશ્વરનો અનાદર કરે છે તેમને નથી તો સુખ મળતું આ લોકમાં અને નથી તો મળતું પરલોકમાં. (ર ૪) અરે! જેનામાં તમારા બધાની આટલી ભક્તિ છે તે યશ્ષપુરુષ છે કોશ? આ તો એવી જ વાત થઈ કે જેમ કુલટા સ્્રીઓ પોતાના પરણેલા પતિ સાથે પ્રેમ નહીં કરતાં કોઈ પરપુરુપમાં આસક્ત થઈ જાય. (૨૫) વિષ્ભુ, બ્રહ્મા, મહાદેવ, ઇન્દ્ર, વાયુ, યમ, સૂર્ય, મેઘ, કુબેર, ચંદ્રમા, પૃથ્વી, અગ્નિ અને વરૃણ તથા આ સિવાય બીજા જેઓ વરદાન અને શાપ આપવામાં સમર્થ દેવતાઓ છે તે તમામે તમામ રાજાના શરીરમાં રહે છે; તેથી રાજા સર્વદેવમય છે અને દેવતાઓ તેના અંશમાત્ર છે. (૨૬-૨૭) થી હે બ્રાહ્મણો! તમે મત્સરતા છોડીને પોતાનાં સઘળાં કર્મો વડે એકમાત્ર મારું જ પૂજન કરો અને મને જ બલિ સમર્પિત કરો. ભલા, મારા સિવાય અન્ય કોણ અગ્રપૂજાનો અધિકારી હોઈ શકે? (ર૮) શ્રીમૈત્રેયજી કહે છે - આ પ્રમાણે વિપરીત બુદ્ધ થવાને કારણે તે અત્યંત પાપી અને કુમાર્ગગામી થઈ ગયો હતો. તેનું. પુક્ય ક્ષીણ થઈ ચૂક્યું હતું, તેથી મુનિઓએ ધણા વિનયપૂર્વક પ્રાર્થના કરી તોપણ તેણે તેમની વાત પર ધ્યાન આપ્યું નહીં. (૨૯) કલ્યાબ્રરૂપ વિદુરજી !પોતાને મહાન બુદ્ધિમાન સમજનારા વેને જ્યારે તે મુનિઓની આ પ્રમાણે અવમાનના કરી ત્યારે પોતાની વાજબી માગણીને વ્યર્થ ગયેલી જોઈને તેઓ તેના પર અત્યંત કોપિત થઈ ગયા. (૩૦) “મારી નાખો! સ્વભાવથી જ દુષ્ટઆ પાપીને મારી નાખો! આ જો જીવતો રહી ગયો તો થોડા જ દિવસમાં સંસારને અવશ્ય ભસ્મ કરી નાખશે. (૩૧) આ દુરાચારી કોઈ પણ પ્રકારે રાજસિંહાસનને લાયક નથી; કારણ કે આ નફફટ સાક્ષાત્ યજ્પતિ શ્રીવિષ્ણુ ભગવાનની નિંદા કરે. છે. (૩૨) અહો! જેમની કૃપાથી આને આટલું એશ્ચર્ય મળ્યું છે તે શ્રીહરિની નિંદા આ અભાગિયા વેન સિવાય અન્ય કોણ કરી શકે?’ (૩૩) આ પ્રમાણે પોતાના ગોપવેલા ક્રોધને પ્રગટ કરીને તેમણે તેને મારવાનો નિશ્ચય કરી લીધો. તે (વેન) તો ભગવાનની નિંદા કરવાને કારણે પહેલાંથી મરી ચૂકેલો હતો, તેથી કેવળ હુંકારાથી જ તેમણે તેને પતાવી દીધો. (૩૪) પછી મુનિઓ પોતપોતાના આશ્રમોમાં ચાલ્યા ગયા ત્યારે અહીં વેનની શોકવિદ્રળ માતા સુનીથા મંત્રો વગેરેની શક્તિથી તથા બીજી યુક્તિઓથી પોતાના પુત્રના શબનું રક્ષણ કરતી રહી. (૩૫) ૧. પ્રાચીન પ્રતમાં મૈત્રેય ઉવાચ’ એટલો ભાગ નથી. ર. પ્રા. પા. - ભેજે ! ૩. પ્રા. પા. - દેવં | ૪. પ્રા. પા. - વૈતં! પ. પ્રા. પા. - પરિરક્ષેત ! અ૦ ૧૪]
એકદા મુનયસ્તે તુ સરસ્વત્સલિલાપ્લુતાઃ૧ । હુત્વાડગ્નીન્સત્કથાશ્ચક્રુરુપવિષ્ટાઃ સસ્ત્તિટે ॥ ૩૬॥ વીક્ષયોત્થિતાંસ્તદોત્પાતાનાહુર્લોકભયફરાન્રે | અપ્યભદ્રમનાથાયા દસ્યુભ્યો ન ભવેહ્ડુવઃ ॥ ૩૭॥ એવં મૃશન્ત ત્રદ્ષયો ધાવતાં સર્વતોદિશમ્ | પાંસુઃસમુત્થિતો ભૂરિશ્ચોરાણામભિલુમ્પતામ્ |! ૩૮॥ તદુપદ્રવમાજ્ઞાય લોકસ્ય વસુ લુમ્પતામ્ ! ભર્ત્યુપરતે તસ્મિન્નન્યોન્યં ચ જિઘાંસતામ્ || ૩૯॥ ચોરપ્રાયં જનપદં હીનસત્ત્વમરાજકમ્ | લોકાન્ઞાવારયગ્છક્તા અપિ તદોષદર્શિનઃ | ૪૦॥ બ્રાહ્મણઃ સમદેક્ શાન્તો દીનાનાં સમુપેક્ષકઃ । સવતેબ્રહ્મ તસ્યાપિ ભિન્નભાછડાત્પયો યથા 1 ૪૧।। નાડ્ઞસ્ય વંશો રાજર્ષેરેષ સંસ્થાતુમર્હતિ | અમોઘવીર્યા હિ નૃપા વંશેડસ્મિન્ કેશવાશ્રયાઃ ॥ ૪૨ | વિનિશ્ચિત્ૈવમૃષયો વિપન્નસ્ય મહીપતેઃ | મમન્યુરૂરું તરસા તત્રાસીદબાહુકો નરઃ ।૪૩॥ કાકકૃષ્ણોડતિહ્રસ્વાડ્ો હસ્્વબાહુર્મહાહનુઃ* । હસ્્વપાજ્ઞિમ્નનાસાગ્રો રક્તાક્ષસ્તામ્રમૂર્ધજઃ । ૪૪॥ તં તુ તેડવનતં દીનં કિં કરોમીતિ વાદિનમ્ ! નિષીદેત્યબ્રુવસ્તાત સ નિષાદસ્તતોડભવત્ । ૪૫॥ તસ્ય વંશ્યાસ્તુ નૈષાદા ગિરિકાનનગોચરાઃ । યેનાહરજ્જાયમાનો” વેનકલ્મષમુલ્બણમ્ | ૪૬! એક દિવસ તે મુનિઓ સરસ્વતીના પવિત્ર જળમાં સ્નાન કરીને અગ્નિહોત્રથી પરવારીને નદીના કાંઠે બેઠા હતા અને શ્રીહરિની ચર્ચા કરતા હતા. (૩૬) તે દિવસોમાં લોકો (ભુવનો)માં આતંક ફેલાવનારા ઘણાબધા ઉપદ્રવો થતા જોઈને તેઓ પરસ્પર કહેતા હતા - ‘આજકાલ પૃથ્વીનું રક્ષણ કરનાર કોઈ નથી; તેથી ચોર-લુટારાઓને કારણે એનું કંઈ અમંગળ તો નહીં થાય ને?” (૩૭) ત્જષિજનો આવો વિચાર કરી રહ્યા હતા ત્યારે જ તેમણે ચારે દિશાઓમાં હુમલો કરનારા ચોરો અને લુટારાઓને કારણે ઊડેલી ઘણી પારાવાર ધૂળ જોઈ. (૩૮) જોતાં જ તેઓ સમજી ગયા કે રાજા વેનના મરી જવાને કારણે દેશમાં અરાજકતા ફેલાઈ ગઈ છે, રાજ્ય શક્તિહીન થઈ ગયું છે અને ચોરલુટારાઓ વધી ગયા છે. આ સઘળો ઉપદ્રવ લોકોનું ધન લૂંટી લેનારા તથા એકબીજાના લોહીના તરસ્થા લુટારાઓનો જ છે. પોતાના તેજથી અથવા તપોબળથી લોકોને આવી કુ-પ્રવૃત્તિ કરતા અટકાવવામાં પોતે સમર્થ હતા તોપણ એમ કરવામાં હિંસા વગેરે દોષ જોઈને તેમણે આનું કોઈ નિવારણ કર્યું નહીં. (૩૯-૪૦) પછી વિચાર્યું કે ‘બ્રહમણ સમદર્શી અને શાંતસ્વભાવનો પણ હોય, છતાં પણ જો તે દીનજનોની ઉપેક્ષા તો તેનું તપ એ રીતે નષ્ટ થઈ જાય છે કે જેમ ફૂટેલા ધડામાંથી પાણી વહી જાય છે. (૪૧) વળી, ચજર્ષિ અંગનો વંશ પણ નષ્ટ થવો જોઈએ નહીં; કારણ કે એમાં અમોઘ-શક્તિયુક્ત અને ભગવત્પરાયણ અનેક રાજાઓ થઈ ચૂક્યા છે.’ (૪૨ ) આવો નિશ્ચય કરીને તેમણે મૃત રાજાની જાંધનું ઘણા જોરથી મંથન કર્યું. તો તેમાંથી એક ઠીંગણો પુરુષ ઉત્પન્ન થયો. (૪૩) તે કાગડા જેવો કાળો હતો; તેનાં બધાં અંગો અને વિશેષ કરીને ભુજાઓ ઘણી નાની હતી; જડબાં ઘબ્રાં મોટાં, પગ ટૂંકા, નાક ચપટું, આંખો લાલ અને વાળ તાંબાના જેવા રંગના હતા. (૪૪) તેણે અત્યંત દીનતા અને નપ્રભાવે પૂછ્યુ કે ‘હું શું કરુ?” - તો ઝપિઓએ કું, ‘નિપીદ (અર્થાત્ બેસી જા).’ તેનાથી તે ‘નિપાદ’ (૪૫) તેણે જન્મ લેતાં જ રાજા વેનનાં ભયંકર પાપો પોતાના માથે લઈ લીધાં, તેથી તેનાં વંશજો નૈષાદો પણ હિંસા, લૂંટફાટ વગેરે પાપકર્મોમાં રત રહે છે. તેથી તેઓ ગામ અને નગરમાં ન રહેતાં જંગલો તથા પર્વતોમાં જ નિવાસ કરે છે. (૪૬) ઇતિષ શ્રીમદ્ધાગવતે મહાપુરાણે પારમહંસ્યાં સંહિતાયાં ચતુર્થસ્કન્ધે પૃથુચરિતે નિષાદોત્પત્તિર્નામ ચતુર્દશોડધ્યાયઃ ॥ ૧૪॥ ચોથા સ્કન્ધ-અંતર્ગત પૃથુચરિતમાંનો નિષાદોત્પત્તિ નામનો ચૌદમો અધ્યાય સમાપ્ત.